NMMS  Question PAPAR AND ANSWER KEYS 2011 TO 2024  GUJRATI PDF DOWNLOD

The National Means-cum-Merit Scholarship Scheme (NMMS) is a scholarship exam conducted by the National Council of Educational Research and Training (NCERT) for students of class 8. Here are some resources where you can find NMMS question papers and answer keys:

NMMS Best Practis Book nmms exam 2026 gujrati pdf downlod

Question Papers and Answer Keys

Here are some sample NMMS question papers and answer keys:

NMMS Question Papers

NMMS 2025 Question Paperlink available
 NMMS 2024 Question Paper (link available)
 NMMS 2022 Question Paper (link available)
 NMMS 2023 Question Paper (link available)
 NMMS 2021 Question Paper (link available)
 NMMS 2015 Question Paper (link available)
 NMMS 2019 Question Paper (link available)
 NMMS 2018 Question Paper (link available)

NMMS Answer Keys

नवोदय सिलेबस 2027 कक्षा 6 के लिए : जेएनवीएसटी कक्षा 6 का विस्तृत सिलेबस 2026/2027

 NMMS 2024 NMMS Answer Keys (link available)
 NMMS 2023 NMMS Answer Keys (link available)
 NMMS 2023 NMMS Answer Keys (link available)
 NMMS 2021 NMMS Answer Keys (link available)
 NMMS 2020 NMMS Answer Keys (link available)
 NMMS 2019 NMMS Answer Keys (link available)
 NMMS 2018 NMMS Answer Keys (link available)
  • Please note that these resources are subject to change, and you should always verify the authenticity of the question papers and answer keys.
  • Here are some frequently asked questions (FAQs) about the National Means-cum-Merit Scholarship Scheme (NMMS) question paper:

Online Resources

  • 1. NCERT Website: The official NCERT website provides previous years’ question papers and answer keys for NMMS.
  • 2. Open Schooling Website: The National Institute of Open Schooling (NIOS) website also provides NMMS question papers and answer keys.
  • 3. Exam Alerts Website: Exam Alerts provides previous years’ NMMS question papers and answer keys, along with study materials and exam notifications.
  • 4. SarkariExam Website: SarkariExam provides NMMS question papers and answer keys, along with other government exam resources.

NMMS FAQs

  • The NMMS exam is a scholarship exam conducted by the National Council of Educational Research and Training (NCERT) for students of class 8.
  • The purpose of the NMMS exam is to provide scholarships to meritorious students from economically weaker sections.
  • The NMMS exam is typically conducted in November or December every year.

1. _What is the format of the NMMS question paper?_

  • The NMMS question paper consists of two parts: Part I (Mental Ability Test) and Part II (Scholastic Aptitude Test).

_What subjects are covered in the NMMS question paper?_

  • The NMMS question paper covers subjects like mathematics, science, social science, and language.

 _How many questions are there in the NMMS question paper?_

  • There are 90 questions in the NMMS question paper, divided into two parts.

_What is the duration of the NMMS exam?_

  • The duration of the NMMS exam is 90 minutes.

Syllabus and Study Materials FAQs

What is the syllabus for the NMMS exam?_

  • The syllabus for the NMMS exam is based on the class 8 curriculum.

Where can I get study materials for the NMMS exam?_

  • You can get study materials for the NMMS exam from online resources, coaching centers, or by purchasing study guides.

Results and Scholarships FAQs

When are the NMMS results declared?_

  • The NMMS results are typically declared in March or April every year.

What is the scholarship amount for NMMS?_

  • The scholarship amount for NMMS is Rs. 12,000 per annum, paid for four years.

Eligibility and Application FAQs

1. _Who is eligible to apply for the NMMS exam?_

  • Students of class 8 from government-aided schools are eligible to apply for the NMMS exam.

_How can I apply for the NMMS exam?_

  • You can apply for the NMMS exam through your school or by downloading the application form from the NCERT website.
July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Standard-3 ENGLISH – Learning Outcomes

અધ્યયન નિષ્પત્તિ (Learning Outcome) એટલે:

વિદ્યાર્થીએ કોઈ એકમ અથવા વિષયનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી શું શીખ્યું છે, શું સમજે છે અને શું કરી શકે છે તેનું સ્પષ્ટ વર્ણન એટલે અધ્યયન નિષ્પત્તિ.

સરળ ભાષામાં કહીએ તો, “બાળકે અભ્યાસ પછી કઈ કુશળતા પ્રાપ્ત કરવી જોઈએ” તેને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે.

ઉદાહરણ:

  • અંગ્રેજીના સરળ શબ્દો વાંચી શકે.
  • ચિત્ર જોઈને 4–5 વાક્યો બોલી શકે.
  • Rhymes અને Poems યોગ્ય ઉચ્ચાર સાથે ગાઈ શકે.
  • Wh-Questions (Who, What, Where વગેરે) ના ટૂંકા જવાબ આપી શકે.

શિક્ષક માટે તેનો ઉપયોગ:

  • પાઠ આયોજન (Lesson Plan) બનાવવા.
  • વર્ગખંડમાં શીખવવાનું આયોજન કરવા.
  • વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા.
  • બાળક ઇચ્છિત શૈક્ષણિક લક્ષ્ય સુધી પહોંચ્યો છે કે નહીં તે જાણવા.

