NMMS Best Practis Book nmms exam 2026 gujrati pdf downlod

For the best material for the NMMS exam, we have compiled the best NMMS books that have been produced so far. NMMS is a very important exam for the students of the eighth standard. All the students of Gujarat will be able to read the best NMMS books from our website.

नवोदय सिलेबस 2027 कक्षा 6 के लिए : जेएनवीएसटी कक्षा 6 का विस्तृत सिलेबस 2026/2027

ગુજરાત ના શિક્ષણ ની તમામ માહિતી pdf, news માટે 

મારી સાથે whatup થી જોડાઓ અહીંયા થી જોડાઓ

NMMS exam is a very important exam for Gujarat students. Poor students get scholarship from this exam. We have decided to compile the NMMS exam book on our website to make it useful for students. We have also put online links here to buy books at cheap prices.

NMMS Book 

nmms book name download links 
Wizan NMMS BOOK Link avelebal 
Nmms પંચામૃત સેટ Link avelebal 
Nmms book surat Link avelebal 
Nmms book 391 page Link avelebal 

Nmms exam online book 

nmms online book name yeardownload links 
win nmms -25WIN NMMS 2025-2026 Gujarati Book: Buy WIN NMMS 2025-2026 Gujarati Book by Win Help Education at Low Price in India | Flipkart.com https://share.google/QFBayvbAmv2TS5HCL
nmms book 2023-24Link avelebal 
nmms practis book Link avelebal 
nmms mock pepar Link avelebal 
nmms study bookLink avelebal 

Here are some top-rated practice books for the National Means-cum-Merit Scholarship (NMMS) exam:

– NMMS Exam Guide for Class 8:

  •  This book is available on Amazon.in and covers the latest pattern of the exam ¹.

– SURA’S NMMS Scholastic Aptitude Examination Book:

  •  This book is available on Flipkart and is the latest updated edition for 2023 ².

– NMMS Previous Years’ Papers (Solved):

  •  This book is available on Amazon.in and provides practice with solved papers from previous years ³.

 Maha.Pradnyashodh: 

  • This book is also available on Amazon.in and is a popular choice among students preparing for the NMMS exam ³.

– RPH Editorial Board’s NMMS Exam Guide:

 This book is available on Amazon.in and provides comprehensive guidance for the exam ³.

frequently asked questions (FAQs) about NMMS books:

  • 1. What types of books are available for NMMS preparation?
  •     – Textbooks, guidebooks, practice papers, and online study materials are available.
  • 2. Which books are recommended for NMMS preparation?
  •     – Popular books include NMMS Exam Guide, SURA’S NMMS Scholastic Aptitude Examination Book, and NMMS Previous Years’ Papers (Solved).
  • 3. Where can I buy NMMS books?
  •     – Online marketplaces like Amazon, Flipkart, and offline bookstores.
  • 1. What subjects are covered in NMMS books?
  •     – Mathematics, Science, Social Science, and Language.
  • 2. Are NMMS books updated with the latest syllabus?
  •     – Yes, most popular books are updated with the latest syllabus and exam pattern.
  • 3. Do NMMS books provide practice questions and answers?
  •     – Yes, most books provide practice questions, answers, and explanations.
  • 1. Who are the authors of popular NMMS books?
  •     – Experienced educators and subject experts.
  • 2. Which publications are known for NMMS books?
  •     – SURA, RPH Editorial Board, and other reputable publications.
  • 1. What is the price range of NMMS books?
  •     – ₹200 to ₹1,000.
  • 2. Are NMMS books available in digital format?
  •     – Some books are available in digital format, while others are only available in print.

GSSSB દ્વારા ભરતીની જાહેરાત: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 100 જગ્યા ખાલી, જાણો સંપૂર્ણ વિગત

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

नवोदय सिलेबस 2027 कक्षा 6 के लिए : जेएनवीएसटी कक्षा 6 का विस्तृत सिलेबस

જવાહર નવોદય પરીક્ષા ધોરણ છ નો વિસ્તૃત સિલેબસ અને પરીક્ષા અંગ્રેજી હિન્દી અને અન્ય ક્ષેત્રીય ભાષાઓમાં આયોજિત કરવામાં આવશે કુલ પ્રશ્નો 80 છે. અને જેના માટે 100 ગુણ નિર્ધારિત કરવામાં આવ્યા છે. અહીંયા જવાહર નવોદય પરીક્ષાનું સિલેબસ 2027 માટે , pdf અને તમામ જાણકારી માટે આ આર્ટીકલ પૂરો વાંચો.

➖ નવોદય પરીક્ષા ધોરણ છ માટે સિલેબસ નું અવલોકન

નવોદય વિદ્યાલય સમિતિ nvs એ આ વખતે સમર બાઉન્ડ અને વિન્ટર બાઉન્ટ બંને પરીક્ષાઓ માટે એકજ ચરણમાં 28 નવેમ્બર 2026 ના રોજ પરીક્ષા દેવામાં આવશે. પરીક્ષાની તૈયારી માટે પરીક્ષાનો સિલેબસ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતો હોય છે. ધોરણ છ માટે જવાહર નવોદય પરીક્ષાનું સિલેબસ નું સંક્ષિપ્ત વિરોધ નીચે આપવામાં આવેલું છે.

➖NVS ધોરણ 6 પરીક્ષા પેટર્ન

✅ જવાહર નવોદય વિદ્યાલય 202627 નું ફોર્મ અહીંયા થી ભરો

વિદ્યાર્થીઓ જવાહર નવોદયના પાઠ્યક્રમના સાથે સાથે NVS ધોરણ 6 ની પરીક્ષા પેટર્નને પણ સમજવું જોઈએ. અને પરીક્ષામાં પાસ થવા માટે પ્રભાવી રણનીતિ બનાવી જોઈએ. અમે નીચે પરીક્ષાના વિભિન્ન ભાગો અંકો અને સમય અવધિને સરસ રીતે સમજાવી છે.

સ્ટીમપ્રશ્નોની સંખ્યાઅંકtime
માનસિક ક્ષમતા પરિક્ષણ405060 મિનિટ
ભાષા પરીક્ષણ202530 મિનિટ
અંક ગણિત પરીક્ષા202530 મિનિટ
કુલ801002 horse /180 મિનિટ

➖ નોંધ દિવ્યાંગ છાત્રો માટે અલગ અલગ 40 મિનિટ કા સમય પણ આપવામાં આવશે

Nipun Bharat : FLESH CARDS

માનસિક ક્ષમતા પરિક્ષણ

NVS कक्षा 6 अंकगणित परीक्षण पाठ्यक्रम 2027..

