રૂપાંતરિત રજા Rupantarit leave

નમસ્કાર મિત્રો આપણે અહીં નિયમ ➖58 મુજબ મળતી રૂપાંતરિત રજા વિશે માહિતી મેળવીશું.

મુખ્ય બાબતો

🔛અધિકૃત તબીબી ચિકિત્સક રજીસ્ટર મેડિકલ પ્રેક્ટીસનરે આપેલા નમૂના નંબર ➖4 ના પ્રમાણપત્રના આધારે મળે.

🔛 સમગ્ર નોકરી દરમિયાન જાહેર હિતમાં હોય તો 90 રજા અભ્યાસ હેતુ માટે તબીબી પ્રમાણપત્ર વગર મળી શકે.

  • અધિકૃત તબીબી ચિકિત્સક રજીસ્ટર મેડિકલ પ્રેક્ટીસનરે આપેલા નમૂના નંબર ➖4 ના પ્રમાણપત્રના આધારે મળે.
  • 🔛 સમગ્ર નોકરી દરમિયાન જાહેર હિતમાં હોય તો 90 રજા અભ્યાસ હેતુ માટે તબીબી પ્રમાણપત્ર વગર મળી શકે.
  • 🔛 મળવાપાત્ર અર્ધ પગારી રજાની સિલકથી અડધી કરતાં વધે નહીં ( અડધી કે તેના કરતાં ઓછી ) રૂપાંતરિત રજા મળે.
  • 🔛 કર્મચારીના કુટુંબના વ્યક્તિની માંદગી માટે નમૂના ➖ 5 નું પ્રમાણપત્ર આપતાં રૂપાંતરિત રજા મળે. ઓછામાં ઓછી સાત દિવસ મળે. ( આગળ કે પાછળ જોડેલ જાહેર રજા સહિત )
  • 🔛 મંજૂર કરેલ રજા કરતાં બે ગણી રજા ઉધરવામાં આવશે.
  • 🔛 સરકારી કર્મચારી રજા પૂરી કરી પરત ફરજ પર આવશે એવું અધિકારીને લાગે તો મંજૂર કરશે.
  • 🔛 રૂપાંતરિત રજા પરના કર્મચાની સ્વૈચ્છિક નિવૃત્તિની મંજૂરી આપવામાં આવે ત્યારે રૂપાંતરિત પ્રજાને અર્થ પગાડી રજા ગણાશે અને બે રજા વચ્ચેના પગારનો તફાવત વસુલ કરાશે.
  • 🔛 જો કર્મચાની અશક્તતા કે ના તંદુરસ્ત તબિયત હોય અને સ્વૈચ્છિક રાજીના મંજુર કરેલ હોય તો બે રજા વચ્ચેના પગારનો તફાવત વસૂલ નહીં કરાય.

રૂપાંતરિત રજા કટીંગ

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

શાળાનું દફતર એ શાળા વ્યવસ્થાપન નું આવશ્યક અંગ છે. શાળાના પત્રકો દફતર એ સમાજ માટે માહિતીનું સ્ત્રોત છે. શાળાના આળંકા થી માંડીને શાળાના વર્તમાન અને ઉજ્વર ભવિષ્ય માટે વિવિધ દફતરની જાળવણી અને માવજત થાય તે આવશ્યક છે. શાળાનું દફતર એ શ્રેષ્ઠ વ્યવસ્થાપન નો એવો અરીસો છે જેમાં શાળાનું સ્વચ્છ અને સૌમ્ય પ્રતિબિંબ જીલાય છે. શાળાની ગતી વિધિ ના ઉતર ચઢાવ નો આલેખ છે. દફતર ના આધારે શાળા ની પ્રગતિ જાણી શકાય છે. શાળાના વહીવટની આવરી લેતી  તમામ બાબતો અને શાળામાં કામ કરતા વહીવટી અધિકારીઓના કાર્યની વિસ્તૃત નોંધ આમાં રાખવામાં આવે છે.

ઘણી શાળાઓમાં કોમ્પ્યુટરની મદદથી અધ્યતન શાળા પત્રકો તૈયાર થયા છે. જેવા કે પગાર પત્રક હાજરીપત્રક હોય પત્રક લાઇબ્રેરી વાર્ષિક આયોજન અભ્યાસક્રમ શાળા કેલેન્ડર વિગેરે વિગેરે. શાળામાં થતી પ્રવૃત્તિઓની માહિતી પણ સંગ્રહિત કરવામાં આવે છે. બધી જ માહિતી વિચાર સમુદાયની સ્પર્શે છે જે શાળા વ્યવસ્થાપનમાં ભાગીદારી કરી રહ્યા છે. વિદ્યાર્થીની શાળામાં લાવવાથી માંડી શાળા શિક્ષણ અને શાળા છોડ્યા સુધી સર્વગ્રાહીનો જ સારા દફતરમાંથી નોંધવી અનિવાર્ય બની ગઈ છે.

➡️ શાળા દફતર ના પ્રકાર 

  • દરેક દફતર પત્રકમાં વિગતોના આધારે તેની નિશ્ચિત કરેલ વિભાગ પ્રકારમાં મૂકવામાં આવે છે તેની ઉપયોગીતા ના આધારે તેનું વર્ગીકરણ જે તે વિભાગમાં કરવામાં આવ્યું છે.
  •  દરેક વિભાગ અને પત્રક નું અનોખું મૂલ્ય હોય છે. કોઈનું મૂલ્ય ઓછું નથી. તમામ પ્રકારના પત્રકો નું મૂલ્ય આપણી ઓછું ન આપીએ
  1. શિક્ષણ વિભાગના 214 81 ના ઠરાવ ક્રમાંક દફ્સ 1079/79032/80/5 પાર્ટીકલ પોલીસી પરિશિષ્ટ સાત અને સામાન્ય વહીવટ વિભાગના તારીખ 19.4.1983 ના પરિપત્ર ક્રમાંક મુજબ દફતરનું વર્ગીકરણ કરવામાં આવેલું છે.
  1.  આ પત્રની જોગવાઈ રાજ્ય સરકારના તમામ વિભાગો ખાતાના વડાઓ તમામ કચેરીઓ તમામ અદ્રસરકારી કર્મચારીઓ, ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓ બોર્ડ નિગમો અને સ્વાયત સંસ્થાઓને લાગુ પડશે.
WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

જાળવણી ની મુદત 

દફતર વર્ગ જાળવણી ની મુદત 
ક (A) વર્ગના ફાઈલ રજીસ્ટર કાગળ  અનિશ્ચિત મુદત સુધી 
ખ (B) ફાઈલ રજીસ્ટર કાગળો  15 વર્ષથી વધુ પરંતુ 30 વર્ષ થી ઓછી 
ખ~ 1 (B -1) વર્ગના ફાઈલો રજીસ્ટર કાગળો  પાંચ વર્ષથી વધુ પરંતુ 15 વર્ષથી ઓછી 
ગ (C) વર્ગના ફાઈલો રજીસ્ટર કાગળો એક વર્ષથી વધુ પરંતુ પાંચ વર્ષથી ઓછી 

