રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અને ગુજરાત રાજ્યના અભ્યાસક્રમ અનુસાર શિક્ષણને વધુ અસરકારક, રસપ્રદ અને વિદ્યાર્થીકેન્દ્રિત બનાવવામાં પાઠવાર આયોજન (Lesson Planning)નું વિશેષ મહત્વ છે. શિક્ષક માટે પાઠવાર આયોજન એ માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ સમગ્ર શિક્ષણ પ્રક્રિયાનો માર્ગદર્શક છે. યોગ્ય આયોજનથી શિક્ષક સમયનું સુચારુ સંચાલન કરી શકે છે, વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોને સમજી શકે છે અને અભ્યાસક્રમને સમયસર પૂર્ણ કરી શકે છે.
ધોરણ 8નું વિજ્ઞાન વિષય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, પ્રયોગશીલતા, અવલોકન શક્તિ અને સમસ્યાનું નિરાકરણ કરવાની ક્ષમતા વિકસાવે છે. આ ધોરણમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવવિજ્ઞાનના વિવિધ વિષયોનો સમાવેશ થાય છે. દરેક પાઠનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે વિદ્યાર્થીઓ માત્ર પાઠ્યપુસ્તક સુધી મર્યાદિત ન રહે પરંતુ પોતાના જીવન સાથે તેનો સંબંધ પણ સમજી શકે.
સત્ર-1 દરમિયાન શિક્ષકે અભ્યાસક્રમના નિર્ધારિત પાઠોને સમયપત્રક અનુસાર વિભાજિત કરી, શિક્ષણ ઉદ્દેશો, અધ્યયન નિષ્પત્તિઓ, શિક્ષણ સામગ્રી, પ્રયોગો, પ્રવૃત્તિઓ, મૂલ્યાંકન અને પુનરાવર્તનનો સમાવેશ કરવો જોઈએ. ડિજિટલ સાધનો, સ્માર્ટ ક્લાસ, વિડિયો, મોડેલ, ચાર્ટ અને સ્થાનિક સંસાધનોનો ઉપયોગ વિદ્યાર્થીઓમાં રસ વધારવામાં મદદરૂપ બને છે.
ધોરણ 8 વિજ્ઞાનનું પાઠવાર આયોજન સત્ર-1 વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવા માટે અત્યંત ઉપયોગી છે. યોગ્ય આયોજન દ્વારા શિક્ષક અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરી શકે છે અને શિક્ષણને વધુ અસરકારક બનાવી શકે છે. પાઠ દરમિયાન પ્રયોગો, પ્રવૃત્તિઓ, ચર્ચા, પ્રોજેક્ટ, ડિજિટલ શિક્ષણ અને સતત મૂલ્યાંકનનો સમાવેશ કરવાથી વિદ્યાર્થીઓનો રસ વધે છે અને તેઓ વિષયને સરળતાથી સમજી શકે છે.
નવી શિક્ષણ નીતિ અનુસાર અનુભવ આધારિત શિક્ષણ, જીવન કૌશલ્ય, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી, વૈજ્ઞાનિક અભિગમ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનો વિકાસ કરવો એ વિજ્ઞાન શિક્ષણનો મુખ્ય હેતુ છે. તેથી દરેક શિક્ષકે પાઠવાર આયોજનને માત્ર ઔપચારિકતા તરીકે નહીં, પરંતુ ગુણવત્તાસભર શિક્ષણનું અસરકારક સાધન તરીકે અપનાવવું જોઈએ. સુવ્યવસ્થિત આયોજન, યોગ્ય શિક્ષણ પદ્ધતિ, સમયસર મૂલ્યાંકન અને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા ધોરણ 8ના વિજ્ઞાન વિષયના તમામ શૈક્ષણિક લક્ષ્યો સફળતાપૂર્વક પ્રાપ્ત કરી શકાય
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
For the best material for the NMMS exam, we have compiled the best NMMS books that have been produced so far. NMMS is a very important exam for the students of the eighth standard. All the students of Gujarat will be able to read the best NMMS books from our website.
NMMS exam is a very important exam for Gujarat students. Poor students get scholarship from this exam. We have decided to compile the NMMS exam book on our website to make it useful for students. We have also put online links here to buy books at cheap prices.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
જવાહર નવોદય પરીક્ષા ધોરણ છ નો વિસ્તૃત સિલેબસ અને પરીક્ષા અંગ્રેજી હિન્દી અને અન્ય ક્ષેત્રીય ભાષાઓમાં આયોજિત કરવામાં આવશે કુલ પ્રશ્નો 80 છે. અને જેના માટે 100 ગુણ નિર્ધારિત કરવામાં આવ્યા છે. અહીંયા જવાહર નવોદય પરીક્ષાનું સિલેબસ 2027 માટે , pdf અને તમામ જાણકારી માટે આ આર્ટીકલ પૂરો વાંચો.