NVS कक्षा 6 भाषा परीक्षण पाठ्यक्रम 2027

  • જવાહર નવોદય વિદ્યાલય કક્ષા 6 માટે ભાષા પરીક્ષણ પાઠ્યક્રમ 2027 માં 20 પ્રશ્ન પૂછવામાં આવશે. Reading comprehension / ગધ્યાશ અને ભાષા ને લગતા પ્રશ્નો હશે.
  • આ પાઠ્યક્રમમાં કુલ 20 ગુણ હશે અને પ્રશ્નો હલ કરવા માટે ૩૦ મિનિટનો સમય આપવામાં આવશે

जवाहर नवोदय विद्यालय प्रवेश परीक्षा के लिए निर्देश

  • ✅Omr માટે વાદળી અથવા કાળી બોલપેન નો ઉપયોગ કરો
  • ✅ પોતાની બોલપેન જાતે લઈને આવો અને પેન્સિલ નો ઉપયોગ પ્રતિબંધ છે.
  • ✅ દરેક પ્રશ્ન ચાર વિકલ્પ આપેલા હશે. તેમાંથી એક જ વિકલ્પ સાચો હશે.
  • ✅ વિદ્યાર્થીએ સાચું વિકલ્પ પસંદ કરી અને પોતાની બોલપેનથી તેને ઘાટું કરવાનું રહેશે. પ્રશ્નોનો ઉત્તર સાચો ઉત્તર c છે તો સી ઉપર કારું /ઘાટું કરવાનું રહેશે.
  • ✅ ઉત્તર આપ્યા બાદ કોઈપણ પરિવર્તન થઈ શકશે નહીં. તેના ઉપર વાઈટનર કે અન્ય કેમિકલ લગાવવાની અનુમતિ નથી. આવા પ્રશ્નોના જવાબો ધ્યાનમાં લેવામાં આવશે નહીં
  • ✅ સાચા ઉત્તર માટે 1.25 ગુણ આપવામાં આવશે.
  • ✅ કોઈ નકારાત્મક ગુણાંકન નથી.

भाग–I : पैटर्न पूर्ण करना (Pattern Completion)…

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now
July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Std-4 Gujarati – Learning Outcomes (Sem-1, Year 2026-27)

ધોરણ ચાર વિષય ગુજરાતી અધ્યયન નિષ્પત્તિ કોડ અને અધ્યયન નિષ્પત્તિઓ અહીંયા આપવામાં આવ્યા છે.

પાઠ નું નામઅધ્યયન નિષ્પત્તિ કોડઅધ્યયન નિષ્પત્તિઓ
ખિસ્સા માં પહેલવાન ?હાG403.16કથાત્મક લખાણમાંથી વિગતો શોધે છે.
G404.5દૃશ્યાત્મક વિગતોને મૌખિક રીતે રજૂ કરે છે.
G404.7પોતાના પ્રદેશનાં વિગતો, ઘરમાં બોલાતી ભાષાનો ઉપયોગ કરી શ્રવણ-વાંચન કે ચિત્ર આધારિત વર્ણનો કરે અને વાર્તા રચના મૌખિક સ્વરૂપે રજૂ કરે છે.
G408.3લયાત્મક કાવ્યોનું ગાન કરે છે.
G408.6કથા/કાવ્ય/વાંચનના આધારે ચિત્રાંકન કરે છે.
G404.4પરિચિત પરિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે.
G403.2માહિતીલક્ષી લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે.
G403.3માહિતીલક્ષી લખાણની વિગતોનો ઉપયોગ કરે છે.
G403.1વાંચન સામગ્રીમાંથી તથ્યાત્મક અને તર્કકીય પ્રશ્નોના ઉત્તર શોધે છે.
G404.6વ્યક્તિગત તથા જૂથ કે સમૂહમાં કાર્યગાન કરે છે.
G406.5નવા શબ્દો શોધે છે.
G406.6નવા શબ્દોના અર્થની ધારણા કરે છે.
G405.7વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય (પ્રશ્નાર્થ પ્રત્યય સહિત) અને ઉદ્ગાર વાક્ય ઓળખે અને ઉપયોગ કરે છે.
G402.4મૌખિક સ્વરૂપે પ્રતિભાવો તથા વિષયવસ્તુના મુખ્ય મુદ્દાઓ રજૂ કરે, અભિપ્રાયો આપે છે.
G401.9વાક્યો મોટેેથી વાંચે છે.
G401.2વાક્યોમાં વિરામચિહ્નો પામે છે.
ખિસ્સા માં પહેલવાન ?હાG404.7આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે.
G408.7જોડતોડ વાક્યો બોલે છે. (ટંગ ટ્વિસ્ટર)
G404.4પરિચિત પરિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે.
G404.3વાર્તા/કાવ્યને નાટ્યસંવાદમાં રૂપાંતર કરે, અભિનય રજૂ કરે છે.
તેને તે ઊગશે?G405.6વાક્ય સંરચનાનાં જુદાં જુદાં પાસાં ઓળખાવે અને તેનો ઉપયોગ કરે છે. (શબ્દ ઉમેરો, વાક્ય પૂરું કરવું, આડાઅવળા શબ્દો ગોઠવી યોગ્ય વાક્ય બનાવવું, મિત્ર થયેલાં બે વાક્ય છૂટાં પાડવાં વગેરે)
G404.7આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે.
G401.9વાક્યો મોટેેથી વાંચે છે.
G403.1કથાત્મક લખાણમાંથી વિગતો શોધે છે.
G403.3માહિતીલક્ષી લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે.
G403.3માહિતીલક્ષી લખાણની વિગતોનો ઉપયોગ કરે છે.
G403.1માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોધે છે.
હું પતંગિયું મારા પીલ્લું નુંG403.16કથાત્મક લખાણમાંથી વિગતો શોધે છે
G403.16કથાત્મક લખાણમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે.
G403.21પ્રકીર્ણ, છૂટાછવાયા લખાણમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે.
G405.1ભાષા સજ્જતા એટલે કે વ્યાકરણના વિવિધ ઘટકોને નામ ઓળખાવ્યા વિના ઓળખતો-સમજતો થાય છે તથા તેનો વ્યવહારુ ઉપયોગ કરે છે.
G406.2પરિચિત શબ્દો અને તેમના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શોધી તેમનો વાક્યમાં ઉપયોગ કરે છે.
હું પતંગિયું મારા પીલ્લું નુંG406.4શબ્દનું ઉપાંતર કરી નવા શબ્દો બનાવી તેના અર્થ સમજે છે.
હું પતંગિયું મારા પીલ્લું નુંG407.4ભાવાત્મક સંવેદન (ભાવ ગ્રહણ) કરે છે.
પાછળG404.9લેખનની જુદી-જુદી રીત પ્રમાણે લેખન અભિવ્યક્ત કરે છે.
G407.2ભાવાત્મક સંવેદન અને વલણ દર્શાવે છે.
G405.1ભાષા સજ્જતા એટલે કે વ્યાકરણના વિવિધ ઘટકોને નામ ઓળખાવ્યા વિના ઓળખતો-સમજતો થાય છે તથા તેનો વ્યવહારુ ઉપયોગ કરે છે.
G406.4શબ્દનું ઉપાંતર કરી નવા શબ્દો બનાવી તેના અર્થ સમજે છે.
G401.7શબ્દો અને વાક્યોમાં જોડણી સંકેતો અને વિરામચિહ્નોનો ઉપયોગ યોગ્ય રીતે કરે છે.
G403.21પ્રકીર્ણ, છૂટાછવાયા લખાણમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે.
પવન ખીજાય તો ગોળ……G403.1કાર્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે.
G403.3કાર્યાત્મક લખાણમાંથી વિગતોનો ઉપયોગ કરે છે.
G403.2કાર્યાત્મક લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે.
G403.1માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોધે છે.
G403.16કથાત્મક લખાણમાંથી વિગતો શોધે છે.
G403.2માહિતીલક્ષી લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે.
G404.6વ્યક્તિગત તથા જૂથ કે સમૂહમાં કાર્યાન્વયન કરે છે.
G404.7આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે.
G401.3શબ્દો, વાક્યો, પરિચ્છેદનું શ્રુતિલેખન કરે છે.
G403.1વાંચન સામગ્રીમાંથી તથ્યલક્ષી અને તર્કસી પ્રશ્નોના ઉત્તરો શોધે છે.
G401.9વાક્યો મોટેથી વાંચે છે.
G401.11વાક્યનું વાંચન પ્રવાહિતાથી કરે છે.
G404.6વ્યક્તિગત તથા જૂથ કે સમૂહમાં કાર્યાન્વયન કરે છે.

