ઓનલાઇન અરજી કરવા માટેની આવશ્યક લાયકાત અરજી કરવાની રીત ભરતી ના નિયમો અને શરતોની સૂચના માર્ગદર્શિકા અંગેનો પત્ર તથા પરિચિત વેબસાઇટ પર મુકેલ છે.
ઉમેદવારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ લઈ પોતાની પાસે રાખવાની રહેશે પ્રમાણપત્ર પ્રકાશની સમયે આ પ્રિન્ટ તેમજ નિયત લાયકાતના અસર પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસર પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે
અરજી કરવાનો સમયગાળો
ઓનલાઇન અરજી કરવા માટેનો સમયગાળો તારીખ સાતમી જુલાઈ 2025 સોમવારે 11 કલાકથી શરૂ થશે
અરજી કરવાની અંતિમ તારીખ 17 જુલાઈ 2025 ગુરુવાર રાત્રે 23.59 કલાક સુધી
ખાસ નોંધ: આ ભરતી માટેની લેખિત પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંભવિત ઓગસ્ટ 2025 મા યોજવાનું આયોજન છે
અન્ય અગત્યની સૂચનાઓ
મહત્તમ ઉંમર 50 વર્ષ તથા ત્રણ વર્ષનો સરકારી શાના શિક્ષક તરીકેનું પ્રત્યક્ષ રીતે લાગુ પડતા ધોરણનો પ્રત્યેક કાર્યનો અનુભવ ધરાવતા હોય તેઓ અરજી કરી શકશે.
કામગીરીની સમીક્ષા ત્રણ વર્ષે કરવામાં આવશે. અને બે વર્ષ સીઆરસી તરીકે કામ કરવાની તક આપવામાં આવશે.
HTAT અને ઉચ્ચ પ્રાથમિક શાળા ગણિત વિજ્ઞાન વિષય શિક્ષક આ જાહેરાત ભરી શકશે નહીં
Ojas New Bharti 2025: ગુજરાતમાં સરકારી નોકરીની વધુ એક તક, પોસ્ટ, પગારથી લઈને બધી જ માહિતી અહીં વાંચો
Ojas New bharti 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત મત્સ્ય અધિકારી પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા
GSSSB ojas Bharti 2025 | ઓજસ નવી ભરતી 2025
Ojas GSSSB bharti 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમદેવારો માટે અત્યારે સુવર્ણ સમય ચાલી રહ્યો છે. વિવિધ વિભાગોમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીનો વધુ એક દરવાજો ખોલ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્ર હેઠળના ખાતામાં મત્સ્ય અધિકારી (સામાન્ય) પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ કૂલ 94 જગ્યા ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત મત્સ્ય અધિકારી પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નિયંત્ર હેઠળના ખાતામાં મત્સ્ય અધિકારી (સામાન્ય) પોસ્ટની કુલ 94 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. વિગેત માહિતી કોષ્ટકમાં છે.
કેટેગરી
જગ્યા
સામાન્ય
12
આર્થિક રીતે નબળા વર્ગ
9
અનુ.જાતિ
5
અનુ.જન જાતિ
14
સા.શૈ.પ.વર્ગ
24
કુલ
94
Ojas Bharti 2025 માટે શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી માછીમારી વિજ્ઞાન અથવા પ્રાણીશાસ્ત્ર અથવા સૂક્ષ્મજીવવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ.
કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન
ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન.
ઓજસ નવી ભરતી 2025, વય મર્યાદા
GSSSB ભરતી 2025 અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
Gujarat bharti 2025 માટે પગાર ધોરણ
આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ મહિનો ₹40,800 ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષ સંતોષ કારક કામગીરી જણાય તો સાતમા પગાર પંચના લેવલ-6 પ્રમાણે ₹35,400- ₹1,12,400 ના નિયમિત પગારમાં નિમણૂંક આપવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી?
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે.
ત્યારબાદ કરન્ટ એડવર્ટાઈસમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ જણાશે
અહીં GSSSB ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ આવશે
જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી અરજી કરી શકાશે.
IBPS SO Recruitment 2025 is now officially announced! The Institute of Banking Personnel Selection (IBPS) has released the notification
IBPS SO Recruitment 2025 is now officially announced! The Institute of Banking Personnel Selection (IBPS) has released the notification for CRP SPL-XV, inviting applications for the post of Specialist Officers (SO) in various participating public sector banks across India for the 2026–27 cycle.
If you’re aiming for a prestigious banking career, this is the golden opportunity. The IBPS SO 2025 online application window is open from 1st July to 21st July 2025. Selection will be through Preliminary Exam, Main Exam, and Interview stages.
