नवोदय सिलेबस 2027 कक्षा 6 के लिए : जेएनवीएसटी कक्षा 6 का विस्तृत सिलेबस

જવાહર નવોદય પરીક્ષા ધોરણ છ નો વિસ્તૃત સિલેબસ અને પરીક્ષા અંગ્રેજી હિન્દી અને અન્ય ક્ષેત્રીય ભાષાઓમાં આયોજિત કરવામાં આવશે કુલ પ્રશ્નો 80 છે. અને જેના માટે 100 ગુણ નિર્ધારિત કરવામાં આવ્યા છે. અહીંયા જવાહર નવોદય પરીક્ષાનું સિલેબસ 2027 માટે , pdf અને તમામ જાણકારી માટે આ આર્ટીકલ પૂરો વાંચો.

➖ નવોદય પરીક્ષા ધોરણ છ માટે સિલેબસ નું અવલોકન

નવોદય વિદ્યાલય સમિતિ nvs એ આ વખતે સમર બાઉન્ડ અને વિન્ટર બાઉન્ટ બંને પરીક્ષાઓ માટે એકજ ચરણમાં 28 નવેમ્બર 2026 ના રોજ પરીક્ષા દેવામાં આવશે. પરીક્ષાની તૈયારી માટે પરીક્ષાનો સિલેબસ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતો હોય છે. ધોરણ છ માટે જવાહર નવોદય પરીક્ષાનું સિલેબસ નું સંક્ષિપ્ત વિરોધ નીચે આપવામાં આવેલું છે.

➖NVS ધોરણ 6 પરીક્ષા પેટર્ન

✅ જવાહર નવોદય વિદ્યાલય 202627 નું ફોર્મ અહીંયા થી ભરો

વિદ્યાર્થીઓ જવાહર નવોદયના પાઠ્યક્રમના સાથે સાથે NVS ધોરણ 6 ની પરીક્ષા પેટર્નને પણ સમજવું જોઈએ. અને પરીક્ષામાં પાસ થવા માટે પ્રભાવી રણનીતિ બનાવી જોઈએ. અમે નીચે પરીક્ષાના વિભિન્ન ભાગો અંકો અને સમય અવધિને સરસ રીતે સમજાવી છે.

સ્ટીમપ્રશ્નોની સંખ્યાઅંકtime
માનસિક ક્ષમતા પરિક્ષણ405060 મિનિટ
ભાષા પરીક્ષણ202530 મિનિટ
અંક ગણિત પરીક્ષા202530 મિનિટ
કુલ801002 horse /180 મિનિટ

➖ નોંધ દિવ્યાંગ છાત્રો માટે અલગ અલગ 40 મિનિટ કા સમય પણ આપવામાં આવશે

Nipun Bharat : FLESH CARDS

માનસિક ક્ષમતા પરિક્ષણ

NVS कक्षा 6 अंकगणित परीक्षण पाठ्यक्रम 2027..

NVS कक्षा 6 भाषा परीक्षण पाठ्यक्रम 2027

  • જવાહર નવોદય વિદ્યાલય કક્ષા 6 માટે ભાષા પરીક્ષણ પાઠ્યક્રમ 2027 માં 20 પ્રશ્ન પૂછવામાં આવશે. Reading comprehension / ગધ્યાશ અને ભાષા ને લગતા પ્રશ્નો હશે.
  • આ પાઠ્યક્રમમાં કુલ 20 ગુણ હશે અને પ્રશ્નો હલ કરવા માટે ૩૦ મિનિટનો સમય આપવામાં આવશે

