TeacherTransfer Rule ,Teacher Online Transfer Portal Online Apply

📋 પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જાહેર કરાયેલ બદલી કેમ્પ કાર્યક્રમ (૨૦૨૫-૨૬)આ પરિપત્ર તારીખ ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ બહાર પાડવામાં આવ્યો છે, જેનો વિષય વધ-પરત બદલી કેમ્પ અને જિલ્લા આંતરિક (ઓનલાઇન) બદલી કેમ્પના આયોજન અંગેનો છે.

🗓 કેમ્પનું મુખ્ય સમયપત્રક

ચાલુ વર્ષે નીચે મુજબ ત્રણ મુખ્ય તબક્કામાં કામગીરી યોજાશે:

  • . વધ પરત બદલી કેમ્પ: આ કેમ્પ તારીખ ૧૨/૧૨/૨૦૨૫ ના રોજ યોજાશે.
  • . જિલ્લા આંતરિક બદલી કેમ્પ (પ્રથમ તબક્કો): આ કેમ્પ તારીખ ૧૩/૧૨/૨૦૨૫ થી ૦૧/૦૧/૨૦૨૬ દરમિયાન ચાલશે.
  • ૩. જિલ્લા આંતરિક બદલી કેમ્પ (સામાન્ય/જનરલ): આ કેમ્પ તારીખ ૦૨/૦૧/૨૦૨૬ થી ૧૬/૦૧/૨૦૨૬ દરમિયાન યોજાશે.

🔹 તબક્કો ૧: જિલ્લા આંતરિક બદલી કેમ્પ (ઓનલાઇન) – વિગતવાર કાર્યક્રમ

  • ખાલી જગ્યા એન્ટર કરવી: જિલ્લા કક્ષાએ ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન પોર્ટલમાં તારીખ ૧૩/૧૨/૨૦૨૫ થી ૧૫/૧૨/૨૦૨૫ સુધીમાં નાખવાની રહેશે.
  • વેરિફિકેશન: જિલ્લા કક્ષાએ અપલોડ કરેલ ખાલી જગ્યાઓનું વેરિફિકેશન તારીખ ૧૬/૧૨/૨૦૨૫ ના રોજ થશે.
  • ફોર્મ ભરવા: શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી તારીખ ૧૭/૧૨/૨૦૨૫ થી ૧૯/૧૨/૨૦૨૫ સુધી રહેશે.
  • https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y
  • તાલુકા કક્ષાએ ચકાસણી: તાલુકા દ્વારા ફોર્મ વેરિફિકેશન કરી જિલ્લા કક્ષાએ રજુ કરવાની કામગીરી તારીખ ૧૯/૧૨/૨૦૨૫ થી ૨૨/૧૨/૨૦૨૫ સુધી ચાલશે.
  • જિલ્લા કક્ષાએ મંજૂરી: જિલ્લા કક્ષાએ અરજી એપ્રુવ કે રિજેક્ટ કરવાની કામગીરી તારીખ ૨૦/૧૨/૨૦૨૫ થી ૨૯/૧૨/૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
  • રાજ્ય કક્ષાએ વેરિફિકેશન: આ કામગીરી તારીખ ૩૦/૧૨/૨૦૨૫ થી ૩૧/૧૨/૨૦૨૫ દરમિયાન થશે.
  • ઓર્ડર ઇશ્યૂ: બદલીના હુકમો તારીખ ૦૧/૦૧/૨૦૨૬ ના રોજ નીકળશે.

🔹તબક્કો ૨: જિલ્લા આંતરિક બદલી કેમ્પ (જનરલ) – વિગતવાર કાર્યક્રમ

  • ખાલી જગ્યા એન્ટર કરવી: જિલ્લા કક્ષાએ કામગીરી તારીખ ૦૨/૦૧/૨૦૨૬ ના રોજ કરવાની રહેશે.
    વેરિફિકેશન: જિલ્લા કક્ષાએ ખાલી જગ્યાનું વેરિફિકેશન તારીખ ૦૩/૦૧/૨૦૨૬ ના રોજ થશે.
    ફોર્મ ભરવા: શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી તારીખ ૦૫/૦૧/૨૦૨૬ થી શરૂ થશે (અંદાજિત ૦૬/૦૧/૨૦૨૬ સુધી).

    તાલુકા કક્ષાએ ચકાસણી: તાલુકા કક્ષાએ ફોર્મ વેરિફિકેશન તારીખ ૦૭/૦૧/૨૦૨૬ થી ૦૮/૦૧/૨૦૨૬ સુધી રહેશે.
    તમામ બદલી કેમ્પની જગ્યાઓ નવી અપડેટ મેળવવા ફોલો કરો
    પરિપત્ર👇🏻
    જિલ્લા કક્ષાએ મંજૂરી: જિલ્લા કક્ષાએ અરજી એપ્રુવ કે રિજેક્ટ કરવાની પ્રક્રિયા તારીખ ૦૮/૦૧/૨૦૨૬ થી ૧૪/૦૧/૨૦૨૬ સુધી ચાલશે.
    રાજ્ય કક્ષાએ વેરિફિકેશન: આ કામગીરી તારીખ ૧૫/૦૧/૨૦૨૬ ના રોજ થશે.
    ઓર્ડર ઇશ્યૂ: બદલીના હુકમો તારીખ ૧૬/૦૧/૨૦૨૬ ના રોજ નીકળશે.
  • ⚠ ખાસ સૂચનાઓ
  • વીડિયો કોન્ફરન્સ: કેમ્પના માર્ગદર્શન માટે તારીખ ૧૧/૧૨/૨૦૨૫ ના રોજ બપોરે ૨:૦૦ કલાકે નિયામકશ્રીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ યોજાશે.
  • પોર્ટલ: જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ , વેબસાઈટ પર લોગીન કરી કામગીરી કરવાની રહેશે. ➖ https://tt.dpegujarat.in/
  • હુકમ રદ થશે નહીં: એકવાર ઓનલાઈન માંગણીમાં શાળા પસંદ કર્યા બાદ જો હુકમ થશે, તો તે કોઈપણ સંજોગોમાં રદ કરવામાં આવશે નહીં, જેની શિક્ષકોએ ખાસ નોંધ લેવી.

https://tt.dpegujarat.in/Home/DistrictSchoolVacancy
જિલ્લા પ્રમાણે ઉપરોક્ત લિંક માંથી ખાલી જગ્યા લિસ્ટ ડાઉનલોડ કરી શકશો