ઘ (D) વર્ગના ફાઈલો રજીસ્ટર કાગળો કામ પૂરું થયાની મુદત બાદ એક જ વર્ષ પૂરું થાય ત્યાં સુધી 

➡️ વિભાગ વર્ગમાં સમાવિષ્ટ પત્રકો 

  • વય પત્રક ઉંમરવાળી સામાન્ય રજીસ્ટર જનરલ રજીસ્ટર 
  •  આવક રજીસ્ટર ,ડેડસ સ્ટોક .રજીસ્ટર જાવક રજીસ્ટર ,હુકમોની ફાઈલ, પગાર પંચ પત્રક .મુલાકાતપોથી 
  1.  અન્ય શાળામાંથી આવેલ શાળા છોડ્યાના પ્રમાણપત્રો 
  2.  એલસી ફાઈલ 
  3.  વાલીની સ્લીપ ની ફાઈલ 
  4.  શાળા ફંડ હિસાબ રોજમેર શાળા નિધિ ખર્ચ 
  5.  કન્ટીજન્સી  હિસાબ 
  6.  વિઝીટ બુક શેરાપોથી 
  7.  સિક્કા રજીસ્ટર 
  8.  પરિપત્રોની ફાઈલ પરિપત્ર સંગ્રહ 
  •  નિરીક્ષક અધિકારી તપાસણી 
  •  અમલદાર ની સુચના બુક
  •  શાળા છોડ્યા બાબત ના દાખલા આપેલ સર્ટિફિકેટ ની ફાઈલ 
  •  વયના પ્રમાણપત્રો જન્મ તારીખ નો દાખલો આપે એની ફાઈલ 
  •  વાર્ષિક પરિણામ પત્રકો
  • મુખ્ય શિક્ષકની લોગબુક 
  •  સુચના બુક શિક્ષકોની સુચનાપોથી 
  •  શિક્ષકોનું દૈનિક હાજરી પત્રક 
  •  માસિક પત્રક ફાઈલ 
  •  ચાટ લીધા ના રિપોર્ટની ફાઈલ 
  •  મોમેન્ટ રજીસ્ટર 
  •  પુસ્તકાલય રજીસ્ટર 
  •  ફી ની પાવતી  
  •  ચૂકવાયેલ શિષ્યવૃતિની પહોંચ 
  •  વાર્ષિક અહેવાલ રજા રિપોર્ટ વાલી સંપર્ક રજીસ્ટર, સંસ્થાકીય આયોજન, વિદ્યાર્થીઓના હાજરી પત્રકો ,પત્ર વ્યવહાર ફાઇલ ,શાળા સમિતિની કાર્યવાહી 

➡️ વિભાગ પાંચ ઇમો સમાવિષ્ટ પત્રકો 

  •  અભ્યાસક્રમ આયોજન 
  • પાઠ્યપુસ્તક વિતરણ 
  • વિદ્યાર્થીની ઉત્તરવહી માગણી પત્રક 
  • વિદ્યાર્થીની યોગ્યતા દર્શક પત્રક
  •  દૈનિક નોંધપોથી 
  • વિદ્યાર્થી પ્રવાસ હિસાબ ફાઈલ 
  • સામૂહિક પ્રવૃત્તિઓની રોજનીશી 
  • વિદ્યાર્થીની વિતરણ કરેલ સામગ્રીની ફાઈલ 
  • પ્રવેશપાત્ર બાળકોનું પત્રક અન્ય વિભાગમાં સમાવેશ ન થયો હોય તે તમામ 

શાળામાં છેલ્લા બે વિભાગોમાં ઘણા બધા પત્રકો હોય છે. અન્ય વિભાગોમાં સમાવેશ ન થયો હોય તે તમામ બાબતો પણ અહીંયા આવરી લેવામાં આવતી હોય છે.

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

SDP – School Development Plan (શાળા વિકાસ યોજના) 2025–26 CLICK HERE

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

પ્રસુતિ રજા (Maternity Leave)

પ્રસુતિ રજા (Maternity Leave)

પ્રસ્તાવના

સ્ત્રી કર્મચારીઓના આરોગ્ય, માતૃત્વ સુરક્ષા તથા નવજાત શિશુની યોગ્ય સંભાળને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા પ્રસુતિ રજા અંગેની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. ગર્ભાવસ્થા અને પ્રસુતિ પછીનો સમય સ્ત્રીના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાથી, સરકાર દ્વારા માનવતા અને કલ્યાણના હેતુસર પ્રસુતિ રજા આપવામાં આવે છે.

ગુજરાત રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ, કાયમી/અસ્થાયી/અધ્યાપિકા/કર્મચારીને કુલ 180 દિવસ (છ મહિના) ની સંપૂર્ણ પગાર સાથે પ્રસુતિ રજા મંજૂર કરવાની જોગવાઈ છે. આ રજા પ્રથમ તથા બીજી સંતાન પ્રસુતિ માટે લાગુ પડે છે.

પ્રસુતિ રજાનો હેતુ સ્ત્રી કર્મચારીને પ્રસુતિ પૂર્વ અને બાદમાં પૂરતો આરામ, આરોગ્ય સંભાળ અને બાળકના પોષણ માટે સમય આપવાનો છે, જેથી કર્મચારી પુનઃ ફરજ પર તંદુરસ્ત અને કાર્યક્ષમ રીતે જોડાઈ શકે.

પ્રસુતિ રજા વિશે મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલમાં આપેલ માહિતી

મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલમાં આપેલ માહિતી

➡️ નિયમ ➖69 ( પ્રસુતિ રજા )

  • 🖍️તમામ ખાતાના સ્ત્રી કર્મચારીને મળે.
  • 🖍️ ફિક્સ પગારદાર કર્મચારીને મળે.
  • 🖍️ સ્ત્રી કર્મચારી અરજી કરે ત્યારથી કે પ્રસુતિની તારીખથી મળવાપાત્ર.
  • 🖍️ બે કરતાં વધુ જીવિત બાળકો ન હોય તે સ્ત્રી કર્મચારીને મળે.
  • 🖍️ પ્રસુતિની રજા રજા ના હિસાબમાં ઉતારવામાં આવતી નથી.

નોકરી લાગે ના પ્રથમ દિવસથી જ ➡️ 180 દિવસ વગર પગાર ની રજા.
અગાઉથી જ માતૃત્વ ધારણ કરી નોકરીમાં જોડાય તો પણ પ્રસુતિ થયા તારીખથી 180 દિવસ સુધીની મર્યાદામાં રજા મળવાપાત્ર થાય છે.

