JNVST Class 6 Result 2026 Date: नवोदय विद्यालय कक्षा 6 रिजल्ट, navodaya.gov.in पर होगा जारी! ऐसे चेक करें स्कोरकार्ड

JNVST Class 6 Result 2026 Date: नवोदय विद्यालय कक्षा 6 रिजल्ट, navodaya.gov.in पर होगा जारी! ऐसे चेक करें स्कोरकार्ड

JNVST Class 6 Result 2026 Date : देशभर के लाखों अभ्यर्थियों का इंतजार अब खत्म होने वाला है। जवाहर नवोदय विद्यालय चयन परीक्षा (JNVST) कक्षा 6 फेज-1 का परिणाम जल्द जारी किया जाएगा। इस बार लगभग 20 लाख से अधिक छात्रों ने परीक्षा में भाग लिया है, इसलिए रिजल्ट को लेकर उत्सुकता काफी ज्यादा है। परीक्षा का पहला चरण 13 दिसंबर 2025 को आयोजित किया गया था जबकि दूसरा चरण 11 अप्रैल 2026 को आयोजित होना तय है।

सूत्रों के अनुसार फेज-1 का परिणाम मार्च 2026 के पहले सप्ताह में जारी किया जा सकता है। वहीं फेज-2 का परिणाम मई 2026 में घोषित होने की संभावना है। परिणाम जारी होते ही छात्र आधिकारिक पोर्टल Navodaya Vidyalaya Samiti और navodaya.gov.in पर अपना स्कोरकार्ड (scorecard) ऑनलाइन देख सकेंगे।

JNVST Result 2026: महत्वपूर्ण तिथियां

Phase-1 Exam:13 December 2025
Phase-1 Result:March 2026 (मार्च महीने के पहले सप्ताह तक आ सकता है )
Phase-2 Exam:11 April 2026
Phase-2 Result:May 2026 (Tentative)

ऐसे करें JNVST Class 6 Result 2026 चेक (How to Check Result)

रिजल्ट जारी होने के बाद छात्र नीचे दिए गए आसान स्टेप्स फॉलो करें –

  • आधिकारिक वेबसाइट (official website – navodaya.gov.in) पर जाएं।
  • अब “View JNVST Class 6 Result 2026 (Individual)” लिंक पर क्लिक करें।
  • रोल नंबर और जन्म तिथि (Date of Birth) दर्ज करें।
  • Submit बटन दबाएं।
  • स्क्रीन पर रिजल्ट दिखाई देगा।
  • स्कोरकार्ड डाउनलोड करके प्रिंट सुरक्षित रखें।
  • स्कोरकार्ड में क्या-क्या रहेगा? (Details in Scorecard)
  • रिजल्ट डाउनलोड करने के बाद इन जानकारियों को ध्यान से जांचना जरूरी है –

other jnv result

  • छात्र का नाम
  • रोल नंबर
  • माता-पिता का नाम
  • जन्म तिथि
  • लिंग (Gender)
  • जिला व ब्लॉक कोड
  • परीक्षा केंद्र कोड
  • विद्यालय का नाम
  • प्राप्त अंक (Marks)
  • चयन स्थिति (Pass/Fail Status)
  • रिजल्ट के बाद क्या करना होगा?
  • फेज-1 में चयनित छात्रों को दस्तावेज सत्यापन (Document Verification) के लिए बुलाया जाएगा। अभ्यर्थियों को निम्न दस्तावेज जमा करने होंगे –

निम्न दस्तावेज जमा करने होंगे –

  • जन्म प्रमाण पत्र
  • निवास प्रमाण पत्र
  • जाति प्रमाण पत्र (यदि लागू)
  • अन्य आवश्यक दस्तावेज
  • अंतिम प्रवेश मेरिट और डॉक्यूमेंट वेरिफिकेशन के आधार पर दिया जाएगा।

क्या है जवाहर नवोदय विद्यालय?

जवाहर नवोदय विद्यालय देश के ग्रामीण प्रतिभाशाली विद्यार्थियों के लिए आवासीय (residential school) सरकारी विद्यालय हैं। यहां कक्षा 6 से 12 तक पढ़ाई, रहना और भोजन पूरी तरह निःशुल्क दिया जाता है। इन विद्यालयों का संचालन शिक्षा मंत्रालय के अंतर्गत किया जाता है और यहां प्रवेश केवल चयन परीक्षा के माध्यम से मिलता है।

छात्रों को सलाह दी जाती है कि रिजल्ट जारी होते ही तुरंत स्कोरकार्ड डाउनलोड कर लें, क्योंकि आगे की प्रवेश प्रक्रिया (admission process) समयबद्ध होती है और देरी से मौका हाथ से निकल सकता है।

યુવાનો માટે ખુશખબર : ગુજરાત સરકારે કર્યું શિક્ષકોની ભરતીનું એલાન, અહીં જાણો તમામ ડિટેલ્સ

.GSSSB Clerk Bharti 2026: 5,370 પદ પર સરકારી નોકરીની સુવર્ણ તક, આજે જ કરો અરજી!

February 2026
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
232425262728  

GCSR: પેન્શન અને નિવૃત્તિના મુખ્ય નિયમો (Pension Rules)

​૧. પેન્શન માટે લઘુત્તમ સેવા (Minimum Qualifying Service):


​નિવૃત્તિ પછી પેન્શન મેળવવા માટે કર્મચારીએ ઓછામાં ઓછી ૧૦ વર્ષની સળંગ સેવા પૂર્ણ કરેલી હોવી ફરજિયાત છે.
​૨. સ્વૈચ્છિક નિવૃત્તિ (Voluntary Retirement – VRS):
​કોઈપણ કર્મચારી ૨૦ વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકે છે. (આ માટે તેણે ૩ મહિના અગાઉ લેખિત નોટિસ આપવી પડે છે).
​૩. પેન્શનની રકમ (Amount of Pension):
​નિવૃત્તિ સમયે કર્મચારીને તેના છેલ્લા મૂળ પગાર (Last Drawn Basic Pay) ના ૫૦% રકમ પેન્શન તરીકે મળે છે.
​૭મા પગાર પંચ મુજબ, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે લઘુત્તમ પેન્શન ₹૯,૦૦૦/- પ્રતિ માસ નિર્ધારિત કરવામાં આવ્યું છે.
​૪. કુટુંબ પેન્શન (Family Pension):
​જો પેન્શનર અથવા નોકરી ચાલુ હોય તેવા કર્મચારીનું મૃત્યુ થાય, તો તેના આશ્રિતોને કુટુંબ પેન્શન મળે છે.
​સામાન્ય દર: છેલ્લા મૂળ પગારના ૩૦% (આમાં પણ લઘુત્તમ રકમ ₹૯,૦૦૦/- જ રહેશે).
​૫. ગ્રેચ્યુઇટી (Gratuity – DCRG):
​નિવૃત્તિ સમયે કર્મચારીની સેવાના વર્ષોના આધારે એકસાથે મોટી રકમ મળે છે જેને ડેથ-કમ-રિટાયરમેન્ટ ગ્રેચ્યુઇટી કહે છે.
​૭મા પગાર પંચ મુજબ ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા ₹૨૦ લાખ છે.
​૬. પેન્શનનું રૂપાંતર (Commutation of Pension):
​પેન્શનર પોતાના મૂળ પેન્શનમાંથી વધુમાં વધુ ૪૦% ભાગનું એકસાથે રોકડમાં રૂપાંતર (એડવાન્સ) કરાવી શકે છે.
​આ ૪૦% રકમ દર મહિને પેન્શનમાંથી કપાશે, પરંતુ ૧૫ વર્ષ પછી આ રકમ મૂળ પેન્શનમાં પાછી ઉમેરાઈ જશે (Restore થશે) અને ફરીથી પૂરેપૂરું પેન્શન મળવા લાગશે.

