રેલ્વે ભરતી 2025: દિવાળી પર રેલ્વેએ આપી સુવર્ણ તક, 5,800 ખાલી જગ્યાઓ માટે ભરતી શરૂ

RRB NTPC Bharti 2025: દેશના યુવાનો માટે આ દિવાળીએ રેલ્વે તરફથી ખુશીની ભેટ આવી છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા NTPC કેટેગરી હેઠળ 5,800 ગ્રેજ્યુએટ-લેવલની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સ્ટેશન માસ્ટર, ટ્રાફિક આસિસ્ટન્ટ, ગુડ્સ ટ્રેન મેનેજર, સિનિયર ક્લાર્ક, જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ અને જેવી ઉચ્ચ પગારવાળી પોસ્ટનો સમાવેશ થાય છે.

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

આ ભરતી દેશભરના તમામ ઝોન માટે છે. અરજી પ્રક્રિયા 21 ઓક્ટોમ્બરે સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને અંતિમ તારીખ 20 નવેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. જો તમે ગ્રેજ્યુએટ છો અને સરકારની સ્થિર નોકરી શોધી રહ્યા છો તો આ તમારી માટે જીવન બદલાવવાનો મોકો બની શકે છે.

Dpe Gujarat.in platform for Primary Teacher.

આ ભરતી દેશભરના ઉમેદવારો માટે સુવર્ણ તક છે, કારણ કે પગાર ₹25,000 થી શરૂ થઈ ₹1 લાખ સુધી જાય છે. સાથે TA/DA અને પેન્શન જેવી સરકારી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

balachadi sainik school admishan start 2025

અરજીની મુખ્ય તારીખો

અરજી લિંક21/10/2025 થી ચાલુ
છેલ્લી તારીખ20 નવેમ્બર, 2025
વેબસાઇટrrbapply.gov.in અથવા તમારા ઝોનની સત્તાવાર સાઇટ

કયા પદો માટે ભરતી છે ?

ALSO READ:: TET -1 NOTIFECATION APPLAY ONLINE CLICK HERE SEB EXAM 14 DESEMBAR 2025

  • સ્ટેશન માસ્ટર
  • ટ્રાફિક આસિસ્ટન્ટગુડ્સ
  • ટ્રેન મેનેજરચીફ
  • કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર
  • જુનિયર એકાઉન્ટ
  • આસિસ્ટન્ટસિનિયર ક્લાર્ક

પગાર અને લાભ

👉પ્રારંભિક પગાર: ₹25,000 થી ₹1,00,000 સુધી

👉ટ્રાવેલ એલાઉન્સ, પેન્શન અને ગ્રેચ્યુઇટી

👉નોકરી સાથે સુરક્ષા અને લાંબાગાળાનો સ્થાયી ભવિષ્ય

લાયકાત શું છે ?

  • 💥માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક (BA, BCom, BSc તમામ સ્વીકાર્ય)
  • 💥કોઈ અનુભવ જરૂરી નથી
  • 💥મૂળભૂત કમ્પ્યુટર જ્ઞાન ફરજિયાત

ઉંમર મર્યાદા

લઘુત્તમ18 વર્ષ
મહત્તમ33 વર્ષ (સામાન્ય શ્રેણી)
OBC માટે છૂટ3 વર્ષ
SC/ST માટે છૂટ5 વર્ષ
મહિલા અને PWD ઉમેદવારોને પણ છૂટ

પસંદગી પ્રક્રિયા

💢CBT-1 ઓનલાઇન પરીક્ષા (100 માર્ક)

💢CBT-2 તેમજ કૌશલ્ય કસોટી (120 માર્ક)

💢1/3 નેગેટિવ માર્કિંગ લાગુ રહેશે

💢અતિમ પસંદગી મેરિટ યાદી દ્વારા થશે

અરજી કરવાની પ્રક્રિયા

👉તમારા RRB ઝોનની સત્તાવાર વેબસાઇટ ખોલો

👉RRB NTPC 2025 પર ક્લિક કરીને નવી નોંધણી કરો

👉વ્યક્તિગત માહિતી અને શિક્ષણની વિગતો દાખલ કરો

👉ફોટો, સહી અને પ્રમાણપત્રો અપલોડ કરો

👉ફીની ચુકવણી કરીને ફોર્મ સબમિટ કરો

👉જનરલ/OBC માટે ફી ₹500,

👉SC/ST માટે ₹250, 

👉મહિલાઓ/PWD માટે ₹100

મહત્વપૂર્ણ સૂચના

આ ભરતી દેશભરની છે, પરંતુ તમારે તમારી ઝોન મુજબ યોગ્ય વેબસાઇટ પસંદ કરવી ખુબ જ જરૂરી છે. ખોટો ઝોન પસંદ કરવાથી અરજી રદ થઈ શકે છે. આવતીકાલથી જ ફોર્મ ભરવાનું શરૂ થશે, તેથી તમામ દસ્તાવેજો તૈયાર રાખો.

More than 13000 direct recruitment of Gujarat Police Constables soon

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની 13000થી વધુ સીધી ભરતી ટૂંક સમયમાં

Upcoming Gujarat Police Constable 13000 Bharti 2025-26 : આશરે 13000 થી વધુ લોકરક્ષકની જાહેર થશે ભરતી ( 7000 થી વધુ બિન હથિયારી લોકરક્ષક, 2500 થી વધુ હથિયારી લોકરક્ષક, 3000 ની એસઆરપી માં..) 684 PSIની પણ આવી શકે છે.. પોલીસ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર ડિસેમ્બર 2025 માસમાં જાહેર થશે પોલીસની નવી ભરતી.. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ખાલી જગ્યા હેઠળ, તમામ શ્રેણીઓના પુરુષ અને સ્ત્રી ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, શારીરિક ધોરણો અને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણના આધારે કરવામાં આવશે. લાયક ઉમેદવારોએ આ ભરતી માટે અરજી કરતા પહેલા વિગતવાર માહિતી વાંચવી જોઈએ.