બદલી ના નિયમો pdf 2022

બદલી ના નિયમો pdf 2 અહીંયા ક્લિક કરો pdf

online applay website

ઓનલાઇન પ્રથમ તબક્કો ફોર્મ અહીંયા થી ભરો Click here
ઓનલાઇન પ્રથમ તબક્કો ordar janret click here
ઓનલાઇન janral તબક્કો ફોર્મ અહીંયા થી ભરોclick here
ઓનલાઇન janral તબક્કો ordar janret click here
https://tt.dpegujarat.in/https://tt.dpegujarat.in/

world exel fail

➡ world ફાઈલ અને એક્સલ ફાઇલ અહીંયાથી ડાઉનલોડ કરી લો
➡ ડાઉનલોડ સીધું જ આપના મોબાઇલમાં થશે

ALSO READ :: SIR Voter card Download: अब मिनटों में डाउनलोड करें अपना नया या पुराना ‘वोटर कार्ड’ इस आसान तरीका से

SIR Form Check Online : BLO ने आपका SIR फॉर्म जमा किया या नहीं, मोबाइल से तुरंत चेक करें – वरना वोटर लिस्ट से कट जाएगा नाम

JAVAHAR NAVODAY VIDHALAY ALL IN ONE LINK

NMMS BIG MATRIYAL PEPAR FAIL ALL IN ONE

ધોરણ 1 અને 2 બીજું સત્ર અધ્યનબુક @બીજા સત્ર નું સાહિત્ય

પ્રતિ,
જીલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ તેમજ શાસનાધિકારીશ્રી, તમામ. રાજ્યની સરકારી શાળાઓના ધોરણ-૧ અને ધોરણ-૨ના વિદ્યાર્થીઓ અને બાલવાટિકાના બાળકો માટે જરૂરી સાહિત્ય નજીકના ભવિષ્યમાં પહોચનાર છે.

દરમિયાનમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ શરુ રહે તે માટે આ સાહિત્ય સોફ્ટકોપી સ્વરૂપે મોકલી આપવામાં આવે છે. જે આપના તાબા હેઠળની સંબંધિત શાળાઓને મળી રહે તેમ કરશો. તેમજ આ સાહિત્ય પૈકી જરૂરી સાહિત્યનો સંબંધિત શિક્ષકો જરૂરિયાત મુજબ ઉપયોગ કરે તે મુજબની સુચના આપશો.

STD 1/2 MATHES

https://drive.google.com/file/d/1NoLMiTG8l7SM3W8zVBKglY0k2PPsg3-m/view?usp=drivesdk

https://drive.google.com/file/d/1wxhVJ7pkqIs-VLdGYkWmw5IOEkJGobBz/view?usp=drivesdk

STD 1/2 GUJRATI

https://drive.google.com/file/d/1OzESb7IbpBbrKm7uE_SjHXriLu-32g9H/view?usp=drivesdk

https://drive.google.com/file/d/1N2V4e58PQ8uUEVh2CPSSCyM93YUgc9T1/view?usp=drivesdk

Reliance Foundation School Recruitment: રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ દ્વારા વિવિધ પદો પર અરજી ફી વગર નોકરી મેળવવાની તક

SIR Form Check Online : BLO ने आपका SIR फॉर्म जमा किया या नहीं, मोबाइल से तुरंत चेक करें – वरना वोटर लिस्ट से कट जाएगा नाम

FLN ૩ થી ૮: વાંચન-લેખન-ગણન મિશન — સંપૂર્ણ માર્ગદર્શન૩ થી ૮: વાંચન-લેખન-ગણન મિશન — સંપૂર્ણ માર્ગદર્શન

આ લેખમાં અમે ગુજરાતના બાળવિષયક સ્વયંસંચિત શિક્ષણ અભિયાન — ૩થી૮ વર્ગોના વિદ્યાર્થીઓ માટેનો વાંચન, લખન અને ગણન (Reading–Writing–Arithmetic) મિશન મોડ — ની મુખ્ય બાબતો, કાર્યક્રમની રણનીતિ, લાભ અને મળી શકે તેવા પ્રશ્નો–જવાબો સરળ ભાષામાં રજૂ કરી રહ્યા છીએ.

પ્રસ્તાવના

બાળકોનાં પ્રાથમિક કુશળતા વિકાસ પર કેન્દ્રિત આ મિશન મોડનું હેતુ છે કે ત્રણથી આઠ ધોરણના વિદ્યાર્થીઓમાં પઠનક્ષમતા, લેખનક્ષમતા અને ગાણિતિક બોધને મજબૂત બનાવવું. નામતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા, શિક્ષકિંગ તાલીમ, ભરતી અને કુદરતી માળખામાં સુધારા લાવવા આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. વધુ વિશદ વિગતો માટે સત્તાવાર દસ્તાવેજ અને માર્ગદર્શિકા પણ ઉપલબ્ધ છે.

લક્ષ્ય અને મહત્વ

  1. બાળકોમાં મૂળભૂત ભાષા અને ગણિત ક્ષમતાઓ નિર્ધારિત સ્તર સુધી પહોંચાડવી.
  2. પ્રાથમિક અને માધ્યમિક સ્તરે સ્કૂલ તૈયારીઓ અને ટર્નઓવર ઘટાડવું.
  3. અારે-પર્યાપ્ત શિક્ષક તાલીમ અને સમર્થન દ્વારા શૈક્ષણિક ગુણવત્તા ઊંચી કરવી.

મૂળભૂત ઘટકો (Key Components)

ઘટકકાર્ય અને શીઘ્ર મહત્ત્વ
પાઠ્યક્રમ અને સામગ્રીઉપયોગી, ભાષા-સંવેદનશીલ અને વર્ગ-અનુકૂળ શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી.
શિક્ષક તાલીમપ્રામાણિક પ્રેક્ટિકલ વર્કશોપ અને અનુકૂળ માર્ગદર્શિકા દ્વારા શિક્ષકોને સક્ષમ બનાવવું.
પ્રગતિ માપદંડરોજિંદા / સાપ્તાહિક મોનિટરિંગ અને મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીઓની કેમ વધતી છે તે નિહાળો.
સંલગ્ન સહાયતાપોરવાયનમાં BRC/CRC/TPEO જેવી સ્તરે તાલીમ અને સપોર્ટ સિસ્ટમ્સનો સમાવેશ.

કાર્યરચના: શાળા, ઝોન અને જિલ્લાઈ અમલ

કાર્યયોજનામાં સ્કૂલ-આધારિત પ્રવૃત્તિઓ અને સમુદાયને જોડી શૈક્ષણિક કાર્યક્રમ ચલાવવા પર ભાર છે. તાલીમ માટે વીડિયો, ઓનલાઈન સત્રો અને સ્થાનિક મોનિટરિંગનો ઉપયોગ કરી કાર્યરત ટીમો દ્વારા ગુણવત્તા સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે. વધુમાં, સરકારી અને સ્થાનિક સંસાધનોનો સહયોગ હાલમાં મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે.

