GSRTC Driver Recruitment 2026: Online application started for 4599 posts

GSRTC ડ્રાઈવર ભરતી 2026: 4599 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વર્ષ 2026 માટે ડ્રાઈવરની મોટી ભરતી જાહેર કરવામાં આવી છે, જે સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે એક સુવર્ણ તક સમાન છે. કુલ 4599 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, જેના કારણે રાજ્યભરના લાયક ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધોરણ 12 પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાયસન્સ, PSV બેજ અને જરૂરી અનુભવ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

GSRTC રાજ્યની સૌથી મોટી જાહેર પરિવહન સંસ્થા છે, જે લાખો મુસાફરોને રોજિંદી સેવા પૂરી પાડે છે. આવી પ્રતિષ્ઠિત સંસ્થામાં ડ્રાઈવર તરીકે કારકિર્દી બનાવવાની તક યુવાનો માટે રોજગાર અને સ્થિર ભવિષ્યનો ઉત્તમ માર્ગ બની શકે છે. ભરતી પ્રક્રિયામાં OMR આધારિત લેખિત પરીક્ષા અને ડ્રાઈવિંગ ટેસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

આ લેખમાં GSRTC ડ્રાઈવર ભરતી 2026 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી જેવી કે લાયકાત, વયમર્યાદા, પગારધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, જરૂરી દસ્તાવેજો અને ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ રીત વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે, જેથી ઉમેદવારો સરળતાથી અરજી કરી શકે અને ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ સમજ મેળવી શકે.

🚍 GSRTC ડ્રાઈવર ભરતી 2026 Overview

ભરતી સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
પોસ્ટનું નામડ્રાઈવર (Driver)
કુલ જગ્યાઓ4599
અરજી મોડઓનલાઈન (Online)
અરજી શરૂ તારીખ06 જૂન 2026
છેલ્લી તારીખ05 જુલાઈ 2026 |
ફી ભરવાની છેલ્લી તારીખ| 07 જુલાઈ 2026
ઓફિશિયલ વેબસાઈટhttp://ojas.gujarat.gov.in/

🎓 શૈક્ષણિક લાયકાત અને અન્ય માપદંડો (અંદાજિત)

સામાન્ય રીતે GSRTC ડ્રાઈવરની ભરતી માટે નીચે મુજબની લાયકાતો હોવી જરૂરી છે:

  • શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 10 પાસ (Ssc) કે તેને સમકક્ષ હોવો જોઈએ.
  • ડ્રાઈવિંગ લાયસન્સ: હેવી મોટર વ્હીકલ (HMV) ડ્રાઈવિંગ લાયસન્સ અને પબ્લિક સર્વિસ વ્હીકલ (PSV) બેજ હોવો ફરજિયાત છે.
  • અનુભવ: હેવી વ્હીકલ ચલાવવાનો લઘુત્તમ 4 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે.
  • શારીરિક માપદંડ: ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 162 સેમી હોવી જોઈએ.

⏳ ઉંમર મર્યાદા અને પગાર ધોરણ

  • ઉંમર મર્યાદા: સામાન્ય રીતે ઉમેદવારની ઉંમર 25 થી 38 વર્ષ વચ્ચે હોવી જોઈએ (નિયમ મુજબ અનામત વર્ગના ઉમેદવારોને છૂટછાટ મળે છે).
  • પગાર ધોરણ: ફિક્સ પગાર નિયમ અનુસાર પ્રથમ 5 વર્ષ માટે સરકારશ્રી અને નિગમના ધારાધોરણ મુજબ ચૂકવવામાં આવશે.

📝 અરજી કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ ojas.gujarat.gov.in પર જાઓ.
  • Online Application” સેક્શનમાં જઈને “Apply” પર ક્લિક કરો.
  • લિસ્ટમાંથી GSRTC ડ્રાઈવર ભરતી પસંદ કરો.
  • તમારી બધી અંગત અને શૈક્ષણિક વિગતો સચોટ રીતે ભરો.
  • જરૂરી ફોટોગ્રાફ, સહી અને દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી સબમિટ કર્યા બાદ ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ દ્વારા નિયત અરજી ફી ભરો.

🎯 પસંદગી પ્રક્રિયા (Selection Process)

GSRTC ડ્રાઈવરની ભરતી માટે ઉમેદવારોની પસંદગી બે મુખ્ય તબક્કાના આધારે બનેલી મેરિટ લિસ્ટ દ્વારા કરવામાં આવે છે

  • શૈક્ષણિક લાયકાતનું ગુણભાર (70% વેઇટેજ): તમારા ધોરણ 10/12 અથવા શૈક્ષણિક ગુણના આધારે 70 ગુણ ગણવામાં આવે છે.
  • સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા (30% વેઇટેજ): OMR પદ્ધતિથી લેવાતી આ લેખિત પરીક્ષાના ગુણનું 30 ગુણ માં રૂપાંતર કરી આખરી મેરિટ લિસ્ટ તૈયાર થાય છે.
  • ડ્રાઈવિંગ કસોટી (Skill Test): ઉમેદવારે ઓટોમેટિક કે સામાન્ય ટ્રેક પર બસ ચલાવીને પાસ થવાનું રહેશે.
  • દસ્તાવેજ ચકાસણી (Document Verification): લાયસન્સ, બેજ અને અનુભવના ઓરિજિનલ પ્રમાણપત્રોની ચકાસણી

📝 લેખિત પરીક્ષા પેટર્ન અને સિલેબસ (Exam Pattern)

લેખિત પરીક્ષા સામાન્ય રીતે 100 ગુણ ની અને બહુવિકલ્પ પ્રકારની (MCQs) હોય છે. પરીક્ષાનો અંદાજિત વિષયવાર સિલેબસ નીચે મુજબ છે

  • | 1 | સામાન્ય જ્ઞાન (General Knowledge) (ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન પ્રવાહો વગેરે) | 30 ગુણ |
  • | 2 | રોડ સેફ્ટી અને ઓટો મિકેનિક્સ (ટ્રાફિક નિયમો, ચિહ્નો અને વાહનની સામાન્ય ખામીઓ) | 20 ગુણ |
  • | 3 | ગુજરાતી ભાષા અને વ્યાકરણ | 20 ગુણ |
  • | 4 | અંકગણિત અને તાર્કિક કસોટી (Reasoning) | 10 ગુણ |
  • | 5 | અંગ્રેજી વ્યાકરણ | 10 ગુણ |
  • | 6 | કમ્પ્યુટર જ્ઞાન (Basic Computers) | 10 ગુણ |

⚠️ નોંધ: પરીક્ષામાં ખોટા જવાબ માટે 1/4 (0.25) નેગેટિવ માર્કિંગ ની સિસ્ટમ રાખવામાં આવે છે, તેથી સમજી-વિચારીને જવાબ આપવા.

