Ojas New Bharti 2025: 12 પાસ ઉમેદવારો માટે Fireman Cum Driver ની સરકારી નોકરી, પગાર ₹63,200 સુધી

12 પાસ ઉમેદવારો માટે Fireman Cum Driver

Ojas New Bharti 2025: ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ધો.12 પાસ યુવાઓ માટે સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી 2025 માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી અંતર્ગત કુલ 13 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જો તમે લાયકાત ધરાવો છો તો આ ભરતી માટે જરૂર અરજી કરો.

ફાયરમેન કમ ડ્રાઈવર ભરતી 2025
વિગતોમાહિતી
સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગશહેરી વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ
પોસ્ટફાયરમેન કમ ડ્રાઈવર (વર્ગ-3)
કુલ જગ્યાઓ13
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજીની શરૂઆતની તારીખ1 સપ્ટેમ્બર 2025
અરજીની છેલ્લી તારીખ15 સપ્ટેમ્બર 2025
સત્તાવાર વેબસાઈટojas.gujarat.gov.in
શૈક્ષણિક લાયકાત

આ પોસ્ટ માટે ઉમેદવાર પાસે HSC પાસ સર્ટિફિકેટ હોવું જોઈએ. સાથે જ ફાયરમેન કોર્સ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટર કોર્સનું પ્રમાણપત્ર ફરજિયાત છે. Heavy Motor Vehicleનું ડ્રાઈવિંગ લાયસન્સ હોવું આવશ્યક છે. ઉપરાંત ઉમેદવાર પાસે કમ્પ્યુટરનો પાયોનો જ્ઞાન તથા હિન્દી-ગુજરાતી ભાષાનો પૂરતો પરિચય હોવો જરૂરી છે.

શારીરિક લાયકાત
  • પુરુષ ઉમેદવાર (અનુ.જ.જા.): ઊંચાઈ 160 સેમી, છાતી 81-86 સેમી, વજન 50 કિ.ગ્રા.
  • પુરુષ ઉમેદવાર (અન્ય): ઊંચાઈ 165 સેમી, છાતી 81-86 સેમી, વજન 50 કિ.ગ્રા.
  • મહિલા ઉમેદવાર (અનુ.જ.જા.): ઊંચાઈ 156 સેમી, વજન 40 કિ.ગ્રા.
  • મહિલા ઉમેદવાર (અન્ય): ઊંચાઈ 158 સેમી, વજન 40 કિ.ગ્રા.
પગાર

પસંદગી બાદ ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી પ્રતિ માસ ₹26,000 ફિક્સ પગાર મળશે. ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ **₹19,900 થી ₹63,200 (લેવલ-2)**ના નિયમિત પગારમાં નિમણૂક કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી ?

👉ઉમેદવારે સૌપ્રથમ ojas.gujarat.gov.in વેબસાઈટ ખોલવી.

👉“Current Advertisement” વિભાગમાં જઈને GSSSB Fireman Cum Driver ભરતી પસંદ કરવી.

👉“Apply Online” પર ક્લિક કરીને જરૂરી માહિતી ભરી અરજી કરવી.

👉અરજી સબમિટ કર્યા બાદ તેનો પ્રિન્ટ કાઢવો જરૂરી છે.

ઉપયોગી લિંક 🔗

ALSO READ :: ગુજરાત બોર્ડે જાહેર કર્યું 2025-26નું શૈક્ષણિક કેલેન્ડર,દિવાળી વેકેશન 16 ઑક્ટોબરથી શરૂ

Gujarat Agricultural Universities Recruitmentગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ ભરતી 2025: લેબ ટેકનિશિયન/અસિસ્ટન્ટ માટે સોનેરી તક

TET 1 Exam 2025: રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષક ભરતી માટે ટેટ-૧ જાહેરનામું આવી શકે છે

કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ ભરતી 2025: PRT, TGT, PGT શિક્ષકો માટે સુવર્ણ તકભરતી નવીનતમ

કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ ભરતી 2025: PRT, TGT, PGT શિક્ષકો માટે સુવર્ણ તકભરતી નવીનતમ

અહીંયા કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદમાં પડેલી ભરતી નું નોટિફિકેશન છે. ભરતીની મહત્વની બાબતો આ નવીનતમ પોસ્ટમાં જુવો

Walk-in Interview – KVS Ahmedabad Cantt (01 September 2025)

સ્થાન: Kendriya Vidyalaya, Ahmedabad Cantt, Near Hanuman Camp, Dufnala, Airport Road, Ahmedabad – 380004

ઇવેન્ટ પ્રકાર: Walk-in Interview (Contractual/Part-Time for Academic Session 2025–26)

KVS Recruitment 2025 KVS Recruitment 2025ભરતી નવીનતમ

Gujarat Agricultural Universities Recruitmentગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ ભરતી 2025: લેબ ટેકનિશિયન/અસિસ્ટન્ટ માટે સોનેરી તક

