DISE (DISE (Unified District Information System of Education)
આપણા દેશમાં 1994માં dpep કાર્યક્રમની શરૂઆત થઈ આ કાર્યક્રમ હેઠળ શાળા અને બાળકોનો ડેટા ઓનલાઇન સંચય ક૨વા માટે યુનિસેફ ની મદદથી ન્યુપા દ્વારા કોરડેટા કેપ્ચ૨ નામનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું જે આગળ જઈ dise તરીકે વિકાસ પામ્યું.
વર્ષ 2012 13 થી dise + sencondary education managment information system ને જોડી દેવામાં આવ્યા.
👉11 અંકોનો ડાયસ કોડ નીચે મુજબ બને છે. 👉પ્રથમ બે અંક રાજ્ય નો કોડ દર્શાવે છે 👉ગુજરાત રાજ્ય નો કોડ 24 છે. 👉ત્યારબાદના બે અંક જિલ્લાનો કોડ દર્શાવે છે. 👉ત્યારબાદના ત્રણ અંક ગામનો કોડ બતાવે છે. 👉છેલ્લા બે અંક શાળાનો કોડ બતાવે છે. 👉વિદ્યાર્થીઓ માટે યુ ડાયસ નંબ૨ 18 આંકડાનો હોય છે.
U-DISE (Unified District Information System for Education)
ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ વિભાગ (MHRD), નવી દિલ્હી દ્વારા DISE સોફ્ટવેર તૈયાર કરવામાં આવેલ છે. આ સિસ્ટમ સર્વ શિક્ષા અભિયાન મારફત વર્ષ 2001 થી કાર્યરત છે.
આ સિસ્ટમ માં તમામ પ્રકારની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની માહિતીનું એકત્રિકરણ આવે છે. જેમાં સરકારી શાળા, અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળા, ખાનગી શાળા, આશ્રમશાળા, સીબીએસસી બોર્ડ તેમજ અન્ય કોઇપણ શાળાઓનો સમાવેશ થાય છે.
👉આ માહિતી દર વર્ષે DISE ફોર્મમાં જે તે વર્ષની ૩૦ સપ્ટેમ્બરની સ્થિતિએ એકત્રિત કરવામાં આવે છે. વર્ષ 2012 થી આ તમામ માહિતી ઓનલાઈન ક૨વા માં આવેલ છે. શાળા ડાયસકોડ 11 અંક નો હોય છે.
👉પ્રથમ 2 અંક રાજ્ય માટે હોય છે. 👉જેમકે ગુજરાત નો ક્રમ 24 છે. 👉બીજા બે અંક જિલ્લા માટે હોય છે. 👉ત્યાર બાદ ના બે અંક શાળા જે બ્લોક માં હોય તે દર્શાવે છે. 👉 ત્યાર બાદ ના ત્રણ અંકો ગામ બતાવે છે 👉છેલ્લા બે અંકો શાળા દર્શાવે છે. 👉વિદ્યાર્થી નો ડાયસ નંબર 18 અંકો નો હોય છે જેમાં પ્રથમ 11 અંકો શાળા જ્યારે બાકી ના 7 અંકો વિદ્યાર્થી નો નંબર હોય
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
Home Jaadui Pitara school STUDY MATERIAL જાદુઈ પિટારા જાદુઈ પિટારા (Jaadui Pitara) : રમતાં-રમતાં શીખવાની નવી ક્રાંતિ
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ જાદુઈ પિટારા (Magic Box) એ નાના બાળકો માટે રમતાં-રમતાં શીખવાની એક અનોખી પહેલ છે. આ યોજના NCERT દ્વારા વિકસાવવામાં આવી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય 3 થી 8 વર્ષની વયના બાળકોમાં Foundational Learningને આનંદદાયક, રસપ્રદ અને અસરકારક બનાવવાનો છે.
“જાદુઈ પીટારા” (Jadui Pitara): જે શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી એક નવતર પહેલ છે. આ પહેલ વિશેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:
મુખ્ય લાક્ષણિકતાઓ અને સામગ્રી
ટોય બેઝ પેડાગોજી: આ પીટારા ખાસ કરીને રમકડાં આધારિત શિક્ષણ (Toy Based Pedagogy) પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં રમત, કલા, સંગીત અને પ્રોજેક્ટ જેવી ૩૦ જેટલી વિવિધ સામગ્રીઓનો સમાવેશ થાય છે.
સમાવિષ્ટ સાધનો: જાદુઈ પીટારામાં નીચે મુજબની શૈક્ષણિક સામગ્રી ઉપલબ્ધ છે: સંગીત અને રમત-ગમતના સાધનો.
પપેટ્સ (કઠપૂતળી) અને મણકા.
શૈક્ષણિક રમકડાં અને પઝલ .
રસોડા સેટ અને અન્ય સર્જનાત્મક સામગ્રી.