📊 કેટેગરી વાઈઝ જગ્યાઓ (Category-Wise Vacancies)

આ ભરતીમાં કુલ 4599 જગ્યાઓ ભરવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારી નિયમો અનુસાર અંદાજિત અનામત બેઠકોની વહેંચણી નીચે મુજબ થઈ શકે છે:

  • સામાન્ય વર્ગ (General / UR): આશરે 1800+ જગ્યાઓ
  • સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC / OBC): આશરે 1200+ જગ્યાઓ
  • આર્થિક રીતે નબળા વર્ગો (EWS): આશરે 450+ જગ્યાઓ
  • અનુસૂચિત જાતિ (SC): આશરે 320+ જગ્યાઓ
  • અનુસૂચિત જનજાતિ (ST): આશરે 690+ જગ્યાઓ

(નોંધ: મહિલા ઉમેદવારો માટે નિયમ મુજબ આ તમામ કેટેગરીમાં આંતરિક અનામત બેઠકો ફાળવવામાં આવશે.)

💡 ફોર્મ ભરતા પહેલા આટલું ચોક્કસ ચેક કરો:

  • તમારું હેવી લાયસન્સ (HMV) એક્સપાયર ન થયેલું હોવું જોઈએ.
  • RTO કચેરી દ્વારા ઇસ્યુ કરાયેલો પબ્લિક સર્વિસ વ્હીકલ (PSV) બેજ હોવો જરૂરી છે.
  • જો તમે અનામત વર્ગનો લાભ લેવા માંગતા હોવ, તો નવું નોન-ક્રીમીલેયર અને જાતિનું પ્રમાણપત્ર ફોર્મ ભરતા પહેલા તૈયાર રાખવું.

વધુ સત્તાવાર અને લાઈવ અપડેટ્સ માટે અરજી શરૂ થતા જ

notifecation:

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે. પાંચમા પગારપંચ હેઠળના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો છે.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

read more ::: READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

BOB Bharti 2026: બેંક ઓફ બરોડામાં દેશભરમાં 5000 એપ્રેન્ટિસ માટે ભરતી, કોલેજ પાસ ઉમેદવારો કરી શકશે અરજી, ગુજરાતમાં કેટલી જગ્યા?

BOB Apprentice Bharti 2026: બેંક ઓફ બરોડા ભરતી અંતર્ગત એપ્રેન્ટિસ પદોની વિગતો, શૈક્ષણિક લાયકાત, સ્ટાઈપન્ટ, જગ્યા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

READ MORE :: વડનગરમાં પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની તક, અહીં વાંચો ભરતીની સંપૂર્ણ વિગતો

BOB Apprentice Recruitment 2026: બેંક ઓફ બરોડામાં સાથે કામ કરવાની ઈચ્છા રાખતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. બેંક ઓફ બરોડાએ એપ્રેન્ટિસ પદો પર ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે. આ ભરતી ઝુંબેશ દ્વારા દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 5,000 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 19 મે, 2026 થી 8 જૂન, 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

બેંક ઓફ બરોડા ભરતીની મહત્વની માહિતી

સંસ્થાબેંક ઓફ બરોડા
પોસ્ટએપ્રેન્ટિસ
જગ્યા5000
એપ્લિકેશન મોડonline
વય મર્યાદા20થી 28 વર્ષ વચ્ચે
8 જૂન 2026અરજી કરવાની છેલ્લી તારીખ
bankofbaroda.inક્યાં અરજી કરવી

BOB ભરતી 2026 માટે શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત હોવી આવશ્યક છે.
  • NATS હેઠળ નોંધાયેલા ઉમેદવારો માટે, સ્નાતકની તારીખ 1 મે, 2026 ની કટ-ઓફ તારીખથી 4 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ. જે ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત પૂર્ણ કર્યા પછી 1 વર્ષ કે તેથી વધુ તાલીમ અથવા કાર્ય અનુભવ પૂર્ણ કર્યો છે તેઓ આ ભરતી માટે પાત્ર રહેશે નહીં.

કયા રાજ્યમાં કેટલી જગ્યા?

  1. અંદમાન નિકોબાર 1
  2. આંધ્રપ્રદેશ 188
  3. અરુણાચલ પ્રદેશ 4
  4. આસામ 29
  5. બિહાર 179
  6. ચંદીગઢ 4
  7. છત્તિસગઢ 122
  8. દાદરા નગર હવેલી, દમણ, દીવ 7
  9. દિલ્હી 91
  10. ગોવા 29
  11. ગુજરાત 960
  12. હરિયાણા 84
  13. હિમાચલ પ્રદેશ 8
  14. જમ્મુ કાશ્મિર 2
  15. ઝારખંડ 64
  16. કર્ણાટક 483
  17. કેરલા 111
  18. લદાખ 2
  19. મધ્ય પ્રદેશ 136
  20. મહારાષ્ટ્ર 580
  21. મણીપુર 1
  22. મેઘાલય 4
  23. મિઝોરમ 2
  24. નાગાલેન્ડ 3
  25. ઓડિસા 92
  26. પોંડીચેરી 4
  27. પંજાબ 78
  28. રાજસ્થાન 412
  29. સિક્કીમ 1
  30. તમિલનાડુ 199
  31. તેલંગાણા 83
  32. ત્રીપુરા 3
  33. ઉત્તર પ્રદેશ 764
  34. ઉત્તરાખંડ 76
  35. વેસ્ટ બેંગાલ 194
  36. કુલ 5000

વય મર્યાદાની આવશ્યકતાઓ શું છે?

