વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અને સહાય અટકી, પ્રાથમિક શિક્ષક સંઘની શિક્ષણ મંત્રીને ઉગ્ર રજૂઆત

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળવાપાત્ર શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જોકે, હાલમાં અનેક વિદ્યાર્થીઓના બેંક ખાતા ન હોવાને કારણે આ સહાયની રકમ તેમના સુધી પહોંચવામાં અવરોધ ઉભો થયો છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળવાપાત્ર શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જોકે, હાલમાં અનેક વિદ્યાર્થીઓના બેંક ખાતા ન હોવાને કારણે આ સહાયની રકમ તેમના સુધી પહોંચવામાં અવરોધ ઉભો થયો છે. આ ગંભીર મુદ્દે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજાને લેખિતમાં ફરિયાદ કરી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.

બેંક ખાતાના અભાવે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અટકી

સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ગણવેશ, શિષ્યવૃત્તિ અને અન્ય સહાય સીધી તેમના બેંક ખાતામાં (DBT – Direct Benefit Transfer) જમા કરવામાં આવે છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે ઘણા વિદ્યાર્થીઓ પાસે હજુ પણ બેંક ખાતા નથી. જ્યારે શિક્ષકો આ વિદ્યાર્થીઓના ખાતા ખોલાવવા માટે બેંકમાં જાય છે, ત્યારે ઘણી બેંકો દ્વારા ‘ઝીરો બેલેન્સ’ ખાતા ખોલવા માટે આનાકાની કરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી છે.

બેંકોની આનાકાનીને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

પ્રાથમિક શિક્ષક સંઘના પદાધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલીક બેંકો દ્વારા ખાતું ખોલાવવા માટે વિવિધ પ્રકારની શરતો લાદવામાં આવે છે અથવા ઝીરો બેલેન્સ ખાતું ખોલવાની ના પાડવામાં આવે છે. આ પ્રકારના વલણને લીધે વિદ્યાર્થીઓને મળતી સરકારી સહાયની રકમ તેમના ખાતામાં જમા થઈ શકતી નથી, પરિણામે અનેક વિદ્યાર્થીઓ આર્થિક લાભથી વંચિત રહી જાય છે.

શિક્ષણ મંત્રીને કરાઈ રજૂઆત

આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. શિક્ષક સંઘે માંગ કરી છે કે, શિક્ષણ વિભાગ દ્વારા બેંક અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવે અને વિદ્યાર્થીઓના ઝીરો બેલેન્સ ખાતા ઝડપથી અને સરળતાથી ખોલવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવે. જેથી વિદ્યાર્થીઓને મળવાપાત્ર સહાય તેમના સુધી સમયસર પહોંચી શકે.

ધો 3 2026 ➖27 પ્રથમ સત્ર અધ્યયન નિષ્પતિઓ

Standard-3 Environment – ​​Learning Outcomes (Sem-1, 2026-27)

Std-3 Gujarati – Learning Outcomes (Sem-1, 2026-27)

Standard-3 ENGLISH – Learning Outcomes

Standard-3 Mathematics – Study Outcomes (Sem-1, 2026-27)

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Std-3 Gujarati – Learning Outcomes (Sem-1, 2026-27)

Standard-3 ENGLISH – Learning Outcomes

વાંદરા ને વાંચતા ન આવડેG3.8કાવ્યાત્મક લખાણોમાંથી વાંચન-અર્થગ્રહણ કરી શકે છે.
G3.11લેખનની જુદી-જુદી રીત પ્રમાણે લેખિત અભિવ્યક્તિ કરી શકે છે.
G3.14પરિચિત શબ્દો અને તેના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શોધી તેમનો વાક્યમાં ઉપયોગ કરી શકે છે.
G3.16ભાવાત્મક સમાપવેશન કરી શકે છે.
પોટલાં ટપકે ટપ્પG3.8કાવ્યાત્મક લખાણોમાંથી વાંચન-અર્થગ્રહણ કરી શકે છે.
G3.9પ્રકીર્ણ, છૂટાછવાયા લખાણોમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે.
G3.13ભાષા સજ્જતા તથા વ્યાકરણના વિવિધ ઘટકોને નામ ઓળખાવ્યા વિના ઓળખતો સમજતો થાય છે તથા તેનો વ્યવહારિક ઉપયોગ કરી શકે છે.
હું પતંગિયું મારાં પિલ્લાનુંG3.9કાવ્યાત્મક લખાણોમાંથી વાંચન-અર્થગ્રહણ કરી શકે છે.
G3.13પ્રકીર્ણ, છૂટાછવાયા લખાણોમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે.
G3.14પરિચિત શબ્દો અને તેના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શોધી તેમનો વાક્યમાં ઉપયોગ કરી શકે છે.
G3.15શબ્દનું ઉપાંતર કરી નવા શબ્દો બનાવી તેના અર્થ સમજિ શકે છે.
G3.16ભાવાત્મક સમાપવેશન કરી શકે છે.
પાછળG3.11લેખનની જુદી-જુદી રીત પ્રમાણે લેખિત અભિવ્યક્તિ કરી શકે છે.
G3.16ભાવાત્મક સમાપવેશન કરે છે.
G3.13ભાષા સજ્જતા તથા વ્યાકરણના વિવિધ ઘટકોને નામ ઓળખાવ્યા વિના ઓળખતો સમજતો થાય છે તથા તેનો વ્યવહારિક ઉપયોગ કરી શકે છે.
G3.15શબ્દનું ઉપાંતર કરી નવા શબ્દો બનાવી તેના અર્થ સમજિ શકે છે.
G3.1શબ્દો અને વાક્યોમાં જરૂરી સંકેતોનો ઉપયોગ યોગ્ય રીતે કરે છે.
G3.9પ્રકીર્ણ, છૂટાછવાયા લખાણોમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે.
કોરો કાચબો અને ભીનો ચાંદોG3.8કાવ્યાત્મક લખાણોમાંથી વાંચન-અર્થગ્રહણ કરી શકે છે.
G3.6માહિતીલક્ષી લખાણોમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે.
G3.11લેખનની જુદી-જુદી રીત પ્રમાણે લેખિત અભિવ્યક્તિ કરી શકે છે.
G3.14પરિચિત શબ્દો અને તેના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શોધી તેમનો વાક્યમાં ઉપયોગ કરી શકે છે.
G3.13ભાષા સજ્જતા તથા વ્યાકરણના વિવિધ ઘટકોને નામ ઓળખાવ્યા વિના ઓળખતો સમજતો થાય છે તથા તેનો વ્યવહારિક ઉપયોગ કરી શકે છે.
G3.15શબ્દનું ઉપાંતર કરી નવા શબ્દો બનાવી તેના અર્થ સમજિ શકે છે.