Upcoming Gujarat Police Bharti 2026: Notification, Vacancy, Eligibility & More Overview

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની સીધી ભરતી ટૂંક સમયમાં

Gujarat Police Constable Bharti Mahiti 2026

મધ્યાહન ભોજન યોજના હેઠળ આવી સીધી ભરતી, પગાર ₹25,000 – MDM Bharti 2025

પદનું નામ પદની સંખ્યા (અંદાજિત)

» બિન હથિયારી લોકરક્ષક7000
» હથિયારી લોકરક્ષક2500
» એસઆરપી3000

Gujarat Police Constable Vacancy

» સામાજિક વર્ગસંખ્યા
» અન્ય પછાત વર્ગ
» અનુસૂચિત જાતિ
» ઇડબ્લ્યુએસ
» અનુસૂચિત જનજાતિ
» પછાત વર્ગ/ટ્રાન્સજેન્ડર
» જનરલ
» પછાત વર્ગની મહિલાઓ

Gujarat Police Constable Exam Qualification

શૈક્ષણિક લાયકાત અને પાત્રતા
લાયકાત12 પાસ (ભરતીની નોટિફિકેશન આવ્યા બાદ ફેરફાર થઈ સકે છે.)
વય મર્યાદા18 થી 30 વર્ષ (ભરતીની નોટિફિકેશન આવ્યા બાદ ફેરફાર થઈ સકે છે.)
ઉંમરમાં છૂટછાટમાપદંડો અનુસાર

Gujarat Police Constable Exam Salary

પગાર ધોરણ₹19,900 – ₹63,200 /- રૂપિયા પ્રતિ માસ
ગ્રેડ પેGujarat Police Constable’s initial salary is around ₹19,900 (basic pay) plus allowances like

Dearness Allowance (DA) and House Rent Allowance (HRA)

મોંઘવારી ભથ્થું* –
ઘર ભાડું ભથ્થું* –

Gujarat Police Constable Application Fees

અરજીફી
જનરલ100
ઓબીસી એસસી/એસટી

Gujarat Police Constable Exam Eligibility

» મૂળ વતનીગુજરાત
» નાગરિકત્વભારતીય
» વર્તનસારું હોવું જોઈએ
» આરોગ્યશારીરિક અને માનસિક રીતે સ્વસ્થ

How to Apply for Gujarat Police Constable Online Form

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા પ્રકાશિત ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ખાલી જગ્યા માટે અરજી કરવા માંગતા ઉમેદવારો અંતિમ તારીખ સુધીમાં સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ સબમિટ કરવા માટે નીચે આપેલા પગલાંને અનુસરી શકે છે. વિગતવાર માહિતી માટે કૃપા કરીને સત્તાવાર સૂચનાનો સંદર્ભ લો.

» વિભાગીય જાહેરાત જુઓ.
» તે પછી વિભાગીય વેબસાઇટની મુલાકાત લો.
» ઓનલાઈન ફોર્મ લિંક પર ક્લિક કરો.
» લોગિન કરો અથવા નોંધણી કરો.
» તમારી સંપૂર્ણ માહિતી દાખલ કરો.
» દસ્તાવેજો અપલોડ કરો.
» વિભાગ દ્વારા નિર્ધારિત પદ્ધતિ દ્વારા ફી ચૂકવો.
» સબમિટ બટન પર ક્લિક કરો.
» હવે તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે
» ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મની એક નકલ છાપો.

Gujarat Police Constable Selection Process

» શારીરિક માપદંડો
» શારીરિક કાર્યક્ષમતા કસોટી
» લેખિત પરીક્ષા
» દસ્તાવેજ ચકાસણી
» તબીબી પરીક્ષણ
» અંતિમ યાદી
»નોટ : ઉપરોક્ત માહિતી ભરતીની નોટિફિકેશન પ્રમાણે ફેરફાર થઈ શકે છે.

Gujarat Police Constable Exam Pattern

Gujarat Police Constable Syllabus

Gujarat Police Constable Important Documents

» ઓળખપત્ર
» સરનામાનો પુરાવો
» શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર
» જન્મ પ્રમાણપત્ર
» કેટેગરી પ્રમાણપત્ર
» આવકનું પ્રમાણપત્ર
» પાસપોર્ટ સાઇઝ ફોટો
» અન્ય ખાસ દસ્તાવેજો

Gujarat Police Constable Exam Pattern for Physical Efficiency Test

શ્રેણીદોડસમય
પુરુષ5000 m25 min
મહિલા1600 m9 min 30 sec
ભૂતપૂર્વ સૈનિક2400m2400 m 12 min 30 sec

Important Links

» નોટિફિકેશનડિસેમ્બર 2025 (અંદાજિત)
» ભરતીની સંપૂર્ણ માહિતીComing Soon (ભરતી અંદાજિત ડિસેમ્બર 2025માં આવી શકે છે…)
» Official WebsiteClick Here
» How to Apply Gujarat Police Constable Recruitment 2025 Visit Official Website : https://gprb.gujarat.gov.in/
» Candidate Read the Notification Before Apply the Recruitment Application Form
» Kindly Check and Collect the All Document – Eligibility, ID Proof, Address Details, Basic Details.
» Kindly Ready Scan Document Related to Admission Entrance Form – Photo, Sign, ID Proof, Etc.
» Before Submit the Application Form Must Check the Preview and All Column Carefully.
» Take A Print Out of Final Submitted Form.

Samagra Shiksha Gujarat Recruitment 2025: Apply Online for Various Contract-Based Posts

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

GPSSB AAE Civil Bharti 2025:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી સીધી ભરતી! પગાર ₹49,600 ફિક્સ

ALSO READ :: ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની TET-I પરીક્ષાનું નોટિફિકેશન જાહેર – Gujarat TET 1 Exam 2025
અરજી કઈ રીતે કરવી?

April 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
27282930  

મધ્યાહન ભોજન યોજના હેઠળ આવી સીધી ભરતી, પગાર ₹25,000 – MDM Bharti 2025

મધ્યાહન ભોજન યોજના હેઠળ આવી સીધી ભરતી, પગાર ₹25,000 – MDM Bharti 2025

MDM Bharti 2025 : સાબરકાંઠા જિલ્લામાં આવેલ પી.એમ. પોષણ યોજના (PM POSHAN Yojana) અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાની કચેરીઓમાં કરાર આધારિત ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે. આ ભરતી મધ્યાહન ભોજન યોજના (MDM) ના અમલીકરણ માટે ૧૧ માસના કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે છે.