ઉમેદવારની લઘુત્તમ ઉંમર 20 વર્ષ હોવી જોઈએ, અને સામાન્ય શ્રેણી માટે મહત્તમ ઉંમર 28 વર્ષ છે. વધુમાં, સરકારી નિયમો અનુસાર અનામત શ્રેણીઓના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી

વિવિધ શ્રેણીઓ માટે અલગ અલગ અરજી ફી નક્કી કરવામાં આવી છે. SC/ST અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી ₹200 + GST ​​લેવામાં આવશે, જ્યારે જનરલ, EWS અને OBC (પુરુષ) ઉમેદવારોએ ₹800 + GST ​​ચૂકવવાનો રહેશે. જનરલ, EWS અને OBC (મહિલા/ટ્રાન્સજેન્ડર) ઉમેદવારો માટે, ફી ₹600 + GST ​​છે.

કેટલું મળશે સ્ટાઈપેન્ડ

આ ભરતીમાં પસંદ કરાયેલા તાલીમાર્થીઓને તેમના તાલીમ સમયગાળા દરમિયાન દર મહિને ₹15,000 નું સ્ટાઈપેન્ડ મળશે. તેમને કોઈ વધારાનું ભથ્થું કે અન્ય લાભ મળશે નહીં.

નોટિફિકેશન

કેવી રીતે અરજી કરવી?

  • સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જાઓ.
  • ‘લોકલ બેંક ઓફિસર ભરતી 2025’ લિંક પસંદ કરો.
  • નવું પેજ ખુલે ત્યારે, ‘કરન્ટ ઓપનિંગ્સ’ ટેબ પર ક્લિક કરો.
  • અહીં ઓનલાઇન અરજી કરો લિંક પર ક્લિક કરો.
  • રજિસ્ટર કરો અને ફોર્મ ભરો.
  • ફી ચૂકવો.
  • ફોર્મ સબમિટ કરો. પ્રિન્ટઆઉટ લો.

અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

વડનગરમાં પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની તક, અહીં વાંચો ભરતીની સંપૂર્ણ વિગતો

vadnagar Tanariri Performing Arts College bharti 2026: વડનગર ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ અને સ્થળ સહિતની માહિતી આ લેખમાં આપેલી છે.

READ MORE ::: PTC Admission 2026–27: A Complete Guide for Future Teachers

vadnagar Tanariri Performing Arts College bharti 2026:વડનગરમાં રહેતા અને નોકરી શોધી ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરીની સારી તક આવી ગઈ છે. શિક્ષણ કમિશનર કચેરી દ્વારા વડનગરની તાનારીરી પર્ફોર્મિંગ આર્ટ્સ કોલેજ માટે વિવિધ પોસ્ટની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.

READ MORE :: 🎓 Diploma Admission 2026-27 Starts After Standard 10: Complete Guide for Students and Parents

વડનગર ભરતી 2026 અંતર્ગત મહત્વની માહિતી

સંસ્થાશિક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગર
postગાયન-વાદન વિભાગ ફેકલ્ટી
vecanci4
placevadnagar
application modeઓફલાઈન
ઈન્ટરવ્યુ માટે અરજી કરવાની છેલ્લી તારીખ4/6/2026
ઈન્ટરવ્યુ તારીખ8/6/2026
સ્થળતાનારીતી પર્ફોર્મિંગ આર્ટ્સ કોલેજ, વડનગર

વડનગર ભરતી 2026 ની પોસ્ટની વિગતો

  • ગાયન-વાદન(HOD) 1
  • ગાયન વિભાગ ફેકલ્ટી 1
  • વાદન વિભાગ ફેકલ્ટી 1
  • નૃત્ય વિભાગ ફેકલ્ટી 1
  • કુલ 4

શૈક્ષણિક લાયકાત

પર્ફોમિંગ આર્ટ્સના અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા 55 ટકા તેમજ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સરેરાશ 52.5 ટકા તેથી વધુ ગુણ તથા નેટ-સ્લેટ-પી.એચ.ડીની પદવી માંગેલી લાયકાત કરતા ઓછી લાયકાત ધાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે પરંતુ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે ત્યારબાદ ઓછી લાયકાત ધરાવતા ઉમેદવારોની કાચલાઉ પસંદગી ગુણવત્તાના ધોરણે કરવામાં આવશે.

વય મર્યાદા

  1. આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારની મહત્તમ ઉંમર 37 વર્ષ હોવી જોઈએ.
  2. સરકારના પ્રવર્તમાન નિયમોને આધિન અનામત વર્ગો અને મહિલાઓ માટે છૂટછાઠ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

આ ભરતી 11 માસ કરાર આધારિત પ્રતિમાસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. જેમાં કોઈપણ સરકારી ભથ્થા મળવાપાત્ર રહેશે.નીચે દર્શાવ્યા પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે.

પોસ્ટપગાર
ગાયન-વાદન(HOD)₹40,000
ગાયન વિભાગ ફેકલ્ટી₹22,000
વાદન વિભાગ ફેકલ્ટી₹22,000
નૃત્ય વિભાગ ફેકલ્ટી₹22,000

ઈન્ટરવ્યુના દિવસે ધ્યાનમાં રાખવાની બાબતો

  • ઈન્ટરવ્યુના દિવસે ઉમેદવારે પોતાના અસલ પ્રમાણપત્રો, માર્કશીટ, આધારકાર્ડ-ઓળખપત્ર અને અનુભવના પ્રમાણપત્રો સાથે હાજર રહેવું ફરજિયાત છે. નિયત સમયે જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મોડા આવનાર ઉમેદવારોને ઈન્ટરવ્યુમાં બેસવા દેવામાં આવશે નહીં.
  • વોક ઈન ઈન્ટરવ્યુ માટે ઉમેદવારોએ 20-5-2026થી લઈને 4-6-2026 સુધી શૈક્ષણિક લાયકાત મુજબના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે ઉમેદવારે તાનારીતી પર્ફોર્મિંગ આર્ટ્સ કોલેજ, વડનગર ખાતે રૂબરૂ જમા કરાવવાની રહેશે.