Standard-3 Environment – ​​Learning Outcomes (Sem-1, 2026-27)

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

8મા પગાર પંચનું મોટું અપડેટ: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મળી શકે છે મોટી ભેટ

8મા પગાર પંચનું મોટું અપડેટ: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મળી શકે છે મોટી ભેટ

8th Pay Commission updates: મોંઘવારી ભથ્થા (DA) માં વધારાની શક્યતા; પગાર પંચને રિપોર્ટ સોંપવા 10 મહિના બાકી, 5.5 મિલિયન કર્મચારીઓ અને 6.9 મિલિયન પેન્શનરોને થશે સીધો ફાયદો.

8મા પગાર પંચનું મોટું અપડેટ: કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરમાં મળી શકે છે મોટી ભેટ 8th pay commission central government employees da hike salary updates

  • સપ્ટેમ્બરમાં DA વધારાની જાહેરાત, લાખો કર્મચારી-પેન્શનરોને ફાયદો થશે.
  • 8મા પગાર પંચે સૂચનો મેળવ્યા, મૂળ પગાર વધારાની મુખ્ય માંગ.
  • પંચ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે, વધુ સૂચનો મેળવશે.

8th Pay Commission updates: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મોટા અને ખુશીના સમાચાર છે. 8મા પગાર પંચની ભલામણો અને મોંઘવારી ભથ્થા (DA) ને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. 8મા પગાર પંચને રચાયે લગભગ આઠ મહિના વીતી ગયા છે અને હવે પંચ પાસે પોતાની ભલામણો સરકારને સોંપવા માટે 10 મહિનાનો સમય બાકી છે. જોકે, આ દરમિયાન કર્મચારીઓ માટે સારા સમાચાર એ છે કે સરકાર આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં DA માં વધારો જાહેર કરી શકે છે. આ નિર્ણયથી દેશના લગભગ 5.5 મિલિયન (55 લાખ) કર્મચારીઓ અને 6.9 મિલિયન (69 લાખ) પેન્શનરોને સીધો ફાયદો થશે.

DA વધીને 60% થયો, સપ્ટેમ્બરમાં નવી જાહેરાતની આશા

કેન્દ્ર સરકાર સામાન્ય રીતે વર્ષમાં બે વાર પોતાના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) જાહેર કરે છે.

આ વર્ષે જાન્યુઆરીમાં સરકારે DA માં 2% નો વધારો કર્યો હતો, જેનાથી કર્મચારીઓનું કુલ DA 60% થઈ ગયું છે.

જુલાઈથી ડિસેમ્બરના સમયગાળા માટેનું DA મોટાભાગે સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવે છે, જોકે ક્યારેક તેમાં ઓક્ટોબર સુધીનો સમય પણ લાગી શકે છે.

DA ની જાહેરાતમાં લાગતા સમય પાછળનું કારણ ડેટા છે. સરકાર માત્ર એક મહિનાના ડેટા પરથી નિર્ણય નથી લેતી, પણ સરેરાશ કાઢવા માટે ઓછામાં ઓછા 2 થી 3 મહિનાના ડેટાનો ઉપયોગ કરે છે.

કઈ રીતે થાય છે DA ની ગણતરી?

કેન્દ્રીય કર્મચારીઓના DA ની ગણતરી લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા ‘ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ’ (AICPI-IW) ના ડેટાના આધારે કરવામાં આવે છે. એપ્રિલ 2026 નો અંતિમ AICPI-IW આંકડો 0.8 પોઈન્ટ વધીને 149.9 પર પહોંચ્યો હતો. હવે જુલાઈ 2026 માં DA નો દર કેટલો વધશે, તેનો સીધો આધાર મે અને જૂન મહિનાના ડેટા પર રહેલો છે.

8મા પગાર પંચ સમક્ષ કર્મચારીઓની મુખ્ય માંગણીઓ

  • 8મા પગાર પંચને પોતાના સૂચનો (મેમોરેન્ડમ) સોંપવાની અંતિમ તારીખ 15 જૂન, 2026 હતી, જે હવે પૂર્ણ થઈ ચૂકી છે.
  • કેન્દ્ર સરકારના વિવિધ કર્મચારી સંગઠનોએ પંચને પોતાના પ્રસ્તાવો આપી દીધા છે, જેમાં પગાર, પેન્શન અને નિવૃત્તિ પછીના લાભો વધારવાની માંગ કરાઈ છે.
  • કર્મચારીઓની સૌથી મોટી માંગ ‘ફિટમેન્ટ ફેક્ટર’ (Fitment Factor) વધારવાની અને લઘુત્તમ મૂળ પગાર (Basic Pay) માં નોંધપાત્ર વધારો કરવાની છે.

પંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રવાસે

15 જૂનની સમયમર્યાદા પૂરી થયા બાદ હવે પગાર પંચે કર્મચારીઓ સાથે પરામર્શ (ચર્ચા-વિચારણા) નો એક મહત્વનો તબક્કો પૂરો કરી લીધો છે. હવે કમિશન કર્મચારીઓ, પેન્શનરો અને અન્ય લોકો તરફથી મળેલા સૂચનોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરશે. આ ઉપરાંત, 8મા પગાર પંચે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લેવાનું પણ શરૂ કરી દીધું છે (જે પૈકી કેટલાક રાજ્યોનો પ્રવાસ પૂરો પણ થઈ ગયો છે). આ મુલાકાતનો મુખ્ય હેતુ ગ્રાઉન્ડ લેવલ પર જઈને કર્મચારીઓ પાસેથી સીધા જ સૂચનો મેળવવાનો છે.

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

Frequently Asked Questions

  • સરકાર આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં DA માં વધારો જાહેર કરી શકે છે. આનાથી લગભગ 55 લાખ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને ફાયદો થશે.
  • 8th Pay Commission updates: મોંઘવારી ભથ્થા(DA) માં વધારાની શક્યતા; પગાર પંચને રિપોર્ટ સોંપવા10 મહિના બાકી, 5.5 મિલિયન કર્મચારીઓ અને6.9 મિલિયન પેન્શનરોને થશે સીધો ફાયદો.

