Standard-3 ENGLISH – Learning Outcomes

અધ્યયન નિષ્પત્તિ (Learning Outcome) એટલે:

વિદ્યાર્થીએ કોઈ એકમ અથવા વિષયનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી શું શીખ્યું છે, શું સમજે છે અને શું કરી શકે છે તેનું સ્પષ્ટ વર્ણન એટલે અધ્યયન નિષ્પત્તિ.

સરળ ભાષામાં કહીએ તો, “બાળકે અભ્યાસ પછી કઈ કુશળતા પ્રાપ્ત કરવી જોઈએ” તેને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે.

ઉદાહરણ:

  • અંગ્રેજીના સરળ શબ્દો વાંચી શકે.
  • ચિત્ર જોઈને 4–5 વાક્યો બોલી શકે.
  • Rhymes અને Poems યોગ્ય ઉચ્ચાર સાથે ગાઈ શકે.
  • Wh-Questions (Who, What, Where વગેરે) ના ટૂંકા જવાબ આપી શકે.

શિક્ષક માટે તેનો ઉપયોગ:

  • પાઠ આયોજન (Lesson Plan) બનાવવા.
  • વર્ગખંડમાં શીખવવાનું આયોજન કરવા.
  • વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા.
  • બાળક ઇચ્છિત શૈક્ષણિક લક્ષ્ય સુધી પહોંચ્યો છે કે નહીં તે જાણવા.

અહીંયા આપણે ધોરણ ત્રણ વિશે અંગ્રેજીની પ્રથમ સત્રની અધ્યન નિષ્પતિ જોઈએ

યુનિટ નું નામઅ. નિ codeમાવિષ્ટ થતી અધ્યયન નિષ્પતિઓ અને તેની વિગતો
Pre-reading ActivitiesE312.1અંગ્રેજી મૂળાક્ષરો વાંચે છે તેમજ કેપિટલ અને સ્મોલ મૂળાક્ષરો અને તેનાથી બનતા શબ્દોનું યોગ્ય રીતે અનુલેખન કરે છે.
E312.3સાદા અંગ્રેજી શબ્દોનું અનુલેખન કરે છે.
Unit 1: Colours All AroundE301Rhymes, Action Songs, Poems, Prayers યોગ્ય હાવભાવ અને અભિનય સાથે ગાય છે. (Fruits અને Teapot કાવ્યોનું ગાન)
E304વર્ગખંડમાં ઉપલબ્ધ વિવિધ સામગ્રી તેમજ ઘર અને આસપાસના પર્યાવરણમાં રહેલી વિવિધ વસ્તુઓનું વર્ણન સાંભળે છે, સમજે છે અને ટૂંકમાં તેનું વર્ણન કરે છે.
E314વસ્તુનું વર્ણન કરવા માટે તેના કદ, આકાર, રંગ, સંખ્યા, વજન સાથે સંકળાયેલા big, small, round, pink, red, heavy, light, soft શબ્દોનો ઉપયોગ કરે છે.
E305લોંગવર્ડ્સ સહિત આશરે 300 જેટલા શબ્દો જાણે છે અને તે વિશે જણાવે છે.
Unit 2: Beautiful BirdsE309.2અભિનયયુક્ત અને ચિત્રોની મદદથી રજૂ થયેલી વાર્તા સાંભળીને સમજે છે તેમજ વાર્તામાં આવતા શબ્દો અને શબ્દસમૂહો જાણે છે, વાંચે છે અને તેનો ઉપયોગ કરે છે. તેમજ પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપે છે અને મુખ કે ચિત્રોની મદદથી વાર્તા કહે છે. (The Big Tree વાર્તા)
E310વાર્તા/કવિતા સંબંધિત પ્રશ્નોના જવાબમાં શબ્દસમૂહ અથવા ટૂંકા વાક્યોમાં મૌખિક રીતે જવાબ આપે છે.
E315વસ્તુ, વ્યક્તિ, સ્થળ, વ્યવસાયકારો, પશુ-પક્ષી, વૃક્ષ વગેરે વિષયોનું વર્ણન વાંચે છે અને તેના વિશે ચારથી પાંચ શબ્દો/શબ્દસમૂહો જણાવે છે.
Unit 3: RainbowE301Rhymes, Action Songs, Poems, Prayers યોગ્ય હાવભાવ અને અભિનય સાથે ગાય છે. (Rainbow Colours ગીતનું ગાન)
E306પ્રાસવાળા શબ્દો વાંચીને ઓળખે છે અને તેની જોડી બનાવે છે. (Rhyming Words ઓળખવા)
E30751 થી 100 સુધીના અંગ્રેજી અંકોને વાંચે અને લખે છે તેમજ વ્યવહારમાં તેનો ઉપયોગ કરે છે. (51 થી 70 સુધીના અંકોનું લેખન-વાંચન)
Unit 4: Lion or Donkey?E308પોતાના પ્રિય વાર્તાના પુસ્તક/પાત્ર વિશે ટૂંકમાં વાત કરે છે. મુખ કે ચિત્રોની મદદથી વાર્તાનું વર્ણન કરે છે. (The Donkey in a Lion’s Skin વાર્તા)
E309.2અભિનયયુક્ત અને ચિત્રોની મદદથી રજૂ થયેલી વાર્તા સાંભળીને સમજે છે તેમજ પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપે છે.
E316ઉલટ પ્રશ્નો (Inversion Questions) તેમજ Wh. Questions (who, what, how many, how much, where, when) ના ટૂંકમાં મૌખિક જવાબ આપે છે.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

VIDHYARTHI SATAT GER HAJAR RAHETATE VALI SAMPARK NU FORM

પ્રાથમિક શાળાનાં બાળકોની પ્રાથમિક શાળામાં નિયમિત હાજરી આપવામાં આવે તે માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૨) ઉપરના અધિનિયમ અને નિયમોમાં કરવામાં આવેલ જોગવાઇઓ ધ્યાને લઇ, પ્રાથમિક શાળાનું બાળક શાળામાં નિયમિત હાજરી આપે તે માટે બાળકની સતત દેખરેખ અને પરામર્શ કરવામાં આવે તે માટે શાળાના શિક્ષકો અને અન્ય સંબંધિતોએ પગલાં ભરવા માટે જરૂરી સૂચનાઓ વિભાગ તરફથી બહાર પાડવા માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૧) ઉપરની નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરીની સીંગલ ફાઇલ નંબર-૧૫ ઉપરની તારીખ ૧૪/૧૨/૨૦૧૮ની નોંધથી આ વિભાગને કરવામાં આવેલ દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

પ્રાથમિક શાળાનાં બાળકોની પ્રાથમિક શાળામાં નિયમિત હાજરી આપવામાં આવે તે માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૨) ઉપરના અધિનિયમ અને નિયમોમાં કરવામાં આવેલ જોગવાઇઓ ધ્યાને લઇ, પ્રાથમિક શાળાનું બાળક શાળામાં નિયમિત હાજરી આપે તે માટે બાળકની સતત દેખરેખ અને પરામર્શ કરવામાં આવે તે માટે શાળાના શિક્ષકો અને અન્ય સંબંધિતોએ પગલાં ભરવા માટે જરૂરી સૂચનાઓ વિભાગ તરફથી બહાર પાડવા માટે વંચાણે લીધેલ ક્રમાંકઃ (૧) ઉપરની નિયામકશ્રી, પ્રાથમિક શિક્ષણની કચેરીની સીંગલ ફાઇલ નંબર-૧૫ ઉપરની તારીખ ૧૪/૧૨/૨૦૧૮ની નોંધથી આ વિભાગને કરવામાં આવેલ દરખાસ્ત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી.