શિક્ષકો માટે પ્રત્યક્ષ સૂચનો

  1. દરરોજ લઘુ પઠન અને લેખન વર્કશીટ્સ દ્વારા બાળકોની પ્રવૃત્તિ જાળવો.
  2. ગણિત માટે હેન્ડ્સ-ઓન પ્રોબ્લેમ્સ અને વસ્તુઓનો ઉપયોગ કરો — સરળ ગણિતથી પ્રારંભ કરી ધીરે ધીરે જમણું દિશામાં જાવો.
  3. પ્રગતિ ચકાસવા નાના ક્વિઝ, પીઠ-પાઠ અને મહિને એક મોટા મૂલ્યાંકન રાખો.
  4. શિક્ષણ સામગ્રી સ્થાનિક ભાષા અને પ્રસંગોપાત માહોલ પ્રમાણે સપોર્ટ કરો.

સુધારા માટેની ક્રિયાવિધી — Checklist

  • પઠનનો દરરોજનો સમય નોંધવાનો નિયમ બનાવવો.
  • શિક્ષકો માટે શૈક્ષણિક વિડિયોઝ અને માર્ગદર્શક હેન્ડબુકની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવી.
  • માતા-પિતા સાથે સંપર્ક અને પરિવારોને બાળકોનાં અભ્યાસમાં જોડવાં માટે આયોજન.
  • અંકલન અને રિપોર્ટ—પ્રગતિની સૂચિઓ સરળ અને સમજવા જેવી રાખવી.

Important Links 🖇

✅ ધોરણ 3 થી 8 માં વાંચન લેખન ગણન મિશન મોડમાં કામગીરી કરવા બાબત લેટર PDFડાઉનલોડ કરો
વાંચન લેખન ગણન મોનીટંરીગ ફોર્મ exel
https://docs.google.com/spreadsheets/d/164WzzdcA_PUoy6ssdzWYUKRCzgK0Vxnj/edit?usp=drivesdk&ouid=106468956652165627050&rtpof=true&sd=true
DOWNLOD
✅ FLN કામગીરી માટેની માર્ગદર્શિકા (વાંચન લેખન ગણન કેવી રીતે કરવું ?)ડાઉનલોડ કરો
✅ FLN પેપર PDF ડાઉનલોડ કરવા માટે…ડાઉનલોડ કરો

💥👉વાંચન લેખન ગણન મોનીટંરીગ ફોર્મ exel

Frequently Asked Questions (FAQs)

પ્રશ્ન 1: આ મિશન મોડ કયા ધોરણ માટે છે?

  • ઉત્તર: મુખ્યત્વે ધોરણ 3 થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરેલું છે, જેમાં વાંચન, લેખન અને ગણિતનું આધારભૂત કૌશલ્ય વિકાસ મુખ્ય લક્ષ્ય છે.

પ્રશ્ન 2: શિક્ષક તાલીમ કેવી રીતે આપવામાં આવશે?

  • ઉત્તર: નજીકમાં પગલાં તરીકે સ્થાનિક તાલીમ સત્રો (BRC/CRC) સાથે-સાથે ઓનલાઇન સિક્વન્સ અને પ્રેક્ટિકલ વર્કશોપ પણ યોજવામાં આવશે. વિડીયો અને માર્ગદર્શિકા આપવામાં આવશે.

પ્રશ્ન 3: આ કાર્યક્રમથી તાલીમના પરિણામ ક્યારે દેખાશે?

  • ઉત્તર: પ્રાથમિક અને મધ્યમ અવધિમાં નિયમિત મોનિટરિંગથી 6-12 મહિના સુધીમાં મૂળભૂત સુધારા દેખાઈ શકે છે, જોકે સંપૂર્ણ અસર વિસ્તાર અને અમલની ગુણવત્તા પર નિર્ભર રહેશે.

પ્રશ્ન 4: માતા-પિતાઓ કેટલાં સહાય કરી શકે?

  • ઉત્તર: રોજિંદા ઘરમાં વાંચન માટે સમય આપવો, બાળકોની હોમવર્ક ચકાસવી અને રોક-રોક ને પ્રોત્સાહિત કરવું ખૂબ જ ઉપયોગી રહેશે.

નોંધ: આ બ્લોગ પોસ્ટમાં સમાવિષ્ટ માહિતી અને માર્ગદર્શિકા પ્રાથમિક દસ્તાવેજ (મુખ્ય માર્ગદર્શિકા / રિપોર્ટ) આધારિત છે. મૂળ દસ્તાવેજ માટે જુઓ: “૩ થી ૮ વાંચન-લેખન-ગણન મિશન મોડ .

  Nmms Question Paper Answer Key

Std 7 english satr 2 Learning Outcomes@ayojan pdf downlod

READ ALSO BEST NOTIFECATION 26 NMMS (National Means-cum-Merit Scholarship) Notification 2025-26

ALSO READ :: NMMS Best Practis Book Nmms Exam Gujrati pdf Downlod

  Nmms Question Paper Answer Key

FLN ધોરણ 3 to 8 : Bhashadip book DOWNLOD

મોનીટરીંગમાં જનાર વ્યક્તિએ શક્ય હોય તો ધોરણ 3 થી 8 ના તમામ વર્ગોમાં જવું. તેમજ દરેક વર્ગમાં સૌપ્રથમ જે તે ધોરણના કોઈ એક (હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત સિવાયના) પાઠ્યપુસ્તકમાંથી શ્રુતલેખન કરાવવું. શ્રુતલેખન સળંગ વાક્યો કે ફકરાનું કરાવવું. (છૂટા શબ્દોનું શ્રુતલેખન ન કરાવવું) મુલાકાત લેનારે જાતે જ શ્રુતલેખન કરાવવું.

  • સ્ટેપ 1. આખા વર્ગના તમામ બાળકોને 25-30 શબ્દોના ફકરાનું શ્રુતલેખન કરાવવું.
  • સ્ટેપ 2. શ્રુતલેખન દ્વારા ગણનના પાંચ પ્રશ્નો લખાવવા.
  • સ્ટેપ ૩. કોઈપણ પાંચ બાળકો રેન્ડમલી પસંદ કરવાં.
  • સ્ટેપ 4. શ્રુતલેખન અને ગણન કરેલ નોટબૂક/કાગળ ભેગા કરવા.
  • સ્ટેપ 5. પસંદ કરેલ પાંચ બાળકોનું શ્રુતલેખન અને ગણન ચકાસવું અને ગ્રેડિંગ કરવું.
  • સ્ટેપ 6: પસંદ કરેલ પાંચ બાળકો પાસે અલગ અલગ સામગ્રીનું મુખર વાચન કરાવવું અને ગ્રેડિંગ કરવું. દરેક બાળકના મુખર વાચન બાદ તરત જ અર્થગ્રહણ ચકાસવા બે-ત્રણ પ્રશ્નો પૂછવા અને ગ્રેડિંગ કરવું.