આ ભરતીમાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝર ની જગ્યાઓ માટે કુલ 8 જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ માટે ઓનલાઈન નહિ, પરંતુ ઓફલાઈન (ટપાલ દ્વારા) અરજી કરવાની રહેશે.

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી ભરીને તા. ૦૩/૧૧/૨૦૨૫ ના રોજ સાંજે ૦૫:૧૦ કલાક સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારને પોસ્ટ મુજબ ₹૧૮,૦૦૦/- થી ₹૨૫,૦૦૦/- સુધીનું માસિક ફિક્સ મહેનતાણું મળશે.

સાબરકાંઠા MDM ભરતી 2025 – મુખ્ય વિગતો

સંસ્થાપી.એમ. પોષણ યોજના (PM POSHAN Yojana) – સાબરકાંઠા
પ્રોગ્રામજિલ્લા/તાલુકા કક્ષાની મધ્યાહન ભોજન યોજના
પોસ્ટનું નામજિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને MDM સુપરવાઇઝર
કુલ જગ્યાઓ
નોકરીનો પ્રકાર૧૧ માસ કરાર આધારિત
અરજી કરવાની રીત(રજીસ્ટર એડી/સ્પીડ પોસ્ટ)
અરજી કરવાની છેલ્લી તારીખ૦૩/૧૧/૨૦૨૫ (સાંજે ૦૫:૧૦ કલાક સુધી)

પોસ્ટનું નામ, સંખ્યા અને માસિક મહેનતાણું

શૈક્ષણિક લાયકાત અને અન્ય વિગતો

લાયકાત અને વય મર્યાદા:

  • આ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણાં અંગેની સત્તાવાર સૂચનાઓ/માર્ગદર્શિકા જિલ્લાની અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવેલી છે. ઉમેદવારોએ આ વેબસાઇટ પરથી વિગતવાર લાયકાત મેળવવાની રહેશે.

ALSO READ :: ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની TET-I પરીક્ષાનું નોટિફિકેશન જાહેર – Gujarat TET 1 Exam 2025
અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજીપત્રક તૈયાર કરીને, અરજી સાથે તમામ જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત (Self-attested) નકલો જોડીને નીચે આપેલા સરનામે રજીસ્ટર એ.ડી./સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું:

અગત્યની નોંધ

balachadi sainik school admishan start 2025

  • અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ: ૦૩/૧૧/૨૦૨૫ (સાંજે ૦૫:૧૦ કલાક). આ સમય મર્યાદા બાદ આવેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહિ.
  • નિયત સમયમર્યાદા પહેલાં ભરેલી અરજીઓ જ માન્ય ગણાશે.
  • પસંદગી પામેલ ઉમેદવારોની યાદી જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજના કચેરીના નોટીસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે.
  • મેરીટમાં અગ્રીમતા મેળવનાર ઉમેદવારોના ઇન્ટરવ્યૂ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીના ઇ-મેઇલ દ્વારા જાણ કરવામાં આવશે.

અગત્યની લિંક્સ

NOTIFECATION

અન્ય ભરતીની માહિતી જોવા માટે: Click Here

GPSSB AAE Civil Bharti 2025:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી સીધી ભરતી! પગાર ₹49,600 ફિક્સ

ALSO READ :: કોલેજ પાસ માટે સરદાર પટેલ યુનિવર્સિટીમાં સીધી જુનિયર ક્લાર્ક ભરતી! પગાર, ₹26,000 – Junior Clerk Bharti 2025

મધ્યાહન ભોજન યોજના હેઠળ આવી સીધી ભરતી, પગાર ₹25,000 – MDM Bharti 2025

Samagra Shiksha Gujarat Recruitment 2025: Apply Online for Various Contract-Based Posts

Samagra Shiksha Gujarat Recruitment 2025

f you’re passionate about contributing to education and community development, here’s your golden opportunity! 🌟 Samagra Shiksha Gujarat Recruitment 2025 has announced multiple contract-based vacancies across State, District, Block levels, Kasturba Gandhi Balika Vidyalayas (KGBVs), and Boys Hostels for 11 months

The recruitment aims to engage qualified and experienced individuals in roles such as Officer In-charge, Assistant District Coordinator, Block MIS Coordinator, Resource Person, Warden, and Accountant. The application process will be online only through the official website www.ssagujarat.org starting 14th October 2025.

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

Let’s explore all the key highlights, eligibility, and how to apply for the Samagra Shiksha Gujarat Recruitment 2025 👇

Samagra Shiksha Gujarat Recruitment 2025 ditel
OrganizationSamagra Shiksha, Gujarat (Gujarat Council of School Education)
Post NamVarious Contract-Based Posts (State, District, Block, KGBV, Boys Hostel)
Type of EmploymentContractual (11 Months)
Total VacanciesMultiple (Refer Below)
ApplicationOnline Only
Official Websitehttp://www.ssagujarat.org
Starting Date to Apply Online14-10-2025 (from 14:00 hrs)
Last Date to Apply Online30-10-2025 (till 23:59 hrs)

📋 Vacancy Details: Samagra Shiksha Gujarat Recruitment 2025

Post NameMonthly Fixed PayNo. of Vacancies
Officer In-charge – State IED Coordinator₹31,0001
Assistant District Coordinator (IED Coordinator)₹23,0009
Assistant AccountantGPSC study materialsGovernment job applications₹30,00010
Block MIS Coordinator₹23,0004
Block Resource Person (AR & VE – Elementary & Secondary Education)₹22,0009
Block Resource Person (Nipun/Pragna)₹12,0005
Warden cum Head Teacher – Residential (KGBV Type 1, 2, 3 & 4)₹25,00053 (Only Female)
Assistant Warden – Residential (KGBV Type 1, 2, 3 & 4)₹15,00013 (Only Female)
Accountant – Non-Residential (KGBV)₹12,50046 (Only Female)
Warden (Boys Hostel – Residential)₹25,00010 (Only Male)
Assistant Warden (Deputy Warden – Boys Hostel)₹15,000 8 (Only Male)
Accountant (Non-Residential – Boys Hostel)₹8,50012 (Male/Female)
✅ Eligibility Criteria: Samagra Shiksha Gujarat Recruitment 2025

Candidates must meet the required educational qualifications, age limits, and experience as per the post. Applicants are advised to read the official guidelines carefully before applying online.