અહીંયા આપણે ધોરણ ત્રણ વિશે અંગ્રેજીની પ્રથમ સત્રની અધ્યન નિષ્પતિ જોઈએ

યુનિટ નું નામઅ. નિ codeમાવિષ્ટ થતી અધ્યયન નિષ્પતિઓ અને તેની વિગતો
Pre-reading ActivitiesE312.1અંગ્રેજી મૂળાક્ષરો વાંચે છે તેમજ કેપિટલ અને સ્મોલ મૂળાક્ષરો અને તેનાથી બનતા શબ્દોનું યોગ્ય રીતે અનુલેખન કરે છે.
E312.3સાદા અંગ્રેજી શબ્દોનું અનુલેખન કરે છે.
Unit 1: Colours All AroundE301Rhymes, Action Songs, Poems, Prayers યોગ્ય હાવભાવ અને અભિનય સાથે ગાય છે. (Fruits અને Teapot કાવ્યોનું ગાન)
E304વર્ગખંડમાં ઉપલબ્ધ વિવિધ સામગ્રી તેમજ ઘર અને આસપાસના પર્યાવરણમાં રહેલી વિવિધ વસ્તુઓનું વર્ણન સાંભળે છે, સમજે છે અને ટૂંકમાં તેનું વર્ણન કરે છે.
E314વસ્તુનું વર્ણન કરવા માટે તેના કદ, આકાર, રંગ, સંખ્યા, વજન સાથે સંકળાયેલા big, small, round, pink, red, heavy, light, soft શબ્દોનો ઉપયોગ કરે છે.
E305લોંગવર્ડ્સ સહિત આશરે 300 જેટલા શબ્દો જાણે છે અને તે વિશે જણાવે છે.
Unit 2: Beautiful BirdsE309.2અભિનયયુક્ત અને ચિત્રોની મદદથી રજૂ થયેલી વાર્તા સાંભળીને સમજે છે તેમજ વાર્તામાં આવતા શબ્દો અને શબ્દસમૂહો જાણે છે, વાંચે છે અને તેનો ઉપયોગ કરે છે. તેમજ પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપે છે અને મુખ કે ચિત્રોની મદદથી વાર્તા કહે છે. (The Big Tree વાર્તા)
E310વાર્તા/કવિતા સંબંધિત પ્રશ્નોના જવાબમાં શબ્દસમૂહ અથવા ટૂંકા વાક્યોમાં મૌખિક રીતે જવાબ આપે છે.
E315વસ્તુ, વ્યક્તિ, સ્થળ, વ્યવસાયકારો, પશુ-પક્ષી, વૃક્ષ વગેરે વિષયોનું વર્ણન વાંચે છે અને તેના વિશે ચારથી પાંચ શબ્દો/શબ્દસમૂહો જણાવે છે.
Unit 3: RainbowE301Rhymes, Action Songs, Poems, Prayers યોગ્ય હાવભાવ અને અભિનય સાથે ગાય છે. (Rainbow Colours ગીતનું ગાન)
E306પ્રાસવાળા શબ્દો વાંચીને ઓળખે છે અને તેની જોડી બનાવે છે. (Rhyming Words ઓળખવા)
E30751 થી 100 સુધીના અંગ્રેજી અંકોને વાંચે અને લખે છે તેમજ વ્યવહારમાં તેનો ઉપયોગ કરે છે. (51 થી 70 સુધીના અંકોનું લેખન-વાંચન)
Unit 4: Lion or Donkey?E308પોતાના પ્રિય વાર્તાના પુસ્તક/પાત્ર વિશે ટૂંકમાં વાત કરે છે. મુખ કે ચિત્રોની મદદથી વાર્તાનું વર્ણન કરે છે. (The Donkey in a Lion’s Skin વાર્તા)
E309.2અભિનયયુક્ત અને ચિત્રોની મદદથી રજૂ થયેલી વાર્તા સાંભળીને સમજે છે તેમજ પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપે છે.
E316ઉલટ પ્રશ્નો (Inversion Questions) તેમજ Wh. Questions (who, what, how many, how much, where, when) ના ટૂંકમાં મૌખિક જવાબ આપે છે.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

નવી માર્ગદર્શિકા અનુસાર હવે ધોરણ 1 થી 12 સુધી અલગ અલગ સમિતિઓના બદલે એક જ કોમન મેનેજમેન્ટ કમિટી કાર્યરત રહેશે

દેશની શાળા વ્યવસ્થામાં વાલીઓની વધુ સક્રિય ભાગીદારી અને શિક્ષણ વ્યવસ્થાને વધુ જવાબદાર બનાવવા માટે કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિના ભાગરૂપે હવે સરકારી, સ્થાનિક સ્વરાજ્ય સંચાલિત તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC)ની રચના ફરજિયાત બનાવવામાં આવશે.

નવી માર્ગદર્શિકા અનુસાર હવે ધોરણ 1 થી 12 સુધી અલગ અલગ સમિતિઓના બદલે એક જ કોમન મેનેજમેન્ટ કમિટી કાર્યરત રહેશે. અગાઉ પ્રાથમિક અને માધ્યમિક વિભાગો માટે અલગ વ્યવસ્થા હતી, પરંતુ હવે સમગ્ર શાળા માટે એકીકૃત સંચાલન મોડલ અપનાવવામાં આવશે.

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

સમિતિની રચનામાં વાલીઓને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું છે. નવા નિયમ મુજબ સમિતિના મોટા ભાગના સભ્યો વિદ્યાર્થીઓના માતા-પિતા હશે અને અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષ પદ પણ વાલીઓમાંથી પસંદ કરવામાં આવશે. મહિલાઓની ભાગીદારી વધારવા માટે સમિતિમાં ઓછામાં ઓછા 50 ટકા મહિલા સભ્યો ફરજિયાત રાખવામાં આવ્યા છે.

વિદ્યાર્થી સંખ્યાના આધારે સમિતિનું કદ નક્કી કરવામાં આવ્યું છે. 100 સુધીના વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 12થી 15 સભ્યો રહેશે, 100થી 500 વિદ્યાર્થીઓ ધરાવતી શાળામાં 15થી 20 સભ્યો રહેશે અને 500થી વધુ વિદ્યાર્થીઓ હોય ત્યાં 20થી 25 સભ્યોની સમિતિ રચાશે. આ સમિતિમાં શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ સ્થાન આપવામાં આવશે.

આ સમિતિ માત્ર વહીવટી કામગીરી પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ શાળાના સમગ્ર વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવશે. તેમાં શાળા વિકાસ માટે લાંબા ગાળાનું આયોજન, અભ્યાસ બહાર રહેલા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવાના પ્રયાસો, વિદ્યાર્થીઓના અધિકારોનું રક્ષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારવાના નિર્ણયો સામેલ રહેશે. નાણાકીય પારદર્શિતા વધારવા માટે સમિતિનું સંયુક્ત બેંક ખાતું રાખવામાં આવશે અને દર વર્ષે સામાજિક ઓડિટ પણ ફરજિયાત રહેશે. સાથે સાથે શાળામાં મધ્યાહન ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને વિદ્યાર્થીઓની સુરક્ષા પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

https://twitter.com/VtvGujarati/status/2070356715862921251?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2070356715862921251%7Ctwgr%5Edb8ba5f5a44b9f806c02447c2d68e94b7405d114%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.vtvgujarati.com%2Fnews-details%2Fnational-school-management-committee-new-education-policy

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

માનવતા વાદી મનોવૈજ્ઞાનિક માનવ જરૂરિયાતોની શ્રેણી ક્રમમાં ગોઠવી છે.

