મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, પ્રણેતાઓ અને શિક્ષણ ક્ષેત્રના મહત્વના વર્ષોની વિગતો છે. તેને સરળતાથી વાંચી શકાય તે રીતે નીચે મુજબ વ્યવસ્થિત લખેલ છે
વિવિધ સિદ્ધાંતો અને તેના પ્રણેતા
| index | સિદ્ધાંત | વિષય | પ્રણેતા |
| 1 | સમષ્ટિવાદ | ઘટકોનો નહીં પરંતુ સમગ્રનો અભ્યાસ | મેક્સ વર્ધીમર |
| 2 | મનોવિશ્લેષણવાદ | અર્ધચેતન અને અચેતન મનનું મહત્વ | સિગ્મંડ ફ્રોઈડ |
| 3 | વર્તનવાદ | જે.બી. વોટસન | |
| 4 | કાર્યવાદ | ચેતના દ્વારા થતાં કાર્યો અને વાતાવરણ સાથેની આંતરક્રિયા | વિલિયમ જેમ્સે |
| 5 | રચનાવાદ | ચેતનાનો ઘટકલક્ષી અભ્યાસ, આંતરનિરીક્ષણ પદ્ધતિ | વિલ્હેમ વુન્ટ |
| 6 | આધુનિક મનોવિજ્ઞાનના પિતા | વિલ્હેમ વુન્ટ | |
| 7 | ભારતીય મનોવિજ્ઞાનના પિતા | નરેન્દ્રનાથ સેન ગુપ્તા | |
| 8 | આદર્શવાદના પિતા | પ્લેટો | |
| 9 | પ્રકૃતિવાદ સ્વીકારનાર મનોવૈજ્ઞાનિકો | રવીન્દ્રનાથ ટાગોર, હર્બર્ટ સ્પેન્સર, પેસ્ટોલોજી, બર્નાર્ડ શો | |
| 10 | પ્રકૃતિવાદના પિતા | જીન જેક રુસો | |
| 11 | વ્યવહારવાદના પિતા | વિલિયમ જેમ્સે | |
| 12 | વ્યવહારવાદના સિદ્ધાંતોને શિક્ષણમાં પ્રયોગ કરનાર | જ્હોન ડ્યુઈ | |
| 13 | અસ્તિત્વવાદના પિતા | સોરેન કિર્કગાર્ડ | |
| 14 | બુનિયાદી શિક્ષણ | ગાંધીજી | |
| 15 | પર્યાવરણવાદ | બી. એફ. સ્કીનર | |
| 16 | હેતુલક્ષી વર્તનવાદ | એડવર્ડ સી. ટોલમેન | |
| 17 | ક્ષેત્ર સિદ્ધાંત | કર્ટ લેવિન | |
| 18 | પ્રેરણાઓનો શ્રેણીક્રમનો સિદ્ધાંત | અબ્રાહમ માસ્લો | |
| 19 | પ્રેરણાવાદના પિતા | મેકડુગલ | |
| 20 | અવલોકનાત્મક સિદ્ધાંત | આલ્બર્ટ બાન્દુરા | |
| 21 | અર્થપૂર્ણ અધ્યયન | ડેવિડ આસુબેલ | |
| 22 | સામાજલક્ષી વિશ્લેષણાત્મક સિદ્ધાંત | એડલર | |
| 23 | વિશ્લેષણાત્મક વ્યક્તિત્વ સિદ્ધાંત | કાર્લ યુંગ | |
| 24 | કારક અભિસંધાન | બી. એફ. સ્કીનર | |
| 25 | શાસ્ત્રીય અભિસંધાન | ઈવાન પેટ્રોવિચ પાવલોવ | |
| 26 | પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન | એડવર્ડ થોર્નડાઈક | |
| 27 | આંતરસૂઝ દ્વારા અધ્યયન | | વુલ્ફગેંગ કોહલર | |
| 28 | માઈક્રોટીચિંગના પ્રણેતા | ડ્વાઈટ એલન | |
| 29 | વૃદ્ધિના પ્રણેતા | ઈલિઝાબેથ હરલોક | |
| 30 | બુદ્ધિ પ્રણેતા | ટર્મન | |
| 31 | બુદ્ધિ કસોટીના પ્રણેતા | આલ્ફ્રેડ બિને | |
| 32 | ક્રિયાત્મક સંશોધનના પ્રણેતા | સ્ટીફન કોરે |
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ..
અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
GCSR: પેન્શન અને નિવૃત્તિના મુખ્ય નિયમો (Pension Rules)
શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