(૧) જો કોઇ બાળક સતત ત્રણ દિવસ શાળામાં ગેરહાજર રહે તો તેવા બાળકની ગેરહાજરી બાબતે તે બાળક જે વિસ્તારમાં રહેવાસી હોય તે વિસ્તારમાંથી શાળામાં આવતા અન્ય બાળકોની પૂછપરછ કરીને તે બાળકની ગેરહાજરીનું કારણ જાણવા માટે વર્ગ શિક્ષકે તપાસ કરવાની રહેશે. તે વિસ્તારનાં બાળકો મારફતે બાળકને સાથે શાળામાં લઇ આવવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવાનાં રહેશે.

7 દિવસ રોજકામ

(૨
) જો કોઇ બાળક 
સતત સાત દિવસ સુધી
 

(ઉપર જણાવેલ ત્રણ દિવસો સહીત
) શાળામાં ગેરહાજર રહે તો વર્ગ શિક્ષકે બાળકના માતા
-પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા
-પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા સમજ આપવાની રહેશે
.

 10 દિવસ રોજકામ

(૩) જો કોઇ બાળક સતત દસ દિવસ સુધી (ઉપર જણાવેલ સાત દિવસો સહીત) બાદ પણ શાળામાં ગેરહાજર રહે તો શાળાના મુખ્ય શિક્ષકે બાળકના માતા-પિતા કે વાલીની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા-પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા સમજ આપવાની રહેશે.

સતત પંદર દિવસ

(૪) જો કોઇ બાળક સતત પંદર દિવસ સુધી (ઉપર જણાવેલ દસ દિવસો સહીત) શાળામાં ગેરહાજર રહે તો શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષે અથવા સભ્ય બાળકના માતા-પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા-પિતા કે વાલી સાથે પરામર્શ કરી બાળકને શાળામાં નિયમિત મોકલવા માટે સમજાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરવાનો રહેશે.

બાળક સતત એકવીસ દિવસ

(૫
) જો કોઇ બાળક સતત એકવીસ દિવસ સુધી 
(ઉપર જણાવેલ પંદર દિવસો સહીત
) શાળામાં ગેરહાજર રહે તો શાળાના સીઆરસી કો
-ઓર્ડીનેટરે બાળકના માતા
-પિતા કે વાલીના ઘરની રૂબરૂ મુલાકાત લઇ બાળક તથા માતા
-પિતા કે વાલી સાથે પરામર્શ કરીને બાળકને શાળામાં નિયમિત મોકલવા માટે સમજાવવાનો અને પ્રોત્સાહિત કરવાનો પ્રમાણિક પ્રયત્ન કરવાનો રહેશે
.

(૬) જો કોઇ બાળક સતત ત્રીસ દિવસ સુધી (ઉપર જણાવેલ એકવીસ દિવસો સહીત) શાળામાં ગેરહાજર રહે તો તે બાળકને શાળા બહારનું બાળક ગણવાનું રહેશે અને શાળાના હાજરી પત્રકમાંથી તે બાળકનું નામ દૂર કરવાનું રહેશે. પરંતુ, બાળકના માતા-પિતા કે વાલી, જ્યાં સુધી બાળકનું શાળા છોડ્યા અંગેના પ્રમાણપત્રની માંગણી ન કરે ત્યાં સુધી શાળાના જનરલ રજીસ્ટરમાં તે બાળકનું નામ ચાલુ રાખવાનું રહેશે. આવા શાળા બહારનાં બાળકો માટે શિક્ષણ વિભાગના તારીખ ૧૨/૦૭/૨૦૧૬ના જાહેરનામા ક્રમાંકઃ પીઆરઇ/૧૨૧૬/યુઓઆર

શાળાના વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવા સમિતિ

૭) શાળા બહારનું બાળક ગણેલ બાળકનું નામ શાળાના વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવા માટે નીચે મુજબની સમિતિ બનાવવાની રહેશે અને તે સમિતિએ ઠરાવ કરીને આવા બાળકનું નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવાનું રહેશે. 

(૧
) શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ
, (ર
) શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યસચિવ 
(૩
) જે તે વર્ગખંડના વર્ગ શિક્ષક 
(૪
) જે તે શાળાના સીઆરસી કો
-ઓર્ડીનેટર 

  • (૮) જે બાળકોનાં નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવામાં આવેલ છે પરંતુ શાળાના જનરલ રજીસ્ટરમાં નામ ચાલુ રાખવામાં આવેલ છે તેવા બાળકોને બાદ કરીને વર્ગખંડના વર્ગ રજીસ્ટરની વાસ્તવિક સંખ્યા ધ્યાને લઇને સેટઅપ રજીસ્ટર તૈયાર કરવાનું રહેશે અને તેના આધારે મળવાપાત્ર મહેકમ નક્કી કરવાનું રહેશે.
  • (૯) જે બાળકનું નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવામાં આવે તે બાળકનું નામ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા અમલી ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમ (ઓનલાઇન હાજરી રજીસ્ટર)માંથી કમી કરવાનું રહેશે. જો તેવા બાળકને શાળામાં પુનઃ દાખલ કરવામાં આવે તો પુનઃ દાખલ કરતી વખતે તેનું નામ વર્ગ રજીસ્ટરમાં તેમજ ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમમાં ઉમેરવાનું રહેશે. 
  • (૧૦) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી, કેળવણી નિરીક્ષક તેમજ બીઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટરે આવા બાળકોની વિગતો દર માસે સંકલિત કરવાની રહેશે અને ઉપર્યુક્ત સૂચનાઓ મુજબ કાર્યવાહી થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે.
  • (૧૧) સીઆરસી કો-ઓર્ડીનેટરે તેના કાર્યક્ષેત્રની શાળાઓની ચકાસણી કરીને તેનો અહેવાલ બીઆરસી કો-ઓર્ડીનેટર મારફત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુ કરવાનો રહેશે.
  • (૧૨) તે જ રીતે કેળવણી નિરિક્ષકે તેના કાર્યક્ષેત્રની શાળાઓની ચકાસણી કરીને તેનો અહેવાલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને દર માસે માસિક અહેવાલ તરીકે રજુ કરવાનો રહેશે.
  • (૧૩) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મળેલા આવા માસિક અહેવાલના આધારે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળા બહારનાં બાળકો (ડ્રોપ આઉટ બાળકો) અંગે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.
  • ૩. આ ઠરાવ આ વિભાગની સમાનાંકી ફાઇલ ઉપર તારીખ /૦૧/૨૦૧૯ના રોજની સચિવશ્રી(પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ)ની મળેલ અનુમતિ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

👫 
આ પરિપત્ર ઠરાવ ડાઉનલોડ કરવા અહીંયા ક્લીક કરો  

👉.  7 દિવસ રોજકામ namuno અહીંયા ક્લીક કરો

👉  21 દિવસ ગેરહાજર રોજકામ નમૂનો

👉 30 દિવસ ગેરહાજર વિદ્યાર્થી રોજકામ નમૂનો 

સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ➖STP READ MORE READ MORE

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

ભારતની પહેલી બુટેલ ટ્રેન માટે નીકળી ભરતી, ₹1.25 લાખ સુધી પગાર, જાણો કોણ કરી શકશે અરજી?