✅ વ્યક્તિ પહેલા ક્રમની પ્રેરણા ના સંતોષ પછી જ બીજી જરૂરિયાતો તરફ આગળ વધે છે.

✅ મેસ્લો માનવીની જરૂરિયાતોની એક ચોક્કસ ક્રમમાં ગોઠવે છે સૌથી નીચે અગ્રતાવારી શારીરિક જરૂરિયાતો જેવી કે ભૂખ તરસ વિગેરે આવે છે. માનવીના સ્વાસ્થ્ય વિકાસ અને અસ્તિત્વ માટે આ જરૂરીયાતો પૂરી કરવી અનિવાર્ય છે. શાયરી જડિયા તો પૂરી તે સંતોષાયા બાદ જ માનવી ઉપરની પ્રેરણા ઉપર ધ્યાન આપે છે.

✅ બીજા ક્રમે સલામતીની જરૂરિયાતો છે તેમાં શારીરિક અને માનસિક સલામતીનો સમાવેશ થાય છે.

☝️ ઉપરની મનની જરૂરિયાતો પ્રાથમિક જરૂરિયાત તરીકે ઓળખાય છે અને આ જરૂરિયાતો સંપૂર્ણપણે પૂર્ણ થતા માનવી આગળની જરૂરિયાત તરફ આગળ વધે છે.

✅ સ્નેહની જરૂરિયાત આગળના ક્રમની છે જેમાં અન્ય સાથે સંપર્ક,પ્રેમ મેળવવો અને પ્રેમ આપવાનો સમાવેશ થાય છે.

✅ સ્નેહી જરૂરિયાતો પૂર્ણ થતો માનવી સોમવારની જરૂરિયાતો તરફ આગળ વધે છે. તેમાં આત્મવિશ્વાસ પોતાની શક્તિની ક્ષમતાઓનું ભાન અન્યનું આદર અને પોતાના સન્માનનું સમાવેશ થાય છે. તેથી વ્યક્તિની આત્મા ગૌરવની જરૂરિયાતોનો સંતોષ થતો આગળની ટોચની જરૂરિયાત તરફ આગળ વધે છે.

✅ સૌથી ઉપર આત્મ સાર્થકતા કે આત્મસ સંપૂર્ણકરણ ની જરૂરિયાત આવે છે. જીવનના અર્થસભર લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે તેમજ પોતાની શક્તિઓનો અર્થ સફર ઉપયોગ કરવા તરફ વહેતી આગળ વળે છે..

✅ મેસલોની આ જરૂરિયાતોનું ક્રમ મહત્વનો છે

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

READ MORE ::: ગુજરાત સરકાર પ્રવેશોત્સવ 2026:ALL NEWS

READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

Tet htat exam કે શિક્ષણની કોઈ પણ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ આપણી વેબસાઈટ www.educationparipatr.com પર આપણે મુકતા હોઈએ છીએ. આજનો વિષય છે બચાવ પ્રયુક્તિઓ

આપણે કેટલીકવાર બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા પચાઉ પ્રયુક્તિ એટલે શું? બચાવ પ્રયુક્તિનું કાર્ય,સ્વરૂપ, બચાવ પ્રયુક્તિ ના પ્રકારો વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વક જોઈશું.

  • ➖ જ્યારે પણ વ્યક્તિની લક્ષ પ્રાપ્તિ થતી નથી, અથવા કંઈ મળતું નથી, જીવનમાં વેફલ્ય કે હતાશા આવતી હોય, માનવી પોતાની તંગ દિલ્લી હળવી કરવા માટે કેટલાક પરોક્ષ ઉપાયો અજમાવે છે.. જેની બચાવ પ્રયુક્તિઓ કહેવામાં આવે છે..
  • [ ગવાયેલા અહમની સંતોષવા માટે વ્યક્તિ જે પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે તેની બચાવ પ્રયુક્તિ કહે છે ]
  • [ વ્યક્તિની જ્યારે લક્ષ પ્રાપ્તિ થતી નથી ત્યારે તે તંગ દિલ્હીનો અનુભવ કરે છે પરિણામે તેનામાં હતાશા પેદા થાય છે. આ પ્રકારની માનસિક તંગ હરવી કરવા માટે વ્યક્તિ કેટલાક ઉપાયો લે છે ………. કહેવામાં આવે છે.]

બચાવ પ્રયુક્તિ કાર્ય

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

અહીંયા બચાવ પ્રયુક્તિ શું કામ કરે છે તેના વિશે આપને જોવાનું છે.

  • ✡️ નિષ્ફળતા છુપાવવાનું
  • ✡️ આવેગાત્મક થેસની રૂઝ લાવવાનું
  • ✡️ ચિંતા કરવી કરવાનું

બચાવ પ્રયુક્તિનું સ્વરૂપ

બચાવ પ્રવૃત્તિના પ્રણેતા ડોક્ટર સિંગમંડ ફ્રોઈડ છે. આ બધું આપણા અચેતન મન સાથે અને આપણા ઈગો સાથે સંકળાયેલ છે.. આપણી તાર્કિકતા પણ ભાગ ભજવતી હોય છે.

બચાવ પ્રયુક્તિ ના પ્રકારો

  1. ➖ યોક્તિકરણ
  2. ➖ પ્રક્ષેપણ
  3. ➖ દિવા સ્વપ્ન
  4. ➖ તાદાત્મ્ય
  5. ➖ ઇનકાર કે આવિષ્કાર
  6. ➖ ક્ષતિપૂર્તિ
  7. ➖ઉધ્વીકરણ
  8. ➖ પરાનુંભુતી
  9. ➖ વિરોધી ભાવ ધારણ કે વિરોધી પ્રતિક્રિયા
  10. ➖ સ્થાનાંતરણ
  11. ➖ અલિપ્તતા

વ્યક્તિ કારણો રજૂ કરે. સાચા કારણને બદલે સારા કારણો રજૂ કરે. બહાના કરવાની પ્રયુક્તિ કરે. નિષ્ફળતા મળે એટલે કંઈક ને કંઈક બહાના કાઢતા હોય છે.