➖ નવોદય પરીક્ષા ધોરણ છ માટે સિલેબસ નું અવલોકન
નવોદય વિદ્યાલય સમિતિ nvs એ આ વખતે સમર બાઉન્ડ અને વિન્ટર બાઉન્ટ બંને પરીક્ષાઓ માટે એકજ ચરણમાં 28 નવેમ્બર 2026 ના રોજ પરીક્ષા દેવામાં આવશે. પરીક્ષાની તૈયારી માટે પરીક્ષાનો સિલેબસ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતો હોય છે. ધોરણ છ માટે જવાહર નવોદય પરીક્ષાનું સિલેબસ નું સંક્ષિપ્ત વિરોધ નીચે આપવામાં આવેલું છે.
વિદ્યાર્થીઓ જવાહર નવોદયના પાઠ્યક્રમના સાથે સાથે NVS ધોરણ 6 ની પરીક્ષા પેટર્નને પણ સમજવું જોઈએ. અને પરીક્ષામાં પાસ થવા માટે પ્રભાવી રણનીતિ બનાવી જોઈએ. અમે નીચે પરીક્ષાના વિભિન્ન ભાગો અંકો અને સમય અવધિને સરસ રીતે સમજાવી છે.
સ્ટીમ
પ્રશ્નોની સંખ્યા
અંક
time
માનસિક ક્ષમતા પરિક્ષણ
40
50
60 મિનિટ
ભાષા પરીક્ષણ
20
25
30 મિનિટ
અંક ગણિત પરીક્ષા
20
25
30 મિનિટ
કુલ
80
100
2 horse /180 મિનિટ
➖ નોંધ દિવ્યાંગ છાત્રો માટે અલગ અલગ 40 મિનિટ કા સમય પણ આપવામાં આવશે
જવાહર નવોદય વિદ્યાલય કક્ષા 6 માટે ભાષા પરીક્ષણ પાઠ્યક્રમ 2027 માં 20 પ્રશ્ન પૂછવામાં આવશે. Reading comprehension / ગધ્યાશ અને ભાષા ને લગતા પ્રશ્નો હશે.
આ પાઠ્યક્રમમાં કુલ 20 ગુણ હશે અને પ્રશ્નો હલ કરવા માટે ૩૦ મિનિટનો સમય આપવામાં આવશે
जवाहर नवोदय विद्यालय प्रवेश परीक्षा के लिए निर्देश
✅Omr માટે વાદળી અથવા કાળી બોલપેન નો ઉપયોગ કરો
✅ પોતાની બોલપેન જાતે લઈને આવો અને પેન્સિલ નો ઉપયોગ પ્રતિબંધ છે.
✅ દરેક પ્રશ્ન ચાર વિકલ્પ આપેલા હશે. તેમાંથી એક જ વિકલ્પ સાચો હશે.
✅ વિદ્યાર્થીએ સાચું વિકલ્પ પસંદ કરી અને પોતાની બોલપેનથી તેને ઘાટું કરવાનું રહેશે. પ્રશ્નોનો ઉત્તર સાચો ઉત્તર c છે તો સી ઉપર કારું /ઘાટું કરવાનું રહેશે.
✅ ઉત્તર આપ્યા બાદ કોઈપણ પરિવર્તન થઈ શકશે નહીં. તેના ઉપર વાઈટનર કે અન્ય કેમિકલ લગાવવાની અનુમતિ નથી. આવા પ્રશ્નોના જવાબો ધ્યાનમાં લેવામાં આવશે નહીં
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ધોરણ ચાર વિષય ગુજરાતી અધ્યયન નિષ્પત્તિ કોડ અને અધ્યયન નિષ્પત્તિઓ અહીંયા આપવામાં આવ્યા છે.
પાઠ નું નામ
અધ્યયન નિષ્પત્તિ કોડ
અધ્યયન નિષ્પત્તિઓ
ખિસ્સા માં પહેલવાન ?હા
G403.16
કથાત્મક લખાણમાંથી વિગતો શોધે છે.
G404.5
દૃશ્યાત્મક વિગતોને મૌખિક રીતે રજૂ કરે છે.
