માનવતા વાદી મનોવૈજ્ઞાનિક માનવ જરૂરિયાતોની શ્રેણી ક્રમમાં ગોઠવી છે.
✅ વ્યક્તિ પહેલા ક્રમની પ્રેરણા ના સંતોષ પછી જ બીજી જરૂરિયાતો તરફ આગળ વધે છે.
✅ મેસ્લો માનવીની જરૂરિયાતોની એક ચોક્કસ ક્રમમાં ગોઠવે છે સૌથી નીચે અગ્રતાવારી શારીરિક જરૂરિયાતો જેવી કે ભૂખ તરસ વિગેરે આવે છે. માનવીના સ્વાસ્થ્ય વિકાસ અને અસ્તિત્વ માટે આ જરૂરીયાતો પૂરી કરવી અનિવાર્ય છે. શાયરી જડિયા તો પૂરી તે સંતોષાયા બાદ જ માનવી ઉપરની પ્રેરણા ઉપર ધ્યાન આપે છે.
✅ બીજા ક્રમે સલામતીની જરૂરિયાતો છે તેમાં શારીરિક અને માનસિક સલામતીનો સમાવેશ થાય છે.
☝️ ઉપરની મનની જરૂરિયાતો પ્રાથમિક જરૂરિયાત તરીકે ઓળખાય છે અને આ જરૂરિયાતો સંપૂર્ણપણે પૂર્ણ થતા માનવી આગળની જરૂરિયાત તરફ આગળ વધે છે.
✅ સ્નેહની જરૂરિયાત આગળના ક્રમની છે જેમાં અન્ય સાથે સંપર્ક,પ્રેમ મેળવવો અને પ્રેમ આપવાનો સમાવેશ થાય છે.
✅ સ્નેહી જરૂરિયાતો પૂર્ણ થતો માનવી સોમવારની જરૂરિયાતો તરફ આગળ વધે છે. તેમાં આત્મવિશ્વાસ પોતાની શક્તિની ક્ષમતાઓનું ભાન અન્યનું આદર અને પોતાના સન્માનનું સમાવેશ થાય છે. તેથી વ્યક્તિની આત્મા ગૌરવની જરૂરિયાતોનો સંતોષ થતો આગળની ટોચની જરૂરિયાત તરફ આગળ વધે છે.
✅ સૌથી ઉપર આત્મ સાર્થકતા કે આત્મસ સંપૂર્ણકરણ ની જરૂરિયાત આવે છે. જીવનના અર્થસભર લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે તેમજ પોતાની શક્તિઓનો અર્થ સફર ઉપયોગ કરવા તરફ વહેતી આગળ વળે છે..
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
tanvipatel2692010@gmail.com
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
Tet htat exam કે શિક્ષણની કોઈ પણ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ આપણી વેબસાઈટ www.educationparipatr.com પર આપણે મુકતા હોઈએ છીએ. આજનો વિષય છે બચાવ પ્રયુક્તિઓ
આપણે કેટલીકવાર બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા પચાઉ પ્રયુક્તિ એટલે શું? બચાવ પ્રયુક્તિનું કાર્ય,સ્વરૂપ, બચાવ પ્રયુક્તિ ના પ્રકારો વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વક જોઈશું.
➖ જ્યારે પણ વ્યક્તિની લક્ષ પ્રાપ્તિ થતી નથી, અથવા કંઈ મળતું નથી, જીવનમાં વેફલ્ય કે હતાશા આવતી હોય, માનવી પોતાની તંગ દિલ્લી હળવી કરવા માટે કેટલાક પરોક્ષ ઉપાયો અજમાવે છે.. જેની બચાવ પ્રયુક્તિઓ કહેવામાં આવે છે..
[ ગવાયેલા અહમની સંતોષવા માટે વ્યક્તિ જે પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે તેની બચાવ પ્રયુક્તિ કહે છે ]
[ વ્યક્તિની જ્યારે લક્ષ પ્રાપ્તિ થતી નથી ત્યારે તે તંગ દિલ્હીનો અનુભવ કરે છે પરિણામે તેનામાં હતાશા પેદા થાય છે. આ પ્રકારની માનસિક તંગ હરવી કરવા માટે વ્યક્તિ કેટલાક ઉપાયો લે છે ………. કહેવામાં આવે છે.]
અહીંયા બચાવ પ્રયુક્તિ શું કામ કરે છે તેના વિશે આપને જોવાનું છે.
✡️ નિષ્ફળતા છુપાવવાનું
✡️ આવેગાત્મક થેસની રૂઝ લાવવાનું
✡️ ચિંતા કરવી કરવાનું
બચાવ પ્રયુક્તિનું સ્વરૂપ
બચાવ પ્રવૃત્તિના પ્રણેતા ડોક્ટર સિંગમંડ ફ્રોઈડ છે. આ બધું આપણા અચેતન મન સાથે અને આપણા ઈગો સાથે સંકળાયેલ છે.. આપણી તાર્કિકતા પણ ભાગ ભજવતી હોય છે.
