Gujarat online educeducation paripatr, pdf ,yojna ,job etc…

જીલ્લા ફેર બદલી 1-2 વર્ષ પછી કરવા અને ફિક્સ પે દૂર કરવા રજૂઆત

.💥અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ભરતી 2025
◻ કુલ જગ્યા : 84
◻ છેલ્લી તારીખ : 30/07/2025
◻ લાયકાત: SI(સેનેટરી ઇન્સ્પેક્ટર)
◻પગાર: 25,500/- to 81,100/-
➜ વાંચો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી : https://educationparipatr.com/posted-inlatest-newsahmedabad-municipal-corporation-amc-assistant-sanitary-sub-inspector-recruitment-2025
▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📱 એડયુકેશન @JOB માહિતી ટેલીગ્રામ ચેનલ
https://t.me/tbs78
🪀તમારા મિત્રોને ફટાફટ જાણ કરો
https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y

📚વિદ્યાસહાયક ભરતી ગુજરાતી માધ્યમ વર્ષ :-2024/25

👇👇👇👇👇👇👇👇👇

(આ વેબસાઈટ આધારે તમે જોઈ શકશો કે કેટલા ઉમેદવારોને પ્રથમ તબબકા માટે બોલાવ્યા છે.. અને ક્યાં મેરીટ સુધી કોલ લેટર નીકળ્યા હશે..)

વિદ્યાસહાયક ગુજરાતી માધ્યમ ની જગ્યા 6 થી 8 ફાળવેલ વિષય વાઈઝ કુલ જગ્યાઓ
✅સામાજિક વિજ્ઞાન 2082
✅ગુજરાતી 393
✅અંગ્રેજી 393
✅હિન્દી 393
👍ગણિત વિજ્ઞાન 1746

👇👇👇👇👇👇👇👇👇

https://vsb.dpegujarat.in/FinalMeritList

DATE AHEVAL
5.7.2025 નો અહેવાલClicking HERE
12. 7.2025 નો અહેવાલClicking HERE
19.7.2025 નો અહેવાલClicking HERE

ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો 2002ના (માતૃત્વ ) પ્રસુતિ રજા નિયમ 69 મા સ્પષ્ટતા કરવા બાબત નો 30.4.2025 નો પત્ર

આચાર્ય ચાર્જ યાદી exel

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના – Allotment List- Round-1

CGMS-2023 અંતર્ગત Round-1 માં મેરીટમાં આવેલ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના- Allotment List- Round-1 ના બાળકોની યાદી આ સાથે ઉપર સામેલ છે.
👇🏻👇🏻👇🏻👇🏻
ડાયરેકટ લિંક યાદી

💥આદર્શ નિવાસી શાળા – Allotment List- Round-1

CGMS -2025 અંતર્ગત Round-1 માં મેરીટમાં આવેલ આદર્શ નિવાસી શાળા – Allotment List- Round-1 ના બાળકોની યાદી આ સાથે ઉપર સામેલ છે.
ડાયરેકટ. લિંક યાદી

🌈📚જવાહર નવોદય નું ફોર્મ ભરવા માટેનું સ્કૂલ ના આચાર્ય ના સહી સિક્કા કરવા નો કોરું ફોર્મ

🌈 શિક્ષક પ્રોફાઈલ નમૂનો

પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2024 25 મેરીટ યાદી

How to Calculate Salary with Increment in July 2025 for Gujarat Government Employees = click here

🏷️ ધોરણ 3 થી8 માટે વર્ગખંડ ટાઇમ ટેબલ,,, ડાઉનલોડ કરી લો…
✓ લેટેસ્ટ અપડેટ 2025

Edu news

પત્રક- B ધોરણ- 3 થી 5માં કોઈ ફેરફાર થયેલ નથી.

પત્રક- B ધો.6 થી 8 માં 4 ક્ષેત્રોની બદલે 5 ક્ષેત્રો થયા છે. અગાઉ જે વિધાનો જાતે લખવાના આવતા હતા. તે દૂર કરેલ છે અને ક્ષેત્ર-1માંથી 1 વિધાન- વિદ્યાર્થી શાળાએ નિયમિત આવે છે. આ વિધાન દૂર કર્યું છે. અને ભારતીય જ્ઞાન પ્રણાલી ક્ષેત્ર- 5 માં 10 વિધાનો ઉમેરાયા છે.

RACHNATMK PATRK EXEL DOWNLOD

➖➖➖➖➖➖➖➖➖➖➖➖

પત્રક- C ધોરણ -3 માં અંગ્રેજી વિષય પ્રથમ અને દ્વિતીય સત્રમાં ઉમેરાયેલ છે. એટલે તેના 200 ગુણ ઉમેરાયા છે.
ગુજરાતી-200
ગણિત-200
પર્યાવરણ-200
અંગ્રેજી-2

વ્યક્તિત્વ વિકાસ PATRK DOWNLOD

કુલ ગુણ-1000

ધો. 4 પત્રક-C માં અગાઉ દ્વિતીય સત્રમાં જ અંગ્રેજી હતું. હવે ચાલુ વર્ષથી પ્રથમ સત્રમાં પણ મૂલ્યાંકન કરવાનું થાય છે.
ગુજરાતી-200
ગણિત-200
પર્યાવરણ-200
અંગ્રેજી-200
હિન્દી-100(દ્વિતીય સત્ર)

કુલ ગુણ-1100
ધોરણ- 1 અને 2 માં ચાલુ વર્ષે અભ્યાસક્રમ બદલાયેલ હોવાથી તેમના પત્રકો બદલાશે. હાલ પાઠ્યપુસ્તકમાં સૂચના મુજબ મૂલ્યાંકન કરવાનું છે. અને પ્રગતિમાપન રજીસ્ટર નિભાવવાનું છે.

Call To Action