TAT – HS Syllabus 2026 – શિક્ષક અભિરુચિ કસોટી : સંપૂર્ણ અભ્યાસક્રમ

TAT - HS Syllabus 2026 - શિક્ષક અભિરુચિ કસોટી : સંપૂર્ણ અભ્યાસક્રમ

શિક્ષક અભિરુચિ કસોટી (TAT – HS) પરીક્ષા 2026 : સંપૂર્ણ અભ્યાસક્રમ, ઘટાડેલ પાઠ્યક્રમ અને મહત્વની લિંક્સ

શિક્ષક અભિરુચિ કસોટી (TAT – HS) પરીક્ષા – 2026 માટેનો અભ્યાસક્રમ તારીખ 19/02/2026 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડની અધિકારિક વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પાઠ્યપુસ્તકમાં ઘટાડેલ પ્રકરણો / મુદ્દાઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ તમામ માહિતી ઉમેદવારો માટે અત્યંત મહત્વપૂર્ણ છે.


📘 TAT – HS (Reduced Syllabus) વિષયવાર PDF

ક્રમવિષયPDF લિંક
1BiologyView PDF
2ChemistryView PDF
3PhysicsView PDF
4MathsView PDF
5Social ScienceView PDF
6ComputerView PDF

📘 TAT – HS 2026 સંપૂર્ણ અભ્યાસક્રમ (Subject Wise)

ક્રમવિષયઅભ્યાસક્રમ PDF
1સામાજિક વિજ્ઞાનView PDF
2સમાજશાસ્ત્રView PDF
3સંસ્કૃતView PDF
4રાજ્યશાસ્ત્રView PDF
5યોગ સ્વાસ્થ અને શારીરિક શિક્ષણView PDF
6મનોવિજ્ઞાનView PDF
7ભૂગોળView PDF
8બાયોલોજીView PDF
9ફિઝિક્સView PDF
10કોમર્સView PDF
11તત્વજ્ઞાનView PDF
12ગણિતView PDF
13કેમેસ્ટ્રીView PDF
14કૃષિવિદ્યાView PDF
15કમ્પ્યુટરView PDF
16ઇતિહાસView PDF
17આંકડાશાસ્ત્રView PDF
18અર્થશાસ્ત્રView PDF

📘 ભાષાવાર અભ્યાસક્રમ અને TAT-S જાહેરનામું (બાકી રહેલ)

ક્રમવિષય / વિગતવાસ્તવિક PDF લિંક
1TAT – HS હિન્દી પ્રથમ ભાષા (હિન્દી માધ્યમ)View PDF
2TAT – HS હિન્દી દ્વિતીય ભાષા (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ)View PDF
3TAT – HS ગુજરાતી પ્રથમ ભાષા (ગુજરાતી માધ્યમ)View PDF
4TAT – HS ગુજરાતી દ્વિતીય ભાષા (અંગ્રેજી માધ્યમ)View PDF
5TAT – HS અંગ્રેજી પ્રથમ ભાષા (અંગ્રેજી માધ્યમ)View PDF
6TAT – HS અંગ્રેજી દ્વિતીય ભાષા (ગુજરાતી અને હિન્દી માધ્યમ)View PDF
7શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક – TAT-S) 2026 જાહેરનામુંView Notification

📘 TAT – HS (Reduced Syllabus) વિષયવાર PDF

📝 TAT – HS 2026 ફોર્મ ભરવા માટે મહત્વની સૂચના

TAT – HS 2026 ફોર્મ ભરતી વખતે જે ઉમેદવારો શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન અનુસ્નાતક ડિગ્રી અથવા તાલીમ લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય, તેઓએ ટકાવારી 0 (શૂન્ય), ક્લાસમાં “NOT APPLICABLE” અને પાસિંગ વર્ષ તરીકે 2026 દર્શાવવાનું રહેશે.

👉 TAT – HS 2026 Online Form ભરવા અહીં ક્લિક કરો

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

Gujarat Two Wheeler Subsidy 2026: महिलाओं को मिलेंगे ₹46,000, आज ही करें Apply!

Gold Silver Price / Silver 1.67 lakh and gold 36 thousand rupees cheaper, prices hit the sky and fell

બાલવાટિકા થી ધોરણ 2 સ્વમૂલ્યાંકન 2026 – GCERT Circular, Online Data Entry & Vidya Samiksha Kendra Update

GCERT દ્વારા બહાર પાડવામાં આવેલ તાજા પરિપત્ર મુજબ બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2 માટે Self Assessment 2026 પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે. આ કામગીરી 01/03/2026 થી 10/03/2026 દરમ્યાન પૂર્ણ કરવાની રહેશે અને ત્યારબાદ Online Data Entry on Vidya Samiksha Kendra Portal કરવાની રહેશે.

આ લેખમાં આપને મળશે સંપૂર્ણ માર્ગદર્શન – Assessment Tools, Data Upload Process, External Evaluation, Government School Compliance Guidelines અને High Priority Instructions.

ધોરણ 1 અને 2 માં સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન બાબત પરિપત્ર

નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ અંતર્ગત બાલવાટિકાથી લઈને ધોરણ 1 અને 2 માં સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન બાબત પરિપત્ર

🗓️ Self Assessment Timeline 2026

  • 📅 તારીખ: 01 માર્ચ 2026 થી 10 માર્ચ 2026
  • 🎯 લાગુ વર્ગો: બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2
  • 💻 ફરજિયાત કાર્ય: Online Marks Entry / Data Upload
  • 📊 આગામી તબક્કો: March માં External Assessment

📌 Assessment Tools & Implementation Guidelines

GCERT ના પત્ર મુજબ તમામ DIET, DPEO, AO અને તાલુકા સ્તરના અધિકારીઓએ ખાતરી કરવી કે:
  • તમામ પ્રાથમિક શાળાઓ સુધી Assessment Tools પહોંચે
  • Teachers proper utilization કરે
  • Evaluation process child-centric & competency-based હોય
  • Continuous and Comprehensive Evaluation (CCE) ધોરણે મૂલ્યાંકન થાય
  • આ મૂલ્યાંકન National Education Policy (NEP 2020) ના Foundational Literacy & Numeracy (FLN Mission) ના ઉદ્દેશો સાથે સંકળાયેલ છે.

💻 Online Data Entry – Vidya Samiksha Kendra Portal

Vidya Samiksha Kendra ની સત્તાવાર વેબસાઇટ પર 10 માર્ચ 2026 સુધીમાં ગુણાંકન Upload કરવું ફરજિયાત છે.