🎓 Educational Qualification: Samagra Shiksha Gujarat Recruitment 2025
  • The candidate must possess the relevant educational qualification and experience applicable to each position.
  • For teaching or academic roles, preference will be given to candidates with B.Ed./M.Ed./Graduate/Postgraduate qualifications along with relevant experience.
  • Candidates applying for MIS, Accountant, and Coordinator posts must have computer knowledge and domain experience in the related field.
  • Female candidates can apply only for KGBV posts, and Male candidates can apply only for Boys Hostel posts.

🎂 Age Limit: Samagra Shiksha Gujarat Recruitment 2025

Post CategoryMaximum Age Limit (as on Last Date)
Officer In-chargeState IED CoordinatorGPSC study materialsGovernment job applications 50 Years
Assistant District Coordinator45 Years
Other Posts (From Sr. No. 3 to 12)35 Years
💰 Pay Scale / Salary: Samagra Shiksha Gujarat Recruitment 2025

The salary for all posts is fixed monthly pay as mentioned in the above table.

No other allowances or benefits will be provided since all positions are purely on a contractual basis for 11 months only.

🧾 Application Fees: Samagra Shiksha Gujarat Recruitment 2025
  • No Application Fees – Candidates can apply free of cost.GPSC study materials
⚙ Selection Process: Samagra Shiksha Gujarat Recruitment 2025
  • Selection will be based on qualification, experience, and merit as per the official recruitment norms.
  • Shortlisted candidates will be called for document verification and/or interview.
  • The final decision regarding recruitment will rest with the State Project Director, Samagra Shiksha, Gandhinagar.
🖥 How to Apply: Samagra Shiksha Gujarat Recruitment 2025
  • Click on the Recruitment tab.
  • Read the official notification and eligibility criteria carefully.
  • Fill out the online application form with accurate details.
  • Upload required documents, certificates, and recent photographs.
  • Submit the application form before 30th October 2025 (23:59 hrs).
  • Take a printout of the submitted form for future reference.

    Note: Offline or postal applications will not be accepted.

    🔗 Important Links: Samagra Shiksha Gujarat Recruitment 2025

    NotificationClick Here
    Official Websitehttp://www.ssagujarat.org
    Apply OnlineClick Here
    Official NotificationClick Here
    📅 Important Dates: Samagra Shiksha Gujarat Recruitment 2025
    Starting Date for Online Application14-10-2025 (14:00 hrs)
    Last Date for Online Application30-10-2025 (23:59 hrs)
    ✨ Key Takeaways: Samagra Shiksha Gujarat Recruitment 2025

    Recruitment for multiple education-related posts under Samagra Shiksha Gujarat.

    Contract period: 11 months.

    No exam fees and online-only application mode.

    Separate vacancies for Male and Female candidates under KGBV and Boys Hostel.

    The last date to apply online is 30th October 2025.

    ❓ FAQs: Samagra Shiksha Gujarat Recruitment 2025

    Q1. What is the last date to apply for Samagra Shiksha Gujarat Recruitment 2025?

    • 👉 The last date to apply online is 30-10-2025.

    Q2. How can I apply for Samagra Shiksha Gujarat Recruitment 2025?

    Q3. Are these permanent positions?

    • 👉 No, all the posts are contractual for 11 months only.

    Q4. Is there any application fee?

    • 👉 No, candidates can apply free of cost.

    Q5. What is the salary offered for KGBV Warden posts?

    • 👉 The salary is ₹25,000 per month (fixed).

    💡 Final Thoughts: Samagra Shiksha Gujarat Recruitment 2025

    The Samagra Shiksha Gujarat Recruitment 2025 is an excellent opportunity for individuals looking to make a meaningful contribution to the education system. With multiple vacancies across various levels, candidates with dedication and experience in education and administration are encouraged to apply. Don’t miss the deadline — apply before 30th October 2025 and be part of Gujarat’s educational growth! 🌱

    GPSSB AAE Civil Bharti 2025:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી સીધી ભરતી! પગાર ₹49,600 ફિક્સ

    balachadi sainik school admishan start 2025

    કોલેજ પાસ માટે સરદાર પટેલ યુનિવર્સિટીમાં સીધી જુનિયર ક્લાર્ક ભરતી! પગાર, ₹26,000 – Junior Clerk Bharti 2025

    કોલેજ પાસ માટે સરદાર પટેલ યુનિવર્સિટીમાં સીધી જુનિયર ક્લાર્ક ભરતી! પગાર, ₹26,000 – Junior Clerk Bharti 2025

    SPU Junior Clerk Bharti 2025 : ગુજરાત રાજ્યના યુવાનો માટે વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) માં સરકારી નોકરી મેળવવાનો એક ઉત્તમ અવસર આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ (Junior Clerk cum Typist) ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 18 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલા આ ભરતીમાં પ્રથમ પાંચ વર્ષ માટે પગાર ધોરણ ₹26,000/- (ફિક્સ પે) છે. આ ભરતીમાં 35 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે.

    સરદાર પટેલ યુનિવર્સિટીની આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવાના 01 ઓક્ટોબર 2025 થી ચાલુ થઈ ગયા છે, છેલ્લે 25 ઓક્ટોબર 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતી વિશેની અન્ય બાબતો જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા વિશેની વિગતો અહીં આપેલી છે. તો આ લેખને છેલ્લે સુધી વાંચીને જ આ ભરતી માટે ફોર્મ ભરો.

