CRPF Constable Recruitment : 9195 Constable posts માટે Online Apply કરો

CRPF Recruitment 2026: Apply Online for 9195 Constable Posts
નમસ્કાર મિત્રો! જો તમે સંરક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોવ, તો તમારા માટે એક શાનદાર તક આવી ગઈ છે. The Central Reserve Police Force (CRPF) has officially released the Recruitment 2026 notification. આ ભરતી દ્વારા 9195 Constable posts ભરવામાં આવશે. This is a golden opportunity for candidates looking for central government jobs in India with high salary and job security.

ગુજરાતમાં કેટલી જગ્યાઓ?

Gujarat Panchayat bharti 2026 : ગુજરાતમાં મહિલાઓ માટે સરકારી નોકરીની જોરદાર તક, ₹40,800 પગાર, તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ

CRPF Recruitment 2026 Overview

આ ભરતીની મુખ્ય વિગતો નીચે મુજબ છે:

OrganizationCentral Reserve Police Force (CRPF)
Post NameConstable (Technical & Tradesmen, Pioneer)
Total Vacancies9195
Job Location AcrossIndia (સમગ્ર ભારત)
Application ModeOnline

Vacancy Details (જગ્યાઓની વિગત)

GPSSB bharti 2026 : ગુજરાતમાં ગ્રામ સેવકની બંપર ભરતી, તમારા જીલ્લામાં કેટલી જગ્યા, લાયકાતથી લઈને વય મર્યાદા સુધી બધી માહિતી અહીં વાંચો

કુલ 9195 જગ્યાઓને નીચે મુજબ વહેંચવામાં આવી છે:

Constable (Technical & Tradesmen)9175 Posts
Constable (Pioneer Wing)20 Posts
join what upjoin now

Eligibility Criteria (લાયકાત)

Educational Qualification

Age Limit (વય મર્યાદા)

  • Driver: 21 થી 27 વર્ષ.
  • Other Posts: 18 થી 23 વર્ષ.
  • Age relaxation will be applicable as per government rules.

Salary & Benefits (પગાર અને લાભો)

CRPF માં પસંદગી પામનાર ઉમેદવારોને 7th Pay Commission મુજબ આકર્ષક પગાર મળશે:

  1. Pay Scale: ₹21,700 – ₹69,100 (Level-3)
  2. Benefits: DA, HRA, Medical facilities, and Pension benefits.
  3. Selection Process (પસંદગી પ્રક્રિયા)

ઉમેદવારોની પસંદગી નીચેના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:

  • Physical Efficiency Test (PET)
  • Physical Standards Test (PST)
  • Computer-Based Test (CBT)
  • Document Verification & Medical Exam

How to Apply? (કેવી રીતે અરજી કરવી?)

  1. સૌ પ્રથમ CRPF ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  2. “Recruitment” સેક્શનમાં જઈને નોટિફિકેશન ધ્યાનથી વાંચો.
  3. તમારી વિગતો સાથે Register કરો.
  4. Application Form ભરો અને જરૂરી Documents અપલોડ કરો.
  5. ફી ભરીને ફોર્મ Submit કરો અને પ્રિન્ટ આઉટ લઈ લો.

Important Dates

  • Start Date 20 April 2026
  • Last Date 19 May 2026

🔗 Important Links

notifecation

Official Notification (PDF)☝☝☝
Apply OnlineClick Here
Official WebsiteClick Here

FAQs

  • Yes, CRPF offers permanent central government jobs.
  • હા, મોટાભાગની Tradesmen પોસ્ટ માટે 10th pass જરૂરી છે.

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન ચોક્કસપણે વાંચી લેવું. કોઈપણ ફેરફાર માટે અમારી વેબસાઇટ જવાબદાર રહેશે નહીં.

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

SSF Constable Tradesman Recruitment 2026: Apply Online for 10 Job Positions

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Gujarat Panchayat bharti 2026 : ગુજરાતમાં મહિલાઓ માટે સરકારી નોકરીની જોરદાર તક, ₹40,800 પગાર, તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ

GPSSB Mukhya Sevika bharti 2026 : ઓજસ નવી ભરતી 2026 અંતર્ગત મુખ્ય સેવિકા પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

GPSSB bharti 2026 : ગુજરાતમાં ગ્રામ સેવકની બંપર ભરતી, તમારા જીલ્લામાં કેટલી જગ્યા, લાયકાતથી લઈને વય મર્યાદા સુધી બધી માહિતી અહીં વાંચો

GPSSB Mukhya Sevika bharti 2026 : ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહેલા મહિલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજ્યભરમાં મુખ્ય સેવિકાની બંપર ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત કુલ 169 જગ્યાઓ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ નવી ભરતી 2026ની માહિતી

ગુજરાત પંચાયત ભરતી 2026, જીલ્લા પ્રમાણે પોસ્ટની સંખ્યા

  • અમદાવાદ 3
  • અમરેલી 2
  • આણંદ 4
  • અરવલ્લી 0
  • બનાસકાંઠા 0
  • ભરૂચ 5
  • ભાવનગર 1
  • બોટાદ 1
  • છોટાઉદેપુર 11
  • દાહોદ 24
  • દેવભૂમિ દ્વારકા 6
  • ડાંગ 3
  • ગાંધીનગર 1
  • ગીર સોમનાથ 6
  • જામનગર 0
  • જૂનાગઢ 0
  • કચ્છ 16
  • ખેડા 4
  • મહિસાગર 7
  • મહેસાણા 3
  • મોરબી 0
  • નર્મદા 7
  • નવસારી 4
  • પંચમહાલ 6
  • પાટણ 1
  • પોરબંદર 2
  • રાજકોટ 0
  • સાબરકાંઠા 5
  • સુરત 18
  • સુરેન્દ્રનગર 0
  • તાપી 5
  • વડોદરા 7
  • વલસાડ 6
  • વાવ થરાદ 11
  • કુલ 169