Important Instructions:

  • ✔️ School Login દ્વારા Data Entry કરવી
  • ✔️ Accurate Marks Entry કરવી
  • ✔️ Late submission ટાળવી
  • ✔️ Data verification કર્યા પછી Final Submit કરવું
  • Keyword Focus: Online Assessment Gujarat, GCERT Self Evaluation 2026, Vidya Samiksha Kendra Data Upload, Primary School Online Marks Entry

નિપુણ ભારત સર્વેક્ષણ
Data Entry

નિપુણ ભારત સર્વેક્ષણ 2025 26 અંતર્ગત લેવાયેલ મુલ્યાંકનની DATA ENTRY આજ રોજ તા. 02/02/2026 ને સોમવારના રોજ XAMTA APP પર શરૂ કરવામાં આવેલ છે. આ સાથે XAMTA APP ની લિંક મોકલી આપેલ છે. જે લાગુ પડતા તમામ શિક્ષકો સુધી ઉપલબ્ધ થાય અને નિયત સમય મર્યાદામાં DATA ENTRY પુર્ણ થાય તે સુનિશ્ચિત કરશો.

નિપુણ ભારત સર્વેક્ષણ
Data Entry

નિપુણ ભારત સર્વેક્ષણ 2025 26 અંતર્ગત લેવાયેલ મુલ્યાંકનની DATA ENTRY આજ રોજ તા. 02/02/2026 ને સોમવારના રોજ XAMTA APP પર શરૂ કરવામાં આવેલ છે. આ સાથે XAMTA APP ની લિંક મોકલી આપેલ છે. જે લાગુ પડતા તમામ શિક્ષકો સુધી ઉપલબ્ધ થાય અને નિયત સમય મર્યાદામાં DATA ENTRY પુર્ણ થાય તે સુનિશ્ચિત કરશો.

https://links.swiftchat.ai/WQlxeq

https://bit.ly/xamta

HELPLINE NO:- 07923973615

🔎 External Assessment – March 2026

Self Assessment પૂર્ણ થયા બાદ March મહિનામાં External Evaluation થનાર છે. એટલે:

  • Internal Assessment અને External Assessmentમાં consistency હોવી જરૂરી
  • Documentation proper રાખવું
  • Tools safely maintain કરવા
  • આ પ્રક્રિયા School Quality Monitoring અને Learning Outcome Measurement માટે મહત્વપૂર્ણ છે.

🏫 Instructions for Head Teachers & CRC/BRC Coordinators

આચાર્યશ્રી અને તાલુકા સ્તરના અધિકારીઓ માટે ખાસ સૂચનાઓ:

  • દરેક શાળામાં સમયસર Tools પહોંચાડવા
  • Teachers ને Orientation આપવી
  • 10 માર્ચ પહેલા Completion Report સુનિશ્ચિત કરવી
  • Online Portal પર Data Entry Monitor કરવી

External Evaluation માટે તૈયારી કરાવવી

  • 📈 Student Learning Outcome Tracking
  • 📊 Foundational Stage Performance Analysis
  • 🏆 School Performance Ranking
  • 📚 NEP 2020 Implementation Monitoring
  • 🖥️ Digital Education Governance in Gujarat
  • આ સંપૂર્ણ પ્રક્રિયા Gujarat Education Department દ્વારા Education Quality Improvement માટે લેવામાં આવેલ મહત્વપૂર્ણ પગલું છે.

⚠️ Final Reminder for All Schools

⏳ Deadline: 10 March 2026
📌 Self Assessment Complete કરવું
📌 Vidya Samiksha Kendra પર Data Upload કરવું
📌 External Assessment માટે તૈયાર રહેવું

મૂલ્યાંકન exel શીટ 👍

Tool ✅2026

અહીંયા નીચે મુકવા માં આવશે

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

Gujarat Two Wheeler Subsidy 2026: महिलाओं को मिलेंगे ₹46,000, आज ही करें Apply!

Gold Silver Price / Silver 1.67 lakh and gold 36 thousand rupees cheaper, prices hit the sky and fell

PARAKH:: Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development.

PARAKH (પરખ): મુખ્ય બાબતો એક નજરમાં

(ગુજરાતી અર્થ: સર્વાંગી વિકાસ માટે જ્ઞાનના પ્રદર્શનનું મૂલ્યાંકન, સમીક્ષા અને વિશ્લેષણ)

જીસીઈઆરટી દ્વારા દર વર્ષે વિવિધ ધોરણના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે GAS ( Gujarat achievement sarve ) યોજવામાં આવે છે. તેવી જ રીતે NAS ( National achievement survey) એ રાષ્ટ્રીય કક્ષ યોજોમાં આવતો મોટો પાયાનું શૈક્ષણિક સિદ્ધિ સર્વે છે. આ સર્વે દર એકાંતરા અવર્ષી જુદા જુદા ધોરણના વિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે માહિતી નું એકત્રીકરણ કરવામાં આવે છે.

👁️ મૂળભૂત ઉદ્દેશ

  • એક સમાન ધોરણો: ભારતના તમામ માન્યતા પ્રાપ્ત સ્કૂલ બોર્ડ (જેમ કે CBSE, GSEB, ICSE વગેરે) માટે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનના નિયમો, ધોરણો અને માર્ગદર્શિકા (Norms, Standards, and Guidelines) નક્કી કરવા.
  • ​ગોખણપટ્ટીનો અંત: પરીક્ષાની પદ્ધતિને માત્ર ગોખણપટ્ટી (Rote learning) આધારિત મટાડીને, સમજણ અને કૌશલ્ય આધારિત (Competency-based) બનાવવી.
  • ૨૧મી સદીના કૌશલ્યો: વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ (Critical thinking) અને પ્રોબ્લેમ સોલ્વિંગ (Problem-solving) જેવા કૌશલ્યોનું યોગ્ય મૂલ્યાંકન થાય તે સુનિશ્ચિત કરવું.
આ સર્વેનો મૂળભૂત ઉદ્દેશ વિદ્યાર્થીઓની અધ્યયન ક્ષમતાઓના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વિકાસ જાણી. શિક્ષણના વિવિધ સ્તરે ઉપચારાત્મક કાર્ય હાથ ધરવાનો છે.
  • PARAKH ➖NCEART દ્વારા ચાર ડિસેમ્બર 2024 ના રોજ ધોરણ ત્રણ છ અને નવમા પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ NAS યોજવામાં આવેલ હતું.
  • ✅ પરખ રાષ્ટ્રીય સંરક્ષણ 2024માં નેશનલ કક્ષાનું પરિણામ સરેરાશ 49 છે. જય રાજ્યોની સરેરાશ 45 છે.
  • ✅NAS માં કસોટી પત્રો સાથો સાથ બેગ્રાઉન્ડ પ્રશ્નાવલી વાપરવામાં આવે છે એટલે કે…

PQ➖ વિદ્યાર્થી પ્રશ્નાવલી
TQ ➖ શિક્ષક પ્રશ્નાવલી
SQ➖ શાળા પ્રશ્નાવલી

NAS માં સમાવિષ્ટ વિષયો

આ રાષ્ટ્રીય એક સંરક્ષણ ઉદ્દેશ ફાઉન્ડેશન સ્ટેજ, પ્રિપે ટરી સ્ટેજ અને મિડલ સ્ટજ ની ક્ષમતા માપન કરવાનું હતું.