ગુજરાતમાં અમલીકરણ
💥પ્રથમ રાજ્ય: ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બનશે જે તમામ સરકારી પ્રાથમિક શાળાના બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ના બાળકોને આ પીટારા આપશે.
💥લાભાર્થીઓ: રાજ્યમાં ૭૪ હજારથી વધુ જાદુઈ પીટારા આપવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જેનાથી અંદાજે ૧૨.૩૫ લાખથી વધુ વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે.
💥શિક્ષકો માટે સહાય: આ પોલિસી હેઠળ શિક્ષકોને પણ વર્ગખંડમાં અસરકારક શિક્ષણ આપવા માટે જરૂરી સંસાધનો અને માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવે છે.
💥આ પહેલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બાળકોના સર્વાંગી વિકાસ અને ભવિષ્યના મજબૂત પાયાના નિર્માણ માટે એક ઐતિહાસિક ડગલું છે.
જાદુઈ પિટારા શું છે?
જાદુઈ પિટારા એ માત્ર શૈક્ષણિક કીટ નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરાયેલ એક Play-Based Learning System છે. આમાં રમકડાં, વાર્તા પુસ્તકો, પઝલ્સ, ફ્લેશકાર્ડ્સ, પોસ્ટર્સ અને વર્કશીટ્સનો સમાવેશ થાય છે, જે બાળકોને રમતાં-રમતાં શીખવા માટે પ્રોત્સાહિત કરે છે.
જાદુઈ પિટારાનો મુખ્ય હેતુ
જાદુઈ પીટારાનો મુખ્ય ઉદ્દેશ્ય અને પૃષ્ઠભૂમિ
💥હેતુ: આ પહેલનો મુખ્ય હેતુ બાળકો ગોખણિયું શિક્ષણ છોડીને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તેવો છે. આ દ્વારા બાળકોને ‘ભાર 💥વિનાનું ભણતર’ અને લાંબા ગાળા સુધી યાદ રહે તેવું શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 💥શિક્ષણ નીતિ: આ પ્રોજેક્ટ નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP-૨૦૨૦) અને નિપુણ ભારત મિશના લક્ષ્યોને ધ્યાને રાખીને NCERT દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. 💥ટેકનોલોજીનો ઉપયોગ: આજના ટેકનોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો પર આધારિત ન રહેતા રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શીખી શકે તે માટે આ ડિજિટલ અને ફિઝિકલ સંસાધનો વિકસાવવામાં આવ્યા છે. 💥રમતાં-રમતાં શીખવાની પદ્ધતિને પ્રોત્સાહન આપવું 💥NEP 2020 અનુસાર Foundational Stage (3-8 વર્ષ)ને મજબૂત બનાવવી 💥બાળકોમાં ભાષા, ગણિત, સર્જનાત્મકતા અને વિચારશક્તિ વિકસાવવી 💥ભારતીય સંસ્કૃતિ અને સ્થાનિક પરિસ્થિતિને આધારે શીખણ સામગ્રી પૂરી પાડવી
જાદુઈ પિટારામાં શું-શું મળે છે?
પ્લેબૂક્સ (Playbooks)
શૈક્ષણિક રમકડાં
પઝલ્સ અને એક્ટિવિટી ગેમ્સ
ફ્લેશકાર્ડ્સ અને પોસ્ટર્સ
વાર્તા પુસ્તકો અને વર્કશીટ્સ
ડિજિટલ શીખણ સામગ્રી (e-Jaadui Pitara)
ડિજિટલ જાદુઈ પિટારા (e-Jaadui Pitara)
NCERT દ્વારા વિકસિત e-Jaadui Pitara એ ડિજિટલ પ્લેટફોર્મ છે, જેમાં AI આધારિત બોટ્સ દ્વારા માતા-પિતા અને શિક્ષકોને તરત માર્ગદર્શન મળે છે.
જાદુઈ પિટારા એ ભારતના શૈક્ષણિક ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે બાળકોને ભણતરથી ડર્યા વિના આનંદ સાથે શીખવાની તક આપે છે. આ પહેલ માતા-પિતા, શિક્ષકો અને બાળકો માટે એક સાચું શિક્ષણનું જાદુઈ બોક્સ સાબિત થઈ રહી છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સમાનતા ની સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર સતત યોજનાઓની કાર્યક્રમો અમલ મૂકી છે. આપણે અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ અમલમાં મૂકેલી મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલર યોજના વિશે માહિતી મેળવીશું.
🖍️ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
રાજ્યની સરકારી અથવા અનુદાનિત શાળાઓમાં ધોરણ 1 થી 5 મો અભ્યાસ કરી ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા 2,00,000 પ્રતિભાષાની વિદ્યાર્થીઓ માટે વિવિધ શાળાઓ ધોરણ છ થી 12 માં અભ્યાસ કરવા માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના શરૂ કરવામાં આવેલ છે.
