ગુજરાત સરકાર ની શિક્ષણ વિભાગ ની સ્પર્ધાત્મક પરીક્ષા માં તૈયારી કરતા વિદ્યાર્થી, શિક્ષક મિત્રો માટે અહીંયા શિક્ષણ ના વિવિધ પંચો નું સંકલન કરેલ છે. આપ એકવાર વાંચશો આપને પુનરાવર્તન થઇ જશે.
✔ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે આ વિધાન કોઠારી પંચે આપ્યું છે.
✔આઝાદ ભારતનું સૌ પ્રથમ શિક્ષણપંચ રાધાકૃષ્ણ આયોગ છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
💥શૈક્ષણિક વર્ષ જુન 2023 થી NEP -2020 ના અમલીકરણના પ્રારંભે પાંચ વર્ષ પૂર્ણ કરનાર બાળકને બાલવાટિકામાં પ્રવેશ, આ બાળકો માટે બાલવાટિકા પ્રાથમિક શાળામાં કાર્યરત છે, આ બાળકો અભ્યાસ પણ ત્યાં જ કરશે જેને પ્રાથમિક શાળાના શિક્ષકો ભણાવશે,
💥તે માટેનું સાહિત્ય જીસીઈઆરટી અને સમગ્ર શિક્ષા દ્વારા શાળાઓની અપાયું છે
💥2023 24 માં છ વર્ષ 1 જુન 2023 ના રોજ પૂર્ણ કરનારની ધોરણ-1 માં પ્રવેશ અપાયો છે
💥 આંગણવાડી બાદ પાંચ વર્ષની ઉંમરે સારામાં પ્રવેશ લેતા નિકુંજ ભારત મિશનના સુચારુ અમલીકરણ માટે એક વર્ષ માટે બાળકને પ્રવૃત્તિ અને આનંદ સાથે શીખવાનું આયોજન એટલે જ બાલવાટિકા
💥 બાલ વાટિકા અંતર્ગત દરેક માસના સપ્તાહના દિવસો મુજબ પણ તે નિષ્પત્તિ આધારિત પ્રવૃત્તિઓનું આયોજન અને તેનું નિર્માણ કરવામાં આવેલું છે
💥 જીસીઈઆરટી સાથે રહી પ્રવૃત્તિ માર્ગદર્શન માટે શિક્ષકોથી અને બાળકો માટે વિદ્યાર્થી પોતાનું નિર્માણ પણ કરવામાં આવેલ છે
💥 બાલવાટિકા એક અભિગમ છે અને તેનું પ્રશિક્ષણ આયોજન પણ શિક્ષકો બીઆરસી સીઆરસી બીઆરપી ને આપવામાં આવેલું છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
પ્રાથમિક શાળાઓમાં બાળકોના પરિણામ પત્રકમાં, વિવિધ પ્રકારના ગ્રેડ મૂકવામાં આવે છે. આ ગ્રેડ નો અમુક ચોક્કસ ગ્રોથ હોય છે મતલબ હોય છે. A, B, C, D બાળકોના ગુણના આધારે rate મુકવામાં આવે છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
21 મી સદી ની આ પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ છે . જૂની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ના બદલે અમલમાં મુકવામાં આવી છે.આ શિક્ષણ નીતિમાં સમાનતા ,ગુણવતા એફોડેબિલિટી અને જવાબદારી ના મૂળભૂત પાયા પર તૈયાર કરવામાં આવી છે ,
આ નવી શિક્ષણ નીતિ 29 જુલાઇ 2020 ના રોજ જાહે૨ ક૨વા માં આવી હતી. ર્ડો. કે. કસ્તુરીરંગન સંમિતિની ભલામણ ના આધારે આ નીતિ નું ઘડતર કરવા માં આવ્યું હતું. આ નીતિ હેઠળ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય નું નામ શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું આ અગાઉ વર્ષ 1985 માં રાજીવ ગાંધી દ્વારા શિક્ષણ મંત્રાલય નું નામ બદલી MHRD રાખવા માં આવ્યું હતું. વર્ષ 1968 અને 1986 બાદ આ સ્વતંત્ર ભારતની ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણનીતિ હતી. આ નીતિ માં કેન્દ્ર અને રાજ્ય સરકાર ધ્વારા શિક્ષણ માટે કુલ બજેટના 6% જેટલા ખર્ચનું લક્ષ્ય રખાયુ વર્તમાનમાં પ્રચલીત 10+2 ની જ્ગ્યાએ 5+3+3+4 નું મોડેલ અમલમાં મુકાશે education અને learning ૫૨ વિશેષ ભાર મૂકવા માં આવશે.આ નીતિ અનુસાર ધો 5 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂકવા માં આવ્યો છે.
