Dainik Ayojan Nondhpothi pdf

દૈનિક આયોજન – નોંધપોથી લખવામાં રાખવાની કાળજી

  • બધા જ વિષયોને મહત્વ આપવું જોઈએ.
  • શૈક્ષણિક કેલેન્ડર મુજબ માસવાર અભ્યાસક્રમને આધારે આયોજન થવું જોઈએ.
  • દરેક તાસ માટે એક નોંધ કરવી.
  • સ્વચ્છ અક્ષરે લખાણ કરવું જોઈએ.
  • વિષય – વિષયાંગ અને અધ્યયન નિસ્પત્તિ લખાવી જોઈએ.
  • કરેલ પ્રયોગ – પ્રવૃત્તિનું વર્ણન કરવું.
  • આપેલ ગૃહકાર્ય – સ્વાધ્યાય કાર્યની નોંધ કરવી.
  • તારીખ, વાર, શિક્ષકની સહી, આચાર્યની સહી અવશ્ય હોવી જોઈએ.
  • રજા, તહેવાર, તાલીમ કે કોઈ કાર્યક્રમ હોય તો તેની નોંધ કરવી.
  • પૂરક વિષય, રમત-ગમ્મત, સંગીત, યોગ, કમ્પ્યુટર, જેવી અન્ય પ્રવૃત્તિઓને આવરી લેવી.
  • ઉપયોગમાં લીધેલ TLM કે શૈક્ષણિક સામગ્રીની નોંધ જરૂર કરવી.

પાઠ્યક્રમ દૈનિક આયોજન ગુજરાતી std 6 to 8 new 2025/26

Dainik nondhpothi subject gujrati std 6 to 8 gujrati new

palash gujrati ajmayshi book dainik aayojan

June 2025
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

One Reply to “Dainik Ayojan Nondhpothi pdf”

  1. સાહેબ 3 થી 5 નું ડે ટુ ડે મુકવા વિનંતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

How to Create APPAR ID Using UDISE Plus APAAR Module For KG to 12th School Students?

KG થી 12મા શાળાના વિદ્યાર્થીઓ માટે UDISE Plus APAAR મોડ્યુલનો ઉપયોગ કરીને APPAR ID કેવી રીતે બનાવવી ? How to Create APPAR ID Using UDISE Plus APAAR Module For KG to 12th School Students? APAAR ID કાર્ડ UDISE+ માં કેવી રીતે બનાવવું ? APAAR ID Card: શું છે? અને વિદ્યાર્થી માટે કેટલું ઉપયોગી છે, તેને […]

RACHNATMK PATRK YEAR 2025-26 FRIST SATR

std 3 to 5 ncert adhyayan nishpatti Gujarati, paryavaran, ganit, English, Hindi NEW 2025-26 STD 3 THi 5 RACHANATMAK MULYANKAN HETUO STD 3 THi 5 RACHANATMAK MULYANKAN HETUO SEM 1 & SEM 2 RACHNATMK PATRK 3 TO 5 Rachnatmk patrk 2025 ~26 what up બટન થી શેર કરો RACHNATMK PATRK 6 T0 8 FRIST SATR

Know about NMMS Scholarship Exam? NMMS Circular, Exam Information, Scholarship Scheme Form, Admission Details, Website Available

Gujarat NMMS Exam: ગુજરાત NMMS પરીક્ષા ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે, રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના MHRD, NEW DILHI તરફથી અમલમાં […]