પ્રિ.પી.ટી.સી. (બાળ અધ્યાપન મંદિર) માં વર્ષ 2026-27 માટે પ્રવેશ અંગેની જાહેરાત

ગુજરાત સરકાર માન્ય ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર બાળ અધ્યાપન મંદિરોમાં બે વર્ષના પ્રિ.પી.ટી.સી. (બાળ અધ્યાપન મંદિર) અભ્યાસક્રમમાં સત્ર 2026-27 ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

(1) પ્રવેશ માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ-12 (HSC) પરીક્ષા ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને 5% ગુણની છૂટ મળશે.

(2) પ્રવેશ માટે ઉંમર

તા. 01/09/2026 ના રોજ ઉમેદવારની ઉંમર 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ઉપરની વય મર્યાદામાં 5 વર્ષની છૂટ મળશે.

(3) અનામત બેઠકો

અનુસૂચિત જાતિ (SC)7%
અનુસૂચિત જનજાતિ (ST)15%
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)27%
આર્થિક રીતે નબળા વર્ગ (EWS)10%
દિવ્યાંગ ઉમેદવારો માટે દરેક કેટેગરીમાં 5% અનામત રહેશે.

Standard-3 Environment – ​​Learning Outcomes (Sem-1, 2026-27)

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

Std-3 Gujarati – Learning Outcomes (Sem-1, 2026-27)

Standard-3 ENGLISH – Learning Outcomes

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031