  • ✅NAS ધોરણ 3➖ ભાષા અને ગણિત
  • NAS ધોરણ 6 ➖ ભાષા ગણિત અને પર્યાવરણ એમ ત્રણ વિષયનો સમાવેશ થાય છે
  • ધોરણ 9 ➖ ભાષા ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન એમ કુલ ચાર વિશેનો સમાવેશ કરવામાં આવેલ.

​૨. સ્થાપના અને સંચાલન:

  • આ સંસ્થાની સ્થાપના ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા NEP ૨૦૨૦ ના ભાગરૂપે કરવામાં આવી છે.
  • ​તે NCERT (National Council of Educational Research and Training) ના એક ભાગ તરીકે કાર્ય કરે છે.

અન્ય મહત્વની કામગીરી:

  • ​દેશભરમાં શિક્ષણનું સ્તર ચકાસવા માટે લેવાતા NAS (National Achievement Survey) અને SAS (State Achievement Survey) જેવા સર્વેક્ષણોનું માર્ગદર્શન અને સંચાલન કરવું.

❤અમારા અન્ય image આર્ટિકલ વાંચો…

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

ADEPTS ➖ advancement of educational performance through teacher support

APAAR ID

Gujarat Two Wheeler Subsidy 2026: महिलाओं को मिलेंगे ₹46,000, आज ही करें Apply!

Gujarat Two Wheeler Subsidy 2026: महिलाओं को मिलेंगे ₹46,000, आज ही करें Apply!

कल्पना कीजिए, आप सड़क पर अपनी शानदार इलेक्ट्रिक स्कूटर पर बिना पेट्रोल की चिंता किए हवा से बातें कर रही हैं और वह भी तब, जब उस स्कूटर की कीमत का एक बड़ा हिस्सा सरकार ने खुद भरा हो! गुजरात सरकार की इस Shocking Announcement ने पूरे राज्य की महिलाओं के बीच हलचल मचा दी है। क्या यह कोई सपना है या हकीकत? ₹46,000 की यह Secret Subsidy सीधे आपके बैंक खाते में आ सकती है, लेकिन एक छोटी सी गलती आपको इस सुनहरे मौके से वंचित कर सकती है। समय तेजी से निकल रहा है और स्लॉट्स लिमिटेड हैं। क्या आप जानना चाहती हैं कि वह कौन सा Hidden Portal है जहाँ से आप आज ही अपनी सब्सिडी पक्की कर सकती हैं? चलिए इस राज से पर्दा उठाते हैं।

ગુજરાત ટૂ-વીલર સબ્સિડી યોજના 2026: એક ક્રાંતિકારી પગલાં

गुजरात हमेशा से नवाचार और महिला सशक्तिकरण में आगे रहा है। साल 2026 में, जलवायु परिवर्तन से लड़ने और महिलाओं की गतिशीलता (Mobility) को बढ़ाने के लिए, मुख्यमंत्री द्वारा Electric Two-Wheeler Subsidy Scheme को और भी सशक्त बनाया गया है। इस योजना का मुख्य उद्देश्य प्रदूषण कम करना और मध्यम वर्गीय परिवारों पर पेट्रोल के बढ़ते बोझ को हटाना है।

इस योजना के तहत, विशेष रूप से छात्राओं और कामकाजी महिलाओं को प्राथमिकता दी जा रही है। ₹46,000 तक की यह आर्थिक सहायता कोई मामूली बात नहीं है; यह एक ई-स्कूटर की कीमत का लगभग 30% से 40% तक कवर कर सकती है।

સબસિડીનું ગણિત: તમને કેટલા પૈસા મળશે?

बहुत से लोग कंफ्यूज हैं कि क्या सबको फ्लैट ₹46,000 मिलेंगे? इसका जवाब थोड़ा तकनीकी है। सरकार ने सब्सिडी को बैटरी की क्षमता ($kWh$) के आधार पर विभाजित किया है:

Vehicle TypeBattery CapacitySubsidy Amount (Up to)
High-Speed E-Scooter3 kWh or more₹46,000
Medium-Speed E-Scooter2 kWh – 3 kWh₹25,000 – ₹35,000
Student Special CategoryStandardFixed ₹12,000 Bonus

Eligibility Criteria: कौन उठा सकता है लाभ?

इस योजना का लाभ उठाने के लिए आपको निम्नलिखित शर्तों को पूरा करना होगा:

  • मूल निवासी: आवेदिका का गुजरात का स्थायी निवासी होना अनिवार्य है।
  • आयु सीमा: न्यूनतम आयु 18 वर्ष होनी चाहिए (छात्राओं के लिए ड्राइविंग लाइसेंस के नियमों के अनुसार छूट)।
  • श्रेणी: छात्राएं, कामकाजी महिलाएं और स्व-सहायता समूहों (SHGs) से जुड़ी महिलाएं।
  • बैंक खाता: आधार लिंक डायरेक्ट बेनिफिट ट्रांसफर (DBT) सक्षम बैंक खाता होना चाहिए।
  • पूर्व लाभ: आपने पिछले 5 वर्षों में ऐसी किसी अन्य वाहन सब्सिडी का लाभ न लिया हो।

જરૂરી દસ્તાવેજો: આજે જ આ દસ્તાવેજો તૈયાર કરો.

दस्तावेजों की कमी के कारण अक्सर आवेदन रिजेक्ट हो जाते हैं। Pro-Tip: सभी डॉक्यूमेंट्स की स्कैन कॉपी PDF फॉर्मेट में तैयार रखें।

  1. आधार कार्ड (मोबाइल नंबर से लिंक)
  2. गुजरात निवास प्रमाण पत्र (Voter ID/Ration Card/Electricity Bill)
  3. वैध ड्राइविंग लाइसेंस (L-Category या MCWG)
  4. बैंक पासबुक या कैंसिल चेक
  5. पासपोर्ट साइज फोटो
  6. कॉलेज आईडी (यदि आप छात्रा हैं)

કેવી રીતે અરજી કરવી: સ્ટેપ-બાય-સ્ટેપ ઓનલાઈન અરજી પ્રક્રિયા

अब सबसे महत्वपूर्ण हिस्सा—आवेदन कैसे करें? आप घर बैठे GEDA (Gujarat Energy Development Agency) के पोर्टल के माध्यम से अप्लाई कर सकती हैं:

  • आधिकारिक वेबसाइट पर जाएं: सबसे पहले GEDA की ऑफिशियल वेबसाइट (geda.gujarat.gov.in) पर लॉग इन करें।
  • रजिस्ट्रेशन: ‘E-Vehicle Subsidy 2026′ लिंक पर क्लिक करें और अपना मोबाइल नंबर दर्ज कर रजिस्ट्रेशन करें।
  • डीलर का चयन: अपनी पसंद की कंपनी (जैसे Ola, Ather, TVS, या Bajaj) के अधिकृत डीलर को चुनें। ध्यान रहे, सब्सिडी केवल RTO Approved मॉडल्स पर ही मिलती है।
  • फॉर्म भरें: अपनी व्यक्तिगत जानकारी और बैंक विवरण सावधानीपूर्वक भरें।
  • डॉक्यूमेंट अपलोड: ऊपर बताए गए सभी दस्तावेज अपलोड करें।
  • सबमिशन: फॉर्म सबमिट करने के बाद एक Application Reference Number मिलेगा, इसे संभाल कर रखें।