ભરતીની જાહેરાતની PDF

વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ

અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

CRPF Constable Recruitment : 9195 Constable posts માટે Online Apply કરો

CRPF Recruitment 2026: Apply Online for 9195 Constable Posts
નમસ્કાર મિત્રો! જો તમે સંરક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોવ, તો તમારા માટે એક શાનદાર તક આવી ગઈ છે. The Central Reserve Police Force (CRPF) has officially released the Recruitment 2026 notification. આ ભરતી દ્વારા 9195 Constable posts ભરવામાં આવશે. This is a golden opportunity for candidates looking for central government jobs in India with high salary and job security.

ગુજરાતમાં કેટલી જગ્યાઓ?

Gujarat Panchayat bharti 2026 : ગુજરાતમાં મહિલાઓ માટે સરકારી નોકરીની જોરદાર તક, ₹40,800 પગાર, તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ

CRPF Recruitment 2026 Overview

આ ભરતીની મુખ્ય વિગતો નીચે મુજબ છે:

OrganizationCentral Reserve Police Force (CRPF)
Post NameConstable (Technical & Tradesmen, Pioneer)
Total Vacancies9195
Job Location AcrossIndia (સમગ્ર ભારત)
Application ModeOnline

Vacancy Details (જગ્યાઓની વિગત)

GPSSB bharti 2026 : ગુજરાતમાં ગ્રામ સેવકની બંપર ભરતી, તમારા જીલ્લામાં કેટલી જગ્યા, લાયકાતથી લઈને વય મર્યાદા સુધી બધી માહિતી અહીં વાંચો

કુલ 9195 જગ્યાઓને નીચે મુજબ વહેંચવામાં આવી છે:

Constable (Technical & Tradesmen)9175 Posts
Constable (Pioneer Wing)20 Posts
join what upjoin now

Eligibility Criteria (લાયકાત)

Educational Qualification

Age Limit (વય મર્યાદા)

  • Driver: 21 થી 27 વર્ષ.
  • Other Posts: 18 થી 23 વર્ષ.
  • Age relaxation will be applicable as per government rules.

Salary & Benefits (પગાર અને લાભો)

CRPF માં પસંદગી પામનાર ઉમેદવારોને 7th Pay Commission મુજબ આકર્ષક પગાર મળશે:

  1. Pay Scale: ₹21,700 – ₹69,100 (Level-3)
  2. Benefits: DA, HRA, Medical facilities, and Pension benefits.
  3. Selection Process (પસંદગી પ્રક્રિયા)

ઉમેદવારોની પસંદગી નીચેના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:

  • Physical Efficiency Test (PET)
  • Physical Standards Test (PST)
  • Computer-Based Test (CBT)
  • Document Verification & Medical Exam

How to Apply? (કેવી રીતે અરજી કરવી?)

  1. સૌ પ્રથમ CRPF ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  2. “Recruitment” સેક્શનમાં જઈને નોટિફિકેશન ધ્યાનથી વાંચો.
  3. તમારી વિગતો સાથે Register કરો.
  4. Application Form ભરો અને જરૂરી Documents અપલોડ કરો.
  5. ફી ભરીને ફોર્મ Submit કરો અને પ્રિન્ટ આઉટ લઈ લો.

Important Dates

  • Start Date 20 April 2026
  • Last Date 19 May 2026

🔗 Important Links

notifecation

Official Notification (PDF)☝☝☝
Apply OnlineClick Here
Official WebsiteClick Here

FAQs

  • Yes, CRPF offers permanent central government jobs.
  • હા, મોટાભાગની Tradesmen પોસ્ટ માટે 10th pass જરૂરી છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન ચોક્કસપણે વાંચી લેવું. કોઈપણ ફેરફાર માટે અમારી વેબસાઇટ જવાબદાર રહેશે નહીં.

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

SSF Constable Tradesman Recruitment 2026: Apply Online for 10 Job Positions

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Gujarat Panchayat bharti 2026 : ગુજરાતમાં મહિલાઓ માટે સરકારી નોકરીની જોરદાર તક, ₹40,800 પગાર, તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ

GPSSB Mukhya Sevika bharti 2026 : ઓજસ નવી ભરતી 2026 અંતર્ગત મુખ્ય સેવિકા પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

GPSSB bharti 2026 : ગુજરાતમાં ગ્રામ સેવકની બંપર ભરતી, તમારા જીલ્લામાં કેટલી જગ્યા, લાયકાતથી લઈને વય મર્યાદા સુધી બધી માહિતી અહીં વાંચો

GPSSB Mukhya Sevika bharti 2026 : ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા મહિલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજ્યભરમાં મુખ્ય સેવિકાની બંપર ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત કુલ 169 જગ્યાઓ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ નવી ભરતી 2026ની માહિતી

ગુજરાત પંચાયત ભરતી 2026, જીલ્લા પ્રમાણે પોસ્ટની સંખ્યા

  • અમદાવાદ 3
  • અમરેલી 2
  • આણંદ 4
  • અરવલ્લી 0
  • બનાસકાંઠા 0
  • ભરૂચ 5
  • ભાવનગર 1
  • બોટાદ 1
  • છોટાઉદેપુર 11
  • દાહોદ 24
  • દેવભૂમિ દ્વારકા 6
  • ડાંગ 3
  • ગાંધીનગર 1
  • ગીર સોમનાથ 6
  • જામનગર 0
  • જૂનાગઢ 0
  • કચ્છ 16
  • ખેડા 4
  • મહિસાગર 7
  • મહેસાણા 3
  • મોરબી 0
  • નર્મદા 7
  • નવસારી 4
  • પંચમહાલ 6
  • પાટણ 1
  • પોરબંદર 2
  • રાજકોટ 0
  • સાબરકાંઠા 5
  • સુરત 18
  • સુરેન્દ્રનગર 0
  • તાપી 5
  • વડોદરા 7
  • વલસાડ 6
  • વાવ થરાદ 11
  • કુલ 169

