📚 Online Teachers Transfer Application Form Website Process @dpegujarat

ઑનલાઇન જિલ્લાફેર બદલી ઑનલાઇન જિલ્લાફેર બદલી 2026 વેબસાઈટ, પ્રક્રિયા અને ડોક્યુમેન્ટ્સ | Online Teachers Transfer Application Form Website Process @ dpe gujarat

💥Jillafer બદલી સેકન્ડ Round સૂચના :-

આ કચેરીના તાઃ- ૩૦/૦૪/૨૦૨૬ના પત્રથી પ્રસિધ્ધ સમયપત્રક મુજબ જિલ્લા ફેર બદલી માટે અરજદાર શિક્ષકે અરજી કરવા માટે તાઃ-૦૨/૦૬/૨૦૨૬ થી તાઃ-૦૩/૦૬/૨૦૨૬ દરમ્યાનનો સમય નિયત કરેલ હતો. જેમાં ફેરફાર કરી જિલ્લા ફેર બદલી(ઓનલાઇન) કેમ્પના સામાન્ય તબક્કા માટે ઓનલાઇન અરજી કરવા સુધારેલ સમયપત્રક મુજબ તાઃ- ૦૮/૦૬/૨૦૨૬ થી તાઃ- ૧૦/૦૬/૨૦૨૬ દરમ્યાન ઓનલાઇન અરજી કરી શકાશે. જેની ખાસ નોંધ લેશો.

DPE Gujarat Online Badli Camp 2026 – Latest Updates & Schedule

ગુજરાતના જિલ્લાફેર બદલી ઈચ્છુક તમામ શિક્ષક મિત્રો માટે વર્ષ 2026 માં Online Jillafer Badli Camp રાખવામાં આવેલ છે. આ બદલી કેમ્પમાં જોડાવા માટેની website dpegujarat.in છે. જેના પર બદલી માટે Online Application કરવાની રહેશે. તારીખ 14/05/2026 થી 16/05/2026 સુધી અરજી કરી શકાશે.

  • ઑનલાઇન જિલ્લાફેર બદલી વેબસાઈટ, પ્રક્રિયા અને ડોક્યુમેન્ટ્સ
  • Online જિલ્લાફેર બદલી કેમ્પની કેટલીક અગત્યની માહિતી
  • Website : www.dpegujarat.in
  • https://tt.dpegujarat.in
  • અરજી કરવાની તારીખ : 17/12/2025 ના 12 કલાકેથી 19/12/2025
  • ના 23.59 કલાક સુધી

🌐 ઑનલાઇન બદલી કેમ્પ WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

જિલ્લાફેર બદલી માટે જરૂરી પત્રકો

  1. ઓનલાઈન જિલ્લાફેર બદલી સાથે જોડવાનું પ્રમાણપત્ર, સ્વઘોષણાપત્ર, પ્રમાણપત્રો
  2. ઓનલાઈન બદલી હુકમ વેરીફીકેશન કરવા અને શિક્ષકને છુટા કરવા બાબતની તા.પ્રા.શિ. ની ભલામણ
  3. શિક્ષકને છુટા કરવા બાબતનો તા.પ્રા.શિ.નો હુકમ
  4. શિક્ષકને છુટા કર્યા બાબતનો મુશિ.નો રીપોર્ટ
  5. LPC LAST PAY CERTIFICATE
  6. બદલીવાળા જિલ્લામાં હાજર થવા બાબતની શિક્ષકની અરજી
  7. બદલીવાળા તાલુકામાં હાજર થવા બાબતની શિક્ષકની અરજી
  8. શિક્ષકને હાજર કરવા બાબતનો તા.પ્રા.શિ.નો હુકમ
  9. શિક્ષકને હાજર કર્યા બાબતનો મુશિ.નો રીપોર્ટ

https://tt.dpegujarat.in

🧾 ઑનલાઇન બદલી ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

ફોર્મ અહીંયા થી ભરો

  • તમામ જિલ્લાનું જગ્યાઓનું લિસ્ટ જુઓ 👈
  • દરેક જિલ્લામાં કેટલી જગ્યાઓ છે તે જુઓ 👈
  • જિલ્લા ફેર બદલી 2026 કેમ્પ(ઓનલાઇન) વિગતવાર સમયપત્રક ડાઉનલોડ કરો.
  • જિલ્લા ફેર બદલી 2026 કેમ્પ(ઓનલાઇન) પરિપત્ર ડાઉનલોડ કરો.
  • જિલ્લાફેર બદલી ફોર્મ ભરવા માટેની લિંક
  • અરસ-પરસ નમૂનો 2026 (આંતરીક)
  • અરસ-પરસ નમૂનો 2026 (જિલ્લો)

Online જિલ્લાફેર ગાઈડલાઈન

🧾 જિલ્લાફેર બદલી માટે ઑનલાઇન અરજી કરવા માટેની,,, સંપૂર્ણ ગાઇડલાઇન..

  • અરજી કરતા પહેલાં તૈયાર રાખવાની વિગતો…
  • રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું…
  • ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો…
  • અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સ…
  • શાળા પસંદગી કરવા માટે કરવાની કામગીરી…

🔔જિલ્લા ફેર બદલી કેમ્પ માટે જિલ્લા વાર સિનિયોરિટી લિસ્ટ જાહેર💥💥💥

ઓર્ડર ડાઉડલોડ કરવાની લિંક

-: પ્રક્રિયા :-

સૌપ્રથમ ઓનલાઈન બદલીની વેબસાઈટ પર ફોર્મ ભરવું. જો અગ્રતાનો લાભ લેવાનો હોય તો અગ્રતાને લગતા પ્રમાણપત્રોની પીડીએફ તૈયાર કરવી. ઓનલાઈન અરજીમાં ફોર્મ ભરવું, ફોર્મની પ્રિન્ટ, પુરાવાની નકલ, હુકમોની નકલ, છુટા હાજર રીપોર્ટની નકલ, સરકારી લેણું, પોલીસ કેસ, ફોજદારી કેસ, બિનપગારી રજા પ્રમાણપત્ર, ભરતીમાં અગ્રતાનો લાભ ન લીધાનું પ્રમાણપત્ર, છેલ્લા ત્રણ વર્ષના ખાનગી અહેવાલ અને અન્ય તા.પ્રા.શિ.ના પ્રમાણપત્રોની ફાઈલ બે નકલમાં તાલુકા કક્ષાએ જમા કરાવવી, રસીદ લેવી.

શાળા પસંદ કરવી, શાળા પસંદ કર્યા બાદ રદ કરી શકાશે નહિ.

ઓનલાઈન હુકમ ડાઉનલોડ કર્યા બાદ હુકમ વેરીફીકેશન કરવા અને હાલની ફરજની શાળાએથી બદલીમાં છુટા થવા માટેની પ્રક્રિયા શરૂ કરવી, જેમાં શિક્ષક મંડળી દાખલો, મકાન પેશગી દાખલો મેળવવો, મહેકમ પ્રમાણપત્ર અને અન્ય દાખલા પ્રમાણપત્રો આ ફાઈલમાં છે, એ તૈયાર કરી મુશિ, પે સેન્ટર બાદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના સહી સિક્કા કરાવી, ભલામણપત્ર લઈ હાલના જિલ્લા ખાતે મે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રીની કચેરીએ હુકમ વેરીફેકેશન કરાવવો, હુકમ મેળવીને તે હુકમ પરથી તાલુકા કક્ષાએથી છુટા થવું. તાલુકા પરથી છુટા થયા બાદ શાળા પરથી છુટા થવું.