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ➖STP

સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ ➖STP

ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સમાનતા અને સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર સતત વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો મૂકે છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ સર્વ શીખ્યા સુનિશ્ચિત કરવી તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સમર્થક માળખું ઉભું કરવું છે.

આપણે અહીંયા આજે એસટીપીસ્પેશિયલ ટ્રેનીંગ પ્રોગ્રામ વિશે માહિતી મેળવીશું

Stp મુખ્ય હેતુ

  • શાળા છોડેલા અથવા કદી શાળામાં ન ગયેલા બાળકોની શિક્ષણની મુખ્ય ધારા { mainstream education} સાથે જોડવા.
  • આવા બાળકોની તેમની વય મુજબના ધોરણમાં દાખલ કરવા માટે જરૂરી મૂળભૂત જ્ઞાન અને કુશળતા આપવી.

શિક્ષણના અધિકાર અધિનિયમ RTE ACT,2009 મુજબ 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકોને મફતની ફરજિયાત શિક્ષણ આપવા.

✡️ સ્પેશિયલ ટ્રેનિંગ ના પ્રકાર

  • ✅ જો બાળકોને રહેવા ખાવા અને શીખવા માટે રહેઠાણ આપવામાં આવે છે.
  • ✅ સામાન્ય રીતે એવા બાળકો માટે હોય છે જે ઘણા વર્ષ સુધી દૂર હોય અથવા ભટકતું જીવન જીવતા હોય.

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

એવા બાળકો માટે હોય છે જે પોતાના ઘેર રહે છે પરંતુ શાળા બાદ અથવા નિર્ધારિત સમયમાં વિશેષતા ની માટે આવે છે.

આ તાલીમ શાળાની અંદર અથવા નજીકના કેન્દ્રમાં આપી શકાય છે.

✡️ સ્પેશિયલ ટ્રેનિંગની અવધી

  • ➡️ સમયગાળો બાળકની શૈક્ષણિક જરૂરિયાત મુજબ નક્કી થાય છે.
  • ➡️ સામાન્ય રીતે 3 મહિનાથી 24 મહિના સુધી.
  • ➡️ તાલીમ પૂર્ણ થયા બાદ બાળકની વય કક્ષા અનુરૂપ દાખલ કરવામાં આવે છે.

✡️ શિક્ષકની ભૂમિકા

  • ✅ બાળકોની શૈક્ષણિક ખામીઓ ઓળખવી.
  • ✅ તેમની વ્યક્તિગત ધ્યાન આપવું.
  • ✅ બાળકોના વિકાસ માટે રચનાત્મક પ્રવૃત્તિઓ કરાવવી.
  • ✅ શાળા સાથે નિરંતર સંકરણ રાખવું જેથી બાળકની પ્રગતિ રેખદેખ હેઠળ રહે.

✡️ મૂલ્યાંકન

➖ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ➖CCE ( continuous and comprehensive evolution ) પદ્ધતિ અપનાવવામાં આવે છે.
➖ તાલીમ દરમિયાન બાળકોની પ્રગતિનું રેકોર્ડ રાખવામાં આવે છે
➖ તાલીમ પૂર્ણ થયા બાદ બાળકોનું મૂલ્યાંકન કરીને તેને વય કક્ષા અનુરૂપ ધોરણમાં દાખલ કરવામાં આવે છે.

school અને સ્થાનિક તંત્રનું કામ

  • 👁️ ગ્રામ પંચાયત સ્કૂલ મેનેજમેન્ટ કમિટી શિક્ષક બીઆરસી સીઆરસી ના સહયોગથી બાળકની ઓળખ કરવી.
  • જરૂર મુજબ રેસીડેન્સીયલ કે નોન રેસિડેશન એસટીપી શરૂ કરવી.
  • બાળકોને તાલીમ બાદ શાળામાં દાખલ કરવાનું નિશ્ચિત કરવું

ભારતની પહેલી બુટેલ ટ્રેન માટે નીકળી ભરતી, ₹1.25 લાખ સુધી પગાર, જાણો કોણ કરી શકશે અરજી?

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

નેશનલ કરિક્યુલમ ફ્રેમ વર્ક (NCF) – 2005

નેશનલ કરિક્યુલમ ફ્રેમ વર્ક (NCF) – 2005

NCF-2005 (રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા) એ NCERT દ્વારા તૈયાર થયેલ દસ્તાવેજ છે. જેમાં ડૉ. યશપાલનું વિશેષ યોગદાન છે. જે ભારત વિના ભારતરના અહેવાલના આધારે તૈયાર થયો છે.

શિક્ષણ એ ભારતીય બંધારણની સમવર્તી યાદીનો વિષય છે.

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

National Curriculum Framework (NCF) – 2005

ડૉ. યશપાલની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય સ્તરના વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો અને પ્રોફેસરોએ MHRDની દેખરેખ હેઠળ તૈયાર કરેલ છે.

મુખ્ય ભલામણો : શિક્ષણ એક નવી રાષ્ટ્રીય યુગ

  • શિક્ષણને બહારના જીવન સાથે જોડવું.
  • ગોખણપટ્ટીથી મુક્ત શિક્ષણ બનાવવું.
  • પાઠ્યક્રમ માત્ર પુસ્તક પૂરતો સીમિત ન રહે, વાસ્તવિક જીવનના સંદર્ભો સામેલ કરવા.
  • પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું જોઈએ.
  • રાષ્ટ્રીય એકતા બને તેવું શિક્ષણ આપવું જોઈએ.
  • બાળક પોતે જ્ઞાનનું સર્જન કરે છે, માટે તેને એવું વાતાવરણ પૂરું પાડવું.
  • પ્રારંભિક શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવું જોઈએ.

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

બોજરૂપ શિક્ષણમાંથી મુક્તિ આપવા માટે અભ્યાસક્રમ રચના માટે ચાર માર્ગદર્શક સિદ્ધાંતો સૂચવે છે.

  1. શાળા બહારના જીવન સાથે જ્ઞાનને જોડવું.
  2. ભારતર ગોખણપટ્ટીથી દૂર રહે તેનું ધ્યાન રાખવું.
  3. અભ્યાસક્રમને એવી રીતે સમૃદ્ધ કરવો જેથી તે પાઠ્યપુસ્તકોથી પણ આગળ જતો હોય.
  4. પરીક્ષાઓને વધુ સરળ બનાવવી અને વર્ગખંડના જીવન સાથે સંબંધિત કરવી.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

NCF-2005માં ભાષામાં ત્રિભાષા સૂત્રનો અમલ કરવાનું જણાવે છે.

