Read Along App for Kids by Google

Download Read Along Application

Benefits of Using Read Along by Google

1. Encourages Independent Learning

2. Personalized Learning Experience

3. Enhances Pronunciation and Fluency

4. Supports Multilingual Learning

5. Fun and Engaging for Kids

6. Completely Free and Safe

7. Ideal for Low-Resource Settings

Tips for Maximizing Read Along for Your Child

Final Thoughts: Why Read Along by Google is a Must-Try

Read Along by Google

👉Key Features of Read Along by Google

👉Interactive Reading Assistant

👉The app’s reading buddy, Diya, listens to the child as they read aloud and helps with pronunciation and comprehension.

👉Diya provides positive feedback when the child reads correctly and gently corrects mistakes.

💥Engaging Story Library

👉Read Along includes a diverse collection of stories, ranging from fairy tales and fables to educational texts.

👉Stories are designed to match different reading levels, so kids can progress at their own pace.

💥Multiple Language Support

👉The app supports over 10 languages, making it accessible to children worldwide.

👉Kids can switch between languages, helping them learn new languages or strengthen bilingual skills.

💥Offline Access

👉One of the best features is that Read Along works offline, meaning children can read anywhere without needing an internet connection.

👉Parents can download stories in advance, ensuring continuous learning even in areas with limited internet access.

💥Gamification and Rewards

👉Read Along includes badges and stars to reward progress and keep kids motivated.

👉The app encourages children to read more by making learning feel like a fun challenge.

💥Safe and Ad-Free Experience

👉Read Along does not require a sign-in and does not track data, making it a safe environment for kids.

👉The app is completely free of ads, ensuring an uninterrupted reading experience.

💥How Does Read Along by Google Work?

Download and Set Up the App

👫Parents can download Read Along from the Google Play Store (currently available on Android devices).

👫The app does not require an account or login, ensuring privacy and safety.

👫Choose a Language and Reading Level

👫Parents or children can select a preferred language and adjust the reading level to match their skills.

👉Select a Story and Start Reading

👫Kids pick a story from the library and begin reading aloud.

👫As they read, Diya listens and provides real-time feedback on pronunciation and fluency.

👫Receive Feedback and Progress Tracking

👫If a child struggles with a word, Diya helps them sound it out.

👫As they improve, they earn stars and badges, motivating them to continue reading.

👉Explore More Stories and Keep Learning

👫As kids progress, they unlock new stories and challenges.

👫The app adapts to the child’s learning pace, ensuring a tailored experience.

Benefits of Using Read Along by Google

1. Encourages Independent Learning

The app allows children to practice reading independently, building confidence and literacy skills without constant parental supervision.

2. Personalized Learning Experience

Since Read Along adapts to each child’s pace, it provides a customized learning journey that helps them improve at their own speed.

3. Enhances Pronunciation and Fluency

By offering real-time feedback, the app helps children correct mispronunciations and develop better fluency in reading.

4. Supports Multilingual Learning

Children can practice reading in multiple languages, improving bilingual or multilingual literacy.

5. Fun and Engaging for Kids

With its interactive assistant, rewards, and colorful interface, Read Along makes reading a fun and enjoyable activity for kids.

6. Completely Free and Safe

Unlike many other educational apps, Read Along is entirely free, without ads, subscriptions, or in-app purchases.

7. Ideal for Low-Resource Settings

Since it works offline, Read Along is a great tool for children in areas with limited internet access.

Tips for Maximizing Read Along for Your Child

Set a Daily Reading Routine

Encourage your child to use Read Along for at least 15-30 minutes a day to develop consistent reading habits.

Explore Different Story Genres

Let kids choose from a variety of stories to keep them engaged and introduce them to different literary styles.

Use It as a Supplement to Books

While Read Along is a great tool, it’s best used alongside physical books for a well-rounded reading experience.

Celebrate Achievements

Recognize and reward your child’s progress by praising their efforts and celebrating their reading milestones.

Encourage Family Participation

Make reading a family activity by reading stories together and discussing them afterward.

Who Can Benefit from Read Along?

Young Readers (Ages 5-12): Perfect for kids learning to read or struggling with literacy.

Parents: A helpful tool for parents looking to support their child’s reading development at home.

Teachers: Can be used in classrooms as a reading supplement.

Bilingual Learners: Helps children practice reading in multiple languages.

Kids in Low-Internet Areas: Works offline, making it accessible anywhere.

Final Thoughts: Why Read Along by Google is a Must-Try

👌🏽 તમારા બાળકને ગુજરાતી, અંગ્રેજી  કે હિન્દી  ભાષામાં વાંચન  શીખવા ઉપયોગી એપ. 👌🏽*

📖 આ એપ. Google એ બનાવેલ છે.

📖 ધો. 1 થી 12 અને કોલેજ દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી.

📖 ગુજરાત શિક્ષણ વિભાગે પણ આ એપ વાપરવા અનુરોધ કરેલ.

*😊 તમે વાંચશો એમ એ પણ બોલશે. અને ખોટું હશે તો એ સાચું કેશે.*

નીચે આપેલ લીંકથી DOWNLOD કરી શકશો.👇🏼

*📖 ફોનમાં ફાલતુ એપ કે ગેમ કાઢી તમારા બાળક માટે આ એપ્લિકશન જરૂર ઇન્સ્ટોલ કરજો. અને બીજા માટે તમામ ગ્રુપમાં શેર કરી દેજો. 🙏🏼*

અધ્યયન નિષ્પત્તિ એટલે શું? Larning outcomes std 1to 8 RACHNATMKPATRK

Gceart ની અધ્યન નિષ્પત્તિ ઓ

👉અધ્યન નિષ્પત્તિ એટલે શું?

also read ::

👉અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?

👉બાળકોના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમાં શિક્ષકે અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે.