G404.7
પોતાના પ્રદેશનાં વિગતો, ઘરમાં બોલાતી ભાષાનો ઉપયોગ કરી શ્રવણ-વાંચન કે ચિત્ર આધારિત વર્ણનો કરે અને વાર્તા રચના મૌખિક સ્વરૂપે રજૂ કરે છે.
G408.3
લયાત્મક કાવ્યોનું ગાન કરે છે.
G408.6
કથા/કાવ્ય/વાંચનના આધારે ચિત્રાંકન કરે છે.
G404.4
પરિચિત પરિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે.
G403.2
માહિતીલક્ષી લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે.
G403.3
માહિતીલક્ષી લખાણની વિગતોનો ઉપયોગ કરે છે.
G403.1
વાંચન સામગ્રીમાંથી તથ્યાત્મક અને તર્કકીય પ્રશ્નોના ઉત્તર શોધે છે.
G404.6
વ્યક્તિગત તથા જૂથ કે સમૂહમાં કાર્યગાન કરે છે.
G406.5
નવા શબ્દો શોધે છે.
G406.6
નવા શબ્દોના અર્થની ધારણા કરે છે.
G405.7
વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય (પ્રશ્નાર્થ પ્રત્યય સહિત) અને ઉદ્ગાર વાક્ય ઓળખે અને ઉપયોગ કરે છે.
G402.4
મૌખિક સ્વરૂપે પ્રતિભાવો તથા વિષયવસ્તુના મુખ્ય મુદ્દાઓ રજૂ કરે, અભિપ્રાયો આપે છે.
G401.9
વાક્યો મોટેેથી વાંચે છે.
G401.2
વાક્યોમાં વિરામચિહ્નો પામે છે.
ખિસ્સા માં પહેલવાન ?હા
G404.7
આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે.
G408.7
જોડતોડ વાક્યો બોલે છે. (ટંગ ટ્વિસ્ટર)
G404.4
પરિચિત પરિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે.
G404.3
વાર્તા/કાવ્યને નાટ્યસંવાદમાં રૂપાંતર કરે, અભિનય રજૂ કરે છે.
તેને તે ઊગશે?
G405.6
વાક્ય સંરચનાનાં જુદાં જુદાં પાસાં ઓળખાવે અને તેનો ઉપયોગ કરે છે. (શબ્દ ઉમેરો, વાક્ય પૂરું કરવું, આડાઅવળા શબ્દો ગોઠવી યોગ્ય વાક્ય બનાવવું, મિત્ર થયેલાં બે વાક્ય છૂટાં પાડવાં વગેરે)
G404.7
આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે.
G401.9
વાક્યો મોટેેથી વાંચે છે.
G403.1
કથાત્મક લખાણમાંથી વિગતો શોધે છે.
G403.3
માહિતીલક્ષી લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે.
G403.3
માહિતીલક્ષી લખાણની વિગતોનો ઉપયોગ કરે છે.
G403.1
માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોધે છે.
હું પતંગિયું મારા પીલ્લું નું
G403.16
કથાત્મક લખાણમાંથી વિગતો શોધે છે
G403.16
કથાત્મક લખાણમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે.
G403.21
પ્રકીર્ણ, છૂટાછવાયા લખાણમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે.
G405.1
ભાષા સજ્જતા એટલે કે વ્યાકરણના વિવિધ ઘટકોને નામ ઓળખાવ્યા વિના ઓળખતો-સમજતો થાય છે તથા તેનો વ્યવહારુ ઉપયોગ કરે છે.
G406.2
પરિચિત શબ્દો અને તેમના સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શોધી તેમનો વાક્યમાં ઉપયોગ કરે છે.
હું પતંગિયું મારા પીલ્લું નું
G406.4
શબ્દનું ઉપાંતર કરી નવા શબ્દો બનાવી તેના અર્થ સમજે છે.
હું પતંગિયું મારા પીલ્લું નું
G407.4
ભાવાત્મક સંવેદન (ભાવ ગ્રહણ) કરે છે.
પાછળ
G404.9
લેખનની જુદી-જુદી રીત પ્રમાણે લેખન અભિવ્યક્ત કરે છે.
G407.2
ભાવાત્મક સંવેદન અને વલણ દર્શાવે છે.
G405.1
ભાષા સજ્જતા એટલે કે વ્યાકરણના વિવિધ ઘટકોને નામ ઓળખાવ્યા વિના ઓળખતો-સમજતો થાય છે તથા તેનો વ્યવહારુ ઉપયોગ કરે છે.
