Tet htat exam કે શિક્ષણની કોઈ પણ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી મટીરીયલ આપણી વેબસાઈટ www.educationparipatr.com પર આપણે મુકતા હોઈએ છીએ. આજનો વિષય છે બચાવ પ્રયુક્તિઓ

આપણે કેટલીકવાર બચાવ પ્રયુક્તિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા પચાઉ પ્રયુક્તિ એટલે શું? બચાવ પ્રયુક્તિનું કાર્ય,સ્વરૂપ, બચાવ પ્રયુક્તિ ના પ્રકારો વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વક જોઈશું.
- ➖ જ્યારે પણ વ્યક્તિની લક્ષ પ્રાપ્તિ થતી નથી, અથવા કંઈ મળતું નથી, જીવનમાં વેફલ્ય કે હતાશા આવતી હોય, માનવી પોતાની તંગ દિલ્લી હળવી કરવા માટે કેટલાક પરોક્ષ ઉપાયો અજમાવે છે.. જેની બચાવ પ્રયુક્તિઓ કહેવામાં આવે છે..
- [ ગવાયેલા અહમની સંતોષવા માટે વ્યક્તિ જે પ્રયુક્તિઓનો ઉપયોગ કરે છે તેની બચાવ પ્રયુક્તિ કહે છે ]
- [ વ્યક્તિની જ્યારે લક્ષ પ્રાપ્તિ થતી નથી ત્યારે તે તંગ દિલ્હીનો અનુભવ કરે છે પરિણામે તેનામાં હતાશા પેદા થાય છે. આ પ્રકારની માનસિક તંગ હરવી કરવા માટે વ્યક્તિ કેટલાક ઉપાયો લે છે ………. કહેવામાં આવે છે.]
ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation
અહીંયા બચાવ પ્રયુક્તિ શું કામ કરે છે તેના વિશે આપને જોવાનું છે.
- ✡️ નિષ્ફળતા છુપાવવાનું
- ✡️ આવેગાત્મક થેસની રૂઝ લાવવાનું
- ✡️ ચિંતા કરવી કરવાનું
બચાવ પ્રયુક્તિનું સ્વરૂપ
બચાવ પ્રવૃત્તિના પ્રણેતા ડોક્ટર સિંગમંડ ફ્રોઈડ છે. આ બધું આપણા અચેતન મન સાથે અને આપણા ઈગો સાથે સંકળાયેલ છે.. આપણી તાર્કિકતા પણ ભાગ ભજવતી હોય છે.
બચાવ પ્રયુક્તિ ના પ્રકારો
- ➖ યોક્તિકરણ
- ➖ પ્રક્ષેપણ
- ➖ દિવા સ્વપ્ન
- ➖ તાદાત્મ્ય
- ➖ ઇનકાર કે આવિષ્કાર
- ➖ ક્ષતિપૂર્તિ
- ➖ઉધ્વીકરણ
- ➖ પરાનુંભુતી
- ➖ વિરોધી ભાવ ધારણ કે વિરોધી પ્રતિક્રિયા
- ➖ સ્થાનાંતરણ
- ➖ અલિપ્તતા
✡️ યોક્તિકીકરણ
વ્યક્તિ કારણો રજૂ કરે. સાચા કારણને બદલે સારા કારણો રજૂ કરે. બહાના કરવાની પ્રયુક્તિ કરે. નિષ્ફળતા મળે એટલે કંઈક ને કંઈક બહાના કાઢતા હોય છે.
દા :ત
- ➖સુંદર યુવતી સાથે લગ્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવી અને લગ્ન ન કરી શકે તો તે બહાનું કાઢે છે કે સુંદર યુવતી.. ચારિત્રની દ્રષ્ટિએ સારી ન હોઈ શકે.
- ➖પરીક્ષામાં નપાસ થાય ત્યારે મહાન કરે કે ભણે કોનું સારું થયું છે પણ ભણવા કશું મળતું નથી..
- ➖ કોઈક વખત શહેરની યુવતી સાથે લગ્ન ન થાય તો યુવક એમ કહે કે ગામડાની યુવતી સાથે લગ્ન કરવા સારા
✡️ પ્રક્ષેપણ
➖ બીજા ઉપર દોષારોપણ કરવાની પ્રવૃત્તિને પ્રક્ષેપણ પણ કહેવામાં આવે છે.
- દા: ત પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે તો પરીક્ષક નો વાંક કાઢી કે બોર્ડનો વાંક કાઢતા હોય છે.
