ઇજાફા પત્રક બનાવવા માટે ઉપયોગી ટેબલ
8th pay commission: 8મું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોટી આશા લઈને આવી રહ્યું છે. 8મા પગાર પંચના અમલીકરણ પછી, તમામ સરકારી કર્મચારીઓના પગાર અને ભથ્થામાં મોટો વધારો થવાની અપેક્ષા છે.
કર્મચારીઓ માટે 8મુ પગારપંચ (8th Pay Comission) ઘણી આશાઓ લઈને આવી રહ્યું છે. 8મુ પગારપંચ લાગુ થયા બાદ બધા જ સરકારી કર્મચારીઓની સેલરી અને ભથ્થામાં મોટો વધારો થાય તેવી સંભાવના છે. જે અંતર્ગત ન માત્ર બેસિક સેલરી વધશે, પરંતુ હાઉસ રેન્ટ એલાઉન્સ, ટ્રાવેલ એલાઉન્સ, બાળકોનું એજ્યુકેશન એલાઉન્સ અને અન્ય એલાઉન્સ પણ રિવાઇઝ કરવામાં આવશે. આ ફેરફાર ફેક્ટર પર આધારિત હશે. ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરશે કે કર્મચારીઓનું સેલરીમાં કેટલો વધારો થશે.
શું છે ફિટમેન્ટ ફેક્ટર?
છઠ્ઠા પગારપંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.86 હતું. જે 7માં પગારપંચમાં વધારીને 2.57 કરવામાં આવ્યું હતું. 8માં પગારપંચમાં સંભવિત ફિટમેન્ટ ફેક્ટર 2.08 હોઈ શકે છે. જો 8માં પગારપંચમાં 2.08નું ફિટમેન્ટ ફેક્ટર લાગૂ થાય છે, તો બધા જ કર્મચારીઓની બેસિક સેલરી ઉપરાંત ઘણા ભથ્થામાં વધારો થશે.
શું છે ફિટમેન્ટ ફેક્ટર?
છઠ્ઠા પગારપંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.86 હતું. જે 7માં પગારપંચમાં વધારીને 2.57 કરવામાં આવ્યું હતું. 8માં પગારપંચમાં સંભવિત ફિટમેન્ટ ફેક્ટર 2.08 હોઈ શકે છે. જો 8માં પગારપંચમાં 2.08નું ફિટમેન્ટ ફેક્ટર લાગૂ થાય છે, તો બધા જ કર્મચારીઓની બેસિક સેલરી ઉપરાંત ઘણા ભથ્થામાં વધારો થશે.
કોણ નક્કી કરે છે પગાર?પગારપંચમાં રિટાયર્ડ જજ, સિનિયર ઈકોનોમિસ્ટ, અનુભવી અધિકારી અને એક્સપર્ટ્સ હોય છે. તેઓ ટ્રેડ યુનિયનો અને વિભાગો સાથે વાતચીત કરીને રિપોર્ટ તૈયાર કરે છે. સરકાર રિપોર્ટ પર અંતિમ નિર્ણય લે છે અને બાદમાં સેલરી લાગૂ થાય છે.
કોણ નક્કી કરે છે પગાર?
પગારપંચમાં રિટાયર્ડ જજ, સિનિયર ઈકોનોમિસ્ટ, અનુભવી અધિકારી અને એક્સપર્ટ્સ હોય છે. તેઓ ટ્રેડ યુનિયનો અને વિભાગો સાથે વાતચીત કરીને રિપોર્ટ તૈયાર કરે છે. સરકાર રિપોર્ટ પર અંતિમ નિર્ણય લે છે અને બાદમાં સેલરી લાગૂ થાય છે.
8માં પગારપંચમાં કયા લેવલે કેટલી સેલરી થઇ શકે
છે.Grade 1900 (Level 2, Basic 21,700 રૂપિયા)- નવી બેસિક સેલરી: 45,136 રૂપિયા- HRA (24%): 10,833 રૂપિયા- TA: 1350 રૂપિયા- ગ્રોસ સેલરી: 57,319 રૂપિયા- NPS કપાત (10%): 4514 રૂપિયા- CGHS: 250 રૂપિયા- નેટ સેલરી: 52,555 રૂપિયા
હવે જાણીશું કે 8માં પગારપંચમાં કયા લેવલે કેટલી સેલરી થઇ શકે છે.