તેજસ્વી વિદ્યાર્થીઓને વાલીઓને ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસ માટે શાળા શિક્ષણ માટે વધુ પસંદગી વધુ વિકલ્પો આપવા તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
સરકારી અથવા અનુદાની શાળામાંથી ધોરણ પાંચ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રેસ્ટ ટેસ્ટ દ્વારા દર વર્ષે 30,000 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.
એમપેનલમેન્ટ ની લાયકાત મેળવવા માટે અનુદાનિત અને ખાનગી સેલ ફાઈનાન્સ શાળાઓની તેમના સ્ટ્રકચર અને શાળાના પરિણામો સુધારો કરવા માટે પ્રોત્સાહિત થાય છે.
રાજ્યની સરકારી અથવા અનુનાદાની શાળાઓમાં ધોરણ એક થી પાંચમો અભ્યાસ કરી ધોરણ પાંચ નો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા બે 2,00,000 લાખ પ્રતિભાષાઢી વિદ્યાર્થીઓ માટે વિવિધ શાળાઓમાં ધોરણ છ થી 12 મો અભ્યાસ કરવા માટે મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના આ યોજનાનો અમલ વર્ષ 2023 -24 થી કરવામાં આવેલ છે.
દર વર્ષે 30 હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ છ ના અભ્યાસ માટે જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ માટે આ માટેની પરીક્ષાના મેરીટ દ્વારા પસંદ કરવામાં આવી રહેલ છે.
🖍️ વિદ્યાર્થીની ને ધોરણ 6 અને આગળના અભ્યાસ માટે તેમણે પ્રવેશ લીધેલ શાળા મુજબ મળવાપાત્ર સ્કોલરશીપ ની રકમ
અભ્યાસનું ધોરણ
જો વિદ્યાર્થી ખાનગી શાળામાં પ્રવેશ મેળવી તો મળવાપાત્ર સ્કોલરશીપ ની રકમ ( રૂપિયામાં )
જો વિદ્યાર્થી સરકારી અથવા અનુદાની શાળામાં પ્રવેશ મેળવી તો મફત શિક્ષણ ઉપરાંત મરવા પાત્ર સ્કોલરશીપ ની રકમ ( રૂપિયામાં )
જો વિદ્યાર્થી સરકારી અથવા અનુદાનની શાળામાં પ્રવેશ મેળવી તો શાળાની મળવાપાત્ર સહાયની રકમ ( રૂપિયામાં )
6 TO 12
20.000
5000
2000
9 TO 12
22,000
6000
3000
11 TO 12
25,000
7000
4000
CET YOJNA MAHTV
આ સ્કોલરશીપ ની રકમ direct benefit transfer દ્વારા વર્ષમાં બે વખત કુલ રકમના 50% મુજબ સીધી જ વાલીના ખાતામાં જમા કરવામાં આવે છે.
દરેક ક્ષેત્રમાં સ્કોલરશીપ મેળવવા માટે અગાઉના સત્રમાં વિદ્યાર્થીની 80 % હાજરી હોવી અનિવાર્ય.
સાત વર્ષનો કુલ લાભાર્થીઓની સંખ્યા બે લાખ પર પહોંચી અને આગામી 30 વર્ષમાં 9 લાખ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓની આ યોજનાનો લાભ મળશે.
સરકારના ધારા ધોરણ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે.
કન્યા કેળવણીની પ્રોત્સાહન આપવા માટે દરેક કેટેગરીમાં લાવવાની સંખ્યાના 50 ટકા લાભાર્થી કન્યાઓ છે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27 મેરીટ યાદી અને વિવિધ યોજનાઓ/સ્કોલરશીપની પસંદગી માટે રજીસ્ટ્રેશન
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27 અંતર્ગત લેવાયેલી પરીક્ષાના મેરીટમાં પરિણામના આધારે જાહેર કરેલ પ્રોવિઝનલ મેરીટ યાદી-1 માં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને વિવિધ યોજનાઓ/સ્કોલરશીપની પસંદગી માટે રજીસ્ટ્રેશન માટે કરવા માટે પોર્ટલ શરુ કરેલ છે.
આ સાથે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) 2026-27 અંતર્ગત વિવિધ યોજનાઓ/સ્કોલરશીપની પસંદગી માટે રજીસ્ટ્રેશન માટેની link અને મેરીટ યાદીની link મોકલી આપેલ છે. જે તમામ શાળાઓ, શિક્ષકો અને લાગુ પડતાં વિદ્યાર્થીઓ સુધી ઉપલબ્ધ થાય અને આપની કક્ષાએથી આવશ્યક સુચના આપી નિયત સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય તે અંગે આપની તે સુનિશ્ચિત કરશો
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
શાળા, કોલેજ તેમજ જાહેર કાર્યક્રમોમાં મંચ સંચાલન (Stage Management) અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોઈપણ કાર્યક્રમ સફળ બનાવવાનો અડધો ભાગ માત્ર મંચ સંચાલક પર આધારિત હોય છે. યોગ્ય સંચાલક દ્વારા સંચાલિત કાર્યક્રમ સારો, ગોઠવાયેલો અને આકર્ષક બને છે.