👉વિષયવસ્તુ, સમગ્ર વર્ગખંડ પ્રક્રિયા અને મૂલ્યાંકન માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

👉શેનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે ? તે સુનિશ્ચિત કરે છે

👉 શું હસ્તગત કરવાનું છે ? તેનાથી વિધ્યાર્થી માહિતગાર બને છે

રચનાત્મક પત્રક A  નવી  અધ્યન નિષ્પત્તિ ઓ 2025-26

Gceart ની અધ્યન નિષ્પત્તિ ઓ 

પ્રાથમિક શાળા માં બાળકો ની ગેરહાજરી બાબતે પગલાં લેવા બાબતે ઠરાવ  

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષક યોજનાઓ II Best Teacher Reward Schemes શિક્ષણ વિભાગ દ્વારા તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક આપવા માટે તારીખ 19 .5 .2022 ના ઠરાવની જોગવાઈઓ નક્કી કરેલી છે. આપણે અહીં ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોની અપાતા એવોર્ડ વિશે તથા તેના અંતર્ગત આવતી તમામ માહિતી એના પુરસ્કારો જોગવાઈઓ વિશે અભ્યાસ કરીશું.

૨. પ્રાથમિક શાળાનાં બાળકો દ્વારા પ્રાથમિક શાળામાં નિયમિત હાજરી આપવામાં આવે તે હેતુથી વંચાણે લીધેલ ક્રમાંકઃ (૨) ઉપરના અધિનિયમ અને નિયમોમાં કરવામાં આવેલ જોગવાઇઓ ધ્યાને લઇને, બાળકની સતત દેખરેખ અને પરામર્શ કરવામાં આવે તે માટે શાળાના શિક્ષકો અને અન્ય સંબંધિતોએ જરૂરી પગલાં ભરવા માટે નીચે મુજબ ઠરાવવામાં આવે છે.

7 દિવસ રોજકામ

10 દિવસ રોજકામ

સતત પંદર દિવસ 

બાળક સતત એકવીસ દિવસ

બાળકને શાળા બહારનું ગણવાનું

શાળાના વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવા સમિતિ

૭) શાળા બહારનું બાળક ગણેલ બાળકનું નામ શાળાના વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવા માટે નીચે મુજબની સમિતિ બનાવવાની રહેશે અને તે સમિતિએ ઠરાવ કરીને આવા બાળકનું નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવાનું રહેશે. 

(શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ, (શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યસચિવ (જે તે વર્ગખંડના વર્ગ શિક્ષક (જે તે શાળાના સીઆરસી કોઓર્ડીનેટર 

(૮) જે બાળકોનાં નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવામાં આવેલ છે પરંતુ શાળાના જનરલ રજીસ્ટરમાં નામ ચાલુ રાખવામાં આવેલ છે તેવા બાળકોને બાદ કરીને વર્ગખંડના વર્ગ રજીસ્ટરની વાસ્તવિક સંખ્યા ધ્યાને લઇને સેટઅપ રજીસ્ટર તૈયાર કરવાનું રહેશે અને તેના આધારે મળવાપાત્ર મહેકમ નક્કી કરવાનું રહેશે.

(૯) જે બાળકનું નામ વર્ગ રજીસ્ટરમાંથી કમી કરવામાં આવે તે બાળકનું નામ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા અમલી ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમ (ઓનલાઇન હાજરી રજીસ્ટર)માંથી કમી કરવાનું રહેશે. જો તેવા બાળકને શાળામાં પુનઃ દાખલ કરવામાં આવે તો પુનઃ દાખલ કરતી વખતે તેનું નામ વર્ગ રજીસ્ટરમાં તેમજ ચાઇલ્ડ ટ્રેકીંગ સીસ્ટમમાં ઉમેરવાનું રહેશે. 

નીચે what up બટન થી શેર કરવા વિનતી 

(૧૦) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણધિકારી, કેળવણી નિરીક્ષક તેમજ બીઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટરે આવા બાળકોની વિગતો દર માસે સંકલિત કરવાની રહેશે અને ઉપર્યુક્ત સૂચનાઓ મુજબ કાર્યવાહી થયેલ છે કે કેમ? તેની ચકાસણી કરવાની રહેશે.

(૧૧) સીઆરસી કો-ઓર્ડીનેટરે તેના કાર્યક્ષેત્રની શાળાઓની ચકાસણી કરીને તેનો અહેવાલ બીઆરસી કો-ઓર્ડીનેટર મારફત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુ કરવાનો રહેશે.

(૧૨) તે જ રીતે કેળવણી નિરિક્ષકે તેના કાર્યક્ષેત્રની શાળાઓની ચકાસણી કરીને તેનો અહેવાલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફત જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને દર માસે માસિક અહેવાલ તરીકે રજુ કરવાનો રહેશે.

(૧૩) જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને મળેલા આવા માસિક અહેવાલના આધારે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળા બહારનાં બાળકો (ડ્રોપ આઉટ બાળકો) અંગે જરૂરી કાર્યવાહી કરવાની રહેશે.

૩. આ ઠરાવ આ વિભાગની સમાનાંકી ફાઇલ ઉપર તારીખ /૦૧/૨૦૧૯ના રોજની સચિવશ્રી(પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ)ની મળેલ અનુમતિ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

important link

BOB Recruitment 2025: Bank of Baroda’s bumper recruitment in India, how many job opportunities in Gujarat? Read complete information here

BOB ભરતી 2025 : બેંક ઓફ બરોડાની ભારતમાં બમ્પર ભરતી, ગુજરાતમાં કેટલી નોકરીઓની તક? અહીં વાંચો સંપૂર્ણ માહિતી

👉 https://tinyurl.com/4m5c95a5

🙏તમારા મિત્રોને પણ શેર કરો..🙏

બેંક ઓફ બરોડા ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાબેંક ઓફ બરોડા
પોસ્ટલોકલ બેંક ઓફિસર
જગ્યા2500
ગુજરાતમાં1160
વય મર્યાદા21 વર્ષથી 30 વર્ષ વચ્ચે
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ24 જુલાઈ 2025
ક્યાં અરજી કરવીibpsonline.ibps.in