GPSSB bharti 2026 માટે શૈક્ષણિક લાયકાત

  1. સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીઓમાંથી મેળવેલ સ્નાતકની ડિગ્રી અથવા જે કેસ હોય તે મુજબ ગૃહ વિજ્ઞાન અથવા સમાજશાસ્ત્ર અથવા બાળ વિકાસ અથવા પોષણ અથવા સામાજિક કાર્યમાં માસ્ટર ડિગ્રી.
  2. ઉમેદવારને કમ્પ્યુટરના ઉપયોગની પાયાની માહિતી હોવી જોઈએ
  3. ઉમેદવાર હિન્દી અને ગુજરાતી બંને ભાષાનો જાણકાર હોવો જોઈએ
  4. શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું

વય મર્યાદા

આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 37 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹40,800 પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષના અંતે સંતોષકારક કામગીરી જણાતા સંબંધિત કચેરીમાં સરકારના ધારાધોરણ પ્રમાણે મળવાપાત્ર નિયત પગાર ધોરણમાં નિયમઅનુસાર નિયમિત નિમણૂંક મળવાપાત્ર રહેશે.

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ઉપર જવું
  • અહીં કરન્ટ એડવર્ટાઈજમેન્ટ પર ક્લિક કરવું
  • અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
  • જેતે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • અહીં માંગેલી માહિતી ભરીને ઓનલાઈન અરજી કરી શકાય.

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC) અંગ્રેજી / ગુજરાતી માં આપવા બાબત પરિપત્ર અને LC નો નમૂનો

SSF Constable Tradesman Recruitment 2026: Apply Online for 10 Job Positions

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

GPSSB bharti 2026 : ગુજરાતમાં ગ્રામ સેવકની બંપર ભરતી, તમારા જીલ્લામાં કેટલી જગ્યા, લાયકાતથી લઈને વય મર્યાદા સુધી બધી માહિતી અહીં વાંચો

GPSSB gram sevak bharti 2026 : ઓજસ નવી ભરતી 2026 અંતર્ગત ગ્રામ સેવક પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC) અંગ્રેજી / ગુજરાતી માં આપવા બાબત પરિપત્ર અને LC નો નમૂનો

GPSSB gram sevak bharti 2026 : ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજ્યભરમાં ગ્રામ સેવકની બંપર ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત કુલ 500 જગ્યાઓ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ નવી ભરતી 2026ની માહિતી

સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
પોસ્ટgram sevak
જગ્યા500
વય મર્યાદા18થી 35 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ7-5-2026
ક્યાં arji karvihttps://ojas.gujarat.gov.in/

ગુજરાત પંચાયત ભરતી 2026, જીલ્લા પ્રમાણે ખાલી જગ્યા

SSF Constable Tradesman Recruitment 2026: Apply Online for 10 Job Positions

  1. અમદાવાદ 15
  2. અમરેલી 24
  3. આણંદ 41
  4. અરવલ્લી 21
  5. બનાસકાંઠા 6
  6. ભરૂચ 30
  7. ભાવનગર 0
  8. બોટાદ 0
  9. છોટાઉદેપુર 42
  10. દાહોદ 50
  11. દેવભૂમિ દ્વારકા 2
  12. ડાંગ 4
  13. ગાંધીનગર 0
  14. ગીર સોમનાથ 0
  15. જામનગર 1
  16. જૂનાગઢ 0
  17. કચ્છ 28
  18. ખેડા 24
  19. મહિસાગર 33
  20. મહેસાણા 0
  21. મોરબી 0
  22. નર્મદા 36
  23. નવસારી 1
  24. પંચમહાલ 10
  25. પાટણ 0
  26. પોરબંદર 0
  27. રાજકોટ 0
  28. સાબરકાંઠા 23
  29. સુરત 70
  30. સુરેન્દ્રનગર 6
  31. તાપી 0
  32. વડોદરા 16
  33. વલસાડ 16
  34. વાવ થરાદ 0
  35. કુલ 500

GPSSB bharti 2026 માટે શૈક્ષણિક લાયકાત

🙏ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગૃહ વિજ્ઞાનમાં અભ્યાસ) / બી.એસસી. (કૃષિ) / બી.ઈ.(કૃષિ) / બી.ટેક. (કૃષિ ઇજનેરી) / બી.એસસી. (બાગાયત) ડિગ્રી કરેલી હોવી જોઈએ. અથવા સમાન ક્ષેત્રમાં ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ.
🙏ઉમેદવારને કમ્પ્યુટરના ઉપયોગની પાયાની માહિતી હોવી જોઈએ
🙏ઉમેદવાર હિન્દી અને ગુજરાતી બંને ભાષાનો જાણકાર હોવો જોઈએ
🙏શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું

વય મર્યાદા

આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹26,000 પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષના અંતે સંતોષકારક કામગીરી જણાતા સંબંધિત કચેરીમાં સરકારના ધારાધોરણ પ્રમાણે મળવાપાત્ર નિયત પગાર ધોરણમાં નિયમઅનુસાર નિયમિત નિમણૂંક મળવાપાત્ર રહેશે.

નોટિફિકેશન

https://share.google/FiD9sZ02eq2DlpYH0

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ઉપર જવું
  • અહીં કરન્ટ એડવર્ટાઈજમેન્ટ પર ક્લિક કરવું
  • અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
  • જેતે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • અહીં માંગેલી માહિતી ભરીને ઓનલાઈન અરજી કરી શકાય.