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

બનાસકાંઠાના DPEOના પરિપત્રથી ભડક્યાં પ્રાથમિક શાળાના શિક્ષકો?

બનાસકાંઠા DPEOના વસ્તી ગણતરીના પરિપત્રથી નવો વિવાદ સર્જાયો છે. DPEOએ વસ્તી ગણતરી સહિતની કામગીરી શાળા સમયમાં ન કરવાનો ઉલ્લેખ કરતા પ્રાથમિક શાળાના શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી છે.

📢 બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય

🏫 શાળાઓ માટે જાહેર કરાયા કડક નિયમો

  • 📵 1. શિક્ષકોના મોબાઇલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ
  • શાળા સમય દરમિયાન શિક્ષકો મોબાઇલનો ઉપયોગ કરી શકશે નહીં.
  • 📱 2. મોબાઇલ ફોન જમા કરાવવાના રહેશે
  • શાળા શરૂ થતાં જ શિક્ષકોએ પોતાના મોબાઇલ ફોન આચાર્યશ્રી પાસે જમા કરાવવાના રહેશે.
  • 👥 3. વસ્તી ગણતરીની કામગીરી
  • શાળા સમય દરમિયાન વસ્તી ગણતરી સહિતની અન્ય કામગીરી નહીં કરી શકાય.
  • 🎉 4. બિન-શૈક્ષણિક કાર્યક્રમો પર પ્રતિબંધ
  • શાળાઓમાં યોજાતા વય નિવૃત્તિ સમારંભ, સન્માન સમારંભ તથા અન્ય બિન-શૈક્ષણિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
  • 📋 5. નિયમોના કડક અમલીકરણની સૂચના
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને નિયમોનું કડક પાલન કરાવવા સૂચના આપવામાં આવી છે.
  • 📚 6. વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિશેષ ધ્યાન
  • બાળકોના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શિક્ષણનું સ્તર સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
  • ✅ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય.

બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) દ્વારા વસ્તી ગણતરી સંબંધિત કામગીરી અંગે જાહેર કરાયેલા પરિપત્રને લઈને શિક્ષક વર્ગમાં વિવાદ સર્જાયો છે. પરિપત્રમાં શિક્ષકોને શાળા સમય દરમિયાન વસ્તી ગણતરી સહિતની અન્ય સરકારી કામગીરી ન કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ શાળા સમય દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને મોબાઈલ આચાર્યને જમા કરાવવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.

આ નિર્ણય સામે વિવિધ શિક્ષક સંગઠનો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પરિપત્રને અયોગ્ય અને વ્યવહારુ પરિસ્થિતિઓને અવગણનાર ગણાવ્યો છે.

TET : बैगर टीईटी वाले शिक्षकों को नहीं मिलेगा प्रमोशन, सरकार ने किया साफ, नवंबर 2027 तक की मोहलत

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મિતેષ ભટ્ટે જણાવ્યું કે, શિક્ષકોને શાળા સમય પહેલાં અથવા પછી વસ્તી ગણતરીની કામગીરી પૂર્ણ કરવાનો આદેશ વ્યવહારિક રીતે શક્ય નથી. તેમણે કહ્યું કે હાલમાં વસ્તી ગણતરીની કામગીરીમાં મોટી સંખ્યામાં મહિલા શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી છે. અંદાજે 50થી 55 ટકા મહિલા શિક્ષકો આ કામગીરી સાથે જોડાયેલા છે, જેથી રાત્રિના સમયે ઘર-ઘર જઈને માહિતી એકત્રિત કરવી તેમના માટે સુરક્ષા અને સુવિધાના દૃષ્ટિકોણથી મુશ્કેલ બની શકે છે.

અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

તેમણે વધુમાં જણાવ્યું કે વસ્તી ગણતરી એક રાષ્ટ્રીય મહત્વની કામગીરી છે, પરંતુ તેની જવાબદારી માત્ર શિક્ષકો પર જ ન હોવી જોઈએ. રાજ્ય અને કેન્દ્ર સરકારના અનેક વિભાગોમાં કાર્યરત કર્મચારીઓની સેવાઓ પણ આ કામગીરી માટે લેવામાં આવી શકે છે. શિક્ષકો પર વધારાનો બોજ નાખવાને બદલે અન્ય વિભાગોના કર્મચારીઓને પણ તેમાં સામેલ કરવા જોઈએ.

પરિપત્ર જાહેર થયા બાદ શિક્ષકોમાં ચર્ચા અને અસંતોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં આ મુદ્દે શિક્ષક સંગઠનો અને શિક્ષણ વિભાગ વચ્ચે ચર્ચા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

8માં પગાર પંચ લાગુ થતાં જ મળશે 12 લાખનું એરિયર! કર્મચારીઓની બલ્લે-બલ્લે

8માં પગાર પંચ લાગુ થતાં જ મળશે 12 લાખનું એરિયર! કર્મચારીઓની બલ્લે-બલ્લે

8મા પગાર પંચના એરીયર લઈને ખુબ ચર્ચા થઇ રહી છે. જેમાં કર્મચારીઓને કેટલું એરીયર મળશે? તે બાબત ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર કરશે.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

કેન્દ્રીય કર્મચારીઓમાં હાલમાં 8મા પગાર પંચ વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે. જેમાં ફિટમેન્ટ ફેક્ટરથી એરીયર સુધીના મુખ્ય પ્રશ્નોના જવાબો હજુ પણ રાહ જોવાઈ રહ્યા છે. જેના લીધે કર્મચારીઓમાં ઉત્સુકતા છે. 7મું નાણાં પંચ 31 ​​ડિસેમ્બર 2025 ના રોજ સમાપ્ત થયું હતું અને 8મું નાણાં પંચ 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યું હતું. આથી જ કર્મચારીઓ પગાર પંચ સંબંધિત માહિતી પર વધુને વધુ ચર્ચા કરી રહ્યા છે. નવા પગાર પંચના અહેવાલની સીધી અસર 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરો પર પડશે.

શું કર્મચારીઓને એરીયર મળશે?