  • સળંગ બે વર્ષથી વધુ નોકરી 180 દિવસ પુરા પગારે રજા
  • પ્રસુતિ રજા અને રજા સાથે સંયોજિત કરી શકાય
  • પ્રસુતિ રજા સાથે મેડિકલ પ્રમાણપત્ર વગર 60 દિવસની રજા જોડી શકાય.
  • પ્રસુતિ પહેલા કે પ્રસુતિ બાદ કોઈ એક બાજુ રજા જોડી શકાય

પ્રસુતિ રજાના પત્રો

નમસ્કાર મિત્રો પ્રસ્તુ ધીરજાના પત્રો જે કંઈ પણ હશે તે અહીંયા મુકેલા હશે. અને નવા જે કંઈ પણ મળશે તે પણ નીચે મૂકવામાં આવશે

તારીખ 31.3.2016 નો પત્ર નિયામક કચેરી નો પત્ર

bijo ek patr che jeni be image che .

અગત્યના કટીંગ પ્રસુતિ રજા

અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

SDP – School Development Plan (શાળા વિકાસ યોજના) 2025–26 CLICK HERE

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

Mathematics Day : क्यों मनाते हैं गणित दिवस, कौन थे रामानुजन, जानें क्या है हार्डी नंबर 1729 की कहानी

Mathematics Day : क्यों मनाते हैं गणित दिवस, कौन थे रामानुजन, जानें क्या है हार्डी नंबर 1729 की कहानी

રાષ્ટ્રીય ગણિત દિવસ 2025, શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ: આજે, 22 ડિસેમ્બર, દેશભરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને સમર્પિત છે.

₹35000 કમાઓ: Work From Home માટે કોમ્પ્યુટર નહીં, માત્ર મોબાઇલ પૂરતો!

રાષ્ટ્રીય ગણિત દિવસ 2025, શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ, હાર્ડી રામાનુજનનો નંબર 1729 શું છે: ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને સમર્પિત છે. વર્ષ 2012 માં, કેન્દ્ર સરકારે મહાન ગણિતશાસ્ત્રી રામાનુજનના માનમાં તેમના જન્મદિવસ, 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં ગણિતના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસે શાળાઓ અને કોલેજોમાં ગણિત સ્પર્ધાઓ યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓને ગણિતના ક્ષેત્રમાં સંશોધન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

શ્રીનિવાસ રામાનુજન વિશે ખાસ વાતો અહીં જાણો –

  • શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર, 1887 ના રોજ તમિલનાડુના ઇરોડમાં એક તમિલ બ્રાહ્મણ આયંગર પરિવારમાં થયો હતો. રામાનુજન કુંભકોણમની સરકારી કોલેજમાં અભ્યાસ કરતા હતા. જોકે, ગણિત સિવાયના વિષયોમાં રસ ન હોવાથી, તેઓ 12મા ધોરણની પરીક્ષામાં નાપાસ થયા. જે શાળામાં તેઓ 12મા ધોરણમાં બે વાર નાપાસ થયા હતા તે શાળાનું નામ હવે રામાનુજનના નામ પરથી રાખવામાં આવ્યું છે.
  • રામાનુજને 12 વર્ષની ઉંમરે ત્રિકોણમિતિમાં નિપુણતા મેળવી લીધી હતી. તેમણે અસંખ્ય પ્રમેય વિકસાવ્યા હતા અને અસંખ્ય સૂત્રો શોધ્યા હતા. તેમની કુશળતાએ વિશ્વભરના ગણિતશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
  • 1912 માં, તેમણે મદ્રાસ પોર્ટ ટ્રસ્ટમાં કારકુન તરીકે કામ કરવાનું શરૂ કર્યું. અહીં, તેમના સાથીદારોએ તેમની ગાણિતિક પ્રતિભાને ઓળખી અને તેમને કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાં મોકલ્યા.
  • બીજા વિશ્વયુદ્ધ ફાટી નીકળવાના થોડા મહિના પહેલા રામાનુજન ટ્રિનિટી કોલેજમાં જોડાયા હતા.
  • 1916 માં, તેમણે વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી. 1917 માં, તેઓ લંડનની મેથેમેટિકલ સોસાયટીમાં ચૂંટાયા હતા.
  • ૧૯૧૮માં, રામાનુજનને કેમ્બ્રિજ ફિલોસોફિકલ સોસાયટી, રોયલ સોસાયટી અને ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજના ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા. તેઓ ૧૯૧૯માં ભારત પાછા ફર્યા.
  • ૨૬ એપ્રિલ, ૧૯૨૦ના રોજ શ્રીનિવાસ રામાનુજનનું ખૂબ જ નાની ઉંમરે (૩૩ વર્ષની) ક્ષય રોગથી અવસાન થયું.

क्या है रामानुजन हार्डी नंबर 1729 की कहानी (Ramanujan Hardy number 1729 story )

૧૭૨૯ નંબર ઘણા અલગ અલગ નામોથી ઓળખાય છે, જેમ કે રામાનુજન હાર્ડી નંબર, મેજિક નંબર અને ટેક્સીકેબ નંબર. ૧૭૨૯ નંબરમાં શું ખાસ છે? રામાનુજને તેને ખૂબ જ ખાસ નંબર તરીકે વર્ણવ્યો. તેની વાર્તા જાણો.

વિશ્વ વિખ્યાત બ્રિટિશ ગણિતશાસ્ત્રી જી.એચ. હાર્ડી ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર હતા. એક દિવસ, જ્યારે શ્રીનિવાસ રામાનુજન બીમાર પડ્યા અને તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું, ત્યારે પ્રોફેસર હાર્ડી લંડનની હોસ્પિટલમાં તેમના પ્રિય મિત્ર રામાનુજનને મળવા ગયા. હાર્ડી અને રામાનુજન બંનેને સંખ્યાઓ સાથે રમવાનું ખૂબ ગમતું હતું અને તેઓ ઘણીવાર ગાણિતિક વિચારોની ચર્ચા કરતા હતા. જ્યારે રામાનુજને સાંભળ્યું કે હાર્ડી ટેક્સી દ્વારા આવ્યો છે, ત્યારે તેમણે ટેક્સીનો નંબર માંગ્યો. હાર્ડીએ જવાબ આપ્યો કે આ નંબર 1729 છે અને કહ્યું કે તે એક સરળ અને કંટાળાજનક નંબર છે. રામાનુજને જવાબ આપ્યો, “ના, તે ખૂબ જ રસપ્રદ નંબર છે.” પછી તેમણે સમજાવ્યું કે 1729 વિશે શું ખાસ હતું.

રામાનુજને હાર્ડીને કહ્યું કે આ બે અલગ અલગ સંખ્યાઓના સમઘન ઉમેરીને બનાવી શકાય તેવી સૌથી નાની સંખ્યા છે, અને તે પણ બે અલગ અલગ રીતે.

બે રસ્તા છે –

1 की क्यूब + 12 की क्यूब यानी 1 + 1728 = 1729
और

જોકે બીજી સંખ્યાઓ છે જેને બે સમઘનના સરવાળા તરીકે એક કરતાં વધુ રીતે લખી શકાય છે, ૧૭૨૯ એ સૌથી નાની સંખ્યા છે. આ વાર્તાને કારણે, ૧૭૨૯ ને રામાનુજન સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે.

