NIPUN (National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy)
ધ્યેય: વર્ષ 2026-27 સુધીમાં ધો.-3 સુધીના બાળકો વાંચન, લેખન અને ગણનમાં શીખવાની જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકે તે માટે સહાયક વાતાવરણનું નિર્માણ.
READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ
- મૂળાક્ષરો અને સંબંધિત ઉચ્ચારણની ઓળખ કરી 10 સુધીની સંખ્યાને ઓળખી અને વાંચી શકે.
- બે-ત્રણ મૂળાક્ષરોથી બનતા સરળ શબ્દોને વાંચી શકે.
- સંખ્યા, વસ્તુ, આકાર અને ઘટનાઓને ક્રમમાં ગોઠવી શકે.
ધોરણ-1
- અપરિચિત લખાણમાંથી ચાર-પાંચ સરળ શબ્દોથી બનતાં નાના વાક્યોને વાંચી શકે.
- 99 સુધીની સંખ્યાઓનું લેખન અને વાંચન કરી શકે.
- સરળ સરવાળા, બાદબાકી કરી શકે.
ધોરણ-2
- એક મિનિટમાં 45 થી 60 શબ્દોનું સમજ સાથે વાંચન કરી શકે.
- 999 સુધીની સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
- 99 સુધીની સંખ્યાઓનું બાદબાકી કરી શકે.
ધોરણ-3
- એક મિનિટમાં 60 શબ્દોનું સમજ સાથે વાંચન.
- 9999 સુધીની સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
- સરળ ગુણાકારના દાખલા ગણી શકે.
key world
- ✅ NIPUN – National Initiative for Proficiency in Reading with Understanding and Numeracy
- ✅ શરૂઆત: 2021
- ✅ ધ્યેય: ધોરણ 3 સુધીના બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન વિકસાવવું
- ✅ FLN (Foundational Literacy and Numeracy) – પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન
- ✅ લક્ષ્ય વર્ષ: 2026-27
- ✅ વાંચન કૌશલ્ય (Reading)
- ✅ લેખન કૌશલ્ય (Writing)
- ✅ ગણન કૌશલ્ય (Numeracy)
- ✅ સમજ સાથે વાંચન (Reading with Understanding)
- ✅ બાળવાટિકા થી ધોરણ 3 સુધી ફોકસ
- ✅ સરળ સરવાળા, બાદબાકી અને ગુણાકાર
- ✅ શીખવાના પરિણામો (Learning Outcomes)
- ✅ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) સાથે સુસંગત
- ✅ બાળકેન્દ્રિત શિક્ષણ (Child-Centric Learning)
- ✅ પાયાનું શિક્ષણ મજબૂત બનાવવાનો કાર્યક્રમ
ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત
