Dainik Ayojan Nondhpothi pdf

દૈનિક આયોજન – નોંધપોથી લખવામાં રાખવાની કાળજી

  • બધા જ વિષયોને મહત્વ આપવું જોઈએ.
  • શૈક્ષણિક કેલેન્ડર મુજબ માસવાર અભ્યાસક્રમને આધારે આયોજન થવું જોઈએ.
  • દરેક તાસ માટે એક નોંધ કરવી.
  • સ્વચ્છ અક્ષરે લખાણ કરવું જોઈએ.
  • વિષય – વિષયાંગ અને અધ્યયન નિસ્પત્તિ લખાવી જોઈએ.
  • કરેલ પ્રયોગ – પ્રવૃત્તિનું વર્ણન કરવું.
  • આપેલ ગૃહકાર્ય – સ્વાધ્યાય કાર્યની નોંધ કરવી.
  • તારીખ, વાર, શિક્ષકની સહી, આચાર્યની સહી અવશ્ય હોવી જોઈએ.
  • રજા, તહેવાર, તાલીમ કે કોઈ કાર્યક્રમ હોય તો તેની નોંધ કરવી.
  • પૂરક વિષય, રમત-ગમ્મત, સંગીત, યોગ, કમ્પ્યુટર, જેવી અન્ય પ્રવૃત્તિઓને આવરી લેવી.
  • ઉપયોગમાં લીધેલ TLM કે શૈક્ષણિક સામગ્રીની નોંધ જરૂર કરવી.

પાઠ્યક્રમ દૈનિક આયોજન ગુજરાતી std 6 to 8 new 2025/26

Dainik nondhpothi subject gujrati std 6 to 8 gujrati new

palash gujrati ajmayshi book dainik aayojan

June 2025
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

One Reply to “Dainik Ayojan Nondhpothi pdf”

  1. સાહેબ 3 થી 5 નું ડે ટુ ડે મુકવા વિનંતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Post

School Admission Festival 2025: Complete Guide to Kanya Kelavani Mahotsav, Namo Lakshmi Yojana and School Admission

શાળા પ્રવેશોત્સવ 2025: Kanya Kelavani Mahotsav, Namo Lakshmi Yojana અને School Admission માટે સંપૂર્ણ માર્ગદર્શિકા 🏫 શાળા પ્રવેશોત્સવ 2025: માર્ગદર્શક સૂચનાઓ અને કાર્યસૂચિ  School Praveshotsav 2025 | Admission Guidelines Gujarat | Kanya Kelavani Mahotsav.શાળા પ્રવેશોત્સવ સૂચનાઓ માટે અગત્યની લીંક અને વિસ્તૃત માહિતી માટે સંપર્ક કરો:સમાજના તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બને, છેવાડાના […]

Opportunity to get a job in Kheda without exams, read here, see all the information letter from here

ખેડામાં પરીક્ષા વગર નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી : સિવિલ હોસ્પિટલ નડિયાદ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવાછેલ્લે આ ભરતી નું નોટિફિકેશન અને તેના ઇમેજ આપવામાં આવી છે. જેમાં […]

RACHNATMK PATRK YEAR 2025-26 FRIST SATR

std 3 to 5 ncert adhyayan nishpatti Gujarati, paryavaran, ganit, English, Hindi NEW 2025-26 STD 3 THi 5 RACHANATMAK MULYANKAN HETUO STD 3 THi 5 RACHANATMAK MULYANKAN HETUO SEM 1 & SEM 2 RACHNATMK PATRK 3 TO 5 Rachnatmk patrk 2025 ~26 what up બટન થી શેર કરો RACHNATMK PATRK 6 T0 8 FRIST SATR