NVS Teacher Vacancy 2026: पीजीटी और टीजीटी समेत कई पदों पर रजिस्ट्रेशन शुरू, यहां देखें रजिस्ट्रेशन करने का प्रोसेस

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

SSF Constable Tradesman Recruitment 2026: Apply Online for 10 Job Positions

The Secretariat Security Force (SSF) has released a new announcement for hiring Constable Tradesman positions. This is a great chance for people who have finished their 10th standard and are seeking a government job in the security field.

Under this recruitment, there are 10 positions available for trades such as Barber and Washerman.
The application process will take place online, and candidates who are interested can apply during the specified period through the official recruitment website.

SSF Constable Tradesman Recruitment 2026 Overview

Organization NameSecretariat Security Force (SSF)
Post NameConstable (Tradesman)
TradeBarber and Washerman
Total Vacancies10
Application Modeonline
Job LocationAcross the country India
Official Websiterecruitment.itbpolice.nic.in

Dates to remember

Applying Start Date30 March 2026
Last Date for apply28 April 2026
Exam DateTo be announced

Fee for application

  • General / OBC / EWS: ₹100
  • SC / ST / Female / PWD: No Fee
  • Payment Mode: Online

Total vacancy

Constable (Barber03 Posts
Constable (Washerman)07 Posts

Age limitation:

Minimum age is 18 years and maximum age is 23 years. Your age will be determined on 28 April 2026. Age relaxation will be given according to government guidelines.

Educational Qualification for SSF Constable Tradesman Recruitment 2026
Candidates must have passed 10th (Matriculation) from a recognized board.

Selection Process for SSF Constable Tradesman Recruitment 2026
The selection will be done in multiple stages:

  1. Physical Efficiency Test (PET)
  2. Physical Standard Test (PST)
  3. Written Examination
  4. Trade Test
  5. Document Verification
  6. Medical Examination
  7. Candidates must qualify each stage to move forward in the recruitment process.

HOW TO APPLY

Visit the official website: recruitment.itbpolice.nic.in
Read the official notification carefully
Click on “Apply Online”
Complete registration with basic details
Fill out the application form
Upload required documents
Pay the application fee (if applicable)
Submit the form and save/print confirmation

KEY HIGHLIGHT

  • Only 10th pass qualification required
  • Total 10 vacancies available
  • No fee for reserved categories
  • Selection includes physical and trade test
  • Online application only

notifecation @website

Descriptionlink
Official notificationclick here
Official websiteclick here
Applying onlineclick here

Disclaimer
This article is provided for informational purposes only. Candidates are advised to verify all details such as eligibility criteria, application dates, and selection process from the official notification and official website before applying. We are not responsible for any changes made by the recruiting authority. Always refer to the official source for the most accurate and updated information.

SSF Constable Tradesman Recruitment 2026: 5 Essential FAQs

Gujarat Education Department District Transfer Seniority List

  • Constable (Barber): 03 Posts
  • Constable (Washerman): 07 Posts
  • Education: Must have passed Matriculation (10th Class) or equivalent from a recognized board.
  • Age Limit: Between 18 to 23 years as of April 28, 2026. (Candidates should be born between April 29, 2003, and April 28, 2008).
  • Note: Age relaxation applies to SC, ST, OBC, and Ex-Servicemen as per government rules
  • Online Application Starts: March 30, 2026
  • Last Date to Apply Online: April 28, 2026 (until 11:59 PM)
  • Last Date for Fee Payment: April 28, 2026

શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC) અંગ્રેજી / ગુજરાતી માં આપવા બાબત પરિપત્ર અને LC નો નમૂનો

What is the selection process for these tradesman posts? The selection is a multi-stage process designed to test both physical fitness and technical trade skill

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

NVS Teacher Vacancy 2026: पीजीटी और टीजीटी समेत कई पदों पर रजिस्ट्रेशन शुरू, यहां देखें रजिस्ट्रेशन करने का प्रोसेस

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

NVS Teacher Vacancy 2026: पीजीटी और टीजीटी समेत कई पदों पर रजिस्ट्रेशन शुरू, यहां देखें रजिस्ट्रेशन करने का प्रोसेस

NVS Teacher Vacancy 2026: पीजीटी और टीजीटी समेत कई पदों पर रजिस्ट्रेशन शुरू, यहां देखें रजिस्ट्रेशन करने का प्रोसेस

नवोदय विद्यालय समिति (NVS) की ओर से पीजीटी, टीजीटी और स्पेशल एज्यूकेट के पदों पर भर्ती के लिए आवेदन शुरू हो गए हैं। यह उन उम्मीदवारों के लिए एक सुनहरा मौका है, जो उम्मीदवार पीजीटी, टीजीटी या स्पेशल एज्यूकेट के पदों पर नौकरी करना चाहते हैं। इच्छुक एवं योग्य 17 अप्रैल, 2026 तक आवेदन कर सकते हैं। इस भर्ती प्रक्रिया के माध्यम से कुल 208 उम्मीदवारों का चयन किया जाएगा।

कौन कर सकते हैं अप्लाई

  • पीजीटी या टीजीटी के पदों पर आवेदन करने के लिए उम्मीदवारों के पास भारत के किसी मान्यता प्राप्त संस्थान से 50 प्रतिशत अंकों के साथ बीएड की डिग्री व अन्य निर्धारित पात्रताएं होनी चाहिए।
  • स्टाफ नर्स के पदों पर रजिस्ट्रेशन करने के लिए उम्मीदवारों के पास बीएससी नर्सिंग (ऑनर्स) व अन्य निर्धारित पात्रताएं होनी चाहिए।
  • आवेदन करने के लिए उम्मीदवारों की अधिकतम आयु 50 वर्ष निर्धारित की गई है।