શાળા પરથી છુટા થયા બાદના તરત બીજા દિવસે બદલી વાળા જિલ્લા પર હાજર થઈ ત્યાંથી હુકમ મેળવી તાલુકા કક્ષાએ હાજર થવું અને ત્યારબાદ શાળા પર હાજર થવું, જો જિલ્લા પરથી હુકમ મળવામાં વિલંબ થાય એમ જણાય તો જિલ્લાની કચેરીએ હાજર થવાની અરજી આપી, અરજીની ઓસી કોપી પર ઈન્વર્ડ નંબર લખાવીને તાલુકા પર પણ અરજી આપીને શાળા પર હાજર થઈ જવું હિતાવહ છે, અમુક જિલ્લામાં સીધા શાળા પર હાજર થવાની સુચના આપતા હોય છે, એટલે પોતાના જિલ્લાની સુચના મુજબ અમલ કરવો. ખાસ ધ્યાન એ રાખવું કે જોબ બ્રેક ન થાય, એટલે કે હાલની શાળામાંથી છુટા થયા બાદ બીજા દિવસે જાહેર રજા ન હોવી જોઈએ અથવા તો બીજા દિવસે હાજર થવાનું બાકી ન રહેવું જોઈએ.

શાળામાં હાજર થયા બાદ નવા અને જુના બંને BRC સાથે સંકલન કરીને ઓનલાઈન હાજરી પોર્ટલમાં નામ ટ્રાન્સફર કરાવી દેવું.

PRAISA અને SAS માં નામ બદલતા પહેલા જુના અને નવા બંને પે સેન્ટર સાથે સંકલન કરવું, બંનેની સુચના બાદ નામ ટ્રાન્સફર કરવું, SAS શાળા લોગીનમાંથી અને PRAISA પે સેન્ટર લોગીનમાંથી બદલાશે.

વાર્ષિક ઈજાફા માટે IFMS GSWAN પર કેસ ટ્રાન્સફર કરવા માટે બદલીવાળા તાલુકાનો કાર્ડેક્ષ નંબર અને યુઝર નેમ મેળવી લેવા અને જુના તાલુકામાંથી તમારો કેસ આ એડ્રેસ પર ટ્રાન્સફર કરાવવો, ટ્રાન્સફર કરતા પહેલા જો ઈજાફો આપવાનો બાકી હોય તો ઈજાફો અપાવ્યા બાદ જ કેસ ટ્રાન્સફર કરાવવો.

કર્મયોગી પોર્ટલ પર નામ ટ્રાન્સફર કરાવવા માટે પે સેન્ટર પરથી કામગીરી કરાવવી.

બદલી થયા બાદ સર્વિસબુક, પાંચ વર્ષના સી.આર. ખાનગી અહેવાલ નોંધ, કપાત પગારી રજા ભોગવ્યા બાબતનું પ્રમાણપત્ર, અંતિમ પગાર પ્રમાણપત્ર LPC, પ્રથમ, દ્વિતીય, તૃતીય ઉપધો મંજુર થયાની દરખાસ્ત અને પત્રક 4 મેળવી લેવું.

SAS પોર્ટલ અને PRAISA પોર્ટલ પર બેન્ક ખાતાની વિગતો, સરનામું અને અન્ય વિગતો અદ્યતન કરાવી દેવી. ઉપરોક્ત બાબત ફક્ત જાણકારી માટે છે, આ માહિતીને આધાર પૂરાવા ગણવા નહિ, આપની કચેરી અને અધિકારીની સુચનાનો અમલ કરવો, અને તેને જ આખરી ગણવું.

મહત્વપૂર્ણ લિંક્સ 

🧾 હાજર છુટા થવાનો રિપોર્ટ Automatic Excel File

🧾 છુટા – હાજર રીપોર્ટ તથા મેહકમ પ્રમાણપત્ર Word File 

🧾 હાજર કરવા બાબત આચાર્યને અરજી Word File

🧾 હાજર કર્યા અંગેનું આચાર્યનું ફોરવર્ડિંગ Word File

➻ છૂટા તથા હાજર કરવા બન્ને રિપોર્ટ પીડીએફ કોપી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

➻ હજર રિપોર્ટ PDF અહીં ડાઉનલોડ કરો.

➻ હજર રિપોર્ટ વર્ડ ફાઇલમાં અહીં ડાઉનલોડ કરો.

➻ છૂટા થાવાનો રિપોર્ટ વર્ડ ફાઈલ અહીં ડાઉનલોડ કરો

➻ છૂટા થાનાર શિક્ષકની રાજા બાબતનો  વર્ડમાં રિપોર્ટ ફાઇલ અહીં ડાઉનલોડ કરો

DPE Gujarat Online Badli Camp 2026 – Latest Updates & Schedule

હુકમ અહીંયા થી મેળવો

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Mukhyamantri Gyan Sadhana Merit Scholarship (CGMS) Result 2026

Mukhyamantri Gyan Sadhana Merit Scholarship (CGMS) Result 2026: Check Your Score and Merit List

🔔CGMS વિદ્યાર્થી યોજના ફાળવણી – 2026-27
(Round-1 Allotment Letter Download)🔔

પ્રિય વિદ્યાર્થી/વાલીશ્રી,

📌 મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ (CGMS) આધારિત યોજનાઓ અંતર્ગત મેરીટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને તેમની ઓનલાઈન પસંદગી (Choice Filling) અને અગ્રીમતાના આધારે નીચે મુજબની યોજના/શાળામાં ફાળવણી કરવામાં આવી છે.

🎓 મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના
🏕️ આદર્શ નિવાસી શાળાઓ
🛡️ રક્ષા શક્તિ સ્કૂલ્સ

📥 ફાળવણી પત્ર (Allotment Letter) ડાઉનલોડ કરવા માટે:

🗓️ પ્રવેશ માટેની છેલ્લી તારીખ:

તા. ૧૦-૦૬-૨૦૨૬ સુધીમાં સંબંધિત શાળા/યોજનામાં પ્રવેશ મેળવવો ફરજિયાત રહેશે.

⚠️ ખાસ સૂચનાઓ: ⚠️

1️⃣ 🛡️ રક્ષા શક્તિ સ્કૂલ્સમાં ફાળવાયેલા વિદ્યાર્થીઓએ સિવિલ સર્જન દ્વારા મેડિકલ ફિટનેસ ટેસ્ટ પૂર્ણ કર્યા બાદ જ પ્રવેશ મેળવી શકશે.

2️⃣ 🎓 મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનામાં પસંદ થયેલા વિદ્યાર્થીઓએ ધોરણ-9માં સરકારી, અનુદાનિત અથવા એમ્પેનલ્ડ સ્વનિર્ભર શાળામાં પ્રવેશ મેળવી શિષ્યવૃત્તિનો લાભ મેળવવા માટે વિદ્યાર્થી/વાલીની આધાર સંબંધિત વિગતો તાત્કાલિક શાળામાં જમા કરાવવાની રહેશે.

3️⃣ 🏫 નિવાસી શાળાઓમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓએ તા. ૧૦-૦૬-૨૦૨૬ સુધીમાં શાળા સમય દરમિયાન પ્રવેશ મેળવી લેવો અનિવાર્ય રહેશે.

❌ નિર્ધારિત સમયમર્યાદા બાદ પ્રવેશ ન મેળવવામાં આવે તો ફાળવણી/પ્રવેશ આપમેળે રદ ગણાશે અને ત્યારબાદ કોઈ રજૂઆત માન્ય રાખવામાં આવશે નહીં.

4️⃣ 📢 યોજના સંબંધિત વધુ માહિતી, માર્ગદર્શિકા અને તાજા અપડેટ્સ માટે નિયમિત રીતે 🌐 gssyguj.in વેબસાઇટની મુલાકાત લેતા રહેશો.