GPSSB bharti 2026 માટે શૈક્ષણિક લાયકાત

  1. સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીઓમાંથી મેળવેલ સ્નાતકની ડિગ્રી અથવા જે કેસ હોય તે મુજબ ગૃહ વિજ્ઞાન અથવા સમાજશાસ્ત્ર અથવા બાળ વિકાસ અથવા પોષણ અથવા સામાજિક કાર્યમાં માસ્ટર ડિગ્રી.
  2. ઉમેદવારને કમ્પ્યુટરના ઉપયોગની પાયાની માહિતી હોવી જોઈએ
  3. ઉમેદવાર હિન્દી અને ગુજરાતી બંને ભાષાનો જાણકાર હોવો જોઈએ
  4. શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું

વય મર્યાદા

આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 37 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹40,800 પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષના અંતે સંતોષકારક કામગીરી જણાતા સંબંધિત કચેરીમાં સરકારના ધારાધોરણ પ્રમાણે મળવાપાત્ર નિયત પગાર ધોરણમાં નિયમઅનુસાર નિયમિત નિમણૂંક મળવાપાત્ર રહેશે.

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ઉપર જવું
  • અહીં કરન્ટ એડવર્ટાઈજમેન્ટ પર ક્લિક કરવું
  • અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
  • જેતે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • અહીં માંગેલી માહિતી ભરીને ઓનલાઈન અરજી કરી શકાય.

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC) અંગ્રેજી / ગુજરાતી માં આપવા બાબત પરિપત્ર અને LC નો નમૂનો

SSF Constable Tradesman Recruitment 2026: Apply Online for 10 Job Positions

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

GPSSB bharti 2026 : ગુજરાતમાં ગ્રામ સેવકની બંપર ભરતી, તમારા જીલ્લામાં કેટલી જગ્યા, લાયકાતથી લઈને વય મર્યાદા સુધી બધી માહિતી અહીં વાંચો

GPSSB gram sevak bharti 2026 : ઓજસ નવી ભરતી 2026 અંતર્ગત ગ્રામ સેવક પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC) અંગ્રેજી / ગુજરાતી માં આપવા બાબત પરિપત્ર અને LC નો નમૂનો

GPSSB gram sevak bharti 2026 : ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજ્યભરમાં ગ્રામ સેવકની બંપર ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત કુલ 500 જગ્યાઓ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ નવી ભરતી 2026ની માહિતી

સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
પોસ્ટgram sevak
જગ્યા500
વય મર્યાદા18થી 35 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ7-5-2026
ક્યાં arji karvihttps://ojas.gujarat.gov.in/

ગુજરાત પંચાયત ભરતી 2026, જીલ્લા પ્રમાણે ખાલી જગ્યા

SSF Constable Tradesman Recruitment 2026: Apply Online for 10 Job Positions

  1. અમદાવાદ 15
  2. અમરેલી 24
  3. આણંદ 41
  4. અરવલ્લી 21
  5. બનાસકાંઠા 6
  6. ભરૂચ 30
  7. ભાવનગર 0
  8. બોટાદ 0
  9. છોટાઉદેપુર 42
  10. દાહોદ 50
  11. દેવભૂમિ દ્વારકા 2
  12. ડાંગ 4
  13. ગાંધીનગર 0
  14. ગીર સોમનાથ 0
  15. જામનગર 1
  16. જૂનાગઢ 0
  17. કચ્છ 28
  18. ખેડા 24
  19. મહિસાગર 33
  20. મહેસાણા 0
  21. મોરબી 0
  22. નર્મદા 36
  23. નવસારી 1
  24. પંચમહાલ 10
  25. પાટણ 0
  26. પોરબંદર 0
  27. રાજકોટ 0
  28. સાબરકાંઠા 23
  29. સુરત 70
  30. સુરેન્દ્રનગર 6
  31. તાપી 0
  32. વડોદરા 16
  33. વલસાડ 16
  34. વાવ થરાદ 0
  35. કુલ 500

GPSSB bharti 2026 માટે શૈક્ષણિક લાયકાત

🙏ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગૃહ વિજ્ઞાનમાં અભ્યાસ) / બી.એસસી. (કૃષિ) / બી.ઈ.(કૃષિ) / બી.ટેક. (કૃષિ ઇજનેરી) / બી.એસસી. (બાગાયત) ડિગ્રી કરેલી હોવી જોઈએ. અથવા સમાન ક્ષેત્રમાં ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ.
🙏ઉમેદવારને કમ્પ્યુટરના ઉપયોગની પાયાની માહિતી હોવી જોઈએ
🙏ઉમેદવાર હિન્દી અને ગુજરાતી બંને ભાષાનો જાણકાર હોવો જોઈએ
🙏શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું

વય મર્યાદા

આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹26,000 પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષના અંતે સંતોષકારક કામગીરી જણાતા સંબંધિત કચેરીમાં સરકારના ધારાધોરણ પ્રમાણે મળવાપાત્ર નિયત પગાર ધોરણમાં નિયમઅનુસાર નિયમિત નિમણૂંક મળવાપાત્ર રહેશે.

નોટિફિકેશન

https://share.google/FiD9sZ02eq2DlpYH0

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ઉપર જવું
  • અહીં કરન્ટ એડવર્ટાઈજમેન્ટ પર ક્લિક કરવું
  • અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
  • જેતે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • અહીં માંગેલી માહિતી ભરીને ઓનલાઈન અરજી કરી શકાય.