GCSR પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર  પેન્શનના વિવિધ કુલ સાત પ્રકારો 

વય નિવૃત્તિ પેન્શન: (નિ-45)

  •  નિયમ-10 મુજબ નિયત વય પુરી થતાં મળતું પેન્શન. 
  • – વર્ગ-4 ના કર્મચારી માટે 60 વર્ષ.
  • – અન્ય કર્મચારી માટે 58 વર્ષ..
  • – જન્મ તારીખના માસના છેલ્લા દિવસે નિવ્રુત્ત કરવાના રહે છે. 
  •  _જજ/કોલેજના શૈક્ષણિક કર્મચારીઓને 60/62 વર્ષે નિવ્રુત્તિ.. –
  • શાળા-કોલેજના કર્મચારીને ટર્મ પુરી થતાં સુધી ચાલુ રાખી શકાય..

નિવૃત્તિ પેન્શન [નિ-46 થી 51] 

  • 👉20 વર્ષની નોકરી બાદ લીધેલ સ્વૈચ્છિક નિવૃત્તિ અથવા નિવ્રુતિ વય પહોંચતા પહેલા નિવ્રુત કરાતા મળવાપાત્ર પેન્શન.
  • 👉30 વર્ષની નોકરી બાદ નિમણૂક અધિકારી 3 માસની નોટીસ આપીને કર્મચારીને જાહેરહિતમા છુટા કરી શકે અથવા કર્મચારી નોટીસ આપીને છુટા થઈ શકે.

20 વર્ષ ની નોકરી પછીની સ્વૈ. નિવૃત્તિ.

  1. ત્રણ માસની નોટીસ જરૂરી.
  2. 2 નિમણુંક અધિકારી દ્વારા સ્વીકારાય તે જરૂરી.
  3. નકારાય નહિ તો નિવ્રુત્તિ અમલી.
  4. 4 ત્રણ માસથી ઓછો નોટીસનો સમય સરકાર માફ કરી શકે. 
  5. 5 . સેવાની ગણતરી કરતાં અસાધારણ રજા બાદ કરાશે.
  6. 6 નોટીસની મુદત પહેલાં નિમણુંક અધિકારીની મંજુરીથી પરત લઇ શકાય.

અશક્તતા પેન્શન: (નિ. 52 થી 64)

  • 👉શારીરિક કે માનસિક અશક્તતા અંગે તબીબી પ્રમાણપત્ર અન્વયે નિવૃત્તિ વખતે મળતું પેન્શન.
  • 👉વર્ગ-4 માટે સીવીલ સર્જન, અન્ય માટે તબીબી બોર્ડ સક્ષમ,
  • 👉નિમણુંક અધિકારી કે કચેરીના વડાના જણાવ્યા સિવાય આવું પ્રમાણપત્ર ઇસ્યુ કરી શકાય નહિ
  • 👉 તબીબી પ્ર.પત્રની તારીખથી 7 દિવસમાં કર્મચારીને છુટા કરવાના રહે છે, વિલંબના કિસ્સામાં સરકારની મંજુરી જરૂરી, 
  • 👉આ પેન્શન માટે પણ 10 વર્ષની સેવા હોવી જરૂરી, 
  • 👉કર્મચારીની ફુટેવો કે અસંયમને લીધે અશક્તતા હોય તો આ પેન્શન મળવાપાત્ર થાય નહિ.
  • 👉એક માસમાં તબીબી બોર્ડને અરજી કરી શકશે.

વળતર પેન્શન: (નિ. 65 થી 67)

  • .1. વય નિવૃત્તિ કે નિવૃત્તિ પેન્શન મળવાપાત્ર થાય તે પહેલાં વહિવટી કારણોસર છુટા કરાતાં અપાતુ પેન્શન.
  • 2. સામાન્ય રીતે કાયમી જગા નાબુદ થતાં કે ફરજનો પ્રકાર બદલાતાં, કર્મચારીને સમાન શરતોવાળી અન્ય જગા પર નિમણુંક આપશે.

આમ ન થઇ શકે તો

વળતર પેન્શન માટેનો અથવા

બીજા મહેકમ પર નિમણુંક, બદલી કે નીચા પગારની નોકરી સ્વીકારીને અગાઉની નોકરીને પેન્શનપાત્ર ગણવાનો વિકલ્પ આપવામાં આવશે.

ઘા અને ઇજા પેન્શન; (નિ. 69 થી 76)

  • ચાલુ નોકરી દરમિયાન ઘા કે ઇજાને કારણે કર્મચારીને થયેલ નુકશાન માટે અપાતું પેન્શન.
  • તબીબી અધિકારીના અહેવાલને આધારે મંજુરી અપાશે. 
  •  જરૂરી જણાય એટલા સમય માટે અથવા કાયમી ધોરણે મંજુરી અપાશે, કાયમી ન હોય ત્યારે દર ત્રણ વર્ષે તબીબી તપાસ જરૂરી

નીચેના સંજોગોમાં સરકાર મંજુર કરશે

  1. + મુલ્કી હેસિયતથી લશ્કરી દળ સાથે ફરજના સમયે
  2. + ખાસ ચેપી રોગની સારવાર કરતા ડોક્ટરનર્સની ફરજ વખતે.
  3. + હુલ્લડ-તોફાનો વખતે ન્યાયાધીશ અને પોલીસની ફરજો.
  4. + ફરજ માટેની હવાઇ મુસાફરી

👉આ પેન્શન નોકરી દરમિયાન અને ત્યારબાદ તથા સામાન્ય પેન્શન ઉપરાંત મળવાપાત્ર છે.

રહેમિયત પેન્શન : (નિ. 77 થી 79) 

  1.  નાદારી, કે ગેરવર્તણુંક ને કારણે નોકરીમાંથી છુટા (Removal) કે ફરજીયાત નિવૃત કરાતાં માત્ર રહેમિયત પેન્શન મળવાપાત્ર થશે.
  2.  ઉપરના સંજોગોમાં સરકાર દરેક કિસ્સાના ખાસ સંજોગો ધ્યાને લેતાં યોગ્ય જણાયે રહેમિયત પેન્શન મંજુર કરશે.

બરતરફી (Dismissal) ના કેસમાં રહેમ પેન્શન મળવાપાત્ર નથી.

આ નિયમ હેઠળ મંજુર કરેલ પેન્શન લઘુત્તમ પેન્શનથી ઓછુ ન હોઇ શકે.

કુટુંબ પેન્શન: (નિ. 87 થી 95)

ચાલુ નોકરીએ કે નિવૃત્તિ પછી, કર્મચારીના અવસાન બાદ કુટુંબના સભ્યને મળવાપાત્ર પેન્શન.