🔷 CGMS (મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ) 2026-27: ચોઈસ ફીલિંગ અંગેની માર્ગદર્શિકા🔷

⏰ અગત્યની તારીખ: તા. 18-05-2026, સાંજે ૬:૦૦ વાગ્યા સુધીમાં ચોઈસ ફીલિંગ પ્રક્રિયા ફરજિયાત પૂર્ણ કરવાની રહેશે
સમયમર્યાદામાં ચોઈસ ફીલિંગ પૂર્ણ ન કરનાર વિદ્યાર્થી એક પણ યોજનાનો લાભ મેળવવા પાત્ર રહેશે નહિ અને તેમને ફાઇનલ મેરિટ યાદીમાંથી બાકાત કરવામાં આવશે


📌 CGMS 2026-27 અંતર્ગત પોર્ટલ પર જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે અને (ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે) એપ્રુવર દ્વારા જેમનું ફોર્મ મંજૂર (Approve) કરવામાં આવ્યું છે, તેવા વિદ્યાર્થીઓ માટે ચોઈસ ફીલિંગ (Choice Filling) પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે.

👨‍🎓 વિદ્યાર્થીઓ માટે ચોઈસ ફીલિંગની પ્રક્રિયા:
વિદ્યાર્થીઓએ પોતાના ૧૮ અંકના CTS ID અને પાસવર્ડ દ્વારા પોર્ટલ (cet-portalgurjaratvsk.org) પર લોગિન કરવાનું રહેશે

પોર્ટલમાં ડાબી બાજુ ઉપલબ્ધ શાળાઓ/યોજનાઓ દેખાશે. ત્યાંથી પસંદગી કરી શાળાઓને જમણી બાજુ (Priority List) લાવવાની રહેશે અને ⬆️⬇️ Arrow બટન દ્વારા પોતાની અગ્રિમતા મુજબ ક્રમ ગોઠવવાનો રહેશે.

બાંહેધરી આપીને “Submit Priorities” બટન પર ક્લિક કરવાનું રહેશે

એક વાર સબમિટ કર્યા બાદ ફોર્મ ડિસેબલ મોડમાં જતું રહેશે અને તેમાં કોઈ સુધારો થઈ શકશે નહીં. સબમિટ કર્યા પછી “Export to Excel” થી PDF ડાઉનલોડ કરીને સાચવવાની રહેશે
છેલ્લે સબમિટ કરેલી ચોઈસ જ મેરિટ માટે માન્ય ગણાશે

🏢 DEO કચેરી / જિલ્લા સ્ટાફ માટેની કામગીરી:
ફોર્મ રીસેટ સુવિધા: જો કોઈ વિદ્યાર્થીના ફોર્મમાં અથવા ચોઈસ ફીલિંગમાં ભૂલ હોય અને તેને રીસેટ કરવાની જરૂર જણાય, તો DEO કચેરી પોતાના લોગિન ડેશબોર્ડમાંથી “Reset Student” વિકલ્પનો ઉપયોગ કરી શકશે. આ માટે વિદ્યાર્થીનો CTS ID સર્ચ કરી, યોગ્ય કારણ દાખલ કરીને ફોર્મ કે ચોઈસ ફીલિંગ રીસેટ કરી શકાશે

વિસંગતતા નિવારણ: ચોઈસ ફીલિંગ દરમિયાન જો વિદ્યાર્થીની વિગતોમાં કોઈ વિસંગતતા જણાય તો તાત્કાલિક DEO કચેરી / રાજ્ય કચેરીનો સંપર્ક કરી જાણ કરવાની રહેશે

📊 આ સાથે ચોઈસ ફીલિંગની સંપૂર્ણ પ્રક્રિયા અને સ્ટેપ્સ દર્શાવતી માર્ગદર્શિકા (PPT) મોકલી આપેલ છે. જેનો વિગતવાર અભ્યાસ કરી આપના કાર્યક્ષેત્રમાં આવતા તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ તા. 18-05-2026 સુધીમાં ચોઈસ ફીલિંગ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા વિનંતી.

જ્ઞાનસાધના ચોઇસ ફિલિંગ તારીખ લંબાવી

student login

The State Examination Board (SEB), Gandhinagar, has officially declared the results for the Mukhyamantri Gyan Sadhana Merit Scholarship Examination (CGMS) 2026. This prestigious scholarship aims to support 25,000 bright students across Gujarat by providing financial assistance from Class 9 through Class 12.

If you appeared for the examination held on April 4, 2026, you can now check your performance and see if you have qualified for the merit list.

Mukhyamantri Gyan Sadhana Merit Scholarship (CGMS) Result 2026: Check Your Score and Merit List

Students and schools can access the result directly through the official digital platform. Follow these steps to view your marks:

Visit the Official Result Link: You can check the results by visiting the Swiftchat platform at https://links.swiftchat.ai/WOZP1g.
Enter Credentials: Provide the necessary student details as prompted on the portal.

View and Download: Your scorecard will be displayed. It is recommended to download a copy for future scholarship registration processes.

📝 રજિસ્ટ્રેશન અંગેની અગત્યની સૂચનાઓ:

સરકારી શાળાઓ: સરકારી શાળાઓમાં અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન કરવાની સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્યશ્રીની રહેશે

ખાનગી શાળાઓ: ખાનગી (Private) શાળાઓમાં અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની જવાબદારી વિદ્યાર્થી અથવા વાલીની રહેશેવિદ્યાર્થી કન્સલ્ટિંગ સેવાઓ

🎯 આપના જિલ્લાની પ્રોવિઝનલ મેરીટ યાદીમાં સમાવિષ્ટ તમામ વિદ્યાર્થીઓનું સમયમર્યાદામાં રજિસ્ટ્રેશન/એપ્રુવલ/ચોઈસ ફીલિંગ સુનિશ્ચિત કરવું અત્યંત જરૂરી છે.

📥 રજિસ્ટ્રેશન લિંક:

📊 વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશn

https://whatsapp.com/channel/0029Vb1771FKmCPPqSy10800

CGMS (મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ) 2026-27 કામચલાઉ મેરીટ લિસ્ટ

CGMS (મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ) 2026-27 કામચલાઉ મેરીટ લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.

CGMS 2026 Result Highlights

The 2026 examination saw a massive turnout, with 5,11,200 students participating across the state. The performance data shows high levels of competition among the state’s brightest young minds:મુખ્યમંત્રી યોજના માહિતી

  • Top Performers: A total of 9 students from 9 different schools achieved over 90% (108 marks or more).
  • High Scorers: 283 students scored above 80% (96 marks), and 2,278 students secured more than 70% (84 marks).
  • Qualifying Range: Over 1,27,518 students successfully scored above 40% (48 marks).

Current Provisional Merit Criteria

  • The State Examination Board has released a provisional first merit list based on specific cut-off scores:
  • General Category: Students scoring above 60 marks are included in the provisional list.
  • SC/ST Categories: Students scoring above 55 marks are included in the provisional list.
  • Important Note: Inclusion in this provisional list does not guarantee a scholarship. The final merit list will be prepared by the relevant department following a formal registration process and document verification.

Next Steps for Selected Students

  • The relevant educational authorities will soon begin the registration process for the selected candidates. Students are advised to keep their academic documents, category certificates, and bank details ready.

Quick Facts Table

EventDate
Exam DateApril 4, 2026
Result DeclarationApril 27, 2026
Total Students5,11,200
Scholarship Seats25,000
Official Websitewww.sebexam.org

NEET UG : નૅશનલ ટેસ્ટિંગ એજન્સીને કેવી રીતે ખબર પડી કે નીટનું પેપર લીક થયું છે?

