Posted inLatest NewsAhmedabad Municipal Corporation (AMC) Assistant Sanitary Sub Inspector Recruitment 2025

Please follow and like us:
Facebook0
X (Twitter)20
20
20
વિગતોમાહિતી
સંસ્થાનું નામઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)
જાહેરાત ક્રમાંક૦૫/ ૨૦૨૫-૨૬
પદનું નામ
સહાયક
સેનેટરી સબ ઇન્સ્પેક્ટર
કુલ જગ્યાઓ84
અરજી કરવાની રીતON LINE
નોકરીનું સ્થળAMDABAD
WEBSITE for this JOBS ahmedabadcity.gov.in
કેટેગરીજગ્યાઓની સંખ્યા
બિન અનામત (UR)35 POSTS ON
આ.ન.વ. (EWS)08 POST 📯
સા.શૈ.પ.વર્ગ (SEBC)24 POSTS ON THIS SITE
અનુ.જાતિ (SC)06 POST 📯
અનુ.જન.જાતિ (ST)24 POSTS ON
TOTALLY VECENCY84 જગ્યાઓ

ઉંમરમાં છૂટછાટ:

બિન અનામત વર્ગના (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએRS 500
આ.ન.વ., સા.શૈ.પ.વર્ગ, અનુ. જાતિ, અનુ. જનજાતિના (દિવ્યાંગજન વર્ગ સિવાયના) ઉમેદવારોએRS 250
દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએNO FESS
ચુકવણી મોડONLINE for WEBSITE
  • ✔આ જગ્યાઓ માટે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી કરવા માટે નીચેના સામાન્ય પગલાં અનુસરી શકાય છે:
  • ✔અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની સત્તાવાર વેબસાઇટ (ahmedabadcity.gov.in) અથવા OJAS પોર્ટલની મુલાકાત લો.
  • ✔ભરતી સંબંધિત “જાહેરખબર ક્રમાંક : ૦૫/ ૨૦૨૫-૨૬” શોધો અને તેની લિંક પર ક્લિક કરો.
  • ✔ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની લિંક પર ક્લિક કરો.
  • ✔રજીસ્ટ્રેશન કરો અને માંગવામાં આવેલી તમામ વિગતો જેવી કે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, વગેરે કાળજીપૂર્વક ભરો.
  • ✔જરૂરી દસ્તાવેજો (પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, જાતિ પ્રમાણપત્ર, અનુભવ પ્રમાણપત્ર વગેરે) નિર્ધારિત ફોર્મેટ અને સાઈઝમાં અપલોડ કરો.
  • ✔અરજી ફી ઓનલાઈન ભરો.
  • ✔ફોર્મ સબમિટ કરતા પહેલા બધી વિગતો ફરીથી ચકાસી લો. (નોંધ: એક જ કેડર માટે એકથી વધુ અરજીના કિસ્સામાં છેલ્લી કન્ફર્મ થયેલ અરજી જ માન્ય ગણાશે.)
  • ✔અરજી સબમિટ કર્યા પછી, કન્ફર્મેશન પેજની પ્રિન્ટઆઉટ લઈ ભવિષ્યના સંદર્ભ માટે તમારી પાસે રાખો.

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2025

સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરોઅહિં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહિં ક્લિક કરો

BOB LOCAL OFISAR BHARTI 💥👨🏻‍💼BOB માં આવી ભરતીCLIK HERE

💥 જુનિયર ક્લાર્ક ભરતી 2025 📌રાજયની કૃષિ યુનિવર્સિટીઓમાં ભરતી જાહેર.જગ્યાનું નામ:-જુનિયર ક્લાર્ક

Gujarat Ne Bharat ની વિવિધ બેંકો ની ભરતી અહીંયાથી જુઓ

Sanitary Sub Inspector Recruitment 2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હેલ્થ / સો.વે.મે. ખાતા હેઠળ સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતી માટે સત્તાવાર જાહેરાત (જાહેરખબર ક્રમાંક: ૦૫/ ૨૦૨૫-૨૬) બહાર પાડવામાં આવી છે. કુલ ૮૪ જગ્યાઓ માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે

August 2025
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
Please follow and like us:
Facebook0
X (Twitter)20
20
20

Leave a Comment