દા :ત

  • ➖સુંદર યુવતી સાથે લગ્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવી અને લગ્ન ન કરી શકે તો તે બહાનું કાઢે છે કે સુંદર યુવતી.. ચારિત્રની દ્રષ્ટિએ સારી ન હોઈ શકે.
  • ➖પરીક્ષામાં નપાસ થાય ત્યારે મહાન કરે કે ભણે કોનું સારું થયું છે પણ ભણવા કશું મળતું નથી..
  • ➖ કોઈક વખત શહેરની યુવતી સાથે લગ્ન ન થાય તો યુવક એમ કહે કે ગામડાની યુવતી સાથે લગ્ન કરવા સારા

➖ બીજા ઉપર દોષારોપણ કરવાની પ્રવૃત્તિને પ્રક્ષેપણ પણ કહેવામાં આવે છે.

  • દા: ત પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તો પરીક્ષક નો વાંક કાઢી કે બોર્ડનો વાંક કાઢતા હોય છે.

મનમો પરણવું અને મનમાં રાંડવું.. વાસ્તવિક વાતાવરણ કે પરિસ્થિતિમાં છટકવાનો પ્રયત્ન આ દિવા અશોક થાય છે. વ્યક્તિ લેખક કવિ ચિત્રકાર એન્જિનિયર શિલ્પી બને છે..

જ્યારે વ્યક્તિ કોઈપણ સંસ્થા કે વિચાર કે આદર્શ સાથે એક આત્મા ભાવ અનુભવે ત્યારે તે તાનાત્મ્ય ભાવ અનુભવે છે તેમ કહેવાય છે.

  • દા: ત કેટલીક વખત વ્યક્તિ તાદાત્મક ભાવ અનુભવે જેમકે.. કોઈક ફિલ્મનું સીન જોયા પછી તે રડી ઊઠે.
  • ✅ પ્રસિદ્ધ અભિનેતા અભિનેત્રી ખેલાડી સાથે એકાત્મક નો ભાવ અનુભવે

દા: ત➖ કોઈ વ્યક્તિ પાણીમાં તરતા ડરતો હોય પણ કહી એમ કે હું ડરતો નથી.
➖ અંધારાથી ડરતો હોવા છતાં વ્યક્તિ એમ કહે કે હું અંધારાથી ડરતો નથી.

( વ્યક્તિ પોતાના વિચારો લાગણીઓ આવેગોનો અન્ય વ્યક્તિ સમક્ષ સ્વીકાર કરતો નથી પરંતુ ઇનકાર કે અવિષ્કાર કરે છે.)

પોતાની નિષ્ફળતા કે ઉણપ રાખવા માટે આ પ્રવૃત્તિનું આશરે લે છે. અને તે ઉણપ પૂરી કરવા માટે બીજા ક્ષેત્ર માં પ્રેરાય છે.

સામાન્ય રીતે કોઈ એક ક્ષેત્રની પોતાની નિષ્ફળતા કે ઢાંકવા વ્યક્તિ આ વ્યક્તિ આ પ્રયુક્તિનું આશ્રય લે છે.

  • ➖ દાખલા તરીકે પ્રોફેસર ન બને તો તે શિક્ષક બની સંતોષ અનુભવે છે.( પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ )
  • ➖ વ્યક્તિ પોતે ડોક્ટર ન બની શકે તો પોતાના દીકરાને ડોક્ટર બનાવવાનું વિચારે ( પરોક્ષ ક્ષતિપૂર્તિ )

ઊધ્વીકરણ એટલે પોતાના વિચારો કે લાગણીઓની ઊંચી લઈ જવા.

  • ➖ આક્રમકતા આવીશ હોય તો તે વ્યક્તિ લશ્કરમાં જોડાય છે.

પોતાની બીજાની જાતનો મૂકી અને એવી લાગણી અનુભવવી.

  • ➖ કોઈક બાળકના માતા-પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય તો. તે એવું વિચારે કે મારા માતા-પિતા મૃત્યુ પામ્યા હોય તો હું કેવી લાગણી અનુભવવું. આ પરાનુંભુતી છે.

દા :ત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા
➖ વ્યક્તિ કોઈ વ્યક્તિ પોતે ખરાબ ભાવ ધરાવતો હોય તો તે સારો ભાવ ધરાવે છે તેઓ બાહ્ય દેખાડો કરવો.

પોતાના વિચારો અપેક્ષા લાગણી એ અન્ય સ્થાને રજૂ કરે છે.

READ MORE ::: ગુજરાત સરકાર પ્રવેશોત્સવ 2026:ALL NEWS

READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

HTAT, TET, TAT, and AEI Exam Online Book Website GuideIntroduction to HTAT, TET, TAT, and AEI Exams

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

🎓 Diploma Admission 2026-27 Starts After Standard 10: Complete Guide for Students and Parents

🎓 Diploma Admission 2026-27 Starts After Standard 10: Complete Guide for Students and Parents

8 મે 2026 થી First Year Diploma Engineering માટે Registration શરૂ
ગુજરાત રાજ્યમાં ધોરણ 10 પાસ કર્યા બાદ Diploma Engineeringમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ACPDC દ્વારા First Year Diploma Engineering Admission 2026-27 માટેનું પ્રોવિઝનલ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ મુજબ ઓનલાઈન Registration પ્રક્રિયા 8 મે 2026થી શરૂ થશે.
દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ SSC બાદ ડિપ્લોમા ક્ષેત્રમાં પ્રવેશ લે છે કારણ કે ટેકનિકલ શિક્ષણ આજે કારકિર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. Diploma Engineering વિદ્યાર્થીઓને વહેલી તકે ટેક્નિકલ ક્ષેત્રમાં આગળ વધવાની તક આપે છે. Mechanical, Civil, Computer, Electrical, Automobile, IT, Chemical, EC જેવી અનેક બ્રાન્ચમાં વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવી શકે છે.

❤️ડિપ્લોમા એડમિશન માહિતી pdf

ACPDC દ્વારા સમગ્ર એડમિશન પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને સરળતા રહે અને પારદર્શકતા જળવાઈ રહે. વિદ્યાર્થીઓએ સમયસર Registration કરવું ખૂબ જરૂરી છે, કારણ કે મોડું Registration થવાથી Merit અને Choice Filling જેવી અગત્યની પ્રક્રિયામાં મુશ્કેલી પડી શકે છે.
વાલીઓએ પણ બાળકોના જરૂરી ડોક્યુમેન્ટ અગાઉથી તૈયાર રાખવા જોઈએ. આધારકાર્ડ, માર્કશીટ, ફોટોગ્રાફ, સહી, કાસ્ટ સર્ટિફિકેટ, ઇનકમ સર્ટિફિકેટ, નોન-ક્રિમિલેયર જેવા ડોક્યુમેન્ટ જરૂરી બની શકે છે.