NEET UG : નૅશનલ ટેસ્ટિંગ એજન્સીને કેવી રીતે ખબર પડી કે નીટનું પેપર લીક થયું છે? – BBC News ગુજરાતી https://share.google/UjJQzvALqiGUoGm3j

પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક (વર્ગ-૩) ની બઢતી માટેની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાના નિયમો (૨૦૨૬)

DPE Gujarat Online Badli Camp 2026 – Latest Updates & Schedule

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! 8મા પગાર પંચે બદલી ડેડલાઈન, હવે 31 મે સુધી મળશે તક

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

🎓 Diploma Admission 2026-27 Starts After Standard 10: Complete Guide for Students and Parents

🎓 Diploma Admission 2026-27 Starts After Standard 10: Complete Guide for Students and Parents

8 મે 2026 થી First Year Diploma Engineering માટે Registration શરૂ
ગુજરાત રાજ્યમાં ધોરણ 10 પાસ કર્યા બાદ Diploma Engineeringમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ACPDC દ્વારા First Year Diploma Engineering Admission 2026-27 માટેનું પ્રોવિઝનલ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ મુજબ ઓનલાઈન Registration પ્રક્રિયા 8 મે 2026થી શરૂ થશે.
દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ SSC બાદ ડિપ્લોમા ક્ષેત્રમાં પ્રવેશ લે છે કારણ કે ટેકનિકલ શિક્ષણ આજે કારકિર્દી માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. Diploma Engineering વિદ્યાર્થીઓને વહેલી તકે ટેક્નિકલ ક્ષેત્રમાં આગળ વધવાની તક આપે છે. Mechanical, Civil, Computer, Electrical, Automobile, IT, Chemical, EC જેવી અનેક બ્રાન્ચમાં વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવી શકે છે.

❤️ડિપ્લોમા એડમિશન માહિતી pdf

ACPDC દ્વારા સમગ્ર એડમિશન પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓને સરળતા રહે અને પારદર્શકતા જળવાઈ રહે. વિદ્યાર્થીઓએ સમયસર Registration કરવું ખૂબ જરૂરી છે, કારણ કે મોડું Registration થવાથી Merit અને Choice Filling જેવી અગત્યની પ્રક્રિયામાં મુશ્કેલી પડી શકે છે.
વાલીઓએ પણ બાળકોના જરૂરી ડોક્યુમેન્ટ અગાઉથી તૈયાર રાખવા જોઈએ. આધારકાર્ડ, માર્કશીટ, ફોટોગ્રાફ, સહી, કાસ્ટ સર્ટિફિકેટ, ઇનકમ સર્ટિફિકેટ, નોન-ક્રિમિલેયર જેવા ડોક્યુમેન્ટ જરૂરી બની શકે છે.

📌 Official Websites:

🏫 2. Diploma Engineering શું છે અને શા માટે મહત્વપૂર્ણ છે?

Diploma Engineering એ ટેક્નિકલ અભ્યાસક્રમ છે જે સામાન્ય રીતે ધોરણ 10 પછી 3 વર્ષનો હોય છે. આ અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ અને ઇન્ડસ્ટ્રી આધારિત જ્ઞાન આપે છે. આજના સમયમાં માત્ર થિયરી નહીં પરંતુ સ્કિલ આધારિત શિક્ષણ વધુ મહત્વ ધરાવે છે, અને Diploma એ માટે શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.
ઘણા વિદ્યાર્થીઓ 10 પછી Science Stream લેવાના બદલે Diploma પસંદ કરે છે કારણ કે તેનાથી વહેલી ઉંમરે ટેક્નિકલ ક્ષેત્રમાં પ્રવેશ મળી શકે છે. Diploma કર્યા બાદ વિદ્યાર્થીઓ સીધા નોકરી મેળવી શકે છે અથવા Degree Engineeringમાં Direct Second Yearમાં પ્રવેશ મેળવી શકે છે.

ગુજરાતમાં Government અને Private બંને પ્રકારની કોલેજોમાં Diploma કોર્સ ઉપલબ્ધ છે. Computer Engineering, Artificial Intelligence, Cyber Security, Data Science જેવી નવી ટેક્નોલોજી આધારિત બ્રાન્ચ પણ હવે લોકપ્રિય બની રહી છે.

Diplomaના ફાયદા

  • ✅ વહેલી ઉંમરે ટેક્નિકલ જ્ઞાન
  • ✅ ઓછા ખર્ચે વ્યાવસાયિક અભ્યાસ
  • ✅ નોકરીની સારી તકો
  • ✅ Degree Engineeringમાં Direct Admission
  • ✅ પ્રેક્ટિકલ આધારિત શિક્ષણ
  • ✅ Government અને Private ક્ષેત્રમાં Career

આજના ડિજિટલ યુગમાં સ્કિલ આધારિત કોર્સની માંગ વધી રહી છે. તેથી Diploma Engineering વિદ્યાર્થીઓ માટે સારો Career વિકલ્પ બની રહ્યો છે.

ACPDC Diploma Admission 2026-27 : સંપૂર્ણ સમયપત્રક

ACPDC દ્વારા જાહેર કરાયેલા પ્રોવિઝનલ Schedule અનુસાર વિવિધ પ્રક્રિયાની તારીખો નીચે મુજબ છે.

📅 મહત્વપૂર્ણ તારીખો

Registration માટે જરૂરી ડોક્યુમેન્ટ અને પ્રક્રિયા

વિદ્યાર્થીઓએ Registration પહેલા જરૂરી તમામ દસ્તાવેજ તૈયાર રાખવા જોઈએ.

📄 જરૂરી ડોક્યુમેન્ટ

  • ✅ SSC Marksheet
  • ✅ School Leaving Certificate
  • ✅ Aadhaar Card
  • ✅ Passport Size Photo
  • ✅ Signature
  • ✅ Caste Certificate
  • ✅ Non-Creamy Layer Certificate
  • ✅ Income Certificate
  • ✅ EWS Certificate (જો લાગુ પડે તો)

💻 Registration પ્રક્રિયા

  • 1.Official Website ખોલો
  • 2️⃣ New Registration પર ક્લિક કરો
  • 3️⃣ વિગતો ભરો
  • 4️⃣ Document Upload કરો
  • 5️⃣ Application Submit કરો
  • 6️⃣ Confirmation Print સાચવી રાખો

⚠️ મહત્વપૂર્ણ સૂચનો

  • 🔹 Mobile Number ચાલુ રાખવો
  • 🔹 Email ID સાચી આપવી
  • 🔹 Document Clear Upload કરવો
  • 🔹 Merit અને Choice Filling સમયસર કરવું

🚀 5. Diploma બાદ Career Opportunities અને ભવિષ્ય

Diploma Engineering કર્યા બાદ વિદ્યાર્થીઓ માટે અનેક Career Options ઉપલબ્ધ થાય છે.

🏢 Job Opportunities

  • ✅ Government Jobs
  • ✅ Private Companies
  • ✅ Railway
  • ✅ Electricity Board
  • ✅ IT Sector
  • ✅ Manufacturing Industry
  • ✅ Automobile Industry

🎓 Higher Education

વિદ્યાર્થીઓ Degree Engineeringમાં Direct Second Yearમાં Admission મેળવી શકે છે.

Popular Options:

  • 🔹 BE/B.Tech
  • 🔹 Computer Engineering
  • 🔹 Civil Engineering
  • 🔹 Mechanical Engineering
  • 🔹 AI & Data Science
  • 🌍 Skill Based Future

આજના સમયમાં Industryને Skilled Engineersની જરૂર છે. Diploma વિદ્યાર્થીઓ પાસે Practical Knowledge હોવાથી તેઓ ઝડપથી Job મેળવી શકે છે.

📢 વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ સંદેશ

ધોરણ 10 પછીનું Career ખૂબ મહત્વપૂર્ણ તબક્કો છે. યોગ્ય માર્ગદર્શન અને સમયસર Registration દ્વારા વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે.
વાલીઓએ બાળકોને ટેક્નિકલ ક્ષેત્ર વિશે સમજ આપવી જોઈએ અને સમયસર તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ કરવી જોઈએ.