BOB LBO ખાલી જગ્યા 2025 ફોર્મ: પોસ્ટની વિગતો

  1. 💢ગોવા 15
  2. 💢ગુજરાત 1160
  3. 💢જમ્મુ અને કાશ્મીર 10
  4. 💢કર્ણાટક 450
  5. 💢કેરળ 50
  6. 💢મહારાષ્ટ્ર 485
  7. 💢ઓડિશા 60
  8. 💢પંજાબ 50
  9. 💢સિક્કિમ 3
  10. 💢તમિલનાડુ 60
  11. 💢પશ્ચિમ બંગાળ 50
  12. 💢અરુણાચલ પ્રદેશ 6
  13. 💢આસામ 64
  14. 💢મણિપુર 12
  15. 💢મેઘાલય 7
  16. 💢મિઝોરમ 4
  17. 💢નાગાલેન્ડ 8
  18. 💢ત્રિપુરા 6
  19. 👉કુલ 2500

BOB લોકલ બેંક ઓફિસર ભરતી માટે શૈક્ષણિક લાયકાત

વય મર્યાદા

લઘુત્તમ ઉંમર 21 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ. અનામત શ્રેણીઓને નિયમો મુજબ ઉપલી ઉંમરમાં છૂટછાટ મળશે.

પગાર

સ્થાનિક બેંક અધિકારીને JMG/S-1 સ્કેલ 48480-85920 મુજબ પગાર મળશે. આ ઉપરાંત, પગારમાં અન્ય પ્રકારના ભથ્થાં પણ ઉમેરવામાં આવશે અને સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.

અરજી ફી

ઓનલાઇન ફોર્મ ભરતી વખતે, સામાન્ય/OBC/EWS ઉમેદવારોએ 850 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. તે જ સમયે, SC, ST, PWD, ESM ઉમેદવારો માટે આ ફી 175 રૂપિયા છે.

પસંદગી પ્રક્રિયા

નોટિફિકેશન

કેવી રીતે અરજી કરવી

  1. 💥આ ભરતી માટે અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ bankofbaroda.in પર જાઓ અને કરિયરમાં વર્તમાન ઓપનિંગ્સ પર જાઓ અને ભરતી સંબંધિત લિંક પર ક્લિક કરો.
  2. 💥આ પછી ઉમેદવારોએ પહેલા નવા પોર્ટલ પર “નવી નોંધણી માટે અહીં ક્લિક કરો” પર ક્લિક કરીને અને જરૂરી વિગતો ભરીને નોંધણી કરાવવી જોઈએ.
  3. 💥નોંધણી પછી ઉમેદવારોએ અન્ય વિગતો, સહી અને ફોટોગ્રાફ અપલોડ કરવાના રહેશે.
  4. 💥છેલ્લે ઉમેદવારોએ શ્રેણી મુજબ નિર્ધારિત ફી ચૂકવીને ફોર્મ સબમિટ કરવું.
  5. 💥તેની પ્રિન્ટઆઉટ લઈ ભવિષ્યના સંદર્ભ માટે તેને સુરક્ષિત રાખવું જોઈએ.

How To Download Ayushman Health Card

Ayushman Health Card Download

About Ayushman Bharat Scheme (PMJAY)

Benefits of Ayushman Card Download

The Ayushman Bharat card provides various benefits for eligible families. All you have to do is download Ayushman Bharat card. The benefits of the PMJAY card include the following:

🔛Access to quality healthcare: The beneficiaries can avail of healthcare services in empanelled government and private hospitals nationwide.

🔛Cashless treatment: Families covered in this scheme can get treatment without paying upfront or dealing with paperwork.

🔛Portable: You can carry the card easily and use it across India.

🔛Coverage of pre-existing conditions: The Ayushman Bharat Card covers pre-existing conditions, which means that families with existing medical conditions can still receive coverage under the scheme.

No age limit: There is no age limit to get an Ayushman Bharat card, which means that individuals of all ages can enjoy the benefit of this yojana.

🎯Ayushman Bharat is a flagship scheme introduced by the Government of India with a unique vision of achieving Universal Health Coverage. In the following section, we have mentioned some simple steps for Ayushman Bharat Card (PMJAY Golden Card) download.

🎯The scheme covers around 50 crore citizens in India and is designed to make secondary and tertiary healthcare completely cashless for the underprivileged. As of September 2019, around 18,059 hospitals were empanelled, over 4,406,461 beneficiaries were admitted, and over ten crore e-cards were issued under the scheme.

🎯The PMJAY scheme aims to provide healthcare to 10 crore families, covering Rs. 5 lakh per family. However, the scheme has certain pre-conditions by which it picks who can avail of the health cover benefit.

Ayushman Bharat Card Eligibility

The eligibility for getting the benefits of the Ayushman Bharat Yojana is different for rural and urban people.

  • ❤Eligibility criteria for rural people
  • ❤Applicants from the SC/ST category
  • ❤Beggars and other people who are surviving on alms
  • ❤Families without any male members aged between 16 to 59 years
  • ❤At least one physically challenged member in the family
  • ❤People working as casual manual labour do not possess any land
  • ❤Primitive tribal communities
  • ❤Families live in makeshift houses with no more than one room and no proper walls or room
  • ❤Legally released bonded labours
  • ❤Manual scavenger families

PMJAY Rural:

🚨The PMJAY health cover is available to the following groups in rural areas:
🚨Those living in scheduled caste and scheduled tribe households
🚨Families with no male member aged 16 to 59 years
🚨Beggars and those surviving on alms
🚨Families with no individuals aged between 16 and 59 years
🚨Families having at least one physically challenged member and no able-bodied adult member
🚨Landless households who make a living by working as casual manual labourers
🚨Primitive tribal communities
🚨Legally released bonded labourers
🚨Families living in one-room makeshift houses with no proper walls or roof
🚨Manual scavenger families

Eligibility criteria for urban people

Domestic help

Rag pickers

Washermen

Home-based artisans, tailors

Mechanics, electricians, repair workers

Sanitation workers, gardeners, sweepers

Plumbers, masons, construction workers, porters, welders, painters, and security guards

