કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થા (Dearness Allowance)ના છેલ્લા વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે જાણીએ કે આ વખતે કેન્દ્ર સરકાર કેટલા ટકા મોંઘવારી ભથ્થું વધારી શકે છે.DA Hike under 7th Pay Commission:

કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થા (Dearness Allowance)ના છેલ્લા વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 7મા પગારપંચ હેઠળ આ છેલ્લો DA રિવિઝન હશે, જે ડિસેમ્બર 2025માં સમાપ્ત થઈ જશે. જોકે, આ મોંઘવારી ભથ્થું જુલાઈથી લાગુ ગણાય છે, પરંતુ સામાન્ય રીતે તેની ચૂકવણી ઓક્ટોબરમાં કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કર્મચારીઓને આ વખતે પગારમાં ખાસ રાહત મળવાની આશા છે, ખાસ કરીને તહેવારોની સિઝન પહેલાં.
READ MORE:::
મોંઘવારી ભથ્થું?કેટલું વધ્યું હતું
આ વર્ષે | માર્ચ 2025માં 2% DA વધારવાની જાહેરાત કરી હ |
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું DA | મૂળ પગાર (બેઝિક પગાર)ના 55% સુધી પહોંચી ગયું છે. |
આ પહેલાં DA બેઝિક પગારના 53% હતું.
માર્ચ 2025માં 2% DA વધારવાની જાહેરાત કરી હતી, આ વધારો જાન્યુઆરી 2025થી લાગુ કરાયો હતો. આ 2%ના વધારાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું DA વધીને મૂળ પગાર (બેઝિક પગાર)ના 55% સુધી પહોંચી ગયું છે.
આ વખતે 3% વધારો થાય તેવી સંભાવના
આ વખતે 3% વધારો થાય તેવી સંભાવનામોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવતા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ (CPI-IW)ના આધારે કરવામાં આવે છે. જૂન 2024થી મે 2025 સુધી, છેલ્લા 12 મહિનાનું સરેરાશ AICPI-IW 143.3 આવ્યું છે. તેને 2001ના બેઝ યરના 261.42 સાથે જોડીને 7મા પગારપંચના ફોર્મ્યુલા દ્વારા DAનો સંભવિત વધારો નક્કી કરવામાં આવે છે.
મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવતા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ (CPI-IW)ના આધારે કરવામાં આવે છે. જૂન 2024થી મે 2025 સુધી, છેલ્લા 12 મહિનાનું સરેરાશ AICPI-IW 143.3 આવ્યું છે. તેને 2001ના બેઝ યરના 261.42 સાથે જોડીને 7મા પગારપંચના ફોર્મ્યુલા દ્વારા DAનો સંભવિત વધારો નક્કી કરવામાં આવે છે.
ગણતરી
આનો મતલબ છે કે DA 55%થી વધીને 58% સુધી જઈ શકે છે. આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર આ વખતે 3% DA વધારી શકે છે, કારણ કે હાલમાં DA 55% છે. આ હિસાબે જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર ₹25,000 હોય, તો તેમનું DA ₹13,750થી વધીને લગભગ ₹14,500 થઈ જશે.
અપડેટ?8મા પગારપંચ

સરકારે હજુ સુધી 8મા પગારપંચની ટર્મ્સ ઓફ રેફરન્સ (TOR) જાહેર કરી નથી, અને ન તો તેના અધ્યક્ષ કે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. નિષ્ણાતો માને છે કે આ પ્રક્રિયામાં ઓછામાં ઓછો દોઢથી બે વર્ષનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં 8મું પગારપંચ વર્ષ 2027ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે, જેની ગણતરી જાન્યુઆરી 2026થી કરવામાં આવશે. તેની સીધી અસર એ થશે કે કર્મચારીઓને તે સમયગાળાનું એરિયર પેમેન્ટ પણ મળશે.
છેલ્લો DA વધારો કેમ મનાય છે?
એવું માનવામાં આવે છે કે 8મા પગારપંચ પછી DA રીસેટ કરીને ફરીથી શરૂ કરવામાં આવશે. જુલાઈ 2025નો DA વધારો 7મા પગારપંચનો છેલ્લો હશે,
આ છેલ્લો DA વધારો કેમ મનાય છે? જ્યારે 7મા પગારપંચની ભલામણો લાગુ કરવામાં આવી હતી, ત્યારે DAને શૂન્ય કરીને ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું
8મા પગારપંચ પછી DA રીસેટ કરીને ફરીથી શરૂ કરવામાં આવશે. જુલાઈ 2025નો DA વધારો 7મા પગારપંચનો છેલ્લો હશે, કારણ કે ડિસેમ્બર 2025માં તેની સમયમર્યાદા સમાપ્ત થઈ રહી છે. ત્યારબાદ 8મા પગારપંચ લાગુ થાય ત્યાં સુધી કર્મચારીઓ CPI-IW આધારિત વધારા વિના રહી શકે છે. આ જ કારણે આ DA વધારો ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે.
