How to improve Handwriting ?

Make handwriting easier!

Handwriting is a fun app provides you with the ability to create handwriting and paint notebook on you android tablet. You can share your notes with your friends.

Features:

How to improve Handwriting ? Gujarati 

1. Choose the right pen

2. Check your posture

3. Pick the right paper

4. Slow down

5. Examine your writing

6. Check the heights of your letters

 7. Let yourself doodle

8. Copy handwriting you like

9. Start a journal

10. Persevere

How to improve Handwriting ? l Gujarati l

Watch Video

Call To Action

How to improve Handwriting ? Gujarati 

IBPS SO Recruitment 2025

IBPS SO Recruitment 2025 Highlights

Post Name Specialist Officer (SO)
Exam Name  IBPS CRP SPL-XV
Vacancies 1007
Mode of Application Online
Job LocationIndia
Official Website www.ibps.in

IBPS SO 2025 Vacancy & Eligibility

✅ IT Officer (Scale 1)

 ✅Agricultural Field Officer (Scale I)

 ✅Rajbhasha Adhikari (Scale I)

 ✅Law Officer (Scale I)

 ✅HR/Personnel Officer (Scale 1)

 ✅Marketing Officer (Scale I)

🔛 IBPS SO Recruitment 2025: Age LimitMinimum Age: 20 Years

👁Maximum Age: 30 Years

🔛Cut-off Date: As on 01 July 2025

👁Date of Birth Range: Between 02 July 1995 to 01 July 2005 (both inclusive)

🔛Age Relaxation (As per Rules):SC/ST: 5 years

👁OBC (NCL): 3 years

👁PwBD: 10 years

👁Ex-Servicemen: 5 years

IBPS SO Recruitment 2025 Application Fee

CategoryApplication Fee
SC/ST/PwBD ₹175/-
General/OBC/EWS₹850/-

IBPS SO Recruitment 2025 Selection Process

Subjectquestions markstime/minit
English Language 502540
Reasoning505040
Quantitative Aptitude505040
Total 1501252 Hours
Subjectquestions markstime/minit
English Language 502540
Reasoning505040
Quantitative Aptitude505040
Total 1501252 Hours

How to Apply for IBPS SO Recruitment 2025

Click on “CRP Specialist Officers”

Register through “New Registration”

Fill personal, academic & communication details

Upload photo, signature, thumb impression, and declaration

Pay the application fee online

IBPS SO 2025 Important Dates

EventDate
Online Application 01 July 2025
Last Date to Apply 21 July 2025
Fee Payment Window21 July 2025
Last date for printing your application 05 Aug 2025
Preliminary Exam August 2025(Tentative)
Main Exam November 2025(Tentative)

IBPS SO Recruitment 2025 – Important Links

Official Website www.ibps.in

Call To Action

IBPS SO Recruitment 2025 is now officially announced! The Institute of Banking Personnel Selection (IBPS) has released the notification 

10 day begless Day school program

પ્રથમ સત્ર આયોજન ફાઇલ

🔰 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને બાળક કેન્દ્રિત અભિગમ

બેગલેસ ડે અંતર્ગત દસ દિવસનું ગણિત વિજ્ઞાનનું આયોજન

🧠 બેગલેસ ડે અને આનંદદાયી શનિવારના મુખ્ય ઉદ્દેશ

  1. શૈક્ષણિક દબાણથી મુક્ત દિવસ
  2. યોગ, રમતગમત, ચિત્ર, સંગીત વગેરે શારીરિક-માનસિક પ્રવૃત્તિઓ
  3. જીવનકૌશલ્ય અને સામાજિક સુઝબૂઝમાં વૃદ્ધિ
  4. સર્જનાત્મક અભિવ્યક્તિ અને વ્યાવહારિક કૌશલ્ય
  5. મોબાઇલ અને સ્ક્રીન ટાઈમથી મુક્તિ

📌 NEP 2020 મુજબ શારીરિક શિક્ષણ અને સુખાકારી

યોગ (યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન)

રમતગમત (દોડ, કબડ્ડી, ખો-ખો, પિટુ)