🌐 https://acpdc.gujarat.gov.in/⁠�
🌐 https://gujdiploma.admissions.nic.in/⁠�

✅ નિષ્કર્ષ
ગુજરાતમાં Diploma Engineering Admission 2026-27 માટેની પ્રક્રિયા 8 મે 2026થી શરૂ થવા જઈ રહી છે. વિદ્યાર્થીઓ માટે આ એક સોનેરી તક છે. ટેક્નિકલ શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ ઝડપથી કારકિર્દી બનાવી શકે છે અને ભવિષ્યમાં Degree તેમજ સારી નોકરી બંને મેળવી શકે છે.
📚 ધોરણ 10 પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ સુધી આ માહિતી જરૂર પહોંચાડો જેથી કોઈ વિદ્યાર્થી મહત્વપૂર્ણ તારીખો ચૂકી ન જાય

read more ::: DPE Gujarat Online Badli Camp 2026 – Latest Updates & Schedule

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! 8મા પગાર પંચે બદલી ડેડલાઈન, હવે 31 મે સુધી મળશે તક

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

🎓 Diploma Admission 2026-27 Starts After Standard 10: Complete Guide for Students and Parents

વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વિગતો

GSEB Academic Calendar 2026-27 Out: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27નું સત્તાવાર કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. કેલેન્ડર મુજબ, આગામી વર્ષે ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ દર વર્ષની સરખામણીએ થોડી વહેલી એટલે કે 25 ફેબ્રુઆરી 2027થી શરૂ થશે. બોર્ડ દ્વારા શિક્ષણના દિવસો અને પરીક્ષાઓનું સુનિશ્ચિત માળખું જાહેર કરી દેવામાં આવતા હવે શાળાઓ અને વિદ્યાર્થીઓ તે મુજબ તૈયારીઓ કરી શકશે.

વર્ષ દરમિયાન 240 દિવસ કાર્યશિક્ષણ ચાલશે

નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ 8 જૂન 2026થી થશે. સમગ્ર વર્ષ દરમિયાન પ્રથમ સત્રમાં 120 દિવસ અને બીજા સત્રમાં 124 દિવસ મળી કુલ 244 દિવસો નક્કી કરવામાં આવ્યા છે, જેમાંથી 4 સ્થાનિક રજાઓ બાદ કરતાં કુલ 240 દિવસનું કાર્યશિક્ષણ રહેશે.

  • પ્રથમ સત્ર 4 નવેમ્બર 2026ના રોજ પૂર્ણ થશે. ત્યારબાદ 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. જ્યારે દ્વિતીય સત્રની શરૂઆત 26 નવેમ્બર 2026થી થશે અને 3 મે 2027થી 35 દિવસનું ઉનાળુ વેકેશન શરૂ થશે.

પરીક્ષાઓનું સમયપત્રક અને અભ્યાસક્રમ

બોર્ડની વિગતો મુજબ, ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા 22 ઑક્ટોબરથી 2 નવેમ્બર 2026 દરમિયાન યોજાશે. જ્યારે ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 5 એપ્રિલથી 20 એપ્રિલ 2027 દરમિયાન લેવામાં આવશે.

મહત્ત્વની વાત એ છે કે, ધોરણ 10-12ની પ્રિલીમ અને બોર્ડની પરીક્ષા તેમજ ધોરણ 9-11ની વાર્ષિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ સંપૂર્ણ અભ્યાસક્રમ તૈયાર કરવાનો રહેશે. જ્યારે ધોરણ 9 અને 11ની દ્વિતીય પરીક્ષામાં જૂનથી ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ પૂછાશે.

જાહેર રજાઓ અને અન્ય મહત્ત્વની વિગતો

વર્ષ 2026-27 દરમિયાન કુલ 20 જાહેર રજાઓ રહેશે. જેમાં રક્ષાબંધન, જન્માષ્ટમી, દિવાળી, મકરસંક્રાંતિ અને હોળી-ધૂળેટી જેવા મુખ્ય તહેવારોનો સમાવેશ થાય છે. બોર્ડના સંયુક્ત નિયામક બી. એન. રાજગોર દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ કેલેન્ડરનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. જો કે, સરકાર દ્વારા રજાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો તે મુજબ કેલેન્ડરમાં બદલાવની શક્યતા રહેશે.

શાળા કીય પ્રવુતિ કેલેન્ડર 2026➖2027 pdf

GSEB Result 2026 SSC (6 May) & HSC (4 May) Direct Link @ gseb.org | Check via Whatshttps://educationparipatr.com/gseb-result-2026-ssc-6-may-hsc-4-may-direct-link-gseb-org-check-via-whatsapp/App

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! 8મા પગાર પંચે બદલી ડેડલાઈન, હવે 31 મે સુધી મળશે તક

8મા પગાર પંચની ત્રણ દિવસીય બેઠક શરૂ થતાં જ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કર્મચારી સંગઠનોની માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ એક મહિનો લંબાવી દીધી છે.

8th Pay Commission: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને એક બહુ જ સારા અને રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ સમક્ષ પોતાની માંગણીઓ, સૂચનો અને મેમોરેન્ડમ (આવેદનપત્ર) રજૂ કરવાની અંતિમ તારીખ લંબાવીને હવે 31 મે, 2026 કરી દીધી છે. અગાઉ આ કામગીરી માટે 30 એપ્રિલ, 2026 ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. આ નિર્ણયથી વિવિધ કર્મચારી સંગઠનો અને યુનિયનોને તેમની માંગણીઓ તૈયાર કરવા અને રજૂ કરવા માટે થોડો વધુ અને પૂરતો સમય મળી ગયો છે. તમને જણાવી દઈએ કે, આજથી 8મા પગાર પંચની 3 દિવસીય મહત્વની બેઠક શરૂ થઈ છે અને આ બેઠકના પહેલા જ દિવસે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

GSEB Result 2026 SSC (6 May) & HSC (4 May) Direct Link @ gseb.org | Check via WhatsApp

પંચે સત્તાવાર વેબસાઇટ પર આપી માહિતી

મુદત કેમ લંબાવવામાં આવી?

સરકારે મુદત લંબાવવાનો આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે, દેશભરના ઘણા કર્મચારી સંગઠનો અને યુનિયનો લાંબા સમયથી આની માંગ કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે, કર્મચારીઓના પગાર, વિવિધ ભથ્થાં અને નોકરીની શરતો અંગે એકદમ વિગતવાર અને સચોટ મેમોરેન્ડમ તૈયાર કરવા માટે તેમને વધુ સમયની જરૂર છે. આ માંગણીને વ્યાજબી ગણીને સરકારે સમયમર્યાદા પૂરા 1 મહિના માટે લંબાવી દીધી, જેથી તમામ પક્ષો પોતાના મંતવ્યો અને રજૂઆતો વધુ સારી રીતે પંચ સમક્ષ મૂકી શકે.

બેઠકોનો દોર શરૂ, લેવાશે મોટા નિર્ણયો

એક તરફ મુદત લંબાવાઈ છે, તો બીજી તરફ 8મા પગાર પંચે દિલ્હીમાં વિવિધ કર્મચારી સંગઠનો અને યુનિયનો સાથે 28 થી 30 એપ્રિલ સુધી સીધી વાટાઘાટો અને બેઠકોનો દોર શરૂ કર્યો છે. ગઈકાલે પંચે રાષ્ટ્રીય સંયુક્ત સલાહકાર પરિષદ (NCJCM – કર્મચારી પક્ષ) સાથે પણ એક મોટી બેઠક યોજી હતી, જેમાં તેમની મુખ્ય માંગણીઓ અને પ્રસ્તાવિત સૂચનો સાંભળવામાં આવ્યા હતા. આ બેઠક બાદ જ આજે મુદત વધારવાનો નિર્ણય લેવાયો છે.