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

પગાર પંચના અમલીકરણ અને અસરકારકતા વચ્ચે અંતર જોવા મળે તે સામાન્ય બાબત છે. આ રિપોર્ટની તૈયારી અને ત્યાર બાદના સરકારી નિર્ણયને કારણે થાય છે. 8મા પગાર પંચના અમલીકરણની તારીખ 1 જાન્યુઆરી 2026 છે, પરંતુ તેને સંપૂર્ણપણે અસરકારક બનવામાં સમય લાગશે. કમિશન હાલમાં અહેવાલો તૈયાર કરી રહ્યું છે અને તે મુજબ કર્મચારીઓએરીયર માટે પાત્ર રહેશે. પણ આ અંગેનો અંતિમ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે.

કેટલું મળશે એરિયર ?

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

8મા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓને કેટલું એરિયર મળશે તે મોટાભાગે ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર રહેશે. જેમાં કર્મચારી સંગઠનોએ પગાર પંચ પાસેથી 3.83 ફિટમેન્ટ ફેક્ટરની માંગણી કરી છે. જો આ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો બેઝિક પગાર 18000 રૂપિયાથી વધીને 69,000 રૂપિયા થશે. મતલબ કે જો 3.83 ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો બેઝિક પગાર 51000 રૂપિયા વધી શકે છે.

મતલબ કે 8મા નાણા પંચને અમલમાં આવવામાં 24 મહિના લાગે છે. તો આવી સ્થિતિમાં કર્મચારીઓને12.24 લાખ રૂપિયા સુધીનું એરિયર મળશે. જો 18 મહિનાનું એરિયર મળે તો પણ રકમ 9.18 લાખ રૂપિયા રહેશે. પણ કેન્દ્ર સરકારે ફિટમેન્ટ ફેક્ટર અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી.

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

અંતિમ એરિયર ઘણા પરિબળો પર આધાર રાખશે, જેમાં બેઝીક પગાર, ફિટમેન્ટ ફેક્ટર, મોંઘવારી ભથ્થાને મર્જ કરવા માટેનું ફોર્મ્યુલા (જો કોઈ હોય તો), તે કઈ તારીખથી પ્રાપ્ત થશે, કર્મચારીના પે લેવલ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં અમુક અહેવાલો અનુસાર 8મું પગાર પંચ 2027 ના અંત સુધીમાં સંપૂર્ણ રીતે લાગુ થઈ શકે છે.

TET : बैगर टीईटी वाले शिक्षकों को नहीं मिलेगा प्रमोशन, सरकार ने किया साफ, नवंबर 2027 तक की मोहलत

અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર વિવાદમાં: HTAT મુખ્ય શિક્ષક સંઘની મુખ્યમંત્રીને રજૂઆત

શિક્ષણ વિભાગનો નવો પરિપત્ર વિવાદમાં: HTAT મુખ્ય શિક્ષક સંઘની મુખ્યમંત્રીને રજૂઆત

gujrat edu ::ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક નવા પરિપત્રને કારણે રાજ્યભરના સરકારી પ્રાથમિક શાળાઓના HTAT (હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ) મુખ્ય શિક્ષકોમાં ભારે અસંતોષ, વ્યથા અને આક્રોશની લાગણી ફેલાઈ ગઈ છે. શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર, હવે મુખ્ય શિક્ષકોને 15 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી અને HTAT મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ ધરાવતી વધારાની અન્ય એક શાળાનો ચાર્જ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકારના આ અવ્યવહારુ નિર્ણયનો શિક્ષક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ શરૂ થયો છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ગુજરાત) દ્વારા આ પરિપત્રનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે. સંગઠને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે સરકાર એક તરફ શિક્ષણની ગુણવત્તા વધારવાની મોટી-મોટી વાતો કરે છે, જ્યારે બીજી તરફ મુખ્ય શિક્ષકો પર વધારાની શાળાનો કાર્યબોજ લાદી રહી છે. આ નિર્ણય તદ્દન વિરોધાભાસી અને શૈક્ષણિક હિતની વિરુદ્ધમાં છે. અગાઉ જાન્યુઆરી 2026 માં 10 કિલોમીટરની ત્રિજ્યામાં ચાર્જ સોંપવાનો નિયમ હતો, જેની મુશ્કેલીઓ બાબતે રજૂઆત કરવા છતાં સરકારે સુધારો કરવાના નામે અંતર વધારીને 15 કિલોમીટર કરી દીધું છે, જે વધુ જોખમી છે.

મહાસંઘના પ્રમુખ પ્રવિણસિંહ બી. વાઘેલા અને મહામંત્રી રમેશભાઈ જે. ખેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુખ્ય શિક્ષક એ કોઈપણ શાળાનું કેન્દ્રબિંદુ અને હૃદય સમાન હોય છે. શાળાનું શૈક્ષણિક આયોજન, વહીવટી વ્યવસ્થા, સરકારી યોજનાઓનું અમલીકરણ, નાણાકીય અને વિવિધ ઓનલાઈન કામગીરીઓ તેમજ વાલી સંપર્ક જેવી અનેકવિધ જવાબદારીઓ ઓલરેડી મુખ્ય શિક્ષકના શિરે હોય છે. આવી સ્થિતિમાં એક જ વ્યક્તિને બે શાળાઓનો વહીવટ સોંપવાથી બંને શાળાઓના શિક્ષણકાર્ય, બાળકોના ભવિષ્ય અને શૈક્ષણિક ગુણવત્તાને ગંભીર નુકસાન પહોંચશે. કાર્યબોજ વધવાના કારણે મુખ્ય શિક્ષકો ભારે માનસિક તણાવનો ભોગ બનશે. જ્યાં પણ મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હોય, ત્યાં અગાઉની પરંપરાગત વ્યવસ્થા મુજબ તે જ શાળાના વરિષ્ઠ (સિનિયર) શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપવામાં આવે તે જ વધુ વ્યવહારુ અને અસરકારક પદ્ધતિ છે. બાળકો અને શાળાઓના વિશાળ હિતમાં આ વિવાદિત પરિપત્રને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. પાંચમા પગારપંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે.

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. પાંચમા પગારપંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે.

www.educationparipatr.com :::રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. પાંચમા પગારપંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે. રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ માટે એક મોટા અને ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

નાણા વિભાગે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાનો પરિપત્ર જાહેર કર્યો છે. કર્મચારીઓના બાકી રહેતા મોંઘવારી ભથ્થાની તબક્કાવાર ચૂકવણી કરાશે. પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાના કર્મચારીઓને ફાયદો થવાનો છે. અનુદાનિત અને બિનઅનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓને પણ લાભ થશે.

