સંજ્ઞા એટલે શું? સંજ્ઞા ના પ્રકાર

ગુજરાતી વ્યાકરણ સંજ્ઞા ની વ્યાખ્યા

સંજ્ઞાના પ્રકારો

(૧) વ્યક્તિવાચક સંજ્ઞા

(૨) જાતિવાચક સંજ્ઞા

(૩) સમુહવાચક સંજ્ઞા

(૪) દ્રવ્યવાચક સંજ્ઞા

(૫) ભાવવાચક સંજ્ઞા

➡️ (1) વ્યક્તિવાચક સંજ્ઞા / સંજ્ઞા વાચક / વિશેષ નામ

વ્યક્તિવાચક સંજ્ઞા: કોઈ પ્રાણી કે પ્રદાર્થને ઓળખવા માટે એક અલગ નામ આપવામાં આવે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.

દા.ત. :- હિમાલય, ગુજરાત, રાહુલ, રાજકોટ, ગંગા, ટોમી, વગેરે

જાતિવાચક સંજ્ઞા: કોઈ પ્રાણી કે પ્રદાર્થને પોતાના જાતિ દ્વારા ઓળખવામાં આવે તો તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.

દા.ત. :- શહેર, નદી, દેશ, વાદળ, પર્વત, રાજ્ય, માણસ, કૂતરો, વગેરે

➡️ (3) સમુહવાચક સંજ્ઞા

સમુહવાચક સંજ્ઞા: વ્યક્તિ, પ્રાણી કે વસ્તુના સમૂહને જે નામે ઓળખવામાં આવે તેને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.

દા.ત.:- ટુકડી, મેળો, ફોજ, ધણ, ટોળું, લૂમ, મેદની, વગેરે

➡️ (4) દ્રવ્યવાચક સંજ્ઞા

દ્રવ્યવાચક સંજ્ઞા: કોઈ પ્રદાર્થને ઓળખવા માટે વપરાતું નામ દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. દ્રવ્યવાચક નામથી ઓળખાતા પ્રદાર્થોની એક, બે, ત્રણ, ચાર એમ ગણતરી કરી શકાતી નથી.

દા.ત. :- ઘી, પાણી, સોનુ, ચાંદી,દૂધ, તેલ, રૂ, તાંબુ, કાપડ, વગેરે

➡️ (5) ભાવવાચક સંજ્ઞા

ભાવવાચક સંજ્ઞા: ભાવ, ગુણ, ક્રિયા, સ્થતિ કે લાગણીને ઓળખીએ તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે.

દા.ત. :- મૂર્ખાઈ, ભલાઈ, મીઠાશ, સેવા, કામ, દમ, રણકાર, સચ્ચાઈ, બુરાઈ, શોક, રમત, ગરીબાઈ, વગેરે

સંજ્ઞા pdf DOWNLOD

સંજ્ઞા tlm

ALSO READ :

BALMELO : ડાઉનલોડ કરો પ્રવૃતિઓ માટેનું સાહિત્ય🔛અહીંયા થી 👁જુવો
NMMS Best Practis Book nmms exam 2025 gujrati pdf downlod🔛અહીંયા થી 👁જુવો
👍 વેબપેજ ➡ગુજરાતી વ્યાકરણ🔛અહીંયા થી 👁જુવો

August 2025
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

અહેવાલ લેખન : શાળા પ્રવેશઉત્સવ 2025


પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ નો અહેવાલ

પ્રવેશોત્સવ અને સન્માન સમારોહ

મુખ્ય અતિથિનું ઉદ્બોધન અને શાળા પ્રગતિની ચર્ચા

પર્યાવરણ સંરક્ષણ અને ‘એક પેડ માં કે નામ’ અભિયાન

અહેવાલ લેખન : શાળા પ્રવેશઉત્સવ 2025 EXEL

અહેવાલ લેખન : શાળા પ્રવેશઉત્સવ 2025 pdf

August 2025
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031