  • પ્રાદેશિક ભાષાને પ્રાધાન્ય આપવું તેમજ અંગ્રેજી ભાષાનો પણ સ્વીકાર કરવો અને માતૃભાષાને શિક્ષણના એક સારા માધ્યમ તરીકે સ્વીકારવાનું જણાવે છે.
  • તેમાં આદિવાસી ભાષાઓને પણ સામેલ કરવાની જરૂર છે.
  • ગણિત શીખવવાનું મુખ્ય લક્ષ્ય ગણિતના જ્ઞાન કરતાં ગણિતીય પ્રક્રિયાઓને તર્કબદ્ધ રીતે વિચારવું, અમૂર્ત ખ્યાલો સમજવા અને તેનો ઉપયોગ કરવો તે છે.
  • વિજ્ઞાનની ભાષા, પ્રક્રિયા અને વિષયવસ્તુ વિદ્યાર્થીની ઉંમર અને તેની જ્ઞાન ક્ષમતાને અનુરૂપ હોવી જોઈએ.
  • વિજ્ઞાન શિક્ષણ જિજ્ઞાસાને સંતોષનારું હોવું જોઈએ.
  • સામાજિક વિજ્ઞાનના શિક્ષણનું લક્ષ્ય વિદ્યાર્થીઓને નૈતિક ઊર્જા મળે જે આગળ જતાં બાળકોમાં સ્વતંત્ર વિચાર કરવાની ક્ષમતા તથા સામાજિક મુદ્દાઓ પર વિવેકપૂર્ણ દૃષ્ટિકોણ વિકસિત કરી શકે તેવું હોવું જોઈએ.
  • નાગરિકશાસ્ત્રને રાજનીતિશાસ્ત્ર બનાવવું જોઈએ.
  • વિદ્યાર્થીઓને કલા, શાંતિ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ આપવું જોઈએ.
  • પરીક્ષા સંદર્ભે NCFમાં વિષય આધારિત કસોટીઓને બદલે સમસ્યા, ઉકેલ અને સમજણની કસોટીઓની તેમજ ટૂંકી પરીક્ષાઓ રાખવાની ભલામણ કરી છે.
  • ઉપરોક્ત અભિગમના આધારે શાળાના વિવિધ અભ્યાસક્રમોની ભલામણો પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કક્ષાઓ માટે કરવામાં આવી છે.

NCF મુજબ બાળક જ જ્ઞાનનું સર્જન કરે છે.

બાળક જ્ઞાનનું સર્જન કરે છે તે હકીકતનો સુચિતાર્થ એ છે કે અભ્યાસક્રમ, પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકો એવા હોવા જોઈએ કે તેના દ્વારા શિક્ષકો બાળકોના સ્વભાવ અને તેમના પર્યાવરણની સાથે તાલમેલ સાધીને વર્ગખંડના અનુભવો પ્રયોગશાળાસક્ષમ બને અને બધા બાળકોને તર્ક પૂરી પાડી શકે.

NCF–2005 એટલે…

  • NCF (રાષ્ટ્રીય અભ્યાસક્રમની રૂપરેખા) 2000ની સમીક્ષાના આધારે તૈયાર થયેલો દસ્તાવેજ છે.
  • ડૉ. યશપાલજીની અધ્યક્ષતામાં રાષ્ટ્ર કક્ષાની એક તથા વિવિધ વિષયો આધારિત 21 ફોકસ ગ્રુપ દ્વારા તૈયાર થયેલ દસ્તાવેજ.
  • 1993ના ‘ભાર વગરનું ભણતર’ અહેવાલના આધારે તૈયાર થયેલ દસ્તાવેજ.