✡️ દિવા સ્વપ્ન
મનમો પરણવું અને મનમાં રાંડવું.. વાસ્તવિક વાતાવરણ કે પરિસ્થિતિમાં છટકવાનો પ્રયત્ન આ દિવા અશોક થાય છે. વ્યક્તિ લેખક કવિ ચિત્રકાર એન્જિનિયર શિલ્પી બને છે..
✡️તાદાત્મ્ય
જ્યારે વ્યક્તિ કોઈપણ સંસ્થા કે વિચાર કે આદર્શ સાથે એક આત્મા ભાવ અનુભવે ત્યારે તે તાનાત્મ્ય ભાવ અનુભવે છે તેમ કહેવાય છે.
- દા: ત કેટલીક વખત વ્યક્તિ તાદાત્મક ભાવ અનુભવે જેમકે.. કોઈક ફિલ્મનું સીન જોયા પછી તે રડી ઊઠે.
- ✅ પ્રસિદ્ધ અભિનેતા અભિનેત્રી ખેલાડી સાથે એકાત્મક નો ભાવ અનુભવે
✡️ આવિષ્કાર કે ઇનકાર
દા: ત➖ કોઈ વ્યક્તિ પાણીમાં તરતા ડરતો હોય પણ કહી એમ કે હું ડરતો નથી.
➖ અંધારાથી ડરતો હોવા છતાં વ્યક્તિ એમ કહે કે હું અંધારાથી ડરતો નથી.
( વ્યક્તિ પોતાના વિચારો લાગણીઓ આવેગોનો અન્ય વ્યક્તિ સમક્ષ સ્વીકાર કરતો નથી પરંતુ ઇનકાર કે અવિષ્કાર કરે છે.)
✡️ ક્ષતિપૂર્તિ
પોતાની નિષ્ફળતા કે ઉણપ રાખવા માટે આ પ્રવૃત્તિનું આશરે લે છે. અને તે ઉણપ પૂરી કરવા માટે બીજા ક્ષેત્ર માં પ્રેરાય છે.
સામાન્ય રીતે કોઈ એક ક્ષેત્રની પોતાની નિષ્ફળતા કે ઢાંકવા વ્યક્તિ આ વ્યક્તિ આ પ્રયુક્તિનું આશ્રય લે છે.
- ➖ દાખલા તરીકે પ્રોફેસર ન બને તો તે શિક્ષક બની સંતોષ અનુભવે છે.( પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ )
- ➖ વ્યક્તિ પોતે ડોક્ટર ન બની શકે તો પોતાના દીકરાને ડોક્ટર બનાવવાનું વિચારે ( પરોક્ષ ક્ષતિપૂર્તિ )
✡️ઊધ્વીકરણ
ઊધ્વીકરણ એટલે પોતાના વિચારો કે લાગણીઓની ઊંચી લઈ જવા.
- ➖ આક્રમકતા આવીશ હોય તો તે વ્યક્તિ લશ્કરમાં જોડાય છે.
✡️ પરાનુંભુતી
પોતાની બીજાની જાતનો મૂકી અને એવી લાગણી અનુભવવી.
- ➖ કોઈક બાળકના માતા-પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય તો. તે એવું વિચારે કે મારા માતા-પિતા મૃત્યુ પામ્યા હોય તો હું કેવી લાગણી અનુભવવું. આ પરાનુંભુતી છે.
✡️ વિરોધી ભાવ ધારણ કે વિરોધી પ્રતિક્રિયા
દા :ત દેખાડવાના જુદા અને ચાવવાના જુદા
➖ વ્યક્તિ કોઈ વ્યક્તિ પોતે ખરાબ ભાવ ધરાવતો હોય તો તે સારો ભાવ ધરાવે છે તેઓ બાહ્ય દેખાડો કરવો.
✡️ સ્થાનાંતરણ
પોતાના વિચારો અપેક્ષા લાગણી એ અન્ય સ્થાને રજૂ કરે છે.





READ MORE ::: ગુજરાત સરકાર પ્રવેશોત્સવ 2026:ALL NEWS
READ MORE ::📚 HTAT જિલ્લા આંતરિક / અરસ-પરસ કેમ્પ શેડ્યૂલ 2026 📚
HTAT, TET, TAT, and AEI Exam Online Book Website GuideIntroduction to HTAT, TET, TAT, and AEI Exams
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
| M | T | W | T | F | S | S |
|---|---|---|---|---|---|---|
| 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
| 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
| 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
| 22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
| 29 | 30 | |||||