 કોને મળવાપાત્ર:

  • જીવનસાથીને (પતિ/પત્નિને, નિવૃત્તિ પછીનું લગ્ન પણ માન્ય) નિવૃત્તિ પહેલાંનાં લગ્ન હોય તો કોર્ટ દ્વારા છુટા પાડેલ (Judicially separated) જીવનસાથી પણ પાત્ર ગણાય.
  • છુટા છેડા લીધેલ હોય તેવા પતિ/પત્નિ પાત્ર નથી
  • . કર્મચારીનાં સંતાનો (નિવૃત્તિ પહેલાં દત્તક લીધેલ સહિત) 
  • નિવૃત્તિ બાદનાં લગ્નથી થયેલ સંતાનો પણ પાત્ર ગણાય છે. 
  • જીવનસાથી કે સંતાનો ન હોય તો અવસાન સમયે કર્મચારી પર આધારીત માતા પિતા.

કુટુંબ પેન્શન:

 ક્યાં સુધી મળવાપાત્ર:

 💥પતિ/પત્નિના કિસ્સામાં પુન:લગ્ન સુધી અન્યથા આજીવન. 

💥સંતાન વિહિન પત્નિ પુનઃલગ્ન કરેતો તે વ્યક્તિગત કશુ કમાતા ન થાય ત્યાં સુધી કુટુમ્બ પેન્શન મળશે

💥પુત્ર કે પુત્રીના કિસ્સામાં 25 વર્ષની વય થાય, લગ્ન કરે અથવા કમાતા થાય ત્રણ પૈકી વહેલુ હોય ત્યાં સુધી. આધારિત માતા-પિતા

💥માનસિક કે શારિરીક અશક્ત સંતાનને જો તે જીવનનિર્વાહ કમાવા શક્તિમાન ન હોય તો આજીવન પેન્શન મેળવશે. 

 💥એક કરતાં વધુ વિધવા હોય તો પેન્શન સરખે હિસ્સે અપાશે.

કુટુંબ પેન્શનની રકમ:

  1. કુટુંબ પેન્શનની ગણતરી માટે છેલ્લો પગાર ધ્યાને લેવાશે. 
  2. છેલ્લા પગારના 30% જેટલી રકમ કુ.પે. તરીકે મંજુર કરાશે. 
  3. નીચે મુજબ ઉંચા દરે કુટુંબ પેન્શન ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અવસાનની તારીખથી 10 વર્ષ સુધી નિવૃતિ પછીના અવસાનના કેસમાં 7 વર્ષ કે કર્મચારી જીવતા હોત તો 65 વર્ષના થાત, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી મળશે, ત્યારબાદ સામાન્ય દરે મળશે.
  4. અવસાનના કિસ્સામાં ઉંચાંદરે છેલ્લા પગારના 50% માતા કે પિતાને 30% લેખે જ મળવાપાત્ર. 
  5.  કોઇપણ સંજોગોમાં છેલ્લા પગારના 30% થી ઓછુ કુ.પે.મળશે નહિ.
  6.  મિનિમમ રૂ. 9000 કુ.પે. મળવાપાત્ર છે.

મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેજ્યુઇટી ની ગણતરી: (નિ. 81)

  1. પેન્શન પાત્ર સેવાના વર્ષ દીઠ % (અડધો) પગાર જેટલી રકમ ગ્રેજ્યુઇટી મંજુર કરાશે.
  2. આ રકમ 161/2 % પગાર કે 20 લાખ રૂપિયાની મર્યાદાને આધીન રહેશે. આ હેતુ માટે છેલ્લો પગાર અને નિવૃત્તિ સમયે મળવાપાત્ર મોંઘવારી ભથ્થુ પણ ધ્યાને લેવાશે. (1-4-04 થી મોંઘવારી પગાર સહિત)
  3. ચાલુ નોકરીએ અવસાન સમયે નીચે મુજબ મૃત્યુ ગ્રેજ્યુઇટી મળવાપાત્ર થશે,
સેવાનાં વર્ષમળવાપાત્ર ગ્રેજ્યુઇટી
💢1  વર્ષથી ઓછી👉2 પગાર 
💢1વર્ષ કે વધુ – 5 વર્ષથી ઓછી👉6 પગાર 
💢5 વર્ષ કે વધુ – 11 વર્ષથી ઓછી 👉12 પગાર 
💢11 વર્ષ કે વધુ – 20 વર્ષથી ઓછી 👉20 પગાર 
💢20 વર્ષ કે વધારે👉સેવાના વર્ષ દીઠ 1 પગાર ( મહત્તમ 21 પગાર કે ૨૦ લાખ)

LTC TA DA Bill Pravas Bhattha Dayari PDF Form in Gujarati

Which medical courses besides MBBS are offered through NEET UG

NEET UG દ્વારા MBBS સિવાય અન્ય કયા મેડિકલ કોર્સમાં મળે છે પ્રવેશ? પરીક્ષા પહેલા જાણી લો

NEET UG દ્વારા MBBS સિવાય અન્ય કયા મેડિકલ કોર્સમાં મળે છે પ્રવેશ? પરીક્ષા પહેલા જાણી લો

જો તમે NEET UGની તૈયારી કરી રહ્યા છો અને આ વર્ષની પરીક્ષા આપવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મેડિકલ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી આગળ વધારવા માંગતા મોટાભાગના વિદ્યાર્થીઓ ટોચની સંસ્થામાંથી MBBS કોર્સ કરવાની ઈચ્છા રાખે છે. જોકે, દરેક ઉમેદવારની આ ઈચ્છા પૂર્ણ નથી થતી, ફક્ત થોડા જ ઉમેદવારો સફળ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે NEET UG દ્વારા MBBS સિવાય અન્ય કયા કોર્સમાં પ્રવેશ મળે છે? આજે અમે તમને તેના વિશે જણાવીશું.

NEET UG દ્વારા કયા મેડિકલ કોર્સમાં પ્રવેશ મળશે?

  1. BDS (બેચલર ઓફ ડેન્ટલ સર્જરી) – આ કોર્ષ પૂર્ણ કર્યા પછી, વ્યક્તિ દંત ડેન્ટિસ્ટ બને છે
  2. BAMS (બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી)
  3. BUMS (બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી)
  4. BHMS (બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી)
  5. B Pharma (બેચલર ઓફ ફાર્મસી)
  6. BPT (બેચલર ઓફ ફિઝિયોથેરાપી)
  7. BOT (બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી)
  8. BSc નર્સિંગ

NEET UG 2026 માટે અરજી પ્રક્રિયા

NEET UG 2026 માટે અરજી પ્રક્રિયા ચાલુ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 8 માર્ચ, 2026 છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખે અથવા તે પહેલાં અરજી કરવી જોઈએ. અરજીઓ માટે કરેક્શન વિન્ડો 10 માર્ચે ખુલશે અને 12 માર્ચ સુધી ચાલુ રહેશે.

NEET UG 2026 પરીક્ષા ક્યારે છે?

સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર NEET UG 2026 પરીક્ષા 3 મે, 2026ના રોજ યોજાવાની છે. ઉમેદવારોને NEET UG 2026 સંબંધિત કોઈપણ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઈટ પર તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે.