G406.4
શબ્દનું ઉપાંતર કરી નવા શબ્દો બનાવી તેના અર્થ સમજે છે.
G401.7
શબ્દો અને વાક્યોમાં જોડણી સંકેતો અને વિરામચિહ્નોનો ઉપયોગ યોગ્ય રીતે કરે છે.
G403.21
પ્રકીર્ણ, છૂટાછવાયા લખાણમાંથી વાંચન-અર્થગ્રહણ કરે છે.
પવન ખીજાય તો ગોળ……
G403.1
કાર્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે.
G403.3
કાર્યાત્મક લખાણમાંથી વિગતોનો ઉપયોગ કરે છે.
G403.2
કાર્યાત્મક લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે.
G403.1
માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોધે છે.
G403.16
કથાત્મક લખાણમાંથી વિગતો શોધે છે.
G403.2
માહિતીલક્ષી લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે.
G404.6
વ્યક્તિગત તથા જૂથ કે સમૂહમાં કાર્યાન્વયન કરે છે.
G404.7
આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવે છે.
G401.3
શબ્દો, વાક્યો, પરિચ્છેદનું શ્રુતિલેખન કરે છે.
G403.1
વાંચન સામગ્રીમાંથી તથ્યલક્ષી અને તર્કસી પ્રશ્નોના ઉત્તરો શોધે છે.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
કુટુંબના સભ્યો, સંબંધીઓ અને પડોશીઓ જેવા સામાજિક ઘટકોનું અવલોકન કરે છે અને ઓળખે છે.
C-1.2
કુટુંબ અને સમાજમાં રહેતા માણસો તથા પાલતુ પ્રાણીઓ વચ્ચેના સંબંધોનું વર્ણન કરે છે.
C-4.5
પાલતુ પ્રાણીઓ (જેમ કે કૂતરો, બિલાડી) અને વન્યજીવની જરૂરિયાતોને ઓળખે છે અને પ્રેમ તથા કાળજી પ્રદર્શિત કરે છે.
C-4.7
ઘરકામ, સફાઈ અને પાણી બચાવવા જેવા કાર્યોના વિતરણના મૂલ્યો વિશે શીખે છે.
પ્રકરણ 2: મેળામાં જઈએ
C-1.4:
બજાર અને બસ/ટ્રેન જેવા જાહેર પરિવહનની કામગીરી અને લોકોની ભૂમિકાનું વિશ્લેષણ કરે છે.
C-3.1
મુસાફરી દરમિયાન સ્વાસ્થ્ય, સાવચેતી, અસલામત પરિસ્થિતિ અને પ્રાથમિક સુરક્ષાનું વર્ણન કરે છે.
C-3.2
કટોકટી કે આકસ્મિક પરિસ્થિતિઓ (જેમ કે અગ્નિશામક વાહન, એમ્બ્યુલન્સ અને પોલીસની ભૂમિકા) માટેની તૈયારીની ચર્ચા કરે છે.
C-4.7
જાહેર પરિવહનનો ઉપયોગ કરવો, કતારમાં ઊભા રહેવું અને કચરાપેટીનો ઉપયોગ કરી પોતાનું પર્યાવરણ સ્વચ્છ રાખવાના મૂળભૂત ધોરણો શીખે છે.
C-5.1 & C-5.2
શાળા, ઘર કે મેળાના મેદાનનું દિશાચિત્ર અને નકશા પાયાના સંદર્ભો દ્વારા સમજે છે અને દોરે છે.
પ્રકરણ 3: ઉત્સવોની ઉજવણી
C-1.2
સમાજમાં સામાજિક પરંપરાઓ, ઉજવણીઓ અને વિવિધ પ્રાકૃતિક તત્ત્વોનું વર્ણન કરે છે.
C-2.2
પ્રદેશ આધારિત વિવિધ સાંસ્કૃતિક પરંપરાઓ, ઉત્સવો, પરંપરાગત પોશાક અને ઊજવણીઓ વચ્ચેના સંબંધોનું વર્ણન કરે છે.
C-4.2
સ્થાનિક પર્યાવરણમાં રહેલ સાંસ્કૃતિક વૈવિધ્ય (ખોરાક, પહેરવેશ, વિવિધ ઋતુઓ, વસ્ત્રાલંકાર, ભાષા વગેરે)નું અવલોકન અને વર્ણન કરે છે.
EV3331
રસ્તા પર અથવા વાહન વ્યવહાર દરમિયાન સલામતીને લગતા વિવિધ ચિહ્નો (Signboards) અને સૂચનાઓ વાંચે છે અને ઓળખે છે.