ઝડપી હાઇલાઇટ્સ

ઇન્ટરવ્યૂ તારીખ:01-09-2025 (સોમવાર)
સમય09:00 AM થી (રિપોર્ટિંગ સમય: 08:30 AM)
પદોPGT (Economics, Physics, Mathematics), TGT (Science, Mathematics), Games Coach
નિયુક્તિ સ્વરૂપકોન્ટ્રાક્ચુઅલ/ટેમ્પરરી (Session 2025–26)
સત્તાવાર વેબસાઈટ🌐🌐http://ahmedabadcantt.kvs.ac.in

ખાલી જગ્યાઓ (Vacancy Details)

પદવિષયલાયકાત (સારાંશ)
PGTEconomics, Physics, Mathematicsસંબંધિત વિષયમાં Master’s + B.Ed. (50%marks) • CBSE/કેમિટી માર્ગદર્શિકા મુજબ
TGTScience, Mathematicsસંબંધિત વિષયમાં Bachelor’s (50% aggregate) + B.Ed. • CTET પ્રાધાન્ય
Games CoachSports/Physical Educationસ્પોર્ટ્સ/PE માં સંબંધિત ડિપ્લોમા/ડિગ્રી • અનુભવ હોય તો પ્રાથમિકતા

✅ ખેલ મહાકુંભનું રજીસ્ટ્રેશન કરવા બાબત પરિપત્ર⭕રજીસ્ટ્રેશન લિંક⭕રમતોની યાદી⭕વય મર્યાદા

જરૂરી દસ્તાવેજો

  • મૂળ પ્રમાણપત્રો અને તમામ માર્કશીટ્સ
  • સેલ્ફ-એટેસ્ટેડ ઝેરોક્સ સેટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ
  • માન્ય ફોટો-આઇડી (Aadhaar/PAN/Passport)
  • અનુભવ પ્રમાણપત્ર (લાગુ પડે તો)

અરજી/ઇન્ટરવ્યૂ પ્રક્રિયા

  • ઇન્ટરવ્યૂના દિવસે સવારે 08:30 વાગ્યા સુધીમાં શાળામાં હાજર થવું.
  • રજિસ્ટ્રેશન તથા દસ્તાવેજ ચકાસણી પછી વિષયવાર ઇન્ટરવ્યૂ/ડેમો.
  • પસંદગી: ઇન્ટરવ્યૂ પ્રદર્શન + દસ્તાવેજ ચકાસણી + વિષય જ્ઞાન.

ચયન તથા શરતો

  • નિયુક્તિ કોન્ટ્રાક્ચુઅલ/પાર્ટ-ટાઈમ આધારે Session 2025–26 માટે રહેશે.
  • વેતન/ઑનરેરિયમ KVS Contractual Norms મુજબ રહેશે.
  • એક મહિને એક ચૂકવાતી રજા જેવી શરતો KVS માર્ગદર્શિકા મુજબ લાગુ પડતી હોય છે.

મહત્વની લિંક્સ (Important Links)

સત્તાવાર જાહેરાત (Official Advertisement) અહીં ક્લિક કરો

ઑફિશિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો

ઑનલાઇન અરજી કરો અહીં ક્લિક કરો

WhatsApp Group અહીં ક્લિક કરો

Telegram Channel અહીં ક્લિક કરો

✅ 7th pay commission gujarat government latest news August & September 2025

👍નવીન યોજના વિશે જાણો

✅ રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષક ભરતી માટે ટેટ-૧ પરીક્ષાનું જાહેરનામું પાડવામાં આવે તેવી સંભાવના..

Gujarat Agricultural Universities Recruitment

Gujarat Agricultural Universities Recruitment

Gujarat Agricultural Universities Recruitmentગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ ભરતી 2025: લેબ ટેકનિશિયન/અસિસ્ટન્ટ માટે સોનેરી તક

ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ (AAU, JAU, NAU, SDAU) એ લેબોરેટરી ટેકનિશિયન/લેબ અસિસ્ટન્ટ (ક્લાસ-III) માટે ભરતી જાહેર કરી છે. Gujarat Agricultural Universities Recruitment

ભરતીની ખાસિયતો

વિગતોમાહિતી
સંસ્થા ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ (AAU, JAU, NAU, SDAU)
જાહેરાત નંબર2/2025
પોસ્ટલેબ ટેકનિશિયન / લેબ અસિસ્ટન્ટ (ક્લાસ-III)
પગારપ્રથમ 5 વર્ષ ₹40,800/- ફિક્સ, પછી ₹29,200 – 92,300 (Level-5)
અરજી રીતઓનલાઇન
અરજી સમયગાળોસમયગાળો 25 ઑગસ્ટ 2025 થી 20 સપ્ટેમ્બર 2025

ક્યાં-ક્યાં યુનિવર્સિટીમાં ખાલી જગ્યાઓ છે?

✅ ડિલીટ થયેલા જૂના ફોટા પરત મેળવો 2 મિનિટમાં

  1. આનંદ કૃષિ યુનિવર્સિટી (AAU)
  2. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી (JAU)
  3. નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU)
  4. સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી (SDAU)

શૈક્ષણિક લાયકાત

તમારે નીચે મુજબનું ડિપ્લોમા અથવા ડિગ્રી હોવું જરૂરી છે:

  • લેબોરેટરી ટેકનોલોજી
  • કૃષિ વિજ્ઞાન
  • અલાઇડ સાયન્સિસ
  • વિગતવાર લાયકાત માટે અધિકૃત જાહેરાત વાંચવી જરૂરી છે.