હાલમાં આઠમા પગાર પંચની આ ત્રણ દિવસીય બેઠક ચાલુ છે. એવું માનવામાં આવે છે કે આ બેઠકો દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને લગતા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે અને આવનારા દિવસોમાં 8મા પગાર પંચને લઈને કેટલાક મોટા નિર્ણયો લેવાઈ શકે છે.

8મા પગાર પંચ સમક્ષ માંગણીઓ રજૂ કરવાની અંતિમ તારીખ કઈ છે?

8મા પગાર પંચ સમક્ષ માંગણીઓ, સૂચનો અને મેમોરેન્ડમ રજૂ કરવાની અંતિમ તારીખ 31 મે, 2026 કરી દેવામાં આવી છે. અગાઉ આ તારીખ 30 એપ્રિલ, 2026 હતી

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

5 ક્રિએટિવ એક્ટિવિટીઝ વેકેશનને બનાવશે યાદગાર

શાળાઓમાં વેકેશન પડતાની સાથે જ બાળકો આખો દિવસ મોબાઈલ કે ટીવીમાં રચ્યાપચ્યા રહેતા હોય છે. એક વાલી તરીકે તમે તેમને કેટલીક એવી પ્રવૃત્તિઓમાં જોતરી શકો છો જે તેમના માટે મનોરંજનની સાથે જ્ઞાનવર્ધક પણ હોય.

ઉનાળામાં બાળકોની સર્જનાત્મકતા ખીલવવા માટે આ પ્રવૃત્તિઓ છે શ્રેષ્ઠ

Taluka Panchayat / Jilla Panchayat Election 2026 – અગત્યનું સાહિત્ય, Training Videos, PSO Forms & Mock Poll Guide

ઉનાળાની રજાઓ દરમિયાન બાળકો પાસે ઘણી વાર ઘણો ખાલી સમય હોય છે, જે તેઓ મોટાભાગે રમતગમતમાં વિતાવે છે. આવી સ્થિતિમાં જો તેમને દરરોજ માત્ર 1-2 કલાક સર્જનાત્મક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવામાં આવે તો તેમની જ્ઞાનાત્મક ક્ષમતાઓમાં સુધારો થાય છે અને તેમનું મગજ વધુ તેજ બને છે. ચિત્રકામ, કોયડા ઉકેલવા, હસ્તકલા અને રસોઈ જેવી પ્રવૃત્તિઓ બાળકોને નવી કુશળતા પ્રાપ્ત કરવા અને તેમના માનસિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.

ઉનાળું વેકેશનની લાંબી રજાઓ દરમિયાન બાળકો ઘણીવાર ઝડપથી કંટાળી જાય છે. જેના કારણે આ પ્રવૃત્તિઓ તેમને વ્યસ્ત, સક્રિય અને ખુશ રાખવામાં મદદ કરે છે. વધુમાં જ્યારે બાળકો પોતાની જાતે કંઈક બનાવે છે અથવા શીખે છે ત્યારે તેમનો આત્મવિશ્વાસ વધે છે અને તેઓ તેમની પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ કરવાનું શીખે છે. ચાલો કેટલીક પ્રવૃત્તિઓ વિશે તમને જણાવીએ જે તમે ઉનાળાના વેકેશન દરમિયાન બાળકોને કરવા માટે પ્રોત્સાહિત કરી શકો છો.

બાગકામ

તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી 2026 પોસ્ટલ બેલેટ પ્રક્રિયા | PB Cell Staff Duties, Form 12, Counting Rules

ઉનાળાના વેકેશન દરમિયાન બાળકો માટે બાગકામ એક ઉત્તમ પ્રવૃત્તિ છે. તે પ્રકૃતિ સાથે ગાઢ જોડાણને પ્રોત્સાહન આપે છે અને જવાબદારીની ભાવના કેળવે છે. તેમને દરરોજ છોડને પાણી આપવાનું શીખવો અને છોડની સંભાળ રાખવા તેમજ જમીનની સંભાળ રાખવામાં અથવા તૈયાર કરવામાં માર્ગદર્શન આપો.

સ્ટોરી ટેલિંગ

ઉનાળાની રજાઓ દરમિયાન બાળકોને ટૂંકી વાર્તાઓ બનાવવા અને તેમને મોટેથી કહેવા માટે પ્રોત્સાહિત કરો. તેઓ ચોક્કસ ઘટના, પ્રાણી, સુપરહીરો અથવા તેમના પોતાના વ્યક્તિગત અનુભવો પર આધારિત વાર્તાઓ બનાવી શકે છે. આ તેમની ભાષાકીય ક્ષમતાઓ, શબ્દભંડોળ પસંદગી અને વાર્તા શૈલીને સુધારવામાં મદદ કરે છે.

ઇન્ડોર પઝલ ગેમ્સ

બાળકોના મનને તીક્ષ્ણ બનાવવા અને તેમની જ્ઞાનાત્મક ક્ષમતાઓને વધારવાની શ્રેષ્ઠ રીતોમાંની એક ઇન્ડોર પઝલ ગેમ્સ છે. સુડોકુ, જીગ્સૉ પઝલ અને મગજ ટીઝર જેવી ઇન્ડોર રમતો માનસિક વિકાસ માટે ખૂબ ફાયદાકારક છે. આ રમતોમાં બાળકો કાં તો સંપૂર્ણ ચિત્ર બનાવવા માટે ટુકડાઓ ભેગા કરે છે અથવા ઉકેલ પર પહોંચવા માટે સંખ્યાઓ અને પેટર્નને ડિસિફર કરે છે. ઇન્ડોર પઝલ ગેમ્સ એકાગ્રતા, ધીરજ, તાર્કિક વિચારસરણી અને યાદશક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

DIY રમકડાં બનાવવા

આ ઉનાળાના વેકેશનમાં બાળકોને જૂની બોટલો, કાર્ડબોર્ડ બોક્સ, રબર બેન્ડ, કાગળ અને અન્ય ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને DIY રમકડાં બનાવવા માટે પ્રોત્સાહિત કરો. આ સામગ્રીનો ઉપયોગ કરીને તેઓ રમકડાની કાર, પિગી બેંક, નાના રોબોટ અથવા અન્ય સર્જનાત્મક મોડેલ બનાવી શકે છે. આ તેમનામાં રિસાયક્લિંગની સમજ કેળવવામાં મદદ કરે છે. વધુમાં તે તેમની સર્જનાત્મક વિચારસરણી, સમસ્યા હલ કરવાની કુશળતા અને નવીન ક્ષમતાઓને મજબૂત બનાવે છે.

પેપર ક્રાફ્ટ

બાળકો રંગબેરંગી કાગળનો ઉપયોગ કરીને વિવિધ વસ્તુઓ બનાવવાનું ખૂબ પસંદ કરે છે. તેઓ ફૂલો, પતંગિયા, માસ્ક, બોટ, શુભેચ્છા કાર્ડ જેવી વસ્તુઓ બનાવવામાં ખૂબ રસ દર્શાવે છે. આ ફક્ત તેમની કલ્પનાશક્તિને જ નહીં પરંતુ તેમને નવી અને નવીન ડિઝાઇનની કલ્પના કરવા માટે પણ પ્રેરણા આપે છે.

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

મહત્વના શૈક્ષણિક કાર્યક્રમો અને વર્ષ

નમસ્કાર મિત્રો, સરકારી પરીક્ષાઓ ની તૈયારી ના ભાગરૂપે અને શિક્ષણની મહત્વની પરીક્ષાઓના વિવિધ મટીરીયલ માંથી તારવણી કરી અહીંયા વર્ષ મહત્વના નિર્ણય કાર્યક્રમ અને શૈક્ષણિક પ્રોગ્રામ સહિત આપવામાં આવેલા છે. કાર્યક્રમોમાં પુરા નામ અંગ્રેજીમાં નામ વર્ષ આપવામાં આવેલા છે. શિક્ષણની વિવિધ પરીક્ષાઓ માટે આ ખૂબ જ ઉપયોગી મટીરીયલ થઈ પડશે..

