ઉપરોક્ત વિષય અને સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શિક્ષણ વિભાગનું મહત્વપૂર્ણ ‘અભિયાન નિપુણ ગુજરાત’ નો શુભારંભ થયેલ છે, જે સંદર્ભે બાળવાટિકા તેમજ ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓની પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનમાં અભિવૃદ્ધિ હેતુ અમલીકૃત નિપુણ ગુજરાત અભિયાનની પ્રસરણ નીચે જણાવેલ સમયે અને તારીખે બાયસેગ દ્વારા પ્રસારિત થનાર છે. આથી, આપના જિલ્લાની તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓ (સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી) ના શિક્ષકો, બાળવાટિકા અને ધોરણ 1 થી 5 ના તમામ શિક્ષકો આ ઑન-એર પ્રસારણ નિહાળે તે સુનિશ્ચિત કરશો.
વિષય : નિપુણ ગુજરાત અભિયાન સંદર્ભે બાયસેગ દ્વારા ઑન-એર પ્રસારણમાં જોડાવા બાબત.
સંદર્ભ : શિક્ષણ વિભાગનો હરફ ક્રમાંક – ED/SSA/e-file/3/2026/3376/N, તા. 08/07/2026
તારીખ : 20/07/2026, સોમવાર
સમય : સવારે 11:00 થી 12:00
ચેનલ : PM e-Vidya Channel No. 82
💥🌐🌀 નિપૂણ ભારત બાયસેગ પ્રસારણ
https://www.youtube.com/live/N18boa1k99c?si=ydX6RBDOPVkUMY4b
https://www.youtube.com/live/N18boa1k99c?si=ydX6RBDOPVkUMY4b
https://www.youtube.com/live/N18boa1k99c?si=ydX6RBDOPVkUMY4b
Standard-3 Environment – Learning Outcomes (Sem-1, 2026-27)
Std-3 Gujarati – Learning Outcomes (Sem-1, 2026-27)
Standard-3 ENGLISH – Learning Outcomes
Standard-3 Mathematics – Study Outcomes (Sem-1, 2026-27)