    SPU Junior Clerk Bharti 2025

    સંસ્થાસરદાર પટેલ યુનિવર્સિટી (Sardar Patel University – SPU)
    પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ (Junior Clerk cum Typist)
    કુલ જગ્યા18
    નોકરી સ્થાનવલ્લભ વિદ્યાનગર, ગુજરાત
    અરજી શરૂ કરવાની તારીખ01 ઓક્ટોબર 2025
    અરજી કરવાની છેલ્લી તારીખ25 ઓક્ટોબર 2025
    ફી ભરવાની છેલ્લી તારીખ25 ઓક્ટોબર 2025
    અરજી કરવાની રીતonline
    પગાર ધોરણ₹26,000/- (પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પે)

    SPU Junior Clerk Bharti 2025 જગ્યાઓ

    કેટેગરીજગ્યા
    બિન અનામત (General)6
    આર્થિક રીતે નબળા વર્ગ (EWS)1
    અનુ.જાતિ (SC)2
    અનુ.જન.જાતિ (ST)4
    સા.શૈ.પ.વર્ગ (SEBC)5
    કુલ જગ્યાઓ18

    જુનિયર ક્લાર્ક ભરતી માટે શૈક્ષણિક લાયકાત

    શૈક્ષણિક લાયકાતઉમેદવાર સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી ઓછામાં ઓછા 50% ગુણ અથવા તેના સમકક્ષ ગ્રેડ સાથે સ્નાતક (Graduate) ની પદવી ધરાવતો હોવો જોઈએ.
    અંગ્રેજી વિષયઉમેદવારે SSC/HSC કક્ષાએ એક વિષય તરીકે અંગ્રેજી (English) માં પાસ કરેલ હોવું જોઈએ.
    કમ્પ્યુટરના ઉપયોગની જાણકારીઉમેદવારને કમ્પ્યુટરનો ઉપયોગ કરવાની પાયાની જાણકારી હોવી જોઈએ. (સરકારના નિયમો મુજબ CCC/CCC+ અજમાયશી સમયગાળા દરમિયાન પાસ કરવું પડશે.)
    ભાષા દક્ષતાઉમેદવારને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરું જ્ઞાન હોવું જોઈએ.

    ઉંમર મર્યાદા

    ઓછીમાં ઓછી ઉંમર21 વર્ષ
    મહત્તમ ઉંમર35 વર્ષ

    ઉંમર મર્યાદામાં છૂટછાટ

    • ઉમેદવારની કેટેગરી વયમર્યાદા માં છુટછાટ મહત્તમ વયમર્યાદા
    • સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો પાંચ વર્ષ N/A
    • અનામત કેટેગરીના પુરૂષ ઉમેદવારો (SC, ST, SEBC, EWS) પાંચ વર્ષ N/A
    • અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો (SC, ST, SEBC, EWS) દસ વર્ષ (5+5) 45 વર્ષની મર્યાદામાં
    • માજી સૈનિક ઉમેદવારો બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છુટછાટ N/A

    અરજી ફી

    કેટેગરીfee
    બીન અનામત (General)₹1000/-
    અન્ય કેટેગરી (SC, ST, SEBC, EWS)₹450/-

    જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી 150 ગુણની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા MCQ પદ્ધતિની રહેશે અને તેમાં નેગેટીવ માર્કિંગ લાગુ પડશે. પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં ટોચ પર રહેલા ઉમેદવારોને (જગ્યાના મહત્તમ ત્રણ ગણા) પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ આખરી પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે.

    સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ (150 ગુણ)

    subjectmarks
    સામાન્ય જ્ઞાન50
    ગુજરાતી ભાષા અને વ્યાકરણ20
    અંગ્રેજી ભાષા અને વ્યાકરણ20
    ગાણિતિક અને તાર્કિક કસોટીઓ30
    કોમ્પ્યુટર ફન્ડામેન્ટલ્સ, એમ.એસ. ઓફિસ30
    total150

    SPU Junior Clerk Bharti 2025 અગત્યની તારીખો

    અરજી શરૂ થવાની તારીખ01 ઓક્ટોબર 2025
    અરજી કરવાની છેલ્લી તારીખ25 ઓક્ટોબર 2025
    ફી ભરવાની છેલ્લી તારીખ25 ઓક્ટોબર 2025
    લેખિત પરીક્ષા તારીખજલ્દી જાહેર કરવામાં આવશે

    જુનિયર ક્લાર્ક પગાર ધોરણ

    પ્રારંભિક પગાર (ફિક્સ પે)₹26,000/- (પ્રથમ 5 વર્ષ)
    પગાર વધારાની વિગતપાંચ વર્ષ પછી, નિયમો અનુસાર ₹19,900–63,200 (PML-2) ના પગાર ધોરણમાં નિયમિત

    SPU Junior Clerk Bharti 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

    • સૌ પ્રથમ, સરદાર પટેલ યુનિવર્સિટીની Official Website https://www.spuvvn.edu/ પર જાવું.
    • અહીં તમને “Employment Notification” અથવા “Recruitment” વિભાગમાં જાહેરાત ક્રમાંક EST-17-2025 જોવા મળશે.
    • આ જાહેરાત પેજ પર અથવા સીધી અરજી પોર્ટલની લિંક https://rms.spuportal.in/ પર ક્લિક કરો.
    • જણાવેલા ઓનલાઇન ફોર્મમાં જરૂરી વિગતો ભરો, જેમ કે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત અને અન્ય જરૂરી વિગતો.
    • જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે ફોટો અને સહી અપલોડ કરો.
    • ફીની ચુકવણીની પ્રક્રિયા ઓનલાઇન પૂર્ણ કરો. (જનરલ માટે ₹1000/- અને અન્ય માટે ₹450/-).
    • ફોર્મને સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે તેની પ્રિન્ટ કાઢી લો.

    જુનિયર ક્લાર્ક માં ફોર્મ ભરવાની લિંક

    અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ:Click Here
    Official Notification PDF:Click Here
    ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
    Official Website:Click Here
    હાલમાં ચાલી રહેલી ભરતીઓClick Here

    GPSSB AAE Civil Bharti 2025:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી સીધી ભરતી! પગાર ₹49,600 ફિક્સ

    સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

    balachadi sainik school admishan start 2025

    GPSSB AAE Civil Bharti 2025:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી સીધી ભરતી! પગાર ₹49,600 ફિક્સ

    GPSSB AAE Civil Bharti 2025:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી સીધી ભરતી! પગાર ₹49,600 ફિક્સ

    GPSSB AAE Civil Bharti 2025 : ગુજરાતમાં રહેતા અને સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોય એવા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 સંવર્ગની કૂલ 350 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

    સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

    જે ઉમેદવારો પાસે જરૂરી ડિપ્લોમા લાયકાત છે, તેઓ માટે આ એક મોટી તક છે. ગુજરાત ઓજસ નવી ભરતી અંતર્ગત અધિક મદદનીશ ઈજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી નીચે આપેલી છે.