ALSO READ ::: FLN ALL INFORMATION PEPAR MATRIYAL

દરેક વિદ્યાર્થી પાસેથી અપેક્ષિત પરિણામો (Expected Outcomes)

  1. પોતાના ધોરણના કોઈપણ વિષયની પાઠ્યસામગ્રી વાંચીને સમજી શકવો જોઈએ.
  2. પોતાને જે આવડે છે તે લેખિત સ્વરૂપે રજૂ કરી શકવો જોઈએ.
  3. ધોરણના સ્તર મુજબની સાદી ગણતરી કરી શકવો જોઈએ.

અભિયાન દરમિયાનની મુખ્ય કામગીરી (Key Activities During the Campaign)

  • ધોરણ ૩ થી ૮ માં તમામ વર્ગોમાં માત્ર વાચન-લેખન-ગણનની કામગીરી કરવી.
  • આ કામગીરી જે તે વર્ગશિક્ષક દ્વારા કરવી.
  • દરેક વિષયને અનુરૂપ વાચન-લેખનની કામગીરી કરવી.
  • કોઈપણ સંજોગોમાં અનુલેખન ન જ કરાવવું.
  • વાચન અંતર્ગત મુખર વાચન અને લેખન અંતર્ગત શ્રુતલેખન અને સ્વતંત્ર લેખન જ કરાવવું.

મુખરવાચન અને અર્થગ્રહણ (Loud Reading and Comprehension

  • શિક્ષક દ્વારા અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા એક પછી એક એ રીતે બે-ત્રણ વાક્યોનું મુખર વાચન કરાવવું.
  • બાકીના વિદ્યાર્થીઓ એ જ સામગ્રીનું સાથે સાથે જ મૌન વાચન કરે.
  • મુખરવાચકનો ક્રમ રેન્ડમ રાખવો.
  • અર્થગ્રહણ ચકાસાય તો જ વિદ્યાર્થીઓ ‘સમજવા માટે વાંચવા’નો સભાન પ્રયત્ન કરે.

મહત્વપૂર્ણ લિંક BHASHADIP BOOK

ધોરણ -3 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -4 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -5 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -6 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -7 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -8 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 3 થી 8 માં વાંચન ગણન લેખન મિશન મોડમાં કરવા બાબત ઓલ ઇન વન
ધોરણ 3 થી 8 માં વાંચન ગણન લેખન મિશન મોડમાં કરવા બાબત ઓલ ઇન વન મહત્વપૂર્ણ લિંક Bisag કોન્ફરન્સ ના મુખ્ય મુદ્દાઓ જોવા માટે અહી …
ધોરણ-6 વાંચન ગણન લેખન FLN માટે ઉપયોગી કસોટીઓની ઓલ ઇન વન લિંક
ધોરણ-6 વાંચન ગણન લેખન FLN માટે ઉપયોગી કસોટીઓની ઓલ ઇન વન લિંકમહત્વપૂર્ણ લિંકધોરણ-2 થી 8 ઓગસ્ટ-2024 FLN માટે ઉપયોગી કસોટી ડાઉનલોડ કરવા મ …
ધોરણ-1 વાંચન ગણન લેખન FLN માટે ઉપયોગી કસોટીઓની ઓલ ઇન વન લિંક
ધોરણ-1 વાંચન ગણન લેખન FLN માટે ઉપયોગી કસોટીઓની ઓલ ઇન વન લિંકમહત્વપૂર્ણ લિંકધોરણ-1 વાંચન ગણન લેખન FLN માટે ઉપયોગી કસોટી ડાઉનલોડ ક …
એફ.એલ.એન.એન.એ.એસ. સર્વે અમલીકરણ બાબત
એફ.એલ.એન.એન.એ.એસ. સર્વે અમલીકરણ બાબતમહત્વપૂર્ણ લિંકવાંચન લેખન માટે 30 દિવસના આયોજન ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો …
FLN શિક્ષક માર્ગદર્શિકા વિદ્યાર્થીઓના વાચન , લેખન , ગણન જેવા પાયાના કૌશલ્યો માટે ઉપયોગી

નેશનલ એજ્યુકેશન પોલીસી 2020!! નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020!! NEP 2020

RTI 2005 /કલમ લિસ્ટ જાણી લો RTI ની કલમ કેટલી છે? Know the list of clauses How much is the clause of RTI?

➡ સૈનિક સ્કૂલમાં પ્રવેશ ભરતી ની તારીખ લંબાવવામાં આવી છે ➡☝

Sainik School Registration 2026: New registrations for Sainik School 6th, 9th begin

બાલવાટિકા પ્રવેશ અને કેળવણી નિરીક્ષક ની પરીક્ષા ની તૈયારી માટેના અગત્યના પ્રશ્નો

જ્ઞાન સહાયક યોજના gyansahayak yojna અહીંયા થી જાણો

Sardar Vallabhbhai Patel family,National Unity Day

Sardar Vallabhbhai Patel family tree 18 વર્ષની ઉંમરે લગ્ન, નડિયાદમાં જન્મ અને મુંબઈમાં નિધન, આવો છે સરદાર વલ્લભભાઈ પટેલનો પરિવાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ એક મજબૂત, અડગ અને નિર્ધારિત વ્યક્તિત્વ ધરાવતા હતા. સરદાર વલ્લભભાઈના પરિવાર વિશે જાણો.

18 વર્ષની ઉંમરે લગ્ન, નડિયાદમાં જન્મ અને મુંબઈમાં નિધન, આવો છે સરદાર વલ્લભભાઈ પટેલનો પરિવારસરદાર. વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ એક મજબૂત, અડગ અને નિર્ધારિત વ્યક્તિત્વ ધરાવતા હતા. સરદાર વલ્લભભાઈના પરિવાર વિશે જાણો.

અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78

mPokket App — Instant Loan for Students & Young Professionals

સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડીયાડમાં થયો હતો. તેમની સાચી જન્મ તારીખ ક્યારેય નોંધાઇ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે 31 ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લખાવી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારમાં કોણ કોણ છે.

તેઓ પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ કાશીભાઈ તેમજ એક નાના બહેન દહીબા હતા.

નાનપણમાં સરદાર વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા. 18 વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા ઝવેરબા સાથે થયા હતા.

સરદાર વલ્લભભાઈ મેટ્રીકની પરીક્ષામાં 22 વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા ત્યારે તેમના વડીલો તેમને એક મહત્વકાંક્ષી વ્યક્તિ તરીકે નહોતા ઓળખતા પણ એમ માનતા કે તેઓ કોઈ સાધારણ નોકરી કે ધંધો કરશે. પણ વલ્લભભાઈની પોતાની અલગ યોજના હતી

ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગૃહસ્થ જીવનની શરુઆત કરી હતી. તેમના સરદાર વલ્લભ ભાઈ પટેલ અને ઝવેરબાને બે સંતાનો 1904માં મણીબેન તથા 1906માં ડાહ્યાભાઈ હતા.