પ્રકરણ 4: વનસ્પતિને જાણીએ
આસપાસના વિસ્તારોમાં જોવા મળતા ઝાડ, છોડ, પાંદડા અને ફૂલોના આકાર, કદ તથા વિવિધતા વિશે પ્રશ્નો પૂછે છે અને ઓળખે છે.
C-4.1:
: વનસ્પતિઓમાં રહેલ વિવિધતા (પાંદડાનો આકાર, સપાટી, સુગંધ વગેરે)નું અવલોકન અને વર્ણન કરે છે.
C-4.41:
કુદરતી સંસાધનો જેવી કે વનસ્પતિઓ અને અનાજ/કઠોળના બીજને કેવી રીતે જાળવી શકાય અને તેનું સંરક્ષણ કરી શકાય તે સમજે છે.
પ્રકરણ 5: વનસ્પતિ અને પ્રાણીઓનું સહજીવન
C-1.1
આસપાસના પર્યાવરણના નૈસર્ગિક ઘટકો જેવા કે જંતુઓ, પક્ષીઓ, અન્ય પ્રાણીઓનું અવલોકન કરે છે.
C-2.1:
વનસ્પતિ અને પ્રાણીઓનું જીવનચક્ર, પૃથ્વીની સપાટી પર રહેલી માટી/જમીનનું બંધારણ અને નૈસર્ગિક સંરક્ષણો સમજે છે.
C-4.1
વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચે રહેલી વિવિધતા, અવાજ (પક્ષીઓના અવાજો), ખોરાકની ટેવો, કાળજી અને રહેઠાણ (આશ્રય)નું અવલોકન અને વર્ણન કરે છે.
પ્રકરણ 6: સુમેળભર્યું જીવન
C-2.1
પોતાના જીવનનો આધારરૂપ બનતી વનસ્પતિ અને પ્રાણીઓના ઉપયોગો (લાકડું, દવાઓ, દૂધ, ઈંધણ, રેસા, લાકડું વગેરે)ની સમજણ ધરાવે છે.
C-4.5
વનસ્પતિ અને પ્રાણીઓની જરૂરિયાતોને ઓળખે છે તથા આપણી આસપાસ પર્યાવરણીય સમતોલન (Balance) અને સુમેળ (Harmony) જાળવવા માટે કેવી રીતે સહાય કરી શકાય તે પ્રદર્શિત કરે છે.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
વિદ્યાર્થીએ કોઈ એકમ અથવા વિષયનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી શું શીખ્યું છે, શું સમજે છે અને શું કરી શકે છે તેનું સ્પષ્ટ વર્ણન એટલે અધ્યયન નિષ્પત્તિ.
સરળ ભાષામાં કહીએ તો, “બાળકે અભ્યાસ પછી કઈ કુશળતા પ્રાપ્ત કરવી જોઈએ” તેને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે.
ઉદાહરણ:
અંગ્રેજીના સરળ શબ્દો વાંચી શકે.
ચિત્ર જોઈને 4–5 વાક્યો બોલી શકે.
Rhymes અને Poems યોગ્ય ઉચ્ચાર સાથે ગાઈ શકે.
Wh-Questions (Who, What, Where વગેરે) ના ટૂંકા જવાબ આપી શકે.
શિક્ષક માટે તેનો ઉપયોગ:
પાઠ આયોજન (Lesson Plan) બનાવવા.
વર્ગખંડમાં શીખવવાનું આયોજન કરવા.
વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા.
બાળક ઇચ્છિત શૈક્ષણિક લક્ષ્ય સુધી પહોંચ્યો છે કે નહીં તે જાણવા.
અહીંયા આપણે ધોરણ ત્રણ વિશે અંગ્રેજીની પ્રથમ સત્રની અધ્યન નિષ્પતિ જોઈએ
યુનિટ નું નામ
અ. નિ code
સમાવિષ્ટ થતી અધ્યયન નિષ્પતિઓ અને તેની વિગતો
Pre-reading Activities
E312.1
અંગ્રેજી મૂળાક્ષરો વાંચે છે તેમજ કેપિટલ અને સ્મોલ મૂળાક્ષરો અને તેનાથી બનતા શબ્દોનું યોગ્ય રીતે અનુલેખન કરે છે.
E312.3
સાદા અંગ્રેજી શબ્દોનું અનુલેખન કરે છે.