નિષ્ણાત સલાહ: ખરીદતા પહેલા આ બાબતો જાણી લો

વારંવાર પૂછાતા પ્રશ્નો: તમારા મનમાં ઉદ્ભવતા પ્રશ્નો

  • नहीं, यह सब्सिडी केवल नए और अधिकृत शोरूम से खरीदे गए वाहनों पर ही लागू है।
  • हाँ, हाई-स्पीड स्कूटरों के लिए वैध ड्राइविंग लाइसेंस अनिवार्य है। हालांकि, 250W से कम पावर वाले (Low Speed) स्कूटरों के लिए नियमों में छूट हो सकती है, लेकिन उनकी सब्सिडी राशि भी कम होती है।
  • आमतौर पर, वेरिफिकेशन प्रक्रिया पूरी होने के बाद 2 महीने के भीतर पैसे सीधे बैंक खाते में जमा हो जाते हैं।
  • यह विशिष्ट अभियान “महिला सशक्तिकरण” के तहत है, लेकिन छात्रों के लिए अलग से सामान्य सब्सिडी योजनाएं भी उपलब्ध हैं।
निष्कर्ष
गुजरात सरकार की ₹46,000 की यह सब्सिडी महिलाओं के लिए आत्मनिर्भर बनने का एक बेहतरीन अवसर है। इससे न केवल आपके पैसों की बचत होगी, बल्कि आप पर्यावरण को बचाने में भी अपना योगदान देंगी। Don’t wait! बजट खत्म होने से पहले अपना आवेदन पूरा करें।

Gold Silver Price / Silver 1.67 lakh and gold 36 thousand rupees cheaper, prices hit the sky and fell

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

Gold Silver Price / Silver 1.67 lakh and gold 36 thousand rupees cheaper, prices hit the sky and fell

ચાંદી 29 જાન્યુઆરીના 4,20,048 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સર્વોચ્ચ સ્તરેથી 1,67,104 રૂપિયા સસ્તી થઈ છે. સોનાનો ભાવ પણ 1,93,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉચ્ચ સ્તરેથી 36,220 રૂપિયા નીચે છે.

ચાંદી 29 જાન્યુઆરીના 4,20,048 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સર્વોચ્ચ સ્તરેથી 1,67,104 રૂપિયા સસ્તી થઈ છે. સોનાનો ભાવ પણ 1,93,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉચ્ચ સ્તરેથી 36,220 રૂપિયા નીચે છે.

નવા વર્ષની શરૂઆતમાં સોના અને ચાંદીના ભાવોમાં જોરદાર ઉછાળો નોંધાયો હતો અને બંને કિંમતી ધાતુઓ ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગઈ હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને ઊંચા સ્તરેથી ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચાંદી પોતાના સર્વોચ્ચ સ્તરેથી અંદાજે 1,67,104 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જેટલી સસ્તી થઈ ગઈ છે, જ્યારે સોનાના ભાવમાં પણ લગભગ 36,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે.

gold-rate-on-03-11-25-news

29 જાન્યુઆરીના દિવસે ચાંદીના ભાવોએ ઇતિહાસ રચ્યો હતો. તે દિવસે ચાંદી 4,20,048 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ હતી, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્તર માનવામાં આવે છે. પરંતુ આ ઊંચાઈએ પહોંચ્યા બાદ બજારમાં ઝડપથી વેચવાલી વધી અને ભાવોમાં સતત ઘટાડો થતો રહ્યો. હાલના દર મુજબ ચાંદી પોતાના આ સર્વોચ્ચ સ્તરથી 1,67,104 રૂપિયા નીચે ટ્રેડ થઈ રહી છે, જે રોકાણકારો માટે નોંધપાત્ર પરિવર્તન છે.

Silver-Coins

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 13 ફેબ્રુઆરીના રોજ ચાંદી 2,44,360 રૂપિયા પર બંધ થઈ હતી. ત્યારબાદ એક સપ્તાહ દરમિયાન તેમાં 8,584 રૂપિયાનો ઉછાળો નોંધાયો અને શુક્રવારે તે 2,52,944 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી. તેમ છતાં, તે પોતાના 29 જાન્યુઆરીના 4,20,048 રૂપિયાના સર્વોચ્ચ સ્તરથી હજુ પણ ઘણું નીચે છે. બજારમાં હાલની હલચલ દર્શાવે છે કે ટૂંકા ગાળાના ઉછાળા છતાં લાંબા ગાળાના ઊંચા સ્તરથી ભાવોમાં ઘટાડો યથાવત છે.

Silver-and-gold

સોનાના ભાવોમાં પણ સમાન પ્રવૃત્તિ જોવા મળી છે. 13 ફેબ્રુઆરીએ 10 ગ્રામ સોનાનો દર 1,55,895 રૂપિયા હતો. ત્યારબાદ પાંચ કારોબારી દિવસોમાં તેમાં 981 રૂપિયાનો વધારો થયો અને તે 1,56,876 રૂપિયા સુધી પહોંચ્યો. જોકે 29 જાન્યુઆરીના રોજ બનેલા 1,93,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વોચ્ચ સ્તરથી સોનું હજુ પણ 36,220 રૂપિયા સસ્તુ છે. આ પરિસ્થિતિએ રોકાણકારોને બજારની આગામી દિશા અંગે વિચારતા કર્યા છે.

gold-0n-20-10-25

ઘરેલુ બજારમાં પણ કિંમતી ધાતુઓના ભાવોમાં વધારો નોંધાયો છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાનો દર 1,52,765 રૂપિયા પરથી વધીને 1,55,066 રૂપિયા થયો છે. 22 કેરેટ સોનાનો ભાવ 1,51,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યો છે. 20 કેરેટ સોનાનો દર 1,38,010 રૂપિયા અને 18 કેરેટ સોનાનો દર 1,25,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઉછળ્યો છે. ચાંદી પણ 2,42,433 રૂપિયા પરથી વધીને 2,50,314 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી છે.

બજાર વિશ્લેષકોનું માનવું છે કે વૈશ્વિક પરિસ્થિતિ, માંગ અને પુરવઠાના સંતુલન તેમજ રોકાણકારોની માનસિકતા કિંમતી ધાતુઓના ભાવ પર અસર કરે છે. નવા વર્ષના પ્રારંભમાં થયેલા તીવ્ર ઉછાળા બાદ હવે ભાવોમાં સ્થિરતા જોવા મળી રહી છે, પરંતુ ઊંચા સ્તરેથી થયેલો ઘટાડો હજુ પણ ચર્ચાનો વિષય છે. આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ઘરેલુ માંગ પર આધાર રાખીને ભાવોમાં વધુ ફેરફાર થઈ શકે છે.