Transport workers like drivers, conductors, rikshaw pullers, carts, helpers

Assistants, peons in small establishments, delivery boys, shopkeepers, and waiters

PMJAY Urban:

Washerman/chowkidars

Ragpickers

Mechanics, electricians, repair workers

Domestic help

Sanitation workers, gardeners, sweepers

Home-based artisans or handicraft workers, tailors

Cobblers, hawkers and other services provided on streets or pavements

Plumbers, masons, construction workers, porters, welders, painters and security guards

Transport workers like drivers, conductors, helpers, cart or rickshaw pullers

Assistants, peons in small establishments, delivery boys, shopkeepers and waiters

People not entitled to the health cover under Pradhan Mantri Jan Arogya Yojana are those who own a two, three, or four-wheeler, a motorised fishing boat, or mechanised farming equipment, have Kisan cards with a credit limit of Rs. 50000, are employed by the government, work in government-managed non-agricultural enterprises, earn a monthly income above Rs. 10000, own refrigerators and landlines, have decent, solidly built houses, or own more than two hectares of agricultural land.

The PMJAY scheme is a significant step towards providing healthcare facilities to economically weaker sections of society. It ensures that the underprivileged get easy access to healthcare services and avoid falling into debt traps.

Ayushman Bharat Card Download

Visit the Ayushman Bharat official website “pmjay.gov.in”.

Click “Menu” on the homepage

Select “Beneficiary Identification System (BIS)” under the Portals section

Click “Download Ayushman Card”.

Select the option “Aadhaar.”

Enter the details of the “Scheme, State, Aadhaar Number,” tick the declaration and click on “Generate OTP.”

Enter OTP and click “Verify”.

Upon verification, click the “Ayushman Card Download” option to download it.

Alternate Ways to Download Ayushman Bharat Card

There is an alternative way to download an Ayushman card. You can follow the steps below after the registration process:

Go to the official website “pmjay.gov.in”.

Click “Menu” on the left side of the homepage.

Click “Open Beneficiary Identification System (BIS 2.0)” in the Portals section.

You will be directed to the website “setu.pmjay.gov.in”.

Scroll down and click “Download Your Ayushman Card”.

Enter your mobile number and sign in.

You can view your Ayushman Bharat Card. Click on “Download Card” to download it.

આ રીતે કરી શકો છો આયુષ્માન કાર્ડ ડાઉનલોડ (Ayushman Health Card)

સ્ટેપ 1 : સૌપ્રથમ તમારે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ https://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવાનું રહેશે.

સ્ટેપ 2 : ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરો અને ત્યાં તમને Download Ayushman card નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 3 : ત્યાર બાદ આધાર સિલેક્ટ કરી ને scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય અને તમારો આધાર આધાર નંબર દાખલ કરવાનો રહેશે.

સ્ટેપ 4 : ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હશે તે નંબર પર એક OTP આવશે તે ત્યાં દાખલ કરવાનો રહેશે. અને Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5 : ત્યાર બાદ નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે એ જોવા મળશે અને DOWNLOAD CARD પર ક્લિક કરીને તમે આયુષ્માન ભારત કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

Ministry Of Health and Family Welfare એ Ayushman Health Card Download કરવાની સુવિધા તાજેતરમાં જ શરૂ કરી છે. જેના કારણે આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરતી સમયે સર્વિસ બરાબર કામ કરતી નથી. તો તમને પણ જો Invalid OTP Please try again એવી એરર આવે તો તમે થોડા દિવસો પછી ફરી આ વેબસાઇટ પર જ પ્રયાસ કરી શકો છો અને તમારું હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કેશલેસ હેલ્થ બેનિફિટ યોજના AB_PMJAY-MAA ➡ કયા કયા ડોક્યુમેન્ટ PDF તૈયાર   કરી રાખવા

સરકારી યોજનાઓ

PMJAY AYUSHMAN CARD જાણો વિગતો, ફોર્મ

NMMS Best Practis Book nmms exam 2025 gujrati pdf downlod

Teacher edition// Shikshak avruti

ધોરણ 6 વિજ્ઞાન શિક્ષક આવૃત્તિ

ધોરણ 7 વિજ્ઞાન શિક્ષક આવૃત્તિ

ધોરણ 6 વિજ્ઞાન શિક્ષક આવૃત્તિ

ધોરણ 6 Mathes શિક્ષક આવૃત્તિ

ધોરણ 7 mathes શિક્ષક આવૃત્તિ

ધોરણ 8 mathes શિક્ષક આવૃત્તિ

Indian Air Force Agniveervayu Recruitment 2025

WhatsApp ChannelJoin Now What up grup Join Now
Telegram ChannelJoin Now

📋 Key Highlights: Indian Air Force Agniveervayu Recruitment 2025

ParticularsDitel
OrganizationIndian Air Force
post 📯 nameAgniveervayu (Intake 02/2026)
Mode of ApplicationOnline
Registration Start Date11 July 2025 (from 11:00 AM)
Registration Last Date31 July 2025 (up to 11:00 PM)
Exam Date25 September 2025
Official Websitehttps://agnipathvayu.cdac.in

📌 Eligibility Criteria: Indian Air Force Agniveervayu 2025

Only unmarried Indian males and females can apply.

Born between 02 July 2005 and 02 January 2009 (both dates inclusive).

Candidates must have passed 10+2/Intermediate with:

Physics, Mathematics, and English

Minimum 50% aggregate and 50% in English

OR

Passed a 3-year Engineering Diploma (in Mechanical, Electrical, Automobile, Computer Science, Information Technology, Instrumentation Technology) with:

Minimum 50% marks aggregate

50% in English (in diploma or 10th/12th, if English not part of diploma)

OR

Passed 2-year vocational course with non-vocational subjects Physics and Math with:

Minimum 50% aggregate

50% in English

Passed 10+2/Intermediate in any stream with:

Minimum 50% aggregate

50% in English

OR

Passed a 2-year vocational course with:

50% aggregate

50% in English in vocational or 10th/12th

💰 Application Fees: Indian Air Force Agniveervayu 2025

₹550/- + GST (applicable to all candidates)

⚖️ Exam Scheme: Agniveervayu Online Exam

📅 Exam Date: 25 September 2025

🖥️ Mode: Online Computer-Based Test

👨‍🔬 Candidates eligible for both categories (Science & Non-Science) can choose to appear for both exams in a single sitting.