Unit 1: Colours All Around
E301
Rhymes, Action Songs, Poems, Prayers યોગ્ય હાવભાવ અને અભિનય સાથે ગાય છે. (Fruits અને Teapot કાવ્યોનું ગાન)
E304
વર્ગખંડમાં ઉપલબ્ધ વિવિધ સામગ્રી તેમજ ઘર અને આસપાસના પર્યાવરણમાં રહેલી વિવિધ વસ્તુઓનું વર્ણન સાંભળે છે, સમજે છે અને ટૂંકમાં તેનું વર્ણન કરે છે.
E314
વસ્તુનું વર્ણન કરવા માટે તેના કદ, આકાર, રંગ, સંખ્યા, વજન સાથે સંકળાયેલા big, small, round, pink, red, heavy, light, soft શબ્દોનો ઉપયોગ કરે છે.
E305
લોંગવર્ડ્સ સહિત આશરે 300 જેટલા શબ્દો જાણે છે અને તે વિશે જણાવે છે.
Unit 2: Beautiful Birds
E309.2
અભિનયયુક્ત અને ચિત્રોની મદદથી રજૂ થયેલી વાર્તા સાંભળીને સમજે છે તેમજ વાર્તામાં આવતા શબ્દો અને શબ્દસમૂહો જાણે છે, વાંચે છે અને તેનો ઉપયોગ કરે છે. તેમજ પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપે છે અને મુખ કે ચિત્રોની મદદથી વાર્તા કહે છે. (The Big Tree વાર્તા)
E310
વાર્તા/કવિતા સંબંધિત પ્રશ્નોના જવાબમાં શબ્દસમૂહ અથવા ટૂંકા વાક્યોમાં મૌખિક રીતે જવાબ આપે છે.
E315
વસ્તુ, વ્યક્તિ, સ્થળ, વ્યવસાયકારો, પશુ-પક્ષી, વૃક્ષ વગેરે વિષયોનું વર્ણન વાંચે છે અને તેના વિશે ચારથી પાંચ શબ્દો/શબ્દસમૂહો જણાવે છે.
Unit 3: Rainbow
E301
Rhymes, Action Songs, Poems, Prayers યોગ્ય હાવભાવ અને અભિનય સાથે ગાય છે. (Rainbow Colours ગીતનું ગાન)
E306
પ્રાસવાળા શબ્દો વાંચીને ઓળખે છે અને તેની જોડી બનાવે છે. (Rhyming Words ઓળખવા)
E307
51 થી 100 સુધીના અંગ્રેજી અંકોને વાંચે અને લખે છે તેમજ વ્યવહારમાં તેનો ઉપયોગ કરે છે. (51 થી 70 સુધીના અંકોનું લેખન-વાંચન)
Unit 4: Lion or Donkey?
E308
પોતાના પ્રિય વાર્તાના પુસ્તક/પાત્ર વિશે ટૂંકમાં વાત કરે છે. મુખ કે ચિત્રોની મદદથી વાર્તાનું વર્ણન કરે છે. (The Donkey in a Lion’s Skin વાર્તા)
E309.2
અભિનયયુક્ત અને ચિત્રોની મદદથી રજૂ થયેલી વાર્તા સાંભળીને સમજે છે તેમજ પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપે છે.
E316
ઉલટ પ્રશ્નો (Inversion Questions) તેમજ Wh. Questions (who, what, how many, how much, where, when) ના ટૂંકમાં મૌખિક જવાબ આપે છે.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
પ્રાથમિક શાળાનાં બાળકોની પ્રાથમિક શાળામાં નિયમિત હાજરી આપવામાં આવે તે માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૨) ઉપરના અધિનિયમ અને નિયમોમાં કરવામાં આવેલ જોગવાઇઓ ધ્યાને લઇ, પ્રાથમિક શાળાનું બાળક શાળામાં નિયમિત હાજરી આપે તે માટે બાળકની સતત દેખરેખ અને પરામર્શ કરવામાં આવે તે માટે શાળાના શિક્ષકો અને અન્ય સંબંધિતોએ પગલાં ભરવા માટે જરૂરી સૂચનાઓ વિભાગ તરફથી બહાર પાડવા માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૧) ઉપરની નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરીની સીંગલ ફાઇલ નંબર-૧૫ ઉપરની તારીખ ૧૪/૧૨/૨૦૧૮ની નોંધથી આ વિભાગને કરવામાં આવેલ દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
પ્રાથમિક શાળાનાં બાળકોની પ્રાથમિક શાળામાં નિયમિત હાજરી આપવામાં આવે તે માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૨) ઉપરના અધિનિયમ અને નિયમોમાં કરવામાં આવેલ જોગવાઇઓ ધ્યાને લઇ, પ્રાથમિક શાળાનું બાળક શાળામાં નિયમિત હાજરી આપે તે માટે બાળકની સતત દેખરેખ અને પરામર્શ કરવામાં આવે તે માટે શાળાના શિક્ષકો અને અન્ય સંબંધિતોએ પગલાં ભરવા માટે જરૂરી સૂચનાઓ વિભાગ તરફથી બહાર પાડવા માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૧) ઉપરની નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરીની સીંગલ ફાઇલ નંબર-૧૫ ઉપરની તારીખ ૧૪/૧૨/૨૦૧૮ની નોંધથી આ વિભાગને કરવામાં આવેલ દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.