कितनी मिलेगी सैलरी

नॉर्मल स्टेशन में पीजीटी पद पर चयिनत किए गए उम्मीदवारों को प्रतिमाह 35,750 रुपये, टीजीटी उम्मीदवारों को 34,125 रुपये और स्टाफ नर्स के पदों पर चयनित उम्मीदवारों को प्रतिमाह 34,125 रुपये प्रदान किए जाएंगे। इसके साथ ही हार्ड स्टेशन के पीजीटी उम्मीदवारों को प्रतिमाह 42,250 रुपये, टीजीटी उम्मीदवारों को 40,625 रुपये और स्टाफ नर्स के पदों पर चयनित उम्मीदवारों को प्रतिमाह 40,625 रुपये प्रदान किए जाएंगे।

NVS Teacher Vacancy 2026: कैसे करें अप्लाई

पीजीटी, टीजीटी और स्पेशल एज्यूकेट के पदों पर आवेदन ऑनलाइन माध्यम में स्वीकार किए जाएंगे। उम्मीदवार यहां बताए गए स्टेप्स को फॉलो करके आवेदन कर सकते हैं।

रजिस्ट्रेशन करने के लिए सबसे पहले ऑफिशियल वेबसाइट navodaya.gov.in पर जाकर विजिट करें।

  • अब वेबसाइट के होमपेज पर रजिस्ट्रेशन लिंक पर क्लिक करें।
  • इसके बाद मांगी गई सभी जानकारी को ध्यान से दर्ज कर लें।
  • अब जरूरी दस्तावेजों की स्कैन कॉपी को अपलोड करें।
  • फॉर्म सबमिट करने से पहले दर्ज की गई सभी जानकारी को ध्यान से पढ़ लें।
  • अंत में इसका एक प्रिंट आउट भी अवश्य निकाल लें।

Primary School Varshik Nirikshan Aheval, Shikshak Khangi Aheval PDF Download 2026 | AEI Inspection Gujarat

Exam Planning File 2026 – Smart Strategy for Student Success

શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC) અંગ્રેજી / ગુજરાતી માં આપવા બાબત પરિપત્ર અને LC નો નમૂનો

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

UIDAI Internship 2026: आधार बनाने वाली संस्था में इंटर्नशिप की भर्ती, इन स्टूडेंट्स के लिए मौका

UIDAI Internship 2026: आधार बनाने वाली संस्था में इंटर्नशिप की भर्ती, इन स्टूडेंट्स के लिए मौका

UIDAI Internship 2026: यूआईडीएआई ने इंटर्नशिप के लिए आवेदन आमंत्रित किए हैं। टेक, डिजाइन, गणित व सांख्यिकी के छात्रों के लिए अवसर है। आवेदन 1 से 15 अप्रैल 2026 तक होंगे 6 माह की इंटर्नशिप को प्राथमिकता मिलेगी और चयन मेरिट के आधार पर होगा।

Gujarat Education Department District Transfer Seniority List

UIDAI Internship 2026: भारतीय विशिष्ट पहचान प्राधिकरण (UIDAI) ने 2026 के लिए इंटर्नशिप प्रोग्राम का नोटिफिकेशन जारी किया है। यह अवसर उन छात्रों के लिए खास है जो टेक्नोलॉजी, डिजाइन, डेटा साइंस और गणित जैसे क्षेत्रों में व्यावहारिक अनुभव हासिल करना चाहते हैं। इंटर्नशिप यूआईडीएआई के टेक्नोलॉजी सेंटर, बेंगलुरु में होगी और इसमें अलग-अलग शैक्षणिक बैकग्राउंड के छात्रों के लिए सीटें निर्धारित की गई हैं।

પેન્શનમાં મૂળ નામ શબ્દ પછી જોડાયેલ માનવાચક પ્રત્યયો બાબત ➖paripatr

सबसे ज्यादा अवसर इंजीनियरिंग और टेक्निकल बैकग्राउंड के छात्रों के लिए हैं। बीटेक/बीई और एमटेक करने वाले उम्मीदवारों को सी, रस्ट, गो लैंग, जावा, पायथन जैसी प्रोग्रामिंग लैंग्वेज के साथ-साथ ReactJS, React Native, फ्रंटेंड और फुल स्टैक डेवलपमेंट की समझ होनी चाहिए। इसके अलावा डेटा इंजीनियरिंग, डेटा साइंस, AI/ML और मोबाइल ऐप डेवलपमेंट (Android/iOS) में स्किल रखने वाले उम्मीदवारों को प्राथमिकता दी जाएगी। इस कैटेगरी में कुल 10+4 पद उपलब्ध हैं।

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

डिजाइन स्टूडेंट्स के लिए भी यह एक अच्छा अवसर है B-Des और M-Des करने वाले छात्रों से UI/UX डिजाइन की समझ, रिसर्च मेथड्स, वायरफ्रेमिंग, प्रोटोटाइपिंग और डिजाइन सिस्टम्स का ज्ञान अपेक्षित है। साथ ही Adobe Suite और Figma जैसे टूल्स में दक्षता जरूरी है। B-Des के लिए 2 और M-Des के लिए 4 पद निर्धारित किए गए हैं।

गणित और सांख्यिकी के छात्रों के लिए भी इंटर्नशिप के अवसर दिए गए हैं। B-Math या B-Stat (ग्रेजुएशन) और M-Math या M-Stat (पोस्ट ग्रेजुएशन) करने वाले उम्मीदवार आवेदन कर सकते हैं। इन दोनों स्तरों पर 4-4 पद उपलब्ध हैं।
महत्वपूर्ण तारीखें और आवेदन प्रक्रिया
इंटर्नशिप के लिए आवेदन प्रक्रिया 1 अप्रैल 2026 से शुरू हो चुकी है और 15 अप्रैल 2026 तक चलेगी। इच्छुक उम्मीदवारों को ऑनलाइन गूगल फॉर्म के माध्यम से आवेदन करना होगा।

आवेदन लिंक

क्रमांकक्षेत्र/डोमेनयोग्यतापदों की संख्या
1इंजीनियरिंग/टेक्नोलॉजीB.Tech/BE10
2इंजीनियरिंग/टेक्नोलॉजीM.Tech4
3डिजाइन B-Des2
4डिजाइन M-Des4
5
6
गणित/सांख्यिकी
गणित/सांख्यिकी
B-Math / B-Stat4
4