Grade 1900 (Level 2, Basic 21,700 રૂપિયા)
– નવી બેસિક સેલરી: 45,136 રૂપિયા
– HRA (24%): 10,833 રૂપિયા
– TA: 1350 રૂપિયા
– ગ્રોસ સેલરી: 57,319 રૂપિયા
– NPS કપાત (10%): 4514 રૂપિયા
– CGHS: 250 રૂપિયા
– નેટ સેલરી: 52,555 રૂપિયા
Grade 2400 (Level 4, Basic 30,500 રૂપિયા)- નવી બેસિક સેલરી: 63,440 રૂપિયા- HRA (24%): 15,226 રૂપિયા- TA: 3600 રૂપિયા- ગ્રોસ સેલરી: 82,266 રૂપિયા- NPS કપાત (10%): 6344 રૂપિયા- CGHS: 250 રૂપિયા- નેટ સેલરી: 75,672 રૂપિયા
Grade 2400 (Level 4, Basic 30,500 રૂપિયા)
– નવી બેસિક સેલરી: 63,440 રૂપિયા
– HRA (24%): 15,226 રૂપિયા
– TA: 3600 રૂપિયા
– ગ્રોસ સેલરી: 82,266 રૂપિયા
– NPS કપાત (10%): 6344 રૂપિયા
– CGHS: 250 રૂપિયા
– નેટ સેલરી: 75,672 રૂપિયા
Grade 2800 (Level 5, Basic 34,200)
– નવી બેસિક સેલરી: 81,536 રૂપિયા
– HRA (24%): 19,596 રૂપિયા
– TA: 3600 રૂપિયા
– ગ્રોસ સેલરી: 1,04,705 રૂપિયા
– NPS કપાત (10%): 8154 રૂપિયા
– CGHS: 250 રૂપિયા
– નેટ સેલરી: 96,301 રૂપિયા
Grade 4200 (Level 6, Basic 41,100 રૂપિયા)
– નવી બેસિક સેલરી: 85,488 રૂપિયા
– HRA (24%): 20,517 રૂપિયા
– TA: 3600 રૂપિયા
– ગ્રોસ સેલરી: 1,09,605 રૂપિયા
– NPS કપાત (10%): 8549 રૂપિયા
– CGHS: 450 રૂપિયા
– નેટ સેલરી: 94,883 રૂપિયા
Grade 4800 (Level 8, Basic 50,500)
– નવી બેસિક સેલરી: 1,05,040 રૂપિયા
– HRA (24%): 25,210 રૂપિયા
– TA: 3600 રૂપિયા
– ગ્રોસ સેલરી: 1,33,850 રૂપિયા
– NPS કપાત (10%): 10,504 રૂપિયા
– CGHS: 650 રૂપિયા
– નેટ સેલરી: 1,13,190 રૂપિયા
Grade 5400 (Level 9, Basic 67,200)
– નવી બેસિક સેલરી: 1,39,776 રૂપિયા
– HRA (24%): 33,546 રૂપિયા
– TA: 7200 રૂપિયા
– ગ્રોસ સેલરી: 1,80,522 રૂપિયા
– NPS કપાત (10%): 13,978 રૂપિયા
– CGHS: 650 રૂપિયા
– નેટ સેલરી: 1,46,583 રૂપિયા
Grade 5400 (Level 10, Basic 80,000 રૂપિયા)
– નવી બેસિક સેલરી: 1,66,400 રૂપિયા
– HRA (24%): 39,936 રૂપિયા
– TA: 7200 રૂપિયા
– ગ્રોસ સેલરી: 2,13,536 રૂપિયા
– NPS કપાત (10%): 16,640 રૂપિયા
– CGHS: 650 રૂપિયા
– નેટ સેલરી: 1,67,973555 રૂપિયા