નમસ્કાર મિત્રો, સરકારી પરીક્ષાઓ ની તૈયારી ના ભાગરૂપે અને શિક્ષણની મહત્વની પરીક્ષાઓના વિવિધ મટીરીયલ માંથી તારવણી કરી અહીંયા વર્ષ મહત્વના નિર્ણય કાર્યક્રમ અને શૈક્ષણિક પ્રોગ્રામ સહિત આપવામાં આવેલા છે. કાર્યક્રમોમાં પુરા નામ અંગ્રેજીમાં નામ વર્ષ આપવામાં આવેલા છે. શિક્ષણની વિવિધ પરીક્ષાઓ માટે આ ખૂબ જ ઉપયોગી મટીરીયલ થઈ પડશે..
| વર્ષ | મહત્વના નિર્ણય / કાર્યક્રમ / પ્રોગ્રામ | | |
| 2024 | APAAR ID | (Automated Permanent Academic Account Registry) |
| 2023 | વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK) કેન્દ્રીય સ્તરે | vsk |
| 2022 | PM-SHRI, NILP | (નવ ભારત સાક્ષરતા), સ્કૂલ ઓફ એક્સેલન્સ, ઉલ્લાસ (ULLAS) | |
| 2021 | G-SHALA એપ, નિપુણ ભારત મિશન, SRESTHA યોજના | |
| 2020 | નવી શિક્ષણ નીતિ (NEP 2020) ની શરૂઆત, PM e-Vidya | | |
| 2019 | વ્હાલી દીકરી યોજના, NISHTHA પ્રોગ્રામ | |
| 2018 | ઉજાસ ભણી (એડોલસન્ટ એજ્યુકેશન), | SSA, RMSA અને RUSA નું એકીકરણ |
| 2017 | SWAYAM પ્લેટફોર્મ, DIKSHA, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ | |
| 2016 | વિદ્યાંજલિ (શાળા સ્વયંસેવક કાર્યક્રમ) | |
| 2015 | બેટી બચાવો બેટી પઢાવો | કલા મહોત્સવની શરૂઆત |
| 2014 | એસ્કોટ એલાઉન્સ, સ્વચ્છ વિદ્યાલય | |
| 2013 | STP (ખાસ તાલીમ કાર્યક્રમ) | | |
| 2012 | સૌ પ્રથમ TAT પરીક્ષા (TAT-S / TAT-HS) | |
| 2011 | સૌ પ્રથમ TET પરીક્ષા (TET-1 / TET-2) | |
| 2010 | ખેલ મહાકુંભ, પ્રજ્ઞા અભિગમ, RTE એક્ટનો અમલ (01-04-2010 થી) | | |
| 2009 | ગુણોત્સવની શરૂઆત, RTE Act (26 ઓગસ્ટ 2009) | |
| 2005 | NCF 2005 (નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક) | |
| 2004 | કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV), એજ્યુસેટ ઉપગ્રહ લોન્ચ | |
| 2001 | સર્વ શિક્ષા અભિયાન (SSA) ની શરૂઆત | |
| 1995 | મધ્યાહ્ન ભોજન યોજના (કેન્દ્ર સ્તરે), PWD Act | |
| 1986 | નવી શિક્ષણ નીતિ, ઓપરેશન બ્લેક બોર્ડ | |
| 1976 | શિક્ષણ સંયુક્ત યાદીમાં (બંધારણીય સુધારો) |
મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, પ્રણેતાઓ
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