जवाहर नवोदय विद्यालय प्रवेश परीक्षा के लिए निर्देश

  • ✅Omr માટે વાદળી અથવા કાળી બોલપેન નો ઉપયોગ કરો
  • ✅ પોતાની બોલપેન જાતે લઈને આવો અને પેન્સિલ નો ઉપયોગ પ્રતિબંધ છે.
  • ✅ દરેક પ્રશ્ન ચાર વિકલ્પ આપેલા હશે. તેમાંથી એક જ વિકલ્પ સાચો હશે.
  • ✅ વિદ્યાર્થીએ સાચું વિકલ્પ પસંદ કરી અને પોતાની બોલપેનથી તેને ઘાટું કરવાનું રહેશે. પ્રશ્નોનો ઉત્તર સાચો ઉત્તર c છે તો સી ઉપર કારું /ઘાટું કરવાનું રહેશે.
  • ✅ ઉત્તર આપ્યા બાદ કોઈપણ પરિવર્તન થઈ શકશે નહીં. તેના ઉપર વાઈટનર કે અન્ય કેમિકલ લગાવવાની અનુમતિ નથી. આવા પ્રશ્નોના જવાબો ધ્યાનમાં લેવામાં આવશે નહીં
  • ✅ સાચા ઉત્તર માટે 1.25 ગુણ આપવામાં આવશે.
  • ✅ કોઈ નકારાત્મક ગુણાંકન નથી.

भाग–I : पैटर्न पूर्ण करना (Pattern Completion)…

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now
July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

GSSSB દ્વારા ભરતીની જાહેરાત: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 100 જગ્યા ખાલી, જાણો સંપૂર્ણ વિગત

GSSSB દ્વારા ભરતીની જાહેરાત: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની 100 જગ્યા ખાલી, જાણો સંપૂર્ણ વિગત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-3ની 100 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. યુવાનો 17 જુલાઈ 2026 થી ઓનલાઈન અરજી કરી શકશે, જેની અંતિમ તારીખ 31 જુલાઈ 2026 છે. OJAS પોર્ટલ પર ફોર્મ ભરાશે. નવેમ્બર 2026માં MCQ આધારિત પરીક્ષા સંભવિત છે. ઉમેદવારોને વિગતવાર સૂચનાઓ વાંચી, સાચી માહિતી સાથે અરજી કરવા જણાવાયું છે.

પ્રિ.પી.ટી.સી. (બાળ અધ્યાપન મંદિર) માં વર્ષ 2026-27 માટે પ્રવેશ અંગેની જાહેરાત

GSSSB Recruitment 2026: ગુજરાતના સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-3ની કુલ 100 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 17મી જુલાઈ 2026થી ઓનલાઈન અરજી કરી શકશે.

અરજીની તારીખો અને ઓનલાઈન પ્રોસેસ

આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે, જેમાં ઉમેદવારોએ ઓજસ (OJAS) પોર્ટલ મારફતે નિયત સમયમર્યાદામાં ફોર્મ ભરવાનું રહેશે. 16મી જુલાઈ 2026, બપોરે 2 વાગ્યાથી અરજી કરાશે. જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ 31મી જુલાઈ 2026, રાત્રે 11:59 કલાક સુધી રહેશે. નવેમ્બર 2026 દરમિયાન (MCQ આધારિત સ્પર્ધાત્મક પરીક્ષા) પરીક્ષાનું સંભવિત આયોજન થશે.

વર્ગવાર અનામત જગ્યાઓની વિગત

IBPS PO Recruitment 2026 official notification is out for 6,715 Probationary Officer vacancies. Check the exam schedule, eligibility, fees, and apply online before July 21, 2026.

જાહેરાત મુજબ 100 જગ્યાઓમાંથી સામાન્ય વર્ગ માટે 58, આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટે 10, અનુસૂચિત જાતિ (SC) માટે 22, અનુસૂચિત જનજાતિ (ST) માટે 4 અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) માટે 6 જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. ઉપરાંત મહિલાઓ અને દિવ્યાંગ ઉમેદવારો માટે પણ નિયમ મુજબ અનામતનો લાભ આપવામાં આવશે.