36 વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા. મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે 36 મહીનાનો અભ્યાસક્રમ 30 મહીનામાં પતાવી ક્લાસમાં પહેલા સ્થાને આવ્યા હતા. ભારત પરત આવી અમદાવાદમાં સ્થાયી થયા હતા.

સરદાર પટેલનું નિધન 15 ડિસેમ્બર 1950ના રોજ મુંબઈમાં થયું હતું.

1991માં સરદાર પટેલને મરણોત્તર ‘ભારત રત્ન’ એનાયત કરવામાં આવ્યો હતો.

TET Exam Preparation

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

RTI -2005 માહિતી નો અધિકાર અધિનિયમ -2005 વિષે અગત્યના પ્રશ્નો જાણો //Know important questions about Right to Information Act-2005

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

March 2026
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

What is SBI Asha Scholarship?Get complete information.

What is SBI Asha Scholarship?Get complete information.

SBI Asha Scholarship 2025: 9થી લઈને PG સુધીના વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર! હવે મળશે ₹15 હજારથી ₹20 લાખ સુધીની સ્કોલરશિપ

Deadline 15 November 2025/છેલ્લી તારીખ 15 નવેમ્બર 2025

SBI Asha Scholarship 2025 હેઠળ વિદ્યાર્થીઓને મળશે ₹15 હજારથી ₹20 લાખ સુધીની સહાય. અરજી શરૂ, છેલ્લી તારીખ 15 નવેમ્બર 2025 — જાણો સંપૂર્ણ માહિતી.

SBI Asha Scholarship 2025

અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78

ભારતમાં હવે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે! SBI Foundation દ્વારા શરૂ કરાયેલ SBI Asha Scholarship 2025 હેઠળ 9મા ધોરણથી લઈને Post Graduation સુધીના વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળશે. આ સ્કીમ હેઠળ વિદ્યાર્થીઓને ₹15,000 થી લઈને ₹20,00,000 સુધીની સ્કોલરશિપ મળી શકે છે.

Birth Certificate માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સંપૂર્ણ માહિતી!

SBI Asha Scholarship શું છે?

આ સ્કોલરશિપ SBI Foundation ની “Platinum Jubilee” પહેલ હેઠળ શરૂ કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ એ છે કે — એવા વિદ્યાર્થીઓને મદદ કરવી જેઓ અભ્યાસમાં સારા છે પરંતુ નાણાકીય મુશ્કેલીને કારણે આગળ નથી વધી શકતા. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ફી, હોસ્ટેલ ખર્ચ, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક જરૂરિયાતો માટે સહાય આપવામાં આવશે.

SBI Platinum Jubilee Asha Scholarship શું છે?

mPokket App — Instant Loan for Students & Young Professionals

SBI Foundation દ્વારા શરૂ કરાયેલ આ યોજના “Platinum Jubilee Asha Scholarship 2025-26” તરીકે ઓળખાય છે. આ સ્કોલરશિપનો હેતુ છે — આર્થિક રીતે નબળા પરંતુ શૈક્ષણિક રીતે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શાળા થી લે ઉચ્ચ શિક્ષણ સુધી આર્થિક મદદ પૂરી પાડવી. આ યોજના હેઠળ Class 9 થી લે પોસ્ટગ્રેજ્યુએટ, મેડિકલ, IIT/IIM અભ્યાસ અને વિદેશ અભ્યાસ સુધી ના વિદ્યાર્થીઓ લાભ લે શકે છે.

કોને મળશે આ સ્કોલરશિપનો લાભ?

આ સ્કોલરશિપ 9મા ધોરણથી લઈને કોલેજ અને PG સુધીના વિદ્યાર્થીઓ માટે છે. ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ અને છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા 75% ગુણ (SC/ST માટે 67.5%) મેળવેલા હોવા જોઈએ. પરિવારની વાર્ષિક આવક શાળા સ્તર માટે ₹3 લાખ સુધી અને કોલેજ/ઉચ્ચ અભ્યાસ માટે ₹6 લાખ સુધી હોવી જરૂરી છે.

કેટલી રકમ મળશે?

આ યોજના હેઠળ સહાય અભ્યાસના સ્તર મુજબ અલગ છે. ધોરણ 9 થી 12ને ₹15,000 સુધી, કોલેજ / UGને ₹75,000 સુધી, PG / પ્રોફેશનલ કોર્સને ₹2.5 લાખ સુધી, મેડિકલ / IIT / IIM / વિદેશ અભ્યાસને ₹20 લાખ સુધીની સહાય રકમ મળવાપાત્ર છે. વિદ્યાર્થીઓને આ રકમ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટ ખોલો
  • “Apply Now” બટન ક્લિક કરો.
  • તમારી ઈમેલ અને મોબાઈલ નંબર વડે રજીસ્ટર કરો
  • જરૂરી માહિતી અને દસ્તાવેજો અપલોડ કરો
  • ફોર્મ સબમિટ કરતા પહેલા Preview કરો અને પછી “Submit” કરો.

જરૂરી દસ્તાવેજો

મહત્વપૂર્ણ તારીખો

નિષ્કર્ષ

SBI Asha Scholarship 2025 એ એવા વિદ્યાર્થીઓ માટે આશાનું પ્રકાશ છે, જેઓ પ્રતિભાશાળી છે પણ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જો તમે અથવા તમારા પરિચિત વિદ્યાર્થીઓ લાયક હોય, તો આ તક ચૂકી જશો નહીં – 15 નવેમ્બર 2025 પહેલાં અરજી કરો અને તમારી “આશા”ને હકીકત બનાવો.

FAQs – SBI Asha Scholarship 2025

  • જવાબ. અભ્યાસ સ્તર મુજબ ₹15 હજારથી ₹20 લાખ સુધી.
  • જવાબ. 15 નવેમ્બર 2025.
  • જવાબ. હા, અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ બંને માટે લાયક છે.

Educational Psychology and its Fundamentals, perfect for TET or B.Ed exam preparation.

મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતો ટેટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી 76 પેજની PDF.

point-to-point information on Educational Psychology and its Fundamentals, perfect for TET or B.Ed exam preparation.

📘 Educational Psychology – Key Points

TET-1 (Teacher Eligibility Test ) 0ld Paper click here

1. Meaning

  • Educational Psychology is the branch of psychology that studies human learning and teaching in educational settings.
  • It focuses on how students learn, what motivates them, and how teachers can make learning effective.