📌 Official Websites:

🏫 2. Diploma Engineering શું છે અને શા માટે મહત્વપૂર્ણ છે?

Diploma Engineering એ ટેક્નિકલ અભ્યાસક્રમ છે જે સામાન્ય રીતે ધોરણ 10 પછી 3 વર્ષનો હોય છે. આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અને ઇન્ડસ્ટ્રી આધારિત જ્ઞાન આપે છે. આજના સમયમાં માત્ર થિયરી નહીં પરંતુ સ્કિલ આધારિત શિક્ષણ વધુ મહત્વ ધરાવે છે, અને Diploma એ માટે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.
ઘણા વિદ્યાર્થીઓ 10 પછી Science Stream લેવાના બદલે Diploma પસંદ કરે છે કારણ કે તેનાથી વહેલી ઉંમરે ટેક્નિકલ ક્ષેત્રમાં પ્રવેશ મળી શકે છે. Diploma કર્યા બાદ વિદ્યાર્થીઓ સીધા નોકરી મેળવી શકે છે અથવા Degree Engineeringમાં Direct Second Yearમાં પ્રવેશ મેળવી શકે છે.

ગુજરાતમાં Government અને Private બંને પ્રકારની કોલેજોમાં Diploma કોર્સ ઉપલબ્ધ છે. Computer Engineering, Artificial Intelligence, Cyber Security, Data Science જેવી નવી ટેક્નોલોજી આધારિત બ્રાન્ચ પણ હવે લોકપ્રિય બની રહી છે.

Diplomaના ફાયદા

  • ✅ વહેલી ઉંમરે ટેક્નિકલ જ્ઞાન
  • ✅ ઓછા ખર્ચે વ્યાવસાયિક અભ્યાસ
  • ✅ નોકરીની સારી તકો
  • ✅ Degree Engineeringમાં Direct Admission
  • ✅ પ્રેક્ટિકલ આધારિત શિક્ષણ
  • ✅ Government અને Private ક્ષેત્રમાં Career

આજના ડિજિટલ યુગમાં સ્કિલ આધારિત કોર્સની માંગ વધી રહી છે. તેથી Diploma Engineering વિદ્યાર્થીઓ માટે સારો Career વિકલ્પ બની રહ્યો છે.

ACPDC Diploma Admission 2026-27 : સંપૂર્ણ સમયપત્રક

ACPDC દ્વારા જાહેર કરાયેલા પ્રોવિઝનલ Schedule અનુસાર વિવિધ પ્રક્રિયાની તારીખો નીચે મુજબ છે.

📅 મહત્વપૂર્ણ તારીખો

Registration માટે જરૂરી ડોક્યુમેન્ટ અને પ્રક્રિયા

વિદ્યાર્થીઓએ Registration પહેલા જરૂરી તમામ દસ્તાવેજ તૈયાર રાખવા જોઈએ.

📄 જરૂરી ડોક્યુમેન્ટ

  • ✅ SSC Marksheet
  • ✅ School Leaving Certificate
  • ✅ Aadhaar Card
  • ✅ Passport Size Photo
  • ✅ Signature
  • ✅ Caste Certificate
  • ✅ Non-Creamy Layer Certificate
  • ✅ Income Certificate
  • ✅ EWS Certificate (જો લાગુ પડે તો)

💻 Registration પ્રક્રિયા

  • 1.Official Website ખોલો
  • 2️⃣ New Registration પર ક્લિક કરો
  • 3️⃣ વિગતો ભરો
  • 4️⃣ Document Upload કરો
  • 5️⃣ Application Submit કરો
  • 6️⃣ Confirmation Print સાચવી રાખો

⚠️ મહત્વપૂર્ણ સૂચનો

  • 🔹 Mobile Number ચાલુ રાખવો
  • 🔹 Email ID સાચી આપવી
  • 🔹 Document Clear Upload કરવો
  • 🔹 Merit અને Choice Filling સમયસર કરવું

🚀 5. Diploma બાદ Career Opportunities અને ભવિષ્ય

Diploma Engineering કર્યા બાદ વિદ્યાર્થીઓ માટે અનેક Career Options ઉપલબ્ધ થાય છે.

🏢 Job Opportunities

  • ✅ Government Jobs
  • ✅ Private Companies
  • ✅ Railway
  • ✅ Electricity Board
  • ✅ IT Sector
  • ✅ Manufacturing Industry
  • ✅ Automobile Industry

🎓 Higher Education

વિદ્યાર્થીઓ Degree Engineeringમાં Direct Second Yearમાં Admission મેળવી શકે છે.

Popular Options:

  • 🔹 BE/B.Tech
  • 🔹 Computer Engineering
  • 🔹 Civil Engineering
  • 🔹 Mechanical Engineering
  • 🔹 AI & Data Science
  • 🌍 Skill Based Future

આજના સમયમાં Industryને Skilled Engineersની જરૂર છે. Diploma વિદ્યાર્થીઓ પાસે Practical Knowledge હોવાથી તેઓ ઝડપથી Job મેળવી શકે છે.

📢 વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ સંદેશ

ધોરણ 10 પછીનું Career ખૂબ મહત્વપૂર્ણ તબક્કો છે. યોગ્ય માર્ગદર્શન અને સમયસર Registration દ્વારા વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે.
વાલીઓએ બાળકોને ટેક્નિકલ ક્ષેત્ર વિશે સમજ આપવી જોઈએ અને સમયસર તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ કરવી જોઈએ.