    gujarat police bharti 2025:ડિસેમ્બરમાં આવશે સૌથી મોટી ભરતી! જાણો કેટલી જગ્યાઓ પર થશે ભરતી અને કોણને મળશે તક

    GPSSB અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) ભરતીની વિગતો

    • ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલી કુલ 350 જગ્યાઓ પર ભરતીની વિગતો નીચે મુજબ છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 6-11-2025 છે.
    સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર
    પોસ્ટઅધિક મદદનીશ ઈજનેર (સિવિલ)
    કુલ જગ્યાઓ350
    what up join now

    શૈક્ષણિક લાયકાત

    balachadi sainik school admishan start 2025

    • સરકાર માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવતો હોવો જોઈએ.
    • જો ઉમેદવાર સિવિલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (BE/B.Tech) ધરાવતો હોય તો તે અરજી કરવા માટે પાત્ર રહેશેનહીં (માત્ર ડિપ્લોમા લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકે છે).
    • ગુજરાત સિવિલ સર્વિસીસમાં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.
    • ઉમેદવાર પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

    વય મર્યાદા

    અરજી કરનાર ઉમેદાવર 18 વર્ષથી નાનો નહીં અને 33 વર્ષથી મોટો ન હોવો જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

    કયા જિલ્લાઓમાં કેટલી જગ્યાઓ

    ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની અધિક મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-3 સંવર્ગની કૂલ 350 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. કયા જિલ્લાઓમાં કેટલી જગ્યાઓની માહિતી નીચે આપેલી છે.

    જિલ્લા પંચાયતજગ્યા
    અમદાવાદ13
    અમરેલી1
    આણંદ5
    અરવલ્લી15
    બનાસકાંઠા32
    ભરૂચ10
    ભાવનગર6
    બોટાદ3
    છોટા ઉદેપુર16
    દાહોદ14
    દેવભૂમિ દ્વારકા10
    ડાંગ8
    ગાંધીનગર3
    ગીર સોમનાથ11
    જામનગર3
    જૂનાગઢ11
    કચ્છ18
    ખેડા14
    મહીસાગર15
    મહેસાણા15
    મોરબી4
    નર્મદા2
    નવસારી10
    પંચમહાલ17
    પાટણ5
    પોરબંદર2
    રાજકોટ4
    રાજકોટ16
    સુરત14
    સુરેન્દ્રનગર18
    તાપી11
    વડોદરા11
    વલસાડ13
    કુલ350

    ગુજરાત પંચાયત ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

    • આ ભરતી માટે ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે:
    • સૌ પ્રથમ, ગુજરાત સરકારની સત્તાવાર ભરતી વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ ઉપર જાઓ.
    • અહીં ‘Current Advertisement’ પર ક્લિક કરો.
    • અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે.
    • જે તે પોસ્ટ માટે અરજી કરવાની હોય, ત્યાં સામે આપેલા ‘Apply Now’ પર ક્લિક કરો.
    • માંગેલી તમામ માહિતી ભરીને ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.
    WhatsApp GroupJoin Now
    Telegram GroupJoin Now
    WhatsApp ChenalJoin Now
    WhatsApp Group2  Join Now
    WhatsApp Group3  Join Now

    SBI bharti 2025: બેંકમાં પરીક્ષા વગર સીધા ઓફિસર બનવાની સુવર્ણ તક! પગાર ₹93,960 સુધી!

    SBI bharti 2025: બેંકમાં પરીક્ષા વગર સીધા ઓફિસર બનવાની સુવર્ણ તક! પગાર ₹93,960 સુધી!

    શું તમે સરકારી બેંકમાં સારી નોકરી શોધી રહ્યા છો? તો SBI bharti 2025 તમારા માટે લાવી છે ડેપ્યુટી મેનેજરની પોસ્ટ. લેખિત પરીક્ષા વગર, સીધા ઇન્ટરવ્યૂ દ્વારા મેળવો ₹93,960 સુધીનો પગાર. અરજીની વિગતો, લાયકાત, પગાર ધોરણ અને પ્રક્રિયા જાણો. SBI Recruitment 2025 વિશે બધું અહીં!

    સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

    બેંકમાં સારા પદવાળી નોકરીની શોધમાં રહેલા તમામ યુવાનો માટે આ એક મોટા સમાચાર છે! સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની નિયમિત જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ખાસ વાત એ છે કે આ ભરતીમાં ઓફિસર બનવા માટે કોઈ લેખિત પરીક્ષા નથી! ચાલો જાણીએ આ SBI bharti 2025 વિશેની તમામ મહત્વપૂર્ણ વિગતો.

    મુખ્ય હાઇલાઇટ્સ
    મુખ્ય હાઇલાઇટ્સવિગતો
    પોસ્ટનું નામડેપ્યુટી મેનેજર (Deputy Manager)
    કુલ જગ્યાઓચોક્કસ વિગતો નોટિફિકેશનમાં જુઓ
    અરજી પ્રક્રિયાonline
    પસંદગી પ્રક્રિયાશોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરવ્યૂ
    મહત્તમ પગાર (મૂળ)₹93,960 (વત્તા ભથ્થાં)
    અરજીની છેલ્લી તારીખ28 ઓક્ટોબર, 2025
    SBI ડેપ્યુટી મેનેજર પોસ્ટ માટેની જરૂરી લાયકાત (SBI Deputy Manager Bharti 2025)

    આ પદ માટે અરજી કરનાર ઉમેદવારો પાસે નક્કર શૈક્ષણિક પૃષ્ઠભૂમિ હોવી જરૂરી છે.

    શૈક્ષણિક લાયકાત: ઉમેદવારોએ ઓછામાં ઓછા 60% ગુણ અથવા સમકક્ષ ગુણ સાથે અર્થશાસ્ત્ર/અર્થમિતિ/ગણિત અર્થશાસ્ત્ર/નાણાકીય અર્થશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી હોવી આવશ્યક છે. પીએચડી જેવી ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારોને પણ લાભ મળી શકે છે. આ શરતો SBI Recruitment 2025 દ્વારા નક્કી કરવામાં આવી છે.

    કાર્ય અનુભવ: સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો એક વર્ષનો કાર્ય અનુભવ હોવો ફરજિયાત છે.