(૧) જો કોઇ બાળક સતત ત્રણ દિવસ શાળામાં ગેરહાજર રહે તો તેવા બાળકની ગેરહાજરી બાબતે તે બાળક જે વિસ્તારમાં રહેવાસી હોય તે વિસ્તારમાંથી શાળામાં આવતા અન્ય બાળકોની પૂછપરછ કરીને તે બાળકની ગેરહાજરીનું કારણ જાણવા માટે વર્ગ શિક્ષકે તપાસ કરવાની રહેશે. તે વિસ્તારનાં બાળકો મારફતે બાળકને સાથે શાળામાં લઇ આવવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવાનાં રહેશે.
7 દિવસ રોજકામ
(૨ ) જો કોઇ બાળક સતત સાત દિવસ સુધી
(ઉપર જણાવેલ ત્રણ દિવસો સહીત ) શાળામાં ગેરહાજર રહે તો વર્ગ શિક્ષકે બાળકના માતા -પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા -પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા સમજ આપવાની રહેશે .
10 દિવસ રોજકામ
(૩) જો કોઇ બાળક સતત દસ દિવસ સુધી (ઉપર જણાવેલ સાત દિવસો સહીત) બાદ પણ શાળામાં ગેરહાજર રહે તો શાળાના મુખ્ય શિક્ષકે બાળકના માતા-પિતા કે વાલીની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા-પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા સમજ આપવાની રહેશે.
સતત પંદર દિવસ
(૪) જો કોઇ બાળક સતત પંદર દિવસ સુધી (ઉપર જણાવેલ દસ દિવસો સહીત) શાળામાં ગેરહાજર રહે તો શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષે અથવા સભ્ય બાળકના માતા-પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા-પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા માટે સમજાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરવાનો રહેશે.
બાળક સતત એકવીસ દિવસ
(૫ ) જો કોઇ બાળક સતત એકવીસ દિવસ સુધી (ઉપર જણાવેલ પંદર દિવસો સહીત ) શાળામાં ગેરહાજર રહે તો શાળાના સીઆરસી કો -ઓર્ડીનેટરે બાળકના માતા -પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા -પિતા કે વાલી સાથે પરામર્શ કરીને બાળકને શાળામાં નિયમિત મોકલવા માટે સમજાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરવાનો રહેશે .
(૬) જો કોઇ બાળક સતત ત્રીસ દિવસ સુધી (ઉપર જણાવેલ એકવીસ દિવસો સહીત) શાળામાં ગેરહાજર રહે તો તે બાળકને શાળા બહારનું બાળક ગણવાનું રહેશે અને શાળાના હાજરી પત્રકમાંથી તે બાળકનું નામ દૂર કરવાનું રહેશે. પરંતુ, બાળકના માતા-પિતા કે વાલી, જ્યાં સુધી બાળકનું શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્રની માંગણી ન કરે ત્યાં સુધી શાળાના જનરલ રજીસ્ટરમાં તે બાળકનું નામ ચાલુ રાખવાનું રહેશે. આવા શાળા બહારનાં બાળકો માટે શિક્ષણ વિભાગના તારીખ ૧૨/૦૭/૨૦૧૬ના જાહેરનામા ક્રમાંકઃ પીઆરઇ/૧૨૧૬/યુઓઆર
શાળાના વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવા સમિતિ
૭) શાળા બહારનું બાળક ગણેલ બાળકનું નામ શાળાના વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવા માટે નીચે મુજબની સમિતિ બનાવવાની રહેશે અને તે સમિતિએ ઠરાવ કરીને આવા બાળકનું નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવાનું રહેશે.
