CET OLD QUESTION PEPAR & MATARIYAL

CET OLD QUESTION PEPAR & MATARIYAL

GCEART :કોમન પ્રવેશ પરીક્ષા (CET) તેમજ જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષાની પૂર્વતૈયારી માટેની પ્રશ્નબેંક ડાઉનલોડ કરો 

આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ્સ(GSRS), જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કૂલ્સ(GSTRS), રક્ષાશક્તિ સ્કુલ્સ(RSS) અને મોડેલ સ્કુલ્સ(MS) ધોરણ 6 માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના (ધોરણ 9 થી 12) માટે

karmyogi : કર્મયોગી માં રજા ના પ્રકાર

TET 2017 Old Paper PDF Download कैसे करें?

Gujarat TET 2025 Year Question Papers

2023 TET Old Paper PDF: Complete Guide to Download, Analyze, and Prepare for Success

Karmayogi Registration Form Download and how to apply.

જ્ઞાન સેતુ ઓફિસિયલ વિડીયો GCEART

રાજ્ય સરકાર દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 માટે જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કૂલ્સ, રક્ષાશક્તિ સ્કૂલ્સ અને મોડેલ સ્કૂલ્સમાં ધોરણ-6માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાની કોમન પ્રવેશ પરીક્ષા (CET) અંતર્ગત ધોરણ 5 ના વિદ્યાર્થી માટે આજરોજ તા.16-12-2023 નાં રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ની માહિતી તથા ધોરણ 5 ગુજરાતી (ભાષા સજ્જતા) વિષય ની તૈયારી કઇ રીતે કરવી તેનું માર્ગદર્શન આપવામા આવશે, તો આ વિડિયોની લીંક તમામ શાળાઓ,વિધાર્થી માટે
Playlist Link :નીચે મુકેલ છે .

તારીખ 2.2.24 ગુજરાતી જ્ઞાન સાધના વિડીયો

તારીખ 13.1.2024

ધોરણ 5 હિન્દી વિષય

(હવે પછીના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના તમામ વિડિયો નીચેની લીંકમાં આવી જશે. આ લીંક સેવ કરીને રાખશો)

જ્ઞાન સેતુ પરીક્ષા CET  પ્રવેશ પરીક્ષા ધોરણ 6 ના પ્રશ્ન પત્ર 

આ પ્રવેશ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ઠ પ્રદાન કરી શકે તેમજ વધુ મહાવરો કરાવવા માટે જીસીઈઆરટીની વેબસાઈટ પર વિષયવાર પ્રશ્નબેંક, નમૂનારૂપ કસોટીપત્રો તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષા માટેના નમૂનારૂપ પ્રશ્નો મૂકવામાં આવેલ છે. તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવને વિષયવાર પ્રશ્નબેંક, નમૂનારૂપ કસોટીપત્રો તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષા માટેના નમૂનારૂપ પ્રશ્નો ડાયટની વેબસાઈટ પર અપલોડ કરવાના રહેશે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ પ્રશ્નબેંક તેમજ નમૂનારૂપ કસોટીપત્રોની સોફ્ટકોપી પહોંચાડવાની રહેશે. આ પ્રશ્નબેંક તેમજ નમૂનારૂપ કસોટીપત્રો નીચેના આપેલ QR કોડ મારફતે પણ ડાઉનલોડ કરી શકાશે.

વર્ષ 2023અને 2024 ના જુના પેપર 

➡️ 2023 જૂનું પેપરhttps://drive.google.com/file/d/1cKjkudzwO2wX55H4alnLkRkwkkdCzzo-/view?usp=drivesdk
➡️ 2024 જૂનું પેપરhttps://drive.google.com/file/d/1Z8YuaiEc4uzZU84eQOU7MR8esEN-S42R/view?usp=drivesdk

https://drive.google.com/file/d/1qYRoFABvl5cfh4LZICUYyWhnFnNcEV9e/view?usp=drivesdk

https://drive.google.com/file/d/1qYRoFABvl5cfh4LZICUYyWhnFnNcEV9e/view?usp=drivesdk

https://drive.google.com/file/d/1quh5rVMgLNJfEU2D229HwiSdn-KcpawX/view?usp=drivesdk

https://drive.google.com/file/d/1quh5rVMgLNJfEU2D229HwiSdn-KcpawX/view?usp=drivesdk

💥CET સુરેન્દ્વનગરhttps://drive.google.com/file/d/1Q_Suc36TvRuARY4AjJyAKE74C43yAySA/view?usp=drivesdk
જ્ઞાન સાધના ધોરણ  8 વિષય અંગ્રેજી GCEARThttps://www.youtube.com/live/3zpnHdMDBK8?si=VVTzc2l5RpFOEDVt

વિડીયો 

પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.https://drive.google.com/file/d/1aEbbp7YNgV2z9vkcI-2SK9wqx1t1TyLr/view?usp=drivesdk
જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા તારીખ 9/2/2024 : ધોરણ 8 હિન્દીhttps://www.youtube.com/live/ucAldxGn-6M?si=YfVNI-i5XITA7PyD
તારીખ 16-02-2024 : ધોરણ 8 : અંગ્રેજીhttps://www.youtube.com/live/RuuE-0OYT6s?si=CMi4WFotZVEz28GK
તારીખ 23-02-2024 : ધોરણ 8 : ગણિતhttps://www.youtube.com/live/XzLSlB4T8fs?si=v1pR9Qq4dTS4-KM5
તારીખ 23-02-2024 : ધોરણ 8 : ગણિતhttps://www.youtube.com/live/3HlmkmRY_iM?si=9jPJ7ZLcVbnyY4pZ
તારીખ 08-03-2024 : ધોરણ 8 : સામાજિક વિજ્ઞાનhttps://www.youtube.com/live/YslQnarEtQY?si=bTF6uaBOztDaOhLX

FAQ CET 

  • ANS – CET પરીક્ષા નું નામ કોમન એન્ટ્રેસ ટેસ્ટ છે.
  • ANS -CET માં ધોરણ 1 થી 5 ના વિષય અને તાર્કિક જ્ઞાન હોય છે.
  • ANS – જ્ઞાન સેતુ (cet ) પરીક્ષા ધોરણ 5 ના બાળકો માટે છે અને સારી મેહનત અને રાજ્ય કક્ષા ના મેરીટ માં હોય તો સરકારી અને નક્કી કરેલ ધોરણ 6 માં એડમિશન અને શિષ્યવૃતિ પણ મળે.

ALSO READ :: NMMS Best Practis Book Nmms Exam Gujrati pdf Downlod

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031