સમૂહ કવાયત અને માસ ડ્રિલ

સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ

🌟 “Joyful Saturday” ના આયોજન હેઠળ શાળાઓમાં આ પ્રવૃત્તિઓ કરવી

શારીરિક સ્વાસ્થ્ય, નમનિયતા અને માનસિક શાંતિ માટે

ધ્યાન દ્વારા એકાગ્રતામાં વૃદ્ધિ

🪘 બાલસભા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

ગીત, નૃત્ય, નાટકો, વાર્તા, વાદ્ય વજન – બાળકોમાં આત્મવિશ્વાસ અને ભાષા વિકાસ

🎯 શૈક્ષણિક રમતો

ગણિત, ભાષા, સામાજિક વિજ્ઞાનથી જોડાયેલી રમતો

રમી-રમીને શીખવાની પદ્ધતિ

કલ્પનાશક્તિ અને સર્જનાત્મક અભિવ્યક્તિનો વિકાસ

સંગીતથી મનની શાંતિ અને ભાવનાત્મક વિકાસ

ગ્રુપમાં પ્રોજેક્ટ માટે સહયોગ, અનુસંધાન અને નવીન વિચારશક્તિ

ગામનાં સ્થળોની મુલાકાત, શિલ્પીઓ, ખેડૂતો કે લઘુઉદ્યોગો સાથે મુલાકાત

🎒 “10 બેગલેસ ડે” – વર્ગખંડ બહારનું શિક્ષણ

ધોરણ 6 થી 8 માટે ખાસ રચાયેલો બેગલેસ ડે કાર્યક્રમ બાળકોને વર્ગખંડની બહાર શીખવાની તકો આપે છે:

  1. વ્યાવસાયિક શિક્ષણ: બૂટ બનાવવું, સીવણકામ, ઇલેક્ટ્રિક કાર્ય, વાસણ બનાવવું વગેરે
  2. સ્થાનિક વ્યવસાયોનો અભ્યાસ: ગ્રામીણ કારીગરો, ઘેરૂ ઉદ્યોગો, શાકભાજી વાવેતર
  3. વિશિષ્ટ વ્યક્તિઓ અને સંસ્થાઓ સાથે મુલાકાત
  4. પ્રકાશિત કાર્યો અને જીવનલક્ષી અનુભવનું ક્ષેત્રે અનુસંધાન

📵 બાળકો અને મોબાઇલ ડિટોક્સ – “આનંદદાયી શનિવાર” ની ભૂમિકા

  • સ્ક્રીન ટાઈમ ઘટે
  • ફોનના વ્યસનથી દૂર રહેવા શીખે
  • રમતગમત અને શારીરિક પ્રવૃત્તિમાં મગ્ન રહે
  • જીવન માટેના નૈતિક મૂલ્યો શીખે

💪 મેદસ્વિતામુક્ત ભારત – NEP દ્વારા સ્વસ્થ બાળપણ તરફ

  1. મેદસ્વિતા બાળકોમાં દિનપ્રતિદિન વધી રહી છે. તેના નિવારણ માટે:
  2. માસ ડ્રિલ, યોગ, દોડ જેવી પ્રવૃત્તિઓ
  3. ફાસ્ટફૂડથી દૂર અને પોષક આહાર માટે જાગૃતિ
  4. આરોગ્ય અને પોષણ વિષયક રમતો
  5. 🔨 “શારીરિક શ્રમનું ગૌરવ” – બાળકોમાં શ્રમપ્રત્યે આદરભાવ
  6. બાગકામ અને ખેતીકામ
  7. સફાઈ અભિયાન
  8. કારિગર કે વ્યવસાયકાર સાથે કાર્યશાળા
  9. હાથથી કાર્ય દ્વારા આત્મવિશ્વાસનો વિકાસ

🔚 નિષ્કર્ષ

✅ આનંદ સાથે શીખવાની તક

✅ જીવનદક્ષતા અને સર્જનાત્મકતામાં વૃદ્ધિ

✅ ફિટનેસ અને દૃઢ સ્વાસ્થ્ય

✅ મોબાઇલથી મુક્ત જીવંત બાળપણ

✅ સમાજ અને વ્યવસાય સાથે જોડાવાનો અવકાશ

એટલે હવે શાળાઓમાં માત્ર શીખવું જ નહીં, પણ જીવીને શીખવા શરુઆત થઈ રહી છે!

