Ambaji Bharti 2026: અંબાજીમાં પરીક્ષા વગર જ સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, શું જોઈશે લાયકાત?

Ambaji recruitment 2026 : અંબાજી ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ અને સ્થળ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Ambaji recruitment 2026: અંબાજી અને આસપાસ રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીના સારા સમાચાર આવી ગયા છે. અંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા વિવિધ પોસ્ટની કુલ ત્રણ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ તમામ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે.

અંબાજી ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ અને સ્થળ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

સંસ્થાઅંબાજી વિસ્તાર વિકાસ અને યાત્રાધામ પ્રવાસન નિયમન સત્તામંડળ
પોસ્ટસર્વેયર, અધિક મદદનીશ ઈજનેર, સેનેટરી ઈન્સ્પેક્ટર
જગ્યા3
એપ્લિકશન મોડવોક ઈન ઈન્ટરવ્યુ
વય મર્યાદાસરકારના ધારાધોરણ પ્રમાણે
ઈન્ટરવ્યુ તારીખ23 માર્ચ 2026
ઈન્ટરવ્યુ સ્થળનીચે આપેલું છે

પોસ્ટની વિગતો

જગ્યાજગ્યા
સર્વેયર1
અધિક મદદનીશ ઈજનેર1
સેનેટરી ઈન્સ્પેક્ટર1
કુલ3

શૈક્ષણિક લાયકાત

કુટુંબ ની વ્યાખ્યા માં સુધારોઆરોગ્ય વિભાગ નો કર્મચારી માટે મહત્વ નો પત્ર

  • સર્વેયર – સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ડિપ્લોમાં ઈન સિવિલ ઈન્જીનિયરિંગ ઓછામાં ઓછા 55 ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ તથા કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.
  • અધિક મદદનીશ ઈજનેર- સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ સિવિલ એન્જીનિયરિંગમાં ઓછામાં ઓછા 55 ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.
  • સેનેટરી ઈન્સ્પેક્ટર- સરકાર માન્ય યુનિવર્સિટી- માન્ય સંસ્થામાંથી સેનેટરી ઈન્સ્પેક્ટરનો કોર્સમાં ઓછામાં ઓછા 55 ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

વય મર્યાદા

  • અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની વય મર્યાદા સરકારના ધારાધોરણ મુજબ હોવી જોઈએ.

પગાર ધોરણ

આ ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી પસંદ પામેલા ઉમેદવારોને નીચે પ્રમાણે ફિક્સ પગાર મળશે.

પોસ્ટપગાર
સર્વેયર₹31,340
અધિક મદદનીશ ઈજનેર₹31,340
સેનેટરી ઈન્સ્પેક્ટર₹26,000

ભરતીની જાહેરાત

વોક ઈન ઈન્ટરવ્યુ સ્થળ, તારીખ અને સમય

રસ ધરાવતા ઉમેદવારએ જરૂરી દસ્તાવેજો અને અરજી સાથે આપેલા સરનામા પર નિયત તારીખ અને સમયે હાજર રહેવું.

પેન્શનમાં મૂળ નામ શબ્દ પછી જોડાયેલ માનવાચક પ્રત્યયો બાબત ➖paripatr

કુટુંબ ની વ્યાખ્યા માં સુધારોઆરોગ્ય વિભાગ નો કર્મચારી માટે મહત્વ નો પત્ર

June 2026
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Leave a Comment