On-air broadcast by Byseg

ઉપરોક્ત વિષય અને સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શિક્ષણ વિભાગનું મહત્વપૂર્ણ ‘અભિયાન નિપુણ ગુજરાત’ નો શુભારંભ થયેલ છે, જે સંદર્ભે બાળવાટિકા તેમજ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓની પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનમાં અભિવૃદ્ધિ હેતુ અમલીકૃત નિપુણ ગુજરાત અભિયાનની પ્રસરણ નીચે જણાવેલ સમયે અને તારીખે બાયસેગ દ્વારા પ્રસારિત થનાર છે. આથી, આપના … Continue reading On-air broadcast by Byseg