મેડિકલના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: NEET UG 2026 ની પરીક્ષાની તારીખ જાહેર, આ રીતે કરો ઓનલાઈન રજિસ્ટ્રેશન

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 2026 માં મોટા ફેરફારો! GSEBનું સત્તાવાર પરિપત્ર જાહેર, વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય – Board Exam 2026

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

બાલવાટિકા થી ધોરણ 2 સ્વમૂલ્યાંકન 2026 – GCERT Circular, Online Data Entry & Vidya Samiksha Kendra Update

GCERT દ્વારા બહાર પાડવામાં આવેલ તાજા પરિપત્ર મુજબ બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2 માટે Self Assessment 2026 પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે. આ કામગીરી 01/03/2026 થી 10/03/2026 દરમ્યાન પૂર્ણ કરવાની રહેશે અને ત્યારબાદ Online Data Entry on Vidya Samiksha Kendra Portal કરવાની રહેશે.

આ લેખમાં આપને મળશે સંપૂર્ણ માર્ગદર્શન – Assessment Tools, Data Upload Process, External Evaluation, Government School Compliance Guidelines અને High Priority Instructions.

ધોરણ 1 અને 2 માં સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન બાબત પરિપત્ર

નિપુણ ભારત વાર્ષિક સર્વેક્ષણ અંતર્ગત બાલવાટિકાથી લઈને ધોરણ 1 અને 2 માં સ્વ મૂલ્યાંકન અને બાહ્ય મૂલ્યાંકન બાબત પરિપત્ર

🗓️ Self Assessment Timeline 2026

  • 📅 તારીખ: 01 માર્ચ 2026 થી 10 માર્ચ 2026
  • 🎯 લાગુ વર્ગો: બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 2
  • 💻 ફરજિયાત કાર્ય: Online Marks Entry / Data Upload
  • 📊 આગામી તબક્કો: March માં External Assessment

📌 Assessment Tools & Implementation Guidelines

GCERT ના પત્ર મુજબ તમામ DIET, DPEO, AO અને તાલુકા સ્તરના અધિકારીઓએ ખાતરી કરવી કે:
  • તમામ પ્રાથમિક શાળાઓ સુધી Assessment Tools પહોંચે
  • Teachers proper utilization કરે
  • Evaluation process child-centric & competency-based હોય
  • Continuous and Comprehensive Evaluation (CCE) ધોરણે મૂલ્યાંકન થાય
  • આ મૂલ્યાંકન National Education Policy (NEP 2020) ના Foundational Literacy & Numeracy (FLN Mission) ના ઉદ્દેશો સાથે સંકળાયેલ છે.

💻 Online Data Entry – Vidya Samiksha Kendra Portal

Vidya Samiksha Kendra ની સત્તાવાર વેબસાઇટ પર 10 માર્ચ 2026 સુધીમાં ગુણાંકન Upload કરવું ફરજિયાત છે.

Important Instructions:

  • ✔️ School Login દ્વારા Data Entry કરવી
  • ✔️ Accurate Marks Entry કરવી
  • ✔️ Late submission ટાળવી
  • ✔️ Data verification કર્યા પછી Final Submit કરવું
  • Keyword Focus: Online Assessment Gujarat, GCERT Self Evaluation 2026, Vidya Samiksha Kendra Data Upload, Primary School Online Marks Entry

🔎 External Assessment – March 2026

Self Assessment પૂર્ણ થયા બાદ March મહિનામાં External Evaluation થનાર છે. એટલે:

  • Internal Assessment અને External Assessmentમાં consistency હોવી જરૂરી
  • Documentation proper રાખવું
  • Tools safely maintain કરવા
  • આ પ્રક્રિયા School Quality Monitoring અને Learning Outcome Measurement માટે મહત્વપૂર્ણ છે.

🏫 Instructions for Head Teachers & CRC/BRC Coordinators

આચાર્યશ્રી અને તાલુકા સ્તરના અધિકારીઓ માટે ખાસ સૂચનાઓ:

  • દરેક શાળામાં સમયસર Tools પહોંચાડવા
  • Teachers ને Orientation આપવી
  • 10 માર્ચ પહેલા Completion Report સુનિશ્ચિત કરવી
  • Online Portal પર Data Entry Monitor કરવી

External Evaluation માટે તૈયારી કરાવવી

  • 📈 Student Learning Outcome Tracking
  • 📊 Foundational Stage Performance Analysis
  • 🏆 School Performance Ranking
  • 📚 NEP 2020 Implementation Monitoring
  • 🖥️ Digital Education Governance in Gujarat
  • આ સંપૂર્ણ પ્રક્રિયા Gujarat Education Department દ્વારા Education Quality Improvement માટે લેવામાં આવેલ મહત્વપૂર્ણ પગલું છે.

⚠️ Final Reminder for All Schools

⏳ Deadline: 10 March 2026
📌 Self Assessment Complete કરવું
📌 Vidya Samiksha Kendra પર Data Upload કરવું
📌 External Assessment માટે તૈયાર રહેવું

મૂલ્યાંકન exel શીટ 👍

Tool ✅2026

અહીંયા નીચે મુકવા માં આવશે

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

Gujarat Two Wheeler Subsidy 2026: महिलाओं को मिलेंगे ₹46,000, आज ही करें Apply!

Gold Silver Price / Silver 1.67 lakh and gold 36 thousand rupees cheaper, prices hit the sky and fell

PARAKH:: Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development.

PARAKH (પરખ): મુખ્ય બાબતો એક નજરમાં

(ગુજરાતી અર્થ: સર્વાંગી વિકાસ માટે જ્ઞાનના પ્રદર્શનનું મૂલ્યાંકન, સમીક્ષા અને વિશ્લેષણ)

જીસીઈઆરટી દ્વારા દર વર્ષે વિવિધ ધોરણના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે GAS ( Gujarat achievement sarve ) યોજવામાં આવે છે. તેવી જ રીતે NAS ( National achievement survey) એ રાષ્ટ્રીય કક્ષ યોજોમાં આવતો મોટો પાયાનું શૈક્ષણિક સિદ્ધિ સર્વે છે. આ સર્વે દર એકાંતરા અવર્ષી જુદા જુદા ધોરણના વિદ્યાર્થીની શૈક્ષણિક સિદ્ધિ જાણવા માટે માહિતી નું એકત્રીકરણ કરવામાં આવે છે.

👁️ મૂળભૂત ઉદ્દેશ

  • એક સમાન ધોરણો: ભારતના તમામ માન્યતા પ્રાપ્ત સ્કૂલ બોર્ડ (જેમ કે CBSE, GSEB, ICSE વગેરે) માટે વિદ્યાર્થીઓના મૂલ્યાંકનના નિયમો, ધોરણો અને માર્ગદર્શિકા (Norms, Standards, and Guidelines) નક્કી કરવા.
  • ​ગોખણપટ્ટીનો અંત: પરીક્ષાની પદ્ધતિને માત્ર ગોખણપટ્ટી (Rote learning) આધારિત મટાડીને, સમજણ અને કૌશલ્ય આધારિત (Competency-based) બનાવવી.
  • ૨૧મી સદીના કૌશલ્યો: વિદ્યાર્થીઓમાં ક્રિટિકલ થિંકિંગ (Critical thinking) અને પ્રોબ્લેમ સોલ્વિંગ (Problem-solving) જેવા કૌશલ્યોનું યોગ્ય મૂલ્યાંકન થાય તે સુનિશ્ચિત કરવું.
આ સર્વેનો મૂળભૂત ઉદ્દેશ વિદ્યાર્થીઓની અધ્યયન ક્ષમતાઓના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વિકાસ જાણી. શિક્ષણના વિવિધ સ્તરે ઉપચારાત્મક કાર્ય હાથ ધરવાનો છે.
  • PARAKH ➖NCEART દ્વારા ચાર ડિસેમ્બર 2024 ના રોજ ધોરણ ત્રણ છ અને નવમા પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ NAS યોજવામાં આવેલ હતું.
  • ✅ પરખ રાષ્ટ્રીય સંરક્ષણ 2024માં નેશનલ કક્ષાનું પરિણામ સરેરાશ 49 છે. જય રાજ્યોની સરેરાશ 45 છે.
  • ✅NAS માં કસોટી પત્રો સાથો સાથ બેગ્રાઉન્ડ પ્રશ્નાવલી વાપરવામાં આવે છે એટલે કે…

