SCE Patrako SCE “વ્યક્તિત્વ વિકાસ પત્રક” Pragati_Patrak-B, ધોરણ- 3 થી 8
શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માં “વ્યક્તિત્વ વિકાસ પત્રક” Pragati_Patrak-B એ ખુબજ અગત્યનું પત્રક ગણાય છે. દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન કરવા માટે તેમાં નોંધ કરવામાં આવે છે. વર્ષની શરૂઆતથી જ આપત્રકમાં નોંધ શરૂ કરવામાં આવે છે અને વર્ષાન્તે તેના આધારે વિદ્યાર્થિનીએ પ્રગતિ નક્કી કરાય છે.
vyaktitv vikas patrk B
પત્રક-B માં કુલ 4 (ચાર) અધ્યયન ક્ષેત્રો હોય છે અને આ ચારેય ક્ષેત્રોના મળીને કુલ 40 અધ્યયન નિષ્પત્તિઓ / ક્ષમતા વિધાનો નક્કી કરવામાં આવેલા છે. દરેક અધ્યયન ક્ષેત્રદીઠ વિધ્યાર્થી કેટલી ક્ષમતાઓ સિધ્ધ કરી છે તે વર્ષના અંતે આ પત્રકના આધારે જાણી શકાય છે.
ક્ષેત્ર-1, વ્યક્તિગત અને સામાજિક ગુણો
અધ્યયનના આ ક્ષેત્રમાં કુલ 8 ક્ષમતાઓ હોય છે. જેમાં વિધ્યાર્થિના વ્યક્તિગત અને સામાજીકતાના ગુણોના વિકાસની નોંધ કરવામાં આવે છે.
ક્ષેત્ર-2, વિધ્યાર્થીના વલણો :
અધ્યયનના આ ક્ષેત્રમાં કુલ 6 ક્ષમતાઓ હોય છે. તેમાં વિદ્યાર્થીના હકારાત્મક / નકારાત્મક વલણ તેમજ સમાજ, રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારીના ગુણોની નોંધ કરવામાં આવે છે.
ક્ષેત્ર-3, વિધ્યાર્થીના રસના ક્ષેત્રો :
અધ્યયનના આ ક્ષેત્રના બીજા 4 (ચાર) પેટા ક્ષેત્રો છે. (1). સાહિત્ય (2). સંગીત અને કલા (3). શારીરીક શિક્ષણ અને યોગ (4). સાંસ્ક્રુતિક કાર્યક્રમ. અધ્યયનના આ પેક્ષાક્ષેત્રોમાં મળીને કુલ 17 ક્ષમતા વિધાનો નક્કી કરવામાં આવેલા છે. જેમાં વિધ્યાર્થિની પ્રગતિ પ્રમાણે નોંધ કરાય છે.
ક્ષેત્ર-4, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કાર્યાનુભવ :
અધ્યયનના આ ક્ષેત્રમાં કુલ 9 ક્ષમતા વિધાનો હોય છે. તેમાં શાળા કક્ષાએ કરવામાં આવતી અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિધ્યાર્થિની ભાગીદારી, અને કામગીરીના આધારે તેની પ્રગતિની નોંધ કરવામાં આવે છે.
પ્રગતિપત્રક -B ભરવા શિક્ષકશ્રી માટેની સૂચનાઓ :
✔✔સતત મૂલ્યાંકનને આધારે પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તૈયાર કરવું.
✔✔પ્રથમપાનાના ઉપરના ભાગમાં મહત્વની વિગતો કાળજીથી ભરવી.
✔✔પ્રથમ પાના પરના પ્રથમ કોઠામાં શાળા તત્પરતા અન્વયે કરેલી પ્રવૃત્તિઓની તેમજ બીજા કોઠામાં ભાષા / ગણિત / પર્યાવરણ શિક્ષણ અન્વયે વર્ષ દરમિયાન કરાવેલ પ્રવૃત્તિઓની સંખ્યા લખવી.