आधिकारिक नोटिस पीडीएफ…

चयन प्रक्रिया: किन बातों का रखें ध्यान

यूआईडीएआई ने स्पष्ट किया है कि केवल न्यूनतम योग्यता पूरी करने से चयन की गारंटी नहीं मिलती। यदि बड़ी संख्या में आवेदन प्राप्त होते हैं, तो उम्मीदवारों को मेरिट और संगठन की आवश्यकताओं के आधार पर शॉर्टलिस्ट किया जाएगा।

इसके अलावा, कम से कम 6 महीने की अवधि के लिए आवेदन करने वाले उम्मीदवारों को प्राथमिकता दी जाएगी। यूआईडीएआई को यह अधिकार भी है कि वह किसी भी चरण पर आवेदन प्रक्रिया को रद्द कर सकता है।

उम्मीदवारों को आवेदन करते समय यह सुनिश्चित करना होगा कि वे यूआईडीएआई की इंटर्नशिप और पीपीओ पॉलिसी के सभी नियमों का पालन कर रहे हैं। यदि किसी भी स्तर पर गलत जानकारी या तथ्य छुपाने की बात सामने आती है, तो संबंधित उम्मीदवार का आवेदन तुरंत रद्द कर दिया जाएगा और उसके खिलाफ उचित कार्रवाई भी की जा सकती है।

શિક્ષિત બેરોજગારો માટે ખુશખબર: ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની બમ્પર ભરતી જાહેર

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

શિક્ષિત બેરોજગારો માટે ખુશખબર: ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની બમ્પર ભરતી જાહેર

શિક્ષિત બેરોજગારો માટે ખુશખબર: ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની બમ્પર ભરતી જાહેર

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ ધોરણ 1 થી 5 માટે 11,000 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે 15 એપ્રિલ 2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, જે 24 એપ્રિલ સુધી ચાલશે. TET-1 પાસ ઉમેદવારો આમાં અરજી કરી શકશે.

Gujarat Education Department District Transfer Seniority List

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ ધોરણ 1 થી 5 માટે 11,000 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે 15 એપ્રિલ 2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, જે 24 એપ્રિલ સુધી ચાલશે. TET-1 પાસ ઉમેદવારો આમાં અરજી કરી શકશે. પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ 26,000 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. આ ભરતીમાં દિવ્યાંગો માટે 4 ટકા અનામત અને અગાઉની ભરતીની બાકી રહેલી જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પેન્શનમાં મૂળ નામ શબ્દ પછી જોડાયેલ માનવાચક પ્રત્યયો બાબત ➖paripatr

TEACHER-1

શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ અભિયાન હેઠળ કુલ 11,000 જેટલી જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. આ ભરતી મુખ્યત્વે ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, આ ભરતીમાં માત્ર નવી જગ્યાઓ જ નહીં, પરંતુ અગાઉની ભરતીઓમાં જે જગ્યાઓ ખાલી રહી ગઈ હતી તેને પણ આવરી લેવામાં આવી છે. સરકારના નિયમો મુજબ કુલ જગ્યાઓમાંથી ૪ ટકા બેઠકો દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે, જે સામાજિક ન્યાયની દિશામાં એક મોટું કદમ છે.

અરજી પ્રક્રિયા અંગેની વિગતો

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

અરજી પ્રક્રિયા અંગેની વિગતો આપતા સમિતિએ જણાવ્યું છે કે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ dpegujarat.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન 15 એપ્રિલ 2026 થી શરૂ થશે. ફોર્મ ભરવાની, ફી જમા કરાવવાની અને અરજીની હાર્ડકોપી જમા કરાવવાની છેલ્લી તારીખ ૨૪ એપ્રિલ ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરી લોગિન આઈડી મેળવવાનું રહેશે અને ત્યારબાદ શૈક્ષણિક દસ્તાવેજો અપલોડ કરીને પોતાની અરજી સબમિટ કરવાની રહેશે. ભવિષ્યના સંદર્ભ માટે અરજીની પ્રિન્ટઆઉટ લેવી ફરજિયાત છે.

લાયકાત અને વયમર્યાદાના માપદંડો

લાયકાત અને વયમર્યાદાના માપદંડો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે ફરજિયાતપણે TET-1 (Teacher Eligibility Test) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર પાસે D.El.Ed. (ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન) અથવા તેની સમકક્ષ માન્ય શૈક્ષણિક લાયકાત હોવી અનિવાર્ય છે. જે વિદ્યાર્થીઓ અત્યારે D.El.Ed. ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ પણ આ ભરતી માટે લાયક ગણાશે. વયમર્યાદાની વાત કરીએ તો, લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 33 વર્ષ રાખવામાં આવી છે, જોકે અનામત વર્ગના ઉમેદવારોને સરકારી ધારાધોરણ મુજબ છૂટછાટ આપવામાં આવશે.

પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા

પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા વિશે માહિતી આપતા નોટિફિકેશનમાં જણાવાયું છે કે, પસંદ થયેલા વિદ્યાસહાયકોને પ્રથમ 5 વર્ષના કરાર આધારિત સમયગાળા દરમિયાન દર મહિને 26,000 રૂપિયા ફિક્સ પગાર મળશે. 5 વર્ષની સેવા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, તેઓને પે-લેવલ 7 મુજબ 25,500 થી 81,100 રૂપિયાના સ્કેલમાં કાયમી નિમણૂક આપવામાં આવશે. પસંદગી સંપૂર્ણપણે મેરિટ લિસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને જિલ્લા ફાળવણીના આધારે કરવામાં આવશે. પરીક્ષાના અભ્યાસક્રમમાં બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર, ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને પર્યાવરણ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

📌📚 રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યા અંગેની અંદાજિત વિગત

notifecation

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930