PQ➖ વિદ્યાર્થી પ્રશ્નાવલી
TQ ➖ શિક્ષક પ્રશ્નાવલી
SQ➖ શાળા પ્રશ્નાવલી

NAS માં સમાવિષ્ટ વિષયો

આ રાષ્ટ્રીય એક સંરક્ષણ ઉદ્દેશ ફાઉન્ડેશન સ્ટેજ, પ્રિપે ટરી સ્ટેજ અને મિડલ સ્ટજ ની ક્ષમતા માપન કરવાનું હતું.

  • ✅NAS ધોરણ 3➖ ભાષા અને ગણિત
  • NAS ધોરણ 6 ➖ ભાષા ગણિત અને પર્યાવરણ એમ ત્રણ વિષયનો સમાવેશ થાય છે
  • ધોરણ 9 ➖ ભાષા ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાજિક વિજ્ઞાન એમ કુલ ચાર વિશેનો સમાવેશ કરવામાં આવેલ.

​૨. સ્થાપના અને સંચાલન:

  • આ સંસ્થાની સ્થાપના ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા NEP ૨૦૨૦ ના ભાગરૂપે કરવામાં આવી છે.
  • ​તે NCERT (National Council of Educational Research and Training) ના એક ભાગ તરીકે કાર્ય કરે છે.

અન્ય મહત્વની કામગીરી:

  • ​દેશભરમાં શિક્ષણનું સ્તર ચકાસવા માટે લેવાતા NAS (National Achievement Survey) અને SAS (State Achievement Survey) જેવા સર્વેક્ષણોનું માર્ગદર્શન અને સંચાલન કરવું.

❤અમારા અન્ય image આર્ટિકલ વાંચો…

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

ADEPTS ➖ advancement of educational performance through teacher support

APAAR ID

ADEPTS ➖ advancement of educational performance through teacher support

ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે સરકાર દ્વારા નવી યોજનાઓ અને કાર્યક્રમો મૂકવામાં આવે છે. શિક્ષણના હેતુ ની પરિપૂર્ણ કરવા માટે તથા ઓળખાણની વધુને વધુ જીવન બનાવવા માટે શિક્ષક અને વિદ્યાર્થીજોડતી કડી શાળા કક્ષા યે અમલ માં મુકવામાં આવે છે. SSA દ્વારા પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો હતો.

➡️ADEPTS નો અર્થ જાણો

ADEPTS ➖ advancement of educational performance through teacher support

  • ➡️ આ કાર્યક્રમ શિક્ષકની મદદ કરવા માટેનો છે.
  • ➡️ આ કાર્યક્રમ 5 સપ્ટેમ્બર 2007 થી અમલમાં મૂકવામાં આવ્યો હતો.
  • ➡️ 15 ઓગસ્ટ 2008 થી બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો.

➡️ એડિપ્સના મુખ્ય ચાર પરિણામ છે

➖ આ ચાર પરિમાણના વિધાન છે. કુલ 80વિધાન છે.

પ્રવૃત્તિ મોડેલ ટીચર સપોર્ટ માટે ગાઈડ લાઈન છે. શિક્ષક પોતાની વિશેષ શુઝ અને આવડત દ્વારા વિશેષ નામ પ્રવૃત્તિઓ પ્રયોગ કરી શકે છે. એસી વિધાનોની યથાર્થે સમજવા જોઈએ તેના માટે પર્યાપ્ત ચિંતન મનન મંથન કરવું જોઈએ. એસી વિધાનોની ફરજિયાત પણે સિદ્ધ કરી દેવા જરૂરી નથી. ક્રમિકતા પણ જરૂરી નથી. શિક્ષક પોતાની પ્રાથમિકતા નક્કી કરી અને તે મુજબ સિદ્ધ કરી શકે છે. એ માત્ર માર્ક્સ કરી પ્રગતિ દર્શાવા નો પ્રોગ્રામ નથી. સંસ્થા પ્રત્યે આત્મીયતા દર્શાવવાનો પ્રોગ્રામ છે.

❤અમારા અન્ય image આર્ટિકલ વાંચો…

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

पुरानी पेंशन स्कीम (OPS) कैसी है?नई पेंशन स्कीम (NPS) कैसी है?यूनिफाइड पेंशन स्कीम (UPS) कैसी है?

What is RTI Who Can File Right to Information Application in India

APAAR ID

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

CBSE APAAR ID: CBSE ने अनिवार्य की APAAR ID, छात्रों की मार्कशीट अब एक क्लिक पर; , जानें कैसे करें अप्लाई

CBSE APAAR ID: CBSE ने अनिवार्य की APAAR ID, छात्रों की मार्कशीट अब एक क्लिक पर; , जानें कैसे करें अप्लाई

CBSE APAAR ID: केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड (cbse) ने आगामी शैक्षणिक सत्र 2026-27 से, छात्रों के लिए बोर्ड परीक्षाओं के रजिस्ट्रेशन के समय APAAR ID (ऑटोमेटेड परमानेंट एकेडमिक अकाउंट रजिस्ट्री) का होना अनिवार्य कर दिया गया है।

क्या है यह APAAR ID?

દરેક વિદ્યાર્થી માટે જીવનભર માન્ય 12 અંકનો યુનિક ID
વિદ્યાર્થીના તમામ શૈક્ષણિક રેકોર્ડ (Marksheets, Certificates, Degrees, Skill Courses) ડિજિટલ રીતે જોડાય છે
દેશભરમાં માન્ય

APAAR ID को ‘वन नेशन, वन स्टूडेंट आईडी’ (एक राष्ट्र, एक छात्र आईडी) के रूप में देखा जा रहा हैयह एक 12-अंकों की विशिष्ट पहचान संख्या है जो हर छात्र को दी जाएगी। इसके मुख्य उद्देश्य इस प्रकार हैं:
डिजिटल रिकॉर्डयह आईडी छात्र की पूरी शैक्षणिक यात्रा का डिजिटल ‘लॉकर’ है। इसमें मार्कशीट, डिग्री, स्कॉलरशिप, स्पोर्ट्स की उपलब्धियां और अन्य सर्टिफिकेट एक ही स्थान पर सुरक्षित रहेंगे।
आसान पहचानइससे स्कूल या बोर्ड बदलने पर भी छात्र की शैक्षणिक जानकारी आसानी से ट्रांसफर हो सकेगी और फर्जीवाड़े पर रोक लगेगी।
लाइफ-लॉन्ग एक्सेसयह एक ऐसी आईडी है जो छात्र के साथ उसके पूरे शैक्षणिक जीवन में रहेगी।

🔹 APAAR ID નો હેતુ

  • 1️⃣ વિદ્યાર્થીના શૈક્ષણિક ડેટાને એક જ પ્લેટફોર્મ પર લાવવો
  • 2️⃣ શાળા/કોલેજ બદલતા રેકોર્ડ સરળતાથી ટ્રાન્સફર થાય
  • 3️⃣ નકલી સર્ટિફિકેટ અને ડુપ્લિકેટ પ્રવેશ અટકાવવો
  • 4️⃣ ડિજિટલ ઈન્ડિયા અને નવી શિક્ષણ નીતિ (NEP 2020) ને મજબૂત બનાવવી

बोर्ड ने क्यों लिया यह फैसला?