SDP – School Development Plan (શાળા વિકાસ યોજના) 2025–26

SDP – School Development Plan (શાળા વિકાસ યોજના) 2025–26

શાળા એ સમાજના ભાવિ નાગરિકોના ઘડતરનું મુખ્ય કેન્દ્ર છે. શિક્ષણની ગુણવત્તા, શિસ્ત, મૂલ્યો અને સર્વાંગી વિકાસ માટે શાળાનું સુવ્યવસ્થિત આયોજન અત્યંત આવશ્યક છે.
વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરમાં સુધારો લાવવા, શાળાની ભૌતિક સુવિધાઓ મજબૂત કરવા, સ્વચ્છતા, આરોગ્ય અને સહપાઠ્ય પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે શાળા વિકાસ યોજના (SDP) 2025–26 તૈયાર કરવામાં આવી છે.

આ યોજના દ્વારા શિક્ષકો, માતા-પિતા, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને સ્થાનિક સમુદાયના સહયોગથી શાળાના સર્વાંગી વિકાસને નવી દિશા આપવા પ્રયાસ કરવામાં આવશે.

આ SDP શાળાની હાલની સ્થિતિ, જરૂરિયાતો અને ભવિષ્યના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે, જેથી શાળા ગુણવત્તાયુક્ત શિક્ષણનું ઉત્તમ કેન્દ્ર બની શકે.

📘 શાળા વિકાસ યોજના (SDP)

  • શૈક્ષણિક વર્ષ : 2025–26
  • 🏫 શાળાનું નામ : _ 📍 તાલુકો / જિલ્લો :
  • 👩‍🏫 શાળા પ્રકાર : પ્રાથમિક / ઉચ્ચ પ્રાથમિક
  • 👥 કુલ વિદ્યાર્થીઓ : 👨‍🏫 કુલ શિક્ષકો : _

શાળાની સર્વાંગી વિકાસ માટે શિક્ષણની ગુણવત્તા, ભૌતિક સુવિધાઓ, શિસ્ત, સ્વચ્છતા અને સહપાઠ્ય પ્રવૃત્તિઓમાં સુધારો લાવવા માટે આ શાળા વિકાસ યોજના (SDP) 2025–26 તૈયાર કરવામાં આવી છે.

શાળાની હાલની સ્થિતિ

  • વિદ્યાર્થીઓની હાજરી : _ %
  • શૈક્ષણિક પરિણામ : સંતોષકારક / સુધારાની જરૂર
  • ઈમારત : સારી / સુધારાની જરૂર
  • પીવાનું પાણી : ઉપલબ્ધ
  • શૌચાલય : ઉપલબ્ધ / સુધારવાની જરૂર
  • ICT સુવિધા : હા / ના

શૈક્ષણિક વિકાસ યોજના

  • મુદ્દા
  • લક્ષ્ય
  • વાંચન-લેખન કૌશલ્ય
  • દરેક વિદ્યાર્થી ધોરણ મુજબ વાંચી શકે
  • ગણિત કૌશલ્ય
  • મૂળભૂત ગણિતમાં સુધારો
  • પરિણામ
  • વાર્ષિક પરિણામમાં વધારો
  • remedial teaching
  • નબળા વિદ્યાર્થીઓ માટે વિશેષ વર્ગ

સહપાઠ્ય પ્રવૃત્તિઓ

  1. રમતગમત સ્પર્ધા
  2. સાંસ્કૃતિક કાર્યક્રમ
  3. વિજ્ઞાન પ્રદર્શન
  4. યોગ અને પ્રાર્થના

ભૌતિક સુવિધાઓ વિકાસ

  • વર્ગખંડ રિપેર
  • બ્લેકબોર્ડ / ડિજિટલ બોર્ડ
  • શૌચાલય સફાઈ
  • વૃક્ષારોપણ

સ્વચ્છતા અને આરોગ્ય

  • નિયમિત સ્વચ્છતા અભિયાન
  • હેન્ડવોશ જાગૃતિ
  • આરોગ્ય તપાસ કેમ્પ

માતા-પિતા અને સમુદાય સહકાર

  • PTA મીટિંગ
  • SMC મીટિંગ
  • ગ્રામ પંચાયત સહયોગ

અમલ અને મૂલ્યાંકન

માસિક સમીક્ષા
ત્રિમાસિક અહેવાલ
SMC દ્વારા દેખરેખ

SDP Plan (School Development Plan) – નિષ્કર્ષ

સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન (SDP) શાળાના સર્વાંગી વિકાસ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ યોજનાના અમલથી શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, શિક્ષકોની વ્યાવસાયિક ક્ષમતા વધારવા તથા શાળાની ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓમાં વધારો થશે.

₹35000 કમાઓ: Work From Home માટે કોમ્પ્યુટર નહીં, માત્ર મોબાઇલ પૂરતો!

આ યોજનામાં દર્શાવેલ લક્ષ્યોને સિદ્ધ કરવા માટે શાળા વ્યવસ્થાપન, શિક્ષકો, વાલીઓ, શાળા સમિતિ અને સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારી જરૂરી છે. સમયાંતરે મૂલ્યાંકન અને સમીક્ષા દ્વારા યોજનામાં જરૂરી સુધારા કરવામાં આવશે જેથી નક્કી કરેલા હેતુઓ સફળતાપૂર્વક પ્રાપ્ત થઈ શકે.

આ રીતે SDP Plan શાળાને એક ગુણવત્તાસભર, શિસ્તબદ્ધ અને વિદ્યાર્થીકેન્દ્રિત સંસ્થા તરીકે વિકસાવવા માટે માર્ગદર્શક સાબિત થશે.

SDP Plan – FAQ

પ્રશ્ન 1: SDP (School Development Plan) શું છે?

  • જવાબ: SDP એટલે શાળાના શૈક્ષણિક, ભૌતિક અને વ્યવસ્થાપન વિકાસ માટે તૈયાર કરાયેલ આયોજનબદ્ધ દસ્તાવેજ, જેનાથી શાળાની ગુણવત્તા અને કાર્યક્ષમતા વધે છે.

પ્રશ્ન 2: SDP Plan કોણ તૈયાર કરે છે?

  • જવાબ: SDP Plan શાળા મુખ્યશિક્ષકના માર્ગદર્શન હેઠળ શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC), વાલીઓ અને સ્થાનિક સમુદાયના સહયોગથી તૈયાર કરવામાં આવે છે.

પ્રશ્ન 3: SDP Plan થી શાળાને શું લાભ થાય છે?

  • જવાબ: SDP Plan થી શિક્ષણની ગુણવત્તા સુધરે છે, વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે, શાળાની સુવિધાઓમાં વધારો થાય છે અને શાળા વધુ સુવ્યવસ્થિત રીતે કાર્ય કરે છે.

sdp plan exel pdf fail

TeacherTransfer Rule ,Teacher Online Transfer Portal Online Apply

📋 પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જાહેર કરાયેલ બદલી કેમ્પ કાર્યક્રમ (૨૦૨૫-૨૬)આ પરિપત્ર તારીખ ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ બહાર પાડવામાં આવ્યો છે, જેનો વિષય વધ-પરત બદલી કેમ્પ અને જિલ્લા આંતરિક (ઓનલાઇન) બદલી કેમ્પના આયોજન અંગેનો છે.