વર્ષમહત્વના નિર્ણય / કાર્યક્રમ / પ્રોગ્રામ |
2024APAAR ID(Automated Permanent Academic Account Registry)
2023વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK) કેન્દ્રીય સ્તરેvsk
2022PM-SHRI, NILP(નવ ભારત સાક્ષરતા), સ્કૂલ ઓફ એક્સેલન્સ, ઉલ્લાસ (ULLAS) |
2021G-SHALA એપ, નિપુણ ભારત મિશન, SRESTHA યોજના
2020નવી શિક્ષણ નીતિ (NEP 2020) ની શરૂઆત, PM e-Vidya |
2019વ્હાલી દીકરી યોજના, NISHTHA પ્રોગ્રામ
2018ઉજાસ ભણી (એડોલસન્ટ એજ્યુકેશન),SSA, RMSA અને RUSA નું એકીકરણ
2017SWAYAM પ્લેટફોર્મ, DIKSHA, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ
2016વિદ્યાંજલિ (શાળા સ્વયંસેવક કાર્યક્રમ)
2015બેટી બચાવો બેટી પઢાવોકલા મહોત્સવની શરૂઆત
2014એસ્કોટ એલાઉન્સ, સ્વચ્છ વિદ્યાલય
2013STP (ખાસ તાલીમ કાર્યક્રમ) |
2012સૌ પ્રથમ TAT પરીક્ષા (TAT-S / TAT-HS)
2011સૌ પ્રથમ TET પરીક્ષા (TET-1 / TET-2)
2010ખેલ મહાકુંભ, પ્રજ્ઞા અભિગમ, RTE એક્ટનો અમલ (01-04-2010 થી) |
2009ગુણોત્સવની શરૂઆત, RTE Act (26 ઓગસ્ટ 2009)
2005NCF 2005 (નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક)
2004કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV), એજ્યુસેટ ઉપગ્રહ લોન્ચ
2001સર્વ શિક્ષા અભિયાન (SSA) ની શરૂઆત
1995મધ્યાહ્ન ભોજન યોજના (કેન્દ્ર સ્તરે), PWD Act
1986નવી શિક્ષણ નીતિ, ઓપરેશન બ્લેક બોર્ડ
1976શિક્ષણ સંયુક્ત યાદીમાં (બંધારણીય સુધારો)

🔥કેળવણી નિરીક્ષક AIE MAINS SYLLABUS DECLARED🔥

મદદનીશ કેળવણી નિરીક્ષણ(વર્ગ-3) બઢતીનાં માંગણા પત્રકમાં સુધારો મોડલી આપવા બાબત.☝🏻☝🏻☝🏻🔥

મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, પ્રણેતાઓ

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Gujarat Technological University CCC Registration – સંપૂર્ણ માર્ગદર્શન

GTU CCC (Course on Computer Concepts) એ એક મહત્વપૂર્ણ કોમ્પ્યુટર કોર્સ છે, જે ખાસ કરીને સરકારી નોકરી, પ્રમોશન અને ડિજિટલ સ્કિલ માટે જરૂરી બને છે. આ કોર્સમાં બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન આપવામાં આવે છે જેમ કે MS Office, Internet, Email, અને Digital Services. આજના સમયમાં ડિજિટલ યુગમાં આ કોર્સ દરેક માટે ઉપયોગી છે.

Gujarat Education Department District Transfer Seniority List

🔹 2. GTU CCC Registration કેવી રીતે કરવું?

GTU CCC માટે રજીસ્ટ્રેશન કરવા માટે સૌથી પહેલા GTU ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડે છે. ત્યાં “CCC Registration” નો વિકલ્પ મળશે.

👉 Registration માટે સ્ટેપ્સ:

  • ઓફિશિયલ વેબસાઈટ ખોલો
  • New Registration પર ક્લિક કરો
  • વ્યક્તિગત માહિતી ભરો (નામ, મોબાઈલ નંબર, Email)
  • ID Proof અને ફોટો અપલોડ કરો
  • ફી ઓનલાઇન પેમેન્ટ કરો
  • Form submit કરીને પ્રિન્ટ કાઢો
  • આ પ્રોસેસ સરળ છે અને થોડા મિનિટોમાં પૂર્ણ થઈ શકે છે.

🔹 3. જરૂરી દસ્તાવેજો

GTU CCC માટે રજીસ્ટ્રેશન વખતે નીચેના ડોક્યુમેન્ટ જરૂરી પડે છે:

  • આધાર કાર્ડ અથવા કોઈપણ ID Proof
  • પાસપોર્ટ સાઈઝ ફોટો 📸
  • મોબાઈલ નંબર (OTP માટે) 📱
  • Email ID
  • શૈક્ષણિક માહિતી

આ ડોક્યુમેન્ટ વગર તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ શકશે નહીં.

🔹 4. પરીક્ષા અને સિલેબસ

GTU CCC પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે. તેમાં Multiple Choice Questions (MCQ) આવે છે.

👉 મુખ્ય વિષયો:

  • Computer Basics
  • MS Word, Excel, PowerPoint
  • Internet & Email
  • Digital Payment
  • Cyber Security

પરીક્ષા સામાન્ય રીતે સરળ હોય છે, જો તમે basic knowledge ધરાવો છો તો સરળતાથી પાસ થઈ શકો છો.

🔹 5. ફી, પરિણામ અને લાભ

GTU CCC માટે સામાન્ય રીતે ફી ₹500 આસપાસ હોય છે (સમય મુજબ બદલાઈ શકે છે).

👉 પરિણામ ઓનલાઈન જાહેર થાય છે
👉 સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકાય છે

લાભ:

સરકારી નોકરી માટે જરૂરી 📄
પ્રમોશન માટે મદદરૂપ 📈
ડિજિટલ સ્કિલ વધે 💻

online rajistr

https://www.ccc.gtu.ac.in


✍️ નિષ્કર્ષ (Conclusion)

પેજમાં વચ્ચે વર્ષ બદલાવશો એટલે નીચે તે વર્ષના તમામ નોટિફિકેશન અને પરિણામ જોવા મળશે.


GTU CCC Registration એક સરળ અને ઉપયોગી પ્રક્રિયા છે. જો તમે સરકારી નોકરી કે કોમ્પ્યુટર જ્ઞાન મેળવવા માંગો છો તો આ કોર્સ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય માહિતી અને તૈયારી સાથે તમે સરળતાથી આ કોર્સ પૂર્ણ કરી શકો છો.