NVS Teacher Vacancy 2026: पीजीटी और टीजीटी समेत कई पदों पर रजिस्ट्रेशन शुरू, यहां देखें रजिस्ट्रेशन करने का प्रोसेस

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

SSF Constable Tradesman Recruitment 2026: Apply Online for 10 Job Positions

The Secretariat Security Force (SSF) has released a new announcement for hiring Constable Tradesman positions. This is a great chance for people who have finished their 10th standard and are seeking a government job in the security field.

Under this recruitment, there are 10 positions available for trades such as Barber and Washerman.
The application process will take place online, and candidates who are interested can apply during the specified period through the official recruitment website.

SSF Constable Tradesman Recruitment 2026 Overview

Organization NameSecretariat Security Force (SSF)
Post NameConstable (Tradesman)
TradeBarber and Washerman
Total Vacancies10
Application Modeonline
Job LocationAcross the country India
Official Websiterecruitment.itbpolice.nic.in

Dates to remember

Applying Start Date30 March 2026
Last Date for apply28 April 2026
Exam DateTo be announced

Fee for application

  • General / OBC / EWS: ₹100
  • SC / ST / Female / PWD: No Fee
  • Payment Mode: Online

Total vacancy

Constable (Barber03 Posts
Constable (Washerman)07 Posts

Age limitation:

Minimum age is 18 years and maximum age is 23 years. Your age will be determined on 28 April 2026. Age relaxation will be given according to government guidelines.

Educational Qualification for SSF Constable Tradesman Recruitment 2026
Candidates must have passed 10th (Matriculation) from a recognized board.

Selection Process for SSF Constable Tradesman Recruitment 2026
The selection will be done in multiple stages:

  1. Physical Efficiency Test (PET)
  2. Physical Standard Test (PST)
  3. Written Examination
  4. Trade Test
  5. Document Verification
  6. Medical Examination
  7. Candidates must qualify each stage to move forward in the recruitment process.

HOW TO APPLY

Visit the official website: recruitment.itbpolice.nic.in
Read the official notification carefully
Click on “Apply Online”
Complete registration with basic details
Fill out the application form
Upload required documents
Pay the application fee (if applicable)
Submit the form and save/print confirmation

KEY HIGHLIGHT

  • Only 10th pass qualification required
  • Total 10 vacancies available
  • No fee for reserved categories
  • Selection includes physical and trade test
  • Online application only

notifecation @website

Descriptionlink
Official notificationclick here
Official websiteclick here
Applying onlineclick here

Disclaimer
This article is provided for informational purposes only. Candidates are advised to verify all details such as eligibility criteria, application dates, and selection process from the official notification and official website before applying. We are not responsible for any changes made by the recruiting authority. Always refer to the official source for the most accurate and updated information.

SSF Constable Tradesman Recruitment 2026: 5 Essential FAQs

Gujarat Education Department District Transfer Seniority List

  • Constable (Barber): 03 Posts
  • Constable (Washerman): 07 Posts
  • Education: Must have passed Matriculation (10th Class) or equivalent from a recognized board.
  • Age Limit: Between 18 to 23 years as of April 28, 2026. (Candidates should be born between April 29, 2003, and April 28, 2008).
  • Note: Age relaxation applies to SC, ST, OBC, and Ex-Servicemen as per government rules
  • Online Application Starts: March 30, 2026
  • Last Date to Apply Online: April 28, 2026 (until 11:59 PM)
  • Last Date for Fee Payment: April 28, 2026

શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC) અંગ્રેજી / ગુજરાતી માં આપવા બાબત પરિપત્ર અને LC નો નમૂનો

What is the selection process for these tradesman posts? The selection is a multi-stage process designed to test both physical fitness and technical trade skill

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

NVS Teacher Vacancy 2026: पीजीटी और टीजीटी समेत कई पदों पर रजिस्ट्रेशन शुरू, यहां देखें रजिस्ट्रेशन करने का प्रोसेस

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

NVS Teacher Vacancy 2026: पीजीटी और टीजीटी समेत कई पदों पर रजिस्ट्रेशन शुरू, यहां देखें रजिस्ट्रेशन करने का प्रोसेस

NVS Teacher Vacancy 2026: पीजीटी और टीजीटी समेत कई पदों पर रजिस्ट्रेशन शुरू, यहां देखें रजिस्ट्रेशन करने का प्रोसेस

नवोदय विद्यालय समिति (NVS) की ओर से पीजीटी, टीजीटी और स्पेशल एज्यूकेट के पदों पर भर्ती के लिए आवेदन शुरू हो गए हैं। यह उन उम्मीदवारों के लिए एक सुनहरा मौका है, जो उम्मीदवार पीजीटी, टीजीटी या स्पेशल एज्यूकेट के पदों पर नौकरी करना चाहते हैं। इच्छुक एवं योग्य 17 अप्रैल, 2026 तक आवेदन कर सकते हैं। इस भर्ती प्रक्रिया के माध्यम से कुल 208 उम्मीदवारों का चयन किया जाएगा।

कौन कर सकते हैं अप्लाई

  • पीजीटी या टीजीटी के पदों पर आवेदन करने के लिए उम्मीदवारों के पास भारत के किसी मान्यता प्राप्त संस्थान से 50 प्रतिशत अंकों के साथ बीएड की डिग्री व अन्य निर्धारित पात्रताएं होनी चाहिए।
  • स्टाफ नर्स के पदों पर रजिस्ट्रेशन करने के लिए उम्मीदवारों के पास बीएससी नर्सिंग (ऑनर्स) व अन्य निर्धारित पात्रताएं होनी चाहिए।
  • आवेदन करने के लिए उम्मीदवारों की अधिकतम आयु 50 वर्ष निर्धारित की गई है।

