TeacherTransfer Rule ,Teacher Online Transfer Portal Online Apply

📋 પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જાહેર કરાયેલ બદલી કેમ્પ કાર્યક્રમ (૨૦૨૫-૨૬)આ પરિપત્ર તારીખ ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ બહાર પાડવામાં આવ્યો છે, જેનો વિષય વધ-પરત બદલી કેમ્પ અને જિલ્લા આંતરિક (ઓનલાઇન) બદલી કેમ્પના આયોજન અંગેનો છે.

🗓 કેમ્પનું મુખ્ય સમયપત્રક

ચાલુ વર્ષે નીચે મુજબ ત્રણ મુખ્ય તબક્કામાં કામગીરી યોજાશે:

  • . વધ પરત બદલી કેમ્પ: આ કેમ્પ તારીખ ૧૨/૧૨/૨૦૨૫ ના રોજ યોજાશે.
  • . જિલ્લા આંતરિક બદલી કેમ્પ (પ્રથમ તબક્કો): આ કેમ્પ તારીખ ૧૩/૧૨/૨૦૨૫ થી ૦૧/૦૧/૨૦૨૬ દરમિયાન ચાલશે.
  • ૩. જિલ્લા આંતરિક બદલી કેમ્પ (સામાન્ય/જનરલ): આ કેમ્પ તારીખ ૦૨/૦૧/૨૦૨૬ થી ૧૬/૦૧/૨૦૨૬ દરમિયાન યોજાશે.

🔹 તબક્કો ૧: જિલ્લા આંતરિક બદલી કેમ્પ (ઓનલાઇન) – વિગતવાર કાર્યક્રમ

  • ખાલી જગ્યા એન્ટર કરવી: જિલ્લા કક્ષાએ ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન પોર્ટલમાં તારીખ ૧૩/૧૨/૨૦૨૫ થી ૧૫/૧૨/૨૦૨૫ સુધીમાં નાખવાની રહેશે.
  • વેરિફિકેશન: જિલ્લા કક્ષાએ અપલોડ કરેલ ખાલી જગ્યાઓનું વેરિફિકેશન તારીખ ૧૬/૧૨/૨૦૨૫ ના રોજ થશે.
  • ફોર્મ ભરવા: શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી તારીખ ૧૭/૧૨/૨૦૨૫ થી ૧૯/૧૨/૨૦૨૫ સુધી રહેશે.
  • https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y
  • તાલુકા કક્ષાએ ચકાસણી: તાલુકા દ્વારા ફોર્મ વેરિફિકેશન કરી જિલ્લા કક્ષાએ રજુ કરવાની કામગીરી તારીખ ૧૯/૧૨/૨૦૨૫ થી ૨૨/૧૨/૨૦૨૫ સુધી ચાલશે.
  • જિલ્લા કક્ષાએ મંજૂરી: જિલ્લા કક્ષાએ અરજી એપ્રુવ કે રિજેક્ટ કરવાની કામગીરી તારીખ ૨૦/૧૨/૨૦૨૫ થી ૨૯/૧૨/૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
  • રાજ્ય કક્ષાએ વેરિફિકેશન: આ કામગીરી તારીખ ૩૦/૧૨/૨૦૨૫ થી ૩૧/૧૨/૨૦૨૫ દરમિયાન થશે.
  • ઓર્ડર ઇશ્યૂ: બદલીના હુકમો તારીખ ૦૧/૦૧/૨૦૨૬ ના રોજ નીકળશે.

🔹તબક્કો ૨: જિલ્લા આંતરિક બદલી કેમ્પ (જનરલ) – વિગતવાર કાર્યક્રમ

  • ખાલી જગ્યા એન્ટર કરવી: જિલ્લા કક્ષાએ કામગીરી તારીખ ૦૨/૦૧/૨૦૨૬ ના રોજ કરવાની રહેશે.
    વેરિફિકેશન: જિલ્લા કક્ષાએ ખાલી જગ્યાનું વેરિફિકેશન તારીખ ૦૩/૦૧/૨૦૨૬ ના રોજ થશે.
    ફોર્મ ભરવા: શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી તારીખ ૦૫/૦૧/૨૦૨૬ થી શરૂ થશે (અંદાજિત ૦૬/૦૧/૨૦૨૬ સુધી).

