આજનું શિક્ષણ અધ્યયન નિષ્પતિ આધારીત થઇ ગયેલ છે. અને તે મુજબ જ શિક્ષણ કાર્ય કરવું અનિવાર્ય છે. વર્ગમાં પણ અધ્યયન નિષ્પતિ કાઈલ રાખવી જરૂરી છે. અને રોજનીશીમાં પણ તે મુજબ આયોજન લખવું જરૂરી છે. અને બાળકોએ કઈ કઈ અધ્યયન નિષ્પતિ સિધ્ધ કરી તે માટે પણ આ ફાઈલ જરૂરી છે. તો આ ફાઈલની પ્રિન્ટ કાઢવા નીચેનાં DOWNLOAD બટન પર lick કરો
👉અધ્યન નિષ્પત્તિ એટલે શું?
also read ::
સરળ ભાષામાં કહીયે તો જે તે એકમ, પાઠ કે હેતુને ધ્યાનમાં લઈને શિક્ષણકાર્ય પૂરું થયા પછી બાળકોમાં અમુક ચોક્કસ વર્તન પરીવર્તન આવવા જોઈએ તે નક્કી કરતા વિધાનને અધ્યયન નિષ્પત્તિ કહેવાય છે. અધ્યયન નિષ્પત્તિને ક્ષમતા(Xamata) તરીકે પણ ઓળખવામાં આવે છે.
👉અધ્યયન નિષ્પત્તિનો ઉપયોગ શા માટે કરવો જોઈએ?
👉બાળકોના વર્તન પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમાં શિક્ષકે અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે.
👉વિષયવસ્તુ, સમગ્ર વર્ગખંડ પ્રક્રિયા અને મૂલ્યાંકન માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
👉શેનું શિક્ષણ પ્રાપ્ત કરવાનું છે ? તે સુનિશ્ચિત કરે છે
👉 શું હસ્તગત કરવાનું છે ? તેનાથી વિધ્યાર્થી માહિતગાર બને છે
રચનાત્મક પત્રક A નવી અધ્યન નિષ્પત્તિ ઓ 2025-26