🌐 https://acpdc.gujarat.gov.in/⁠�
🌐 https://gujdiploma.admissions.nic.in/⁠�

✅ નિષ્કર્ષ
ગુજરાતમાં Diploma Engineering Admission 2026-27 માટેની પ્રક્રિયા 8 મે 2026થી શરૂ થવા જઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે આ એક સોનેરી તક છે. ટેક્નિકલ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ ઝડપથી કારકિર્દી બનાવી શકે છે અને ભવિષ્યમાં Degree તેમજ સારી નોકરી બંને મેળવી શકે છે.
📚 ધોરણ 10 પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી જરૂર પહોંચાડો જેથી કોઈ વિદ્યાર્થી મહત્વપૂર્ણ તારીખો ચૂકી ન જાય

read more ::: DPE Gujarat Online Badli Camp 2026 – Latest Updates & Schedule

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! 8મા પગાર પંચે બદલી ડેડલાઈન, હવે 31 મે સુધી મળશે તક

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

🎓 Diploma Admission 2026-27 Starts After Standard 10: Complete Guide for Students and Parents

Ssc std 10 result avelebal now

ધોરણ 10નું પરિણામ દરેક વિદ્યાર્થીના જીવનમાં એક મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ સમાન છે. આ માત્ર માર્કશીટ નહીં, પરંતુ ભવિષ્યના માર્ગની શરૂઆત છે. વિદ્યાર્થીની મહેનત, શિસ્ત અને લગનનો આ પરિચય આપે છે. ઘણા વિદ્યાર્થીઓ માટે આ પરિણામ તેમની આગળની કારકિર્દી માટે દિશા નક્કી કરે છે—વિજ્ઞાન, કોમર્સ કે આર્ટ્સ જેવા સ્ટ્રીમની પસંદગીમાં આ ખૂબ મહત્વનું બને છે.
આ સમય માત્ર ગુણ મેળવવાનો નથી, પરંતુ પોતાને સમજવાનો પણ છે. કઈ વિષયમાં રસ છે, કઈ ક્ષમતાઓ મજબૂત છે અને કઈ બાબતમાં સુધારાની જરૂર છે—આ બધું પરિણામથી સ્પષ્ટ થાય છે. સમાજમાં પણ ધોરણ 10નું પરિણામ એક પ્રકારની ઓળખ બનાવી આપે છે.

પરિણામ જાહેર કરવાની પ્રક્રિયા અને માધ્યમ

ધોરણ 10નું પરિણામ સામાન્ય રીતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ઓનલાઇન જાહેર કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ પોતાનો સીટ નંબર દાખલ કરીને વેબસાઈટ પર સરળતાથી પરિણામ જોઈ શકે છે.
આજના સમયમાં ટેકનોલોજીના ઉપયોગથી પરિણામ મેળવવું સરળ બન્યું છે. વેબસાઈટ ઉપરાંત WhatsApp અને SMS જેવી સેવાઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને પરિણામ મેળવવાની સુવિધા આપવામાં આવે છે. આથી વિદ્યાર્થીઓ અને વાલીઓને અનાવશ્યક દોડધામ કરવી પડતી નથી.
પરિણામ જાહેર થયા બાદ માર્કશીટ, સર્ટિફિકેટ વગેરે શાળાઓ મારફતે આપવામાં આવે છે. બોર્ડ દ્વારા કેટલીકવાર રીચેકિંગ અથવા રિવેલ્યુએશન માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી વિદ્યાર્થીને ન્યાય મળે.

પરિણામનો વિદ્યાર્થીના જીવન પર પ્રભાવ

ધોરણ 10નું પરિણામ વિદ્યાર્થીના આત્મવિશ્વાસ પર સીધો પ્રભાવ પાડે છે. સારા ગુણ મેળવવાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ આગળ વધુ મહેનત કરવા પ્રેરાય છે. જ્યારે ઓછા ગુણ મળે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ નિરાશ થઈ જાય છે, પરંતુ આ અંત નથી—આ શરૂઆત છે.

  • ઘણા સફળ લોકો જીવનમાં એક સમયે નિષ્ફળ થયા છે, છતાં તેમણે હાર સ્વીકારી નથી. પરિણામ માત્ર એક પડાવ છે, આખું જીવન નહીં. આથી વિદ્યાર્થીઓએ પોતાના ગુણ પર ગર્વ કરવો જોઈએ, પણ સાથે સુધારાની દિશામાં પણ વિચારવું જોઈએ.

વાલીઓની ભૂમિકા અહીં ખૂબ મહત્વપૂર્ણ છે. તેઓએ બાળકો પર દબાણ ન મૂકતા તેમને સમજ આપવી જોઈએ અને પ્રોત્સાહિત કરવું જોઈએ. એક સકારાત્મક વાતાવરણ વિદ્યાર્થીઓને આગળ વધવામાં મદદરૂપ બને છે.

પરિણામ પછીના વિકલ્પો અને કારકિર્દી માર્ગદર્શન

ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ માટે ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. તેઓ પોતાના રસ અને ક્ષમતા અનુસાર નીચેના સ્ટ્રીમ પસંદ કરી શકે છે:

  1. વિજ્ઞાન પ્રવાહ (Science) – ડોક્ટર, એન્જિનિયર, વૈજ્ઞાનિક બનવા માટે
  2. કોમર્સ પ્રવાહ (Commerce) – CA, CS, બિઝનેસ, બેંકિંગ માટે
  3. આર્ટ્સ પ્રવાહ (Arts) – સરકારી નોકરી, શિક્ષણ, સાહિત્ય, સામાજિક ક્ષેત્ર માટે

આ ઉપરાંત ITI, ડિપ્લોમા, સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ પણ એક સારો વિકલ્પ છે. દરેક વિદ્યાર્થીએ પોતાના રસ અને ભવિષ્યના લક્ષ્ય અનુસાર નિર્ણય લેવો જોઈએ.
કારકિર્દી પસંદ કરતી વખતે મિત્રો અથવા સમાજના દબાણમાં આવીને નિર્ણય ન લેવો જોઈએ. યોગ્ય માર્ગદર્શન અને સમજણથી લેવાયેલ નિર્ણય જ જીવનમાં સફળતા આપે છે.

નિષ્કર્ષ: સફળતા માટેનું સાચું મંત્ર

ધોરણ 10નું પરિણામ જીવનનો અંતિમ મુકામ નથી, પરંતુ એક નવી શરૂઆત છે. સફળતા માત્ર ગુણમાં નથી, પરંતુ સતત મહેનત, ધીરજ અને સકારાત્મક વિચારોમાં છે.

  • વિદ્યાર્થીઓએ હંમેશા યાદ રાખવું જોઈએ કે:
  • નિષ્ફળતા પણ શીખવાનો એક ભાગ છે
  • દરેક વિદ્યાર્થી અનોખો છે
  • મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી
  • જીવનમાં આગળ વધવા માટે આત્મવિશ્વાસ અને લગન જરૂરી છે. પરિણામ જેવું પણ હોય, તે સ્વીકારીને આગળ વધવું જ સાચી જીત છે.