EDUCATION NEWS:::782 પ્રાથમિક શિક્ષકોએ CCC ના બોગસ સર્ટિફિકેટ રજૂ કરી લાભો મેળવી લીધાનો ઘટસ્ફોટ

SMC Recruitment 2026: Surat Municipal Corporation Invites Applications for 2200+ Vacancies Across 45 Cadres

પેન્શનમાં મૂળ નામ શબ્દ પછી જોડાયેલ માનવાચક પ્રત્યયો બાબત ➖paripatr

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

પેન્શનમાં મૂળ નામ શબ્દ પછી જોડાયેલ માનવાચક પ્રત્યયો બાબત ➖paripatr

ગુજરાત રાજ્યના તમામ પેન્શનરો તરફથી મળતી રજૂઆતો તેમજ તાબાની જિલ્લા તિજોરી કચેરીઓ પેન્શન ચૂકવવાના કચેરીઓ દ્વારા માગવામાં આવતા માર્ગદર્શનના અનુસંધાને ધ્યાન દોરવાનું થાય છે કે. ટેન્શનર કુટુંબ ટેન્શન ના પીપીઓ બુકમાં દર્શાવેલ નામ અને તેઓ દ્વારા રજૂ કરવામાં આવતા આધાર પુરાવો માત્ર માનવાચક પ્રત્યેયો જેવા કે
“ભાઈ ” “કુમાર ” “દાસ ” “લાલ ” “બેન ” વિગેરે બાબતે જે તફાવત હોય તો તેવા કિસ્સામાં પીપીઓ બુકમાં દર્શાવેલ વ્યક્તિ તથા આધાર પુરાવામાં દર્શાવેલ વ્યક્તિ એક જ હોવા અંગેની બાંહેધરી મેળવી જરૂરી ચકાસણી કર્યા બાદ ચુકવણું કરવામાં વાંધા સરખું નથી

✅ આ ઉપરાંત ગુજરાત તિજોરી નિયમ 2000 ના નિયમ 25 7(1 )મુજબ યોગ્ય વ્યક્તિને જ ચુકવણું થઈ રહ્યું હોવાની ખાતરી કરવામાં આવે અને જરૂરી ચકાસણી પૂર્ણ થાય તો આવા કિસ્સાઓનો નિયમ અનુસાર ચૂકવવાના અંગેની કાર્યવાહી કરવી.

વધુમાં નોંધણીએ છીએ કે પીપીઓ બુકમાં નામ સુધારવાની તથા અન્ય દસ્તાવેજોમાં નામ સુધારવાની પ્રક્રિયા ખૂબ જ jatil અને સમય માંગી લે તેવી હોય છે પરિણામે પેન્શનરો કુટુંબ પે ન્શનરોની અનાવશક ખાલી નો સામનો કરવો પડે છે. સુધારો ન થાય ત્યાં સુધી. પેનશનર ને હાલાકીનો સામનો કરવો પડે છે.

કુટુંબ ની વ્યાખ્યા માં સુધારોઆરોગ્ય વિભાગ નો કર્મચારી માટે મહત્વ નો પત્ર

આથી ઉપરોક્ત પરિસ્થિતિ ધ્યાને લેજો પીપીઓ બુકમાં દર્શાવેલ નામ અને આધાર પુરાવોમાં દર્શાવેલ ના વચ્ચે માત્ર માનવાચક પ્રત્યય બાબતે જ વિસંગતતા હોય તો ગુજરાત તિજોરી નિયમ 2000 257(1) મુજબ જરૂરી ચકાસણી કરી અને આવશ્યક બાહેધરી મેળવી પેન્શન નું ચૂકવવાનું કરવું. સમયસર ચૂકવી શકાય

✅➖ ✅કર્મયોગી પોર્ટલ માં રજા આ રીતે મુકાય

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Model Pepar 2026

Model Pepar 2026

Model papers are of great importance in the teaching process. They help students understand the subject in an easy and clear manner. Through model papers, students get proper guidance about the structure of the question paper, type of questions and time management. It strengthens their preparation and helps in building confidence. Studying model papers reduces nervousness during the exam and students get practice in writing answers correctly. Also, model papers are useful for teachers as they make it easy to assess the preparation of students. Therefore, model papers are an important tool for achieving success.

RTE Admission 2026:હવે તપાસો તમારા બાળકને કઈ સ્કૂલ મળી

મોડલ પેપર શિક્ષણ પ્રક્રિયામાં ખૂબ મહત્વ ધરાવે છે. તે વિદ્યાર્થીઓને વિષયને સરળ અને સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે. મોડલ પેપર દ્વારા વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રની રચના, પ્રશ્નોના પ્રકાર અને સમય વ્યવસ્થાપન વિશે યોગ્ય માર્ગદર્શન મળે છે. તે તેમની તૈયારીને મજબૂત બનાવે છે અને આત્મવિશ્વાસ વધારવામાં સહાય કરે છે. મોડલ પેપરનો અભ્યાસ કરવાથી પરીક્ષા દરમિયાન ગભરાટ ઓછો થાય છે અને વિદ્યાર્થીઓને યોગ્ય રીતે જવાબ લખવાની પ્રેક્ટિસ મળે છે. ઉપરાંત, શિક્ષકો માટે પણ મોડલ પેપર ઉપયોગી છે કારણ કે તે વિદ્યાર્થીઓની તૈયારીનું મૂલ્યાંકન સરળ બનાવે છે. તેથી, સફળતા મેળવવા માટે મોડલ પેપર મહત્વપૂર્ણ સાધન છે.

પ્રસ્તાવના

JNVST Class 6 Result 2026 Date: नवोदय विद्यालय कक्षा 6 रिजल्ट, navodaya.gov.in पर होगा जारी! ऐसे चेक करें स्कोरकार्ड

Model papers are made to explain the subject in a simple way. Through them, students get a clear understanding of the subject and the learning process becomes more interesting. Model papers are a useful tool in educational activities, which helps in understanding the subject visually.

મોડલ પેપર એ વિષયને સરળ રીતે સમજાવવા માટે બનાવવામાં આવે છે. તેના દ્વારા વિદ્યાર્થીઓને વિષયની સ્પષ્ટ સમજ મળે છે અને શીખવાની પ્રક્રિયા વધુ રસપ્રદ બને છે. મોડલ પેપર શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઉપયોગી સાધન છે, જે વિષયને દૃશ્યરૂપે સમજવામાં મદદ કરે છે.

હેતુ

  • To give students a good understanding of the subject.
  • To make the learning process easy and interesting.
  • To explain the subject in an experimental way.

વિદ્યાર્થીઓને વિષયની સારી સમજ આપવી.
શીખવાની પ્રક્રિયાને સરળ અને રસપ્રદ બનાવવી.
પ્રયોગાત્મક રીતે વિષય સમજાવવો.

ઉદ્દેશ્ય

  • To develop creativity in students.
  • To increase interest in the subject.
  • To develop the spirit of working in a group.
  • To acquire practical knowledge.

વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા વિકસાવવી.
વિષય પ્રત્યે રસ વધારવો.
જૂથમાં કામ કરવાની ભાવના વિકસાવવી.
પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત કરવું.

model pepar

💥🌐🌀 ધોરણ – ૬ થી ૮ ( આદર્શ પ્રશ્નપત્ર)

➡️ વિષય – વિજ્ઞાન અને ટેકનોલોજી

➡️ કુલ ગુણ – ૮૦

💥🌐🌀 ધોરણ – ૬ થી ૮ ( આદર્શ પ્રશ્નપત્ર)

➡️ વિષય – સામાજીક વિજ્ઞાન

➡️ કુલ ગુણ – ૮૦

🌐🌀 વિદ્યાર્થીઓ માટે ઉપયોગી પ્રશ્નપત્ર

ધોરણ -3 દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

std 3 2025 pepar downlod

std 3 2024 pepar downlod

 💥mathes

mathes pepar downlod

 💥evs

 💥Evs pepar downlod

 💥english

englishpepar downlod

 💥hindi

hindi pepar downlod

ધોરણ -4 દ્રિતીય સત્ર પરીક્ષા માટે ઉપયોગી પ્રેક્ટિસ પેપર તથા મોડેલ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

gujarati 2025downlod
gujarati 2024downlod
mathes 2024downlod
hindidownlod
evs 2024downlod
english 2024downlod

std 5 pepar

gujrati 2025downlod
gujrati 2024downlod
mathes downlod
evsdownlod
englishdownlod
hindidownlod
downlod

શાળાઓમાં ઉનાળુ વેકેશન 2026 ની તારીખ જાહેર! વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત, જાણો ક્યારે પડશે રજા – Summer Vacation 2026 Gujarat

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031