कितनी मिलेगी सैलरी

नॉर्मल स्टेशन में पीजीटी पद पर चयिनत किए गए उम्मीदवारों को प्रतिमाह 35,750 रुपये, टीजीटी उम्मीदवारों को 34,125 रुपये और स्टाफ नर्स के पदों पर चयनित उम्मीदवारों को प्रतिमाह 34,125 रुपये प्रदान किए जाएंगे। इसके साथ ही हार्ड स्टेशन के पीजीटी उम्मीदवारों को प्रतिमाह 42,250 रुपये, टीजीटी उम्मीदवारों को 40,625 रुपये और स्टाफ नर्स के पदों पर चयनित उम्मीदवारों को प्रतिमाह 40,625 रुपये प्रदान किए जाएंगे।

NVS Teacher Vacancy 2026: कैसे करें अप्लाई

पीजीटी, टीजीटी और स्पेशल एज्यूकेट के पदों पर आवेदन ऑनलाइन माध्यम में स्वीकार किए जाएंगे। उम्मीदवार यहां बताए गए स्टेप्स को फॉलो करके आवेदन कर सकते हैं।

रजिस्ट्रेशन करने के लिए सबसे पहले ऑफिशियल वेबसाइट navodaya.gov.in पर जाकर विजिट करें।

  • अब वेबसाइट के होमपेज पर रजिस्ट्रेशन लिंक पर क्लिक करें।
  • इसके बाद मांगी गई सभी जानकारी को ध्यान से दर्ज कर लें।
  • अब जरूरी दस्तावेजों की स्कैन कॉपी को अपलोड करें।
  • फॉर्म सबमिट करने से पहले दर्ज की गई सभी जानकारी को ध्यान से पढ़ लें।
  • अंत में इसका एक प्रिंट आउट भी अवश्य निकाल लें।

Primary School Varshik Nirikshan Aheval, Shikshak Khangi Aheval PDF Download 2026 | AEI Inspection Gujarat

Exam Planning File 2026 – Smart Strategy for Student Success

શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC) અંગ્રેજી / ગુજરાતી માં આપવા બાબત પરિપત્ર અને LC નો નમૂનો

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

UIDAI Internship 2026: आधार बनाने वाली संस्था में इंटर्नशिप की भर्ती, इन स्टूडेंट्स के लिए मौका

UIDAI Internship 2026: आधार बनाने वाली संस्था में इंटर्नशिप की भर्ती, इन स्टूडेंट्स के लिए मौका

UIDAI Internship 2026: यूआईडीएआई ने इंटर्नशिप के लिए आवेदन आमंत्रित किए हैं। टेक, डिजाइन, गणित व सांख्यिकी के छात्रों के लिए अवसर है। आवेदन 1 से 15 अप्रैल 2026 तक होंगे 6 माह की इंटर्नशिप को प्राथमिकता मिलेगी और चयन मेरिट के आधार पर होगा।

Gujarat Education Department District Transfer Seniority List

UIDAI Internship 2026: भारतीय विशिष्ट पहचान प्राधिकरण (UIDAI) ने 2026 के लिए इंटर्नशिप प्रोग्राम का नोटिफिकेशन जारी किया है। यह अवसर उन छात्रों के लिए खास है जो टेक्नोलॉजी, डिजाइन, डेटा साइंस और गणित जैसे क्षेत्रों में व्यावहारिक अनुभव हासिल करना चाहते हैं। इंटर्नशिप यूआईडीएआई के टेक्नोलॉजी सेंटर, बेंगलुरु में होगी और इसमें अलग-अलग शैक्षणिक बैकग्राउंड के छात्रों के लिए सीटें निर्धारित की गई हैं।

પેન્શનમાં મૂળ નામ શબ્દ પછી જોડાયેલ માનવાચક પ્રત્યયો બાબત ➖paripatr

सबसे ज्यादा अवसर इंजीनियरिंग और टेक्निकल बैकग्राउंड के छात्रों के लिए हैं। बीटेक/बीई और एमटेक करने वाले उम्मीदवारों को सी, रस्ट, गो लैंग, जावा, पायथन जैसी प्रोग्रामिंग लैंग्वेज के साथ-साथ ReactJS, React Native, फ्रंटेंड और फुल स्टैक डेवलपमेंट की समझ होनी चाहिए। इसके अलावा डेटा इंजीनियरिंग, डेटा साइंस, AI/ML और मोबाइल ऐप डेवलपमेंट (Android/iOS) में स्किल रखने वाले उम्मीदवारों को प्राथमिकता दी जाएगी। इस कैटेगरी में कुल 10+4 पद उपलब्ध हैं।

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

डिजाइन स्टूडेंट्स के लिए भी यह एक अच्छा अवसर है B-Des और M-Des करने वाले छात्रों से UI/UX डिजाइन की समझ, रिसर्च मेथड्स, वायरफ्रेमिंग, प्रोटोटाइपिंग और डिजाइन सिस्टम्स का ज्ञान अपेक्षित है। साथ ही Adobe Suite और Figma जैसे टूल्स में दक्षता जरूरी है। B-Des के लिए 2 और M-Des के लिए 4 पद निर्धारित किए गए हैं।

गणित और सांख्यिकी के छात्रों के लिए भी इंटर्नशिप के अवसर दिए गए हैं। B-Math या B-Stat (ग्रेजुएशन) और M-Math या M-Stat (पोस्ट ग्रेजुएशन) करने वाले उम्मीदवार आवेदन कर सकते हैं। इन दोनों स्तरों पर 4-4 पद उपलब्ध हैं।
महत्वपूर्ण तारीखें और आवेदन प्रक्रिया
इंटर्नशिप के लिए आवेदन प्रक्रिया 1 अप्रैल 2026 से शुरू हो चुकी है और 15 अप्रैल 2026 तक चलेगी। इच्छुक उम्मीदवारों को ऑनलाइन गूगल फॉर्म के माध्यम से आवेदन करना होगा।