🗓 કેમ્પનું મુખ્ય સમયપત્રક

ચાલુ વર્ષે નીચે મુજબ ત્રણ મુખ્ય તબક્કામાં કામગીરી યોજાશે:

  • . વધ પરત બદલી કેમ્પ: આ કેમ્પ તારીખ ૧૨/૧૨/૨૦૨૫ ના રોજ યોજાશે.
  • . જિલ્લા આંતરિક બદલી કેમ્પ (પ્રથમ તબક્કો): આ કેમ્પ તારીખ ૧૩/૧૨/૨૦૨૫ થી ૦૧/૦૧/૨૦૨૬ દરમિયાન ચાલશે.
  • ૩. જિલ્લા આંતરિક બદલી કેમ્પ (સામાન્ય/જનરલ): આ કેમ્પ તારીખ ૦૨/૦૧/૨૦૨૬ થી ૧૬/૦૧/૨૦૨૬ દરમિયાન યોજાશે.

🔹 તબક્કો ૧: જિલ્લા આંતરિક બદલી કેમ્પ (ઓનલાઇન) – વિગતવાર કાર્યક્રમ

  • ખાલી જગ્યા એન્ટર કરવી: જિલ્લા કક્ષાએ ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન પોર્ટલમાં તારીખ ૧૩/૧૨/૨૦૨૫ થી ૧૫/૧૨/૨૦૨૫ સુધીમાં નાખવાની રહેશે.
  • વેરિફિકેશન: જિલ્લા કક્ષાએ અપલોડ કરેલ ખાલી જગ્યાઓનું વેરિફિકેશન તારીખ ૧૬/૧૨/૨૦૨૫ ના રોજ થશે.
  • ફોર્મ ભરવા: શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી તારીખ ૧૭/૧૨/૨૦૨૫ થી ૧૯/૧૨/૨૦૨૫ સુધી રહેશે.
  • https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y
  • તાલુકા કક્ષાએ ચકાસણી: તાલુકા દ્વારા ફોર્મ વેરિફિકેશન કરી જિલ્લા કક્ષાએ રજુ કરવાની કામગીરી તારીખ ૧૯/૧૨/૨૦૨૫ થી ૨૨/૧૨/૨૦૨૫ સુધી ચાલશે.
  • જિલ્લા કક્ષાએ મંજૂરી: જિલ્લા કક્ષાએ અરજી એપ્રુવ કે રિજેક્ટ કરવાની કામગીરી તારીખ ૨૦/૧૨/૨૦૨૫ થી ૨૯/૧૨/૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
  • રાજ્ય કક્ષાએ વેરિફિકેશન: આ કામગીરી તારીખ ૩૦/૧૨/૨૦૨૫ થી ૩૧/૧૨/૨૦૨૫ દરમિયાન થશે.
  • ઓર્ડર ઇશ્યૂ: બદલીના હુકમો તારીખ ૦૧/૦૧/૨૦૨૬ ના રોજ નીકળશે.

🔹તબક્કો ૨: જિલ્લા આંતરિક બદલી કેમ્પ (જનરલ) – વિગતવાર કાર્યક્રમ

  • ખાલી જગ્યા એન્ટર કરવી: જિલ્લા કક્ષાએ કામગીરી તારીખ ૦૨/૦૧/૨૦૨૬ ના રોજ કરવાની રહેશે.
    વેરિફિકેશન: જિલ્લા કક્ષાએ ખાલી જગ્યાનું વેરિફિકેશન તારીખ ૦૩/૦૧/૨૦૨૬ ના રોજ થશે.
    ફોર્મ ભરવા: શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી તારીખ ૦૫/૦૧/૨૦૨૬ થી શરૂ થશે (અંદાજિત ૦૬/૦૧/૨૦૨૬ સુધી).

    તાલુકા કક્ષાએ ચકાસણી: તાલુકા કક્ષાએ ફોર્મ વેરિફિકેશન તારીખ ૦૭/૦૧/૨૦૨૬ થી ૦૮/૦૧/૨૦૨૬ સુધી રહેશે.
    તમામ બદલી કેમ્પની જગ્યાઓ નવી અપડેટ મેળવવા ફોલો કરો
    પરિપત્ર👇🏻
    જિલ્લા કક્ષાએ મંજૂરી: જિલ્લા કક્ષાએ અરજી એપ્રુવ કે રિજેક્ટ કરવાની પ્રક્રિયા તારીખ ૦૮/૦૧/૨૦૨૬ થી ૧૪/૦૧/૨૦૨૬ સુધી ચાલશે.
    રાજ્ય કક્ષાએ વેરિફિકેશન: આ કામગીરી તારીખ ૧૫/૦૧/૨૦૨૬ ના રોજ થશે.
    ઓર્ડર ઇશ્યૂ: બદલીના હુકમો તારીખ ૧૬/૦૧/૨૦૨૬ ના રોજ નીકળશે.
  • ⚠ ખાસ સૂચનાઓ
  • વીડિયો કોન્ફરન્સ: કેમ્પના માર્ગદર્શન માટે તારીખ ૧૧/૧૨/૨૦૨૫ ના રોજ બપોરે ૨:૦૦ કલાકે નિયામકશ્રીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ યોજાશે.
  • પોર્ટલ: જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ , વેબસાઈટ પર લોગીન કરી કામગીરી કરવાની રહેશે. ➖ https://tt.dpegujarat.in/
  • હુકમ રદ થશે નહીં: એકવાર ઓનલાઈન માંગણીમાં શાળા પસંદ કર્યા બાદ જો હુકમ થશે, તો તે કોઈપણ સંજોગોમાં રદ કરવામાં આવશે નહીં, જેની શિક્ષકોએ ખાસ નોંધ લેવી.

https://tt.dpegujarat.in/Home/DistrictSchoolVacancy
જિલ્લા પ્રમાણે ઉપરોક્ત લિંક માંથી ખાલી જગ્યા લિસ્ટ ડાઉનલોડ કરી શકશો

બદલી ના નિયમો pdf 2022

બદલી ના નિયમો pdf 2 અહીંયા ક્લિક કરો pdf

online applay website

ઓનલાઇન પ્રથમ તબક્કો ફોર્મ અહીંયા થી ભરો Click here
ઓનલાઇન પ્રથમ તબક્કો ordar janret click here
ઓનલાઇન janral તબક્કો ફોર્મ અહીંયા થી ભરોclick here
ઓનલાઇન janral તબક્કો ordar janret click here
https://tt.dpegujarat.in/https://tt.dpegujarat.in/

world exel fail

➡ world ફાઈલ અને એક્સલ ફાઇલ અહીંયાથી ડાઉનલોડ કરી લો
➡ ડાઉનલોડ સીધું જ આપના મોબાઇલમાં થશે