અગત્યની લીંક 

દર શનિવારે કેવી કેવી પ્રવૃતિઓ કરાવી શકાય ?

તારીખ 5/7/2025 ના રોજ કરાવી શકાય એવી પ્રવૃતિઓ

📢 Call-to-Action:

📚 આપની શાળામાં “Joyful Saturday” કેવી રીતે ઉજવાય છે? નીચે કોમેન્ટ કરો!
📤 આ માહિતી અન્ય શિક્ષકો/પેરેન્ટ્સ સાથે શેર કરો અને NEP 2020 ને ભવ્ય બનાવો!

Essay IN Hindi //ANTRIX PARI SUNITA

Essay Hindi //अंतरिक्ष परी सुनीता विलियम्स

I

ALSO READ :

BALMELO : ડાઉનલોડ કરો પ્રવૃતિઓ માટેનું સાહિત્ય🔛અહીંયા થી 👁જુવો
NMMS Best Practis Book nmms exam 2025 gujrati pdf downlod🔛અહીંયા થી 👁જુવો
👍 વેબપેજ ➡ગુજરાતી વ્યાકરણ🔛અહીંયા થી 👁જુવો

educationparipatr.com

Read more: Essay IN Hindi //ANTRIX PARI SUNITA
, ,

EDUCATION

સંજ્ઞા એટલે શું? સંજ્ઞા ના પ્રકાર

ગુજરાતી વ્યાકરણ સંજ્ઞા ની વ્યાખ્યા

સંજ્ઞાના પ્રકારો

(૧) વ્યક્તિવાચક સંજ્ઞા

(૨) જાતિવાચક સંજ્ઞા

(૩) સમુહવાચક સંજ્ઞા

(૪) દ્રવ્યવાચક સંજ્ઞા

(૫) ભાવવાચક સંજ્ઞા

➡️ (1) વ્યક્તિવાચક સંજ્ઞા / સંજ્ઞા વાચક / વિશેષ નામ

વ્યક્તિવાચક સંજ્ઞા: કોઈ પ્રાણી કે પ્રદાર્થને ઓળખવા માટે એક અલગ નામ આપવામાં આવે છે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.

દા.ત. :- હિમાલય, ગુજરાત, રાહુલ, રાજકોટ, ગંગા, ટોમી, વગેરે

જાતિવાચક સંજ્ઞા: કોઈ પ્રાણી કે પ્રદાર્થને પોતાના જાતિ દ્વારા ઓળખવામાં આવે તો તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.

દા.ત. :- શહેર, નદી, દેશ, વાદળ, પર્વત, રાજ્ય, માણસ, કૂતરો, વગેરે

➡️ (3) સમુહવાચક સંજ્ઞા

સમુહવાચક સંજ્ઞા: વ્યક્તિ, પ્રાણી કે વસ્તુના સમૂહને જે નામે ઓળખવામાં આવે તેને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે.

દા.ત.:- ટુકડી, મેળો, ફોજ, ધણ, ટોળું, લૂમ, મેદની, વગેરે

➡️ (4) દ્રવ્યવાચક સંજ્ઞા

દ્રવ્યવાચક સંજ્ઞા: કોઈ પ્રદાર્થને ઓળખવા માટે વપરાતું નામ દ્રવ્યવાચક સંજ્ઞા કહેવાય છે. દ્રવ્યવાચક નામથી ઓળખાતા પ્રદાર્થોની એક, બે, ત્રણ, ચાર એમ ગણતરી કરી શકાતી નથી.

દા.ત. :- ઘી, પાણી, સોનુ, ચાંદી,દૂધ, તેલ, રૂ, તાંબુ, કાપડ, વગેરે

➡️ (5) ભાવવાચક સંજ્ઞા

ભાવવાચક સંજ્ઞા: ભાવ, ગુણ, ક્રિયા, સ્થતિ કે લાગણીને ઓળખીએ તેને ભાવવાચક સંજ્ઞા કહેવાય છે.