2. Definition

  • Crow & Crow: “Educational Psychology describes and explains learning experiences of an individual from birth through old age.”
  • Skinner: “Educational Psychology is the scientific study of human behavior in educational situations.”

https://drive.google.com/file/d/11ps9yms_q7n27xcPI415aDwT4ghpg9Hc/view?usp=drivesdk

3.Nature

  • Applied Science: It applies psychological principles to education.
  • Positive Science: It is based on facts and observation.
  • Practical: Helps teachers solve classroom problems.
  • Dynamic: Keeps changing with new research and educational needs.

ALSO READ:: TET -1 NOTIFECATION APPLAY ONLINE CLICK HERE SEB EXAM 14 DESEMBAR 2025

4. Scope (Areas of Study)

  • Growth and Development of children.
  • Learning Process – how learning takes place.
  • Intelligence and Creativity.
  • Motivation and Interest.
  • Personality and Adjustment.
  • Mental Health and Hygiene.
  • Measurement and Evaluation.
  • Exceptional Children (gifted, slow learners, etc.).

🔥 મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતો
ટેટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી 76 પેજની PDF…

🔥 મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતો
ટેટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી 76 પેજની PDF…

🔥 મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતો
ટેટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી 76 પેજની PDF…

👇👇👇👇👇

5. Importance for Teachers

  • Helps understand students’ abilities and interests.
  • Guides teachers to choose suitable teaching methods.
  • Helps maintain discipline positively.
  • Aids in guidance and counseling.
  • Helps create a better learning environment.

🧠 Fundamentals of Educational Psychology

Fundamental ConceptExplanation
. Growth & Development
Continuous process — physical, mental, emotional, and social development of the child.
 LearningA permanent change in behavior through experience and practice.
Motivation
Inner drive or reason that encourages learning.
. Individual Differences
Every learner is unique — in intelligence, interest, ability, and attitude.
 Transfer of Learning
Learning in one situation can help or hinder learning in another.
Memory and Forgetting
Retaining learned material and causes of forgetting.
 IntelligenceAbility to learn, reason, and solve problems.
 PersonalityTotal behavior pattern of an individual.
 Adjustment & Mental HealthAbility to cope with life situations positively.
EvaluationAssessment of learning outcomes to improve teaching.

 Objectives of Educational Psychology

  • To understand learner behavior.
  • To improve the teaching–learning process.
  • To develop suitable instructional techniques.
  • To measure learning outcomes.
  • To promote mental health and personality development.

Conclusion

balachadi sainik school admishan start 2025

Educational Psychology helps teachers understand how children think, feel, and learn — enabling them to teach effectively and shape holistic personalities.

tet 1 પ્રાથમિક પરીક્ષા 1 થી 5 માટે ઉપયોગી pdf ➖🥏 શેર

🖍🔛 Tet exam અગત્ય

➖અગત્ય ના મુદ્દા

RTI -2005 માહિતી નો અધિકાર અધિનિયમ -2005

Bank Holidays November 2025: નવેમ્બર મહિનામાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

Bank Holidays November 2025: નવેમ્બર મહિનામાં આટલા દિવસ બેંકો રહેશે બંધ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…

ઓક્ટોબર મહિનામાં તો તહેવારોની ભરમાર હતી એટલે બેંક હોલીડેની ભરમાર હતી અને હવે ટૂંક સમયમાં જ નવેમ્બર મહિનો શરૂ થઈ જશે. આમ તો નવેમ્બર મહિનામાં ખાસ કોઈ તહેવારો નથી, પરંતુ તેમ છતાં નહીં નહીં કરીને આ મહિનામાં પણ 10 દિવસ તો બેંકોમાં કામકાજ બંધ રહેશે, એવી માહિતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જો તમે પણ આવતા મહિને બેંકિંગના કામ પતાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે.

All District Raja List/Schedule /PDF /IMAGE DOWNLOD of Gujarat 2025-26 see here

Marjiyat Holiday List 2025 downlod now

ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002

૮,૦૦૦ શાળાઓમાં વિદ્યાર્થીઓ નથી, છતાં ૨૦,૦૦૦ શિક્ષકો તૈનાત છે; શિક્ષણ મંત્રાલયે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા દર મહિને બેંક હોલીડેની યાદી બહાર પાડવામાં આવે છે અને આ રજાઓ જે તે રાજ્યના તહેવારો અને ઉત્સવ પ્રમાણે હોય છે. નવેમ્બરમાં મહિનામાં પણ દેશભરમાં 10 દિવસ સુધી બેંકોમાં રજા રહેશે. બેંકિંગ એક્સપર્ટ્સના મતે આ રજાઓ દરમિયાન ડિજિટલ અને ઓનલાઈન સર્વિસ ચાલું જ રહેશે. ચાલો જોઈએ નવેમ્બર મહિનામાં ક્યારે ક્યારે બેંકો બંધ રહેશે-

નવેમ્બરમાં આ તારીખે રહેશે બેંકોમાં રજા-

USEFUL INFORMATION Digilocker Whatsapp service: અગત્યના ડોકયમેન્ટ ડાઉનલોડ કરો હવે whatsapp મા, ખાલી હેલ્લો લખી મેસેજ કરો આ નંબર પર; જાણો સંપૂર્ણ માહિતી

CTET-2026 પરીક્ષાની તારીખ જાહેર, CBSE જાહેર કર્યું નોટિફિકેશન, જાણો તમામ વિગત

અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78

BRO Bharti 2025: ધો.10 અને ITI પાસ માટે સરકારી નોકરી, અરજી કરતા પહેલા આ ખાસ વાતો જાણી લો!

આ રજાઓની તમારા પર શું અસર થશે?

આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી આ રજાઓની તમારા પર શું અસર જોવા મળશે એની વાત કરીએ તો આ દિવસોમાં તમે ચેક ક્લિયરન્સ, પાસબુક અપડેટ, કેશ હેન્ડલિંગ જેવા કામ નહીં કરી શકશો. જ્યારે મોબાઈલ એપ, નેટ બેકિંગ કે એટીએમની મદદથી તમે તમારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પૂરા કરી શકશો.

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

balachadi sainik school admishan start 2025

Dpe Gujarat.in platform for Primary Teacher.

Introduction to various birds

પૃથ્વી પર પ્રાણીઓની જેમ જ પક્ષીઓ પણ કુદરતનો અદભુત ઉપહાર છે. પક્ષીઓ આપણા પર્યાવરણનો મહત્વપૂર્ણ ભાગ છે. તેઓ આકાશમાં ઉડીને સ્વતંત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. દરેક પક્ષીનું પોતાનું અલગ રૂપ, રંગ, અવાજ અને સ્વભાવ હોય છે. કોઈ પક્ષી મીઠી ધ્વનિથી મનને મોહી લે છે તો કોઈ તેના સુંદર રંગોથી આંખોને આનંદ આપે છે.