TET 1 Exam 2025: રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષક ભરતી માટે ટેટ-૧ જાહેરનામું આવી શકે છે

ઉંમર મર્યાદ

👉ન્યૂનતમ અને મહત્તમ ઉંમર સરકારના નિયમ મુજબ રહેશે.
👉SC/ST/OBC/EWS/PH/ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારોને છૂટછાટ મળશે.

પગાર માળખું –

પ્રથમ 5 વર્ષ: ₹40,800/- પ્રતિ મહિનો (ફિક્સ પગાર)
પછી: ₹29,200 – 92,300 (7મું પગાર પંચ – લેવલ 5)
આનો અર્થ એ કે શરૂઆતમાં તમને નાણાકીય સુરક્ષા મળશે અને પછી લાંબા ગાળે સરસ કારકિર્દી ગ્રોથ પણ મળશે.

પરીક્ષા પેટર્ન (અપેક્ષિત)

ALSO READ ::: Khel Mahakumbh 2025: Your Ultimate Guide to Registration, Games, and Huge Cash Prizes!August 27, 2025

લખિત પરીક્ષા કે ઓનલાઇન ટેસ્ટમાં નીચેના વિષયો આવવાની શક્યતા:

  • સામાન્ય જ્ઞાન અને કરંટ અફેર્સ
  • વિષય આધારિત પ્રશ્નો (સાયન્સ/કૃષિ/લેબ ટેકનિક્સ)
  • અંગ્રેજી અને ગુજરાતી ભાષા જ્ઞાન
  • કમ્પ્યુટર જ્ઞાન
  • તર્ક શક્તિ પ્રશ્નો
  • પસંદગી પ્રક્રિયા
  • લખિત પરીક્ષા / ઓનલાઇન ટેસ્ટ
  • પ્રેક્ટિકલ/સ્કિલ ટેસ્ટ (લેબ સંબંધિત કામ માટે)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • અંતે, મેરિટ લિસ્ટ તૈયાર થશે જેમાં રિઝર્વેશનના નિયમો લાગુ પડશે.

મહત્વની તારીખો

ઓનલાઇન અરજી શરૂ25 ઑગસ્ટ 2025, સવારે 11 વાગ્યાથી
ઓનલાઇન અરજી છેલ્લી તારીખ20 સપ્ટેમ્બર 2025, રાત્રે 11:59 સુધી

Important Links: Gujarat Agricultural Universities Recruitment 2025

AdvertisementClick Here
NotificationClick Here
Apply Online (AAU)Click Here
Apply Online (JAU)Click Here
Apply Online (NAU)Click Here
Apply Online (SDAU)Click Here

TET 1 Exam 2025: રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષક ભરતી માટે ટેટ-૧ જાહેરનામું આવી શકે છે

TET 1 Exam 2025: રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષક ભરતી માટે ટેટ-૧ જાહેરનામું આવી શકે છે

ET 1 Exam 2025: રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષક ભરતી માટે ટેટ-૧ જાહેરનામું આવી શકે છે
ગુજરાત રાજ્યમાં પ્રાથમિક વિભાગ (Primary Section) માં શિક્ષક ભરતી (Teacher Recruitment 2025) માટે TET 1 Exam નું જાહેરનામું (Notification) જલદી જ જાહેર થવાની સંભાવના છે. શિક્ષણ વિભાગ (Education Department) તરફથી મળતી માહિતિ મુજબ, Std 1 to 5 Teachers Recruitment માટે આ પરીક્ષા મહત્વપૂર્ણ બનશે.

📌 TET 1 Exam 2025 – Highlights

Exam NameTeacher Eligibility Test – TET 1
State Examination Board (SEB) GujaratConducted By
D.El.Ed. / PTC પાસ કરેલ ઉમેદવારોEligibility
Primary Teacher (Std 1 to 5)Level
Government Teacher Job in GujaratJob Type

🏫 Why TET 1 Exam is Important?

ગુજરાત આંગણવાડીમાં ભરતી

ગુજરાત રાજ્યમાં Primary Schools માં ભરતી માટે TET પાસ કરવું ફરજિયાત છે. આ પરીક્ષા પાસ કર્યા વગર Government Teacher Job માટે અરજી કરી શકાશે નહીં. એટલે ઘણા ઉમેદવારો TET 1 2025 Notification ની રાહ જોઈ રહ્યા છે.

📅 TET 1 Exam 2025 Date & Notification

હજુ સુધી સત્તાવાર જાહેરનામું બહાર આવ્યું નથી, પરંતુ આશા છે કે આવતા થોડા અઠવાડિયામાં SEB Gujarat દ્વારા TET 1 Notification 2025 જાહેર થશે. Notification આવ્યા બાદ ઓનલાઈન અરજી (Online Application) શરૂ થશે.