ALSO READ :: SIR Voter card Download: अब मिनटों में डाउनलोड करें अपना नया या पुराना ‘वोटर कार्ड’ इस आसान तरीका से

SIR Form Check Online : BLO ने आपका SIR फॉर्म जमा किया या नहीं, मोबाइल से तुरंत चेक करें – वरना वोटर लिस्ट से कट जाएगा नाम

JAVAHAR NAVODAY VIDHALAY ALL IN ONE LINK

NMMS BIG MATRIYAL PEPAR FAIL ALL IN ONE

ધોરણ 1 અને 2 બીજું સત્ર અધ્યનબુક @બીજા સત્ર નું સાહિત્ય

પ્રતિ,
જીલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ તેમજ શાસનાધિકારીશ્રી, તમામ. રાજ્યની સરકારી શાળાઓના ધોરણ-૧ અને ધોરણ-૨ના વિદ્યાર્થીઓ અને બાલવાટિકાના બાળકો માટે જરૂરી સાહિત્ય નજીકના ભવિષ્યમાં પહોચનાર છે.

દરમિયાનમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ શરુ રહે તે માટે આ સાહિત્ય સોફ્ટકોપી સ્વરૂપે મોકલી આપવામાં આવે છે. જે આપના તાબા હેઠળની સંબંધિત શાળાઓને મળી રહે તેમ કરશો. તેમજ આ સાહિત્ય પૈકી જરૂરી સાહિત્યનો સંબંધિત શિક્ષકો જરૂરિયાત મુજબ ઉપયોગ કરે તે મુજબની સુચના આપશો.

STD 1/2 MATHES

https://drive.google.com/file/d/1NoLMiTG8l7SM3W8zVBKglY0k2PPsg3-m/view?usp=drivesdk

https://drive.google.com/file/d/1wxhVJ7pkqIs-VLdGYkWmw5IOEkJGobBz/view?usp=drivesdk

STD 1/2 GUJRATI

https://drive.google.com/file/d/1OzESb7IbpBbrKm7uE_SjHXriLu-32g9H/view?usp=drivesdk

https://drive.google.com/file/d/1N2V4e58PQ8uUEVh2CPSSCyM93YUgc9T1/view?usp=drivesdk

Reliance Foundation School Recruitment: રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ દ્વારા વિવિધ પદો પર અરજી ફી વગર નોકરી મેળવવાની તક

SIR Form Check Online : BLO ने आपका SIR फॉर्म जमा किया या नहीं, मोबाइल से तुरंत चेक करें – वरना वोटर लिस्ट से कट जाएगा नाम

FLN ૩ થી ૮: વાંચન-લેખન-ગણન મિશન — સંપૂર્ણ માર્ગદર્શન૩ થી ૮: વાંચન-લેખન-ગણન મિશન — સંપૂર્ણ માર્ગદર્શન

આ લેખમાં અમે ગુજરાતના બાળવિષયક સ્વયંસંચિત શિક્ષણ અભિયાન — ૩થી૮ વર્ગોના વિદ્યાર્થીઓ માટેનો વાંચન, લખન અને ગણન (Reading–Writing–Arithmetic) મિશન મોડ — ની મુખ્ય બાબતો, કાર્યક્રમની રણનીતિ, લાભ અને મળી શકે તેવા પ્રશ્નો–જવાબો સરળ ભાષામાં રજૂ કરી રહ્યા છીએ.

પ્રસ્તાવના

બાળકોનાં પ્રાથમિક કુશળતા વિકાસ પર કેન્દ્રિત આ મિશન મોડનું હેતુ છે કે ત્રણથી આઠ ધોરણના વિદ્યાર્થીઓમાં પઠનક્ષમતા, લેખનક્ષમતા અને ગાણિતિક બોધને મજબૂત બનાવવું. નામતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા, શિક્ષકિંગ તાલીમ, ભરતી અને કુદરતી માળખામાં સુધારા લાવવા આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. વધુ વિશદ વિગતો માટે સત્તાવાર દસ્તાવેજ અને માર્ગદર્શિકા પણ ઉપલબ્ધ છે.

લક્ષ્ય અને મહત્વ

  1. બાળકોમાં મૂળભૂત ભાષા અને ગણિત ક્ષમતાઓ નિર્ધારિત સ્તર સુધી પહોંચાડવી.
  2. પ્રાથમિક અને માધ્યમિક સ્તરે સ્કૂલ તૈયારીઓ અને ટર્નઓવર ઘટાડવું.
  3. અારે-પર્યાપ્ત શિક્ષક તાલીમ અને સમર્થન દ્વારા શૈક્ષણિક ગુણવત્તા ઊંચી કરવી.

મૂળભૂત ઘટકો (Key Components)

ઘટકકાર્ય અને શીઘ્ર મહત્ત્વ
પાઠ્યક્રમ અને સામગ્રીઉપયોગી, ભાષા-સંવેદનશીલ અને વર્ગ-અનુકૂળ શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી.
શિક્ષક તાલીમપ્રામાણિક પ્રેક્ટિકલ વર્કશોપ અને અનુકૂળ માર્ગદર્શિકા દ્વારા શિક્ષકોને સક્ષમ બનાવવું.
પ્રગતિ માપદંડરોજિંદા / સાપ્તાહિક મોનિટરિંગ અને મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીઓની કેમ વધતી છે તે નિહાળો.
સંલગ્ન સહાયતાપોરવાયનમાં BRC/CRC/TPEO જેવી સ્તરે તાલીમ અને સપોર્ટ સિસ્ટમ્સનો સમાવેશ.

કાર્યરચના: શાળા, ઝોન અને જિલ્લાઈ અમલ

કાર્યયોજનામાં સ્કૂલ-આધારિત પ્રવૃત્તિઓ અને સમુદાયને જોડી શૈક્ષણિક કાર્યક્રમ ચલાવવા પર ભાર છે. તાલીમ માટે વીડિયો, ઓનલાઈન સત્રો અને સ્થાનિક મોનિટરિંગનો ઉપયોગ કરી કાર્યરત ટીમો દ્વારા ગુણવત્તા સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે. વધુમાં, સરકારી અને સ્થાનિક સંસાધનોનો સહયોગ હાલમાં મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે.

શિક્ષકો માટે પ્રત્યક્ષ સૂચનો

  1. દરરોજ લઘુ પઠન અને લેખન વર્કશીટ્સ દ્વારા બાળકોની પ્રવૃત્તિ જાળવો.
  2. ગણિત માટે હેન્ડ્સ-ઓન પ્રોબ્લેમ્સ અને વસ્તુઓનો ઉપયોગ કરો — સરળ ગણિતથી પ્રારંભ કરી ધીરે ધીરે જમણું દિશામાં જાવો.
  3. પ્રગતિ ચકાસવા નાના ક્વિઝ, પીઠ-પાઠ અને મહિને એક મોટા મૂલ્યાંકન રાખો.
  4. શિક્ષણ સામગ્રી સ્થાનિક ભાષા અને પ્રસંગોપાત માહોલ પ્રમાણે સપોર્ટ કરો.

