GPSSB bharti 2026 : ગુજરાતમાં ગ્રામ સેવકની બંપર ભરતી, તમારા જીલ્લામાં કેટલી જગ્યા, લાયકાતથી લઈને વય મર્યાદા સુધી બધી માહિતી અહીં વાંચો

GPSSB gram sevak bharti 2026 : ઓજસ નવી ભરતી 2026 અંતર્ગત ગ્રામ સેવક પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

શાળા છોડ્યા નું પ્રમાણપત્ર (LC) અંગ્રેજી / ગુજરાતી માં આપવા બાબત પરિપત્ર અને LC નો નમૂનો

GPSSB gram sevak bharti 2026 : ગુજરાતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજ્યભરમાં ગ્રામ સેવકની બંપર ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત કુલ 500 જગ્યાઓ ઉપર યોગ્ય ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
પોસ્ટgram sevak
જગ્યા500
વય મર્યાદા18થી 35 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ7-5-2026
ક્યાં arji karvihttps://ojas.gujarat.gov.in/

ગુજરાત પંચાયત ભરતી 2026, જીલ્લા પ્રમાણે ખાલી જગ્યા

SSF Constable Tradesman Recruitment 2026: Apply Online for 10 Job Positions

  1. અમદાવાદ 15
  2. અમરેલી 24
  3. આણંદ 41
  4. અરવલ્લી 21
  5. બનાસકાંઠા 6
  6. ભરૂચ 30
  7. ભાવનગર 0
  8. બોટાદ 0
  9. છોટાઉદેપુર 42
  10. દાહોદ 50
  11. દેવભૂમિ દ્વારકા 2
  12. ડાંગ 4
  13. ગાંધીનગર 0
  14. ગીર સોમનાથ 0
  15. જામનગર 1
  16. જૂનાગઢ 0
  17. કચ્છ 28
  18. ખેડા 24
  19. મહિસાગર 33
  20. મહેસાણા 0
  21. મોરબી 0
  22. નર્મદા 36
  23. નવસારી 1
  24. પંચમહાલ 10
  25. પાટણ 0
  26. પોરબંદર 0
  27. રાજકોટ 0
  28. સાબરકાંઠા 23
  29. સુરત 70
  30. સુરેન્દ્રનગર 6
  31. તાપી 0
  32. વડોદરા 16
  33. વલસાડ 16
  34. વાવ થરાદ 0
  35. કુલ 500

GPSSB bharti 2026 માટે શૈક્ષણિક લાયકાત

🙏ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ગૃહ વિજ્ઞાનમાં અભ્યાસ) / બી.એસસી. (કૃષિ) / બી.ઈ.(કૃષિ) / બી.ટેક. (કૃષિ ઇજનેરી) / બી.એસસી. (બાગાયત) ડિગ્રી કરેલી હોવી જોઈએ. અથવા સમાન ક્ષેત્રમાં ડિપ્લોમાં કરેલું હોવું જોઈએ.
🙏ઉમેદવારને કમ્પ્યુટરના ઉપયોગની પાયાની માહિતી હોવી જોઈએ
🙏ઉમેદવાર હિન્દી અને ગુજરાતી બંને ભાષાનો જાણકાર હોવો જોઈએ
🙏શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે આ લેખમાં આપેલું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું

વય મર્યાદા

આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹26,000 પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. પાંચ વર્ષના અંતે સંતોષકારક કામગીરી જણાતા સંબંધિત કચેરીમાં સરકારના ધારાધોરણ પ્રમાણે મળવાપાત્ર નિયત પગાર ધોરણમાં નિયમઅનુસાર નિયમિત નિમણૂંક મળવાપાત્ર રહેશે.

નોટિફિકેશન

https://share.google/FiD9sZ02eq2DlpYH0

અરજી કેવી રીતે કરવી?

  • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ઉપર જવું
  • અહીં કરન્ટ એડવર્ટાઈજમેન્ટ પર ક્લિક કરવું
  • અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
  • જેતે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર ક્લિક કરવું
  • અહીં માંગેલી માહિતી ભરીને ઓનલાઈન અરજી કરી શકાય.

NVS Teacher Vacancy 2026: पीजीटी और टीजीटी समेत कई पदों पर रजिस्ट्रेशन शुरू, यहां देखें रजिस्ट्रेशन करने का प्रोसेस

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Leave a Comment