✔✔પરિણામપત્રકમાં પ્રત્યેક વિધાર્થી વિષયવસ્તુ અન્વયે પ્રગતિ પત્રકમાં કરેલી નોંધના આધારે A , B , C પૈકી કઈ કક્ષા ધરાવે છે તે નોંધવું.
✔✔વિધાર્થીઓની સંખ્યા વધુ હોય તો વચ્ચેના ભાગમાં ઇનર ચિપકાવવું.
✔✔પરિણામ પત્રક તૈયાર કરી આચાર્યશ્રીને વર્ગનાવા તેમજ આચાર્યશ્રીની સહી પણ તેમાં અવશ્ય લેવી.
પરિણામ પત્રક અને પ્રગતિ પત્રકો ફાઈલ કરવા આચાર્યશ્રીને આપો.
✔✔પ્રત્યેક વિધાર્થી દીઠ આપવા સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રકમાં જરૂરી નોંધ કરી તેમાં તમારી સહી કરવી, વિધાર્થીના વાલીશ્રીની સહી અવશ્ય કરાવવી. ત્યાર બાદ આ પત્રક આચાર્યશ્રીને સુપરત કરવું.
આચાર્યશ્રી માટેની સૂચનાઓ :
✔✔સતત મૂલ્યાંકનને આધારે વર્ગશિક્ષકે ફાઈલ કરવા આપેલ પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તે બાળક ઉપરના ધોરણના શિક્ષકને પ્રગતિની જાણકારી માટે અવશ્ય આપવું.
✔✔વર્ગશિક્ષક દ્વારા વિધાર્થી દીઠ આપવામાં આવેલ સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રક તે બાળકના ઉપરના ધોરણના વર્ગશિક્ષકને સુપરત કરવા
🔔CGMS-૨૦૨૫ અંતર્ગત ચોઈસ ફીલિંગ પ્રક્રીયા શરૂ કરવા અંગે અગત્યની સુચના🔔
📢 નમસ્કાર મિત્રો, CGMS-૨૦૨૫ આધારિત ૨ (બે) યોજના(જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અને આદર્શ નિવાસી શાળા) માટેની ચોઈસ ફીલિંગ પ્રક્રિયા આજે તા. ૨૪-૦૬-૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યાથી શરૂ કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા તા. ૩૦-૦૬-૨૦૨૫ સાંજે ૬:૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે.
✅ આ પ્રક્રિયા માટે ફક્ત તે વિદ્યાર્થીઓ પાત્ર રહેશે: જેમને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરેલ છે તેમજ જેમનું ફોર્મ એપૃવર દ્વારા એપ્રુવ થયેલ છે.
📌 તમામ પાત્ર વિદ્યાર્થીઓ જેમણે રજિસ્ટ્રેશન વખતે પાસવર્ડ બનાવી ચુક્યા છે અને તે પાસવર્ડ દ્વારા લોગિન કરીને ચોઈસ ફીલિંગ કરી શકશે તેમજ સમયમર્યાદા પૂર્વે ચોઈસ ફીલિંગ પ્રક્રિયા પૂર્ણ કરે તે વિનંતી.
📌 ક્વેરીમાં આવેલ બાળકો એપ્રુવ નહિ થાય ત્યાં સુધી તે ચોઈસ ફીલિંગ કરી શકશે નહી
ખાસ સુચના: જે બાળકો એક વાર ચોઈસ ફીલિંગ કન્ફર્મ કર્યા બાદ કોઈ કારણસર ચોઈસ બદલવા માંગતા હોય તો તેમને DEO કચેરીનો સંપર્ક કરી યોગ્ય કારણ રજુ કરી તેઓ ચોઈસફીલિંગ ફોર્મ રીસેટ કરાવી શકશે
ગુજરાત સરકાર દ્વારા વાર્ષિક જાહેર અને મરજિયાત રાજાઓનું લીસ્ટ જાહેર કરવામાં આવતું હોય છે. આ વર્ષે એટલે કે વર્ષ 2024 માટે પણ જાહેર અને મરજિયાત રજાઓની યાદી બહાર પાડવામાં આવેલ છે. જે અહીં મૂકવામાં આવેલ છે.