(૧ ) શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ , (ર ) શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યસચિવ (૩ ) જે તે વર્ગખંડના વર્ગ શિક્ષક (૪ ) જે તે શાળાના સીઆરસી કો -ઓર્ડીનેટર
(૮) જે બાળકોનાં નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવામાં આવેલ છે પરંતુ શાળાના જનરલ રજીસ્ટરમાં નામ ચાલુ રાખવામાં આવેલ છે તેવા બાળકોને બાદ કરીને વર્ગખંડના વર્ગ રજીસ્ટરની વાસ્તવિક સંખ્યા ધ્યાને લઇને સેટઅપ રજીસ્ટર તૈયાર કરવાનું રહેશે અને તેના આધારે મળવાપાત્ર મહેકમ નક્કી કરવાનું રહેશે.
(૯) જે બાળકનું નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવામાં આવે તે બાળકનું નામ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા અમલી ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમ (ઓનલાઇન હાજરી રજીસ્ટર)માંથી કમી કરવાનું રહેશે. જો તેવા બાળકને શાળામાં પુનઃ દાખલ કરવામાં આવે તો પુનઃ દાખલ કરતી વખતે તેનું નામ વર્ગ રજીસ્ટરમાં તેમજ ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમમાં ઉમેરવાનું રહેશે.
(૧૦) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી, કેળવણી નિરીક્ષક તેમજ બીઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટરે આવા બાળકોની વિગતો દર માસે સંકલિત કરવાની રહેશે અને ઉપર્યુક્ત સૂચનાઓ મુજબ કાર્યવાહી થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે.
(૧૧) સીઆરસી કો-ઓર્ડીનેટરે તેના કાર્યક્ષેત્રની શાળાઓની ચકાસણી કરીને તેનો અહેવાલ બીઆરસી કો-ઓર્ડીનેટર મારફત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુ કરવાનો રહેશે.
(૧૨) તે જ રીતે કેળવણી નિરિક્ષકે તેના કાર્યક્ષેત્રની શાળાઓની ચકાસણી કરીને તેનો અહેવાલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને દર માસે માસિક અહેવાલ તરીકે રજુ કરવાનો રહેશે.
(૧૩) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મળેલા આવા માસિક અહેવાલના આધારે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળા બહારનાં બાળકો (ડ્રોપ આઉટ બાળકો) અંગે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.
૩. આ ઠરાવ આ વિભાગની સમાનાંકી ફાઇલ ઉપર તારીખ /૦૧/૨૦૧૯ના રોજની સચિવશ્રી(પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ)ની મળેલ અનુમતિ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
u003cstrongu003eતન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.u003c/strongu003e
ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સમાનતા અને સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર સતત વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો મૂકે છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ સર્વ શીખ્યા સુનિશ્ચિત કરવી તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સમર્થક માળખું ઉભું કરવું છે.
એવા બાળકો માટે હોય છે જે પોતાના ઘેર રહે છે પરંતુ શાળા બાદ અથવા નિર્ધારિત સમયમાં વિશેષતા ની માટે આવે છે.
આ તાલીમ શાળાની અંદર અથવા નજીકના કેન્દ્રમાં આપી શકાય છે.
✡️ સ્પેશિયલ ટ્રેનિંગની અવધી
➡️ સમયગાળો બાળકની શૈક્ષણિક જરૂરિયાત મુજબ નક્કી થાય છે.
➡️ સામાન્ય રીતે 3 મહિનાથી 24 મહિના સુધી.
➡️ તાલીમ પૂર્ણ થયા બાદ બાળકની વય કક્ષા અનુરૂપ દાખલ કરવામાં આવે છે.
✡️ શિક્ષકની ભૂમિકા
✅ બાળકોની શૈક્ષણિક ખામીઓ ઓળખવી.
✅ તેમની વ્યક્તિગત ધ્યાન આપવું.
✅ બાળકોના વિકાસ માટે રચનાત્મક પ્રવૃત્તિઓ કરાવવી.
✅ શાળા સાથે નિરંતર સંકરણ રાખવું જેથી બાળકની પ્રગતિ રેખદેખ હેઠળ રહે.
✡️ મૂલ્યાંકન
➖ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ➖CCE ( continuous and comprehensive evolution ) પદ્ધતિ અપનાવવામાં આવે છે. ➖ તાલીમ દરમિયાન બાળકોની પ્રગતિનું રેકોર્ડ રાખવામાં આવે છે ➖ તાલીમ પૂર્ણ થયા બાદ બાળકોનું મૂલ્યાંકન કરીને તેને વય કક્ષા અનુરૂપ ધોરણમાં દાખલ કરવામાં આવે છે.