आवेदन लिंक

क्रमांकक्षेत्र/डोमेनयोग्यतापदों की संख्या
1इंजीनियरिंग/टेक्नोलॉजीB.Tech/BE10
2इंजीनियरिंग/टेक्नोलॉजीM.Tech4
3डिजाइन B-Des2
4डिजाइन M-Des4
5
6
गणित/सांख्यिकी
गणित/सांख्यिकी
B-Math / B-Stat4
4

आधिकारिक नोटिस पीडीएफ…

चयन प्रक्रिया: किन बातों का रखें ध्यान

यूआईडीएआई ने स्पष्ट किया है कि केवल न्यूनतम योग्यता पूरी करने से चयन की गारंटी नहीं मिलती। यदि बड़ी संख्या में आवेदन प्राप्त होते हैं, तो उम्मीदवारों को मेरिट और संगठन की आवश्यकताओं के आधार पर शॉर्टलिस्ट किया जाएगा।

इसके अलावा, कम से कम 6 महीने की अवधि के लिए आवेदन करने वाले उम्मीदवारों को प्राथमिकता दी जाएगी। यूआईडीएआई को यह अधिकार भी है कि वह किसी भी चरण पर आवेदन प्रक्रिया को रद्द कर सकता है।

उम्मीदवारों को आवेदन करते समय यह सुनिश्चित करना होगा कि वे यूआईडीएआई की इंटर्नशिप और पीपीओ पॉलिसी के सभी नियमों का पालन कर रहे हैं। यदि किसी भी स्तर पर गलत जानकारी या तथ्य छुपाने की बात सामने आती है, तो संबंधित उम्मीदवार का आवेदन तुरंत रद्द कर दिया जाएगा और उसके खिलाफ उचित कार्रवाई भी की जा सकती है।

શિક્ષિત બેરોજગારો માટે ખુશખબર: ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની બમ્પર ભરતી જાહેર

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

શિક્ષિત બેરોજગારો માટે ખુશખબર: ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની બમ્પર ભરતી જાહેર

શિક્ષિત બેરોજગારો માટે ખુશખબર: ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની બમ્પર ભરતી જાહેર

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ ધોરણ 1 થી 5 માટે 11,000 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે 15 એપ્રિલ 2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, જે 24 એપ્રિલ સુધી ચાલશે. TET-1 પાસ ઉમેદવારો આમાં અરજી કરી શકશે.

Gujarat Education Department District Transfer Seniority List

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ ધોરણ 1 થી 5 માટે 11,000 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે 15 એપ્રિલ 2026 થી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, જે 24 એપ્રિલ સુધી ચાલશે. TET-1 પાસ ઉમેદવારો આમાં અરજી કરી શકશે. પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ 26,000 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. આ ભરતીમાં દિવ્યાંગો માટે 4 ટકા અનામત અને અગાઉની ભરતીની બાકી રહેલી જગ્યાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પેન્શનમાં મૂળ નામ શબ્દ પછી જોડાયેલ માનવાચક પ્રત્યયો બાબત ➖paripatr

TEACHER-1

શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ અભિયાન હેઠળ કુલ 11,000 જેટલી જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે. આ ભરતી મુખ્યત્વે ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, આ ભરતીમાં માત્ર નવી જગ્યાઓ જ નહીં, પરંતુ અગાઉની ભરતીઓમાં જે જગ્યાઓ ખાલી રહી ગઈ હતી તેને પણ આવરી લેવામાં આવી છે. સરકારના નિયમો મુજબ કુલ જગ્યાઓમાંથી ૪ ટકા બેઠકો દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે, જે સામાજિક ન્યાયની દિશામાં એક મોટું કદમ છે.

અરજી પ્રક્રિયા અંગેની વિગતો

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

અરજી પ્રક્રિયા અંગેની વિગતો આપતા સમિતિએ જણાવ્યું છે કે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ dpegujarat.in પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન 15 એપ્રિલ 2026 થી શરૂ થશે. ફોર્મ ભરવાની, ફી જમા કરાવવાની અને અરજીની હાર્ડકોપી જમા કરાવવાની છેલ્લી તારીખ ૨૪ એપ્રિલ ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોએ સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરી લોગિન આઈડી મેળવવાનું રહેશે અને ત્યારબાદ શૈક્ષણિક દસ્તાવેજો અપલોડ કરીને પોતાની અરજી સબમિટ કરવાની રહેશે. ભવિષ્યના સંદર્ભ માટે અરજીની પ્રિન્ટઆઉટ લેવી ફરજિયાત છે.

લાયકાત અને વયમર્યાદાના માપદંડો

લાયકાત અને વયમર્યાદાના માપદંડો પણ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારે ફરજિયાતપણે TET-1 (Teacher Eligibility Test) પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર પાસે D.El.Ed. (ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન) અથવા તેની સમકક્ષ માન્ય શૈક્ષણિક લાયકાત હોવી અનિવાર્ય છે. જે વિદ્યાર્થીઓ અત્યારે D.El.Ed. ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ પણ આ ભરતી માટે લાયક ગણાશે. વયમર્યાદાની વાત કરીએ તો, લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 33 વર્ષ રાખવામાં આવી છે, જોકે અનામત વર્ગના ઉમેદવારોને સરકારી ધારાધોરણ મુજબ છૂટછાટ આપવામાં આવશે.

પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા

પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા વિશે માહિતી આપતા નોટિફિકેશનમાં જણાવાયું છે કે, પસંદ થયેલા વિદ્યાસહાયકોને પ્રથમ 5 વર્ષના કરાર આધારિત સમયગાળા દરમિયાન દર મહિને 26,000 રૂપિયા ફિક્સ પગાર મળશે. 5 વર્ષની સેવા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, તેઓને પે-લેવલ 7 મુજબ 25,500 થી 81,100 રૂપિયાના સ્કેલમાં કાયમી નિમણૂક આપવામાં આવશે. પસંદગી સંપૂર્ણપણે મેરિટ લિસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને જિલ્લા ફાળવણીના આધારે કરવામાં આવશે. પરીક્ષાના અભ્યાસક્રમમાં બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર, ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને પર્યાવરણ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

📌📚 રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યા અંગેની અંદાજિત વિગત

notifecation

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

BOB Bharti 2026: બેંક ઓફ બરોડામાં નોકરી મેળવવાની જોરદાર તક, અમદાવાદમાં કેટલી જગ્યા? અહીં વાંચો બધી માહિતી

bank of baroda recruitment 2026 : બેંક ઓફ બરોડા ભરતી 2026 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

SMC Recruitment 2026: Surat Municipal Corporation Invites Applications for 2200+ Vacancies Across 45 Cadres

Bank Of Baroda Recruitment 2026: જો તમને બેંકમાં સરકારી નોકરીમાં રસ હોય, તો તમારા માટે સારા સમાચાર છે. બેંક ઓફ બરોડાએ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીસ વિભાગમાં ગ્રુપ હેડ અને ડેપ્યુટી મેનેજર પદો માટે ખાલી જગ્યાઓની જાહેરાત બહાર પાડી છે.આ પોસ્ટો ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી છે.

Bank Bharti 2026 ની મહત્વની માહિતી

સંસ્થાબેંક ઓફ બરોડા
પોસ્ટવિવિધ
જગ્યા104
વય મર્યાદા24થી 45 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ16 એપ્રિલ, 2026
ક્યાં અરજી કરવીbankofbaroda.bank.in

BOB ભરતી 2026 પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
AVP II – ગ્રુપ હેડ4
AVP-II ટેરિટરી હેડ17
ડેપ્યુટી મેનેજર સિનિયર રિલેશનશિપ મેનેજર70
ડેપ્યુટી મેનેજર વેલ્થ સ્ટ્રેટેજિસ્ટ (રોકાણ અને વીમા)13
કુલ104

બેંક ઓફ બરોડા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

બેંક ઓફ બરોડા માટેની આ ભરતીમાં બધા પદો માટે જરૂરી શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી છે. જોકે, અનુભવની આવશ્યકતાઓ પદ પ્રમાણે બદલાય છે.

  • ગ્રુપ હેડ પદો માટે સંપત્તિ વ્યવસ્થાપન/રિટેલ બેંકિંગ/નાણાકીય સેવાઓ ઉદ્યોગમાં રોકાણ સંબંધિત ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ જરૂરી છે.
  • ટેરિટરી હેડ (ટેરિટરી હેડ) પદ માટે 6 વર્ષનો કાર્ય અનુભવ જરૂરી છે. ડેપ્યુટી મેનેજર (સિનિયર રિલેશનશિપ મેનેજર) પદ માટે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ જરૂરી છે.
  • ડેપ્યુટી મેનેજર (વેલ્થ સ્ટ્રેટેજિસ્ટ) પદ માટે પણ 3 વર્ષનો અનુભવ જરૂરી છે.
  • BOB ભરતી માટે વય મર્યાદા
  • વય મર્યાદા પદના આધારે ઓછામાં ઓછું 24 થી મહત્તમ 45 વર્ષ (અનામત શ્રેણીઓને નિયમો મુજબ છૂટછાટ મળશે).

પસંદગી પ્રક્રિયા

અરજી ફી

  • જનરલ/ઓબીસી/ઈડબ્લ્યુએસ માટે ₹850,
  • એસસી/એસટી/પીડબ્લ્યુડી/ઈએસએમ/ડીઈએસએમ અને મહિલાઓ માટે ₹175.

મહત્વપૂર્ણ તારીખો

અરજી શરૂ થવાની તારીખ27 માર્ચ, 2026
અરજી કરવાની છેલ્લી તારીખ –16 એપ્રિલ, 2026

બેંક ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

પેન્શનમાં મૂળ નામ શબ્દ પછી જોડાયેલ માનવાચક પ્રત્યયો બાબત ➖paripatr

શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC) અંગ્રેજી / ગુજરાતી માં આપવા બાબત પરિપત્ર અને LC નો નમૂનો

  • અરજી ફોર્મ ભરવા માટે બેંકની સત્તાવાર વેબસાઇટ, bankofbaroda.bank.in ની મુલાકાત લો. અહીં, કારકિર્દી વિભાગ પછી, વર્તમાન તકો ટેબ પર ક્લિક કરો.
  • બધી ​​બેંક ભરતીઓ પ્રદર્શિત થશે. હવે, સંબંધિત ભરતી લિંક પર ક્લિક કરો.
  • પ્રથમ, તમારા માન્ય વ્યક્તિગત ઇમેઇલ આઈડી અને સંપર્ક નંબરનો ઉપયોગ કરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
  • રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, લોગ ઇન કરો. હવે, જરૂરી માહિતી કાળજીપૂર્વક ભરો.
  • ડોક્યુમેન્ટ્સ વિભાગમાં તમારો નવીનતમ સ્કેન કરેલો ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો.
  • ભરેલા ફોર્મમાં બધી વિગતો તપાસો અને તમારી શ્રેણી અનુસાર અરજી ફી ચૂકવો.
  • છેલ્લે, ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ લો.
  • અરજી કરતી વખતે, તમે જે પદ માટે અરજી કરી રહ્યા છો તે યોગ્ય રીતે પસંદ કરો અને તમારા પ્રમાણપત્રો અનુસાર બધી માહિતી ભરો. આ પદો કરાર આધારિત ભરવામાં આવી રહ્યા છે.