મરજિયાત રજાઓ 2025 ની ઈમેજ ડાઉનલોડ કરો
ગુજરાતના પ્રાથમિક શિક્ષકો આ રાજાઓનું લીસ્ટ ડાઉનલોડ કરીને સાચવી શકે છે અથવા પ્રિન્ટ કરીને શાળામાં લગાવી શકે છે. આ રજાઓની યાદીની ઈમેજ આખું વર્ષ કામ આવશે..
Marjiyat raja list pdf 2025 d0wnlod
ગુજરાત સરકારના કર્મચારીઓ માટે જાહેર અને મરજિયાત રજાઓની યાદી વર્ષ 2025 ની જાહેર થઈ ગઈ છે, જેમાં બેંકની રજાઓ, Holiday લીસ્ટ અને શાળા / કોલેજો માટેની રજાઓની યાદી PDF જાહેર કરવામાં આવેલ છે.
શાળા પ્રવેશોત્સવ 2025: Kanya Kelavani Mahotsav, Namo Lakshmi Yojana અને School Admission માટે સંપૂર્ણ માર્ગદર્શિકા
🏫 શાળા પ્રવેશોત્સવ 2025: માર્ગદર્શક સૂચનાઓ અને કાર્યસૂચિ
School Praveshotsav 2025 | Admission Guidelines Gujarat | Kanya Kelavani Mahotsav.શાળા પ્રવેશોત્સવ સૂચનાઓ માટે અગત્યની લીંક અને વિસ્તૃત માહિતી માટે સંપર્ક કરો:સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને, છેવાડાના પરિવારો અને ગામડાના વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર શિક્ષણની સુવિધા આપીને સાક્ષરતા દરમાં વધુને વધુ વૃદ્ધિ કરવા શાળા પ્રવેશોત્સવનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે.
🔖 મહત્વપૂર્ણ તારીખો:
📅 તા. 18 થી 20 જૂન 2025 (બુધવાર થી શુક્રવાર)
આ ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં દરેક સરકારી/અનુદાનિત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવ ઉજવાશે.
🎯 શાળા પ્રવેશોત્સવના હેતુઓ:
🔸 દરેક બાળક માટે 100% શાળામાં પ્રવેશ સુનિશ્ચિત કરવો
🎁 સરકારી શાળાઓમાં શિક્ષણની સાથે ઘણા લાભ મળવાનું છે – ફ્રી પુસ્તકો, સ્કોલરશિપ, સહાય અને પોષણ.
📌 નજીકના BRC/CRC કચેરી અથવા મુખ્ય શિક્ષક સાથે સંપર્ક કરો
📌 તમારા ગામના SMC સભ્ય સાથે જોડાઓ
🎉 શાળા પ્રવેશોત્સવ 2025 એ માત્ર કાર્યક્રમ નથી – એ સમાજના દરેક બાળક માટે ભવિષ્ય નિર્માણની શક્તિશાળી શરૂઆત છે.
👣 ચાલો, “દરેક બાળક શાળામા” ને સાકાર કરીએ!
pravesh utsav certificate
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ૨૦૨૫ માટે ધોરણ ૩ થી ૮ માં પ્રથમ, દ્વિતિય અને તૃતીય નંબર મેળવેલ વિધાર્થીઓ ને આપવા માટે પ્રમાણપત્ર બનાવો ફક્ત થોડી જ વારમાં
◻ આકર્ષક ડિઝાઇન ◻ ઇમેજ અને pdf બન્ને ફાઇલ ◻ પ્રિન્ટ પણ કાઢી શકશે ◻ સહી અપલૉડ કરવાની સુવિધા
હવે ગુજરાતમાં શાળાઓમાં રજાનો રીપોર્ટ લખવા માંથી મુક્તિ મેળવો. અહી નીચે દર્શાવેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરો તમને pdf ફાઇલ સ્વરૂપે એક ફાઇલ ઓપન થશે જેને તમે ડાઉનલોડ કરી અને સેવ કરી શકો છો.