મંચ સંચાલક માત્ર કાર્યક્રમ ચલાવતો નથી પરંતુ તે પૂર્વ તૈયારી પણ કરે છે. તે કાર્યક્રમ અનુસાર સંચાલન સ્ક્રિપ્ટ, સ્વાગત વાક્યો, શાયરી, વિનંતી વાક્યો વગેરે તૈયાર કરે છે. આવી તૈયારીઓ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવે છે અને સફળતા તરફ લઈ જાય છે
🎤 Program Sanchalan Script in Gujarati
અહી આપેલ મંચ સંચાલન સ્ક્રિપ્ટ 15 August (Swatantrata Divas), 26 January (Republic Day), School Programs, College Functions તથા વિવિધ Public Programs માટે ખુબજ ઉપયોગી છે
Desh ne Khatar Ladshe Kon : Ham Ladenge, Ham Ladenge
Gali Gali Me Nara Hai : Hindustan Hamara Hai
Jabtak Suraj Chand Rahega : Hindustan Tera Nam Rahega
Kashmir se Lekar Kanyakumari Tak : Hindustan Hamara Hai
Goa Ho Ya Gohati : Apna Desh Apni Mitti
Ek Do Tin Char : Bharat Mata Ki Jay Jay Kar
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
💥આ એપ્લિકેશન માન્યતા પ્રાપ્ત 21 વિકલાંગતાની સ્થિતિને તપાસવામાં મદદ ક૨શે.
💥આ એપ શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા 5 સપ્ટેમ્બર 2022 ના રોજ લોન્ચ કરવા માં આવી હતી.
💥આ એપ CIET, NCERT દ્વારા વિકસાવવામાં આવી છે.
વિકલાંગ બાળકોને શિક્ષણ મેળવવામાં ઘણી વખત અવરોધોનો સામનો કરવો પડે છે. શાળાઓમાં વિકલાંગતાનું મૂલ્યાંકન, વિકલાંગ વિદ્યાર્થીઓને તેઓ લાયક શિક્ષણ પ્રાપ્ત કરે તે સુનિશ્ચિત કરવા માટે તેમને ઓળખવામાં અને મદદ ક૨વામાં મદદ કરી શકે છે.આ એપ તેના માટે ઉપયોગી છે.
તે શિક્ષકોને વિકલાંગતાઓને શરૂઆતમાં ઓળખવામાં મદદ કરે છે.
કોઈ વિદ્યાર્થીને શીખવાની અક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે, તો એપ્લિકેશન શિક્ષકોને વાંચન, લેખન અથવા ગણિત જેવા મુશ્કેલીના ચોક્કસ ક્ષેત્રોને ઓળખવામાં મદદ કરી શકે છે.
શાળા ના તમામ બાળકો નું સ્ક્રિનિંગ થઈ શકે છે. આ એપ ધો 1 થી 12 ના વિદ્યાર્થી ઓ માટે બનેલી છે
👉 NCERT દ્વારા PRASHAST એપ વિકલાંગ વિદ્યાર્થીઓ માટે સર્વસમાવેશક શિક્ષણને પ્રોત્સાહન આપે છે
PRASHAST એપવિકલાંગ વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાતો અને જરૂરિયાતોને ઓળખવા માટે સ્ક્રીનીંગ કરે છે, શિક્ષણમાં સમાવેશને પ્રોત્સાહન આપે છે.
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ શાળાઓ માટે PRASHAST (પ્રી-એસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રિનિંગ ટૂલ) નામની નવી મોબાઇલ એપ્લિકેશન રજૂ કરી છે, જેનો ઉદ્દેશ વિકલાંગ વિદ્યાર્થીઓની ચોક્કસ જરૂરિયાતો અને જરૂરિયાતોને ઓળખીને શિક્ષણ પ્રણાલીની સમાવેશને વધારવાનો છે. એપ્લિકેશન આવા વિદ્યાર્થીઓને ડિજિટલી સ્ક્રીનીંગ કરશે, તેમની ક્ષમતાઓ અને જે ક્ષેત્રોમાં સુધારાની જરૂર છે તેનું વ્યાપક મૂલ્યાંકન પ્રદાન કરશે.