    તાલુકા કક્ષાએ ચકાસણી: તાલુકા કક્ષાએ ફોર્મ વેરિફિકેશન તારીખ ૦૭/૦૧/૨૦૨૬ થી ૦૮/૦૧/૨૦૨૬ સુધી રહેશે.
    તમામ બદલી કેમ્પની જગ્યાઓ નવી અપડેટ મેળવવા ફોલો કરો
    પરિપત્ર👇🏻
    જિલ્લા કક્ષાએ મંજૂરી: જિલ્લા કક્ષાએ અરજી એપ્રુવ કે રિજેક્ટ કરવાની પ્રક્રિયા તારીખ ૦૮/૦૧/૨૦૨૬ થી ૧૪/૦૧/૨૦૨૬ સુધી ચાલશે.
    રાજ્ય કક્ષાએ વેરિફિકેશન: આ કામગીરી તારીખ ૧૫/૦૧/૨૦૨૬ ના રોજ થશે.
    ઓર્ડર ઇશ્યૂ: બદલીના હુકમો તારીખ ૧૬/૦૧/૨૦૨૬ ના રોજ નીકળશે.
  • ⚠ ખાસ સૂચનાઓ
  • વીડિયો કોન્ફરન્સ: કેમ્પના માર્ગદર્શન માટે તારીખ ૧૧/૧૨/૨૦૨૫ ના રોજ બપોરે ૨:૦૦ કલાકે નિયામકશ્રીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ યોજાશે.
  • પોર્ટલ: જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ , વેબસાઈટ પર લોગીન કરી કામગીરી કરવાની રહેશે. ➖ https://tt.dpegujarat.in/
  • હુકમ રદ થશે નહીં: એકવાર ઓનલાઈન માંગણીમાં શાળા પસંદ કર્યા બાદ જો હુકમ થશે, તો તે કોઈપણ સંજોગોમાં રદ કરવામાં આવશે નહીં, જેની શિક્ષકોએ ખાસ નોંધ લેવી.

https://tt.dpegujarat.in/Home/DistrictSchoolVacancy
જિલ્લા પ્રમાણે ઉપરોક્ત લિંક માંથી ખાલી જગ્યા લિસ્ટ ડાઉનલોડ કરી શકશો

બદલી ના નિયમો pdf 2022

બદલી ના નિયમો pdf 2 અહીંયા ક્લિક કરો pdf

online applay website

ઓનલાઇન પ્રથમ તબક્કો ફોર્મ અહીંયા થી ભરો Click here
ઓનલાઇન પ્રથમ તબક્કો ordar janret click here
ઓનલાઇન janral તબક્કો ફોર્મ અહીંયા થી ભરોclick here
ઓનલાઇન janral તબક્કો ordar janret click here
https://tt.dpegujarat.in/https://tt.dpegujarat.in/

world exel fail

➡ world ફાઈલ અને એક્સલ ફાઇલ અહીંયાથી ડાઉનલોડ કરી લો
➡ ડાઉનલોડ સીધું જ આપના મોબાઇલમાં થશે

ALSO READ :: SIR Voter card Download: अब मिनटों में डाउनलोड करें अपना नया या पुराना ‘वोटर कार्ड’ इस आसान तरीका से

SIR Form Check Online : BLO ने आपका SIR फॉर्म जमा किया या नहीं, मोबाइल से तुरंत चेक करें – वरना वोटर लिस्ट से कट जाएगा नाम

JAVAHAR NAVODAY VIDHALAY ALL IN ONE LINK

NMMS BIG MATRIYAL PEPAR FAIL ALL IN ONE

Leave a Comment

0

Subtotal