बोर्ड की समीक्षा में पाया गया कि 2025-26 सत्र तक 50% से कम छात्रों ने अपनी APAAR ID बनवाई थी। इस धीमी प्रक्रिया को देखते हुए सीबीएसई ने इसे अब अनिवार्य बनाने का निर्णय लिया है। बोर्ड ने 9वीं से 12वीं कक्षा तक के रजिस्ट्रेशन और ‘लिस्ट ऑफ कैंडिडेट्स’ (LOC) मॉड्यूल में इसे इंटीग्रेट कर दिया है।

माता-पिता की सहमति

  • पिछले वर्षों में हरियाणा और पश्चिम बंगाल जैसे राज्यों ने डेटा इंटीग्रेशन और माता-पिता की सहमति में दिक्कतों का हवाला दिया था,
  • जिसके बाद बोर्ड ने स्कूलों को पूरी सहायता देने और तकनीकी बाधाओं को दूर करने का आश्वासन दिया है।

कैसे बनवाएं अपनी APAAR ID?

  • શાળા/કોલેજ દ્વારા બનાવવામાં આવે છે
  • વિદ્યાર્થીનો Aadhaar નંબર જરૂરી
  • Digilocker સાથે જોડાણ થાય છે
  • વિદ્યાર્થી અને વાલીની સંમતિ જરૂરી

🔹 APAAR ID ના લાભ

  • ✅ શૈક્ષણિક રેકોર્ડ એક જ જગ્યાએ
  • ✅ ક્યારેય પણ, ક્યાંય પણ એક્સેસ
  • ✅ સ્કોલરશિપ અને એડમિશનમાં સરળતા
  • ✅ ટ્રાન્સફર દરમિયાન સરળ પ્રક્રિયા
  • 🔹 મહત્વની બાબતો
  • APAAR ID ફરજિયાત બનાવવાની પ્રક્રિયા ધીમે ધીમે ચાલી રહી છે
  • વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવામાં આવે છે
  • એક વિદ્યાર્થીને માત્ર એક જ APAAR ID મળશે

छात्र अपनी आईडी दो आसान तरीकों से बनवा सकते हैं:

  • स्कूल के माध्यम से: अपने स्कूल से संपर्क करें। अभिभावकों को एक सहमति पत्र भरना होगा, जिसके बाद स्कूल यू-डायस (UDISE+) पोर्टल के जरिए आईडी जेनरेट कर देगा।
  • ऑनलाइन प्रक्रिया: छात्र स्वयं भी DigiLocker या ABC (Academic Bank of Credits) पोर्टल पर जाकर अपना अकाउंट बना सकते हैं। इसके लिए आधार कार्ड और उससे लिंक मोबाइल नंबर की आवश्यकता होगी।

छात्रों के लिए जरूरी सलाह

सीबीएसई ने साफ किया है कि इस डिजिटल आईडी का उद्देश्य केवल छात्रों की सुविधा और उनके रिकॉर्ड को सुरक्षित रखना है। जो छात्र अपनी आईडी समय रहते बनवा लेंगे, उन्हें बोर्ड परीक्षा के रजिस्ट्रेशन के दौरान किसी भी तरह की परेशानी का सामना नहीं करना पड़ेगा।
अभिभावकों से अनुरोध है कि वे बच्चों के स्कूल रिकॉर्ड और आधार कार्ड में दी गई जानकारी का मिलान कर लें ताकि आईडी बनते समय कोई नाम या जन्म तिथि में गलती न हो। इस बारे में किसी भी तरह की अफवाहों पर ध्यान न दें और केवल सीबीएसई की आधिकारिक वेबसाइट cbse.gov.in पर दी गई जानकारी को ही सही मानें।

📘 Academic Bank of Credits (APAAR ID) વિશે સંપૂર્ણ માહિતી
APAAR ID નો સંપૂર્ણ અર્થ છે:

Automated Permanent Academic Account Registry
આ ભારત સરકારની એક ડિજિટલ શૈક્ષણિક ઓળખ (Student ID) છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડને એક જ જગ્યાએ સુરક્ષિત રીતે સાચવે છે.

GCSR રજાના મુખ્ય પ્રકારો અને નિયમો

❤અમારા અન્ય image આર્ટિકલ વાંચો…

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

पुरानी पेंशन स्कीम (OPS) कैसी है?नई पेंशन स्कीम (NPS) कैसी है?यूनिफाइड पेंशन स्कीम (UPS) कैसी है?

What is RTI Who Can File Right to Information Application in India

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

GCSR રજાના મુખ્ય પ્રકારો અને નિયમો

GCSR રજાના મુખ્ય પ્રકારો અને નિયમો

૧. પ્રસંગોપાત રજા (Casual Leave – CL):

💥એક કેલેન્ડર વર્ષમાં સામાન્ય રીતે ૧૫ રજા મળે છે.
​💥આ રજા વર્ષના અંતે પૂરી થઈ જાય છે, તેને આગળના વર્ષમાં (Carry forward) ખેંચી શકાતી નથી.
​💥એકસાથે વધુમાં વધુ ૮ દિવસની સળંગ રજા મંજૂર કરી શકાય.

​૨. પ્રાપ્ય રજા (Earned Leave – EL):

  • એક વર્ષમાં કુલ ૩૦ રજા જમા થાય છે (૧ જાન્યુઆરીના રોજ ૧૫ અને ૧ જુલાઈના રોજ ૧૫).
  • ​કર્મચારીના ખાતામાં વધુમાં વધુ ૩૦૦ રજાઓ જમા થઈ શકે છે.
  • ​નિવૃત્તિ સમયે આ ૩૦૦ રજાઓનું રોકડમાં રૂપાંતર (Leave Encashment) કરી શકાય છે.

​૩. અર્ધ-પગારી રજા (Half Pay Leave – HPL):

​💥એક વર્ષમાં કુલ ૨૦ રજા જમા થાય છે (૧ જાન્યુઆરીના રોજ ૧૦ અને ૧ જુલાઈના રોજ ૧૦).
​💥આ રજાઓ જમા કરવાની કોઈ મહત્તમ મર્યાદા નથી (ગમે તેટલી જમા કરી શકાય).
​💥આ રજા પર હોય ત્યારે કર્મચારીને અડધો પગાર મળે છે.

​૪. રૂપાંતરિત રજા (Commuted Leave):

આ રજા સામાન્ય રીતે તબીબી કારણોસર (મેડિકલ સર્ટિફિકેટના આધારે) મંજૂર કરવામાં આવે છે.