Ssc std 10 result link

🔥🔥🔥ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા નું પરિણામ બાબત🔥🔥

📌ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ માં યોજાયેલ ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.૦૬/૦૫/૨૦૨૬ને બુધવારના રોજ સવારે ૦૮.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

👉🏻વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર પોતાની પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) દાખલ કરી મેળવી શકશે. તેમજ WhatsApp Number 6357300971 પર પણ પોતાની પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે🙏🏻🙏🏻🙏🏻

what up join WhatsApp Number 6357300971

GSEB Result 2026 SSC (6 May) & HSC (4 May) Direct Link @ gseb.org | Check via WhatsApp

ધોરણ 10 / 12 માર્ક શીટ news

❓ FAQs – GSEB Result 2026

  • 👉 The SSC Result 2026 will be declared on 6 May 2026.
  • 👉 The HSC Result will be declared on 4 May 2026.
  • 👉 You can visit the official website gseb.org and enter your seat number.
  • 👉 Send your seat number to 6357300971 and receive your result instantly.
July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

GSEB Result 2026 SSC (6 May) & HSC (4 May) Direct Link @ gseb.org | Check via WhatsApp

The GSEB Result 2026 is one of the most awaited announcements for students across Gujarat. Every year, lakhs of students appear for the Gujarat Board examinations, making this result a crucial milestone in their academic journey. The Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) has officially scheduled the declaration of results for both SSC and HSC students

તારીખ ૦૪/૦૫/૨૦૨૬ ના રોજ| સવારના 10:00 કલાકે

મહત્વપૂર્ણ લિંક વોટ્સએપ પર ફક્ત શીટ નંબર લખી સેન્ડ કરો.

https://www.gseb.org

વોટ્સએપ દ્વારા તમામ પરિણામ જોવા માટે અહીં ક્લિક કરો

ગુજકેટ નુ રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક-૨

ધોરણ -૧૨ સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક-૩

ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો

As per the latest update, the HSC (Science & General Stream) Result will be declared on 4 May 2026, while the SSC (Class 10) Result will be announced on 6 May 2026. Students can check their Gujarat Board SSC & HSC Result 2026 online through the official website. Additionally, a WhatsApp service is also available for quick result access.

If you are searching for terms like “GSEB SSC Result 2026 date”, “Gujarat Board result link”, “GSEB Result WhatsApp number”, this detailed guide will help you with everything you need — including direct links, step-by-step instructions, passing criteria, and FAQs.

🔥 GSEB Result 2026 Highlights

🔗 Direct Link to Check GSEB Result 2026

  • 👉 HSC Result 2026 (Science & General Stream)
  • 👉 SSC Result 2026 (Class 10)

Check SSC Result

Important Tip: Due to heavy traffic during result time, the official website may become slow. In such cases, students are advised to be patient or use the WhatsApp method mentioned below.

📱 Check GSEB Result 2026 via WhatsApp

To make result checking easier and faster, students can also use the WhatsApp service. This method is especially useful when the website is slow or not responding.

  • 👉 WhatsApp Number: 6357300971

Steps to Check Result via WhatsApp:

  • Save the number 6357300971 in your contacts
  • Open WhatsApp on your mobile
  • Send your Seat Number to this number
  • You will receive your result instantly on your phone
  • Note: Make sure your seat number is correct to avoid errors while receiving your result.

🧾 How to Check GSEB Result 2026 Online

Students who prefer checking results online can follow these simple steps:

  • Visit the official website gseb.org
  • Click on the link “SSC Result 2026” or “HSC Result 2026”
  • Enter your Seat Number correctly
  • Click on the Submit button
  • Your result will be displayed on the screen
  • Download or take a printout for future reference

📊 Details Mentioned in GSEB Scorecard

Your online marksheet will include the following important details:

  • Student Name
  • Seat Number
  • Subject-wise Marks
  • Total Marks Obtained
  • Percentage or Grade
  • Result Status (Pass/Fail)

📈 Passing Criteria for GSEB Exams

To successfully pass the Gujarat Board SSC and HSC examinations, students must meet the following criteria

  • Score a minimum of 33% marks in each subject
  • Pass both theory and practical exams separately
  • Achieve the required overall aggregate marks
  • Students who fail to meet these criteria may need to appear for supplementary exams conducted by the board.

📅 GSEB Result 2026 Important Dates

ExamDate
HSC Result4 May 2026
SSC Result6 May 2026 (Confirmed)

❓ FAQs – GSEB Result 2026

  • 👉 The SSC Result 2026 will be declared on 6 May 2026.
  • 👉 The HSC Result will be declared on 4 May 2026.
  • 👉 You can visit the official website gseb.org and enter your seat number.
  • 👉 Send your seat number to 6357300971 and receive your result instantly.
  • 👉 Students must score at least 33% marks in each subject.

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

🏁 Conclusion


The GSEB SSC & HSC Result 2026 plays a vital role in shaping students’ academic and career paths. With the HSC Result scheduled on 4 May 2026 and the SSC Result on 6 May 2026, students should stay prepared and keep their seat numbers ready.

Whether you choose to check your result online or via WhatsApp, make sure to use official and reliable methods for accurate results.

🎉 Best wishes to all students for their success and bright future!

5 ક્રિએટિવ એક્ટિવિટીઝ વેકેશનને બનાવશે યાદગાર

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

મહત્વના શૈક્ષણિક કાર્યક્રમો અને વર્ષ

નમસ્કાર મિત્રો, સરકારી પરીક્ષાઓ ની તૈયારી ના ભાગરૂપે અને શિક્ષણની મહત્વની પરીક્ષાઓના વિવિધ મટીરીયલ માંથી તારવણી કરી અહીંયા વર્ષ મહત્વના નિર્ણય કાર્યક્રમ અને શૈક્ષણિક પ્રોગ્રામ સહિત આપવામાં આવેલા છે. કાર્યક્રમોમાં પુરા નામ અંગ્રેજીમાં નામ વર્ષ આપવામાં આવેલા છે. શિક્ષણની વિવિધ પરીક્ષાઓ માટે આ ખૂબ જ ઉપયોગી મટીરીયલ થઈ પડશે..

