Census :Education news teacher

સૌ સારસ્વત મિત્રો ને સાદર વંદન 🙏
જય શિક્ષક જય સંગઠનના જયનાદ સહ જણાવવાનુ કે👉👉👉👉👉
સ્વ વસ્તીગણતરી ની લીંક દ્વારા આપણે જાતે પોતાના પરિવાર અને આપણા આસપાસ રહેતા પરિવાર અને મિત્રો જોડે લીંક ભરીને/ભરાવીને ગણતરીદાર તરીકે કામ કરતા આપણા જ મિત્રોને મદદરુપ બનીએ અને આવેલ રાષ્ટ્રીય કામગીરી ને સરળ બનાવીએ અને એકબીજાને મદદ કરી ઉત્તમ ઉદાહરણ પુરુ પાડીએ
એજ અભ્યર્થના સહ

Yourવસ્તી ગણતરી કર્યા પછી કેવો મેસેજ આવશે તેનો સ્ક્રીનશોટ

વસ્તી ગણતરી તાલીમમાં ગયા પહેલા આ વિડીયો જોઇ લો HLO એપમાં House Hold એન્ટ્રી કઈ રીતે કરવી તે માટે તાલીમ માં મૂંઝવણ થાય તો ચોક્કસ સોલ્યુશન મળશે

✅ ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી 2027 🇮🇳

હવે ઘરે બેઠા જ કરો Self Enumeration (સ્વ ગણતરી) 📲

📝 તમારા મોબાઇલથી સરળતાથી ભરો વસ્તી ગણતરીની માહિતી
🎥 સંપૂર્ણ Step By Step માર્ગદર્શન વિડિયો જુઓ અને સહેલાઈથી ફોર્મ ભરો

📢 દરેક પરિવાર સુધી આ માહિતી પહોંચાડો
📲 આ મેસેજ વધુમાં વધુ શેર કરો

મહિલા શિક્ષિકાઓને શક્ય બને ત્યાં સુધી વસતી ગણતરી કામગીરીમાંથી મુક્તિ આપવા બાબત રજૂઆત.

વસ્તી ગણતરી ૧ જુનથી શરૂ કરવા બાબત રજુઆત

બે તબક્કામાં થશે વસ્તી ગણતરી

34 લાખથી વધુ લોકો જોડાશે આ પ્રક્રિયામાં

શું પૂછવામાં આવશે? 

Leave a Comment