સુધારા માટેની ક્રિયાવિધી — Checklist

  • પઠનનો દરરોજનો સમય નોંધવાનો નિયમ બનાવવો.
  • શિક્ષકો માટે શૈક્ષણિક વિડિયોઝ અને માર્ગદર્શક હેન્ડબુકની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવી.
  • માતા-પિતા સાથે સંપર્ક અને પરિવારોને બાળકોનાં અભ્યાસમાં જોડવાં માટે આયોજન.
  • અંકલન અને રિપોર્ટ—પ્રગતિની સૂચિઓ સરળ અને સમજવા જેવી રાખવી.

Important Links 🖇

✅ ધોરણ 3 થી 8 માં વાંચન લેખન ગણન મિશન મોડમાં કામગીરી કરવા બાબત લેટર PDFડાઉનલોડ કરો
વાંચન લેખન ગણન મોનીટંરીગ ફોર્મ exel
https://docs.google.com/spreadsheets/d/164WzzdcA_PUoy6ssdzWYUKRCzgK0Vxnj/edit?usp=drivesdk&ouid=106468956652165627050&rtpof=true&sd=true
DOWNLOD
✅ FLN કામગીરી માટેની માર્ગદર્શિકા (વાંચન લેખન ગણન કેવી રીતે કરવું ?)ડાઉનલોડ કરો
✅ FLN પેપર PDF ડાઉનલોડ કરવા માટે…ડાઉનલોડ કરો

💥👉વાંચન લેખન ગણન મોનીટંરીગ ફોર્મ exel

Frequently Asked Questions (FAQs)

પ્રશ્ન 1: આ મિશન મોડ કયા ધોરણ માટે છે?

  • ઉત્તર: મુખ્યત્વે ધોરણ 3 થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરેલું છે, જેમાં વાંચન, લેખન અને ગણિતનું આધારભૂત કૌશલ્ય વિકાસ મુખ્ય લક્ષ્ય છે.

પ્રશ્ન 2: શિક્ષક તાલીમ કેવી રીતે આપવામાં આવશે?

  • ઉત્તર: નજીકમાં પગલાં તરીકે સ્થાનિક તાલીમ સત્રો (BRC/CRC) સાથે-સાથે ઓનલાઇન સિક્વન્સ અને પ્રેક્ટિકલ વર્કશોપ પણ યોજવામાં આવશે. વિડીયો અને માર્ગદર્શિકા આપવામાં આવશે.

પ્રશ્ન 3: આ કાર્યક્રમથી તાલીમના પરિણામ ક્યારે દેખાશે?

  • ઉત્તર: પ્રાથમિક અને મધ્યમ અવધિમાં નિયમિત મોનિટરિંગથી 6-12 મહિના સુધીમાં મૂળભૂત સુધારા દેખાઈ શકે છે, જોકે સંપૂર્ણ અસર વિસ્તાર અને અમલની ગુણવત્તા પર નિર્ભર રહેશે.

પ્રશ્ન 4: માતા-પિતાઓ કેટલાં સહાય કરી શકે?

  • ઉત્તર: રોજિંદા ઘરમાં વાંચન માટે સમય આપવો, બાળકોની હોમવર્ક ચકાસવી અને રોક-રોક ને પ્રોત્સાહિત કરવું ખૂબ જ ઉપયોગી રહેશે.

નોંધ: આ બ્લોગ પોસ્ટમાં સમાવિષ્ટ માહિતી અને માર્ગદર્શિકા પ્રાથમિક દસ્તાવેજ (મુખ્ય માર્ગદર્શિકા / રિપોર્ટ) આધારિત છે. મૂળ દસ્તાવેજ માટે જુઓ: “૩ થી ૮ વાંચન-લેખન-ગણન મિશન મોડ .

  Nmms Question Paper Answer Key

Std 7 english satr 2 Learning Outcomes@ayojan pdf downlod

READ ALSO BEST NOTIFECATION 26 NMMS (National Means-cum-Merit Scholarship) Notification 2025-26

ALSO READ :: NMMS Best Practis Book Nmms Exam Gujrati pdf Downlod

  Nmms Question Paper Answer Key

FLN ધોરણ 3 to 8 : Bhashadip book DOWNLOD

મોનીટરીંગમાં જનાર વ્યક્તિએ શક્ય હોય તો ધોરણ 3 થી 8 ના તમામ વર્ગોમાં જવું. તેમજ દરેક વર્ગમાં સૌપ્રથમ જે તે ધોરણના કોઈ એક (હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત સિવાયના) પાઠ્યપુસ્તકમાંથી શ્રુતલેખન કરાવવું. શ્રુતલેખન સળંગ વાક્યો કે ફકરાનું કરાવવું. (છૂટા શબ્દોનું શ્રુતલેખન ન કરાવવું) મુલાકાત લેનારે જાતે જ શ્રુતલેખન કરાવવું.

  • સ્ટેપ 1. આખા વર્ગના તમામ બાળકોને 25-30 શબ્દોના ફકરાનું શ્રુતલેખન કરાવવું.
  • સ્ટેપ 2. શ્રુતલેખન દ્વારા ગણનના પાંચ પ્રશ્નો લખાવવા.
  • સ્ટેપ ૩. કોઈપણ પાંચ બાળકો રેન્ડમલી પસંદ કરવાં.
  • સ્ટેપ 4. શ્રુતલેખન અને ગણન કરેલ નોટબૂક/કાગળ ભેગા કરવા.
  • સ્ટેપ 5. પસંદ કરેલ પાંચ બાળકોનું શ્રુતલેખન અને ગણન ચકાસવું અને ગ્રેડિંગ કરવું.
  • સ્ટેપ 6: પસંદ કરેલ પાંચ બાળકો પાસે અલગ અલગ સામગ્રીનું મુખર વાચન કરાવવું અને ગ્રેડિંગ કરવું. દરેક બાળકના મુખર વાચન બાદ તરત જ અર્થગ્રહણ ચકાસવા બે-ત્રણ પ્રશ્નો પૂછવા અને ગ્રેડિંગ કરવું.

ALSO READ ::: FLN ALL INFORMATION PEPAR MATRIYAL

દરેક વિદ્યાર્થી પાસેથી અપેક્ષિત પરિણામો (Expected Outcomes)

  1. પોતાના ધોરણના કોઈપણ વિષયની પાઠ્યસામગ્રી વાંચીને સમજી શકવો જોઈએ.
  2. પોતાને જે આવડે છે તે લેખિત સ્વરૂપે રજૂ કરી શકવો જોઈએ.
  3. ધોરણના સ્તર મુજબની સાદી ગણતરી કરી શકવો જોઈએ.