IBPS SO Recruitment 2025 Highlights
ParticularsDetailsRecruiting Body Institute of Banking Personnel Selection (IBPS)
GPSC Recruitment 2025 : ગુજરાત સરકારમાં નાયબ સેક્શન અધિકારી બનવાની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
GPSC Ojas Recruitment 2025 : GPSC ભરતી 2025 અંતર્ગત નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ ARTIKALછેલ્લે સુધી વાંચવા.
GPSC Recruitment 2025, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં અધિકારી બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે વધુ એક સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અલગ અલગ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે અંતર્ગત નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3ની કુલ 102 જગ્યાઓ માટે ઉમેદવારો પસંદ કરવાના છે. આ માટે જીપીએસસી દ્વારા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
GPSC ભરતી 2025 અંતર્ગત નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ ARTIKALછેલ્લે સુધી વાંચવા.
સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ સ્નાતકની ડિગ્રી, અથવા સમકક્ષ લાયકાત
જે ઉમેદવાર જરૂરી લાયકાતના અંતિમ સેમેસ્ટર/વર્ષમાં હાજર રહ્યો છે અથવા હાજર રહેવાનો ઇરાદો ધરાવે છે અથવા પરિણામની રાહ જોઈ રહ્યો છે, તે અરજી કરી શકે છે
કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન
ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન.
0jas/Gujarat Bharti 2025 માટે વય મર્યાદા
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 20 વર્ષથી નાની નહીં અને 35 વર્ષથી મોટી ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત પગાર ધોરણ
આ ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹ 49,600 પ્રતિ માસ ફિક્સ પગાર મળશે. પાંચ વર્ષના અંતે સંતોષકારક કામગીરી જણાત તો ઉમેદવારને પે મેટ્રીક્સના લેવલ-7 પ્રમાણે ₹39,900થી ₹1,26,600 પગારધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે.
The Ahmedabad Municipal Corporation (AMC) has released an official notification (Advertisement No. 02 to 04/2025-26) inviting online applications for various posts in the Garden Department. Eligible candidates can apply by 08 July 2025 (11:59 PM) through the official AMC website.
Apply online for SSC CGL 2025 with over 14582 vacancies. Check eligibility, syllabus, exam dates, pattern, and official details here
Staff Selection Commission (SSC) has officially released the SSC CGL 2025 Notification out for the recruitment of eligible candidates in various Group B and Group C posts under the Government of India. This exam offers one of the best opportunities for graduates to get a prestigious government job.
General Awareness: Current Affairs, History, Science
Quant: Arithmetic, Algebra, DI
English: Grammar, Comprehension
Reasoning: Puzzles, Coding-Decoding
🏆 Selection Process
Tier I (Qualifying)
Tier II (Merit Based)
Document Verification
Final Merit List
📄 Admit Card
SSC will release Tier-1 Admit Cards around 10-15 days before the exam. Download from regional SSC websites.
📊 Expected Cut Off
Category Expected Cut Off
General 140-150
OBC 130-140
SC 110-120
ST 100-110
EWS 125-135
✅ Preparation Tips
Start Early
Daily Practice with Mock Tests
Follow Previous Year Questions
Revise Weekly
Time Management is Key
🔚 Conclusion
SSC CGL 2025 is your golden opportunity to secure a stable, high-paying government job. Apply on time, prepare consistently, and stay updated with the latest exam news and strategy tips.
Gujarat Government Jobs Last Date to Apply Online: આ અઠવાડિયે યુવાનો સામે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, કોસ્ટ ગાર્ડથી લઈને બેંક ભરતી સહિત ઘણી સુવર્ણ તકો છે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ 23 જૂનથી લઈને 29 જૂન 2025, આ સપ્તાહમાં પૂરી થવા જઈ રહી છે.
GSSSB Weekly Bharti 2025, Central Bank, Indian Coast Guard Jobs, સાપ્તાહિક સરકારી નોકરી : દર વર્ષે લાખો યુવાનો સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જુએ છે, પરંતુ જે લોકો સમયસર ખાલી જગ્યા ફોર્મ ભરે છે અને પોતાની તૈયારીમાં કોઈ કસર છોડતા નથી તેઓ જ તેને પૂર્ણ કરી શકે છે. આ અઠવાડિયે યુવાનો સામે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, કોસ્ટ ગાર્ડથી લઈને બેંક ભરતી સહિત ઘણી સુવર્ણ તકો છે, જેની અરજી કરવાની છેલ્લી તારીખ 23 જૂનથી લઈને 29 જૂન 2025, આ સપ્તાહમાં પૂરી થવા જઈ રહી છે. જો તમે હજુ સુધી અરજી કરી નથી, તો ઝડપથી અરજી કરવાનો આ યોગ્ય સમય છે. અહીં વાંચો કઈ કઈ ભરતીની અરજી પ્રક્રિયા આ સપ્તાહ દરમિયાન બંધ થશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી છેલ્લી તારીખો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી વિવિધ પોસ્ટની ભરતીઓ માટે આ સપ્તાહ છેલ્લું છે. આ સપ્તાહ દરમિયાન સાત પોસ્ટની ભરતીઓ માટે અરજી પ્રક્રિયા પૂર્ણ થશે. આ સપ્તાહ દરમિયાન કઈ પોસ્ટ, કેટલી જગ્યા અને છેલ્લી તારીખ વિશે નીચે કોષ્ટમાં માહિતી આપેલી છે.