વૈદકિય દાખલા પરથી આપેલી રજા (મેડીકલ જમા ન હોય તો કપાત પગારી રજા)
અસાધારણ રજા
કુલ
આ ઉપરથી દાખલો લખી આપવામાં આવે છે કે સને ૨૦……. થી ૨૦……. સુધી ……………… મહીને ……………….. દિવસની લેણી થતી રજા ખાનગી કારણો માટે સરેરાશ ………………. પગાર લીધેલ રકમ ફન્ડામેન્ટલ્સ રૂલ્સ બોમ્બે સિવિલ સર્વિસ રૂલ્સ કાનૂન સને ૨૦૦૨ ના રીવાઇઝ્ડ રૂલ અન્વએ મંજુર કરી શકાય તેમ છે.
જય ભારત સાથ જણાવવાનું કે હું …………………………………………………………….. શ્રી……………………………………. પ્રાથમિક શાળામાં આચાર્ય / આ.શિ. / વિદ્યાસહાયક તરીકે ફરજ બજાવું છું. હું …………………………………………….. કારણોસર તારીખ ……………… થી ………………… સુધી કુલ દિવસ ……………………… દરમ્યાન શાળા પર ફરજ બજાવી શકું તેમ નથી તો આ સંદર્ભે મારી ………………….. દિવસની ……………………… રજા મંજુર કરવા વિનંતી.
વર્ગ વ્યવસ્થા
સંભાળનારની સહી : લિ. આપનો વિશ્વાસુ,
જા.નં. આચાર્યનું નામ :
તારીખ શાળાનું નામ :
તારીખ:
પ્રતિ શ્રી,
આચાર્યશ્રી
……………………… પે સે. શાળા
તા. જિ. ……………………………
વિષય : ઉપરોક્ત સંદર્ભે
જય ભારત સાથે જણાવવાનું કે અમારી શાળાના શિક્ષક શ્રી ……………………………………….ની ઉપરોક્ત અરજી સંદર્ભે યોગ્ય કરવા વિનંતી.
આ.શિ./મુ.શિ. શ્રી …………………………………………………………………………. ની ઉપરોક્ત સાદર–૨ વાળા પત્રથી રજા માંગણી રીપોર્ટ રજૂ કરેલ છે.
સબબ સાદર–૨ વાળા પત્ર અન્વયે શ્રી …………………………………………………………………… આ.શિ. / મુ.શિ. …………………………………………………… શાળા માં ફરજ બજાવતા શિક્ષકશ્રી તારીખ : ……………………………….. થી ……………………………….. સુધી દિવસ ………….. ની અર્ધપગારી રજા / કોમ્યુટેડ રજા / પ્રાપ્ત રજા / કપાત રજા જે સાદર–૧ વાળા નિયમોનુસાર રજા મંજૂર કરવાનો આથી આદેશ કરવામાં આવે છે.
આ અંગેની નોંધ મજકુર કર્મચારીશ્રીની સેવાપોથીમાં કરવી.
Apply online for SSC CGL 2025 with over 14582 vacancies. Check eligibility, syllabus, exam dates, pattern, and official details here
Staff Selection Commission (SSC) has officially released the SSC CGL 2025 Notification out for the recruitment of eligible candidates in various Group B and Group C posts under the Government of India. This exam offers one of the best opportunities for graduates to get a prestigious government job.