અભિયાન દરમિયાનની મુખ્ય કામગીરી (Key Activities During the Campaign)

  • ધોરણ ૩ થી ૮ માં તમામ વર્ગોમાં માત્ર વાચન-લેખન-ગણનની કામગીરી કરવી.
  • આ કામગીરી જે તે વર્ગશિક્ષક દ્વારા કરવી.
  • દરેક વિષયને અનુરૂપ વાચન-લેખનની કામગીરી કરવી.
  • કોઈપણ સંજોગોમાં અનુલેખન ન જ કરાવવું.
  • વાચન અંતર્ગત મુખર વાચન અને લેખન અંતર્ગત શ્રુતલેખન અને સ્વતંત્ર લેખન જ કરાવવું.

મુખરવાચન અને અર્થગ્રહણ (Loud Reading and Comprehension

  • શિક્ષક દ્વારા અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા એક પછી એક એ રીતે બે-ત્રણ વાક્યોનું મુખર વાચન કરાવવું.
  • બાકીના વિદ્યાર્થીઓ એ જ સામગ્રીનું સાથે સાથે જ મૌન વાચન કરે.
  • મુખરવાચકનો ક્રમ રેન્ડમ રાખવો.
  • અર્થગ્રહણ ચકાસાય તો જ વિદ્યાર્થીઓ ‘સમજવા માટે વાંચવા’નો સભાન પ્રયત્ન કરે.

મહત્વપૂર્ણ લિંક BHASHADIP BOOK

ધોરણ -3 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -4 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -5 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -6 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -7 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ -8 ની ભાષાદીપ ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 3 થી 8 માં વાંચન ગણન લેખન મિશન મોડમાં કરવા બાબત ઓલ ઇન વન
ધોરણ 3 થી 8 માં વાંચન ગણન લેખન મિશન મોડમાં કરવા બાબત ઓલ ઇન વન મહત્વપૂર્ણ લિંક Bisag કોન્ફરન્સ ના મુખ્ય મુદ્દાઓ જોવા માટે અહી …
ધોરણ-6 વાંચન ગણન લેખન FLN માટે ઉપયોગી કસોટીઓની ઓલ ઇન વન લિંક
ધોરણ-6 વાંચન ગણન લેખન FLN માટે ઉપયોગી કસોટીઓની ઓલ ઇન વન લિંકમહત્વપૂર્ણ લિંકધોરણ-2 થી 8 ઓગસ્ટ-2024 FLN માટે ઉપયોગી કસોટી ડાઉનલોડ કરવા મ …
ધોરણ-1 વાંચન ગણન લેખન FLN માટે ઉપયોગી કસોટીઓની ઓલ ઇન વન લિંક
ધોરણ-1 વાંચન ગણન લેખન FLN માટે ઉપયોગી કસોટીઓની ઓલ ઇન વન લિંકમહત્વપૂર્ણ લિંકધોરણ-1 વાંચન ગણન લેખન FLN માટે ઉપયોગી કસોટી ડાઉનલોડ ક …
એફ.એલ.એન.એન.એ.એસ. સર્વે અમલીકરણ બાબત
એફ.એલ.એન.એન.એ.એસ. સર્વે અમલીકરણ બાબતમહત્વપૂર્ણ લિંકવાંચન લેખન માટે 30 દિવસના આયોજન ની PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો …
FLN શિક્ષક માર્ગદર્શિકા વિદ્યાર્થીઓના વાચન , લેખન , ગણન જેવા પાયાના કૌશલ્યો માટે ઉપયોગી

નેશનલ એજ્યુકેશન પોલીસી 2020!! નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020!! NEP 2020

RTI 2005 /કલમ લિસ્ટ જાણી લો RTI ની કલમ કેટલી છે? Know the list of clauses How much is the clause of RTI?

➡ સૈનિક સ્કૂલમાં પ્રવેશ ભરતી ની તારીખ લંબાવવામાં આવી છે ➡☝

Sainik School Registration 2026: New registrations for Sainik School 6th, 9th begin

બાલવાટિકા પ્રવેશ અને કેળવણી નિરીક્ષક ની પરીક્ષા ની તૈયારી માટેના અગત્યના પ્રશ્નો

જ્ઞાન સહાયક યોજના gyansahayak yojna અહીંયા થી જાણો

Sardar Vallabhbhai Patel family,National Unity Day

Sardar Vallabhbhai Patel family tree 18 વર્ષની ઉંમરે લગ્ન, નડિયાદમાં જન્મ અને મુંબઈમાં નિધન, આવો છે સરદાર વલ્લભભાઈ પટેલનો પરિવાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ એક મજબૂત, અડગ અને નિર્ધારિત વ્યક્તિત્વ ધરાવતા હતા. સરદાર વલ્લભભાઈના પરિવાર વિશે જાણો.

18 વર્ષની ઉંમરે લગ્ન, નડિયાદમાં જન્મ અને મુંબઈમાં નિધન, આવો છે સરદાર વલ્લભભાઈ પટેલનો પરિવારસરદાર. વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ એક મજબૂત, અડગ અને નિર્ધારિત વ્યક્તિત્વ ધરાવતા હતા. સરદાર વલ્લભભાઈના પરિવાર વિશે જાણો.

અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78

mPokket App — Instant Loan for Students & Young Professionals

સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડીયાડમાં થયો હતો. તેમની સાચી જન્મ તારીખ ક્યારેય નોંધાઇ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે 31 ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લખાવી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારમાં કોણ કોણ છે.

તેઓ પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ કાશીભાઈ તેમજ એક નાના બહેન દહીબા હતા.

નાનપણમાં સરદાર વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા. 18 વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા ઝવેરબા સાથે થયા હતા.

સરદાર વલ્લભભાઈ મેટ્રીકની પરીક્ષામાં 22 વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા ત્યારે તેમના વડીલો તેમને એક મહત્વકાંક્ષી વ્યક્તિ તરીકે નહોતા ઓળખતા પણ એમ માનતા કે તેઓ કોઈ સાધારણ નોકરી કે ધંધો કરશે. પણ વલ્લભભાઈની પોતાની અલગ યોજના હતી

ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગૃહસ્થ જીવનની શરુઆત કરી હતી. તેમના સરદાર વલ્લભ ભાઈ પટેલ અને ઝવેરબાને બે સંતાનો 1904માં મણીબેન તથા 1906માં ડાહ્યાભાઈ હતા.

36 વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા. મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે 36 મહીનાનો અભ્યાસક્રમ 30 મહીનામાં પતાવી ક્લાસમાં પહેલા સ્થાને આવ્યા હતા. ભારત પરત આવી અમદાવાદમાં સ્થાયી થયા હતા.

સરદાર પટેલનું નિધન 15 ડિસેમ્બર 1950ના રોજ મુંબઈમાં થયું હતું.

1991માં સરદાર પટેલને મરણોત્તર ‘ભારત રત્ન’ એનાયત કરવામાં આવ્યો હતો.

TET Exam Preparation

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

RTI -2005 માહિતી નો અધિકાર અધિનિયમ -2005 વિષે અગત્યના પ્રશ્નો જાણો //Know important questions about Right to Information Act-2005

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

February 2026
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
232425262728  
0

Subtotal