vadnagar Tanariri Performing Arts College bharti 2026: વડનગર ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ અને સ્થળ સહિતની માહિતી આ લેખમાં આપેલી છે.

READ MORE ::: PTC Admission 2026–27: A Complete Guide for Future Teachers
vadnagar Tanariri Performing Arts College bharti 2026:વડનગરમાં રહેતા અને નોકરી શોધી ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરીની સારી તક આવી ગઈ છે. શિક્ષણ કમિશનર કચેરી દ્વારા વડનગરની તાનારીરી પર્ફોર્મિંગ આર્ટ્સ કોલેજ માટે વિવિધ પોસ્ટની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.
READ MORE :: 🎓 Diploma Admission 2026-27 Starts After Standard 10: Complete Guide for Students and Parents
વડનગર ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ અને સ્થળ સહિતની માહિતી આ લેખમાં આપેલી છે.
| સંસ્થા | શિક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગર |
| post | ગાયન-વાદન વિભાગ ફેકલ્ટી |
| vecanci | 4 |
| place | vadnagar |
| application mode | ઓફલાઈન |
| ઈન્ટરવ્યુ માટે અરજી કરવાની છેલ્લી તારીખ | 4/6/2026 |
| ઈન્ટરવ્યુ તારીખ | 8/6/2026 |
| સ્થળ | તાનારીતી પર્ફોર્મિંગ આર્ટ્સ કોલેજ, વડનગર |
વડનગર ભરતી 2026 ની પોસ્ટની વિગતો
- ગાયન-વાદન(HOD) 1
- ગાયન વિભાગ ફેકલ્ટી 1
- વાદન વિભાગ ફેકલ્ટી 1
- નૃત્ય વિભાગ ફેકલ્ટી 1
- કુલ 4
શૈક્ષણિક લાયકાત
પર્ફોમિંગ આર્ટ્સના અનુસ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા 55 ટકા તેમજ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સરેરાશ 52.5 ટકા તેથી વધુ ગુણ તથા નેટ-સ્લેટ-પી.એચ.ડીની પદવી માંગેલી લાયકાત કરતા ઓછી લાયકાત ધાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે પરંતુ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે ત્યારબાદ ઓછી લાયકાત ધરાવતા ઉમેદવારોની કાચલાઉ પસંદગી ગુણવત્તાના ધોરણે કરવામાં આવશે.
વય મર્યાદા
- આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારની મહત્તમ ઉંમર 37 વર્ષ હોવી જોઈએ.
- સરકારના પ્રવર્તમાન નિયમોને આધિન અનામત વર્ગો અને મહિલાઓ માટે છૂટછાઠ મળવા પાત્ર રહેશે.
પગાર ધોરણ
આ ભરતી 11 માસ કરાર આધારિત પ્રતિમાસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. જેમાં કોઈપણ સરકારી ભથ્થા મળવાપાત્ર રહેશે.નીચે દર્શાવ્યા પ્રમાણે પગાર મળવા પાત્ર રહેશે.
| પોસ્ટ | પગાર |
| ગાયન-વાદન(HOD) | ₹40,000 |
| ગાયન વિભાગ ફેકલ્ટી | ₹22,000 |
| વાદન વિભાગ ફેકલ્ટી | ₹22,000 |
| નૃત્ય વિભાગ ફેકલ્ટી | ₹22,000 |
ઈન્ટરવ્યુના દિવસે ધ્યાનમાં રાખવાની બાબતો
- ઈન્ટરવ્યુના દિવસે ઉમેદવારે પોતાના અસલ પ્રમાણપત્રો, માર્કશીટ, આધારકાર્ડ-ઓળખપત્ર અને અનુભવના પ્રમાણપત્રો સાથે હાજર રહેવું ફરજિયાત છે. નિયત સમયે જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મોડા આવનાર ઉમેદવારોને ઈન્ટરવ્યુમાં બેસવા દેવામાં આવશે નહીં.
- વોક ઈન ઈન્ટરવ્યુ માટે ઉમેદવારોએ 20-5-2026થી લઈને 4-6-2026 સુધી શૈક્ષણિક લાયકાત મુજબના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે ઉમેદવારે તાનારીતી પર્ફોર્મિંગ આર્ટ્સ કોલેજ, વડનગર ખાતે રૂબરૂ જમા કરાવવાની રહેશે.
ભરતીની જાહેરાતની PDF
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ
ઈન્ટરવ્યુ તારીખ- 8-6-2026
રજીસ્ટ્રેશન સમય – સવારે 10 થી11 વાગ્યા સુધી
સ્થળ – તાનારીરી પર્ફોર્મિંગ આર્ટ્સ કોલેજ, વડનગર, સરકારી પોલિટેકનીક કેમ્પસ, સરકારી આઈ.ટી.આઈ નજીક વડનગર
અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ
અર્ધ પગારી રજા (Ardhpagari leave)
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