વર્ષમહત્વના નિર્ણય / કાર્યક્રમ / પ્રોગ્રામ |
2024APAAR ID(Automated Permanent Academic Account Registry)
2023વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK) કેન્દ્રીય સ્તરેvsk
2022PM-SHRI, NILP(નવ ભારત સાક્ષરતા), સ્કૂલ ઓફ એક્સેલન્સ, ઉલ્લાસ (ULLAS) |
2021G-SHALA એપ, નિપુણ ભારત મિશન, SRESTHA યોજના
2020નવી શિક્ષણ નીતિ (NEP 2020) ની શરૂઆત, PM e-Vidya |
2019વ્હાલી દીકરી યોજના, NISHTHA પ્રોગ્રામ
2018ઉજાસ ભણી (એડોલસન્ટ એજ્યુકેશન),SSA, RMSA અને RUSA નું એકીકરણ
2017SWAYAM પ્લેટફોર્મ, DIKSHA, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ
2016વિદ્યાંજલિ (શાળા સ્વયંસેવક કાર્યક્રમ)
2015બેટી બચાવો બેટી પઢાવોકલા મહોત્સવની શરૂઆત
2014એસ્કોટ એલાઉન્સ, સ્વચ્છ વિદ્યાલય
2013STP (ખાસ તાલીમ કાર્યક્રમ) |
2012સૌ પ્રથમ TAT પરીક્ષા (TAT-S / TAT-HS)
2011સૌ પ્રથમ TET પરીક્ષા (TET-1 / TET-2)
2010ખેલ મહાકુંભ, પ્રજ્ઞા અભિગમ, RTE એક્ટનો અમલ (01-04-2010 થી) |
2009ગુણોત્સવની શરૂઆત, RTE Act (26 ઓગસ્ટ 2009)
2005NCF 2005 (નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક)
2004કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV), એજ્યુસેટ ઉપગ્રહ લોન્ચ
2001સર્વ શિક્ષા અભિયાન (SSA) ની શરૂઆત
1995મધ્યાહ્ન ભોજન યોજના (કેન્દ્ર સ્તરે), PWD Act
1986નવી શિક્ષણ નીતિ, ઓપરેશન બ્લેક બોર્ડ
1976શિક્ષણ સંયુક્ત યાદીમાં (બંધારણીય સુધારો)

🔥કેળવણી નિરીક્ષક AIE MAINS SYLLABUS DECLARED🔥

મદદનીશ કેળવણી નિરીક્ષણ(વર્ગ-3) બઢતીનાં માંગણા પત્રકમાં સુધારો મોડલી આપવા બાબત.☝🏻☝🏻☝🏻🔥

મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, પ્રણેતાઓ

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, પ્રણેતાઓ

મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, પ્રણેતાઓ અને શિક્ષણ ક્ષેત્રના મહત્વના વર્ષોની વિગતો છે. તેને સરળતાથી વાંચી શકાય તે રીતે નીચે મુજબ વ્યવસ્થિત લખેલ છે

વિવિધ સિદ્ધાંતો અને તેના પ્રણેતા

indexસિદ્ધાંતવિષયપ્રણેતા
1સમષ્ટિવાદઘટકોનો નહીં પરંતુ સમગ્રનો અભ્યાસમેક્સ વર્ધીમર
2 મનોવિશ્લેષણવાદઅર્ધચેતન અને અચેતન મનનું મહત્વસિગ્મંડ ફ્રોઈડ
3વર્તનવાદ જે.બી. વોટસન
4કાર્યવાદચેતના દ્વારા થતાં કાર્યો અને વાતાવરણ સાથેની આંતરક્રિયાવિલિયમ જેમ્સે
5રચનાવાદચેતનાનો ઘટકલક્ષી અભ્યાસ, આંતરનિરીક્ષણ પદ્ધતિવિલ્હેમ વુન્ટ
6આધુનિક મનોવિજ્ઞાનના પિતાવિલ્હેમ વુન્ટ
7ભારતીય મનોવિજ્ઞાનના પિતાનરેન્દ્રનાથ સેન ગુપ્તા
8આદર્શવાદના પિતા પ્લેટો
9પ્રકૃતિવાદ સ્વીકારનાર મનોવૈજ્ઞાનિકોરવીન્દ્રનાથ ટાગોર, હર્બર્ટ સ્પેન્સર, પેસ્ટોલોજી, બર્નાર્ડ શો
10પ્રકૃતિવાદના પિતાજીન જેક રુસો
11વ્યવહારવાદના પિતાવિલિયમ જેમ્સે
12વ્યવહારવાદના સિદ્ધાંતોને શિક્ષણમાં પ્રયોગ કરનારજ્હોન ડ્યુઈ
13અસ્તિત્વવાદના પિતાસોરેન કિર્કગાર્ડ
14બુનિયાદી શિક્ષણગાંધીજી
15પર્યાવરણવાદબી. એફ. સ્કીનર
16હેતુલક્ષી વર્તનવાદએડવર્ડ સી. ટોલમેન
17ક્ષેત્ર સિદ્ધાંતકર્ટ લેવિન
18પ્રેરણાઓનો શ્રેણીક્રમનો સિદ્ધાંતઅબ્રાહમ માસ્લો
19પ્રેરણાવાદના પિતામેકડુગલ
20અવલોકનાત્મક સિદ્ધાંતઆલ્બર્ટ બાન્દુરા
21અર્થપૂર્ણ અધ્યયનડેવિડ આસુબેલ
22સામાજલક્ષી વિશ્લેષણાત્મક સિદ્ધાંતએડલર
23વિશ્લેષણાત્મક વ્યક્તિત્વ સિદ્ધાંતકાર્લ યુંગ
24કારક અભિસંધાનબી. એફ. સ્કીનર
25શાસ્ત્રીય અભિસંધાનઈવાન પેટ્રોવિચ પાવલોવ
26પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનએડવર્ડ થોર્નડાઈક
27આંતરસૂઝ દ્વારા અધ્યયન |વુલ્ફગેંગ કોહલર
28માઈક્રોટીચિંગના પ્રણેતાડ્વાઈટ એલન
29વૃદ્ધિના પ્રણેતાઈલિઝાબેથ હરલોક
30બુદ્ધિ પ્રણેતાટર્મન
31બુદ્ધિ કસોટીના પ્રણેતાઆલ્ફ્રેડ બિને
32ક્રિયાત્મક સંશોધનના પ્રણેતાસ્ટીફન કોરે

GCSR: પેન્શન અને નિવૃત્તિના મુખ્ય નિયમો (Pension Rules)

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031