Gold Silver Price Today 2025

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

ADEPTS ➖ advancement of educational performance through teacher support

ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે સરકાર દ્વારા નવી યોજનાઓ અને કાર્યક્રમો મૂકવામાં આવે છે. શિક્ષણના હેતુ ની પરિપૂર્ણ કરવા માટે તથા ઓળખાણની વધુને વધુ જીવન બનાવવા માટે શિક્ષક અને વિદ્યાર્થીજોડતી કડી શાળા કક્ષા યે અમલ માં મુકવામાં આવે છે. SSA દ્વારા પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો હતો.

➡️ADEPTS નો અર્થ જાણો

ADEPTS ➖ advancement of educational performance through teacher support

  • ➡️ આ કાર્યક્રમ શિક્ષકની મદદ કરવા માટેનો છે.
  • ➡️ આ કાર્યક્રમ 5 સપ્ટેમ્બર 2007 થી અમલમાં મૂકવામાં આવ્યો હતો.
  • ➡️ 15 ઓગસ્ટ 2008 થી બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો.

➡️ એડિપ્સના મુખ્ય ચાર પરિણામ છે

➖ આ ચાર પરિમાણના વિધાન છે. કુલ 80વિધાન છે.

પ્રવૃત્તિ મોડેલ ટીચર સપોર્ટ માટે ગાઈડ લાઈન છે. શિક્ષક પોતાની વિશેષ શુઝ અને આવડત દ્વારા વિશેષ નામ પ્રવૃત્તિઓ પ્રયોગ કરી શકે છે. એસી વિધાનોની યથાર્થે સમજવા જોઈએ તેના માટે પર્યાપ્ત ચિંતન મનન મંથન કરવું જોઈએ. એસી વિધાનોની ફરજિયાત પણે સિદ્ધ કરી દેવા જરૂરી નથી. ક્રમિકતા પણ જરૂરી નથી. શિક્ષક પોતાની પ્રાથમિકતા નક્કી કરી અને તે મુજબ સિદ્ધ કરી શકે છે. એ માત્ર માર્ક્સ કરી પ્રગતિ દર્શાવા નો પ્રોગ્રામ નથી. સંસ્થા પ્રત્યે આત્મીયતા દર્શાવવાનો પ્રોગ્રામ છે.

❤અમારા અન્ય image આર્ટિકલ વાંચો…

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

पुरानी पेंशन स्कीम (OPS) कैसी है?नई पेंशन स्कीम (NPS) कैसी है?यूनिफाइड पेंशन स्कीम (UPS) कैसी है?

What is RTI Who Can File Right to Information Application in India

APAAR ID

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

CBSE APAAR ID: CBSE ने अनिवार्य की APAAR ID, छात्रों की मार्कशीट अब एक क्लिक पर; , जानें कैसे करें अप्लाई

CBSE APAAR ID: CBSE ने अनिवार्य की APAAR ID, छात्रों की मार्कशीट अब एक क्लिक पर; , जानें कैसे करें अप्लाई

CBSE APAAR ID: केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड (cbse) ने आगामी शैक्षणिक सत्र 2026-27 से, छात्रों के लिए बोर्ड परीक्षाओं के रजिस्ट्रेशन के समय APAAR ID (ऑटोमेटेड परमानेंट एकेडमिक अकाउंट रजिस्ट्री) का होना अनिवार्य कर दिया गया है।

क्या है यह APAAR ID?

દરેક વિદ્યાર્થી માટે જીવનભર માન્ય 12 અંકનો યુનિક ID
વિદ્યાર્થીના તમામ શૈક્ષણિક રેકોર્ડ (Marksheets, Certificates, Degrees, Skill Courses) ડિજિટલ રીતે જોડાય છે
દેશભરમાં માન્ય

APAAR ID को ‘वन नेशन, वन स्टूडेंट आईडी’ (एक राष्ट्र, एक छात्र आईडी) के रूप में देखा जा रहा हैयह एक 12-अंकों की विशिष्ट पहचान संख्या है जो हर छात्र को दी जाएगी। इसके मुख्य उद्देश्य इस प्रकार हैं:
डिजिटल रिकॉर्डयह आईडी छात्र की पूरी शैक्षणिक यात्रा का डिजिटल ‘लॉकर’ है। इसमें मार्कशीट, डिग्री, स्कॉलरशिप, स्पोर्ट्स की उपलब्धियां और अन्य सर्टिफिकेट एक ही स्थान पर सुरक्षित रहेंगे।
आसान पहचानइससे स्कूल या बोर्ड बदलने पर भी छात्र की शैक्षणिक जानकारी आसानी से ट्रांसफर हो सकेगी और फर्जीवाड़े पर रोक लगेगी।
लाइफ-लॉन्ग एक्सेसयह एक ऐसी आईडी है जो छात्र के साथ उसके पूरे शैक्षणिक जीवन में रहेगी।

🔹 APAAR ID નો હેતુ

  • 1️⃣ વિદ્યાર્થીના શૈક્ષણિક ડેટાને એક જ પ્લેટફોર્મ પર લાવવો
  • 2️⃣ શાળા/કોલેજ બદલતા રેકોર્ડ સરળતાથી ટ્રાન્સફર થાય
  • 3️⃣ નકલી સર્ટિફિકેટ અને ડુપ્લિકેટ પ્રવેશ અટકાવવો
  • 4️⃣ ડિજિટલ ઈન્ડિયા અને નવી શિક્ષણ નીતિ (NEP 2020) ને મજબૂત બનાવવી

बोर्ड ने क्यों लिया यह फैसला?

बोर्ड की समीक्षा में पाया गया कि 2025-26 सत्र तक 50% से कम छात्रों ने अपनी APAAR ID बनवाई थी। इस धीमी प्रक्रिया को देखते हुए सीबीएसई ने इसे अब अनिवार्य बनाने का निर्णय लिया है। बोर्ड ने 9वीं से 12वीं कक्षा तक के रजिस्ट्रेशन और ‘लिस्ट ऑफ कैंडिडेट्स’ (LOC) मॉड्यूल में इसे इंटीग्रेट कर दिया है।

माता-पिता की सहमति

  • पिछले वर्षों में हरियाणा और पश्चिम बंगाल जैसे राज्यों ने डेटा इंटीग्रेशन और माता-पिता की सहमति में दिक्कतों का हवाला दिया था,
  • जिसके बाद बोर्ड ने स्कूलों को पूरी सहायता देने और तकनीकी बाधाओं को दूर करने का आश्वासन दिया है।

कैसे बनवाएं अपनी APAAR ID?