👉NCERT એ તેમના અધિકૃત ટ્વિટર હેન્ડલ દ્વારા જાહેરાત કરી હતી, જેમાં શિક્ષણ ક્ષેત્રને સુધારવાની અને તમામ વિદ્યાર્થીઓના સમાવેશને સુનિશ્ચિત કરવા માટેની એપ્લિકેશનની સંભવિતતાને પ્રકાશિત કરવામાં આવી હતી
આ વિષય ની મુખ્ય બાબત નો અભ્યાસ
💥PRASHST
👉Pre Assessment Holistic Screening Tool
💥લોન્ચ
👉5 સપ્ટેમ્બર 2022
💥PRASHAST
👉(પ્રી-એસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રિનિંગ ટૂલ)
💥એપ્લિકેશન
👉Downlod
💥વિકલાંગ
👉21 પ્રકાર ની વિકલાંગતા ની ઓળખ
PRASHAST App By NCERT Promotes Inclusive Education For Disabled Students
PRASHAST app screens students with disabilities to identify
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
નમસ્કાર મિત્રો નિયમ 60 મુજબ મળવાપાત્ર થતી અસાધારણ રજા ની વાત અહીંયા કરવામાં આવેલી છે. રાજ્ય સરકારના કર્મચારીઓની ઘણી વખત લાંબી બીમારી ક્ષય કે કેન્સર જેવા અસાધ્ય રોગ થતા હોય છે ત્યારે આ રજાઓ આપણને કામ લાગતી હોય છે.
રજાઓ માટે મેં વિવિધ મોડેલું માંથી માહિતી એકત્રિત કરવાનો પ્રયત્ન કરેલો છે. છેલ્લે જીસીઆરટી દ્વારા બહાર પાડવામાં આવેલું મોડ્યુલ મુખ્ય શિક્ષક ટ્રેનિંગ લીડરશીપ હું આધાર લીધેલો છે વિવિધ કટીંગ પણ નીચે મુકેલા છે.
નિયમ ➖60 અસાધારણ રજા
નિયમ ➖60 અસાધારણ રજા
🔛 તમામ ખાતાના કર્મચારીઓની મળે. 🔛 સમગ્ર નોકરી દરમિયાન 36 માસ (ત્રણ) વર્ષ મળે. 🔛 જ્યારે કોઈ રજા જમા ન હોય અથવા કર્મચારી લેખિત વિનંતી કરે ત્યારે મંજૂર કરી શકાય. 🔛 ફરજ મોકોથી માટે (નવ) 9 માસ
🔛 કેન્સર ની બીમારી હોય તો 12 માસ. 🔛એક વર્ષની સળંગ નોકરી હોય…. ક્ષય કે ક્ષય પ્લુરસી માટે 15 માસ. 🔛👁️ યાદ રાખો:- નોકરીમાં ત્રણ માસની ટૂટ પેન્શન માટે પાત્ર ગણાશે
🔛👁️ રજા દરમિયાન પગાર અને મોંઘવારી સિવાયના અન્ય ભથ્થાઓ મળવાપાત્ર છે. ✅ યાદ રાખો વધુમાં વધુ પાંચ વર્ષ અસાધારણ રજા મળે છે.
➖🚨 વગર પગાર ની રજા
એકંદર 36 મહિના કરતાં વધારે ન હોય તેટલા દિવસની વગર પગારની રજા વિનિમય પ્રમાણે બીજી કોઈ રજા મળવાપાત્ર ન હોય અથવા બીજી રજા મળવાપાત્ર હોય પણ કર્મચારી વગર પગાર ની રજા મંજૂર કરવા માટે લેખિત અરજી કરે ત્યારે ખાસ સંજોગોમાં કર્મચારીને તે આપી શકાશે. પરંતુ કાયમી કર્મચારી સિવાયના દાખલામાં વગર પગારની રજાની મુદત કોઈપણ એક પ્રસંગે જ્યારે તે કર્મચારી ક્ષય અથવા રક્તપિતની સારવાર લેતો હોય ત્યારે 12 મહિના અને બીજા કોઈ દાખલામાં ચાર મહિના કરતાં વધવી જોઈએ નહીં. રજા મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારી રજા વગર ગેરહાજરીની મુદતનું પાછળથી વગર પગારની રજામાં રૂપાંતરિત કરી શકશે.
🔛 સમગ્ર નોકરી દરમિયાન જાહેર હિતમાં હોય તો 90 રજા અભ્યાસ હેતુ માટે તબીબી પ્રમાણપત્ર વગર મળી શકે.
🔛 મળવાપાત્ર અર્ધ પગારી રજાની સિલકથી અડધી કરતાં વધે નહીં ( અડધી કે તેના કરતાં ઓછી ) રૂપાંતરિત રજા મળે.
🔛 કર્મચારીના કુટુંબના વ્યક્તિની માંદગી માટે નમૂના ➖ 5 નું પ્રમાણપત્ર આપતાં રૂપાંતરિત રજા મળે. ઓછામાં ઓછી સાત દિવસ મળે. ( આગળ કે પાછળ જોડેલ જાહેર રજા સહિત )
🔛 મંજૂર કરેલ રજા કરતાં બે ગણી રજા ઉધરવામાં આવશે.
🔛 સરકારી કર્મચારી રજા પૂરી કરી પરત ફરજ પર આવશે એવું અધિકારીને લાગે તો મંજૂર કરશે.