મોંઘવારી ભથ્થું શું હોય છે ?

read more ::: READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

આ મોંઘવારી ભથ્થું (DA) છે શું? તો તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થું એ રકમ છે જે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી વધવા છતાં તેમનું જીવનધોરણ સારી રીતે જાળવી રાખવા માટે સરકાર તરફથી આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારીના આંકડાઓ પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી થાય છે.

5 th da education paripatr image

5 th da education paripatr downlod

રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

💥💥💥💥રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકની જગ્યાઓ ઉભી કરવા તથા ખાલી જગ્યાઓ ભરવા💥💥💥💥

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં HTAT મુખ્ય શિક્ષકોની ભરતી અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ મુખ્ય શિક્ષકની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા આદેશ કર્યો છે.

રાજ્યના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા શિક્ષણ વિભાગે HTAT મુખ્ય શિક્ષકોની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે. વિભાગ દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે.

ખાલી પડેલી ૧૮૦૮ જગ્યા તાત્કાલિક ભરવા સૂચના

READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

પરિપત્ર મુજબ રાજ્યભરમાં ખાલી પડેલી 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ઝડપથી ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાથે જ આગામી અંદાજપત્રની તૈયારી પહેલાં નવી જગ્યાઓની જરૂરિયાત અંગેની દરખાસ્તો પણ મોકલવા સૂચના આપવામાં આવી છે.

૧:૧:૨ રેશિયો અંતર્ગત તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ

શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા 1:1:2 રેશિયો મુજબ હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આ રેશિયો અંતર્ગત મુખ્ય શિક્ષકોની ભરતી સીધી ભરતી, બઢતી અને ખાસ સ્પર્ધાત્મક (સેમી ડાયરેક્ટ) પરીક્ષા દ્વારા કરવામાં આવશે. વિભાગના આ નિર્ણયથી લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ભરાશે અને શાળાઓના વહીવટી તેમજ શૈક્ષણિક કાર્યમાં ગતિ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નવી જગ્યાઓ માટે દરખાસ્ત મોકલવા સૂચના

અધિકારીઓને જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરીને ભરતી પ્રક્રિયાને વેગ આપવા સૂચના આપવામાં આવી છે. શિક્ષણજગતમાં આ નિર્ણયને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે, કારણ કે મુખ્ય શિક્ષકોની અછતને કારણે અનેક શાળાઓમાં સંચાલન સંબંધિત પડકારો ઉભા થયા હતા.

વિભાગના આ પગલાથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા અને સંચાલન વ્યવસ્થામાં વધુ સુધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

💥💥💥💥રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં HTAT મુખ્ય શિક્ષકની જગ્યાઓ ઉભી કરવા તથા ખાલી જગ્યાઓ ભરવા💥💥💥💥

📌વધુમાં વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રમા મુખ્ય શિક્ષક વર્ગ-૩ ની તત્કાલિન સમયે બાકી રહેલ ૧,૮૦૮ જગ્યા ઉભી કરવા અંગે નવી બાબત નાણા વિભાગને રજુ કરેલ તેમા નાણા વિભાગે તત્કાલિન સમયે મુખ્ય શિક્ષક સંવર્ગની મંજુર| જગ્યા પૈકીની ખાલી રફેલ જગ્યા પ્રથમ ભરવા અને ત્યારબાદ નવી જગ્યા ઉભી કરવા અંગેની દરખાસ્ત કરવા સુચન કરેલ| હોઇ, મુખ્ય શિક્ષક વર્ગ-૩ ની ખાલી રહેલ જગ્યા ભરવા અંગેની કાર્યવાહી સત્વરે હાથ ધરી આગામી અંદાજપત્ર તૈયાર કરવા અંગેની કામગીરીની શરુઆત થાય તે અગાઉ પૂર્ણ કરવા આજ્ઞાનુસાર વિનંતી છે.💥💥

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

ગુજરાત સરકાર પ્રવેશોત્સવ 2026:ALL NEWS

ગુજરાત સરકાર પ્રવેશોત્સવ 2026
શિક્ષણ તરફનો પ્રગતિશીલ પગલું

📚 કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 – મુખ્ય મુદ્દાઓ

  • 🔹 રાજ્યભરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
  • 🔹 રાજ્યના અધિકારીઓને દરરોજ 1 પ્રાથમિક શાળા અને 2 માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓની મુલાકાત લેવાની રહેશે.
  • 🔹 શિક્ષણ વિભાગના નવા પ્રોજેક્ટો અને યોજનાઓ અંગેના ડોક્યુમેન્ટ, પોસ્ટર અને માહિતી સામગ્રી તૈયાર કરી શાળાઓમાં પ્રદર્શિત કરાશે.
  • 🔹 પ્રવેશોત્સવના પ્રચાર-પ્રસાર માટે હોર્ડિંગ, ટેમ્પ્લેટ, જાહેરાતો અને સોશિયલ મીડિયા સામગ્રી તૈયાર કરવામાં આવશે.
  • 🔹 આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશ લાયક તમામ બાળકોનો પ્રવેશ સુનિશ્ચિત કરવા કામગીરી કરાશે.
  • 🔹 બાલવાટિકા થી ધોરણ-1, ધોરણ-5 થી ધોરણ-6 અને ધોરણ-8 થી ધોરણ-9 માં તમામ બાળકોનો પ્રવેશ સુનિશ્ચિત કરાશે.
  • 🔹 વર્ષ 2024-25માં ડ્રોપઆઉટ થયેલા આશરે 5.41 લાખ બાળકોને પુનઃપ્રવેશ અપાવવા વિશેષ અભિયાન ચલાવવામાં આવશે.
  • 🔹 જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ માટે માર્ગદર્શન આપવામાં આવશે.
  • 🔹 નમો લક્ષ્મી, નમો સરસ્વતી, મુખ્યમંત્રી જ્ઞાનસેતુ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જેવી યોજનાઓની માહિતી આપવામાં આવશે.
  • 🔹 અધિકારીઓના રૂટ અને શાળા મુલાકાતનું આયોજન જિલ્લા કક્ષાએ કરવામાં આવશે.
  • 🔹 પ્રવેશોત્સવ દરમિયાન કેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો તેની સંપૂર્ણ આંકડાકીય માહિતી એકત્રિત અને સંકલિત કરવામાં આવશે.
  • 🔹 તમામ સંબંધિત કચેરીઓ, GCERT, સમગ્ર શિક્ષા, પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને શાળાઓ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવશે.
  • 📌 ખાસ ઉદ્દેશ્ય:
  • રાજ્યમાં 100% શાળા પ્રવેશ, ડ્રોપઆઉટ ઘટાડવો, પુનઃપ્રવેશ વધારવો અને સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અંગે જનજાગૃતિ લાવવી. ✅

પ્રવેશ ઉત્સવ ➖શાળા નિરીક્ષણ ફોર્મ

આગામી શાળા પ્રવેશોત્સવ 2026-27 સમયે મુખ્ય મહેમાનનાં વરદ્ હસ્તે આપી શકાય તેવા વિવિધ સન્માનપત્રો.