નોટિફિકેશન

https://share.google/gp7P7n5FIRijjTxyi

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

Primary School Varshik Nirikshan Aheval, Shikshak Khangi Aheval PDF Download 2026 | AEI Inspection Gujarat

Exam Planning File 2026 – Smart Strategy for Student Success

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

SMC Recruitment 2026: Surat Municipal Corporation Invites Applications for 2200+ Vacancies Across 45 Cadres

SMC Recruitment 2026: Surat Municipal Corporation Invites Applications for 2200+ Vacancies Across 45 Cadres

If you have been waiting for a government job opportunity in Gujarat, this is your moment. The Surat Municipal Corporation (SMC) has announced a massive recruitment drive for 2200+ vacancies spread across 34 different cadres — covering medical, engineering, administrative, and technical departments. Whether you are a fresh graduate or an experienced professional, there is likely a post tailored to your qualifications.

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

Primary School Varshik Nirikshan Aheval, Shikshak Khangi Aheval PDF Download 2026 | AEI Inspection Gujarat

Exam Planning File 2026 – Smart Strategy for Student Success

SMC Recruitment 2026 — Quick Overview

DetailInformation
OrganizationSurat Municipal Corporation (SMC)
Total Vacancies2200 (across 45 cadres)
Application ModeOnline
Last Date to Apply15 April 2026
Official Websitesuratmunicipal.gov.in

Complete List of Posts and Vacancies

પેન્શનમાં મૂળ નામ શબ્દ પછી જોડાયેલ માનવાચક પ્રત્યયો બાબત ➖paripatr

શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC) અંગ્રેજી / ગુજરાતી માં આપવા બાબત પરિપત્ર અને LC નો નમૂનો

કુટુંબ ની વ્યાખ્યા માં સુધારોઆરોગ્ય વિભાગ નો કર્મચારી માટે મહત્વ નો પત્ર

Gujarat Mid-Day Meal (Madhyahan Bhojan Yojana) All circular

The recruitment spans a wide range of departments. Here is the full breakdown of available positions:

  • 1 PRO (Future Vacancy) 1
  • 2 Assessment & Recovery Officer 7
  • 3 Deputy Accountant 3
  • 4 Radiologist 1
  • 5 Medical Officer 58
  • 6 Deputy Engineer (Civil) 10
  • 7 Environment Engineer 4
  • 8 Assistant Engineer (Civil) 52
  • 9 Assistant Engineer (Workshop/Mechanical) 2
  • 10 Assistant Engineer (Electrical) 57
  • 11 Deputy Town Planner 16
  • 12 Assistant Town Planner 54
  • 13 Technical Officer 4
  • 14 Radiographic Technician 4
  • 15 Speech Therapist 1
  • 16 Audiometry Technician 1
  • 17 Supervisor (Computer) 12
  • 18 Staff Nurse 150
  • 19 Junior Analyst 7
  • 20 ECG Technician 4
  • 21 Live Stock Inspector 11
  • 22 Clerk Grade-III 717
  • 23 Fitter 31
  • 24 Driver 144
  • 25 Dialysis Technician 4
  • 26 ECHO/TMT Technician 4
  • 27 Deputy Auditor 1
  • 28 Assistant Auditor 4
  • 29 Clerk Grade-III (Audit) 4
  • 30 Library Clerk 7
  • 31 Junior Pharmacist 13
  • 32 Maintenance Assistant (Electrical) 30
  • 33 Laboratory Technician 40
  • 34 Technical Assistant 112
  • 35 Marshal (Watch & Ward) 323
  • 36 Curator (Aquarium) 1
  • 37 Supervisor (Aquarium) 1
  • 38 Aquarium Inspector 2
  • 39 Technical Assistant (Bio Chemist) 1
  • 40 Technical Assistant (Shark Pool) 1
  • 41 Aquarium Attendant 4
  • 42 Curator Education & Research 1
  • 43 Zoo Guide 1
  • 44 Zoo Keeper 18
  • 45 Zoo Sevak 1

Educational Qualifications

The required qualifications vary depending on the post. Candidates may need to have completed Class 10 (SSC), Class 12 (HSC), an ITI certificate, a diploma, a graduation degree, or a medical degree (such as MBBS or MD), depending on the specific role they are applying for. It is strongly advised to check the official notification PDF for post-wise educational requirements before applying.

Age Limit

The general age limit for most posts falls between 18 and 35–36 years. Candidates belonging to reserved categories (SC, ST, OBC, etc.) are eligible for age relaxation as per government norms. Refer to the official notification for category-specific details.

How to Apply Online — Step-by-Step Guide

Applying for SMC Recruitment 2026 is a straightforward online process. Follow these steps:

  1. Visit the official website: www.suratmunicipal.gov.in
  2. Navigate to the “Recruitment” section from the main menu.
  3. Locate the post you wish to apply for and click on “Apply Online.”
  4. Fill in all the required personal, educational, and professional details carefully.
  5. Upload the necessary documents as specified.
  6. Pay the application fee (if applicable) through the available online payment options.
  7. Submit the form and download or save the confirmation for future reference.
  8. Important: The last date to submit your online application is 15 April 2026. Do not wait until the last moment, as high traffic on the portal near the deadline can cause technical difficulties.