દા.ત. :- મૂર્ખાઈ, ભલાઈ, મીઠાશ, સેવા, કામ, દમ, રણકાર, સચ્ચાઈ, બુરાઈ, શોક, રમત, ગરીબાઈ, વગેરે

સંજ્ઞા pdf DOWNLOD

સંજ્ઞા tlm

ALSO READ :

BALMELO : ડાઉનલોડ કરો પ્રવૃતિઓ માટેનું સાહિત્ય🔛અહીંયા થી 👁જુવો
NMMS Best Practis Book nmms exam 2025 gujrati pdf downlod🔛અહીંયા થી 👁જુવો
👍 વેબપેજ ➡ગુજરાતી વ્યાકરણ🔛અહીંયા થી 👁જુવો

  Nmms Question Paper Answer Key

Question Papers and Answer Keys

 NMMS 2024 Question Paper (link available)
 NMMS 2022 Question Paper (link available)
 NMMS 2023 Question Paper (link available)
 NMMS 2021 Question Paper (link available)
 NMMS 2020 Question Paper (link available)
 NMMS 2019 Question Paper (link available)
 NMMS 2018 Question Paper (link available)

NMMS Answer Keys

 NMMS 2024 NMMS Answer Keys (link available)
 NMMS 2023 NMMS Answer Keys (link available)
 NMMS 2023 NMMS Answer Keys (link available)
 NMMS 2021 NMMS Answer Keys (link available)
 NMMS 2020 NMMS Answer Keys (link available)
 NMMS 2019 NMMS Answer Keys (link available)
 NMMS 2018 NMMS Answer Keys (link available)

Online Resources

1. NCERT Website: The official NCERT website provides previous years’ question papers and answer keys for NMMS.

2. Open Schooling Website: The National Institute of Open Schooling (NIOS) website also provides NMMS question papers and answer keys.

3. Exam Alerts Website: Exam Alerts provides previous years’ NMMS question papers and answer keys, along with study materials and exam notifications.

4. SarkariExam Website: SarkariExam provides NMMS question papers and answer keys, along with other government exam resources.

NMMS FAQs

1. _What is the NMMS exam?_

  • The NMMS exam is a scholarship exam conducted by the National Council of Educational Research and Training (NCERT) for students of class 8.

2. _What is the purpose of the NMMS exam?_

  • The purpose of the NMMS exam is to provide scholarships to meritorious students from economically weaker sections.

3. _When is the NMMS exam conducted?_

  • The NMMS exam is typically conducted in November or December every year.

Question Paper FAQs

  • The NMMS question paper consists of two parts: Part I (Mental Ability Test) and Part II (Scholastic Aptitude Test).
  • The NMMS question paper covers subjects like mathematics, science, social science, and language.
  • There are 90 questions in the NMMS question paper, divided into two parts.
  • The duration of the NMMS exam is 90 minutes.

Syllabus and Study Materials FAQs

  • The syllabus for the NMMS exam is based on the class 8 curriculum.
  • You can get study materials for the NMMS exam from online resources, coaching centers, or by purchasing study guides.

Results and Scholarships FAQs

  • The NMMS results are typically declared in March or April every year.
  • The scholarship amount for NMMS is Rs. 12,000 per annum, paid for four years.

Eligibility and Application FAQs

  • Students of class 8 from government-aided schools are eligible to apply for the NMMS exam.
  • You can apply for the NMMS exam through your school or by downloading the application form from the NCERT website.
DAYS
HOURS
MINUTES
SECONDS

HTAT New Rules Gujarat 2025

HTAT New Rules Gujarat 2025

🔍 What is HTAT?

🆕 HTAT New Rules in Gujarat 2025 – Highlights

🧑‍🏫 HTAT 2025 Eligibility Criteria (Updated)

📘 HTAT Exam Pattern 2025

section Topics Marks
Section AGeneral Knowledge, Reasoning, Education Acts
75
Section BSchool Leadership, Management, Academic Planning
75
Section A
C
Teaching-Learning Process, NEP 2020 Implementation
50
Total 200 Marks

📊 HTAT 2025 Merit List & Selection Process

Under the new 2025 HTAT rules, selection is based on combined performance, not just exam scores.