પ્રવેશોત્સવ 2026 best fail downlod

શાળા પ્રવેશ ઉત્સવ આયોજન ફાઈલ

READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

પ્રવેશોત્સવ 2026 નું મહત્વ અને હેતુ

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે યોજાતો “પ્રવેશોત્સવ” એ માત્ર શાળામાં બાળકોને દાખલ કરવાનો કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણ પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવાનો એક મહત્ત્વપૂર્ણ અભિયાન છે. વર્ષ 2026 માં પણ રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ દરેક બાળકને શિક્ષણના અધિકાર સાથે જોડવાનો અને શાળા છોડનાર બાળકોને ફરીથી શિક્ષણ તરફ પ્રેરવાનો છે.
પ્રવેશોત્સવનો પ્રારંભ ગુજરાતમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા સુધારવા માટે કરવામાં આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોથી લઈને શહેરી વિસ્તારો સુધી દરેક બાળક શાળામાં નિયમિત રીતે ભણે અને શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકાર, શિક્ષકો, અધિકારીઓ અને સમાજના લોકો મળીને આ અભિયાનને સફળ બનાવે છે.

વર્ષ 2026 ના પ્રવેશોત્સવમાં ખાસ કરીને “બાળક કેન્દ્રિત શિક્ષણ” પર ભાર મૂકવામાં આવ્યો છે. બાળકોને આનંદમય શિક્ષણ, ડિજિટલ શિક્ષણ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર નવી યોજનાઓ અમલમાં મૂકી રહી છે. શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, ઈ-લર્નિંગ અને ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન સરકારી અધિકારીઓ અને શિક્ષકો ગામે ગામ જઈને માતા-પિતાને બાળકોને શાળામાં મોકલવા માટે પ્રેરિત કરે છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવે છે. “બેટી બચાવો, બેટી ભણાવો” જેવા સંદેશા સાથે સમાજમાં શિક્ષણ પ્રત્યે સકારાત્મક વિચારસરણી વિકસાવવામાં આવે છે.

પ્રવેશોત્સવ 2026 દ્વારા રાજ્યમાં સાક્ષરતા દરમાં વધારો થાય, શાળામાં હાજરી સુધરે અને શિક્ષણની ગુણવત્તામાં વૃદ્ધિ થાય તે સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. આ અભિયાન માત્ર સરકારનો કાર્યક્રમ નથી પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે.

HTAT, TET, TAT, and AEI Exam Online Book Website GuideIntroduction to HTAT, TET, TAT, and AEI Exams

પ્રવેશોત્સવ 2026 ની મુખ્ય વિશેષતાઓ

ગુજરાત સરકારના પ્રવેશોત્સવ 2026 માં અનેક નવી પહેલો અને વિશેષતાઓ સામેલ કરવામાં આવી છે. આ વર્ષે વિદ્યાર્થીઓને આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

  • આધુનિક યુગમાં ટેકનોલોજીનું મહત્વ વધતું જાય છે. તેથી શાળાઓમાં સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટર અને ઈ-લર્નિંગ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ અને ડિજિટલ કન્ટેન્ટ દ્વારા શીખવાની તક આપવામાં આવશે.
  • ઘણા બાળકો વિવિધ કારણોસર અભ્યાસ અધૂરો છોડે છે. આવા બાળકોને ફરીથી શાળામાં જોડવા માટે વિશેષ સર્વે અને અભિયાન ચલાવવામાં આવશે. શિક્ષકો અને ગ્રામ પંચાયત મળીને આવા વિદ્યાર્થીઓ સુધી પહોંચશે.
  • શાળાઓને બાળકો માટે વધુ આકર્ષક અને આનંદદાયક બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. સ્વચ્છ વર્ગખંડ, રમતોના સાધનો, પુસ્તકાલયો અને સ્વચ્છ પાણી જેવી સુવિધાઓમાં વધારો કરવામાં આવશે.
  • દીકરીઓના શિક્ષણ માટે અલગ જાગૃતિ કાર્યક્રમો યોજાશે. માતા-પિતાને દીકરીઓને નિયમિત શાળામાં મોકલવા માટે પ્રેરિત કરવામાં આવશે.
  • વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે મિડ-ડે મીલ, આરોગ્ય ચકાસણી અને પોષણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સ્વસ્થ બાળક જ સારું શિક્ષણ મેળવી શકે છે તે વિચારસરણી સાથે સરકાર કાર્ય કરી રહી છે.

પ્રવેશોત્સવ 2026 ની આ વિશેષતાઓ રાજ્યના શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવશે અને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરશે.

PTC Admission 2026-27 : ફરી શરૂ થશે ઓનલાઈન-કેન્દ્રિયકૃત પ્રવેશ પ્રક્રિયા |D.El.Ed Admission Gujarat 2026

શિક્ષકો અને સમાજની ભૂમિકા

પ્રવેશોત્સવને સફળ બનાવવા માટે શિક્ષકો, માતા-પિતા અને સમાજની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. માત્ર સરકારના પ્રયત્નોથી શિક્ષણનો વ્યાપ વધારી શકાય નહીં; તેમાં સમગ્ર સમાજનો સહકાર જરૂરી છે.