બચાવ પ્રયુક્તિ ના પ્રકારો
➖ યોક્તિકરણ
➖ પ્રક્ષેપણ
➖ દિવા સ્વપ્ન
➖ તાદાત્મ્ય
➖ ઇનકાર કે આવિષ્કાર
➖ ક્ષતિપૂર્તિ
➖ઉધ્વીકરણ
➖ પરાનુંભુતી
➖ વિરોધી ભાવ ધારણ કે વિરોધી પ્રતિક્રિયા
➖ સ્થાનાંતરણ
➖ અલિપ્તતા
✡️ યોક્તિકીકરણ
વ્યક્તિ કારણો રજૂ કરે. સાચા કારણને બદલે સારા કારણો રજૂ કરે. બહાના કરવાની પ્રયુક્તિ કરે. નિષ્ફળતા મળે એટલે કંઈક ને કંઈક બહાના કાઢતા હોય છે.
દા :ત
➖સુંદર યુવતી સાથે લગ્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવી અને લગ્ન ન કરી શકે તો તે બહાનું કાઢે છે કે સુંદર યુવતી.. ચારિત્રની દ્રષ્ટિએ સારી ન હોઈ શકે.
➖પરીક્ષામાં નપાસ થાય ત્યારે મહાન કરે કે ભણે કોનું સારું થયું છે પણ ભણવા કશું મળતું નથી..
➖ કોઈક વખત શહેરની યુવતી સાથે લગ્ન ન થાય તો યુવક એમ કહે કે ગામડાની યુવતી સાથે લગ્ન કરવા સારા
✡️ પ્રક્ષેપણ
➖ બીજા ઉપર દોષારોપણ કરવાની પ્રવૃત્તિને પ્રક્ષેપણ પણ કહેવામાં આવે છે.
દા: ત પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તો પરીક્ષક નો વાંક કાઢી કે બોર્ડનો વાંક કાઢતા હોય છે.
✡️ દિવા સ્વપ્ન
મનમો પરણવું અને મનમાં રાંડવું.. વાસ્તવિક વાતાવરણ કે પરિસ્થિતિમાં છટકવાનો પ્રયત્ન આ દિવા અશોક થાય છે. વ્યક્તિ લેખક કવિ ચિત્રકાર એન્જિનિયર શિલ્પી બને છે..
✡️તાદાત્મ્ય
જ્યારે વ્યક્તિ કોઈપણ સંસ્થા કે વિચાર કે આદર્શ સાથે એક આત્મા ભાવ અનુભવે ત્યારે તે તાનાત્મ્ય ભાવ અનુભવે છે તેમ કહેવાય છે.
દા: ત કેટલીક વખત વ્યક્તિ તાદાત્મક ભાવ અનુભવે જેમકે.. કોઈક ફિલ્મનું સીન જોયા પછી તે રડી ઊઠે.
✅ પ્રસિદ્ધ અભિનેતા અભિનેત્રી ખેલાડી સાથે એકાત્મક નો ભાવ અનુભવે
✡️ આવિષ્કાર કે ઇનકાર
દા: ત➖ કોઈ વ્યક્તિ પાણીમાં તરતા ડરતો હોય પણ કહી એમ કે હું ડરતો નથી. ➖ અંધારાથી ડરતો હોવા છતાં વ્યક્તિ એમ કહે કે હું અંધારાથી ડરતો નથી.
( વ્યક્તિ પોતાના વિચારો લાગણીઓ આવેગોનો અન્ય વ્યક્તિ સમક્ષ સ્વીકાર કરતો નથી પરંતુ ઇનકાર કે અવિષ્કાર કરે છે.)
✡️ ક્ષતિપૂર્તિ
પોતાની નિષ્ફળતા કે ઉણપ રાખવા માટે આ પ્રવૃત્તિનું આશરે લે છે. અને તે ઉણપ પૂરી કરવા માટે બીજા ક્ષેત્ર માં પ્રેરાય છે.
સામાન્ય રીતે કોઈ એક ક્ષેત્રની પોતાની નિષ્ફળતા કે ઢાંકવા વ્યક્તિ આ વ્યક્તિ આ પ્રયુક્તિનું આશ્રય લે છે.
➖ દાખલા તરીકે પ્રોફેસર ન બને તો તે શિક્ષક બની સંતોષ અનુભવે છે.( પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ )
➖ વ્યક્તિ પોતે ડોક્ટર ન બની શકે તો પોતાના દીકરાને ડોક્ટર બનાવવાનું વિચારે ( પરોક્ષ ક્ષતિપૂર્તિ )
✡️ઊધ્વીકરણ
ઊધ્વીકરણ એટલે પોતાના વિચારો કે લાગણીઓની ઊંચી લઈ જવા.
➖ આક્રમકતા આવીશ હોય તો તે વ્યક્તિ લશ્કરમાં જોડાય છે.
✡️ પરાનુંભુતી
પોતાની બીજાની જાતનો મૂકી અને એવી લાગણી અનુભવવી.
➖ કોઈક બાળકના માતા-પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય તો. તે એવું વિચારે કે મારા માતા-પિતા મૃત્યુ પામ્યા હોય તો હું કેવી લાગણી અનુભવવું. આ પરાનુંભુતી છે.
✡️ વિરોધી ભાવ ધારણ કે વિરોધી પ્રતિક્રિયા
દા :ત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા ➖ વ્યક્તિ કોઈ વ્યક્તિ પોતે ખરાબ ભાવ ધરાવતો હોય તો તે સારો ભાવ ધરાવે છે તેઓ બાહ્ય દેખાડો કરવો.
✡️ સ્થાનાંતરણ
પોતાના વિચારો અપેક્ષા લાગણી એ અન્ય સ્થાને રજૂ કરે છે.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
tanvipatel2692010@gmail.com
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.