👉 Important Links:

http://www.sebexam.orgOfficial Website:

Gujarat State Primary Teacher Vacancy 2025 details

મિશન વાત્સલ્ય ભરતી

  • Total Marks: 150
  • Duration: 90 Minutes
  • Subjects Covered:
  • Child Development and Pedagogy
  • Language (Gujarati / Hindi / English)
  • Mathematics
  • Environmental Studies

👉 Note: Negative marking નથી. Passing Criteria – 60% (For General), 55% (For Reserved Category).

💡 How to Prepare for TET 1 Exam?

  • NCERT Std 1 to 5 textbooks સારી રીતે વાંચવી.
  • Previous year TET 1 Exam Papers PDF ડાઉનલોડ કરી solve કરવી.
  • High CPC Keywords based study material: “Best Books for TET 1 Gujarat”, “TET 1 Online Mock Test 2025”.

ગુજરાત રાજ્યના હજારો ઉમેદવારો TET 1 Notification 2025 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો આપ Primary Teacher Job in Gujarat માટે ઈચ્છુક છો તો આજથી જ તૈયારી શરૂ કરી દો. Notification આવ્યા બાદ sebexam.org પરથી Online Form ભરવાનું રહેશે.

અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડની ભરતી

AICTE Pragati Scholarship 2025

તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.

Gujarat career Weekly Bharti 2025

ગણેશ ચતુર્થી 2025 થી લઈ આ મહિનાના અંત સુધીમાં ગુજરાત અને ભારત રાજ્યમાં નોકરી માટે ઘણા બધા નોટિફિકેશન પડેલા છે. આ બધી ભરતીઓ આ મહિનાના અંત સુધીમાં પૂર્ણ થશે. અઠવાડિયું સરકારી નોકરી માટે મહત્વનું છે. ગુજરાતમાં આંગણવાડી થી લઈને ડેરી sbi બેન્ક, નગરપાલિકા પાલિકા ની નોકરીઓ ખૂબ જ મહત્વની છે. આ ભરતીઓ બંધ થાય તે પહેલા અરજી કરી દો.

Weekly Bharti 2025 : આ અઠવાડિયું સરકારી નોકરીઓ માટે મહત્વનું, ગુજરાત આંગણવાડીથી લઈને SBI બેંકની ભરતીઓ થશે બંધ

Saptahik Sarkari Bharti 2025 Form List Last Date:

ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં મોટી ભરતીઓની યાદી તમારા માટે તૈયાર છે. આ અઠવાડિયે ગુજરાતમાં આંગણવાડી, GSSSB, બેંક, ISRO જેવી મોટી ભરતીઓની છેલ્લી તારીખ પૂરી થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં છેલ્લી તારીખ પૂરી થાય તે પહેલાં અરજી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરો. બધી અરજીઓ ઓનલાઈન લેવામાં આવી રહી છે. જો તમે લાયક હોવા છતાં આ ભરતીઓમાં ફોર્મ ભરવાનું ચૂકી જાઓ છો, તો તમે સરકારી નોકરી મેળવવાની સારી તક ગુમાવી શકો છો. સંપૂર્ણ યાદી નીચે આપેલ છે.

ગુજરાત આંગણવાડી ભરતી 2025 (Gujarat Anganwadi bharti 2025)

ગુજરાતમાં 10મા અને 12મા પાસ મહિલાઓ માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની આંગણવાડીઓ કાર્યકર અને તેડાગરની 9000 હજારથી વધારે જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025 છે.

ગુજરાત આંગણવાડીમાં ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી (GSSSB Bharti 2025)

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયંત્રણ હસ્તકના નિયામક આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરી હસ્તકના રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમના ઓપ્થેલ્મીક આસીસ્ટન્ટ વર્ગ-3ની કુલ 261 જગ્યાઓ માટે ઉમેદાવરો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી હતી. આ જગ્યા માટે આજે 25 ઓગસ્ટ 2025, અરજી કરવાની છેલ્લી તારીખ છે.

ISRO ભરતી 2025 (ISRO bharti 2025)

ઈન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈજેશન દ્વારા તાજેતરમાં LPSC યુનિટ માટે ટેકનિકલ આસિસ્ટન્ટ, સબ ઓફિસર, ટેકનિશિયન જેવી કૂલ 22 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી હતી. જે માટે અરજ કરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2025ના દિવસે પુરી થાય છે.

SBI, IBPS ક્લાર્ક ભરતી 2025 (SBI bharti 2025)

BPS અને SBIમાં ક્લાર્ક ભરતી બહાર પડી છે. SBIમાં IBPS ક્લાર્કની 10,277 અને ક્લાર્કની 6589 જગ્યાઓ માટે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. કોઈપણ સ્નાતક જે બેંકમાં સરકારી નોકરી મેળવવા માંગે છે તે ફોર્મ ભરી શકે છે. ઉમેદવારો SBI ક્લાર્ક માટે છેલ્લી તારીખ 26 ઓગસ્ટ સુધી અને IBPS ક્લાર્ક માટે 28 ઓગસ્ટ 2025 સુધી અરજી કરી શકે છે.