પોસ્ટ
જગ્યા
અરજી કરવાની છેલ્લી તારીખ
આર્કાઈવ્ઝ આસીસ્ટન્ટ,
14
24-6-2025
વાયરમેન, વર્ગ-3
66
25-6-2025
સબ ફાયર ઓફિસર, વર્ગ-3
5
25-6-2025
આસીસ્ટન્ટ (લેબ), વર્ગ-3
1
26-6-2025
માઈન્સ સુપરવાઈઝ, વર્ગ-3
6
26-6-2025
સ્ટેટીસ્ટીકલ આસીસ્ટંન્ટ, વર્ગ-3
1
26-6-2025
આસિસ્ટન્ટ મેનેજર, વર્ગ-3
100
27-6-2025
ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2025
ભારતીય કોસ્ટ ગાર્ડમાં 10મી અને 12મી પાસ માટે ભરતી બહાર પડી છે. સેઇલર જીડી, મિકેનિકલ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ સહિત અન્ય પોસ્ટ્સ માટે ફોર્મ ભરવા માટેની લિંક ખુલ્લી છે. જે છેલ્લી તારીખ 25 જૂન સુધી ખુલ્લી રહેશે.
સેન્ટ્રલ બેંક ભરતી 2025 છેલ્લી તારીખ
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 4500 પોસ્ટ્સ માટે એપ્રેન્ટિસ ભરતી માટેના ફોર્મ બહાર પડ્યા છે. જેના માટે ઓનલાઈન નોંધણી 23 જૂન 2025 ના રોજ સમાપ્ત થઈ રહી છે. કોઈપણ વિષયમાં સ્નાતક થયેલા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) એ ડેટા સાયન્ટિસ્ટ / AI એન્જિનિયર, ડેટા એન્જિનિયર જેવી નિષ્ણાત પોસ્ટ્સ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. ઉમેદવારો 30 જૂન સુધી સત્તાવાર વેબસાઇટ www.nabard.org પર આ માટે અરજી કરી શકે છે.
પ્રસાર ભારતી ઇન્ટર્નશિપ 2025
આ કોઈ સરકારી નોકરી નથી પરંતુ જો તમે તમારી કારકિર્દીની શરૂઆત ધમાકેદાર રીતે કરવા માંગતા હો, તો તમે પ્રસાર ભારતીમાં ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકો છો. તાજેતરમાં ડિગ્રી પૂર્ણ કરનારા ફ્રેશર ઉમેદવારો 30 જૂનની છેલ્લી તારીખ સુધી avedan.prasarbharati.orgપર અરજી કરી શકે છે. માસિક સ્ટાઈપેન્ડ 25000 રૂપિયા હશે.
New Ojas GSSSB Recruitment 2025:, ઓજસ નવી ભરતી અંતર્ગત આર્કાઈવ્ઝ આસિસ્ટન્ટ, વર્ગ-3 પોસ્ટની વિગત, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
Ojas GSSSB Bharti 2025, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમદેવારો માટે ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક, અભિલેખાગાર, ગાંધીનગરની કચેરી હસ્તકની આર્કાઈવ્ઝ આસિસ્ટન્ટ વર્ગ-3ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત કુલ 14 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ઓજસ નવી ભરતી અંતર્ગત આર્કાઈવ્ઝ આસિસ્ટન્ટ, વર્ગ-3 પોસ્ટની વિગત, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક, અભિલેખાગાર, ગાંધીનગરની કચેરી હસ્તકની આર્કાઈવ્ઝ આસિસ્ટન્ટ વર્ગ-3ની 14 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.
કેટેગરી
જગ્યા
બિન અનામત
8
આર્થિક રીતે નબળા વર્ગ
1
અનુ.જાતિ
0
અનુ.જન.જાતિ
2
સા.શૈ.પ.વર્ગ
3
TotL
14
GSSB ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઇતિહાસ / રાજકીય વિજ્ઞાન / જાહેર ક્ષેત્રમાં બીજા વર્ગ સાથે અનુસ્નાતક ડિગ્રી
સરકાર માન્ય યુનિવર્સિટીઓમાંથી મેળવેલ ઇતિહાસ / રાજકીય વિજ્ઞાન / જાહેર ક્ષેત્રમાં પ્રથમ વર્ગની સ્નાતક ડિગ્રી
કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ
ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન ધરાવતું હોવું જોઈએ.