ધો 3 2026 ➖27 પ્રથમ સત્ર અધ્યયન નિષ્પતિઓ

Standard-3 Environment – ​​Learning Outcomes (Sem-1, 2026-27)

Std-3 Gujarati – Learning Outcomes (Sem-1, 2026-27)

Standard-3 ENGLISH – Learning Outcomes

Standard-3 Mathematics – Study Outcomes (Sem-1, 2026-27)

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Standard-3 Mathematics – Study Outcomes (Sem-1, 2026-27)

Standard-3 Environment – ​​Learning Outcomes (Sem-1, 2026-27)

નામમાં શું છે?C-1.4સારી સંખ્યા પદ્ધતિને ઓળખે છે, નામોમાં અક્ષરોની સંખ્યા અને પેટર્ન (ભાત) શોધે છે.
C-4.2નામોની અક્ષર સંખ્યાના આધારે વર્ગીકરણ કરવું અને ક્રમશઃ સૂચિબદ્ધ કરવાનું શીખે છે.
રમકડાંની રમતનો આનંદC-2.12D અને 3D આકારો (સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોળો) ને ઓળખે છે, તેમની સપાટી, ધાર અને ખૂણાઓની તુલના તથા વિશ્લેષણ કરે છે.
બેવડી સદીC-1.1ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે 200 સુધીની સંખ્યાઓનું વાંચન-લેખન અને તુલના કરે છે.
C-5.1ભારતમાં શૂન્ય (0) ના વિકાસ અને વિશ્વમાં તેના પ્રસારના ઇતિહાસને સમજે છે.
C-4.3માણકાની માળા, સંખ્યારેખા અને અંદાજ દ્વારા મૌખિક ગણતરીની પદ્ધતિ પસંદ કરે છે.
નાની માં સાથે વેકેશનC-1.3એક કે બે અંકની પૂર્ણ સંખ્યાઓ સાથે સરવાળા અને બાદબાકીની મૂળભૂત ક્રિયાઓ સમજે છે.
C-4.1રંગીન જીવનના કોયડાઓ ઉકેલે છે અને 1 થી 8 ના અંકોનો ઉપયોગ કરીને ‘મજેદાર ચોરસ’ ની રચના સમજે છે.
આકાર સાથે આનંદC-2.1દ્વિ-પરિમાણીય (2D) આકારો અને ટુકડા જોડીને વિવિધ ભાત બનાવે છે.
C-2.1(ખૂણા) યોગ્ય ખૂણા (કાટખૂણા), તેનાથી નાના અને મોટા ખૂણાઓનું વર્ગીકરણ કરવા માટેનું શબ્દભંડોળ વિકસાવે છે.
સો નું ઘર – C-1.1ત્રણ અંકની મોટી સંખ્યાઓ (100 થી 500 સુધી) ના સ્થાનકિંમતના ખ્યાલનો ઉપયોગ કરી તેને રજૂ કરે છે.
M3141 / C-1.4સારી સંખ્યા પદ્ધતિને ઓળખે છે, વાંચે છે, વિસ્તૃત કરે છે. એકી, બેકી, પર્ણ, ઘન વગેરે સંખ્યાઓ દર્શાવે છે અને સંખ્યા શ્રેણીઓમાં પેટર્ન ઓળખે છે.
રક્ષાબંધનC-1.3ગુણાકાર (પુનરાવર્તિત સરવાળો) અને ભાગાકાર (સમાન વહેંચણી અને પુનરાવર્તિત બાદબાકી) ના ખ્યાલ (10 × 10 સુધી) અને બંને વચ્ચેનો ગાઢ સંબંધ સમજે છે.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

Std-3 Gujarati – Learning Outcomes (Sem-1, 2026-27)

Standard-3 ENGLISH – Learning Outcomes

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Std-3 Gujarati – Learning Outcomes (Sem-1, 2026-27)