જવાબ :પરીક્ષા સંદર્ભે વિશેષ આયોજન માં કોચિંગ ક્લચર પરીક્ષા પદ્ધતિ કાઢી તેની જગ્યાએ નિયમિત અને સતત મૂલ્યાંકન વ્યવસ્થા નું આયોજન છે .
💥રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં કયા ધોરણ સુધી મૂળભૂત સાક્ષરતા નું લક્ષ રાખવામાં આવ્યું છે ?
જવાબ :વર્ષ 2025 સુધીમાં ધોરણ 3 સુધી મૂળભૂત સાક્ષરતા (FLN ) નું લક્ષ રાખવામાં આવ્યું છે
💥રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં GAS અને NAS પરીક્ષા કઈ સંસ્થા લેશે ?
જવાબ : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં GAS અને NAS પરીક્ષા “પરખ” (PARAKH ) સંસ્થા લેશે .
વિભાગ-1 પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ
💥વર્ષ 2030 સુધીમાં દરેક બાળકને બાળસંભાળ અને શિક્ષણનું લક્ષ્ય રાખવા માં આવ્યું છે.
💥 NCERT દ્વારા 8-વર્ષ સુધીના બાળકો માટે બે વિભાગમાં અભ્યાસક્રમ તૈયાર કરાશે.
💥આંગણવાડીઓમાં તાલીમ પામેલા કર્મચારીઓ ની ભરતી કરવા માં આવશે.
💥 આ કર્મચારીઓ માટે 6 માસ અને 1 – વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ બનાવવા માં આવશે.
💥પ્રારંભીક અભ્યાસક્રમ અને શિક્ષણ વ્યવસ્થા તૈયાર કરવાની જવાબદારી શિક્ષણ
મંત્રાલય,આઇસીડીએસ અને આરોગ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આદીજાતી મંત્રાલયની સંયુકત રહેશે.
વિભાગ-4 શાળાઓ અભ્યાસક્રમ અને અધ્યાપનશાસ્ત્ર
વિભાગ-5 શિક્ષક
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002: ગુજરાત મૂલ્કી રજા ના નિયમો 2002 માં આવ્યા આ નિયમો શું છે? તેમાં કેટલા નિયમ છે? તેની વ્યાખ્યા ઓ, પરિશિષ્ટો અને તેની જાણકારી આપવાનો આ આર્ટિકલ માં પ્રયત્ન કર્યો છે. રજા ના નિયમો ની આ પોસ્ટ સૌ પરીક્ષાર્થી ને ઉપયોગી નીવડશે.
અમલ
15.11.2002
કુલ પ્રકરણ
9
કુલ નિયમો
101
કુલ પરિશિષ્ટ
3
કુલ નમૂના
9
ગુજરાત મુલકી સેવા નિયમો 2002 પેહલા કયા નિયમ હતા
મુંબઈ મુલકી સેવા નિયમો 1959
2002નિયમ લાગુ પડ્યા ત્યારે મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદી
2002નિયમ લાગુ પડ્યા ત્યારે રાજ્ય પાલ
સુંદરસિંહ ભંડારી
2002નિયમ લાગુ પડ્યા ત્યારે ભારત પ્રધાનમંત્રી
અટલબિહારી બાજપાઈ
2002નિયમ લાગુ પડ્યા ત્યારે ભારત રાષ્ટ્રપતિ
એ ,પી જે અબ્દુલ કલામ
નાણાં વિભાગ ના અધિક મુખ્ય સચિવ (સહી છે તેમની )
ડો .મંજુલાબેન સુબ્રમણ્યમ
નાણાં વિભાગ ના અગ્રસચિવ તે વખતના (સહી છે તેમની )
એસ .જી માંકડ
ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 ના પ્રકરણ
પ્રકરણ
નિયમ કેટલા
1. સામાન્ય
1-8 =8
2 .વ્યાખ્યા – જેમાં કુલ 89 વ્યાખ્યા આપેલ છે
9=1
3.સામાન્ય શરતો
10-23=14
4. રજા ની મંજૂરી અને રજા પરથી પરત ફરવા બાબત
24-45=22
5. લેણી અને મળવા પાત્ર રજા ના પ્રકારો
46-68=23
6. અભ્યાસ રાજા સિવાયની અન્ય ખાસ રજા ના પ્રકાર
69-76=8
7. અભ્યાસ રજા
77-94=18
8 પ્રકીર્ણ
95-100=6
9.રદ કરવા બાબત અને અપવાદો
101=1
ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 ના પરિશિષ્ટ
પરિશિષ્ટ 1: ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 હેઠળ જેઓને સત્તા સુપ્રત કરવામાં આવી છે તે અધિકારીઓ
પરિશિષ્ટ 2: ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 ના વિવિધ નિયમો સમૂચ્ચયો ના હેતુ માટે ખાતાના વડા તરીકે ગણવામાં આવેલા અધિકારીઓ ની સૂચિ
પરિશિષ્ટ 3: વેકેશન /નોન વેકેશન ખાતામાં નોકરી કરતા કર્મચારી ની સૂચિ
ગુજરાત મુલકી સેવા રજા ના નિયમો 2002 રજા નમૂના
ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો .2002 માં રજા ના કુલ 9 નમૂના આપવામાં આવ્યા છે આ તમામ નમૂના ની સમજૂતી નીચે આપવામાં આવી છે