📍 How to Apply for Indian Air Force Agniveervayu 2025?

Follow these steps to apply:

  1. Visit the official portal: https://agnipathvayu.cdac.in
  2. Click on Apply Online under Intake 02/2026.
  3. Complete the registration with personal and educational details.
  4. Upload the required documents.
  5. Pay the application fee.
  6. Submit and download the confirmation page.

📎 Important Links

Title
Link

📜 Short NoticeClick Here
🔗 Apply Onlinehttps://agnipathvayu.cdac.in
📜 Official Websitehttps://agnipathvayu.cdac.in

Notification 🔔

❓ FAQs: Indian Air Force Agniveervayu Recruitment 2025

BAL SANSAD SVRUP KARY &SAMITI

BAL SANSAD SHALA PANCHAYAT -shala kaxae bal-sansad ni rachna – bal sansad formet

👫 બાળસંસદનું સ્વરૂપ

👫મહામંત્રીની ભૂમિકા અને ફરજો

♦ વિવિધ સમિતિઓની રચના તથા મંત્રીઓની પસંદગીમાં મદદરૂપ થવું.

♦દર માસના અંતે મંત્રીમંડળની બેઠક બોલાવવી. શાળા રોજીંદા કાર્યો પર દેખરેખ રાખવી. •

 ♦ બાળસંસદના અન્ય મંત્રીઓ વચ્ચે સંકલન કરવું. મંત્રીઓના કાર્યની સમિક્ષા કરવી, જરૂર જણાયે

મંત્રીમંડળને ખાતાંઓની પુનઃફાળવણી કરવી.

શાળાના આચાર્ય તથા શિક્ષકો સાથે સંકલનમાં રહી મંત્રીઓને માર્ગદર્શન આપવું.

મહામંત્રીને સહાય કરતાં શિક્ષક : આચાર્યશ્રી

નામ ………….

આપણી બાળસંસદના મહામંત્રી 1 …………….

                                                  2…………..

👫પ્રાર્થના તથા સાંસ્કૃતિક સમિતિ કાર્યસૂચિ

  • ♦ પ્રાર્થના સભાનું આયોજન કરવું.
  • ♦ પ્રાર્થનામાં ભજન, ધૂન, બાળગીત, યોગ, સમાચાર વાંચન, ઘડિયાગાન, કિવઝ વગેરે પ્રવૃતિઓનું શાળાનાં તમામ બાળકો સમયાંતરે ભાગ લઇ શકે તે રીતે આયોજન કરવું.
  • ♦ પ્રાર્થનાસભામાં આજનો દીપક અને આજના ગુલાબનું આયોજન કરવું.
  • ♦ સંગીતના સાધનો તથા માઇકની નિયમિત સફાઇ અને જાળવણી.
  • ♦ દર શનિવારે બાલસભાનું આયોજન.
  • ♦ દિનમહિમા – વિશિષ્ટ દિનની ઉજવણી કરવી. રાષ્ટ્રીય તહેવારો પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન.
  • ♦ ધાર્મિક તહેવારો જેવાકે ધુળેટી, મકરસંક્રાંતિ, રક્ષાબંધન પર વિવિધ કાર્યક્રમ આયોજીત કરવા. •
  • • યુનિફોર્મ તથા આઇકાર્ડનો નિયમિત ઉપયોગ થાય તે જોવું.
  • પ્રાર્થના તથા સાંસ્કૃતિક સમિતિને સહાય કરતાં શિક્ષકો :
  • પ્રાર્થના તથા સાંસ્કૃતિક સમિતિના હોદેદાર તથા સભ્યો

બાળસંસદ importan pdf,exel world fail

હેલ્થ કોર્નરનું સંચાલન કરવું.

પ્રાથમિક સારવાર પેટીનો ઉપયોગ તથા સંભાળ રાખવી. . દરેક વર્ગમાં નેઇલ કટર, અરીસો, કાંસકો વગેરે ઉપલબ્ધ ઉપલબ્ધ સામગ્રી પૈકી આઉટડેટેડ સામગ્રીનો નિકાલ કરવો

 સમયાંતરે બાળકોના નખ ચકાસવા. દર બુધવારે આયર્ન ફોલીક એસીડની ગોળીનું વિતરણ.

ફેબ્રુઆરી તથા ઓગષ્ટ માસમાં કૃમિનાશક દવા અલ્બેન્ડાઝોલનું વિતરણ કરવું. જથ્થો જાળવી રાખવો.

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં સહભાગી થવું. મધ્યાહન ભોજન જમતાં પહેલા તથા શૌચાલયના ઉપયોગ બાદ સાબુથી હાથ ધુએ તેની ચકાસણી કરવી. ૭ ●

હાથ ધોવા માટેના સાબુનો જથ્થો જાળવી રાખવો. આરોગ્ય વિશે જાગૃતિ લાવવા વિવિધ કાર્યકમો આયોજીત 

કરવાં. વ્યસનથી દૂર રહેવાં બાળકોમાં સમજ કેળવવી. હેન્ડવોશ ડે ૧૫ ઓકટોબરની ઉજવણી કરવી. 

ઔષધ બાગમાંની ઔષધીની ઓળખ તથા ઉપયોગ થાય તે જોવું. 

👉આરોગ્ય સમિતિને સહાય કરતાં શિક્ષકો :

આરોગ્ય અને સારવાર સમિતિના હોદેદાર તથા સભ્યો

👫પર્યાવરણ તથા સફાઇ સમિતિ કાર્યસૂચિ

• દરેક વર્ગખંડની દરરોજ સફાઇ થાય તેમ આયોજન કરવું.