બેંક ઓફ બરોડા ભરતી 2025 (BOB bharti 2025)

બેંક ઓફ બરોડામાં 417 મેનેજર અને ઓફિસર પોસ્ટ્સ માટે અરજીઓ ચાલુ છે. જો સ્નાતક ઉમેદવારો પાસે જરૂરી અનુભવ હોય તો તેઓ આ ભરતી માટે અરજી કરી શકે છે. અરજી વિન્ડો સત્તાવાર વેબસાઇટ www.bankofbaroda.in પર છેલ્લી તારીખ 26 ઓગસ્ટ સુધી ખુલ્લી છે. પગાર 64620 રૂપિયાથી 93960 રૂપિયા સુધી ઉપલબ્ધ રહેશે.

https://tinyurl.com/2s42scbr

મિશન વાત્સલ્ય ભરતી

ભારત સરકાર દ્વારા મિશન વાત્સલ્ય યોજના અન્વયે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાએ રચવામાં આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU), નડિયાદ, જિ.ખેડા માટે મંજુર જગ્યાઓ પૈકી નીચે મુજબના પદો માટે કોન્ટ્રાક્ટ આધારે ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે 11 મહિના કોન્ટ્રાક્ટ આધારિત રહેશે

LICમાં ભરતી

LIC Bharti 2025: 841 જગ્યાઓ ખાલી, ₹1.69 લાખ સુધીનો પગાર, સ્નાતકો માટે સુવર્ણ તક!

બેંક ઓફ મહારાષ્ટ્રમાં ભરતી

The Bank of Maharashtra, a leading public sector bank in India, has announced the Bank of Maharashtra Recruitment 2025 notification for the post of Generalist Officer – Scale II. This recruitment offers more than 500 vacancies across the India, providing a great opportunity for banking aspirants to secure a stable career in the government sector.

દૂધસાગર ડેરીમાં ભરતી

તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.

Download CRC BRC Exam Paper 24/08/2025 – PDF Free

💥 BRC/URC , CRC ,કો.ઓર્ડીનેટરની પ્રતિ નિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત....

💥 BRC/URC , CRC ,કો.ઓર્ડીનેટરની પ્રતિ નિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત….

Download CRC BRC Exam Paper held on 24/08/2025. Get official question papers in PDF format with answer keys. Useful for teachers preparing for upcoming CRC BRC exams in Gujarat.

📌 CRC BRC Exam 24 August 2025 – Overview

Cluster Resource Coordinator (CRC) and Block Resource Coordinator (BRC) exams are important for primary school teachers in Gujarat who aim to grow in their career. On 24th August 2025, the education department successfully conducted the CRC BRC exam across the state.

AICTE Pragati Scholarship 2025

Many candidates are now searching for CRC BRC Exam Paper PDF 24/08/2025 to check the difficulty level, review important questions, and prepare for upcoming exams.

🏷 ન્યૂ અધ્યયન નિષ્પત્તિઓ,,, ધોરણ 3 થી 8 ની Excel ફાઈલ… ડાઉનલોડ કરી લો..

📥 CRC BRC Exam Paper 24/08/2025 – Download PDF

📢Get Jobs Notification Subscribe Here !

We have provided the official CRC BRC exam paper held on 24 August 2025 in PDF format. Candidates can download it directly and use it for practice.

CRC Co. Ordinator Exam – 2025 A કેટેગરીનું પ્રશ્નપત્ર

RC Co. Ordinator Exam – 2025 A કેટેગરીનું પ્રશ્નપત્ર

AHEVAL Education Program SSA Ujasbhani ઉજાસ ભણી પત્રકો  ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)

 CRC Co. Ordinator Exam – 2025 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી

👉 Click Here to Download CRC Exam Paper PDF (24/08/2025)

👉 Click Here to Download BRC Exam Paper PDF (24/08/2025)

📢LIC Bharti 2025: 841 જગ્યાઓ ખાલી, ₹1.69 લાખ સુધીનો પગાર, સ્નાતકો માટે સુવર્ણ તક!

🔎 Why Download CRC BRC Exam Paper?

📢વધુ વાંચો: ગુજરાત ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 વેતન ચૂકવવા નિર્દેશ, 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવા આદેશ

  • Helps in understanding exam pattern
  • Improves time management skills
  • Useful for self-assessment
  • Important for candidates appearing in future CRC BRC exams

📚 Exam Pattern & Subjects Covered

The CRC BRC exam usually includes the following sections:

  • Educational Policies & Administration
  • Pedagogy & Child Psychology
  • Subject Knowledge (Std 1 to 8)
  • General Knowledge & Current Affairs
  • Reasoning & Aptitude
  • By analyzing the 24/08/2025 paper, teachers can focus on the most repeated topics for better preparation.

✅ Conclusion

If you appeared for the CRC BRC Exam on 24 August 2025 or are planning for upcoming attempts, downloading and practicing these papers will definitely help. Bookmark this page to get the official question paper & answer key PDF as soon as they are released.