  • શિક્ષક માત્ર ભણાવનાર નથી પરંતુ બાળકોના ભવિષ્યના નિર્માતા છે. પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષકો ઘર-ઘર જઈને માતા-પિતાને શિક્ષણનું મહત્વ સમજાવે છે. તેઓ શાળા છોડનાર વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણ તરફ લાવવા પ્રયત્ન કરે છે.
  • શિક્ષકો બાળકોમાં આત્મવિશ્વાસ વિકસાવે છે અને શાળાને આનંદમય બનાવે છે. નવી શિક્ષણ પદ્ધતિઓ અને ટેકનોલોજીના ઉપયોગથી બાળકોને સરળ રીતે સમજાવવામાં આવે છે.
  • ઘણા માતા-પિતા હજુ પણ શિક્ષણનું પૂરતું મહત્વ સમજી શકતા નથી. પ્રવેશોત્સવ દરમિયાન તેમને સમજાવવામાં આવે છે કે શિક્ષણ બાળકના જીવનમાં સફળતાની ચાવી છે. નિયમિત હાજરી, હોમવર્ક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં માતા-પિતાનો સહકાર જરૂરી છે
  • સમાજના આગેવાનો, યુવક મંડળો અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ પ્રવેશોત્સવમાં ભાગ લે છે. તેઓ શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવે છે અને ગરીબ બાળકોને શૈક્ષણિક સામગ્રી પૂરું પાડે છે.
  • પ્રવેશોત્સવ દરમિયાન બાળમજૂરી સામે પણ જાગૃતિ ફેલાવવામાં આવે છે. બાળકોને કામ પર મૂકવાના બદલે શાળામાં મોકલવા માટે માતા-પિતાને સમજાવવામાં આવે છે.
  • આ રીતે શિક્ષકો, માતા-પિતા અને સમાજના સહયોગથી પ્રવેશોત્સવ વધુ અસરકારક બને છે અને દરેક બાળક સુધી શિક્ષણ પહોંચે છે.

પ્રવેશોત્સવ 2026 અને નવી શિક્ષણ નીતિ

ભારતની નવી શિક્ષણ નીતિ (NEP 2020) ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર પ્રવેશોત્સવ 2026 માં અનેક સુધારાઓ લાવી રહી છે. આ નીતિનો હેતુ શિક્ષણને વધુ પ્રાયોગિક, સર્જનાત્મક અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બનાવવાનો છે.

  • નાના બાળકોમાં વાંચન, લેખન અને ગણિતની મજબૂત પાયાની રચના કરવા માટે ખાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. પ્રાથમિક સ્તરે બાળકોને રમતાં રમતાં શીખવવાની પદ્ધતિ અપનાવવામાં આવશે.
  • વિદ્યાર્થીઓને માત્ર પુસ્તક જ્ઞાન નહીં પરંતુ જીવન માટે જરૂરી કૌશલ્ય પણ શીખવવામાં આવશે. કમ્પ્યુટર શિક્ષણ, સંચાર કૌશલ્ય અને સર્જનાત્મક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે.
  • નવી શિક્ષણ નીતિ અનુસાર પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષાને મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ગુજરાતી ભાષા દ્વારા બાળકોને સરળ અને અસરકારક રીતે ભણાવવામાં આવશે.
  • શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ લર્નિંગ અને ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ વધારવામાં આવશે. વિદ્યાર્થીઓને આધુનિક વિશ્વ માટે તૈયાર કરવામાં આવશે.

સર્વાંગી વિકાસ

  • પ્રવેશોત્સવ 2026 માત્ર શૈક્ષણિક વિકાસ નહીં પરંતુ વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ પર પણ ભાર મૂકે છે. રમતગમત, સંગીત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પણ મહત્વ આપવામાં આવશે.

આ નવી પહેલોથી ગુજરાતનું શિક્ષણ ક્ષેત્ર વધુ મજબૂત બનશે અને વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે સક્ષમ બનાવશે.

ભવિષ્ય માટે પ્રવેશોત્સવનું મહત્વ

પ્રવેશોત્સવ માત્ર આજના બાળકો માટે નહીં પરંતુ સમગ્ર રાજ્યના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. શિક્ષિત સમાજ જ વિકાસશીલ સમાજ બની શકે છે. શિક્ષણ દ્વારા ગરીબી, બેરોજગારી અને અજ્ઞાનતા જેવી સમસ્યાઓનો ઉકેલ શક્ય બને છે.
ગુજરાત સરકારનો ઉદ્દેશ દરેક બાળક સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવાનો છે. જ્યારે દરેક બાળક શાળામાં જશે ત્યારે રાજ્યની સાક્ષરતા વધશે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન આવશે.

આર્થિક વિકાસમાં યોગદાન

  • શિક્ષિત યુવાનો ભવિષ્યમાં દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. સારી નોકરી, વ્યવસાય અને નવી શોધો દ્વારા રાજ્યની આર્થિક પ્રગતિમાં વધારો થાય છે.

સામાજિક સમાનતા

  • શિક્ષણ સમાજમાં સમાનતા લાવે છે. ગરીબ અને પછાત વર્ગના બાળકોને પણ આગળ વધવાની તક મળે છે. દીકરીઓના શિક્ષણથી સમાજ વધુ સશક્ત બને છે.

જવાબદાર નાગરિકોની રચના

  • શિક્ષણથી બાળકોમાં શિસ્ત, જવાબદારી અને દેશપ્રેમ જેવી ભાવનાઓ વિકસે છે. ભવિષ્યમાં તેઓ સારા નાગરિક બનીને સમાજને આગળ વધારશે.

ડિજિટલ અને આધુનિક ગુજરાત

  • પ્રવેશોત્સવ 2026 દ્વારા રાજ્ય ડિજિટલ અને આધુનિક શિક્ષણ તરફ આગળ વધી રહ્યું છે. ટેકનોલોજી સાથે જોડાયેલું શિક્ષણ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે સફળતા અપાવશે.

પ્રવેશોત્સવ 2026 NEWS

નિષ્કર્ષ
ગુજરાત સરકારનો પ્રવેશોત્સવ 2026 એ શિક્ષણ ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ અભિયાન છે. આ કાર્યક્રમ દ્વારા દરેક બાળકને શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકાર, શિક્ષકો, માતા-પિતા અને સમાજના સહયોગથી આ અભિયાન વધુ સફળ બનશે.
શિક્ષણ એ જીવનનો પ્રકાશ છે, અને પ્રવેશોત્સવ એ આ પ્રકાશ દરેક બાળક સુધી પહોંચાડવાનો એક સુંદર પ્રયાસ છે.

