Vidyarthi Vigyan Manthan 2026-27:Paripatr

વિદ્યાર્થી વિજ્ઞાન મંથન 2026માં ભાગ લેવા માટે શાળાઓને પ્રોત્સાહિત કરવા બાબત.

  1. શિક્ષણ વિભાગની ઈ-તપાલ આદેશ ક્રમાંક: 58324/e-tappal/06/2026/A1
  2. NCERT, નવી દિલ્હીનો પત્ર ક્રમાંક: F. No. 1-20/DESM-PA/2026-27/177177, તા. 02/06/2026
  3. એજન્સી કચેરીની નોંધ GCERT/MIS/e-file/108/2026/0499/Science, તા. 04/06/2026 પર માન. અધિક નિયામકશ્રીની મંજૂરી.

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે વિજ્ઞાન ભારતી (VIBHA), નવી દિલ્હી દ્વારા ધોરણ 6 થી 11માં અભ્યાસ કરતા હોય તેવા વિજ્ઞાન વિષયમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરવાના હેતુથી ‘વિદ્યાર્થી વિજ્ઞાન મંથન (VVM)’ નામથી ડિજિટલ માધ્યમથી પરીક્ષા લેવામાં આવે છે.

આ VVM પરીક્ષાની મહત્વની વિગતો નીચે પ્રમાણે છે:

મુખ્ય ઉદ્દેશ્યવિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ જગાડવો, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતના યોગદાન વિષે શિક્ષિત કરવા અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરવી.
પાત્રતાઆ પરીક્ષા ધોરણ 6 થી 11 ના વિદ્યાર્થીઓ માટે છે.
પરીક્ષાનું માધ્યમડિજિટલ માધ્યમ (ઓનલાઇન).
પરીક્ષાની ભાષાપરીક્ષા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી સહિત દેશની મુખ્ય પ્રાદેશિક ભાષાઓમાં લેવાશે.
રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ:30 સપ્ટેમ્બર 2026

રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ

https://vvm.org.in

https://vvm.org.in

આપના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ શાળાઓમાં આ પરીક્ષા અંગેની જાગૃતિ વધે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ શકે તે માટે આપની કક્ષાએથી શાળાઓને જાણ અને પ્રોત્સાહિત કરવા વિનંતી છે.

Bob Recruitment 2026 For Assistant Vice President Bank Vacancy Eligibility Age Limit Selection Criteria Check Details

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

Leave a Comment