NCF-2005ના મહત્ત્વના મુદ્દાઓ

  • [09:40, 28/06/2026] સાબલી રામાયણ: શિક્ષણની રાષ્ટ્રીય વ્યવસ્થાને બહુલતાવાળી સમાજમાં મજબૂતી પ્રદાન કરવી.
  • ‘ભાર વગરના ભણતર’ની સમજ પ્રમાણે પાઠ્યચર્યાના ભારને ઓછું કરવું.
  • પાઠ્યચર્યા સુધારા સાથે વ્યવસ્થાગત પરિવર્તન.
  • સંવિધાનમાં નિર્દિષ્ટ મૂલ્યો, સામાજિક ન્યાય, સમાનતા અને બિનસાંપ્રદાયિકતા આધારિત પાઠ્યચર્યા અભ્યાસ.
  • બધા માટે ગુણવત્તાપૂર્ણ શિક્ષણ સુનિશ્ચિત કરવું.
  • એવા નાગરિક વર્ગનું નિર્માણ જેની લોકશાહી પ્રક્રિયામાં મૂલ્યોમાં, દૈનિક ન્યાય પ્રત્યે સંવેદનશીલતા, અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ અને વિશેષ આવશ્યકતાવાળા બાળકોની સમસ્યાઓ અને આવશ્યકતાઓ પ્રત્યે આસ્થા હોય તથા તેમાં રાજકીય અને આર્થિક પ્રક્રિયાઓમાં ભાગ લેવાની ક્ષમતા હોય.
  • અધ્યાપન અને અધ્યયન સંબંધોનું પુનઃઅભિસ્થાપન કરવું.
  • વિદ્યાર્થીઓના વિકાસ અને શિક્ષણના સંબંધમાં સર્વાંગી દૃષ્ટિકોણ.
  • આંકડા આધારિત અને આવશ્યકતા આધારિત કાર્યક્રમો દ્વારા શીખવવાની અસમર્થતાને દૂર કરવી.
  • જ્ઞાન નિર્માણમાં વિદ્યાર્થીઓનો સહયોગ અને સ્વતંત્રતા વધારવી.
  • પ્રયોગાત્મક માધ્યમો દ્વારા સક્રિય શિક્ષણ.
  • પાઠ્યચર્યા પ્રક્રિયાઓમાં બાળકોના વિચાર, ઉત્સુકતા અને પ્રશ્નાર્થતા માટે સ્થાન.
  • જ્ઞાનની શિક્ષણલક્ષી સીમાઓથી આગળ વિસ્તાર આપતા શિક્ષણના માળખાને વ્યાપક પરિમાણો આપવા.
  • વિદ્યાર્થીઓની સહભાગિતાના ક્ષેત્ર—અવલોકન, સંશોધન, ટીકાત્મક ચર્ચા વગેરે પણ વિષય શિક્ષણની જેમ શિક્ષણના મહત્ત્વપૂર્ણ વિષય છે.
  • સામાજિક-સાંસ્કૃતિક વાસ્તવિકતા પર નિર્ણાયક સમજને વિકસિત કરનારી પ્રક્રિયાઓને પાઠ્યચર્યામાં સ્થાનની આવશ્યકતા. સ્થાનિક જ્ઞાન અને બાળકોના અનુભવો પાઠ્યપુસ્તકો અને અધ્યાપન તકનિકીના મહત્ત્વપૂર્ણ અંગ છે.
  • શાળાના વર્ષ બાળકોની ક્ષમતાઓ, યોગ્યતાઓ વગેરેમાં ઊંડાપૂર્વક વિકાસના વર્ષ હોય છે. એ માટે વિષયવસ્તુની પસંદગી અને વ્યવસ્થા તથા જ્ઞાન નિર્માણની પ્રક્રિયાઓને તેમના હિતોને અનુરૂપ કરવાની આવશ્યકતા છે.
  • [09:43, 28/06/2026] સાબલી રામાયણ: લખાણ નીચે મુજબ છે:
  • કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચને કોઈપણ બાબતમાં તપાસ કરતી વખતે દીવાની ન્યાયાલયમાં નિહિત થયેલી સત્તા જેવી જ સત્તા રહેશે. (કલમ 18(1))
  • ઉપરના દરજ્જાના અધિકારીનો નિર્ણય સામેની બીજી અપીલ જે તારીખે નિર્ણય કરવો જોઈતો હતો અથવા ખરેખર મળ્યો હોય તે તારીખથી નેવું દિવસની અંદર કેન્દ્રીય માહિતી પંચ અથવા રાજ્ય માહિતી પંચ સમક્ષ કરી શકાશે. (કલમ 19(3))
  • દર વર્ષે કેન્દ્રીય માહિતી પંચે કેન્દ્ર સરકારને અને રાજ્ય માહિતી પંચે રાજ્ય સરકારને અહેવાલ મોકલવો પડશે. (કલમ 25(1))
  • આ કાયદાના અમલ પછી માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ–2002 રદ કરવામાં આવેલ છે. (કલમ 31)
  • માહિતી મેળવવા માંગતી વ્યક્તિએ નિયમ–5 હેઠળ કરાવેલી ફી સાથે નમૂના ‘ક’ માં અથવા ઈ-મીડિયા મારફતે જાહેર માહિતી અધિકારીને અરજી કરવી જોઈએ.
  • અરજીની પહોંચ અરજદારને નમૂના ‘ખ’ માં આપવામાં આવશે.
  • ઈ-મીડિયાથી અરજી કરનાર વ્યક્તિએ અરજીની તારીખથી સાત દિવસની અંદર ફી ભરવી જોઈએ. જેમાં ચૂક કર્યે અરજી પાછી ખેંચેલી ગણાશે.
  • BPL (ગરીબી રેખા હેઠળ) કુટુંબના કાર્ડની પ્રમાણિત નકલ અથવા સંબંધિત સત્તાધિકારીએ અર્થે કાઢી આપેલું પ્રમાણપત્ર અરજીને સાથે જોડે તો તેવી વ્યક્તિએ ફી અને ચાર્જ ભરવાના થશે નહીં.
  • જાહેર માહિતી અધિકારીએ અરજદારે માંગેલી માહિતી, તેની વિનંતી મળ્યાથી ત્રીસ દિવસની અંદર નમૂના–ઘ માં પૂરી પાડવી જોઈએ અથવા અરજીના અસ્વીકાર અંગે નમૂના–છ માં જાણ કરવી જોઈએ.
  • ગુજરાતમાં અરજીદીઠ રૂ. 20 અરજી ફી રહેશે. (અલગ–અલગ રાજ્યોમાં અલગ–અલગ ફીની જોગવાઈ છે.)
  • જાહેર માહિતી અધિકારીના નમૂના–ઘ અથવા નમૂના–છ માંના નિર્ણયથી નારાજ થયેલી અથવા નિર્ણય ન મળ્યો હોય તેવી કોઈપણ વ્યક્તિએ નિર્ણય મળ્યાની અથવા નિર્ણય ન મળ્યાની તારીખથી ત્રીસ દિવસની અંદર અપીલ અધિકારીને નમૂના–જ માં અપીલ કરી શકશે.
July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

બાળવાટિકા આયોજન (Balvatika Planning): હેતુ, દૈનિક આયોજન અને પ્રવૃત્તિઓ

બાળવાટિકા આયોજન (Balvatika Planning): હેતુ, દૈનિક આયોજન અને પ્રવૃત્તિઓ

બાળવાટિકા એ બાળકના શૈક્ષણિક જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. આ તબક્કામાં બાળક રમતાં-રમતાં શીખે છે, પોતાની કલ્પનાશક્તિ વિકસાવે છે અને સામાજિક, ભાવનાત્મક, ભાષાકીય તથા શારીરિક વિકાસ તરફ આગળ વધે છે. નવી શિક્ષણ નીતિ (NEP 2020) અનુસાર બાળવાટિકામાં આનંદમય અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

બાળવાટિકા આયોજન શું છે?

દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ

બાળવાટિકા આયોજન એટલે બાળકોની ઉંમર અને ક્ષમતાને અનુરૂપ દૈનિક, સાપ્તાહિક અને માસિક શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સુવ્યવસ્થિત આયોજન. તેનો હેતુ બાળકોને રમતમાં જ્ઞાન, સંસ્કાર અને જીવન કૌશલ્યો આપવાનો છે.

બાળવાટિકા આયોજનના મુખ્ય હેતુઓ

  • બાળકનો સર્વાંગી વિકાસ કરવો.
  • ભાષા અને સંવાદ કૌશલ્ય વિકસાવવું.
  • સંખ્યાજ્ઞાન અને તર્કશક્તિ વધારવી.
  • સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિને પ્રોત્સાહન આપવું.
  • સામાજિક અને ભાવનાત્મક વિકાસ કરવો.
  • સ્વચ્છતા, શિસ્ત અને સારા સંસ્કારોનું સિંચન કરવું.
  • રમત દ્વારા શીખવાની ટેવ વિકસાવવી.

દૈનિક બાળવાટિકા આયોજન

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

સ્વાગત અને પ્રાર્થના

  • બાળકોનું સ્મિત સાથે સ્વાગત, પ્રાર્થના, રાષ્ટ્રીય ગીત અથવા બાળગીત.

હાજરી અને સંવાદ

  • હાજરી લેવી, દિવસ, તારીખ, હવામાન અને સામાન્ય ચર્ચા.

ભાષા વિકાસ પ્રવૃત્તિ

  • વાર્તા, કવિતા, ચિત્ર ઓળખ, અક્ષર પરિચય અને શબ્દભંડોળ વધારવાની પ્રવૃત્તિઓ.

ગણિતીય પ્રવૃત્તિ

  • સંખ્યા ઓળખ, આકાર, રંગ, ગોઠવણી, સરખામણી અને સરળ ગણતરી.

સર્જનાત્મક પ્રવૃત્તિ

  • ચિત્રકામ, રંગપૂરણી, કાગળકામ, માટીકામ અને હસ્તકલા.

રમતગમત અને શારીરિક વિકાસ

  • દોડ, કૂદ, સંતુલન, સંગીત સાથેની રમતો અને યોગ.