શાળાના મેદાનની અઠવાડીક સફાઇ થાય તે ચકાસવું.

 શાળાની છત પરની પાણીની ટાંકી તથા વોટર કુલર દર મહીને સાફ થાય તેવું આયોજન કરવું.

સ્વચ્છતા સંકુલ કુમાર-કન્યા સ્વચ્છ રહે તેવા પ્રયત્ન હાથ ધરવા. ♦

બાળકોમાં કચરો કચરાપેટીમાં નાખે તેવી ટેવનો વિકાસ કરવો. ૦

નિયમિત કચરાપેટી ખાલી કરાવવી.

શાળાની દીવાલ, બારી, બારણાં, પંખા ટયુબલાઇટની સફાઇ થાય તે ચકાસવું. ૭

સફાઇના સાધનો જેવા કે સાવરણી, ટોઇલેટ બ્રશ, ફિનાઇલ, સાબુ, પોતાં, સુપડી વગેરે સામગ્રી ઉપલબ્ધ કરાવવી.

શાળા આસપાસનો વિસ્તાર સાફ રહે તેવા પ્રયત્નો કરવાં.

ગાંધી જયંતી- રજી ઓકટોબર તથા ગાંધી નિર્વાણ દિન૩૦મી જાન્યુઆરી નિમિતે શાળામાં સ્વચ્છતા કાર્યક્રમ હાથ ધરવો.

ઇકો કલબની વિવિધ પ્રવૃતિ હાથ ધરવી.

સમિતિને સહાય કરતાં શિક્ષકો :

પર્યાવરણ અને સફાઇ સમિતિના હોદેદાર તથા સભ્યો

👫મધ્યાહન ભોજન સમિતિ કાર્યસૂચિ

  • મધ્યાહન ભોજન રસોડા તથા શેડ નિયમિત સ્વચ્છ થાય તેની ચકાસણી કરવી.
  •  અનાજની જાળવણી અને સફાઇ થાય તે જોવું.
  • રસોઇના તમામ સાધનો નિયમિત સાફ થાય તે ચકાસવું.
  • બાળકો જમવાની થાળી વ્યવસ્થિત ધોઇ-લુછીને મુકે તે ચકાસવુ.
  •  ગામમાંથી તીથીભોજન દાતા મળે તેવું આયોજન કરવું.
  • શાળાના મેદાનમાં કીચન ગાર્ડન વિકસાવવો.
  • કીચન ગાર્ડનમાં ઉપલબ્ધ સરગવો, મીઠો લીમડો, લીંબુ વગેરેનો રસોઇમાં ઉપયોગ થાય તેવું આયોજન કરવું.
  •  સમયાંતરે ફણગાવેલા કઠોળ બનાવી બાળકોમાં પૌષ્ટીક નાસ્તાની ટેવ કેળવવી.
  • દાતાશ્રી તરફથી મળેલ તીથીભોજનનું મેનુ તૈયાર કરવું, સામગ્રી ખરીદીમાં, રસોઇમાં મદદરૂપ થવું.
  • રસોઇમાં વિવિધ વાનગી જેમકે પાઉંભાજી, ભેળ, સેન્ડવીચ, તાવો, બટેટાપૌવા, થેપલાં, પુરીશાક, પાઉંરગડો વગેરે વિવિધતા તથા પૌષ્ટિક બને તેમ કરવું.
  • સમિતિને સહાય કરતાં શિક્ષકો ઃ

👫બાગકામ તથા પાણી સમિતિ કાર્યસૂચિ

દરરોજ પાણીની મોટર ચાલુ કરી પાણીની ટાંકી ભરવી.

 આર.ઓ. સિસ્ટમ તથા વોટર કૂલર ચાલુ કરી પીવાનું પાણી ભરવું.

 શાળામાં સઘન વૃક્ષારોપણ હાથ ધરવું. ફળ ઝાડ જેવાંકે કેળાં, અંજીર, આમળાં, આમલી, પપૈયાં, જાંબુ, શેતુર, દાડમી, લીંબુ, નાળીયેરીનું વાવેતર કરવું.

વૃક્ષો તથા કુલછોડને નિયમિત પાણી આપવું. •

વધારાનું ઘાસ કાઢવું. કયારા બનાવવા. વૃક્ષો, છોડ તથા મહેંદીનું કટીંગ કરવું. વૃક્ષ તથા છોડને નામની તકતી લગાવવી.

શાળામાં ઔષધ બાગ બનાવવો. તુલસી, કુંવારપાઠું, નાગરવેલ, ખરખોડી, અજમો, ફુદીનો, અરડુસી વગેરેનો ઉછેર કરવો.

 વિશ્વ પર્યાવરણ દિન ૫, જુનની ઉજવણી કરવી.

• ઇકો કલબની વિવિધ પ્રવૃતિના અમલીકરણમાં પર્યાવરણ સમિતિને સહાયક બનવું.

સમિતિને સહાય કરતાં શિક્ષકો :

બાગકામ તથા પાણી સમિતિના હોદેદાર તથા સભ્યો

👫રમતગમત તથા પ્રવાસન સમિતિ કાર્યસૂચિ

● શાળા કક્ષાએ રમતોત્સવ, ખેલમહાકુંભ તથા અન્ય સ્પર્ધાઓનું આયોજન અને સંચાલન કરવું.

પ્રવાસ અને પર્યટનનું આયોજન કરવું. સ્પર્ધાઓ તથા પ્રવાસ અહેવાલ તૈયાર કરવો. ♦

 શાળામાં રમત ગમત માટે મેદાન તથા રમતના સાધનો ની ઉપલબ્ધતા ચકાસતી રહેવી.

સ્પોર્ટસ દિનની ઉજવણી કરવી.

• બાળકોને રમતની ટ્રેઇનીંગ આપવી.

♦ બાળકોમાં શારિરીક શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તેવા કાર્યક્રમ હાથ ધરવા.

દર શનિવારે સવારે કવાયતનું આયોજન કરવું.

ર૧મી જૂન વિશ્વ યોગ દિનની ઉજવણીનું આયોજન કરવું.