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
If you appeared in the GPSC Deputy Section Officer (DySO) Preliminary Exam 2025, here is the most important update for you. The Gujarat Public Service Commission (GPSC) has officially released the DySO OMR Sheet 2025 PDF for all candidates who appeared in the exam. Candidates can now easily download their OMR sheet online and check their responses.
This post provides complete details about GPSC DySO OMR Sheet 2025 Download Link, Answer Key Updates, Exam Details, and Official Website.
The GPSC OMR Sheet 2025 for Deputy Section Officer Exam has been uploaded on the official website. Candidates can download their personal OMR Response Sheet PDF by entering their confirmation number and birth date.
Your OMR response sheet will open in PDF format. Save and download it for future reference.
📝 GPSC DySO Answer Key 2025
Currently, the official answer key for GPSC DySO Preliminary Exam 2025 has not been released. The Commission will soon publish the Provisional Answer Key followed by the Final Answer Key after considering objections. Candidates are advised to regularly check the official portal.
📢 Important Notes for Candidates
Always cross-check your OMR responses with the official answer key once released.
Keep your confirmation number and login details safe to access the OMR sheet.
The OMR sheet will help you calculate your expected score and analyze your performance.
🏆 Why GPSC DySO Exam is Important?
The Deputy Section Officer / Deputy Mamlatdar Class-3 post is one of the most prestigious government jobs in Gujarat. Every year thousands of aspirants apply for this post, making it highly competitive. Having access to the OMR Sheet and Answer Keyhelps candidates evaluate their performance and prepare better for future stages.
📌 GPSC DySO OMR Sheet 2025 – Quick Links
🔗 GPSC Official Website
🔗 Download DySO OMR Sheet 2025 PDF
🔗 GPSC DySO Answer Key 2025 (Coming Soon)
✅ Final Words
he GPSC DySO OMR Sheet 2025 is now available for download on the official website. Candidates must download their response sheet PDF to verify answers and calculate scores. Stay tuned for the upcoming GPSC DySO Answer Key 2025 update.
👉 Keep visiting our website for the latest updates on GPSC Recruitment 2025, OMR Sheets, Answer Keys, Results, and Cut Off Marks.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
just explored the CET(કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ) chatbot 💬 on SwiftChat. It’s an exciting new experience 🤩, do check out: https://links.swiftchat.ai/gRUJQ0
પરિવારની વાર્ષિક આવક ₹1,20,000 (ગ્રામ્ય) અને ₹1,50,000 (શહેરી) થી ઓછી હોવી જોઈએ.
વિદ્યાર્થીએ ધોરણ 8 પાસ કર્યું હોવું જોઈએ અને સારું પરિણામ લાવેલું હોવું જોઈએ.
જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.
🔹 જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા
દર વર્ષે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા લેવાય છે.પરીક્ષા સામાન્ય જ્ઞાન, ગણિત, વિજ્ઞાન, ભાષા અને લોજિકલ રીઝનિંગ આધારિત હોય છે.પસંદગી Merit List મુજબ થાય છે.
જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા 2025 એ લાયક વિદ્યાર્થીઓ માટે નાણાકીય તાણ વિના તેમના શૈક્ષણિક લક્ષ્યો પ્રાપ્ત કરવાની એક અદ્ભુત તક છે. જો તમે શીખવાનો ઉત્સાહ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થી છો, તો આ તક ચૂકશો નહીં. સમયસર અરજી કરો, સારી તૈયારી કરો અને તમારા ભવિષ્યને સુરક્ષિત કરો.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
જવાહર નવોદય ધોરણ 6 પ્રવેશ પરીક્ષા (JNVST 2026) માં પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ ગઈકાલે હતી. જે વાલીઓ તેમના બાળકોના પ્રવેશ માટે પ્રવેશ ફોર્મ ભર્યું છે અને કોઈપણ ભૂલ થઈ છે, કૃપા કરીને નોંધ લો કે સુધારા માટેનો સમય ખુલી ગયો છે. વાલીઓ 30 ઓગસ્ટ 2025 સુધી ઓનલાઈન મોડ દ્વારા સુધારા માટેનો સમય વિન્ડોમાં સુધારો કરી શકે છે.
Navodaya School correction window
નવોદય વિદ્યાલય સમિતિ (NVS) એ જવાહર નવોદય વિદ્યાલય (JNVs) માં વર્ષ 2026-27 માટે ધોરણ 6 માં પ્રવેશ માટે અરજી કરવાની વિન્ડો બંધ કરી દીધી છે. જો કોઈ વાલીએ ફોર્મ ભરવામાં કોઈ ભૂલ કરી હોય, તો તેઓ પોતાનું ફોર્મ સુધારી શકે છે. કૃપા કરીને નોંધ લો કે સુધારણા વિન્ડો 30 ઓગસ્ટ સુધી ખુલ્લી રાખવામાં આવી છે. સુધારણા વિન્ડો NVS ની સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in પર ઉપલબ્ધ છે.
સુધારા કરવા માટે તમારે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.
વાલીઓની માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે જવાહર નવોદય વિદ્યાલય (JNVST 2026-27) અરજી ફોર્મમાં સુધારા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. આ પ્રક્રિયા સંપૂર્ણપણે મફત છે.
જવાહર નવોદય વિદ્યાલય કરેક્શન વિન્ડો માં સુધારા કેવી રીતે કરવા?
JNVST અરજી ફોર્મમાં સુધારો કરવા માટે, સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in ની મુલાકાત લો.
JNVST 2026 ધોરણ 6 ફેઝ 1 ની પરીક્ષા 13 ડિસેમ્બરના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીઓના પ્રવેશપત્ર પરીક્ષાના થોડા દિવસો પહેલા જારી કરવામાં આવશે. વાલીઓ ઓનલાઈન મોડમાં પ્રવેશપત્ર મેળવી શકે છે.
અરજી માટે જરૂરી દસ્તાવેજો
અરજી કરવા માટે, તમારે અહીં ઉલ્લેખિત દસ્તાવેજોની જરૂર પડશે.
અરજી માટે વિદ્યાર્થીની સહી
માતાપિતાની સહી
વિદ્યાર્થીનો ફોટો
જિલ્લા બ્લોક
આધાર નંબર,
pen nambar
APAAR ID
આધાર કાર્ડ (જો ન હોય તો અન્ય કોઈ માન્ય રહેઠાણ પ્રમાણપત્ર)
માતાપિતા અને વિદ્યાર્થી દ્વારા સહી કરાયેલ અને શાળાના મુખ્ય શિક્ષક દ્વારા પ્રમાણિત પ્રમાણપત્ર
સક્ષમ સરકારી અધિકારી દ્વારા જારી કરાયેલ આધાર વિગતો/રહેઠાણ પ્રમાણપત્ર
અરજી પોર્ટલમાં ઉમેદવારની રાજ્ય જેવી મૂળભૂત વિગતો
👉નોંધ: ધ્યાનમાં રાખો કે બધા દસ્તાવેજો JPG ફોર્મેટમાં હોવા જોઈએ અને તે 10KB થી 100KB ની વચ્ચે હોવા જોઈએ.
નમસ્તે મિત્રો, કોઈપણ પરીક્ષામાં માર્કશીટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓને આખું વર્ષ અભ્યાસ કર્યા પછી તેમની માર્કશીટ આપવામાં આવે છે. અહીં આપણે માર્કશીટને વિગતવાર જોઈશું અને બાલવાટિકાથી ધોરણ આઠ સુધીની ગુજરાતની સરકારી શાળાઓની માર્કશીટની PDF એક્સેલ કોપી પોસ્ટ કરીશું. તમે ધોરણ ૧૨ ની PDF કોપી ડાઉનલોડ કરી શકશો.