  • શાળા/કોલેજ દ્વારા બનાવવામાં આવે છે
  • વિદ્યાર્થીનો Aadhaar નંબર જરૂરી
  • Digilocker સાથે જોડાણ થાય છે
  • વિદ્યાર્થી અને વાલીની સંમતિ જરૂરી

🔹 APAAR ID ના લાભ

  • ✅ શૈક્ષણિક રેકોર્ડ એક જ જગ્યાએ
  • ✅ ક્યારેય પણ, ક્યાંય પણ એક્સેસ
  • ✅ સ્કોલરશિપ અને એડમિશનમાં સરળતા
  • ✅ ટ્રાન્સફર દરમિયાન સરળ પ્રક્રિયા
  • 🔹 મહત્વની બાબતો
  • APAAR ID ફરજિયાત બનાવવાની પ્રક્રિયા ધીમે ધીમે ચાલી રહી છે
  • વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવામાં આવે છે
  • એક વિદ્યાર્થીને માત્ર એક જ APAAR ID મળશે

छात्र अपनी आईडी दो आसान तरीकों से बनवा सकते हैं:

  • स्कूल के माध्यम से: अपने स्कूल से संपर्क करें। अभिभावकों को एक सहमति पत्र भरना होगा, जिसके बाद स्कूल यू-डायस (UDISE+) पोर्टल के जरिए आईडी जेनरेट कर देगा।
  • ऑनलाइन प्रक्रिया: छात्र स्वयं भी DigiLocker या ABC (Academic Bank of Credits) पोर्टल पर जाकर अपना अकाउंट बना सकते हैं। इसके लिए आधार कार्ड और उससे लिंक मोबाइल नंबर की आवश्यकता होगी।

छात्रों के लिए जरूरी सलाह

सीबीएसई ने साफ किया है कि इस डिजिटल आईडी का उद्देश्य केवल छात्रों की सुविधा और उनके रिकॉर्ड को सुरक्षित रखना है। जो छात्र अपनी आईडी समय रहते बनवा लेंगे, उन्हें बोर्ड परीक्षा के रजिस्ट्रेशन के दौरान किसी भी तरह की परेशानी का सामना नहीं करना पड़ेगा।
अभिभावकों से अनुरोध है कि वे बच्चों के स्कूल रिकॉर्ड और आधार कार्ड में दी गई जानकारी का मिलान कर लें ताकि आईडी बनते समय कोई नाम या जन्म तिथि में गलती न हो। इस बारे में किसी भी तरह की अफवाहों पर ध्यान न दें और केवल सीबीएसई की आधिकारिक वेबसाइट cbse.gov.in पर दी गई जानकारी को ही सही मानें।

📘 Academic Bank of Credits (APAAR ID) વિશે સંપૂર્ણ માહિતી
APAAR ID નો સંપૂર્ણ અર્થ છે:

Automated Permanent Academic Account Registry
આ ભારત સરકારની એક ડિજિટલ શૈક્ષણિક ઓળખ (Student ID) છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડને એક જ જગ્યાએ સુરક્ષિત રીતે સાચવે છે.

GCSR રજાના મુખ્ય પ્રકારો અને નિયમો

❤અમારા અન્ય image આર્ટિકલ વાંચો…

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

पुरानी पेंशन स्कीम (OPS) कैसी है?नई पेंशन स्कीम (NPS) कैसी है?यूनिफाइड पेंशन स्कीम (UPS) कैसी है?

What is RTI Who Can File Right to Information Application in India

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

GCSR રજાના મુખ્ય પ્રકારો અને નિયમો

GCSR રજાના મુખ્ય પ્રકારો અને નિયમો

૧. પ્રસંગોપાત રજા (Casual Leave – CL):

💥એક કેલેન્ડર વર્ષમાં સામાન્ય રીતે ૧૫ રજા મળે છે.
​💥આ રજા વર્ષના અંતે પૂરી થઈ જાય છે, તેને આગળના વર્ષમાં (Carry forward) ખેંચી શકાતી નથી.
​💥એકસાથે વધુમાં વધુ ૮ દિવસની સળંગ રજા મંજૂર કરી શકાય.

​૨. પ્રાપ્ય રજા (Earned Leave – EL):

  • એક વર્ષમાં કુલ ૩૦ રજા જમા થાય છે (૧ જાન્યુઆરીના રોજ ૧૫ અને ૧ જુલાઈના રોજ ૧૫).
  • ​કર્મચારીના ખાતામાં વધુમાં વધુ ૩૦૦ રજાઓ જમા થઈ શકે છે.
  • ​નિવૃત્તિ સમયે આ ૩૦૦ રજાઓનું રોકડમાં રૂપાંતર (Leave Encashment) કરી શકાય છે.

​૩. અર્ધ-પગારી રજા (Half Pay Leave – HPL):

​💥એક વર્ષમાં કુલ ૨૦ રજા જમા થાય છે (૧ જાન્યુઆરીના રોજ ૧૦ અને ૧ જુલાઈના રોજ ૧૦).
​💥આ રજાઓ જમા કરવાની કોઈ મહત્તમ મર્યાદા નથી (ગમે તેટલી જમા કરી શકાય).
​💥આ રજા પર હોય ત્યારે કર્મચારીને અડધો પગાર મળે છે.

​૪. રૂપાંતરિત રજા (Commuted Leave):

આ રજા સામાન્ય રીતે તબીબી કારણોસર (મેડિકલ સર્ટિફિકેટના આધારે) મંજૂર કરવામાં આવે છે.

  • નિયમ: ૨ અર્ધ-પગારી રજા (HPL) = ૧ રૂપાંતરિત રજા. (એટલે કે જો તમે ૧૦ દિવસની રૂપાંતરિત રજા લો, તો તમારા ખાતામાંથી ૨૦ HPL કપાશે, પરંતુ તમને પૂરો પગાર મળશે).

​૫. પ્રસુતિ રજા (Maternity Leave):

💥મહિલા કર્મચારીઓને વધુમાં વધુ બે જીવિત બાળકો સુધી ૧૮૦ દિવસ ની સળંગ પ્રસુતિ રજા મળે

​૬. પિતૃત્વ રજા (Paternity Leave):

  • પુરુષ કર્મચારીઓને તેમની પત્નીની પ્રસુતિ સમયે (અથવા બાળક ૬ મહિનાનું થાય ત્યાં સુધીમાં) ૧૫ દિવસ ની રજા મળે છે (વધુમાં વધુ બે બાળકો માટે).

૭. અસાધારણ રજા (Extra-Ordinary Leave – EOL):

💥જ્યારે કર્મચારીના ખાતામાં અન્ય કોઈ રજા બાકી ન હોય, ત્યારે ખાસ સંજોગોમાં આ રજા મંજૂર કરવામાં આવે છે. આ રજા પગાર વિનાની (Leave Without Pay) હોય છે

❤અમારા અન્ય image આર્ટિકલ વાંચો…

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

पुरानी पेंशन स्कीम (OPS) कैसी है?नई पेंशन स्कीम (NPS) कैसी है?यूनिफाइड पेंशन स्कीम (UPS) कैसी है?