🔖 Tags (SEO):

CRC BRC Exam Paper 2025, Download CRC Exam Paper 24/08/2025, BRC Exam Question Paper PDF, Gujarat CRC BRC Exam Answer Key, CRC BRC Paper Download

વલભીપુર નગરપાલિકા ભરતી 2025 / Metro Sanitary Inspector and Health Worker Posts

વલભીપુર નગરપાલિકા ભરતી 2025 / Metro Sanitary Inspector and Health Worker Posts

વલ્લભપુર નગરપાલિકા, જીલ્લો ભાવનગર તરફથી એકોક કાર આધારિત કચરો એકઠા કરવા તથા સ્વચ્છતા સેવાઓ માટે જરૂરી જગ્યાઓ પર નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી 11 મહિનાની ગાળાની રહેશે.

Get Jobs Notification Subscribe Here !

વલ્લભપુર નગરપાલિકા ભરતી 2025 – મેટ્રો સેનેટરી ઇન્સ્પેક્ટર અને હેલ્થ વર્કર પોસ્ટ્સ

પદનું નામશૈક્ષણિક લાયકાતમાસિક વેતનકરારનો સમયગાળો
મેટ્રો સેનેટરી ઇન્સ્પેક્ટરસરકાર માન્ય સંસ્થા/આઈ.ટી.આઈ. પાસ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રમાણપત્ર₹12,000/-11 મહિના
હેલ્થ વર્કર18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ઉમેદવાર₹10,000/-11 મહિના

અરજી કરવા માટે:મેટ્રો સેનેટરી ઇન્સ્પેક્ટર અને હેલ્થ વર્કર પોસ્ટ્સ

ઇચ્છુક ઉમેદવારો વલ્લભપુર નગરપાલિકા કચેરી ખાતે ઓફિસ સમયમાં સીધા અરજી કરી શકે છે. સાથે જરૂરી દસ્તાવેજોની જાતે તપાસ કરાવી ફરજિયાત છે.

મહત્વપૂર્ણ વિગતો:મેટ્રો સેનેટરી ઇન્સ્પેક્ટર અને હેલ્થ વર્કર પોસ્ટ્સ

AICTE Pragati Scholarship 2025

  • સંપર્ક સરનામું: P.C.B.C.L કચેરીની બાજુમાં, મૂ.તા.વલ્લભપુર, જી.ભાવનગર – ૩૬૪૩૧૦
  • અરજી કરવાની છેલ્લી તારીખ: જાહેરાત પ્રકાશિત થયાના 10 દિવસની અંદર
  • કરાર આધારિત નિમણૂક માટે ઉમેદવારને કોઈ પણ પ્રકારની કાયમી સેવાઓ નહિ મળે

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂ આધારે થશે.

અગત્યની લિંક્સ:

Ojas Gujarat – વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

વલ્લભપુર નગરપાલિકા અધિકૃત વેબસાઈટ

મહત્વપૂર્ણ સૂચના:2

મૂળ જાહેરાત માટે નીચે આપેલી ઈમેજ જુઓ:

વલ્લભપુર નગરપાલિકા ભરતી જાહેરાત 2025

નોટ: આ ભરતી અંગેની તમામ માહિતી ઉમેદવારોને વલ્લભપુર નગરપાલિકા કચેરીમાં મળી રહેશે. વધુ અપડેટ્સ માટે અમારી સાઇટને ફોલો કરો.ભરતી અરજી

રોજગાર ભરતી મેળો,,, અમદાવાદ – પાલનપુr

ગુજરાત આંગણવાડીમાં ભરતી

LICમાં ભરતી

તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.

Ahmedabad Bharti 2025 : ધો.9 પાસ સ્ત્રી પુરુષો માટે અમદાવાદમાં નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી

Ahmedabad Bharti 2025 : ધો.9 પાસ સ્ત્રી પુરુષો માટે અમદાવાદમાં નોકરીની સુવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી

Ahmedabad Traffic Brigade Recruitment 2025 : અમદાવાદ ભરતી 2025 અંતર્ગત ટ્રાફિક બ્રિગેડ પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, માનદ વેતન, અરજી પ્રક્રિયા, શારીરિક લાયકાત સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Ahmedabad Traffic Brigade Bharti, અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 : અમદાવાદમાં રહેતા અને નોકરી શોધી રહેલા અને ધો.9 સુધી જ ભણેલા ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી ગઈ છે. અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ટ્રાફિક બ્રિગેડની માનદ સેવા માટે ઉમેદવારો પસંદ કરવા ભરતીની જાહેરાત બહાર પાડી છે. અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા કૂલ 650 જગ્યાઓ પર સ્ત્રી અને પુરુષની પસંદગી કરવા માટે અરજીઓ મંગાવી છે.

📝Ahmedabad traffic Bharti 2025ની મહત્વની માહિતી

📝અમદાવાદ ભરતી 2025 માટે પોસ્ટની વિગતો

અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ તરફથી 650 ટ્રાફિક બ્રિગેડ માનદ સેવાકોની પસંદગી કરવામાં આવનારી છે. ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી-અર્ધ સરકારી નોકરી નથી.

