ધોરણ ચાર વિષય ગુજરાતી અધ્યયન નિષ્પત્તિ કોડ અને અધ્યયન નિષ્પત્તિઓ અહીંયા આપવામાં આવ્યા છે.


| પાઠ નું નામ | અધ્યયન નિષ્પત્તિ કોડ | અધ્યયન નિષ્પત્તિઓ |
| ખિસ્સા માં પહેલવાન ?હા | G403.16 | કથાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. |
| G404.5 | દૃશ્યાત્મક વિગતોને મૌખિક રીતે રજૂ કરે છે. | |
| G404.7 | પોતાના પ્રદેશનાં વિગતો, ઘરમાં બોલાતી ભાષાનો ઉપયોગ કરી શ્રવણ-વાંચન કે ચિત્ર આધારિત વર્ણનો કરે અને વાર્તા રચના મૌખિક સ્વરૂપે રજૂ કરે છે. | |
| G408.3 | લયાત્મક કાવ્યોનું ગાન કરે છે. | |
| G408.6 | કથા/કાવ્ય/વાંચનના આધારે ચિત્રાંકન કરે છે. | |
| G404.4 | પરિચિત પરિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે. | |
| G403.2 | માહિતીલક્ષી લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે. | |
| G403.3 | માહિતીલક્ષી લખાણની વિગતોનો ઉપયોગ કરે છે. | |
| G403.1 | વાંચન સામગ્રીમાંથી તથ્યાત્મક અને તર્કકીય પ્રશ્નોના ઉત્તર શોધે છે. | |
| G404.6 | વ્યક્તિગત તથા જૂથ કે સમૂહમાં કાર્યગાન કરે છે. | |
| G406.5 | નવા શબ્દો શોધે છે. | |
| G406.6 | નવા શબ્દોના અર્થની ધારણા કરે છે. | |
| G405.7 | વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય (પ્રશ્નાર્થ પ્રત્યય સહિત) અને ઉદ્ગાર વાક્ય ઓળખે અને ઉપયોગ કરે છે. | |
| G402.4 | મૌખિક સ્વરૂપે પ્રતિભાવો તથા વિષયવસ્તુના મુખ્ય મુદ્દાઓ રજૂ કરે, અભિપ્રાયો આપે છે. | |
| G401.9 | વાક્યો મોટેેથી વાંચે છે. | |
| G401.2 | વાક્યોમાં વિરામચિહ્નો પામે છે. | |
| ખિસ્સા માં પહેલવાન ?હા | G404.7 | આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે. |
| G408.7 | જોડતોડ વાક્યો બોલે છે. (ટંગ ટ્વિસ્ટર) | |
| G404.4 | પરિચિત પરિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે. | |
| G404.3 | વાર્તા/કાવ્યને નાટ્યસંવાદમાં રૂપાંતર કરે, અભિનય રજૂ કરે છે. | |
| તેને તે ઊગશે? | G405.6 | વાક્ય સંરચનાનાં જુદાં જુદાં પાસાં ઓળખાવે અને તેનો ઉપયોગ કરે છે. (શબ્દ ઉમેરો, વાક્ય પૂરું કરવું, આડાઅવળા શબ્દો ગોઠવી યોગ્ય વાક્ય બનાવવું, મિત્ર થયેલાં બે વાક્ય છૂટાં પાડવાં વગેરે) |
| G404.7 | આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે. | |
| G401.9 | વાક્યો મોટેેથી વાંચે છે. | |
| G403.1 | કથાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. | |
| G403.3 | માહિતીલક્ષી લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે. | |
| G403.3 | માહિતીલક્ષી લખાણની વિગતોનો ઉપયોગ કરે છે. | |
| G403.1 | માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોધે છે. | |
| હું પતંગિયું મારા પીલ્લું નું | G403.16 | કથાત્મક લખાણમાંથી વિગતો શોધે છે |
| G403.16 | કથાત્મક લખાણમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે. | |
| G403.21 | પ્રકીર્ણ, છૂટાછવાયા લખાણમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે. | |
| G405.1 | ભાષા સજ્જતા એટલે કે વ્યાકરણના વિવિધ ઘટકોને નામ ઓળખાવ્યા વિના ઓળખતો-સમજતો થાય છે તથા તેનો વ્યવહારુ ઉપયોગ કરે છે. | |
| G406.2 | પરિચિત શબ્દો અને તેમના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શોધી તેમનો વાક્યમાં ઉપયોગ કરે છે. | |
| હું પતંગિયું મારા પીલ્લું નું | G406.4 | શબ્દનું ઉપાંતર કરી નવા શબ્દો બનાવી તેના અર્થ સમજે છે. |
| હું પતંગિયું મારા પીલ્લું નું | G407.4 | ભાવાત્મક સંવેદન (ભાવ ગ્રહણ) કરે છે. |
| પાછળ | G404.9 | લેખનની જુદી-જુદી રીત પ્રમાણે લેખન અભિવ્યક્ત કરે છે. |
| G407.2 | ભાવાત્મક સંવેદન અને વલણ દર્શાવે છે. | |
| G405.1 | ભાષા સજ્જતા એટલે કે વ્યાકરણના વિવિધ ઘટકોને નામ ઓળખાવ્યા વિના ઓળખતો-સમજતો થાય છે તથા તેનો વ્યવહારુ ઉપયોગ કરે છે. | |
| G406.4 | શબ્દનું ઉપાંતર કરી નવા શબ્દો બનાવી તેના અર્થ સમજે છે. | |
| G401.7 | શબ્દો અને વાક્યોમાં જોડણી સંકેતો અને વિરામચિહ્નોનો ઉપયોગ યોગ્ય રીતે કરે છે. | |
| G403.21 | પ્રકીર્ણ, છૂટાછવાયા લખાણમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે. | |
| પવન ખીજાય તો ગોળ…… | G403.1 | કાર્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. |
| G403.3 | કાર્યાત્મક લખાણમાંથી વિગતોનો ઉપયોગ કરે છે. | |
| G403.2 | કાર્યાત્મક લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે. | |
| G403.1 | માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોધે છે. | |
| G403.16 | કથાત્મક લખાણમાંથી વિગતો શોધે છે. | |
| G403.2 | માહિતીલક્ષી લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે. | |
| G404.6 | વ્યક્તિગત તથા જૂથ કે સમૂહમાં કાર્યાન્વયન કરે છે. | |
| G404.7 | આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે. | |
| G401.3 | શબ્દો, વાક્યો, પરિચ્છેદનું શ્રુતિલેખન કરે છે. | |
| G403.1 | વાંચન સામગ્રીમાંથી તથ્યલક્ષી અને તર્કસી પ્રશ્નોના ઉત્તરો શોધે છે. | |
| G401.9 | વાક્યો મોટેથી વાંચે છે. | |
| G401.11 | વાક્યનું વાંચન પ્રવાહિતાથી કરે છે. | |
| G404.6 | વ્યક્તિગત તથા જૂથ કે સમૂહમાં કાર્યાન્વયન કરે છે. |
ધો 3 2026 ➖27 પ્રથમ સત્ર અધ્યયન નિષ્પતિઓ
Standard-3 Environment – Learning Outcomes (Sem-1, 2026-27)
Std-3 Gujarati – Learning Outcomes (Sem-1, 2026-27)
Standard-3 ENGLISH – Learning Outcomes
Standard-3 Mathematics – Study Outcomes (Sem-1, 2026-27)