ગૌણ સેવા પસંદગી મંડળે ઉમેદવારોને ફોર્મ ભરતા પહેલાં ઓફિશિયલ નોટિફિકેશનની વિગતવાર સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવા અનુરોધ કર્યો છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, જાતિ અને અન્ય જરૂરી પ્રમાણપત્રોની અસલ વિગતોના આધારે જ અરજી કરવાની રહેશે. જો કોઈ ઉમેદવાર દ્વારા ખોટી માહિતી અથવા અપૂર્ણ વિગતો સબમિટ કરવામાં આવશે, તો તેમની અરજી સીધી રદ થઈ શકે છે. તેથી અરજી પ્રક્રિયા દરમિયાન ખાસ સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.

IOCL Gujarat Refinery Apprentice Recruitment 2026

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અને સહાય અટકી, પ્રાથમિક શિક્ષક સંઘની શિક્ષણ મંત્રીને ઉગ્ર રજૂઆત

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળવાપાત્ર શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જોકે, હાલમાં અનેક વિદ્યાર્થીઓના બેંક ખાતા ન હોવાને કારણે આ સહાયની રકમ તેમના સુધી પહોંચવામાં અવરોધ ઉભો થયો છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા મળવાપાત્ર શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયની રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જોકે, હાલમાં અનેક વિદ્યાર્થીઓના બેંક ખાતા ન હોવાને કારણે આ સહાયની રકમ તેમના સુધી પહોંચવામાં અવરોધ ઉભો થયો છે. આ ગંભીર મુદ્દે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજાને લેખિતમાં ફરિયાદ કરી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે.

બેંક ખાતાના અભાવે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અટકી

સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ગણવેશ, શિષ્યવૃત્તિ અને અન્ય સહાય સીધી તેમના બેંક ખાતામાં (DBT – Direct Benefit Transfer) જમા કરવામાં આવે છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે ઘણા વિદ્યાર્થીઓ પાસે હજુ પણ બેંક ખાતા નથી. જ્યારે શિક્ષકો આ વિદ્યાર્થીઓના ખાતા ખોલાવવા માટે બેંકમાં જાય છે, ત્યારે ઘણી બેંકો દ્વારા ‘ઝીરો બેલેન્સ’ ખાતા ખોલવા માટે આનાકાની કરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી છે.

બેંકોની આનાકાનીને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

પ્રાથમિક શિક્ષક સંઘના પદાધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલીક બેંકો દ્વારા ખાતું ખોલાવવા માટે વિવિધ પ્રકારની શરતો લાદવામાં આવે છે અથવા ઝીરો બેલેન્સ ખાતું ખોલવાની ના પાડવામાં આવે છે. આ પ્રકારના વલણને લીધે વિદ્યાર્થીઓને મળતી સરકારી સહાયની રકમ તેમના ખાતામાં જમા થઈ શકતી નથી, પરિણામે અનેક વિદ્યાર્થીઓ આર્થિક લાભથી વંચિત રહી જાય છે.

શિક્ષણ મંત્રીને કરાઈ રજૂઆત

આ બાબતે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમનસિંહ વાજાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. શિક્ષક સંઘે માંગ કરી છે કે, શિક્ષણ વિભાગ દ્વારા બેંક અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવે અને વિદ્યાર્થીઓના ઝીરો બેલેન્સ ખાતા ઝડપથી અને સરળતાથી ખોલવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવે. જેથી વિદ્યાર્થીઓને મળવાપાત્ર સહાય તેમના સુધી સમયસર પહોંચી શકે.

ધો 3 2026 ➖27 પ્રથમ સત્ર અધ્યયન નિષ્પતિઓ

Standard-3 Environment – ​​Learning Outcomes (Sem-1, 2026-27)

Std-3 Gujarati – Learning Outcomes (Sem-1, 2026-27)

Standard-3 ENGLISH – Learning Outcomes

Standard-3 Mathematics – Study Outcomes (Sem-1, 2026-27)

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031