  • નિયમ: ૨ અર્ધ-પગારી રજા (HPL) = ૧ રૂપાંતરિત રજા. (એટલે કે જો તમે ૧૦ દિવસની રૂપાંતરિત રજા લો, તો તમારા ખાતામાંથી ૨૦ HPL કપાશે, પરંતુ તમને પૂરો પગાર મળશે).

​૫. પ્રસુતિ રજા (Maternity Leave):

💥મહિલા કર્મચારીઓને વધુમાં વધુ બે જીવિત બાળકો સુધી ૧૮૦ દિવસ ની સળંગ પ્રસુતિ રજા મળે

​૬. પિતૃત્વ રજા (Paternity Leave):

  • પુરુષ કર્મચારીઓને તેમની પત્નીની પ્રસુતિ સમયે (અથવા બાળક ૬ મહિનાનું થાય ત્યાં સુધીમાં) ૧૫ દિવસ ની રજા મળે છે (વધુમાં વધુ બે બાળકો માટે).

૭. અસાધારણ રજા (Extra-Ordinary Leave – EOL):

💥જ્યારે કર્મચારીના ખાતામાં અન્ય કોઈ રજા બાકી ન હોય, ત્યારે ખાસ સંજોગોમાં આ રજા મંજૂર કરવામાં આવે છે. આ રજા પગાર વિનાની (Leave Without Pay) હોય છે

❤અમારા અન્ય image આર્ટિકલ વાંચો…

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

पुरानी पेंशन स्कीम (OPS) कैसी है?नई पेंशन स्कीम (NPS) कैसी है?यूनिफाइड पेंशन स्कीम (UPS) कैसी है?

What is RTI Who Can File Right to Information Application in India

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

નમસ્કાર મિત્રો  મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો general provident fund(GPF ) વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે. ગુજરાતના પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ,શિક્ષકો, જીપીએફમાં સમાવિષ્ટ શિક્ષકો કેળવણી તૈયારી કરતાં શિક્ષક મિત્રો ની આ માહિતી ઉપયોગી થશે.

➡️ સભ્યપદ અને નિયુક્તિ 

  • 💥તમામ કાયમી સરકારી કર્મચારી અને હંગામી સરકારી કર્મચારી ત્રણ વર્ષની નોકરી બાદ ફરજિયાત 
  •  💥હંગામી સરકારી કર્મચારી સ્વેચ્છાએ એક વર્ષની નોકરી બાદ યોજનામાં સભ્ય થઈ શકે 
  •  💥કચરીના વડાએ કર્મચારી સભ્ય થવા પાત્રતા ધરાવતા હોવાનું પ્રમાણિત કરવું જરૂરી છે 
  • 💥સીપીએફ યોજનાનો સભ્ય જીપીએફ માં જોડાઈ ન શકે.
  • 💥તા.23.6.2000 ના ઠરાવ મુજબ સામાન્ય નિયુક્તિ માન્ય નિયુક્તિ ન હોય તો વારસાઈ સર્ટિફિકેટ જરૂરી નિયુક્ત કુટુંબના સભ્યોની તરફેણમાં ફરજિયાત છે 

 23.6.2000 મુજબ નિયુક્તિ 

  1.  પતિ 
  2. પત્ની
  3. અપરણિત પુત્ર
  4. પરિણીત પુત્ર
  5. અપર્ણી પુત્રી 
  6. અપરણી પુત્ર 
  7.  અગાઉ મૃત્યુ પામેલા પુત્રના બાળકો,
  8.  વિધવા પુત્રી, 
  9. અગાઉ અવસાન પામેલા પુત્રની વિધવા
  • 18 વર્ષથી નીચેના ભાઈ 
  •  અપરણિત બહેન 
  •  વિધવા બહેન
  •  માતા-પિતા 

✅ કુટુંબ એટલે શું

બચતદાર ની પત્ની અથવા પત્નીઓ 
 ✅બચત દાનના બાળકો 
 બચતદારના સ્વર્ગસ્થ પુત્રની વિધવા અને બાળકો 
 ✅બચત દાન ની પત્નીને કોર્ટના હુકમથી અલગ વસવાટ મળેલ હોય અથવા પત્નીને કોમના રૂઢિ રિવાજ મુજબ નિભાવ ખર્ચ મેળવવાનો અધિકાર ન હોય તેવું સાબિત થતા પત્ની કુટુંબની સભ્ય રહેતી નથી 

➡️ સ્ત્રી બચતદાર 

બચત દાનનો પતિ અને બાળકો 
 બચત દાન ના સ્વર્ગસ્થ પુત્રની વિધવા અને બાળકો 
 બચત દાનના લેખિત અરજી કરીને પોતાના પતિને કુટુંબમાંથી બાકાત રાખી શકે 
 ✅બાળક શબ્દોમાં ઓરમાન અને દત્તક બાળકનું સમાવેશ એક કરતાં વધુ વ્યક્તિની તરફેણમાં કરેલ નિયુક્તિ વખતે દરેક નો હિસ્સો દર્શાવો જરૂરી છે 
 ✅નિયુક્તિ રદ કરે કે બદલી શકાય છે.

ફાળાની શરત અને દર 

  •  શાળાની લઘુત્તમ રકમ મૂળ પગારના 10% મહત્તમ કુલ મતદાનના 50% 
  •  ફાળો માર્ચ paid એપ્રિલમાં ફાળો નક્કી કરવામાં આવે છે 
  •  નાણાકીય વર્ષમાં એક વખત ઘટાડી શકાય બે વખત વધારી શકાય છે.
  •  હારા ની વસૂલાત પગાર બિલમાંથી લેવામાં આવે છે 
  •  કર્મચારી પ્રતિનિયુક્તિ પર હોય તો ચલણથી વસૂલાત લેવામાં આવે છે 
  •  એક માસથી વધુ  LWP કે ફરજ મોખુબીના કિસ્સામાં ફાળો વસૂલ કરવાનું નથી 
  •  ભરત મોકુફી પરથી નોકરીમાં પરત લેવાતા જો ફરજ મુખપીના સમયનો પગાર આપવાનો થાય તો ફરાની વસુલાત એક શાંતિ અથવા તેથી કરી શકાય.

વ્યાજ 

  • દરેક નાણાકીય વર્ષ માટે જાહેરનામાથી વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે 
  •  હાલ વ્યાજનો દર 8.7 ટકા છે