Standard-3 ENGLISH – Learning Outcomes

વાંદરા ને વાંચતા ન આવડેG3.8કાવ્યાત્મક લખાણોમાંથી વાંચન-અર્થગ્રહણ કરી શકે છે.
G3.11લેખનની જુદી-જુદી રીત પ્રમાણે લેખિત અભિવ્યક્તિ કરી શકે છે.
G3.14પરિચિત શબ્દો અને તેના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શોધી તેમનો વાક્યમાં ઉપયોગ કરી શકે છે.
G3.16ભાવાત્મક સમાપવેશન કરી શકે છે.
પોટલાં ટપકે ટપ્પG3.8કાવ્યાત્મક લખાણોમાંથી વાંચન-અર્થગ્રહણ કરી શકે છે.
G3.9પ્રકીર્ણ, છૂટાછવાયા લખાણોમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે.
G3.13ભાષા સજ્જતા તથા વ્યાકરણના વિવિધ ઘટકોને નામ ઓળખાવ્યા વિના ઓળખતો સમજતો થાય છે તથા તેનો વ્યવહારિક ઉપયોગ કરી શકે છે.
હું પતંગિયું મારાં પિલ્લાનુંG3.9કાવ્યાત્મક લખાણોમાંથી વાંચન-અર્થગ્રહણ કરી શકે છે.
G3.13પ્રકીર્ણ, છૂટાછવાયા લખાણોમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે.
G3.14પરિચિત શબ્દો અને તેના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શોધી તેમનો વાક્યમાં ઉપયોગ કરી શકે છે.
G3.15શબ્દનું ઉપાંતર કરી નવા શબ્દો બનાવી તેના અર્થ સમજિ શકે છે.
G3.16ભાવાત્મક સમાપવેશન કરી શકે છે.
પાછળG3.11લેખનની જુદી-જુદી રીત પ્રમાણે લેખિત અભિવ્યક્તિ કરી શકે છે.
G3.16ભાવાત્મક સમાપવેશન કરે છે.
G3.13ભાષા સજ્જતા તથા વ્યાકરણના વિવિધ ઘટકોને નામ ઓળખાવ્યા વિના ઓળખતો સમજતો થાય છે તથા તેનો વ્યવહારિક ઉપયોગ કરી શકે છે.
G3.15શબ્દનું ઉપાંતર કરી નવા શબ્દો બનાવી તેના અર્થ સમજિ શકે છે.
G3.1શબ્દો અને વાક્યોમાં જરૂરી સંકેતોનો ઉપયોગ યોગ્ય રીતે કરે છે.
G3.9પ્રકીર્ણ, છૂટાછવાયા લખાણોમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે.
કોરો કાચબો અને ભીનો ચાંદોG3.8કાવ્યાત્મક લખાણોમાંથી વાંચન-અર્થગ્રહણ કરી શકે છે.
G3.6માહિતીલક્ષી લખાણોમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે.
G3.11લેખનની જુદી-જુદી રીત પ્રમાણે લેખિત અભિવ્યક્તિ કરી શકે છે.
G3.14પરિચિત શબ્દો અને તેના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શોધી તેમનો વાક્યમાં ઉપયોગ કરી શકે છે.
G3.13ભાષા સજ્જતા તથા વ્યાકરણના વિવિધ ઘટકોને નામ ઓળખાવ્યા વિના ઓળખતો સમજતો થાય છે તથા તેનો વ્યવહારિક ઉપયોગ કરી શકે છે.
G3.15શબ્દનું ઉપાંતર કરી નવા શબ્દો બનાવી તેના અર્થ સમજિ શકે છે.

Standard-3 Environment – ​​Learning Outcomes (Sem-1, 2026-27)

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Standard-3 Environment – ​​Learning Outcomes (Sem-1, 2026-27)

નમસ્કાર મિત્રો ધોરણ ત્રણ પર્યાવરણ અધ્યયન નિષ્પતિઓ સેમ 1 વિષય પર્યાવરણ અહીંયા આપવામાં આવેલી છે.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

યુનિટ નું નામઅ. નિ codeમાવિષ્ટ થતી અધ્યયન નિષ્પતિઓ અને તેની વિગતો
પ્રકરણ 1: કુટુંબ અને મિત્રોC-1.1કુટુંબના સભ્યો, સંબંધીઓ અને પડોશીઓ જેવા સામાજિક ઘટકોનું અવલોકન કરે છે અને ઓળખે છે.
C-1.2કુટુંબ અને સમાજમાં રહેતા માણસો તથા પાલતુ પ્રાણીઓ વચ્ચેના સંબંધોનું વર્ણન કરે છે.
C-4.5પાલતુ પ્રાણીઓ (જેમ કે કૂતરો, બિલાડી) અને વન્યજીવની જરૂરિયાતોને ઓળખે છે અને પ્રેમ તથા કાળજી પ્રદર્શિત કરે છે.
C-4.7ઘરકામ, સફાઈ અને પાણી બચાવવા જેવા કાર્યોના વિતરણના મૂલ્યો વિશે શીખે છે.
પ્રકરણ 2: મેળામાં જઈએC-1.4:બજાર અને બસ/ટ્રેન જેવા જાહેર પરિવહનની કામગીરી અને લોકોની ભૂમિકાનું વિશ્લેષણ કરે છે.
C-3.1મુસાફરી દરમિયાન સ્વાસ્થ્ય, સાવચેતી, અસલામત પરિસ્થિતિ અને પ્રાથમિક સુરક્ષાનું વર્ણન કરે છે.
C-3.2કટોકટી કે આકસ્મિક પરિસ્થિતિઓ (જેમ કે અગ્નિશામક વાહન, એમ્બ્યુલન્સ અને પોલીસની ભૂમિકા) માટેની તૈયારીની ચર્ચા કરે છે.
C-4.7જાહેર પરિવહનનો ઉપયોગ કરવો, કતારમાં ઊભા રહેવું અને કચરાપેટીનો ઉપયોગ કરી પોતાનું પર્યાવરણ સ્વચ્છ રાખવાના મૂળભૂત ધોરણો શીખે છે.
C-5.1 & C-5.2શાળા, ઘર કે મેળાના મેદાનનું દિશાચિત્ર અને નકશા પાયાના સંદર્ભો દ્વારા સમજે છે અને દોરે છે.
પ્રકરણ 3: ઉત્સવોની ઉજવણીC-1.2સમાજમાં સામાજિક પરંપરાઓ, ઉજવણીઓ અને વિવિધ પ્રાકૃતિક તત્ત્વોનું વર્ણન કરે છે.
C-2.2પ્રદેશ આધારિત વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ, ઉત્સવો, પરંપરાગત પોશાક અને ઊજવણીઓ વચ્ચેના સંબંધોનું વર્ણન કરે છે.
C-4.2સ્થાનિક પર્યાવરણમાં રહેલ સાંસ્કૃતિક વૈવિધ્ય (ખોરાક, પહેરવેશ, વિવિધ ઋતુઓ, વસ્ત્રાલંકાર, ભાષા વગેરે)નું અવલોકન અને વર્ણન કરે છે.
EV3331રસ્તા પર અથવા વાહન વ્યવહાર દરમિયાન સલામતીને લગતા વિવિધ ચિહ્નો (Signboards) અને સૂચનાઓ વાંચે છે અને ઓળખે છે.
પ્રકરણ 4: વનસ્પતિને જાણીએઆસપાસના વિસ્તારોમાં જોવા મળતા ઝાડ, છોડ, પાંદડા અને ફૂલોના આકાર, કદ તથા વિવિધતા વિશે પ્રશ્નો પૂછે છે અને ઓળખે છે.
C-4.1:: વનસ્પતિઓમાં રહેલ વિવિધતા (પાંદડાનો આકાર, સપાટી, સુગંધ વગેરે)નું અવલોકન અને વર્ણન કરે છે.
C-4.41:કુદરતી સંસાધનો જેવી કે વનસ્પતિઓ અને અનાજ/કઠોળના બીજને કેવી રીતે જાળવી શકાય અને તેનું સંરક્ષણ કરી શકાય તે સમજે છે.
પ્રકરણ 5: વનસ્પતિ અને પ્રાણીઓનું સહજીવનC-1.1આસપાસના પર્યાવરણના નૈસર્ગિક ઘટકો જેવા કે જંતુઓ, પક્ષીઓ, અન્ય પ્રાણીઓનું અવલોકન કરે છે.
C-2.1:વનસ્પતિ અને પ્રાણીઓનું જીવનચક્ર, પૃથ્વીની સપાટી પર રહેલી માટી/જમીનનું બંધારણ અને નૈસર્ગિક સંરક્ષણો સમજે છે.
C-4.1વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચે રહેલી વિવિધતા, અવાજ (પક્ષીઓના અવાજો), ખોરાકની ટેવો, કાળજી અને રહેઠાણ (આશ્રય)નું અવલોકન અને વર્ણન કરે છે.
પ્રકરણ 6: સુમેળભર્યું જીવનC-2.1પોતાના જીવનનો આધારરૂપ બનતી વનસ્પતિ અને પ્રાણીઓના ઉપયોગો (લાકડું, દવાઓ, દૂધ, ઈંધણ, રેસા, લાકડું વગેરે)ની સમજણ ધરાવે છે.
C-4.5વનસ્પતિ અને પ્રાણીઓની જરૂરિયાતોને ઓળખે છે તથા આપણી આસપાસ પર્યાવરણીય સમતોલન (Balance) અને સુમેળ (Harmony) જાળવવા માટે કેવી રીતે સહાય કરી શકાય તે પ્રદર્શિત કરે છે.