સમિતિને સહાય કરતાં શિક્ષકો :

રમતગમત તથા પ્રવાસન સમિતિના હોદેદાર તથા સભ્યો

👫બાલહાટ સમિતિ કાર્યસૂચિ

બાળકોને નોટબુક, પેન તથા અન્ય શૈક્ષણિક સામગ્રી ઉચ્ચ ગુણવતા તથા વ્યાજબી ભાવે પુરી પાડવી. •

વેચાણ તથા ખરીદીનાં હિસાબ નિભાવવા.

• પુરતો સ્ટોક જાળવવો. જરૂરીયાત પ્રમાણે ખરીદ કરવું. સમયાંતરે બચત થતી રકમમાંથી શાળાની જરૂરીયાત મુજબ રમતગમત કે અન્ય સાધનોની ભેટ આપવી.

• રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન- ર૪ ડિસેમ્બર ની ઉજવણીનું આયોજન કરવું.

સમિતિને સહાય કરતાં શિક્ષકો :

👫શિક્ષણ તથા લાઇબ્રેરી સમિતિ કાર્યસૂચિ

લાઇબ્રેરીનાં પુસ્તકોનું અઠવાડીક ધોરણે વાંચન માટે વિતરણ કરવું. પુસ્તક ઇસ્યુ બુક નિભાવવી. ૭

બાળકોને તેમની કક્ષા પ્રમાણે પુસ્તક ઇસ્યુ થાય તે ધ્યાને લેવું. •

તુટેલાં પુસ્તકોનું બાન્ડીંગ કરવું.

બાલસભા દરમ્યાન વાંચેલા પુસ્તકનું વિવરણ-પ્રતિભાવ મેળવવા.

 લાઇબ્રેરીનાં પુસ્તકો વ્યવસ્થિત ગોઠવવાં.

 શિક્ષક દિન-૫ મી સપ્ટેમ્બર ઉજવણી કરવી

૨૩ એપ્રિલ-વિશ્વ પુસ્તક દિનની ઉજવણી ઉપચારાત્ક કાર્યમાં નબળાં બાળકોને વાંચન, તથા ગણન શિખવવામાં મદદરૂપ થવું. ♦

સંકલિત શિક્ષણ (I.E.D.) વિક્લાંગતાની ઓળખ  Integrated Education (I.E.D.) Identification of Disabilities

વિક્લાંગતાની ઓળખ

(1) TB ( Totally blind) સંપૂર્ણ અંધ જે વ્યક્તિ કે બાળકમાં સંપૂર્ણ દ્રષ્ટિ નો  અભાવ તેવી વ્યક્તિને સંપૂર્ણ અંધ કહેવામાં આવે છે.
(2) LV (Low vision) અલ્પદ્રષ્ટિ સારવાર પછી અથવા પ્રમાણિત વક્રીભવનક્ષમ ક્ષતિમાં સુધારો કર્યા પછી પણ જેની દ્રષ્ટિમાં  ખામી કે ક્ષતિ રહી હોય તેવી વ્યક્તિ જે સહાયક સામગ્રી દ્વારા દ્રષ્ટિ નો  ઉપયોગ કરવા સક્ષમ બની હોય
(3) HT ( Hearing Impairment) શ્રવણ  મંદ શ્રવણની રીતે વિક્લાંગ એટલે કાનમાં 60 DB . (ડેસિબલ) કે તેથી વધુ ક્ષતિ જેથી સાંભળવામાં અક્ષમ કે મંદ હોય.
(4) OH ( Orthopedic Handicap ) હાડકાંની ખામી  અથવા અથવા હલન-ચલનમાં મુશ્કેલી હાડકાં માંસપેશીઓને લગતી ક્ષતિ, જે અવયવોના હલન-ચલનને મર્યાદિત કરે છે.
(5) MR ( Mental Retardation) મંદ બુદ્ધિ :સરેરાશ કરતા ઓછી બૌદ્ધિક કાર્યક્ષમતા ધરાવનાર જે પરિસ્થિતિ મુજબની અનુકૂળતા અને વર્તણૂકમાં અનેક ત્રુટિઓ હોય જે સામાન્ય રીતે વિકાસના તબક્કામાં ઉદભવતી હોય.
(6) CP ( Cerebral palsy) મગજનો લકવો મગજને એક કે બીજી રીતે થતી હાનિના પરિણામ સ્વરૂપ મગજનો લક્વો થવાની સંભવના હોય છે. મોટા ભાગે વધુ હાનિ થતાં આવી બાળક પથારીવશ બની નોન પ્રોગેસિવ રહે છે.
(7) MI ( Mental Illness) માનસિક રોગ કોઈ પણ પ્રકારની મગજ ની વિકૃતિ કે અસ્વસ્થતાને માનસિક બિમારી ગણી શકાય. જેમાં ચોક્કસ નકારાત્મક વિચારધારાથીમાંડી  ગાંડપણ સુધીની બાબતોનો સમાવેશ થાય છે.
(8) LD { Learning Disability ) અધ્યયન અક્ષમતાશીખવાને લગતી ખામી ધરાવતા બાળકો સમજણ, ભાષાલેખન, ગણન માટે ઉપયોગમાં લેવાતી પાયાની મનોવૈજ્ઞાનિક પ્રક્રિયામાં ખામી ધરાવતા હોઈ શકે છે.
(9) Autism સ્વલીનતાસ્વલીનતા એટલે અવ્યસ્થિત કૌશલ્ય જે પ્રત્યાયન અને વર્તનને અસર પહોંચાડે છે, જેમાં પુનરાવર્તિત અને એકધારું વર્તન  જોવા મળે
(10) Speech Impairmentએવું વાણી વર્તન કે સામાન્ય અને સ્વીકૃત વાણી વર્તનથી દેખીતી રીતે અલગ કે અસામાન્ય હોય, વાતચીતમાં વિક્ષેપ જનક કે સાંભળનારને અલગ રીતે અસરકર્તા હોય.
(11) Leprosy- રક્તપિત્ત રક્તપિત્તની બીમારીના કારણે શારીરિક અસ્વસ્થતા સર્જાય જેમાં હાથની આંગળીઓ અકડાઈ જવી વગેરે ક્ષતિઓ જોવા મળે છે.