General Awareness: Current Affairs, History, Science
Quant: Arithmetic, Algebra, DI
English: Grammar, Comprehension
Reasoning: Puzzles, Coding-Decoding
🏆 Selection Process
Tier I (Qualifying)
Tier II (Merit Based)
Document Verification
Final Merit List
📄 Admit Card
SSC will release Tier-1 Admit Cards around 10-15 days before the exam. Download from regional SSC websites.
📊 Expected Cut Off
Category Expected Cut Off
General 140-150
OBC 130-140
SC 110-120
ST 100-110
EWS 125-135
✅ Preparation Tips
Start Early
Daily Practice with Mock Tests
Follow Previous Year Questions
Revise Weekly
Time Management is Key
🔚 Conclusion
SSC CGL 2025 is your golden opportunity to secure a stable, high-paying government job. Apply on time, prepare consistently, and stay updated with the latest exam news and strategy tips.
Gujarat Government Jobs Last Date to Apply Online: આ અઠવાડિયે યુવાનો સામે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, કોસ્ટ ગાર્ડથી લઈને બેંક ભરતી સહિત ઘણી સુવર્ણ તકો છે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ 23 જૂનથી લઈને 29 જૂન 2025, આ સપ્તાહમાં પૂરી થવા જઈ રહી છે.
GSSSB Weekly Bharti 2025, Central Bank, Indian Coast Guard Jobs, સાપ્તાહિક સરકારી નોકરી : દર વર્ષે લાખો યુવાનો સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જુએ છે, પરંતુ જે લોકો સમયસર ખાલી જગ્યા ફોર્મ ભરે છે અને પોતાની તૈયારીમાં કોઈ કસર છોડતા નથી તેઓ જ તેને પૂર્ણ કરી શકે છે. આ અઠવાડિયે યુવાનો સામે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, કોસ્ટ ગાર્ડથી લઈને બેંક ભરતી સહિત ઘણી સુવર્ણ તકો છે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ 23 જૂનથી લઈને 29 જૂન 2025, આ સપ્તાહમાં પૂરી થવા જઈ રહી છે. જો તમે હજુ સુધી અરજી કરી નથી, તો ઝડપથી અરજી કરવાનો આ યોગ્ય સમય છે. અહીં વાંચો કઈ કઈ ભરતીની અરજી પ્રક્રિયા આ સપ્તાહ દરમિયાન બંધ થશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી છેલ્લી તારીખો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ પોસ્ટની ભરતીઓ માટે આ સપ્તાહ છેલ્લું છે. આ સપ્તાહ દરમિયાન સાત પોસ્ટની ભરતીઓ માટે અરજી પ્રક્રિયા પૂર્ણ થશે. આ સપ્તાહ દરમિયાન કઈ પોસ્ટ, કેટલી જગ્યા અને છેલ્લી તારીખ વિશે નીચે કોષ્ટમાં માહિતી આપેલી છે.
પોસ્ટ
જગ્યા
અરજી કરવાની છેલ્લી તારીખ
આર્કાઈવ્ઝ આસીસ્ટન્ટ,
14
24-6-2025
વાયરમેન, વર્ગ-3
66
25-6-2025
સબ ફાયર ઓફિસર, વર્ગ-3
5
25-6-2025
આસીસ્ટન્ટ (લેબ), વર્ગ-3
1
26-6-2025
માઈન્સ સુપરવાઈઝ, વર્ગ-3
6
26-6-2025
સ્ટેટીસ્ટીકલ આસીસ્ટંન્ટ, વર્ગ-3
1
26-6-2025
આસિસ્ટન્ટ મેનેજર, વર્ગ-3
100
27-6-2025
ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2025
ભારતીય કોસ્ટ ગાર્ડમાં 10મી અને 12મી પાસ માટે ભરતી બહાર પડી છે. સેઇલર જીડી, મિકેનિકલ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ સહિત અન્ય પોસ્ટ્સ માટે ફોર્મ ભરવા માટેની લિંક ખુલ્લી છે. જે છેલ્લી તારીખ 25 જૂન સુધી ખુલ્લી રહેશે.