📝માર્કશીટ શું છે?
૧. સત્તાવાર દસ્તાવેજ: માર્કશીટ એ શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ એક સત્તાવાર દસ્તાવેજ છે.
૨. પરીક્ષાનું પરિણામ: તેમાં પરીક્ષામાં વિદ્યાર્થીના પ્રદર્શનનું પરિણામ હોય છે.
માર્કશીટ એ શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ એક સત્તાવાર દસ્તાવેજ છે જેમાં વિદ્યાર્થીના ગ્રેડ અથવા ચોક્કસ પરીક્ષામાં ગુણ હોય છે.
❔માર્કશીટ શા માટે મહત્વપૂર્ણ છે?
માર્કશીટ મહત્વપૂર્ણ છે કારણ કે તે વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રદર્શનના પુરાવા તરીકે કામ કરે છે અને ઘણીવાર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ, નોકરીની અરજીઓ અને અન્ય હેતુઓ માટે જરૂરી હોય છે.
❔હું મારી માર્કશીટ કેવી રીતે મેળવી શકું?
તમે તમારી શૈક્ષણિક સંસ્થામાંથી તમારી માર્કશીટ મેળવી શકો છો, કાં તો તેને રૂબરૂ એકત્રિત કરીને અથવા સંસ્થાની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને.
❔મારી માર્કશીટ મેળવવા માટે મારે કયા દસ્તાવેજો પ્રદાન કરવાની જરૂર પડશે?
તમારી માર્કશીટ મેળવવા માટે તમારે તમારા વિદ્યાર્થી ID કાર્ડ અથવા પાસપોર્ટ જેવા ઓળખ દસ્તાવેજ પ્રદાન કરવાની જરૂર પડી શકે છે.
❔જો હું મારી માર્કશીટ ગુમાવી દઉં તો શું?
જો તમે તમારી માર્કશીટ ગુમાવો છો, તો તમે તમારી શૈક્ષણિક સંસ્થામાંથી ડુપ્લિકેટ નકલ માટે અરજી કરી શકો છો.
❔જો મારી માર્કશીટ બગડી જાય તો શું?
જો તમારી માર્કશીટ ખરાબ થઈ જાય, તો તમે તમારી શૈક્ષણિક સંસ્થામાંથી રિપ્લેસમેન્ટ કોપી માટે અરજી કરી શકો છો.
❔મારી માર્કશીટની સત્યતા હું કેવી રીતે ચકાસી શકું?
તમે તમારી શૈક્ષણિક સંસ્થાનો સંપર્ક કરીને અથવા ચકાસણી પ્રક્રિયાઓ માટે સંસ્થાની વેબસાઇટ ચકાસીને તમારી માર્કશીટની સત્યતા ચકાસી શકો છો.
❔જો મારી માર્કશીટ નકલી હોય અથવા તેમાં ચેડાં કરવામાં આવ્યા હોય તો શું?
જો તમને શંકા હોય કે તમારી માર્કશીટ નકલી છે અથવા તેમાં ચેડાં કરવામાં આવ્યા છે, તો તમારે તાત્કાલિક તમારી શૈક્ષણિક સંસ્થાનો સંપર્ક કરવો જોઈએ.
❔શું હું ચોક્કસ વિષય અથવા સેમેસ્ટર માટે માર્કશીટ મેળવી શકું?
હા, તમે તમારી શૈક્ષણિક સંસ્થામાંથી ચોક્કસ વિષય અથવા સેમેસ્ટર માટે માર્કશીટ મેળવી શકો છો.
અહીંયા અમે માર્કશીટ બાબતે તમામ બાબતો લખેલ છે. પ્રાથમિક શાળાની તમામ માર્કશીટ ડાઉનલોડ આપ કરી શકો છો. આપને અમારું આ આર્ટિકલ અને પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરશો. કોઈ ભૂલ રહી ગઈ હોય તો કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવશો.📊
ગુજરાત શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર પ્રથમ ત્રિમાસિક કસોટી 2025 ની માર્કશીટ અહીંયા મૂકવામાં આવેલી છે. માર્કશીટ ડાઉનલોડ કરી લેવી. જેથી આપની પાસે ડેટા અવેલેબલ રહે.