જીવન કૌશલ્ય અને સ્વચ્છતા

  • હાથ ધોવા, સ્વચ્છતા, શિસ્ત, વહેંચણી અને સહકારની પ્રવૃત્તિઓ.

સમાપન પ્રવૃત્તિ

  • પુનરાવર્તન, પ્રશ્નોત્તરી અને વિદાય ગીત.

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

બાળવાટિકામાં ઉપયોગી શિક્ષણ સામગ્રી

  1. ચિત્ર કાર્ડ
  2. ફ્લેશ કાર્ડ
  3. બ્લોક્સ
  4. પઝલ
  5. રંગીન બોલ
  6. વાર્તા પુસ્તકો
  7. ચાર્ટ
  8. શૈક્ષણિક રમકડાં

બાળવાટિકાના લાભ

બાળકમાં આત્મવિશ્વાસ વધે છે.

ભાષા અને સંવાદ કૌશલ્ય વિકસે છે.

સર્જનાત્મક વિચારશક્તિ વધે છે.

શાળામાં જવાની રુચિ વધે છે.

સામાજિક વ્યવહાર અને સહકારની ભાવના વિકસે છે.

શારીરિક અને માનસિક વિકાસ સંતુલિત રીતે થાય છે.

SEO Keywords: બાળવાટિકા આયોજન, Balvatika Planning, બાળવાટિકા દૈનિક આયોજન, Balvatika Activities, NEP 2020, Foundational Stage, ECCE, પ્રાથમિક શિક્ષણ, બાળવિકાસ, રમતાં રમતાં શીખવું.

બાળવાટિકા વિવિધ આયોજન downlod

બાળવાટિકા દૈનિક નોંધ

Exel ફાઈલ બાળવાટિકા માસવાર

બાળવાટિકા દૈનિક સમય પત્રક

બાળવાટિકા જુલાઈ આયોજન

બાળવાટિકા ઓગસ્ટ માસ નું આયોજન

સપ્ટેમ્બર માસ નું આયોજન

ઓક્ટોબર નવેમ્બર માસ નું આયોજન

નિષ્કર્ષ

બાળવાટિકા આયોજન બાળકના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. જો શિક્ષક આનંદમય, રમત આધારિત અને બાળક કેન્દ્રિત આયોજન કરે, તો બાળકો શીખવાની પ્રક્રિયાનો આનંદ માણે છે અને જીવનભર ઉપયોગી એવા કૌશલ્યો વિકસાવે છે.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

અધ્યયન ના સિદ્ધાંતો : આંતરસૂઝ અધ્યયન ➖કોહલર

અધ્યની પ્રક્રિયાની પૂરેપૂરી સમજવા માટે આપણે કેટલાંક મનોવૈજ્ઞાનિકો દ્વારા અધ્યયનના જે સિદ્ધાંતો તારવી કાઢવામાં આવ્યા છે. તેના વિશે જાણકારી મેળવવી પડે. આ સિદ્ધાંતોની મદદથી વર્ગની ઘણી બધી સમસ્યાઓ નિરાકરણ લાવી શકાય છે. અધ્યયનના સિદ્ધાંતો પૈકી આંતર સૂઝ દ્વારા અધ્યયન ની સમજ અહીં આપવામાં આવેલી છે

પ્રાણી : સુલતાન નામનો ચિમ્પાન્ઝી (વાંદરો), કૂંડું, લાકડી

  • આ સિદ્ધાંત જર્મન મનોવૈજ્ઞાનિક કોહલર, કોફકા અને વર્થાઇમરએ આપ્યો છે. તેઓ ગેસ્ટાલ્ટવાદી વિચારધારા ધરાવતા હતા.
  • ગેસ્ટાલ્ટ’ જર્મન શબ્દ છે, જેનો અર્થ સમગ્રતા, આકૃતિ, આકાર કે સમૂહ એવો થાય છે.
  • કોહલરે આ પ્રયોગ ચિમ્પાન્ઝી નામના વાંદરા પર કર્યો હતો. તેનું નામ ‘સુલતાન’ હતું.

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

આંતરસૂઝ અધ્યયન પ્રયોગ–1:

આ પ્રયોગમાં ભૂખ્યા ચિમ્પાન્ઝી વાંદરાને પાંજરામાં પૂરવામાં આવ્યો. કેળાં પાંજરાની બહાર ચિમ્પાન્ઝીના હાથ ન પહોંચે તેટલે દૂર મૂકવામાં આવ્યા. પાંજરામાં એક લાકડી પણ મૂકવામાં આવી. ચિમ્પાન્ઝીએ પહેલાં હાથ વડે કેળાં મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ ન થયો. હવે તે પાંજરામાં આંટા મારવા લાગ્યો. અચાનક તેની નજર પાંજરામાં મૂકેલી લાકડી પર પડી. તેણે લાકડી લીધી અને લાકડીની મદદથી કેળાં મેળવવામાં સફળ થયો.

પ્રયોગ–2:

આ પ્રયોગમાં કેળાં પાંજરાની બહાર વધારે દૂર મૂકવામાં આવ્યા. પાંજરામાં એક નાની અને એક મોટી એમ બે લાકડીઓ મૂકવામાં આવી. વાંદરાએ લાકડીની મદદથી કેળાં મેળવવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ થયો નહીં. તે પાંજરામાં બંને લાકડીઓ સાથે રમવા લાગ્યો. રમતાં રમતાં એક લાકડીનો છેડો બીજી લાકડીમાં ખોસાઈ ગયો તેથી લાકડીની લંબાઈ વધી ગઈ. આ રીતે ચિમ્પાન્ઝીને સમસ્યાનો ઉકેલ મળી ગયો. તે મોટી લાકડીની મદદથી કેળાં મેળવવામાં સફળ થયો.

ફલિતાર્થ:

  • આંતરસૂઝ દ્વારા અધ્યયન ગોખણપટ્ટીને ઉત્તેજન આપતું નથી, પણ પૂર્ણતત્ત્વને પ્રાધાન્ય આપે છે.
  • શિક્ષણ સાથે વાસ્તવિક જીવન સાંકળવામાં આવે તો અધ્યયન અસરકારક બને છે.
  • બાળકને પહેલાં સમસ્યાનો ખ્યાલ આપી પછી જ તેના ભાગોનો ખ્યાલ આપવો જોઈએ.
  • શિક્ષણમાં વિવિધ વિષયો વચ્ચે અને વિષયો અને વાસ્તવિક જીવન વચ્ચે અન્વય બંધાવવો જોઈએ.