🎓 Diploma Admission 2026-27 Starts After Standard 10: Complete Guide for Students and Parents

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત અને ગુણવત્તાસભર બનાવવા માટે વિવિધ તાલીમ કાર્યક્રમો અને શૈક્ષણિક કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. તેમાં HTAT જિલ્લા આંતરિક તથા અરસ-પરસ કેમ્પનું વિશેષ મહત્વ છે. આ કેમ્પોનો મુખ્ય હેતુ શાળા સંચાલન, શૈક્ષણિક ગુણવત્તા, શિક્ષકોના નેતૃત્વ વિકાસ અને નવી શૈક્ષણિક પદ્ધતિઓનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવાનો છે.

HTAT એટલે “Head Teacher Aptitude Test” પાસ કરેલા મુખ્ય શિક્ષકો માટે જિલ્લા સ્તરે અને અરસ-પરસ આધારે યોજાતા કેમ્પો શિક્ષણ ક્ષેત્રમાં નવા વિચારો, અનુભવ અને પ્રયોગોના આદાન-પ્રદાન માટે ઉત્તમ મંચ પૂરું પાડે છે. ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ અને GCERT દ્વારા આ કાર્યક્રમોને વધુ અસરકારક બનાવવા માટે દર વર્ષે આયોજન કરવામાં આવે છે.

HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શું છે?

HTAT, TET, TAT, and AEI Exam Online Book Website GuideIntroduction to HTAT, TET, TAT, and AEI Exams

HTAT કેમ્પ એ મુખ્ય શિક્ષકો અને શૈક્ષણિક નેતાઓ માટેનું તાલીમ અને અનુભવ વિનિમય કાર્યક્રમ છે. તેમાં જિલ્લા અંદરના તથા અન્ય જિલ્લાઓ વચ્ચેના શિક્ષકોને એકત્રિત કરી શૈક્ષણિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે.

આ કેમ્પોનો મુખ્ય ઉદ્દેશ માત્ર તાલીમ આપવાનો નથી, પરંતુ શાળાના વિકાસ માટે નવી દિશા અને પ્રેરણા પૂરી પાડવાનો પણ છે.

  • શાળાના સંચાલનમાં સુધારો લાવવો
  • શિક્ષકોમાં નેતૃત્વ કૌશલ્ય વિકસાવવું
  • નવી શિક્ષણ નીતિઓનો અમલ સમજાવવો
  • વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામોમાં વધારો કરવો
  • ટેકનોલોજી આધારિત શિક્ષણ પ્રોત્સાહિત કરવું
  • શાળાના શ્રેષ્ઠ પ્રયોગોનું આદાન-પ્રદાન કરવું

PTC Admission 2026-27 : ફરી શરૂ થશે ઓનલાઈન-કેન્દ્રિયકૃત પ્રવેશ પ્રક્રિયા |D.El.Ed Admission Gujarat 2026

જિલ્લા આંતરિક કેમ્પમાં એ જ જિલ્લાના HTAT મુખ્ય શિક્ષકોને જોડવામાં આવે છે. અહીં સ્થાનિક સમસ્યાઓ, જિલ્લા સ્તરના આયોજન અને શાળાના સંચાલન અંગે ચર્ચા થાય છે.

  • સ્થાનિક શૈક્ષણિક સમસ્યાઓના ઉકેલ
  • જિલ્લા શિક્ષણ અધિકારીઓ સાથે સીધી ચર્ચા
  • શાળાના પરિણામોનું વિશ્લેષણ
  • નવી સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન

અરસ-પરસ કેમ્પમાં અલગ-अलग જિલ્લાઓના શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને જોડવામાં આવે છે. આ પ્રકારના કેમ્પથી શિક્ષકોને અન્ય જિલ્લાઓના સફળ પ્રયોગો જાણવા મળે છે.

READ MORE ::PTC Admission 2026–27: A Complete Guide for Future Teachers

  • નવા વિચારોનો પરિચય
  • અન્ય જિલ્લાઓના મોડલ શાળાઓનો અભ્યાસ
  • શિક્ષણમાં નવીનતા લાવવાની પ્રેરણા
  • રાજ્યસ્તરે સંકલન મજબૂત બનાવવું

આ કેમ્પો શિક્ષણ ક્ષેત્રમાં ગુણવત્તા વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

ગુજરાત HTAT કેમ્પ શેડ્યૂલ 2026 અને આયોજન પ્રક્રિયા

ગુજરાત રાજ્યમાં HTAT જિલ્લા આંતરિક અને અરસ-પરસ કેમ્પો સામાન્ય રીતે શૈક્ષણિક કેલેન્ડર મુજબ આયોજન થાય છે. જિલ્લાવાર તારીખોમાં થોડો ફેરફાર થઈ શકે છે, પરંતુ મોટા ભાગે કેમ્પો વર્ષ દરમિયાન વિવિધ તબક્કામાં યોજાય છે.

સંભવિત આયોજન સમયગાળો

કેમ્પનું આયોજન કોણ કરે છે?

  • ગુજરાત શિક્ષણ વિભાગ
  • GCERT
  • DIET
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી
  • BRC અને CRC સંકલનકારો

HTAT જિલ્લા આંતરિક અને અરસ-પરસ કેમ્પ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં ગુણવત્તા અને નેતૃત્વ વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ પહેલ છે. આ કેમ્પો શિક્ષકોને નવીનતા, ટેકનોલોજી અને અસરકારક શાળા સંચાલન તરફ પ્રેરિત કરે છે.

ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આવા કાર્યક્રમો શિક્ષણને વધુ મજબૂત, આધુનિક અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

ભવિષ્યમાં ટેકનોલોજી અને નવી શિક્ષણ નીતિઓ સાથે જોડાઈને HTAT કેમ્પો વધુ અસરકારક બનશે અને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને નવી ઊંચાઈ સુધી પહોંચાડવામાં સહાયક સાબિત થશે.

HTAT જિલ્લા આંતરિક અને અરસ-પરસ કેમ્પો માત્ર તાલીમ કાર્યક્રમ નથી, પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે.

Htat કેમ્પ સિડ્યુલ

Htat જિલ્લા આંતરિક અરસ અને અરસપરસ કેમ્પનું આયોજન અહીંયા મૂકવામાં આવશે COMEING SOON

🎓 Diploma Admission 2026-27 Starts After Standard 10: Complete Guide for Students and Parents

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031