📝અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

અમદાવાદ ટ્રાફિક બ્રિગેડની માનદ સેવા માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ન્યુનત્તમ ધોરણ 9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ.અનુભવી, મજબૂત બાંધો, વધુ ઊંચાઈ તેમજ અન્ય લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

📝શારીરિક લાયકાત

ઉમેદવારઊંચાઈવજનદોડ
પુરુષ સેવકSC/ST/OBC-162 સેમી55 kg800 મીટર/4 મિનિટ
જનરલ-165 સેમી55 kg800 મીટર/4 મિનિટ
મહિલા સેવકSC/ST/OBC-150 સેમી45 kg400 મીટર/3 મિનિટ
જનરલ-155 સેમી45 kg400 મીટર/3 મિનિટ

વય મર્યાદા

ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની વયમર્યાદા 18થી 40 વર્ષ હોવી જોઈએ.

નડિયાદ ➡ખેડા ભરતીમિશન વાત્સલ્ય યોજના સીધી ભરતી

✨ પગાર

ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે. સરકારી-અર્ધ સરકારી નોકરી નથી. માનદ સેવક-સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થયેથી તેઓને પ્રતિદિન 300 રૂપિયા માનદવેતન તરીકે આપવામાં આવશે.

✨ અન્ય શરતો

👉શારીરિક કસોટીમાં પાસ થનારના મૌખિક ઈન્ટરવ્યુના આધારે મેરીટ લિસ્ટ બનશે.(જો શારીરિક કસોટીમાં વધારે ઉમેદવાર હશે તો લેખિત પરીક્ષા પણ લઈ શકાશે. જેના આધારે પસંદગી થશે)

👉પોલીસ, SRP, સેન્ટ્રલ રીઝર્વ પોલીસ, આર્મી વિ. લશ્કરી અને અર્ધલશ્કરી દળોની ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યુ સુધી પહોંચેલ ઉમેદવારોને પણ વિશેષ લાયકાત ધરાવનાર ગણી પ્રાધાન્ય આપવામાં આવશે.

👉ટ્રસ્ટના નીતિ-નિયમોને અનુસરવાનું રહેશે.

👉અમદાવાદ શહેરના રહીશ કે અમદાવાદમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.(રેક્ટરનું પ્રમાણપત્ર કે હોસ્ટેલ ફીની રસીદ આધાર તરીકે રજૂ કરવાની રહેશે.)

👉અન્ય વિગતો અરજી ફોર્મમાંથી મેળવવાની રહેશે.

ALSO READ :: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માટે ભરતી 2025:
અરજી કરવાની છેલ્લી 26 ઓગસ્ટ 2025

✅ https://tinyurl.com/58stfpzh

પ્રાથમિક જ્ઞાન સહાયક 🔗⤵
https://tinyurl.com/t8h7reeb

અરજી ફોર્મ મેળવવાની તારીખ અને સ્થળ

✨ ભરતી જાહેરાતની PDF

ahmedabad traffic bhartiDownload

અરજી ફોર્મ જમા કરાવવાની તારીખ અને સ્થળ

  • 💥ઉમેદવારો 25 ઓગસ્ટ 2025થી 20 સપ્ટેમ્બર 2025 સુધી સવારે 11 કલાકથી સાંજે 6 વાગ્યા સુધીમાં જમા કરાવી શકશે.
  • 💥ઓનલાઈન અરજી ફોર્મ https://cpahmedabad.gujarat.gov.in વેબસાઈટ ઉપરથી મેળવી શકશે.
  • 💥અરજી પત્રક સંપૂર્ણ વિગતો સહિત જરૂરી દસ્તાવેજો સ્વપ્રમાણિત નકલો સાથે આપેલા સ્થળ પર જેમા કરાવવાનું રહેશે.

🔄અરજી કરવાનું સ્થળ

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માટે ભરતી 2025: અરજી કરવાની છેલ્લી 26 ઓગસ્ટ 2025

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માટે ભરતી 2025: અરજી કરવાની છેલ્લી 26 ઓગસ્ટ 2025

Get Jobs Notification Subscribe Here !

Secondary and Higher Secondary Gyan Sahayak Recruitment 2025 : શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) ની જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે.

LIC Bharti 2025: 841 જગ્યાઓ ખાલી, ₹1.69 લાખ સુધીનો પગાર, સ્નાતકો માટે સુવર્ણ તક!

📌જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી 2025

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજયની સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ પર ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક)” ની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે.

📌ઉમેદવારે પ્રમાણપત્રો માટેની સૂચના

ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન લાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક-એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.