Standard-3 ENGLISH – Learning Outcomes

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Standard-3 ENGLISH – Learning Outcomes

અધ્યયન નિષ્પત્તિ (Learning Outcome) એટલે:

વિદ્યાર્થીએ કોઈ એકમ અથવા વિષયનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી શું શીખ્યું છે, શું સમજે છે અને શું કરી શકે છે તેનું સ્પષ્ટ વર્ણન એટલે અધ્યયન નિષ્પત્તિ.

સરળ ભાષામાં કહીએ તો, “બાળકે અભ્યાસ પછી કઈ કુશળતા પ્રાપ્ત કરવી જોઈએ” તેને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે.

ઉદાહરણ:

  • અંગ્રેજીના સરળ શબ્દો વાંચી શકે.
  • ચિત્ર જોઈને 4–5 વાક્યો બોલી શકે.
  • Rhymes અને Poems યોગ્ય ઉચ્ચાર સાથે ગાઈ શકે.
  • Wh-Questions (Who, What, Where વગેરે) ના ટૂંકા જવાબ આપી શકે.

શિક્ષક માટે તેનો ઉપયોગ:

  • પાઠ આયોજન (Lesson Plan) બનાવવા.
  • વર્ગખંડમાં શીખવવાનું આયોજન કરવા.
  • વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા.
  • બાળક ઇચ્છિત શૈક્ષણિક લક્ષ્ય સુધી પહોંચ્યો છે કે નહીં તે જાણવા.

અહીંયા આપણે ધોરણ ત્રણ વિશે અંગ્રેજીની પ્રથમ સત્રની અધ્યન નિષ્પતિ જોઈએ

યુનિટ નું નામઅ. નિ codeમાવિષ્ટ થતી અધ્યયન નિષ્પતિઓ અને તેની વિગતો
Pre-reading ActivitiesE312.1અંગ્રેજી મૂળાક્ષરો વાંચે છે તેમજ કેપિટલ અને સ્મોલ મૂળાક્ષરો અને તેનાથી બનતા શબ્દોનું યોગ્ય રીતે અનુલેખન કરે છે.
E312.3સાદા અંગ્રેજી શબ્દોનું અનુલેખન કરે છે.
Unit 1: Colours All AroundE301Rhymes, Action Songs, Poems, Prayers યોગ્ય હાવભાવ અને અભિનય સાથે ગાય છે. (Fruits અને Teapot કાવ્યોનું ગાન)
E304વર્ગખંડમાં ઉપલબ્ધ વિવિધ સામગ્રી તેમજ ઘર અને આસપાસના પર્યાવરણમાં રહેલી વિવિધ વસ્તુઓનું વર્ણન સાંભળે છે, સમજે છે અને ટૂંકમાં તેનું વર્ણન કરે છે.
E314વસ્તુનું વર્ણન કરવા માટે તેના કદ, આકાર, રંગ, સંખ્યા, વજન સાથે સંકળાયેલા big, small, round, pink, red, heavy, light, soft શબ્દોનો ઉપયોગ કરે છે.
E305લોંગવર્ડ્સ સહિત આશરે 300 જેટલા શબ્દો જાણે છે અને તે વિશે જણાવે છે.
Unit 2: Beautiful BirdsE309.2અભિનયયુક્ત અને ચિત્રોની મદદથી રજૂ થયેલી વાર્તા સાંભળીને સમજે છે તેમજ વાર્તામાં આવતા શબ્દો અને શબ્દસમૂહો જાણે છે, વાંચે છે અને તેનો ઉપયોગ કરે છે. તેમજ પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપે છે અને મુખ કે ચિત્રોની મદદથી વાર્તા કહે છે. (The Big Tree વાર્તા)
E310વાર્તા/કવિતા સંબંધિત પ્રશ્નોના જવાબમાં શબ્દસમૂહ અથવા ટૂંકા વાક્યોમાં મૌખિક રીતે જવાબ આપે છે.
E315વસ્તુ, વ્યક્તિ, સ્થળ, વ્યવસાયકારો, પશુ-પક્ષી, વૃક્ષ વગેરે વિષયોનું વર્ણન વાંચે છે અને તેના વિશે ચારથી પાંચ શબ્દો/શબ્દસમૂહો જણાવે છે.
Unit 3: RainbowE301Rhymes, Action Songs, Poems, Prayers યોગ્ય હાવભાવ અને અભિનય સાથે ગાય છે. (Rainbow Colours ગીતનું ગાન)
E306પ્રાસવાળા શબ્દો વાંચીને ઓળખે છે અને તેની જોડી બનાવે છે. (Rhyming Words ઓળખવા)
E30751 થી 100 સુધીના અંગ્રેજી અંકોને વાંચે અને લખે છે તેમજ વ્યવહારમાં તેનો ઉપયોગ કરે છે. (51 થી 70 સુધીના અંકોનું લેખન-વાંચન)
Unit 4: Lion or Donkey?E308પોતાના પ્રિય વાર્તાના પુસ્તક/પાત્ર વિશે ટૂંકમાં વાત કરે છે. મુખ કે ચિત્રોની મદદથી વાર્તાનું વર્ણન કરે છે. (The Donkey in a Lion’s Skin વાર્તા)
E309.2અભિનયયુક્ત અને ચિત્રોની મદદથી રજૂ થયેલી વાર્તા સાંભળીને સમજે છે તેમજ પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપે છે.
E316ઉલટ પ્રશ્નો (Inversion Questions) તેમજ Wh. Questions (who, what, how many, how much, where, when) ના ટૂંકમાં મૌખિક જવાબ આપે છે.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