    વય મર્યાદા (Age Limit): 1 ઓગસ્ટ, 2025 ના રોજ અરજદારોની ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

    પગાર ધોરણ અને પસંદગી પ્રક્રિયા

    આ ભરતીને આકર્ષક બનાવતા બે મુખ્ય પરિબળો છે – પગાર (Salary) અને પસંદગી પ્રક્રિયા (Selection Process).

    પગાર (SBI Officer Salary): મૂળ પગાર ₹64,820 થી શરૂ થઈને ₹93,960 સુધી છે. આ ઉપરાંત નિયમો મુજબ અન્ય ભથ્થાં અને લાભો પણ મળશે. બેંક નોકરીમાં આ ઘણું સારું પેકેજ ગણાય છે.

    પસંદગી પ્રક્રિયા (Exam Details): આ પોસ્ટ માટે કોઈ લેખિત પરીક્ષા (Exam) લેવામાં આવશે નહીં. ઉમેદવારોની પસંદગી તેમના અરજી ફોર્મ અને શૈક્ષણિક લાયકાતના આધારે શોર્ટલિસ્ટિંગ દ્વારા કરવામાં આવશે, અને પછી 100 ગુણના ઇન્ટરવ્યૂ દ્વારા અંતિમ પસંદગી થશે.

    અરજી ફી અને કેવી રીતે અરજી કરવી?

    STD 6 to 8 Parinam Patrak in PDF and Excel File 2025-2026

    • અરજી ફી (Application Fees): સામાન્ય (General)/EWS/OBC ઉમેદવારોએ ₹750 ની અરજી ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે. SC/ST/PwBD ઉમેદવારો માટે કોઈ ફી નથી.

    નિષ્કર્ષ

    જો તમે જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા હો, તો SBI bharti 2025 માં ડેપ્યુટી મેનેજર બનવાની આ તક ગુમાવશો નહીં. લેખિત પરીક્ષાના તણાવ વિના, સીધા ઇન્ટરવ્યૂ દ્વારા સરકારી બેંકમાં ઓફિસર બનવાનું સપનું આ ભરતી દ્વારા સાકાર થઈ શકે છે. સમયસર અરજી કરો અને તમારા ઉજ્જવળ કરિયર તરફનું પ્રથમ પગલું ભરો!

    WhatsApp GroupJoin Now
    Telegram GroupJoin Now
    WhatsApp ChenalJoin Now
    WhatsApp Group2  Join Now
    WhatsApp Group3  Join Now

    SMC માં ટેકનિકલ અને લેબોરેટરી આસિસ્ટન્ટની આવી ભરતી, મળશે માસિક ₹ 18,500 સુધીનો પગાર – SMC Recruitment 2025

    SMC માં ટેકનિકલ અને લેબોરેટરી આસિસ્ટન્ટની આવી ભરતી, મળશે માસિક ₹ 18,500 સુધીનો પગાર – SMC Recruitment 2025

    SMC Recruitment 2025 : સરકારી નોકરી ની શોધમાં છો ? તો તમારા માટે આવી ગઈ છે એક નવી ભરતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. સરકારી નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે.

    સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ભરતી 2025
    સંસ્થાસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
    પોસ્ટનું નામટેકનિકલ આસિસ્ટન્ટ અને લેબોરેટરી આસિસ્ટન્ટ
    કુલ જગ્યા6
    નોકરી સ્થાનસુરત, ગુજરાત
    અરજી શરૂ કરવાની તારીખ10 ઓક્ટોબર 2025
    અરજી કરવાની છેલ્લી તારીખ24 ઓક્ટોબર 2025 (11:00 વાગ્યા સુધી)
    અરજી કરવાની રીતઓનલાઇન
    પગાર ધોરણ18,500
    જગ્યાઓ

    સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

    પોસ્ટ નામજગ્યાઓ
    ટેકનિકલ આસિસ્ટન્ટ4
    લેબોરેટરી આસિસ્ટન્ટ2
    શૈક્ષણિક લાયકાત
    • ટેકનિકલ આસિસ્ટન્ટ (ક્ર. ૨૧૧): આ પદ માટે ઉમેદવારે કેમેસ્ટ્રી, બાયોકેમેસ્ટ્રી, માઈક્રોબાયોલોજી, ડેરી કેમેસ્ટ્રી, ફૂડ ટેક્નોલોજી, ફૂડ એન્ડ ન્યુટ્રિશન જેવા વિષયોમાં માસ્ટર ડિગ્રી (Master’s degree) અથવા ડેરી/ઓઇલ વિષયમાં બેચલર ઓફ ટેક્નોલોજી (Bachelor of Technology)ની ડિગ્રી અથવા કાયદા દ્વારા સ્થાપિત યુનિવર્સિટીમાંથી વેટરનરી સાયન્સમાં ડિગ્રી (Veterinary Sciences) ધરાવતા હોવા જોઈએ.
    • આ ઉપરાંત, ‘ઇન્સ્ટિટ્યુશન ઓફ કેમિસ્ટ્સ (ઇન્ડિયા)’ દ્વારા ફૂડ એનાલિસિસ વિભાગમાં લેવાયેલી પરીક્ષા દ્વારા ‘એસોસિયેટ ઓફ ધી ઇન્સ્ટિટ્યુશન ઓફ કેમિસ્ટ્સ (ઇન્ડિયા)’નું પ્રમાણપત્ર અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત પણ માન્ય રહેશે.
    કેટલી ઉંમરના ઉમેદવારો ફોર્મ ભરી શકે
    • સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા ટેકનિકલ આસિસ્ટન્ટ અને લેબોરેટરી આસિસ્ટન્ટની ભરતી માટે મહત્તમ ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ બંને પદો માટે અરજી કરનાર ઉમેદવારોની વધુમાં વધુ ઉંમર 35 વર્ષની હોવી જોઈએ. જોકે, સરકારી નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળી શકે છે
    SMC Recruitment 2025 અરજી ફી
    • અરજી ફી અંગેની વિગતવાર માહિતી સત્તાવાર નોટિફિકેશનમાં આપેલી હશે. ઉમેદવારોએ અરજી ફોર્મ ભરતી વખતે તેની ચકાસણી કરવી. ફીની ચુકવણી ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે.
    પસંદગી પ્રક્રિયા

    સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતી માટેની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા અને/અથવા ઇન્ટરવ્યુના આધારે થઈ શકે છે. પસંદગીના તબક્કાઓ અંગેની ચોક્કસ માહિતી માટે સત્તાવાર જાહેરાત જુઓ.