Why This Recruitment Matters

With nearly 1,924 vacancies on offer, this is one of the largest municipal recruitment drives in Gujarat in recent years. The Surat Municipal Corporation is known for offering competitive salaries, job security, and strong career growth within civic services. Roles range from entry-level positions like Clerk Grade-III and Driver to mid-level technical and medical posts — making this opportunity accessible to candidates from a wide variety of educational backgrounds.

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

ધોરણ-૧૨નું પરિણામ આવ્યા પછી મોટાભાગના વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં હોય છે કે હવે આગળ કઈ ફિલ્ડ પસંદ કરવી. સામાન્ય રીતે લોકો આઈટી (IT), એન્જિનિયરિંગ કે અન્ય ગ્લેમરસ ફિલ્ડ તરફ દોડતા હોય છે, પરંતુ ભવિષ્યના સ્કોપ અને સ્થિરતાને જોતા D.El.Ed (જે પહેલા PTC તરીકે ઓળખાતું હતું) એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

વર્ષો પહેલા PTCનું ખૂબ મહત્વ હતું, જે વચ્ચેના ગાળામાં થોડું ઘટ્યું હતું. પરંતુ હવે સમય બદલાયો છે. ૨૦૧૧ થી ૨૦૨૩ દરમિયાન ઘણા શિક્ષકો નિવૃત્ત થયા છે અને તેની સામે નવા લાયકાત ધરાવતા ઉમેદવારોની અછત છે. ખાસ કરીને ધોરણ ૧ થી ૫ માં શિક્ષકોની મોટી જગ્યાઓ ખાલી પડી છે.

સરકારી ભરતીના ઉજળા સ્કોપ.

  1. ૨૦૨૫: આશરે ૭,૫૦૦ જગ્યાઓ
  2. ૨૦૨૬-૨૦૩૧: દર વર્ષે ૫,૦૦૦ થી ૬,૦૦૦ જગ્યાઓ
  3. ૨૦૩૨: ૧૫,૦૦૦ જેટલી મોટી ભરતીની શક્યતા

આ આંકડા દર્શાવે છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે આ કોર્સ કરશે, તેમને નોકરી મળવાની શક્યતા અન્ય ફિલ્ડ કરતા ઘણી વધારે છે.

પ્રવેશ માટેની લાયકાત અને વિગતો.

Primary School Varshik Nirikshan Aheval, Shikshak Khangi Aheval PDF Download 2026 | AEI Inspection Gujarat

Exam Planning File 2026 – Smart Strategy for Student Success

પેન્શનમાં મૂળ નામ શબ્દ પછી જોડાયેલ માનવાચક પ્રત્યયો બાબત ➖paripatr

શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC) અંગ્રેજી / ગુજરાતી માં આપવા બાબત પરિપત્ર અને LC નો નમૂનો

કુટુંબ ની વ્યાખ્યા માં સુધારોઆરોગ્ય વિભાગ નો કર્મચારી માટે મહત્વ નો પત્ર

Gujarat Mid-Day Meal (Madhyahan Bhojan Yojana) All circular

શૈક્ષણિક લાયકાત: ધોરણ-૧૨ પાસ (વિજ્ઞાન કે સામાન્ય પ્રવાહ).

જરૂરી ટકાવારી: જનરલ કેટેગરી માટે ઓછામાં ઓછા ૫૦% અને અનામત કેટેગરી (SC/ST/OBC/EWS) માટે ૪૫%.

વય મર્યાદા: જનરલ કેટેગરી માટે ૨૪ વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ૫ વર્ષની છૂટછાટ મળે છે (૨૯ વર્ષ સુધી).

કોર્સનો સમયગાળો: ૨ વર્ષ.

એડમિશન પ્રક્રિયા

D.El.Ed માં પ્રવેશ સામાન્ય રીતે મે મહિનાના અંતમાં શરૂ થાય છે. ઉમેદવારોએ જે-તે જિલ્લાની સરકારી (DIET) અથવા માન્યતા પ્રાપ્ત ખાનગી કોલેજોમાં રૂબરૂ જઈને ફોર્મ ભરવાનું હોય છે. પ્રવેશ ધોરણ-૧૨ના મેરિટના આધારે આપવામાં આવે છે.

અન્ય ફાયદાઓ

ઓછી ફી: અન્ય પ્રોફેશનલ કોર્સની સરખામણીએ આ કોર્સની ફી ઘણી ઓછી હોય છે.

વહેલી તકે સેટલમેન્ટ: માત્ર ૨ વર્ષના કોર્સ પછી વિદ્યાર્થી TET-1 ની પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવી શકે છે.

વ્યક્તિત્વ ઘડતર: આ ફિલ્ડમાં ગાંધીજીના બુનિયાદી શિક્ષણના સિદ્ધાંતો વણાયેલા હોવાથી વિદ્યાર્થીનું ચારિત્ર્ય ઘડતર પણ સારું થાય છે.

તૈયારી કેવી રીતે કરવી?

D.El.Ed માં પ્રવેશ મેળવવાની સાથે જ વિદ્યાર્થીઓએ TET-1 (Teacher Eligibility Test) ની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. જો કોર્સ પૂરો થતાની સાથે જ આ પરીક્ષા પાસ કરી લેવામાં આવે, તો નાની ઉંમરે સરકારી શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી શકાય છે.

નિષ્કર્ષ: જો તમે અથવા તમારું બાળક સ્થિર સરકારી નોકરી, સમાજમાં માન-સન્માન અને વહેલી તકે પગભર થવા માંગતા હોવ, તો D.El.Ed એક સુવર્ણ તક છે.

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031