નમસ્તે મિત્રો, કોઈપણ પરીક્ષામાં માર્કશીટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિદ્યાર્થીઓને આખું વર્ષ અભ્યાસ કર્યા પછી તેમની માર્કશીટ આપવામાં આવે છે. અહીં આપણે ત્રિમાસિક કસોટી ની માર્કશીટ માર્કશીટને વિગતવાર જોઈશું અને બાલવાટિકાથી ધોરણ આઠ સુધીની ગુજરાતની સરકારી શાળાઓની માર્કશીટની PDF એક્સેલ કોપી પોસ્ટ કરીશું. તમે ધોરણ ૧૨ ની PDF કોપી ડાઉનલોડ કરી શકશો.
પરીક્ષાની માર્કશીટ વિશેના કેટલાક મુખ્ય મુદ્દાઓ અહીં છે:
ગુજરાતના શિક્ષણ વિભાગે ઓગસ્ટ ૨૦ થી ગુજરાત પરના વિદ્યાર્થીઓ માટે ત્રિમાસિક કસોટી અમલમાં મૂકી હતી. અત્રિ માસિક કસોટી એક પ્રશ્ન બેંક વેબસાઈટ પર પ્રસારિત કરવામાં આવી હતી. ગુજરાતની પ્રાથમિક શાળાઓના તમામ વિષયોની પ્રશ્ન બેંક માંથી શિક્ષકોએ એક ત્રિમાસિક કસોટી 40 ગુણની કસોટી લેવામાં આવી હતી. આ કસોટી ની માર્કશીટ નીચે મૂકવામાં આવેલી છે.
૧. વિદ્યાર્થીનું નામ: વિદ્યાર્થીનું નામ માર્કશીટ પર છાપેલું હોય છે.
૨. પરીક્ષાનું નામ: પરીક્ષાનું નામ માર્કશીટ પર છાપેલું હોય છે.
૩. વિષયવાર ગુણ: દરેક વિષયમાં વિદ્યાર્થીએ મેળવેલા ગુણ માર્કશીટ પર છાપેલા હોય છે.
૪. કુલ ગુણ: વિદ્યાર્થીએ મેળવેલા કુલ ગુણ માર્કશીટ પર છાપેલા હોય છે.
૫. પાસ/નાપાસ સ્થિતિ: વિદ્યાર્થીનો પાસ કે નાપાસ સ્થિતિ માર્કશીટ પર છાપેલ હોય છે.
આ માર્કશીટમાં વિદ્યાર્થીના નામ અને તે અંતર્ગત વિષય વાઇઝ પ્રશ્ન વાઈઝ ગુણ છાપેલા છે.
📝ત્રિમાસિક કસોટી ની માર્કશીટ ની પીડીએફ Downlod🔗
અહીંયા નીચે ત્રિમાસિક કસોટી માર્કશીટ ની પીડીએફ આપવામાં આવેલી છે જેમાં આપ. આપના વર્ગના વિદ્યાર્થીના નામ લખી. તેની લીધેલ કસોટી તપાસી આવેલ માર્ક્સ લખી શકશો. અહીંયા તમને ત્રિમાસિક કસોટી ની માર્કશીટ પીડીએફ બ્લેન્ક આપવામાં આવેલ છે
અહીંયા અમે ત્રીમાસિક કસોટી નું ગુણ પત્રક અને માર્કશીટ આપવાનો પ્રયત્ન કરેલો છે. આ વડ ફાઈલ અને પીડીએફ આપને ઉપયોગી થશે. જો આપને ઉપયોગી લાગી હોય તો આપના મિત્રો ને જરૂર શેર કરજો.
ત્રિમાસિક કસોટી માર્કશીટ FAQ
ગુજરાત રાજ્યમાં ત્રિમાસિક કસોટીનો સમયગાળો શું છે?
ગુજરાત રાજ્યમાં પ્રથમ ત્રિમાસિક કસોટીનો સમયગાળો તારીખ 20 ઓગસ્ટ થી તારીખ 30 ઓગસ્ટ સુધી નો છે.
ત્રિમાસિક કસોટી ની માર્કશીટમાં તમામ બાળકોનો ડેટા આવી જશે? તેમાં બધા જ વિદ્યાર્થીના ગુણ મુકાશે?
હા ત્રિમાસિક માર્કશીટ અને ગુણપત્રકમાં તમામ વિદ્યાર્થીઓના માર્ક પ્રશ્ન વાઈઝ આપ મૂકી શકશો.