GPF અગત્ય ના પ્રશ્નો અને જવાબ faq

નાણાકીય વર્ષમાં પ્રોવિડન્ડ ફંડમાં ફાળો કેટલી વખત ઘટાડી શકાય  એક વખત
 કયા સંજોગોમાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડની કપાત ન કરી શકાય? ફરજ મોકૂફી દરમિયાન 
 કયા હેતુ માટે પ્રોવિડન્ટ ફંડમાંથી પેશગી મળવા પાત્ર નથી?( માંદગી શિક્ષણ રૂઢિગત રિવાજ માટે ખર્ચ મળવા પાત્ર છે ) મકાન ખરીદવા માટે
 ખાતાના વડા માટે પ્રોવિડન્ટ ફંડ માંથી પેશગી કોણ મંજૂર કરે?સંબંધિત વહીવટી વિભાગ
 સામાન્ય સંજોગોમાં પ્રોવિડન્ડ ફંડમાંથી લીધેલ પેશગી ભરત ભરવા કેટલા હપ્તા નક્કી કરવા જોઈએ?12 થી 14 હપ્તા 
 સામાન્ય ભવિષ્ય નિધિમાંથી લીધેલ પેશગી મહત્તમ હપ્તા કેટલા હોય છે?24
 પ્રોવિડન્ડ ફંડ માંથી અંશત આખરી ઉપાડ મેળવવા કયા ફોર્મમાં અરજી કરવી? ફોર્મ ત્રણ ~3
 ખેતી માટે જમીન ખરીદવા નિવૃત્તિના કેટલા માસ અગાઉ પણ અંશત :આખરી ઉપાડ મંજૂર કરી શકાય?6 (છ ) માસ 
 સરકારી કર્મચારીની મકાન બાંધકામ પેશગી અને તેની સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાંથી અંશત ઉપાડ મંજૂર કરવામાં આવેલી મકાન બાંધકામ પેશગી તેમજ અન્ય સરકારી સહાય નો સરવાળો કેટલા મહિનાના પગારથી વધવો ન જોઈએ?50 મહિના 
 સામાન્ય ભવિષ્ય નિધિમાં સરકારી કર્મચારીએ કોઈ નિયુક્તિ કરી ના હોય અથવા નિયુક્તિ જોગવાઈ મુજબ રદ થવા પાત્ર હોય તો મળવા પાત્રો રકમની ચુકવણી કુટુંબના સભ્ય વચ્ચે કેવી રીતે થશે? કુટુંબના સભ્યો વચ્ચે સરખા ભાગે 
નિવૃત્તિના કેટલા માસ અગાઉ સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળો ભરવાનું બંધ કરવાનું વિકલ્પ આપી શકાય? છ માસ 
 એક કર્મચારી અસાધારણ રજા ઉપર હોય કચેરી તેના સામાન્ય ભવિષ્ય નિધિ નો ફાળો કપાત કર્યો?ફાળો કપાત ન થાય
 એક કર્મચારીએ પોતાના પુત્રોના ચોલકર્મ માટે કરેલ છે? મંજૂર કરી શકાય 
 જી પી એફ ના હેતુ માટે વર્ગ બે ના કિસ્સામાં હિસાબી અધિકારી કોણ ગણાશે? એકાઉન્ટ જનરલ 
 વર્ગ ત્રણના કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિ ના હિસાબો કોણ નિભાવે છે? એકાઉન્ટ જનરલ 
 કર્મચારીએ ઓછામાં ઓછો કેટલો ફાળો પ્રોવિડન્ટ ફંડમાં કપાવવો ફરજિયાત છે? મૂળ પગારના 10% 
 નિવૃત્તિના 12 માસ અગાઉ કોઈપણ કારણ વગર કેટલી રકમ પાર્ટ ફાઈનલ તરીકે મળે? જમા રકમના 90 ટકા 
 સામાન્ય ભવિષ્ય નિધિ ના હિસાબોના મેળવવાની કામગીરી પૂર્ણ કર્યાનું કચેરીના વડા નું પ્રમાણપત્ર દરેક કચેરીના વડાએ કયા માસના પગાર બિલ સાથે ફરજિયાત જોડવાનું હોય છે? સપ્ટેમ્બર
 પોતાના ધર્મની પવિત્ર યાત્રાના હેતુ માટે સમગ્ર નોકરી દરમિયાન કેટલી વાર સામાન્ય ભવિષ્યનીધિ માંથી ઉપાડ કરી શકાય  એકવાર
 જીપીએફમાંથી ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે? એક લાખ પચાસ હજાર 

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

पुरानी पेंशन स्कीम (OPS) कैसी है?नई पेंशन स्कीम (NPS) कैसी है?यूनिफाइड पेंशन स्कीम (UPS) कैसी है?

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

What is RTI Who Can File Right to Information Application in India

Photo gallery Breaking news Legal Advice What is RTI Who Can File Right to Information Application in India

કાનુની સવાલ: RTI શું છે? સામાન્ય નાગરિક કેવી રીતે માંગી શકે સરકાર પાસેથી માહિતી
ભારતમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે Right to Information Act એક મહત્વપૂર્ણ કાયદો છે. વર્ષ 2005માં અમલમાં આવેલ આ કાયદા હેઠળ કોઈપણ ભારતીય નાગરિકને સરકારી વિભાગો અને જાહેર સત્તાઓ પાસેથી માહિતી મેળવવાનો અધિકાર મળે છે. RTI એટલે “Right to Information”, એટલે કે માહિતી મેળવવાનો અધિકાર.

આ કાયદાનો મુખ્ય હેતુ સરકારના કામકાજમાં પારદર્શિતા લાવવો અને ભ્રષ્ટાચાર ઘટાડવો છે. RTI હેઠળ નાગરિકો કોઈપણ સરકારી કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત, સરકારી શાળા, સરકારી બેંક અથવા સરકાર દ્વારા નાણાં મેળવતી સંસ્થાઓ પાસેથી માહિતીને માંગી શકે છે.

કોણ કરી શકે RTI?:

કોણ કરી શકે RTI?: RTI અરજી કોઈપણ ભારતીય નાગરિક કરી શકે છે. ઉંમર, જાતિ, ધર્મ કે આવકના આધારે કોઈ મર્યાદા નથી. વ્યક્તિગત રીતે અથવા ઓનલાઈન બંને રીતે અરજી કરી શકાય છે. જો કે સંસ્થા અથવા કંપનીના નામે RTI કરી શકાતી નથી; અરજી વ્યક્તિના નામે જ કરવી પડે છે.

કેવી રીતે કરવી RTI અરજી?:

RTI માટે સાદા કાગળ પર અરજી લખીને સંબંધિત વિભાગના Public Information Officer (PIO) ને મોકલી શકાય છે. અરજીમાં સ્પષ્ટ રીતે કઈ માહિતી જોઈએ છે તે લખવું જરૂરી છે. સાથે સામાન્ય રીતે ₹10 ફી ભરવી પડે છે (પોસ્ટલ ઓર્ડર અથવા ઓનલાઈન પેમેન્ટ દ્વારા).

અરજી મળ્યા બાદ સંબંધિત વિભાગને 30 દિવસની અંદર જવાબ આપવો ફરજિયાત છે. જો માહિતી ન મળે અથવા અસંતોષજનક જવાબ મળે તો અરજદાર અપીલ પણ કરી શકે છે.

કઈ માહિતી નહીં મળે?

દેશની સુરક્ષા, ગોપનીય માહિતી, ન્યાયાલયમાં ચાલી રહેલા કેટલાક કેસો અથવા વ્યક્તિગત માહિતી જેવી કેટલીક બાબતો RTI હેઠળ જાહેર કરવામાં આવતી નથી.

RTI કાયદો સામાન્ય નાગરિકને સશક્ત બનાવે છે. તે સરકારને જવાબદાર બનાવવાનો એક શક્તિશાળી સાધન છે. યોગ્ય ઉપયોગ થવાથી સમાજમાં પારદર્શિતા અને વિશ્વાસ વધે છે.

GPSC Recruitment Calendar 2026 Released: ગુજરાત જાહેર સેવા

8મું પગારપંચ (8th Pay Commission) 2026થી લાગુ – Salary ₹18,000 થી ₹44,000 સુધી, Full Benefit 2028 સુધી click here