VIDHYARTHI SATAT GER HAJAR RAHETATE VALI SAMPARK NU FORM

પ્રાથમિક શાળાનાં બાળકોની પ્રાથમિક શાળામાં નિયમિત હાજરી આપવામાં આવે તે માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૨) ઉપરના અધિનિયમ અને નિયમોમાં કરવામાં આવેલ જોગવાઇઓ ધ્યાને લઇ, પ્રાથમિક શાળાનું બાળક શાળામાં નિયમિત હાજરી આપે તે માટે બાળકની સતત દેખરેખ અને પરામર્શ કરવામાં આવે તે માટે શાળાના શિક્ષકો અને અન્ય સંબંધિતોએ પગલાં ભરવા માટે જરૂરી સૂચનાઓ વિભાગ તરફથી બહાર પાડવા માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૧) ઉપરની નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરીની સીંગલ ફાઇલ નંબર-૧૫ ઉપરની તારીખ ૧૪/૧૨/૨૦૧૮ની નોંધથી આ વિભાગને કરવામાં આવેલ દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

પ્રાથમિક શાળાનાં બાળકોની પ્રાથમિક શાળામાં નિયમિત હાજરી આપવામાં આવે તે માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૨) ઉપરના અધિનિયમ અને નિયમોમાં કરવામાં આવેલ જોગવાઇઓ ધ્યાને લઇ, પ્રાથમિક શાળાનું બાળક શાળામાં નિયમિત હાજરી આપે તે માટે બાળકની સતત દેખરેખ અને પરામર્શ કરવામાં આવે તે માટે શાળાના શિક્ષકો અને અન્ય સંબંધિતોએ પગલાં ભરવા માટે જરૂરી સૂચનાઓ વિભાગ તરફથી બહાર પાડવા માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૧) ઉપરની નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરીની સીંગલ ફાઇલ નંબર-૧૫ ઉપરની તારીખ ૧૪/૧૨/૨૦૧૮ની નોંધથી આ વિભાગને કરવામાં આવેલ દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

(૧) જો કોઇ બાળક સતત ત્રણ દિવસ શાળામાં ગેરહાજર રહે તો તેવા બાળકની ગેરહાજરી બાબતે તે બાળક જે વિસ્તારમાં રહેવાસી હોય તે વિસ્તારમાંથી શાળામાં આવતા અન્ય બાળકોની પૂછપરછ કરીને તે બાળકની ગેરહાજરીનું કારણ જાણવા માટે વર્ગ શિક્ષકે તપાસ કરવાની રહેશે. તે વિસ્તારનાં બાળકો મારફતે બાળકને સાથે શાળામાં લઇ આવવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવાનાં રહેશે.

7 દિવસ રોજકામ

(૨
) જો કોઇ બાળક 
સતત સાત દિવસ સુધી
 

(ઉપર જણાવેલ ત્રણ દિવસો સહીત
) શાળામાં ગેરહાજર રહે તો વર્ગ શિક્ષકે બાળકના માતા
-પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા
-પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા સમજ આપવાની રહેશે
.

 10 દિવસ રોજકામ

(૩) જો કોઇ બાળક સતત દસ દિવસ સુધી (ઉપર જણાવેલ સાત દિવસો સહીત) બાદ પણ શાળામાં ગેરહાજર રહે તો શાળાના મુખ્ય શિક્ષકે બાળકના માતા-પિતા કે વાલીની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા-પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા સમજ આપવાની રહેશે.

સતત પંદર દિવસ

(૪) જો કોઇ બાળક સતત પંદર દિવસ સુધી (ઉપર જણાવેલ દસ દિવસો સહીત) શાળામાં ગેરહાજર રહે તો શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષે અથવા સભ્ય બાળકના માતા-પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા-પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા માટે સમજાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરવાનો રહેશે.

બાળક સતત એકવીસ દિવસ

(૫
) જો કોઇ બાળક સતત એકવીસ દિવસ સુધી 
(ઉપર જણાવેલ પંદર દિવસો સહીત
) શાળામાં ગેરહાજર રહે તો શાળાના સીઆરસી કો
-ઓર્ડીનેટરે બાળકના માતા
-પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા
-પિતા કે વાલી સાથે પરામર્શ કરીને બાળકને શાળામાં નિયમિત મોકલવા માટે સમજાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરવાનો રહેશે
.

(૬) જો કોઇ બાળક સતત ત્રીસ દિવસ સુધી (ઉપર જણાવેલ એકવીસ દિવસો સહીત) શાળામાં ગેરહાજર રહે તો તે બાળકને શાળા બહારનું બાળક ગણવાનું રહેશે અને શાળાના હાજરી પત્રકમાંથી તે બાળકનું નામ દૂર કરવાનું રહેશે. પરંતુ, બાળકના માતા-પિતા કે વાલી, જ્યાં સુધી બાળકનું શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્રની માંગણી ન કરે ત્યાં સુધી શાળાના જનરલ રજીસ્ટરમાં તે બાળકનું નામ ચાલુ રાખવાનું રહેશે. આવા શાળા બહારનાં બાળકો માટે શિક્ષણ વિભાગના તારીખ ૧૨/૦૭/૨૦૧૬ના જાહેરનામા ક્રમાંકઃ પીઆરઇ/૧૨૧૬/યુઓઆર

શાળાના વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવા સમિતિ

૭) શાળા બહારનું બાળક ગણેલ બાળકનું નામ શાળાના વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવા માટે નીચે મુજબની સમિતિ બનાવવાની રહેશે અને તે સમિતિએ ઠરાવ કરીને આવા બાળકનું નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવાનું રહેશે. 

