સમગ્ર ભારતમાં RTE બાળકોની મફત અને ફરજિયાત શિક્ષણનું અધિકાર અધિનિયમ લાગુ છે. આ અંતર્ગત કેટલીક બાબતો સમજવી ખૂબ જ જરૂરી છે. અહીંયા આરટીઇ એક્ટ 2009 સંદર્ભે કેટલીક અગત્યની બાબતો અને સ્પષ્ટતાઓ છે.
કેટલીક કલમો સમજવી ખૂબ જ જરૂરી છે. અહીંયા વિસ્તારથી આ બાબતોકોષ્ટક દ્રારા સમજૂતી સમજાવવામાં આવેલ છે
SCHOOL MANAGEMENT સમિતિ
💥 SMC માં કુલ 12 સભ્યો
💥 75% એટલે 9 વાલી
ધોરણ 1થી 4ના | 2 વાલી |
ધોરણ 6 થી 6 ના | 4 વાલી |
ધોરણ 7 થી 8 ના | 3 વાલી |
25% (3) અન્ય
સ્થાનિક સત્તા મંડળનો સભ્ય | PRI 1 |
શિક્ષક આચાર્ય | સભ્ય સચિવ 1 |
સ્થાનિક શિક્ષણ અથવા વિદ્યાર્થી | 1 |
કડીઓ મરજીયાત સભ્ય | 1 |
💥ધોરણ એક થી પાંચ વિદ્યાર્થી પ્રમાણ 1::30
ધોરણ એક થી પાંચમો 150 થી વધુ સંખ્યાએ અલગ આચાર્ય આપવામાં આવે છે.
વિદ્યાર્થી સંખ્યા | શિક્ષક સંખ્યા |
1 થી 60 | 2 |
61 થી 90 | 3 |
91 થી 120 | 4 |
121 થી 200 | 5 |
201 થી 240 | 6 |
241 થી 280 | 7 |
281 થી 320 | 8 |
321 થી 360 | 9 |
361 થી 400 | 10 |
ધોરણ 6થી 8 વિદ્યાર્થી પ્રમાણ 1:::35
ધોરણ 6થી 8 માં 100 થી વધારે સંખ્યા યે અલગ આચાર્ય આપવામાં આવે છે.
વિદ્યાર્થી સંખ્યા | ભાષા | ગણિત. વી.. | સા. વી |
ધોરણ 6 અને 7 | 1 | 1 | 0 |
ધોરણ 6,7 અને 8 | 1 | 1 | 1 |
106 થી 140 | 2 | 1 | 1 |
141 થી 175 | 2 | 2 | 1 |
176 થી 210 | 3 | 2 | 1 |
211 થી 245 | 3 | 2 | 2 |
246 થી 280 | 4 | 2 | 2 |
281 થી 315 | 4 | 3 | 2 |
316 થી 350 | 5 | 3 | 2 |
351 થી 285 | 5 | 3 | 3 |
286 થી 420 | 5 | 4 | 3 |
421 થી 455 | 6 | 4 | 3 |
456 થી 490 | 6 | 4 | 4 |
491 થી 525 | 6 | 5 | 4 |
➡️ અહીંયા ધોરણ એક થી પાંચ અને છ થી આઠ ના અભ્યાસનો સમય આપવામાં આવેલો છે
સમય | ધોરણ 1 થી 5 | ધોરણ 6 થી 8 |
1 અઠવાડિયું | 40 કલાક | 45 કલાક |
1 વર્ષ | 200 દિવસ | 220 દિવસ |
1 વર્ષ | 800 કલાક | 1000 કલાક |
RTE અંતર્ગત કેટલીક અગત્યની ખાસ બાબતો જોઈએ
1. ધોરણ એક થી પાંચ એક કિલોમીટરના અંતરે શાળા હોવી જોઈએ
2. ધોરણ છ થી આઠ ત્રણ કિમી ના અંતરે શાળા હોવી જોઈએ
👍 જો આવું ન હોય તો RTE અમલના ત્રણ વર્ષની અંદર સારા સ્થપાશે
3. પ્રાઇવેટ શાળામાં ધોરણ-1 માં 25% બાળકો દાખલ કરાશે ખર્ચ સીધો જ સરકાર આપશે.
4. કલમ 14- પ્રવેશ માટે ઉંમરની સાબિતી માં જન્મ તારીખ નો દાખલો, અન્ય આધાર અથવા ઉંમરની સાબિતી ન હોય તો પણ ઇનકાર કરી શકાશે નહીં. વાલી નું એકરા નામું લઈ પ્રવેશ આપી શકાશે
નોંધ ✅ એલસી (lc) સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કલમ પાંચમો લખેલું છે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી શકાતી નથી.
5. વર્ગમાં નાપાસ કરીને રાખી મૂકવા પર અને શાળામાંથી કાઢી મૂકવા પર પ્રતિબંધ છે.
( નવા નિયમ મુજબ ધોરણ પાંચ અને ધોરણ આઠ માં હવે નાપાસ કરી શકાશે (
6. કલમ નંબર 17 – બાળકની શાયરી શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ છે
7. કલમ 18 – માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપી શકાશે નહીં
✅ પ્રથમ વાર એક લાખ રૂપિયા નો દંડ છે.
✅ માન્યતા પાછી ખેંચ્યા બાદ 10,000 રૂપિયા સુધીનો દંડ છે.
8 વિદ્યાર્થીની બેસવા માટે આઠ ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ
✅ 30 સંખ્યા હોય તો 240 ચોરસ ફુટ જગ્યા હોવી જોઈએ.
✅ શિક્ષક માટે, અધ્યયન કાર્ય માટે 60 ફૂટ જગ્યા હોવી જોઈએ
✅ વર્ગખંડની કુલ 300 ચોરસ ફુટ જગ્યા જરૂરી છે.
દિવ્યાંગ અને અપંગ વ્યક્તિ માટે શાળામાં અવરોધ મુક્ત પ્રવેશ જરૂરી છે ( રેમ્પ)
9. પ્રાથમિક શાળામાં 250 વિદ્યાર્થીએ એક એક રમતગમતનું મેદાન હોવું જોઈએ
✅ માધ્યમિક શાળામાં શહેરી વિસ્તારમાં 250 વિદ્યાર્થી 800 ચોરસ મીટર રમતગમતનું મેદાન હોવું જોઈએ
✅ ગ્રામ્ય વિસ્તારમાં 250 વિદ્યાર્થીએ 1200 ચોરસ મીટર રમત ગમતનું મેદાન હોવું જોઈએ.
10 સેટ અપ કરતા 10% થી વધારે ખાલી ન રહે તે રીતે ભરતી કરવી જોઈએ.
➡️ SMC ના રજીસ્ટર વિશે..
- 💥એજન્ડા બુક મિટિંગની જાણ છ દિવસ અગાઉ કરવાની હોય છે.
- 💥 મિનિટ્સ બુકમાં જે ચર્ચા થાય તે લખવી જોઈએ
- 💥 તે અંતર્ગત ચર્ચાની અંતે ઠરાવ લખવો.
- 💥અમલીકરણ બુક ઠરાવના અમલીકરણ માટેની બુક બંધ બનાવી જોઈએ.
મહેકમ ગણતરી exel ફાઈલ downlod

શાળાના સેટઅપ બાબત 2025_26 ઇન્ટ્રોડક્શન પત્ર