What is RTI Who Can File Right to Information Application in India

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

નમસ્કાર મિત્રો  મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો general provident fund(GPF ) વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે. ગુજરાતના પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ,શિક્ષકો, જીપીએફમાં સમાવિષ્ટ શિક્ષકો કેળવણી તૈયારી કરતાં શિક્ષક મિત્રો ની આ માહિતી ઉપયોગી થશે.

➡️ સભ્યપદ અને નિયુક્તિ 

  • 💥તમામ કાયમી સરકારી કર્મચારી અને હંગામી સરકારી કર્મચારી ત્રણ વર્ષની નોકરી બાદ ફરજિયાત 
  •  💥હંગામી સરકારી કર્મચારી સ્વેચ્છાએ એક વર્ષની નોકરી બાદ યોજનામાં સભ્ય થઈ શકે 
  •  💥કચરીના વડાએ કર્મચારી સભ્ય થવા પાત્રતા ધરાવતા હોવાનું પ્રમાણિત કરવું જરૂરી છે 
  • 💥સીપીએફ યોજનાનો સભ્ય જીપીએફ માં જોડાઈ ન શકે.
  • 💥તા.23.6.2000 ના ઠરાવ મુજબ સામાન્ય નિયુક્તિ માન્ય નિયુક્તિ ન હોય તો વારસાઈ સર્ટિફિકેટ જરૂરી નિયુક્ત કુટુંબના સભ્યોની તરફેણમાં ફરજિયાત છે 

 23.6.2000 મુજબ નિયુક્તિ 

  1.  પતિ 
  2. પત્ની
  3. અપરણિત પુત્ર
  4. પરિણીત પુત્ર
  5. અપર્ણી પુત્રી 
  6. અપરણી પુત્ર 
  7.  અગાઉ મૃત્યુ પામેલા પુત્રના બાળકો,
  8.  વિધવા પુત્રી, 
  9. અગાઉ અવસાન પામેલા પુત્રની વિધવા
  • 18 વર્ષથી નીચેના ભાઈ 
  •  અપરણિત બહેન 
  •  વિધવા બહેન
  •  માતા-પિતા 

✅ કુટુંબ એટલે શું

બચતદાર ની પત્ની અથવા પત્નીઓ 
 ✅બચત દાનના બાળકો 
 બચતદારના સ્વર્ગસ્થ પુત્રની વિધવા અને બાળકો 
 ✅બચત દાન ની પત્નીને કોર્ટના હુકમથી અલગ વસવાટ મળેલ હોય અથવા પત્નીને કોમના રૂઢિ રિવાજ મુજબ નિભાવ ખર્ચ મેળવવાનો અધિકાર ન હોય તેવું સાબિત થતા પત્ની કુટુંબની સભ્ય રહેતી નથી 

➡️ સ્ત્રી બચતદાર 

બચત દાનનો પતિ અને બાળકો 
 બચત દાન ના સ્વર્ગસ્થ પુત્રની વિધવા અને બાળકો 
 બચત દાનના લેખિત અરજી કરીને પોતાના પતિને કુટુંબમાંથી બાકાત રાખી શકે 
 ✅બાળક શબ્દોમાં ઓરમાન અને દત્તક બાળકનું સમાવેશ એક કરતાં વધુ વ્યક્તિની તરફેણમાં કરેલ નિયુક્તિ વખતે દરેક નો હિસ્સો દર્શાવો જરૂરી છે 
 ✅નિયુક્તિ રદ કરે કે બદલી શકાય છે.

ફાળાની શરત અને દર 

  •  શાળાની લઘુત્તમ રકમ મૂળ પગારના 10% મહત્તમ કુલ મતદાનના 50% 
  •  ફાળો માર્ચ paid એપ્રિલમાં ફાળો નક્કી કરવામાં આવે છે 
  •  નાણાકીય વર્ષમાં એક વખત ઘટાડી શકાય બે વખત વધારી શકાય છે.
  •  હારા ની વસૂલાત પગાર બિલમાંથી લેવામાં આવે છે 
  •  કર્મચારી પ્રતિનિયુક્તિ પર હોય તો ચલણથી વસૂલાત લેવામાં આવે છે 
  •  એક માસથી વધુ  LWP કે ફરજ મોખુબીના કિસ્સામાં ફાળો વસૂલ કરવાનું નથી 
  •  ભરત મોકુફી પરથી નોકરીમાં પરત લેવાતા જો ફરજ મુખપીના સમયનો પગાર આપવાનો થાય તો ફરાની વસુલાત એક શાંતિ અથવા તેથી કરી શકાય.

વ્યાજ 

  • દરેક નાણાકીય વર્ષ માટે જાહેરનામાથી વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે 
  •  હાલ વ્યાજનો દર 8.7 ટકા છે

GPF અગત્ય ના પ્રશ્નો અને જવાબ faq

નાણાકીય વર્ષમાં પ્રોવિડન્ડ ફંડમાં ફાળો કેટલી વખત ઘટાડી શકાય  એક વખત
 કયા સંજોગોમાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડની કપાત ન કરી શકાય? ફરજ મોકૂફી દરમિયાન 
 કયા હેતુ માટે પ્રોવિડન્ટ ફંડમાંથી પેશગી મળવા પાત્ર નથી?( માંદગી શિક્ષણ રૂઢિગત રિવાજ માટે ખર્ચ મળવા પાત્ર છે ) મકાન ખરીદવા માટે
 ખાતાના વડા માટે પ્રોવિડન્ટ ફંડ માંથી પેશગી કોણ મંજૂર કરે?સંબંધિત વહીવટી વિભાગ
 સામાન્ય સંજોગોમાં પ્રોવિડન્ડ ફંડમાંથી લીધેલ પેશગી ભરત ભરવા કેટલા હપ્તા નક્કી કરવા જોઈએ?12 થી 14 હપ્તા 
 સામાન્ય ભવિષ્ય નિધિમાંથી લીધેલ પેશગી મહત્તમ હપ્તા કેટલા હોય છે?24
 પ્રોવિડન્ડ ફંડ માંથી અંશત આખરી ઉપાડ મેળવવા કયા ફોર્મમાં અરજી કરવી? ફોર્મ ત્રણ ~3
 ખેતી માટે જમીન ખરીદવા નિવૃત્તિના કેટલા માસ અગાઉ પણ અંશત :આખરી ઉપાડ મંજૂર કરી શકાય?6 (છ ) માસ 
 સરકારી કર્મચારીની મકાન બાંધકામ પેશગી અને તેની સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાંથી અંશત ઉપાડ મંજૂર કરવામાં આવેલી મકાન બાંધકામ પેશગી તેમજ અન્ય સરકારી સહાય નો સરવાળો કેટલા મહિનાના પગારથી વધવો ન જોઈએ?50 મહિના 
 સામાન્ય ભવિષ્ય નિધિમાં સરકારી કર્મચારીએ કોઈ નિયુક્તિ કરી ના હોય અથવા નિયુક્તિ જોગવાઈ મુજબ રદ થવા પાત્ર હોય તો મળવા પાત્રો રકમની ચુકવણી કુટુંબના સભ્ય વચ્ચે કેવી રીતે થશે? કુટુંબના સભ્યો વચ્ચે સરખા ભાગે 
નિવૃત્તિના કેટલા માસ અગાઉ સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળો ભરવાનું બંધ કરવાનું વિકલ્પ આપી શકાય? છ માસ 
 એક કર્મચારી અસાધારણ રજા ઉપર હોય કચેરી તેના સામાન્ય ભવિષ્ય નિધિ નો ફાળો કપાત કર્યો?ફાળો કપાત ન થાય
 એક કર્મચારીએ પોતાના પુત્રોના ચોલકર્મ માટે કરેલ છે? મંજૂર કરી શકાય 
 જી પી એફ ના હેતુ માટે વર્ગ બે ના કિસ્સામાં હિસાબી અધિકારી કોણ ગણાશે? એકાઉન્ટ જનરલ 
 વર્ગ ત્રણના કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિ ના હિસાબો કોણ નિભાવે છે? એકાઉન્ટ જનરલ 
 કર્મચારીએ ઓછામાં ઓછો કેટલો ફાળો પ્રોવિડન્ટ ફંડમાં કપાવવો ફરજિયાત છે? મૂળ પગારના 10% 
 નિવૃત્તિના 12 માસ અગાઉ કોઈપણ કારણ વગર કેટલી રકમ પાર્ટ ફાઈનલ તરીકે મળે? જમા રકમના 90 ટકા 
 સામાન્ય ભવિષ્ય નિધિ ના હિસાબોના મેળવવાની કામગીરી પૂર્ણ કર્યાનું કચેરીના વડા નું પ્રમાણપત્ર દરેક કચેરીના વડાએ કયા માસના પગાર બિલ સાથે ફરજિયાત જોડવાનું હોય છે? સપ્ટેમ્બર
 પોતાના ધર્મની પવિત્ર યાત્રાના હેતુ માટે સમગ્ર નોકરી દરમિયાન કેટલી વાર સામાન્ય ભવિષ્યનીધિ માંથી ઉપાડ કરી શકાય  એકવાર
 જીપીએફમાંથી ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે? એક લાખ પચાસ હજાર 

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

पुरानी पेंशन स्कीम (OPS) कैसी है?नई पेंशन स्कीम (NPS) कैसी है?यूनिफाइड पेंशन स्कीम (UPS) कैसी है?

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

What is RTI Who Can File Right to Information Application in India

पुरानी पेंशन स्कीम (OPS) कैसी है?नई पेंशन स्कीम (NPS) कैसी है?यूनिफाइड पेंशन स्कीम (UPS) कैसी है?

nps to ops

જે શિક્ષકો તાજેતરમાં NPS માંથી OPS માં આવેલ છે તેઓ આ સાઈટ પર જઈ એકાઉન્ટ સ્ટેટમેન્ટ વિભાગમાં જઈ ટ્રાન્જેક્શન સ્ટેટમેન્ટ વિભાગમાંથી પોતાના નાણાકીય વર્ષ મુજબના સીપીએફ કપાતના સ્ટેટમેન્ટની પીડીએફ ડાઉનલોડ કરી શકશે. વર્ષવાઇઝ સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી પોતે જો સેલરી બુક લખતા હોય તો તેની સાથે આંકડો મેળવી લેવો. જેથી જો કોઈ ભૂલ હોય તો ફંડ ટ્રાન્સફર થાય એ પહેલા ધ્યાન દોરી સુધારો કરાવી શકાય.

पुरानी पेंशन स्कीम (OPS) कैसी है?नई पेंशन स्कीम (NPS) कैसी है?यूनिफाइड पेंशन स्कीम (UPS) कैसी है?

  • (1) OPS में रिटायरमेंट के समय कर्मचारी के वेतन की आधी राशि पेंशन के रूप में दी जाती है।
  • (2) OPS में जनरल प्रोविडेंट फंड यानी GPF का प्रावधान है।
  • (3) OPS में 20 लाख रुपये तक ग्रेच्युटी की रकम मिलती है।
  • (4) OPS में पेमेंट सरकार की ट्रेजरी के माध्यम से होता है।
  • (5) OPS में रिटायर्ड कर्मचारी की मृत्यु होने पर उसके परिजनों को पेंशन की राशि मिलती है।
  • (6) OPS में पेंशन के लिए कर्मचारी के वेतन से कोई पैसा नहीं कटता है।
  • (7) OPS में छह महीने बाद मिलने वाले DA का प्रावधान है।

नई पेंशन स्कीम (NPS) कैसी है?

  • NPS में कर्मचारी की बेसिक सैलरी+डीए का 10 फीसद हिस्सा कटता है।
  • (2) NPS शेयर मार्केट पर बेस्ड है। इसलिए यह पूरी तरह सुरक्षित नहीं है। यहां टैक्स का भी प्रावधान है।
  • (3) NPS में रिटायरमेंट पर पेंशन पाने के लिए एनपीएस फंड का 40% निवेश करना होता है।
  • (4) NPS में रिटायरमेंट के बाद निश्चित पेंशन की गारंटी नहीं होती है।
  • (5) NPS में छह महीने बाद मिलने वाले DA का प्रावधान नहीं है।

यूनिफाइड पेंशन स्कीम (UPS) कैसी है?

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now
  • (1) UPS में पेंशन का बोझ कर्मचारी पर नहीं पड़ता है। इसमें सुनिश्चित पेंशन का प्रावधान है।
  • (2) UPS में कर्मचारी के रिटायरमेंट से पहले की 12 महीने की एवरेज बेसिक पे का 50 फीसदी पेंशन के रूप में मिलेगा।
  • (3) UPS में किसी भी कर्मचारी की मृत्यु से पहले जो पेंशन थी, उसका 60 फीसदी मृत कर्मचारी की पत्नी/पति को मिलेगा।
  • (4) जिनकी सर्विस अवधि कम है, उनके लिये UPS में 10,000 रुपये प्रति माह की सुनिश्चित मिनिमम पेंशन का प्रावधान है।
  • (5) UPS में महंगाई का ध्यान रखा गया है। महंगाई भत्ते के जैसे पैटर्न पर सुनिश्चित पेंशन, सुनिश्चित फैमिली पेंशन और सुनिश्चित मिनिमम पेंशन इन तीनों पर इन्फ्लेशन इंडेक्सेशन लगेगा।*
  • (6) UPS में सेवानिवृत्ति पर ग्रेच्युटी के अतिरिक्त एकमुश्त पेमेंट का प्रावधान है। हर 6 महीने की सर्विस के लिए सेवानिवृत्ति की तारीख पर मंथली वेतन (pay + DA) का 1/10 वां हिस्सा मिलेगा।

What is RTI Who Can File Right to Information Application in India