🚨 અગત્યના સમાચાર:🔛 વાંચો 👁सुप्रीम कोर्ट आदेश के बाद इन सर्विस शिक्षकों को टीईटी में मिली छूट, TET नोटिफिकेशन में बदला नियम TET For Primary Teachers

પક્ષીઓ પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ બીજ વિતરણ, કીડા-મકોડા નિયંત્રણ અને પરાગસંચયમાં મદદરૂપ બને છે. વિશ્વમાં હજારો પ્રકારના પક્ષીઓ જોવા મળે છે — જેમ કે કબૂતર, ચકલી, પોપટ, મોર, હંસ, ઈગલ, પેંગ્વિન વગેરે.

ALSO READ ::: mPokket App — Instant Loan for Students & Young Professionals

આ પ્રોજેક્ટમાં આપણે વિવિધ પક્ષીઓ વિશે માહિતી મેળવશું — તેમની દેખાવ, રહેઠાણ, ખોરાક અને વિશેષતાઓ અંગે. આ અભ્યાસ દ્વારા આપણે કુદરત પ્રત્યેનો પ્રેમ અને સંવેદનશીલતા વધારી શકીશું.

🕊️ ૧. કબૂતર (Pigeon)

રંગ: સફેદ, રાખોડી, કાળા વગેરે રંગોમાં મળે છે.
આવાસ: શહેરોમાં, ઘરની છત પર, મંદિરોમાં વગેરે.
ખોરાક: અનાજ, દાણા, ચોખા.
વિશેષતા: ખૂબ શાંતિપ્રિય પક્ષી છે, અને ઉડવામાં કુશળ છે.

🐦 ૨. ચકલી (Sparrow)

આકાર: નાની અને નાજુક.
રંગ: ભૂખરા અને સફેદ પટ્ટાવાળા પાંખો.
ખોરાક: દાણા, જીવાતો.
વિશેષતા: ઘરોની આજુબાજુ વસવાટ કરે છે અને ખૂબ ચંચળ છે.

🦜 ૩. પોપટ (Parrot)

રંગ: લીલો, લાલ, પીળો વગેરે.
ખોરાક: ફળો, બીજ, દાણા.
વિશેષતા: બોલવાની નકલ કરી શકે છે; ખૂબ બુદ્ધિશાળી પક્ષી.

🦢 ૪. હંસ (Swan)

રંગ: સામાન્ય રીતે સફેદ.
આવાસ: તળાવ, નદી વગેરે જળાશયો પાસે.
વિશેષતા: તેની સુંદરતા અને લંબચોરા ગળા માટે પ્રસિદ્ધ છે.

🦚 ૫. મોર (Peacock)

રંગ: વાદળી અને લીલો ચમકદાર રંગ.
વિશેષતા: ભારતનો રાષ્ટ્રીય પક્ષી; વરસાદ વખતે નૃત્ય કરે છે.
આવાસ: જંગલ અને ખેતરોની આજુબાજુ.

🦅 ૬. ઈગલ (Eagle)

  • આકાર: મોટું અને શક્તિશાળી પક્ષી.
  • ખોરાક: નાના પ્રાણીઓ, માછલીઓ.
  • વિશેષતા: ખૂબ ઉંચે ઉડતું અને તીવ્ર દ્રષ્ટિ ધરાવતું પક્ષી.

🐧 ૭. પેંગ્વિન (Penguin)

આવાસ: હિમવાળા પ્રદેશો (જેમ કે દક્ષિણ ધ્રુવ).
વિશેષતા: ઉડી શકતું નથી, પરંતુ તરવામાં ખૂબ ઝડપી છે.

➡ અહીંયા એજ્યુકેશન વેબસાઈટમાં વિવિધ પક્ષીઓનું પરિચય આપવામાં આવેલો છે. આ પરિચય બાળકોને નિબંધ સ્વરૂપમાં પણ ઉપયોગી થશે. વાંચન લેખનમાં પણ ઉપયોગી થશે.

અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

Process of reducing deadstock (unused) equipment of primary schools and its auction

પ્રાથમિક શાળાના ડેડસ્ટોક (બિનઉપયોગી) સામાન કમી કરવા અને તેની હરરાજીની પ્રક્રિયા ગુજરાત સરકાર હસ્તકની પ્રાથમિક શાળાના ડેડસ્ટોક (બિનઉપયોગી) સામાન કમી કરવા અને તેની હરરાજીની પ્રક્રિયા ગુજરાત રાજ્યના નાણા વિભાગના જનરલ ફાઇનાન્સિયલ રૂલ્સ (GFR) અને શિક્ષણ વિભાગના નિયમો/ઠરાવોને આધીન હોય છે.

પ્રાથમિક શાળાના ડેડસ્ટોક (બિનઉપયોગી) સામાન કમી કરવા અને તેની હરરાજીની પ્રક્રિયા

અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78

ગુજરાત સરકાર હસ્તકની પ્રાથમિક શાળાના ડેડસ્ટોક (બિનઉપયોગી) સામાન કમી કરવા અને તેની હરરાજીની પ્રક્રિયા ગુજરાત રાજ્યના નાણા વિભાગના જનરલ ફાઇનાન્સિયલ રૂલ્સ (GFR) અને શિક્ષણ વિભાગના નિયમો/ઠરાવોને આધીન હોય છે.

આ પ્રક્રિયા મોટા ભાગે નીચે મુજબના મુખ્ય તબક્કાઓ અને નિયમો અનુસાર થાય છે, જોકે ચોક્કસ મર્યાદાઓ અને સત્તાઓ માટે સંબંધિત વિભાગનો તાજેતરનો ઠરાવ/પરિપત્ર તપાસવો જરૂરી છે.

જાહેર હરાજી ઓરડા રોજકામ pdf

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

૧. ડેડસ્ટોક કમી (લખવાણ) કરવાની પ્રક્રિયા (Write-Off Procedure)

શાળાનો કોઈપણ સામાન ‘ડેડસ્ટોક’ (Deadstock) તરીકે કમી કરવા માટે નીચેના તબક્કાઓ અનુસરવા પડે છે:

* બિનઉપયોગીતા નક્કી કરવી: મુખ્ય શિક્ષક દ્વારા ડેડસ્ટોક રજિસ્ટર (Deadstock Register) માં નોંધાયેલ સામાનની ચકાસણી કરવામાં આવે છે અને નક્કી કરવામાં આવે છે કે સામાન બિનઉપયોગી, તૂટી ગયેલો, રિપેર ન થઈ શકે તેવો અથવા આર્થિક રીતે નકામો છે.

 💥સામાન્ય રીતે, ડેડસ્ટોક કમી કરવા માટે એક નિરીક્ષણ/સર્વે સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિમાં મુખ્ય શિક્ષક અને અન્ય શિક્ષકોનો સમાવેશ થઈ શકે છે.