Balmelo :Aheval Lekhan

તારીખ: ૭ જુલાઈ, ૨૦૨૫.

પ્રવૃત્તિઓનું આકર્ષણ

  1. ચિત્રકામ અને રંગકામ: આ વિભાગમાં બાળકોને મુક્તપણે પોતાની કલ્પનાઓને કાગળ પર ઉતારવાની તક મળી. કેટલાક બાળકોએ કુદરતી દ્રશ્યો દોર્યા તો કેટલાક બાળકોએ પોતાના મનપસંદ કાર્ટૂન પાત્રો અને પ્રાણીઓના ચિત્રો બનાવ્યા. રંગોની પસંદગી અને તેને ભરવાની કલાકારી તેમની અદ્ભુત સર્જનાત્મકતા દર્શાવતી હતી.
  2. પેપર વર્ક (ગળીકામ): આ પ્રવૃત્તિમાં બાળકોએ કાગળમાંથી વિવિધ આકારો, જેમ કે પક્ષીઓ, ફૂલો અને નાના બોક્સ બનાવ્યા. ગળીકામની આ પ્રવૃત્તિએ બાળકોની સૂક્ષ્મ મોટર કુશળતા (fine motor skills) અને હાથ-આંખના સંકલનને સુધારવામાં મદદ કરી. બાળકોએ એકાગ્રતાપૂર્વક કામ કરી સુંદર રચનાઓ બનાવી.
  3. છાપકામ: છાપકામ માટે બાળકોએ ભીંડા, ડુંગળી જેવા શાકભાજીના ટુકડા, પાંદડાં અને અન્ય કુદરતી વસ્તુઓનો ઉપયોગ કર્યો. રંગોમાં બોળીને કાગળ પર છાપ પાડી તેમણે વિવિધ પેટર્ન અને ડિઝાઇન બનાવી, જે ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.
  4. માટીકામ: માટીકામ એ બાળકો માટે સૌથી પ્રિય પ્રવૃત્તિઓમાંની એક હતી. બાળકોએ માટીમાંથી રમકડાં, નાના ઘડા, ફળો અને પ્રાણીઓના આકારો બનાવ્યા. માટીને આકાર આપવાનો અનુભવ તેમના માટે સ્પર્શેન્દ્રિય શીખવાનો એક ઉત્તમ માર્ગ બન્યો.
  5. બાળ વાર્તાઓ અને નાના નાટકો: કેટલાક બાળકોએ વાર્તાકથન દ્વારા પોતાની વાર્તાઓ રજૂ કરી, જ્યારે અન્ય બાળકોએ નાના નાટકો ભજવી પોતાની અભિનય ક્ષમતા દર્શાવી. આ નાટકો સામાજિક મૂલ્યો અને સારા સંદેશા આપતા હતા, જેને વાલીઓ અને શિક્ષકો દ્વારા ખૂબ જ પ્રોત્સાહન મળ્યું.
  6. બાળ રમતો: મેળામાં પરંપરાગત ગુજરાતી રમતો જેવી કે લંગડી, ખો-ખો, કબડ્ડી અને સાત તાળી જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોએ બાળકોમાં ટીમ વર્ક અને ખેલદિલીની ભાવના વિકસાવી.
  7. રંગોળી ફૂલપાનથી બનાવવી: આ પ્રવૃત્તિ પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને કલાત્મકતાનું ઉત્તમ ઉદાહરણ હતી. બાળકોએ શાળાના બગીચામાંથી એકત્રિત કરેલા ફૂલોની પાંખડીઓ અને લીલા પાંદડાંનો ઉપયોગ કરીને સુંદર અને કુદરતી રંગોળીઓ બનાવી. આ રંગોળીઓએ મેળાની શોભામાં વધારો કર્યો.
  8. એકપાત્રીય અભિનય: કેટલાક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ મહાન વ્યક્તિઓના પાત્રો ભજવી, સમાજસેવકોના જીવનને રજૂ કરી અને હાસ્યરસિક દ્રશ્યો રજૂ કરીને એકપાત્રીય અભિનય કર્યો. આ પ્રવૃત્તિએ બાળકોમાં આત્મવિશ્વાસ વધાર્યો અને તેમની રજૂઆત કૌશલ્યને સુધાર્યું.

વાલીઓ અને સમુદાયનો સહયોગ

બાળમેળામાં મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક સમુદાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું અને તેમના ઉત્સાહમાં વધારો કર્યો. વાલીઓએ શાળાના આ પ્રયાસની સરાહના કરી અને આવા કાર્યક્રમો બાળકોના સર્વાંગી વિકાસ માટે કેટલા મહત્વના છે તે જણાવ્યું.

નિષ્કર્ષ

……………………… પ્રાથમિક શાળાનો બાળમેળો ફક્ત એક મનોરંજક કાર્યક્રમ નહોતો, પરંતુ તે બાળકોના શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું હતું. આચાર્યશ્રી …………., માર્ગદર્શક ………….. અને સમગ્ર શાળા પરિવારે સાથે મળીને બાળકોને આનંદદાયક અને શીખવાનો અનુભવ પૂરો પાડ્યો. આવા આયોજનો ભવિષ્યમાં પણ બાળકોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમને આત્મવિશ્વાસુ નાગરિક બનાવવા માટે પ્રેરણારૂપ બની રહેશે.

શું તમે બાળમેળામાં બાળકો દ્વારા બનાવેલી કોઈ ચોક્કસ કલાકૃતિઓ વિશે વધુ જાણવા માંગો છો, અથવા બાળમેળાના શૈક્ષણિક પાસાઓ પર વધુ ભાર મૂકવો છે

BALMELO :વર્ડ ફાઈલ downlod

BALMELO

Balmelo :aheval lekhan