બી. હિલગાર્ડ ના આંતરસૂઝ દ્વારા શિક્ષણના મુખ્ય ચાર લક્ષણો:

  • શીખનાર પાસે પૂર્વ અનુભવ
  • યોગ્ય પ્રયોગિક ગોઠવણ
  • યોગ્ય બૌદ્ધિક સ્તર
  • પ્રેરિત પ્રયત્ન અને ભૂલયુક્ત વર્તન

પ્રગતિનો પ્રવેશોત્સવ – અહેવાલ 2026

read more :: રાજ્યમાં 1808 મુખ્ય શિક્ષકોની જગ્યાઓ ભરાશે, શિક્ષણ વિભાગે સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યો

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

ULLAS ➖ઉલ્લાસ ( understanding of lifelong learning for all in society )

➖ શિક્ષણ પૂર્ણ કરેલા અને પુખ્ત વયના લોકોને શૈક્ષણિક તકો પૂરી પાડવી.
➖ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના

✡️ ઉલ્લાસ ના ઘટકો

  1. પાયાની સાક્ષરતા અને અભિગમ
  2. તાર્કિક જીવન કૌશલ્યો
  3. પાયાનું શિક્ષણ
  4. વ્યવસાયિક કૌશલ્ય
  5. સતત શિક્ષણ

➖ULLAS મોબાઈલ એપ્લિકેશન જુલાઈ 23 થી શરૂ કરવામાં આવેલ છે.
➖ JUN 2024 થી ઉલ્લાસ હેઠળ સંપૂર્ણ સાક્ષરતાનું લક્ષ્ય છે..

Tet htat કે અન્ય શિક્ષણ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાંચવા લાયક આર્ટિકલ

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

નિપુણ ભારત (NIPUN Bharat) –

નિપુણ ભારત (NIPUN Bharat)

NIPUN (National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy)

ધ્યેય: વર્ષ 2026-27 સુધીમાં ધો.-3 સુધીના બાળકો વાંચન, લેખન અને ગણનમાં શીખવાની જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકે તે માટે સહાયક વાતાવરણનું નિર્માણ.

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

બાળવાટિકા:

  • મૂળાક્ષરો અને સંબંધિત ઉચ્ચારણની ઓળખ કરી 10 સુધીની સંખ્યાને ઓળખી અને વાંચી શકે.
  • બે-ત્રણ મૂળાક્ષરોથી બનતા સરળ શબ્દોને વાંચી શકે.
  • સંખ્યા, વસ્તુ, આકાર અને ઘટનાઓને ક્રમમાં ગોઠવી શકે.

ધોરણ-1

  • અપરિચિત લખાણમાંથી ચાર-પાંચ સરળ શબ્દોથી બનતાં નાના વાક્યોને વાંચી શકે.
  • 99 સુધીની સંખ્યાઓનું લેખન અને વાંચન કરી શકે.
  • સરળ સરવાળા, બાદબાકી કરી શકે.

ધોરણ-2

  • એક મિનિટમાં 45 થી 60 શબ્દોનું સમજ સાથે વાંચન કરી શકે.
  • 999 સુધીની સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
  • 99 સુધીની સંખ્યાઓનું બાદબાકી કરી શકે.

ધોરણ-3

  • એક મિનિટમાં 60 શબ્દોનું સમજ સાથે વાંચન.
  • 9999 સુધીની સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
  • સરળ ગુણાકારના દાખલા ગણી શકે.

key world

  • ✅ NIPUN – National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy
  • ✅ શરૂઆત: 2021
  • ✅ ધ્યેય: ધોરણ 3 સુધીના બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન વિકસાવવું
  • ✅ FLN (Foundational Literacy and Numeracy) – પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન
  • ✅ લક્ષ્ય વર્ષ: 2026-27
  • ✅ વાંચન કૌશલ્ય (Reading)
  • ✅ લેખન કૌશલ્ય (Writing)
  • ✅ ગણન કૌશલ્ય (Numeracy)
  • ✅ સમજ સાથે વાંચન (Reading with Understanding)
  • ✅ બાળવાટિકા થી ધોરણ 3 સુધી ફોકસ
  • ✅ સરળ સરવાળા, બાદબાકી અને ગુણાકાર
  • ✅ શીખવાના પરિણામો (Learning Outcomes)
  • ✅ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) સાથે સુસંગત
  • ✅ બાળકેન્દ્રિત શિક્ષણ (Child-Centric Learning)
  • ✅ પાયાનું શિક્ષણ મજબૂત બનાવવાનો કાર્યક્રમ

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

નિપુણ ભારત (NIPUN Bharat)

નિપુણ ભારત (NIPUN Bharat)

NIPUN (National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy)

ધ્યેય: વર્ષ 2026-27 સુધીમાં ધો.-3 સુધીના બાળકો વાંચન, લેખન અને ગણનમાં શીખવાની જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકે તે માટે સહાયક વાતાવરણનું નિર્માણ.

READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ

બાળવાટિકા:

  • મૂળાક્ષરો અને સંબંધિત ઉચ્ચારણની ઓળખ કરી 10 સુધીની સંખ્યાને ઓળખી અને વાંચી શકે.
  • બે-ત્રણ મૂળાક્ષરોથી બનતા સરળ શબ્દોને વાંચી શકે.
  • સંખ્યા, વસ્તુ, આકાર અને ઘટનાઓને ક્રમમાં ગોઠવી શકે.

ધોરણ-1

  • અપરિચિત લખાણમાંથી ચાર-પાંચ સરળ શબ્દોથી બનતાં નાના વાક્યોને વાંચી શકે.
  • 99 સુધીની સંખ્યાઓનું લેખન અને વાંચન કરી શકે.
  • સરળ સરવાળા, બાદબાકી કરી શકે.

ધોરણ-2

  • એક મિનિટમાં 45 થી 60 શબ્દોનું સમજ સાથે વાંચન કરી શકે.
  • 999 સુધીની સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
  • 99 સુધીની સંખ્યાઓનું બાદબાકી કરી શકે.

ધોરણ-3

  • એક મિનિટમાં 60 શબ્દોનું સમજ સાથે વાંચન.
  • 9999 સુધીની સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
  • સરળ ગુણાકારના દાખલા ગણી શકે.

key world

  • ✅ NIPUN – National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy
  • ✅ શરૂઆત: 2021
  • ✅ ધ્યેય: ધોરણ 3 સુધીના બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન વિકસાવવું
  • ✅ FLN (Foundational Literacy and Numeracy) – પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન
  • ✅ લક્ષ્ય વર્ષ: 2026-27
  • ✅ વાંચન કૌશલ્ય (Reading)
  • ✅ લેખન કૌશલ્ય (Writing)
  • ✅ ગણન કૌશલ્ય (Numeracy)
  • ✅ સમજ સાથે વાંચન (Reading with Understanding)
  • ✅ બાળવાટિકા થી ધોરણ 3 સુધી ફોકસ
  • ✅ સરળ સરવાળા, બાદબાકી અને ગુણાકાર
  • ✅ શીખવાના પરિણામો (Learning Outcomes)
  • ✅ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) સાથે સુસંગત
  • ✅ બાળકેન્દ્રિત શિક્ષણ (Child-Centric Learning)
  • ✅ પાયાનું શિક્ષણ મજબૂત બનાવવાનો કાર્યક્રમ

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Planning for the new academic year: Language Education (Standards 6 to 8)

શિક્ષણ એ વ્યક્તિના સર્વાંગી વિકાસનું મહત્વપૂર્ણ સાધન છે. તેમાં ભાષા શિક્ષણનું સ્થાન અત્યંત અગત્યનું છે, કારણ કે ભાષા જ જ્ઞાન પ્રાપ્ત કરવાની, વિચારો વ્યક્ત કરવાની, સંવાદ સ્થાપિત કરવાની અને સર્જનાત્મકતા વિકસાવવાની મુખ્ય કડી છે. ધોરણ 6 થી 8 એ વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનનો એવો તબક્કો છે, જ્યાં તેઓ પ્રાથમિક શિક્ષણમાંથી ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ તરફ આગળ વધે છે. આ તબક્કે ભાષા વિષય માત્ર પાઠ્યપુસ્તક સુધી મર્યાદિત રહેતો નથી, પરંતુ જીવનકૌશલ્ય, અભિવ્યક્તિ, વાંચન, લેખન, શ્રવણ અને વક્તૃત્વ જેવી વિવિધ ક્ષમતાઓના વિકાસ માટેનું મહત્વપૂર્ણ માધ્યમ બની જાય છે.

નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત એ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાઓ માટે નવી તકો અને નવા લક્ષ્યો નક્કી કરવાનો સમય છે. ભાષા શિક્ષણનું યોગ્ય આયોજન કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં ભાષાકીય કુશળતાઓનો અસરકારક વિકાસ કરી શકાય છે. આયોજન દ્વારા શિક્ષક વર્ષ દરમિયાન કરવાના અભ્યાસક્રમ, પ્રવૃત્તિઓ, મૂલ્યાંકન પદ્ધતિઓ, વાંચન અભિયાન, સર્જનાત્મક લેખન, પ્રોજેક્ટ કાર્ય અને ટેક્નોલોજીના ઉપયોગને વ્યવસ્થિત રીતે ગોઠવી શકે છે.

READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP-2020) ભાષા શિક્ષણને વિશેષ મહત્વ આપે છે. નીતિ અનુસાર વિદ્યાર્થીઓમાં ભાષા દ્વારા સમજણ, વિચારશક્તિ, સમસ્યા નિરાકરણ અને સંવાદ કૌશલ્ય વિકસાવવાનું મુખ્ય ધ્યેય છે. આ માટે ભાષા શિક્ષણને પ્રવૃત્તિ આધારિત, વિદ્યાર્થી કેન્દ્રિત અને અનુભવાત્મક બનાવવાની જરૂરિયાત છે.

ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation

ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓમાં વિવિધ ભાષાકીય પૃષ્ઠભૂમિ, રસ અને શૈક્ષણિક ક્ષમતાઓ જોવા મળે છે. તેથી શિક્ષકે સમાવેશી શિક્ષણના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઈએ. ભાષા શિક્ષણમાં વાર્તા, કવિતા, નાટક, ચર્ચા, વાદ-વિવાદ, પુસ્તક વાંચન, પ્રસ્તુતિ અને સર્જનાત્મક લેખન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓને સક્રિય રીતે જોડવા જરૂરી બને છે.

ડિજિટલ યુગમાં ભાષા શિક્ષણ માટે વિવિધ ઓનલાઈન સાધનો, ઈ-સામગ્રી, ઓડિયો-વિડિયો સામગ્રી અને શૈક્ષણિક એપ્લિકેશનોનો ઉપયોગ પણ વધતો જાય છે. નવા શૈક્ષણિક વર્ષની આયોજન પ્રક્રિયામાં આ સાધનોને યોગ્ય સ્થાન આપવાથી શિક્ષણ વધુ રસપ્રદ, અસરકારક અને આધુનિક બની શકે છે.

આ લેખમાં ધોરણ 6 થી 8 માટે ભાષા વિષયના નવા શૈક્ષણિક વર્ષની આયોજન સંબંધિત મુખ્ય મુદ્દાઓ, ઉદ્દેશ્યો, શિક્ષણ પદ્ધતિઓ, મૂલ્યાંકન, પ્રવૃત્તિઓ અને નવીન અભિગમો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે, જેથી શિક્ષકોને વર્ષભરનું અસરકારક આયોજન કરવામાં માર્ગદર્શન મળી શકે

દૈનિક આયોજન ગુજરાતી

std 6 gujrati Downlod
std 7 gujrati Downlod
std 8 gujrati Downlod

આયોજન સંસ્કૃત

hindi std 6 to 8 downlod

English std 6 to 8

std 6 english

std 8 english

ભાષા શિક્ષણના ઉદ્દેશ્યો અને વાર્ષિક આયોજન

ભાષા શિક્ષણના ઉદ્દેશ્યો

ધોરણ 6 થી 8માં ભાષા શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ભાષાકીય કૌશલ્યોનો સર્વાંગી વિકાસ કરવાનો છે. ભાષા માત્ર વિષય તરીકે નહીં, પરંતુ જ્ઞાન પ્રાપ્ત કરવાનું, વિચાર વ્યક્ત કરવાનું અને સમાજ સાથે જોડાવાનું શક્તિશાળી માધ્યમ છે. તેથી ભાષા શિક્ષણના ઉદ્દેશ્યો વ્યાપક અને જીવનલક્ષી હોવા જોઈએ.

  1. શ્રવણ કૌશલ્યનો વિકાસ

વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની માહિતી, વાર્તાઓ, કાવ્યો, સંવાદો અને સૂચનાઓને ધ્યાનપૂર્વક સાંભળી સમજી શકે તેવો વિકાસ કરવો.

  1. વક્તૃત્વ કૌશલ્યનો વિકાસ

વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પોતાના વિચારો, અનુભવો અને લાગણીઓ સ્પષ્ટ રીતે રજૂ કરી શકે તે માટે તક પૂરી પાડવી.

  1. વાંચન કૌશલ્યનો વિકાસ

વિદ્યાર્થીઓ સરળતાથી, અર્થગ્રહણ સાથે અને રસપૂર્વક વાંચી શકે તથા વાંચેલી સામગ્રીનું વિશ્લેષણ કરી શકે તેવો વિકાસ કરવો.

  1. લેખન કૌશલ્યનો વિકાસ

વિદ્યાર્થીઓ યોગ્ય ભાષા, વ્યાકરણ અને શબ્દભંડોળનો ઉપયોગ કરીને સર્જનાત્મક અને અસરકારક લેખન કરી શકે તે માટે પ્રોત્સાહન આપવું.

  1. શબ્દભંડોળમાં વૃદ્ધિ

નવા શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો અને ભાષાકીય અભિવ્યક્તિઓનો ઉપયોગ શીખવવો.

  1. સર્જનાત્મકતા અને કલ્પનાશક્તિનો વિકાસ

વાર્તા લેખન, કાવ્ય રચના, નિબંધ લેખન અને પ્રોજેક્ટ કાર્ય દ્વારા સર્જનાત્મક વિચારશક્તિ વિકસાવવી.

  1. ભાષા પ્રત્યે રસ અને અભિરુચિ વિકસાવવી

પુસ્તક વાંચન, સાહિત્યિક પ્રવૃત્તિઓ અને ભાષાકીય રમતો દ્વારા ભાષા પ્રત્યે પ્રેમ અને રસ વધારવો.

GSRTC Driver Recruitment 2026: Online application started for 4599 posts

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031