 💥ચોક્કસ નિયમો મુજબ: ગુજરાત સરકારના નિયમો અનુસાર, ચોક્કસ મર્યાદા (જેમ કે ₹ ૫૦૦૦ કે ₹ ૧૦,૦૦૦ સુધીની કિંમત) કરતાં વધુ કિંમતનો સામાન કમી કરવા માટે જિલ્લા/તાલુકા કક્ષાના અધિકારી (દા.ત., જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) અથવા તેની નીચેના અધિકારી) ને સત્તા સોંપવામાં આવી હોય છે. આ અધિકારી દ્વારા નિરીક્ષણ સમિતિની રચના થઈ શકે છે.

  • * નિરીક્ષણ સમિતિનો અહેવાલ: સમિતિ બિનઉપયોગી સામાનનું નિરીક્ષણ કરીને નીચેની વિગતો સાથેનો અહેવાલ તૈયાર કરે છે:
  1.  * 👉સામાનનું નામ, ડેડસ્ટોક રજિસ્ટર નંબર.
  2.  👉સામાન બિનઉપયોગી થવાનું કારણ (તૂટફૂટ, જૂનું થવું, વગેરે).
  3.  👉સામાનની વર્તમાન સ્થિતિ અને અંદાજિત અપસેટ પ્રાઇસ (Upset Price) એટલે કે હરરાજી માટેની લઘુત્તમ કિંમત.

તબક્કો ૨: કમી કરવા માટે સત્તાધિકારીની મંજૂરી

* દરખાસ્ત:👉 મુખ્ય શિક્ષક નિરીક્ષણ સમિતિના અહેવાલ સાથે કમી કરવાની (Write-Off) દરખાસ્ત તૈયાર કરીને તેના ઉપરી અધિકારી, જેમ કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO) અથવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) ને મોકલે છે.

 * સત્તા:👉 જે તે નાણાકીય મર્યાદામાં (જે વખતોવખત ઠરાવ દ્વારા નક્કી થાય છે) ઉપરી અધિકારી કમી કરવાની મંજૂરી આપે છે.

 * બાદપત્રક (Lekhan Vahi / Disposal Register):👉 મંજૂરી મળ્યા પછી, ડેડસ્ટોક રજિસ્ટરમાંથી સામાન કાયદેસર રીતે દૂર કરવા માટે બાદપત્રક તૈયાર કરવામાં આવે છે અને તેમાં મંજૂરીનો સંદર્ભ નોંધવામાં આવે છે

હરરાજી (Auction)ની પ્રક્રિયા

કમી થયેલો સામાન જાહેર હરરાજી દ્વારા વેચવો ફરજિયાત છે, સિવાય કે તે સામાન તદ્દન નકામો હોય અને હરરાજીમાં વેચવો યોગ્ય ન હોય (જેની પણ લેખિત મંજૂરી લેવી પડે છે).

  1. તબક્કો ૧: 👉અપસેટ પ્રાઇસ નક્કી કરવી
  1. * મૂલ્યાંકન: 👉કમી કરાયેલા સામાનની હરરાજી માટેની લઘુત્તમ કિંમત (Upset Price/Reserve Price) નક્કી કરવામાં આવે છે. આ કિંમત નિરીક્ષણ સમિતિના અહેવાલ પર આધારિત હોય છે અથવા અધિકારી દ્વારા માન્ય કરાય છે.
  1. * સૂચિ: 👉હરરાજી માટેના સામાનની વિગતવાર સૂચિ તૈયાર કરવી.

તબક્કો ૨: જાહેર હરરાજીનું આયોજન

* જાહેર નોટિસ:

  •  * હરરાજીની તારીખ, સમય અને સ્થળની જાહેર નોટિસ શાળાના નોટિસ બોર્ડ પર, ગ્રામ પંચાયતની કચેરીમાં અને જરૂર જણાય તો સ્થાનિક અખબારમાં આપવામાં આવે છે.
  • * આ નોટિસમાં વેચાણ માટેના સામાનની વિગતો અને શરતો સ્પષ્ટપણે દર્શાવવામાં આવે છે.
  •  હરરાજી સમિતિ: હરરાજી કરવા માટે એક હરરાજી સમિતિની રચના કરવામાં આવે છે, જેમાં મુખ્ય શિક્ષક અને અન્ય શિક્ષકો/સભ્યો હોય છે.

તબક્કો ૩: હરરાજીનું સંચાલન

  1. સંચાલન: નક્કી કરેલા દિવસે અને સમયે નિયમોનું પાલન કરીને જાહેર હરરાજી કરવામાં આવે છે.
  2.  * નોંધણી: હરરાજીની કાર્યવાહીની સંપૂર્ણ નોંધ હરરાજી રજિસ્ટર (Auction Register) માં કરવામાં આવે છે.
  3.  * સૌથી વધુ બોલી: જે વ્યક્તિ સૌથી વધુ બોલી લગાવે તેને સામાન વેચવામાં આવે છે.
  4.  * ચુકવણી: બોલી લગાવનાર વ્યક્તિ પાસેથી તાત્કાલિક અથવા નિયત સમયમાં ચુકવણી લેવામાં આવે છે

તબક્કો ૪: આવકની જમાવણી

* સરકારી ખાતામાં જમા: હરરાજી દ્વારા મળેલી રકમ તાત્કાલિક સરકારના સંબંધિત સરકારી ખાતા (Government Treasury) માં કે બેંકમાં જમા કરાવવામાં આવે છે અને તેની પહોંચ (Chalan) નાણાકીય દફતરમાં સાચવવામાં આવે છે.

🟢 ઠરાવ (Resolution)

સામાન્ય રીતે, ગુજરાત સરકારના નાણા વિભાગ (Finance Department) દ્વારા જનરલ ફાઇનાન્સિયલ રૂલ્સ (GFR) ને અનુરૂપ વખતોવખત ઠરાવો બહાર પાડવામાં આવે છે, જેમાં સરકારી સામાન કમી કરવા (Write-Off) અને તેના નિકાલ (Disposal) માટેની નાણાકીય મર્યાદાઓ (Pecuniary Limits) અને સત્તાઓ (Powers) નક્કી કરવામાં આવે છે.

દા.ત. અમુક વર્ષો પહેલાં, અમુક ચોક્કસ કિંમત (જેમ કે ₹ ૫૦૦૦ કે ₹ ૧૦,૦૦૦) સુધીના સામાનને કમી કરવાની સત્તા DPEO કે તેનાથી નીચેના અધિકારીને આપવામાં આવી હશે. આ મર્યાદાઓ સમયાંતરે બદલાતી રહે છે.

Dpe Gujarat.in platform for Primary Teacher.

balachadi sainik school admishan start 2025