વધુ વાંચો: ગુજરાત ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 વેતન ચૂકવવા નિર્દેશ, 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવા આદેશ

📌પગાર ધોરણ અને ઉંમર મર્યાદા 

જ્ઞાન સહાયક (માધ્યમિક)३. 24000
જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક)३. 26000
ઉંમર મર્યાદા મહત્તમ 45

ALSO READ :: nokri job updet 2025 :મહેમદાવાદમાં પરીક્ષા વગર મળશે નોકરી, પગાર-લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો

📌ઓનલાઈન અરજી કઈ રીતે કરવી

ઉમેદવારે જ્ઞાન સહાયક (ઉચ્ચતર માધ્યમિક) http://gyansahayak.ssgujarat.org/Candidate/CandidateLogin અને જ્ઞાન સહાયક (માધ્યમિક) http://gyansahayak.ssgujarat.org/Candidate/CandidateLogin વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

📌ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ

ઓન-લાઈન અરજી કરવાની તારીખ: ૧૯/૦૮/૨૦૨૫ (૧૪:૦૦ કલાક થી શરૂ થઈ છેલ્લી તારીખઃ ૨૬/૦૮/૨૦૨૫ (૨૩:૫૯ કલાક સુધી સુધી કરવાની રહેશે.

NEET PG 2025 result declared, check the result quickly from this direct link

LIC Bharti 2025: 841 જગ્યાઓ ખાલી, ₹1.69 લાખ સુધીનો પગાર, સ્નાતકો માટે સુવર્ણ તક!

LIC Bharti 2025: 841 જગ્યાઓ ખાલી, ₹1.69 લાખ સુધીનો પગાર, સ્નાતકો માટે સુવર્ણ તક!

LIC Bharti 2025:નોકરીની તલાશ કરતા તમામ ઉમેદવારો માટે મહત્વની ભરતીની જાહેરાત કરવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ તો ભારતીય જીવન વીમા નિગમમાં (LIC) અધિકારીની પદ માટે નોકરીની જાહેરાત કરવામાં આવી છે જેમાં સહાયક વહીવટી અધિકારી તેમજ જર્નલીસ્ટ સહાયક એન્જિનિયર સહાયક (AE)વહીવટ અધિકારી તેમજ નિષ્ણાંત ની ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે જો તમે પણ આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવો છો તો નીચે અમે તમને અરજી પ્રક્રિયાથી માંડીને અરજી કરવા માટે ફી અંગેની પણ વિગતો આપી છે સાથે જ અરજી કરવાની પ્રક્રિયા પણ તમે વાંચી શકો છો

ALSO READ :: nokri job updet 2025 :મહેમદાવાદમાં પરીક્ષા વગર મળશે નોકરી, પગાર-લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો

એલ.આઇ.સી ભરતી માટે ખાલી જગ્યા 

news read :: 🚨 APK ફાઈલ ખોલતાં જ 9.65 લાખ ઉડી ગયા – સાવધાન રહો!

એલ.આઇ.સી ભરતી માટે ખાલી જગ્યાની વાત કરીએ તો 800થી વધુ ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે જેમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો અરજી પ્રક્રિયા 16 ઓગસ્ટથી શરૂ થઈ ચૂકી છે અને આઠ સપ્ટેમ્બર 2025 સુધી ચાલુ રહેશે જો તમે lic માં અધિકારીને નોકરી મેળવવા માટે રસ ધરાવો છો તો તમે નોકરી મેળવી શકો છો અરજી પ્રક્રિયા ની વિગતો પણ નીચે આપી છે

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો બી.ઈ./બી.ટેક. તેમજ ગ્રેજ્યુએટ કરેલા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે ઉંમર 8 સપ્ટેમ્બર 2025 ના રોજ ઓછામાં ઓછા 21 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 32 વર્ષ હોવી જોઈએ અનામત શ્રેણીમાં આવતા ઉમેદવારોને ધોરણ મુજબ છૂટછાટ આપવામાં આવશે આ સાથે જ ગ્રેજ્યુએટ કરેલા ઉમેદવારો પણ આ ભરતી માટે અરજી કરી શકે છે.

ALSO READ ::: દૂધસાગર ડેરી 🔗 મહેસાણા🔛🧈 bharti job click here

એલ.આઇ.સી ભરતી માટે અરજી ફી

આ ભરતી માટે અરજી ની વાત કરીએ તો અલગ અલગ થી નક્કી કરવામાં આવી છે જેમ કેSC/ST/PWD ઉમેદવારોએ 85 રૂપિયા + ટ્રાન્ઝેક્શન ચાર્જ + GST ચૂકવવા પડશે. આ ઉપરાંત, અન્ય તમામ ઉમેદવારોએ ટ્રાન્ઝેક્શન ચાર્જ + GST સાથે 700 રૂપિયા ફી ચૂકવવી પડશે.

Know the rules of FASTag pass

LIC માં નોકરી કેવી રીતે મેળવવી?

એલ.આઇ.સી ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે LIC ની વેબસાઈટ પર જવાનું રહેશે વેબસાઈટ પર નોટિફિકેશન વાંચી શકો છો વેબસાઈટના માધ્યમથી તમે ઓનલાઇન અરજી કરી શકો છો સાથે જ નોકરી માટે સિલેક્શન પ્રક્રિયા પ્રિલીમ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ રાઉન્ડ નો સમાવેશ થાય છે ત્યારબાદ તમે મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવશે ત્યારબાદ આઠ નવેમ્બર 2025 ના રોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે

આ યોજના વિશે વાંચો PM Viksit Bharat Rozgar Yojana 2025

ALSO READ :: Rojgar Bharti Melo 2025:Banaskantha