Ojas New Bharti 2025 માટે વય મર્યાદા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત આર્કાઈવ્ઝ આસિસ્ટન્ટ વર્ગ-3ની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદાવરની વય મર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 37 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આર્કાઈવ્ઝ આસિસ્ટન્ટ વર્ગ-3 પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹40,800 રૂપિયા ફિક્સ પગાર મળશે. પછી પાંચ વર્ષ બાદ સંતોષકારક સેવાઓ જણાંતા સાતમા પગાર પંચના લેવલ-6 પ્રમાણે ₹35,400-₹1,12,400 ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર રહેશે.
Apply online for SBI CBO Recruitment 2025. Check eligibility, vacancy details, important dates, selection process, and how to apply for CBO Posts.
The State Bank of India (SBI) has published an exciting opportunity for banking aspirants with its State Bank Of India CBO Recruitment 2025. SBI is inviting online applications for the post of Circle Based Officer (CBO) across various circles in India. With a total of 2964 vacancies, this is a golden opportunity for candidates seeking a stable and rewarding career in India’s largest public sector bank.
SBI CBO Recruitment 2025 – Apply Online for 2964 Circle Based Officer Vacancies
If you are looking for a bank job that offers attractive salary, job security, and growth opportunities, then the SBI CBO 2025 Notification deserves your full attention. Here’s everything you need to know, including eligibility, salary, selection process, important dates, and how to apply.
SBI has announced a total of 2964 vacancies for the Circle Based Officer post. These vacancies are distributed across various circles or states. Candidates can apply for one circle only and must be proficient in the local language of that circle.
🧾 SBI CBO Eligibility Criteria 2025
📌 Educational Qualification:
Candidate must be a graduate in any discipline from a recognized university or equivalent qualification recognized by the Central Government.
📌 Experience (Mandatory):
Experience : Minimum two years of work experience
(as on the date of notification)
📌 Age Limit:
Minimum Age: 21 years
Maximum Age: 30 years
Age relaxation:
SC/ST – 5 years
OBC (Non-creamy layer) – 3 years
PWD – 10 to 15 years depending on category
💼 SBI CBO Salary Structure 2025
The starting basic pay is ₹48,480 on the scale of ₹36,000 – ₹63,840. The pay includes:
Basic Pay: ₹48,480
Dearness Allowance (DA)
House Rent Allowance (HRA)
City Compensatory Allowance (CCA)
Other allowances as per rules
Total in-hand salary: ₹70,000 to ₹75,000/month depending on location.
📑 SBI CBO Selection Process 2025
Online Written Test
Objective Test (120 marks): English, Banking Knowledge, GA/Economy, Computer Aptitude
Descriptive Test (50 marks): Letter & Essay Writing
Screening of Applications – Based on eligibility and experience.
Interview (50 marks) – Final selection based on performance in Test + Interview.
Q1. What is the close date to online form for SBI CBO 2025?
Ans: 30th June 2025
Q2. Is banking experience mandatory?
Ans: Yes, 2 years of experience as a bank officer is mandatory.
Q3. Can freshers apply?
Ans: No, only experienced candidates are eligible.
Q4. What is the salary of SBI CBO?
Ans: Approx. ₹70,000–₹75,000/month.
Q5. Is there any bond?
Ans: Details will be mentioned in the official notification.
📌 Conclusion
The SBI CBO Recruitment 2025 is an excellent opportunity for experienced banking professionals to grow in their careers with India’s most trusted bank. With 2964 vacancies, handsome salary, and job security, this recruitment drive is not to be missed. Make sure to apply before 30th June 2025 and start your preparation early to succeed.
🚆 RRB Technician Recruitment 2025 – Apply for 6,180 Vacancies!
The Railway Recruitment Board (RRB) has officially released the notification CEN-02/2025 for the recruitment of Technician Grade-I Signal and Technician Grade-III posts. This is a golden opportunity for ITI, Diploma, and Science graduates to get a government job in Indian Railways.
Start preparing early as the CBT can be competitive
Focus on subjects like General Awareness, Reasoning, Science, and Trade-related knowledge
Download previous year RRB Technician question papers for practice
Stay updated with official announcements and admit card release
📎 Conclusion
The RRB Technician Recruitment 2025 is a massive opportunity for aspirants seeking a stable and respected government job in Indian Railways. With over 6,000+ vacancies, this recruitment drive offers a chance to serve the nation and secure your future.
👉 Apply between June 28 and July 28, 2025, and begin your journey towards a career in Railways!