સેન્ટ્રલ બેંક ભરતી 2025 છેલ્લી તારીખ
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 4500 પોસ્ટ્સ માટે એપ્રેન્ટિસ ભરતી માટેના ફોર્મ બહાર પડ્યા છે. જેના માટે ઓનલાઈન નોંધણી 23 જૂન 2025 ના રોજ સમાપ્ત થઈ રહી છે. કોઈપણ વિષયમાં સ્નાતક થયેલા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) એ ડેટા સાયન્ટિસ્ટ / AI એન્જિનિયર, ડેટા એન્જિનિયર જેવી નિષ્ણાત પોસ્ટ્સ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. ઉમેદવારો 30 જૂન સુધી સત્તાવાર વેબસાઇટ www.nabard.org પર આ માટે અરજી કરી શકે છે.
પ્રસાર ભારતી ઇન્ટર્નશિપ 2025
આ કોઈ સરકારી નોકરી નથી પરંતુ જો તમે તમારી કારકિર્દીની શરૂઆત ધમાકેદાર રીતે કરવા માંગતા હો, તો તમે પ્રસાર ભારતીમાં ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકો છો. તાજેતરમાં ડિગ્રી પૂર્ણ કરનારા ફ્રેશર ઉમેદવારો 30 જૂનની છેલ્લી તારીખ સુધી avedan.prasarbharati.orgપર અરજી કરી શકે છે. માસિક સ્ટાઈપેન્ડ 25000 રૂપિયા હશે.
1. The Headmaster/Principal shall constitute Youth and Eco Club (YEC) for the students in his/her school and appoint its in-charge. 2. Classifying all the students and teachers of each class of the school in four groups for the year 2016-70 in Narmada, Tapi of all the schools of the state. Taking the name of Sabarmati and Mahisagari
3. To appoint one teacher of the school as the nodal person on rotation basis who will provide guidance for the activities of the YEC. 4. Prioritize land, water, energy and sanitation in YEC activities. 5. ‘Jalshakti Abhiyan’ in schools
ઇકો ક્લબ અંતર્ગત પ્રવૃત્તિ ઓ
Youth AnEco Club Antargat 2020-21 ni Grant Falava Babat Paripatra. Subject: Circular regarding allotment of grants under the activities carried out in the year 2020-21 under the ‘Youth and Eco Club’ implemented in the government schools of the state. The Youth and Eco Club has been asked to take into account the guidelines and suggested activities provided with reference-1 for operation, management and implementation.
The activities of the Youth and Eco Club, which have been implemented in government schools in the year 2019-20 as per Reference-1, will be continued in the year 2020-21 as per Reference-2.
With this in mind, various activities under ‘Youth and Eco Club’ will be carried out by the schools of the state during the year 2020-21. Rs.5,000 / – per school to the state primary schools, Rs. Grant at the rate of Rs.15,0000 / – per school and Rs.25,000 / – per school for secondary and higher secondary schools.
In view of the above, all government primary, upper primary, secondary and higher secondary schools in your district are asked to allocate the above mentioned grant under ‘Youth and Eco Club’ directly from the district level to the bank account of the SMC / SMDC concerned.
Subject: Matter of implementing Youth and Eco Clubs in all government schools of the state during the year 2019-20 under overall education.
Among the programs sanctioned for the enhancement of educational quality as per the approved budget of the State of Gujarat for the year 2019-20 under overall education, to develop life skills, increase confidence, develop resilience as well as stress, shame in all government primary, higher primary, secondary and higher secondary schools functioning in the state. And to operate youth clubs as a means of controlling negative feelings of fear, as well as to enable school students to participate in meaningful environmental activities and conduct projectors, to empower students to understand environmental concepts and actions beyond the curriculum or curriculum limits