➖ શિક્ષણ પૂર્ણ કરેલા અને પુખ્ત વયના લોકોને શૈક્ષણિક તકો પૂરી પાડવી.
➖ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના
✡️ ઉલ્લાસ ના ઘટકો
- પાયાની સાક્ષરતા અને અભિગમ
- તાર્કિક જીવન કૌશલ્યો
- પાયાનું શિક્ષણ
- વ્યવસાયિક કૌશલ્ય
- સતત શિક્ષણ
➖ULLAS મોબાઈલ એપ્લિકેશન જુલાઈ 23 થી શરૂ કરવામાં આવેલ છે.
➖ JUN 2024 થી ઉલ્લાસ હેઠળ સંપૂર્ણ સાક્ષરતાનું લક્ષ્ય છે..

Tet htat કે અન્ય શિક્ષણ ની કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વાંચવા લાયક આર્ટિકલ
અબ્રાહમ મેસ્લો પ્રેરણાઓના શ્રેણી ક્રમ નો સિદ્ધાંત
ALSO READ :: શિક્ષણ માં નાવિન્યકરણ અને સંશોધન (શિક્ષણ માં નવાચાર )innovation
READ MORE :: Tet /htat exam માટે ઉપયોગી બચાવપ્રયુક્તિઓ
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