🔛 રૂપાંતરિત રજા પરના કર્મચાની સ્વૈચ્છિક નિવૃત્તિની મંજૂરી આપવામાં આવે ત્યારે રૂપાંતરિત પ્રજાને અર્થ પગાડી રજા ગણાશે અને બે રજા વચ્ચેના પગારનો તફાવત વસુલ કરાશે.
🔛 જો કર્મચાની અશક્તતા કે ના તંદુરસ્ત તબિયત હોય અને સ્વૈચ્છિક રાજીના મંજુર કરેલ હોય તો બે રજા વચ્ચેના પગારનો તફાવત વસૂલ નહીં કરાય.
શાળાનું દફતર એ શાળા વ્યવસ્થાપન નું આવશ્યક અંગ છે. શાળાના પત્રકો દફતર એ સમાજ માટે માહિતીનું સ્ત્રોત છે. શાળાના આળંકા થી માંડીને શાળાના વર્તમાન અને ઉજ્વર ભવિષ્ય માટે વિવિધ દફતરની જાળવણી અને માવજત થાય તે આવશ્યક છે. શાળાનું દફતર એ શ્રેષ્ઠ વ્યવસ્થાપન નો એવો અરીસો છે જેમાં શાળાનું સ્વચ્છ અને સૌમ્ય પ્રતિબિંબ જીલાય છે. શાળાની ગતી વિધિ ના ઉતર ચઢાવ નો આલેખ છે. દફતર ના આધારે શાળા ની પ્રગતિ જાણી શકાય છે. શાળાના વહીવટની આવરી લેતી તમામ બાબતો અને શાળામાં કામ કરતા વહીવટી અધિકારીઓના કાર્યની વિસ્તૃત નોંધ આમાં રાખવામાં આવે છે.
ઘણી શાળાઓમાં કોમ્પ્યુટરની મદદથી અધ્યતન શાળા પત્રકો તૈયાર થયા છે. જેવા કે પગાર પત્રક હાજરીપત્રક હોય પત્રક લાઇબ્રેરી વાર્ષિક આયોજન અભ્યાસક્રમ શાળા કેલેન્ડર વિગેરે વિગેરે. શાળામાં થતી પ્રવૃત્તિઓની માહિતી પણ સંગ્રહિત કરવામાં આવે છે. બધી જ માહિતી વિચાર સમુદાયની સ્પર્શે છે જે શાળા વ્યવસ્થાપનમાં ભાગીદારી કરી રહ્યા છે. વિદ્યાર્થીની શાળામાં લાવવાથી માંડી શાળા શિક્ષણ અને શાળા છોડ્યા સુધી સર્વગ્રાહીનો જ સારા દફતરમાંથી નોંધવી અનિવાર્ય બની ગઈ છે.
➡️ શાળા દફતર ના પ્રકાર
દરેક દફતર પત્રકમાં વિગતોના આધારે તેની નિશ્ચિત કરેલ વિભાગ પ્રકારમાં મૂકવામાં આવે છે તેની ઉપયોગીતા ના આધારે તેનું વર્ગીકરણ જે તે વિભાગમાં કરવામાં આવ્યું છે.
દરેક વિભાગ અને પત્રક નું અનોખું મૂલ્ય હોય છે. કોઈનું મૂલ્ય ઓછું નથી. તમામ પ્રકારના પત્રકો નું મૂલ્ય આપણી ઓછું ન આપીએ
1
કાયમી દફતર
અ વર્ગ
2
પાંત્રીસ વર્ષ સુધી સાચવવા નું દફતર
બ વર્ગ
3
10 વર્ષ સુધી સાચવવા નું દફતર
ક વર્ગ
4
5 વર્ષ સુધી સાચવવા નું દફતર
ડ વર્ગ
5
1 વર્ષ સુધી સાચવવા નું દફતર
ઈ વર્ગ
શિક્ષણ વિભાગના 214 81 ના ઠરાવ ક્રમાંક દફ્સ 1079/79032/80/5 પાર્ટીકલ પોલીસી પરિશિષ્ટ સાત અને સામાન્ય વહીવટ વિભાગના તારીખ 19.4.1983 ના પરિપત્ર ક્રમાંક મુજબ દફતરનું વર્ગીકરણ કરવામાં આવેલું છે.
આ પત્રની જોગવાઈ રાજ્ય સરકારના તમામ વિભાગો ખાતાના વડાઓ તમામ કચેરીઓ તમામ અદ્રસરકારી કર્મચારીઓ, ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓ બોર્ડ નિગમો અને સ્વાયત સંસ્થાઓને લાગુ પડશે.
ઘ (D) વર્ગના ફાઈલો રજીસ્ટર કાગળો કામ પૂરું થયાની મુદત બાદ એક જ વર્ષ પૂરું થાય ત્યાં સુધી
ક ➡️વર્ગ
આ વર્ગમાં નિશ્ચિત સમય સુધી જાળવવાની ફાઈલો આવે છે જેમાં અગત્યના પ્રશ્નો ચર્ચ વામો આવ્યા હોય અથવા જેમાં અગત્યના પૂર્વ દ્રષ્ટાંતો પ્રસ્થાપિત કરાતા હુકમો અથવા કાયમી મહત્વની સામાન્ય સૂચનાઓ કે નિર્ણયો હોય તેવી ફાઈલો આ વર્ગમાં મૂકવી
ખ ➡️વર્ગ
આ વર્ગમાં મહત્તમ 30 વર્ષ સુધી જાળવવાની ફાઈલો આવે છે. થોડાક દશક આ પછી સંદર્ભ માટે જરૂરી ન રહે તેવી ઉપરની કક્ષાની ફાઈલો આ વર્ગમાં મૂકવી.
ખ -1➡️વર્ગ
આ વર્ગમાં મહત્તમ 15 વર્ષ સુધી જાળવવાની ફાઈલો આવે છે. ગવર્તી વધુ જરૂરી અને અગત્યની હોય અને ખ વર્ગની જેમ વધારે સમય માટે રાખવા જેવી ન હોય તેવી ફાઈલો આ વર્ગમાં મૂકવી.
ગ ➡️વર્ગ
આ વર્ગમાં મહત્તમ પાંચ વર્ષ સુધી ફાઈલો જાળવવામાં આવે છે પ્રાથમિક અગત્યની ન હોય અને થોડાક વર્ષ માટે જાળવી રાખવાની હોય તેવી ફાઈલો આ વર્ગમાં મૂકવી
ઘ ➡️વર્ગ
કામ પતી જાય કે તરત નાશ કરવાની અને જે તે વર્ષમાં ફાઈલ તૈયાર કરવામાં આવી હોય તે વર્ષના અંત પછી વધુમાં વધુ એક વર્ષ પૂરું થયા પછી નાશ કરવાની તદ્દન પ્રાસંગિક પ્રકારના વિષયવસ્તુ વારી ફાઈલો આ વર્ગમાં મૂકવી
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
સ્ત્રી કર્મચારીઓના આરોગ્ય, માતૃત્વ સુરક્ષા તથા નવજાત શિશુની યોગ્ય સંભાળને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા પ્રસુતિ રજા અંગેની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. ગર્ભાવસ્થા અને પ્રસુતિ પછીનો સમય સ્ત્રીના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાથી, સરકાર દ્વારા માનવતા અને કલ્યાણના હેતુસર પ્રસુતિ રજા આપવામાં આવે છે.
ગુજરાત રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ, કાયમી/અસ્થાયી/અધ્યાપિકા/કર્મચારીને કુલ 180 દિવસ (છ મહિના) ની સંપૂર્ણ પગાર સાથે પ્રસુતિ રજા મંજૂર કરવાની જોગવાઈ છે. આ રજા પ્રથમ તથા બીજી સંતાન પ્રસુતિ માટે લાગુ પડે છે.
પ્રસુતિ રજાનો હેતુ સ્ત્રી કર્મચારીને પ્રસુતિ પૂર્વ અને બાદમાં પૂરતો આરામ, આરોગ્ય સંભાળ અને બાળકના પોષણ માટે સમય આપવાનો છે, જેથી કર્મચારી પુનઃ ફરજ પર તંદુરસ્ત અને કાર્યક્ષમ રીતે જોડાઈ શકે.
પ્રસુતિ રજા વિશે મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલમાં આપેલ માહિતી
મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલમાં આપેલ માહિતી
➡️ નિયમ ➖69 ( પ્રસુતિ રજા )
🖍️તમામ ખાતાના સ્ત્રી કર્મચારીને મળે.
🖍️ ફિક્સ પગારદાર કર્મચારીને મળે.
🖍️ સ્ત્રી કર્મચારી અરજી કરે ત્યારથી કે પ્રસુતિની તારીખથી મળવાપાત્ર.
🖍️ બે કરતાં વધુ જીવિત બાળકો ન હોય તે સ્ત્રી કર્મચારીને મળે.
🖍️ પ્રસુતિની રજા રજા ના હિસાબમાં ઉતારવામાં આવતી નથી.
નોકરી લાગે ના પ્રથમ દિવસથી જ ➡️ 180 દિવસ વગર પગાર ની રજા. અગાઉથી જ માતૃત્વ ધારણ કરી નોકરીમાં જોડાય તો પણ પ્રસુતિ થયા તારીખથી 180 દિવસ સુધીની મર્યાદામાં રજા મળવાપાત્ર થાય છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
રાષ્ટ્રીય ગણિત દિવસ 2025, શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ: આજે, 22 ડિસેમ્બર, દેશભરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને સમર્પિત છે.
રાષ્ટ્રીય ગણિત દિવસ 2025, શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ, હાર્ડી રામાનુજનનો નંબર 1729 શું છે: ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને સમર્પિત છે. વર્ષ 2012 માં, કેન્દ્ર સરકારે મહાન ગણિતશાસ્ત્રી રામાનુજનના માનમાં તેમના જન્મદિવસ, 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં ગણિતના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસે શાળાઓ અને કોલેજોમાં ગણિત સ્પર્ધાઓ યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓને ગણિતના ક્ષેત્રમાં સંશોધન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
શ્રીનિવાસ રામાનુજન વિશે ખાસ વાતો અહીં જાણો –
શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર, 1887 ના રોજ તમિલનાડુના ઇરોડમાં એક તમિલ બ્રાહ્મણ આયંગર પરિવારમાં થયો હતો. રામાનુજન કુંભકોણમની સરકારી કોલેજમાં અભ્યાસ કરતા હતા. જોકે, ગણિત સિવાયના વિષયોમાં રસ ન હોવાથી, તેઓ 12મા ધોરણની પરીક્ષામાં નાપાસ થયા. જે શાળામાં તેઓ 12મા ધોરણમાં બે વાર નાપાસ થયા હતા તે શાળાનું નામ હવે રામાનુજનના નામ પરથી રાખવામાં આવ્યું છે.
રામાનુજને 12 વર્ષની ઉંમરે ત્રિકોણમિતિમાં નિપુણતા મેળવી લીધી હતી. તેમણે અસંખ્ય પ્રમેય વિકસાવ્યા હતા અને અસંખ્ય સૂત્રો શોધ્યા હતા. તેમની કુશળતાએ વિશ્વભરના ગણિતશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
1912 માં, તેમણે મદ્રાસ પોર્ટ ટ્રસ્ટમાં કારકુન તરીકે કામ કરવાનું શરૂ કર્યું. અહીં, તેમના સાથીદારોએ તેમની ગાણિતિક પ્રતિભાને ઓળખી અને તેમને કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાં મોકલ્યા.
બીજા વિશ્વયુદ્ધ ફાટી નીકળવાના થોડા મહિના પહેલા રામાનુજન ટ્રિનિટી કોલેજમાં જોડાયા હતા.
1916 માં, તેમણે વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી. 1917 માં, તેઓ લંડનની મેથેમેટિકલ સોસાયટીમાં ચૂંટાયા હતા.
૧૯૧૮માં, રામાનુજનને કેમ્બ્રિજ ફિલોસોફિકલ સોસાયટી, રોયલ સોસાયટી અને ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજના ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા. તેઓ ૧૯૧૯માં ભારત પાછા ફર્યા.
૨૬ એપ્રિલ, ૧૯૨૦ના રોજ શ્રીનિવાસ રામાનુજનનું ખૂબ જ નાની ઉંમરે (૩૩ વર્ષની) ક્ષય રોગથી અવસાન થયું.
क्या है रामानुजन हार्डी नंबर 1729 की कहानी (Ramanujan Hardy number 1729 story )
વિશ્વ વિખ્યાત બ્રિટિશ ગણિતશાસ્ત્રી જી.એચ. હાર્ડી ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર હતા. એક દિવસ, જ્યારે શ્રીનિવાસ રામાનુજન બીમાર પડ્યા અને તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું, ત્યારે પ્રોફેસર હાર્ડી લંડનની હોસ્પિટલમાં તેમના પ્રિય મિત્ર રામાનુજનને મળવા ગયા. હાર્ડી અને રામાનુજન બંનેને સંખ્યાઓ સાથે રમવાનું ખૂબ ગમતું હતું અને તેઓ ઘણીવાર ગાણિતિક વિચારોની ચર્ચા કરતા હતા. જ્યારે રામાનુજને સાંભળ્યું કે હાર્ડી ટેક્સી દ્વારા આવ્યો છે, ત્યારે તેમણે ટેક્સીનો નંબર માંગ્યો. હાર્ડીએ જવાબ આપ્યો કે આ નંબર 1729 છે અને કહ્યું કે તે એક સરળ અને કંટાળાજનક નંબર છે. રામાનુજને જવાબ આપ્યો, “ના, તે ખૂબ જ રસપ્રદ નંબર છે.” પછી તેમણે સમજાવ્યું કે 1729 વિશે શું ખાસ હતું.
રામાનુજને હાર્ડીને કહ્યું કે આ બે અલગ અલગ સંખ્યાઓના સમઘન ઉમેરીને બનાવી શકાય તેવી સૌથી નાની સંખ્યા છે, અને તે પણ બે અલગ અલગ રીતે.
બે રસ્તા છે –
1 की क्यूब + 12 की क्यूब यानी 1 + 1728 = 1729 और
9 की क्यूब + 10 की क्यूब यानी 729 + 1000 = 1729
જોકે બીજી સંખ્યાઓ છે જેને બે સમઘનના સરવાળા તરીકે એક કરતાં વધુ રીતે લખી શકાય છે, ૧૭૨૯ એ સૌથી નાની સંખ્યા છે. આ વાર્તાને કારણે, ૧૭૨૯ ને રામાનુજન સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.