HTAT Written Exam: 70% weight

Teaching Experience (Years): 20% weight

School Performance Record: 10% weight

📜 Documents Required for HTAT 2025

When applying online, candidates must upload:

Service Certificate (from CRC/BRC)

Teaching Experience Letter

School performance report

Recent Photograph and Signature

Aadhar Card or Identity Proof

Graduation & B.Ed./PTC Certificate

🧾 How to Apply for HTAT 2025 Online

Visit official site: https://www.sebexam.org

Click on HTAT 2025 Apply Online

Register using your mobile number and email ID

Fill the application form with correct details

Upload required documents

Pay the application fee (₹350 for General, ₹250 for Reserved)

Submit the form and take printout

📅 Expected Dates:

🧑‍⚖️ Promotion Rules for HTAT Teachers in 2025

📢 Official Notification & Circulars

Keep checking for circulars and official updates on:

✍️ Final Words

પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા પરિણામ જાહેર sebexam.org

પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા પરિણામ જાહેર – હવે ઓનલાઈન ચેક કરો તમારું રિઝલ્ટ

📌 પરિણામ જોવા માટે અગત્યની માહિતી

🌐 પરિણામ લિંક: તમારું પરિણામ અહીંથી ચેક કરો

📅 પરિણામ નોટિફિકેશન જોવા અહીં ક્લિક કરો.

📷 ચિત્રકામ સ્પર્ધાનું મહત્વ

⭐ High CPC Keywords Used:

Drawing Competition Result 2025

Primary Drawing Exam Result Gujarat

Online Art Competition 2025

Chitrakala Exam Result

Best Art Scholarships India

Children’s Art Talent Result

Drawing Result Check Online

🎁 વિજેતાઓ માટે ઇનામ અને સન્માન

✅ પરિણામ કેવી રીતે ચેક કરશો?

ઓફિશિયલ વેબસાઇટ ખોલો: www sebexam.org

“ચિત્રકામ પરીક્ષા પરિણામ” વિભાગ પર ક્લિક કરો

Seat Number અને જન્મ તારીખ નાખો. સર્ચ પર ક્લિક કરો.

પરિણામ સ્ક્રીન પર દેખાશે

PDF તરીકે ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કાઢી લો

📚 શિક્ષકો માટે સૂચના

🔍 આમ પણ શોધી રહ્યા છો?

🖼️ “Drawing competition result 2025 Gujarat”

🎨 “Children’s art exam result PDF”

📈 “Drawing scholarship for primary students”

📢 “Art and painting result declare today”

👉 અંગ્રેજી માધ્યમ માટે આ લેખનો અનુવાદ પણ ઉપલબ્ધ છે. તમે તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

📢 પોસ્ટ શેર કરો – મિત્રો અને પેરેન્ટ્સ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે!

Census :Education news teacher

બે તબક્કામાં થશે વસ્તી ગણતરી

34 લાખથી વધુ લોકો જોડાશે આ પ્રક્રિયામાં

શું પૂછવામાં આવશે? 

NMMS Best Practis Book Nmms Exam Gujrati pdf Downlod

NMMS Best Practis Book nmms exam 2025 gujrati pdf downlod

NMMS Book 

nmms book name download links 
Wizan NMMS BOOK Link avelebal 
Nmms પંચામૃત સેટ Link avelebal 
Nmms book surat Link avelebal 
Nmms book 391 page Link avelebal 

Nmms exam online book 

nmms online book name yeardownload links 
win nmms 2024-25Link avelebal 
nmms book 2023-24Link avelebal 
nmms practis book Link avelebal 
nmms mock pepar Link avelebal 
nmms study bookLink avelebal 

Here are some top-rated practice books for the National Means-cum-Merit Scholarship (NMMS) exam:

– NMMS Exam Guide for Class 8:

  •  This book is available on Amazon.in and covers the latest pattern of the exam ¹.

– SURA’S NMMS Scholastic Aptitude Examination Book:

  •  This book is available on Flipkart and is the latest updated edition for 2023 ².

– NMMS Previous Years’ Papers (Solved):

  •  This book is available on Amazon.in and provides practice with solved papers from previous years ³.

 Maha.Pradnyashodh: 

  • This book is also available on Amazon.in and is a popular choice among students preparing for the NMMS exam ³.

– RPH Editorial Board’s NMMS Exam Guide:

 This book is available on Amazon.in and provides comprehensive guidance for the exam ³.

  • These books are highly rated and can help you prepare well for the NMMS exam.

frequently asked questions (FAQs) about NMMS books:

my aartikal see

www.educatuion paripatr.com