હવે BLO અને નિવૃત્ત શિક્ષકોને પણ ચૂંટણી કામગીરીનો આદેશ કરાતાં ફરી રોષ ભભૂક્યો

આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીઓને લઈ અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર એક્શન મોડમાં છે. જોકે, આ વખતે ચૂંટણી પ્રક્રિયા પાર પાડવા માટે સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે. તંત્રને 30,000 થી વધુ કર્મચારીઓની જરૂર હોવાથી હવે નિવૃત્ત શિક્ષકો અને બીએલઓને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પરંતુ, આ સ્ટાફની વહેંચણીમાં થયેલી કેટલીક ભૂલોને કારણે મોટો વિવાદ અને રોષ ફેલાયો છે.

https://www.facebook.com/share/r/1ETxqxnXmU

Taluka Panchayat / Jilla Panchayat Election 2026 – અગત્યનું સાહિત્ય, Training Videos, PSO Forms & Mock Poll Guide

આચાર્યને પટ્ટાવાળાની કામગીરી

BLO ની બેવડી મુસીબત

Gujarat Education Department District Transfer Seniority List

ચૂંટણી તંત્ર કેમ લાચાર?

🔑 Main Keywords:
Election Duty
Poll Duty
Election Work
Voting Process
Election Staff
Government Duty
BLO Duty (Booth Level Officer)
Retired Teachers Duty
Election Commission Orders
Voting Management

ધોરણ-૧૨ પછી શું કરવું? એન્જિનિયરિંગ કે IT ના બદલે આ ફિલ્ડમાં છે સરકારી નોકરીની ૧૦૦% ગેરંટી!

અમદાવાદ કોર્પોરેશન અને જિલ્લાની ચૂંટણીઓ માટે કુલ મળીને 5,500 જેટલા વોટિંગ બૂથ નક્કી કરાયા છે. (4250 કોર્પોરેશન અને 1100 થી વધુ તાલુકા પંચાયત). દરેક બૂથ દીઠ પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પટ્ટાવાળા સહિત ઓછામાં ઓછા પાંચ કર્મચારીઓનો સ્ટાફ જરૂરી હોય છે. આ જંગી માનવબળની જરૂરિયાત પૂરી કરવા માટે ચૂંટણી તંત્ર પાસે નિવૃત્ત શિક્ષકો અને BLO ને બેવડી જવાબદારી સોંપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. હવે જોવાનું એ રહેશે કે, શિક્ષક સંઘોના વિરોધ બાદ ચૂંટણી તંત્ર આચાર્યો અને BLO ના ઓર્ડરમાં કોઈ સુધારો કરે છે કે કેમ.

તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી 2026 પોસ્ટલ બેલેટ પ્રક્રિયા | PB Cell Staff Duties, Form 12, Counting Rules

હવે BLO અને નિવૃત્ત શિક્ષકોને પણ ચૂંટણી કામગીરીનો આદેશ કરાતાં ફરી રોષ ભભૂક્યો

April 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

Leave a Comment