(૧
) શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ
, (ર
) શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યસચિવ 
(૩
) જે તે વર્ગખંડના વર્ગ શિક્ષક 
(૪
) જે તે શાળાના સીઆરસી કો
-ઓર્ડીનેટર 

  • (૮) જે બાળકોનાં નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવામાં આવેલ છે પરંતુ શાળાના જનરલ રજીસ્ટરમાં નામ ચાલુ રાખવામાં આવેલ છે તેવા બાળકોને બાદ કરીને વર્ગખંડના વર્ગ રજીસ્ટરની વાસ્તવિક સંખ્યા ધ્યાને લઇને સેટઅપ રજીસ્ટર તૈયાર કરવાનું રહેશે અને તેના આધારે મળવાપાત્ર મહેકમ નક્કી કરવાનું રહેશે.
  • (૯) જે બાળકનું નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવામાં આવે તે બાળકનું નામ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા અમલી ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમ (ઓનલાઇન હાજરી રજીસ્ટર)માંથી કમી કરવાનું રહેશે. જો તેવા બાળકને શાળામાં પુનઃ દાખલ કરવામાં આવે તો પુનઃ દાખલ કરતી વખતે તેનું નામ વર્ગ રજીસ્ટરમાં તેમજ ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમમાં ઉમેરવાનું રહેશે. 
  • (૧૦) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી, કેળવણી નિરીક્ષક તેમજ બીઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટરે આવા બાળકોની વિગતો દર માસે સંકલિત કરવાની રહેશે અને ઉપર્યુક્ત સૂચનાઓ મુજબ કાર્યવાહી થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે.
  • (૧૧) સીઆરસી કો-ઓર્ડીનેટરે તેના કાર્યક્ષેત્રની શાળાઓની ચકાસણી કરીને તેનો અહેવાલ બીઆરસી કો-ઓર્ડીનેટર મારફત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુ કરવાનો રહેશે.
  • (૧૨) તે જ રીતે કેળવણી નિરિક્ષકે તેના કાર્યક્ષેત્રની શાળાઓની ચકાસણી કરીને તેનો અહેવાલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને દર માસે માસિક અહેવાલ તરીકે રજુ કરવાનો રહેશે.
  • (૧૩) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મળેલા આવા માસિક અહેવાલના આધારે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળા બહારનાં બાળકો (ડ્રોપ આઉટ બાળકો) અંગે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.
  • ૩. આ ઠરાવ આ વિભાગની સમાનાંકી ફાઇલ ઉપર તારીખ /૦૧/૨૦૧૯ના રોજની સચિવશ્રી(પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ)ની મળેલ અનુમતિ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

👫 
આ પરિપત્ર ઠરાવ ડાઉનલોડ કરવા અહીંયા ક્લીક કરો  

👉.  7 દિવસ રોજકામ namuno અહીંયા ક્લીક કરો

👉  21 દિવસ ગેરહાજર રોજકામ નમૂનો

👉 30 દિવસ ગેરહાજર વિદ્યાર્થી રોજકામ નમૂનો 

સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ➖STP READ MORE READ MORE

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

ભારતની પહેલી બુટેલ ટ્રેન માટે નીકળી ભરતી, ₹1.25 લાખ સુધી પગાર, જાણો કોણ કરી શકશે અરજી?

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ➖STP

સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ➖STP

ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સમાનતા અને સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર સતત વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો મૂકે છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ સર્વ શીખ્યા સુનિશ્ચિત કરવી તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સમર્થક માળખું ઉભું કરવું છે.

આપણે અહીંયા આજે એસટીપીસ્પેશિયલ ટ્રેનીંગ પ્રોગ્રામ વિશે માહિતી મેળવીશું

Stp મુખ્ય હેતુ

  • શાળા છોડેલા અથવા કદી શાળામાં ન ગયેલા બાળકોની શિક્ષણની મુખ્ય ધારા { mainstream education} સાથે જોડવા.
  • આવા બાળકોની તેમની વય મુજબના ધોરણમાં દાખલ કરવા માટે જરૂરી મૂળભૂત જ્ઞાન અને કુશળતા આપવી.

શિક્ષણના અધિકાર અધિનિયમ RTE ACT,2009 મુજબ 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકોને મફતની ફરજિયાત શિક્ષણ આપવા.

✡️ સ્પેશિયલ ટ્રેનિંગ ના પ્રકાર

  • ✅ જો બાળકોને રહેવા ખાવા અને શીખવા માટે રહેઠાણ આપવામાં આવે છે.
  • ✅ સામાન્ય રીતે એવા બાળકો માટે હોય છે જે ઘણા વર્ષ સુધી દૂર હોય અથવા ભટકતું જીવન જીવતા હોય.

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

એવા બાળકો માટે હોય છે જે પોતાના ઘેર રહે છે પરંતુ શાળા બાદ અથવા નિર્ધારિત સમયમાં વિશેષતા ની માટે આવે છે.

આ તાલીમ શાળાની અંદર અથવા નજીકના કેન્દ્રમાં આપી શકાય છે.

✡️ સ્પેશિયલ ટ્રેનિંગની અવધી

  • ➡️ સમયગાળો બાળકની શૈક્ષણિક જરૂરિયાત મુજબ નક્કી થાય છે.
  • ➡️ સામાન્ય રીતે 3 મહિનાથી 24 મહિના સુધી.
  • ➡️ તાલીમ પૂર્ણ થયા બાદ બાળકની વય કક્ષા અનુરૂપ દાખલ કરવામાં આવે છે.

✡️ શિક્ષકની ભૂમિકા

  • ✅ બાળકોની શૈક્ષણિક ખામીઓ ઓળખવી.
  • ✅ તેમની વ્યક્તિગત ધ્યાન આપવું.
  • ✅ બાળકોના વિકાસ માટે રચનાત્મક પ્રવૃત્તિઓ કરાવવી.
  • ✅ શાળા સાથે નિરંતર સંકરણ રાખવું જેથી બાળકની પ્રગતિ રેખદેખ હેઠળ રહે.

✡️ મૂલ્યાંકન

➖ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ➖CCE ( continuous and comprehensive evolution ) પદ્ધતિ અપનાવવામાં આવે છે.
➖ તાલીમ દરમિયાન બાળકોની પ્રગતિનું રેકોર્ડ રાખવામાં આવે છે
➖ તાલીમ પૂર્ણ થયા બાદ બાળકોનું મૂલ્યાંકન કરીને તેને વય કક્ષા અનુરૂપ ધોરણમાં દાખલ કરવામાં આવે છે.

school અને સ્થાનિક તંત્રનું કામ

  • 👁️ ગ્રામ પંચાયત સ્કૂલ મેનેજમેન્ટ કમિટી શિક્ષક બીઆરસી સીઆરસી ના સહયોગથી બાળકની ઓળખ કરવી.
  • જરૂર મુજબ રેસીડેન્સીયલ કે નોન રેસિડેશન એસટીપી શરૂ કરવી.
  • બાળકોને તાલીમ બાદ શાળામાં દાખલ કરવાનું નિશ્ચિત કરવું

ભારતની પહેલી બુટેલ ટ્રેન માટે નીકળી ભરતી, ₹1.25 લાખ સુધી પગાર, જાણો કોણ કરી શકશે અરજી?

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

બાળવાટિકા આયોજન (Balvatika Planning): હેતુ, દૈનિક આયોજન અને પ્રવૃત્તિઓ

બાળવાટિકા આયોજન (Balvatika Planning): હેતુ, દૈનિક આયોજન અને પ્રવૃત્તિઓ

બાળવાટિકા એ બાળકના શૈક્ષણિક જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. આ તબક્કામાં બાળક રમતાં-રમતાં શીખે છે, પોતાની કલ્પનાશક્તિ વિકસાવે છે અને સામાજિક, ભાવનાત્મક, ભાષાકીય તથા શારીરિક વિકાસ તરફ આગળ વધે છે. નવી શિક્ષણ નીતિ (NEP 2020) અનુસાર બાળવાટિકામાં આનંદમય અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

બાળવાટિકા આયોજન શું છે?

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

બાળવાટિકા આયોજન એટલે બાળકોની ઉંમર અને ક્ષમતાને અનુરૂપ દૈનિક, સાપ્તાહિક અને માસિક શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સુવ્યવસ્થિત આયોજન. તેનો હેતુ બાળકોને રમતમાં જ્ઞાન, સંસ્કાર અને જીવન કૌશલ્યો આપવાનો છે.

બાળવાટિકા આયોજનના મુખ્ય હેતુઓ

  • બાળકનો સર્વાંગી વિકાસ કરવો.
  • ભાષા અને સંવાદ કૌશલ્ય વિકસાવવું.
  • સંખ્યાજ્ઞાન અને તર્કશક્તિ વધારવી.
  • સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિને પ્રોત્સાહન આપવું.
  • સામાજિક અને ભાવનાત્મક વિકાસ કરવો.
  • સ્વચ્છતા, શિસ્ત અને સારા સંસ્કારોનું સિંચન કરવું.
  • રમત દ્વારા શીખવાની ટેવ વિકસાવવી.

દૈનિક બાળવાટિકા આયોજન

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

સ્વાગત અને પ્રાર્થના

  • બાળકોનું સ્મિત સાથે સ્વાગત, પ્રાર્થના, રાષ્ટ્રીય ગીત અથવા બાળગીત.

હાજરી અને સંવાદ

  • હાજરી લેવી, દિવસ, તારીખ, હવામાન અને સામાન્ય ચર્ચા.

ભાષા વિકાસ પ્રવૃત્તિ

  • વાર્તા, કવિતા, ચિત્ર ઓળખ, અક્ષર પરિચય અને શબ્દભંડોળ વધારવાની પ્રવૃત્તિઓ.

ગણિતીય પ્રવૃત્તિ

  • સંખ્યા ઓળખ, આકાર, રંગ, ગોઠવણી, સરખામણી અને સરળ ગણતરી.

સર્જનાત્મક પ્રવૃત્તિ

  • ચિત્રકામ, રંગપૂરણી, કાગળકામ, માટીકામ અને હસ્તકલા.

રમતગમત અને શારીરિક વિકાસ

  • દોડ, કૂદ, સંતુલન, સંગીત સાથેની રમતો અને યોગ.

જીવન કૌશલ્ય અને સ્વચ્છતા

  • હાથ ધોવા, સ્વચ્છતા, શિસ્ત, વહેંચણી અને સહકારની પ્રવૃત્તિઓ.

સમાપન પ્રવૃત્તિ

  • પુનરાવર્તન, પ્રશ્નોત્તરી અને વિદાય ગીત.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

બાળવાટિકામાં ઉપયોગી શિક્ષણ સામગ્રી

  1. ચિત્ર કાર્ડ
  2. ફ્લેશ કાર્ડ
  3. બ્લોક્સ
  4. પઝલ
  5. રંગીન બોલ
  6. વાર્તા પુસ્તકો
  7. ચાર્ટ
  8. શૈક્ષણિક રમકડાં

બાળવાટિકાના લાભ

બાળકમાં આત્મવિશ્વાસ વધે છે.

ભાષા અને સંવાદ કૌશલ્ય વિકસે છે.

સર્જનાત્મક વિચારશક્તિ વધે છે.

શાળામાં જવાની રુચિ વધે છે.

સામાજિક વ્યવહાર અને સહકારની ભાવના વિકસે છે.

શારીરિક અને માનસિક વિકાસ સંતુલિત રીતે થાય છે.

SEO Keywords: બાળવાટિકા આયોજન, Balvatika Planning, બાળવાટિકા દૈનિક આયોજન, Balvatika Activities, NEP 2020, Foundational Stage, ECCE, પ્રાથમિક શિક્ષણ, બાળવિકાસ, રમતાં રમતાં શીખવું.

બાળવાટિકા વિવિધ આયોજન downlod

બાળવાટિકા દૈનિક નોંધ

Exel ફાઈલ બાળવાટિકા માસવાર

બાળવાટિકા દૈનિક સમય પત્રક

બાળવાટિકા જુલાઈ આયોજન

બાળવાટિકા ઓગસ્ટ માસ નું આયોજન

સપ્ટેમ્બર માસ નું આયોજન

ઓક્ટોબર નવેમ્બર માસ નું આયોજન

નિષ્કર્ષ

બાળવાટિકા આયોજન બાળકના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. જો શિક્ષક આનંદમય, રમત આધારિત અને બાળક કેન્દ્રિત આયોજન કરે, તો બાળકો શીખવાની પ્રક્રિયાનો આનંદ માણે છે અને જીવનભર ઉપયોગી એવા કૌશલ્યો વિકસાવે છે.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031