
CRPF Recruitment 2026: Apply Online for 9195 Constable Posts
નમસ્કાર મિત્રો! જો તમે સંરક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોવ, તો તમારા માટે એક શાનદાર તક આવી ગઈ છે. The Central Reserve Police Force (CRPF) has officially released the Recruitment 2026 notification. આ ભરતી દ્વારા 9195 Constable posts ભરવામાં આવશે. This is a golden opportunity for candidates looking for central government jobs in India with high salary and job security.
આ ભરતીની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
| Organization | Central Reserve Police Force (CRPF) |
| Post Name | Constable (Technical & Tradesmen, Pioneer) |
| Total Vacancies | 9195 |
| Job Location Across | India (સમગ્ર ભારત) |
| Application Mode | Online |
Vacancy Details (જગ્યાઓની વિગત)
કુલ 9195 જગ્યાઓને નીચે મુજબ વહેંચવામાં આવી છે:
| Constable (Technical & Tradesmen) | 9175 Posts |
| Constable (Pioneer Wing) | 20 Posts |
| join what up | join now |
આમાં Driver, Mechanic, Electrician, Cook, અને Carpenter જેવી વિવિધ ટ્રેડ્સનો સમાવેશ થાય છે.
Eligibility Criteria (લાયકાત)
Educational Qualification
| Driver / Mechanic | 10th pass + Technical qualification. |
| Tradesmen Posts | Minimum 10th pass (ધોરણ 10 પાસ). |
Age Limit (વય મર્યાદા)
- Driver: 21 થી 27 વર્ષ.
- Other Posts: 18 થી 23 વર્ષ.
- Age relaxation will be applicable as per government rules.
Salary & Benefits (પગાર અને લાભો)
CRPF માં પસંદગી પામનાર ઉમેદવારોને 7th Pay Commission મુજબ આકર્ષક પગાર મળશે:
- Pay Scale: ₹21,700 – ₹69,100 (Level-3)
- Benefits: DA, HRA, Medical facilities, and Pension benefits.
- Selection Process (પસંદગી પ્રક્રિયા)
ઉમેદવારોની પસંદગી નીચેના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:
- Physical Efficiency Test (PET)
- Physical Standards Test (PST)
- Computer-Based Test (CBT)
Trade Test
- Document Verification & Medical Exam
How to Apply? (કેવી રીતે અરજી કરવી?)
- સૌ પ્રથમ CRPF ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- “Recruitment” સેક્શનમાં જઈને નોટિફિકેશન ધ્યાનથી વાંચો.
- તમારી વિગતો સાથે Register કરો.
- Application Form ભરો અને જરૂરી Documents અપલોડ કરો.
- ફી ભરીને ફોર્મ Submit કરો અને પ્રિન્ટ આઉટ લઈ લો.
Important Dates
- Start Date 20 April 2026
- Last Date 19 May 2026
🔗 Important Links
notifecation
| Official Notification (PDF) | ☝☝☝ |
| Apply Online | Click Here |
| Official Website | Click Here |
FAQs
Q1. શું આ કાયમી નોકરી છે?
- Yes, CRPF offers permanent central government jobs.
Q2. ધોરણ 10 પાસ ઉમેદવાર અરજી કરી શકે?
- હા, મોટાભાગની Tradesmen પોસ્ટ માટે 10th pass જરૂરી છે.
Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન ચોક્કસપણે વાંચી લેવું. કોઈપણ ફેરફાર માટે અમારી વેબસાઇટ જવાબદાર રહેશે નહીં.
ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
SSF Constable Tradesman Recruitment 2026: Apply Online for 10 Job Positions