    • મળશે માસિક ₹ 18,500 સુધીનો પગાર
    • ટેકનિકલ આસિસ્ટન્ટ અને લેબોરેટરી આસિસ્ટન્ટની પોસ્ટ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા નિશ્ચિત પગાર ધોરણ જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી હેઠળ પસંદગી પામનાર ઉમેદવારોને ટેકનિકલ આસિસ્ટન્ટ પદ માટે માસિક ₹ 18,500/- નો પગાર ચૂકવવામાં આવશે, જ્યારે લેબોરેટરી આસિસ્ટન્ટ પદ માટે માસિક ₹ 17,500/- નું પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે.
    SMC Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?
    • સૌપ્રથમ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) ની સત્તાવાર વેબસાઇટ suratmunicipal.gov.in ની મુલાકાત લો.
    • હોમપેજ પર, “Recruitment” અથવા “ભરતી” વિભાગ પર ક્લિક કરો.
    • સંબંધિત ભરતીની જાહેરાત (ટેકનિકલ આસિસ્ટન્ટ / લેબોરેટરી આસિસ્ટન્ટ) શોધો અને તેને ધ્યાનપૂર્વક વાંચો.
    • “Online Apply” લિંક પર ક્લિક કરો અને જરૂરી વિગતો સાથે Registration કરો.
    • તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય વિગતો સાથે અરજી ફોર્મ ભરો.
    • જરૂરી ડોક્યુમેન્ટ્સ (ફોટો, સહી, આધારકાર્ડ, LC, માર્કશીટ, જાતિનો દાખલો વગેરે) સ્કેન કરીને અપલોડ કરો.
    • અરજી ફી ચૂકવો (જો લાગુ હોય તો), તમારા ફોર્મની સમીક્ષા કરો અને “સબમિટ કરો” પર ક્લિક કરો.
    • સબમિટ કરેલ અરજી ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો.

    બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025

    Ojas GSSSB Bharti 2025 : ગુજરાતના ગૃહ વિભાગમાં કાયમી નોકરી મેળવવાનો મોકો, અહીં વાંચો બધી જ માહિતી

    GPSC Bharti 2025 : મહિલાઓ માટે ગુજરાતમાં સરકારી અધિકારી બનવાની તક, અહીં વાંચો બધી માહિતી

    GPSC Child Development Project Officer Vacancy 2025, Gujarat bharti 2025

    GPSC Bharti 2025 : મહિલાઓ માટે ગુજરાતમાં સરકારી અધિકારી બનવાની તક, અહીં વાંચો બધી માહિતી
    GPSC Child Development Project Officer bharti 2025 :ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ-2 પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

    સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

    GPSC Child Development Project Officer Vacancy 2025, Gujarat bharti 2025 : ગુજરાતમાં સરકારી નોકરીનું સપનું જોતી મહિલાઓ માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહિલા અને બાળ વિકાસ લવિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની બાળ વિકાસ યોજના અધિકારી (મહિલા) સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-2 પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટની કૂલ 4 જગ્યાઓ ભરવા માટે GPSC એ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

    ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ-2 પોસ્ટની માહિતી, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

    GPSC recruitment 2025 ની મહત્વની માહિતી
    સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
    VIBHAGમહિલા અને બાળ વિકાસ વિભાગ
    UMEDVAR બાળ વિકાસ યોજના અધિકારી, વર્ગ-2
    postમહિલા -દિવ્યાંગો
    એપ્લિકેશન મોડઓનલાઈન
    વય મર્યાદા38 વર્ષથી વધુ નહીં
    અરજી કરવાની છેલ્લી તારીખ17-10-2025
    ક્યાં અરજી કરવીhttps://gpsc-ojas.gujarat.gov.in
    GPSC ભરતી 2025 પોસ્ટની વિગતો

    ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મહિલા અને બાળ વિકાસ લવિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની બાળ વિકાસ યોજના અધિકારી (મહિલા) સામાન્ય રાજ્ય સેવા, વર્ગ-2 પોસ્ટ પર ખાસ દિવ્યાંગ ઉમેદવારોની કૂલ 4 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

    ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
    • ગૃહ વિજ્ઞાન અથવા સમાજશાસ્ત્ર અથવા બાળ વિકાસ અથવા અથવા સામાજિક કાર્યમાં સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ
    • કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ
    • ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ.
    વય મર્યાદા

    આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 38 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઉંમર ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.

    પગાર ધોરણ
    નોટિફિકેશન

    GPSC Child Development Project Officer bharti notification Download

    અરજી કેવી રીતે કરવી?
    • આ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા ગુજરાત જાહેર સેવા આયોગની સત્તાવાર https://gpsc.gujarat.gov.in/ વેબસાઇટની મુલાકાત લેવી આવશ્યક છે.
    • ભરતી વિભાગમાં સંબંધિત ભરતી લિંક પર ક્લિક કરો.
    • હવે તમારી મૂળભૂત વિગતોનો ઉપયોગ કરીને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો.
    • તમારા નોંધણી નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો અને બધી જરૂરી માહિતી કાળજીપૂર્વક પગલું દ્વારા પગલું ભરો.
    • તમારા ફોટો અને સહી જેવા જરૂરી દસ્તાવેજો યોગ્ય કદમાં અપલોડ કરો.
    • શ્રેણી મુજબ અરજી ફી ચૂકવો અને અંતે ફોર્મ સબમિટ કરો.

    સુરત મહાનગરપાલિકા ભરતી 2025: ઊંચો પગાર, કાયમી નોકરી, અહીં વાંચો બધી માહિતી

    બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025

    .Gujarat Law Society Bharti 2025 : સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરી

    Ojas GSSSB Bharti 2025 : ગુજરાતના ગૃહ વિભાગમાં કાયમી નોકરી મેળવવાનો મોકો, અહીં વાંચો બધી જ માહિતી

    India Army bharti 2025 : ધો.10, 12 અને ITI પાસ માટે ઈન્ડિયન આર્મીમાં નોકરીની તક, વાંચો બધી માહિતી

    India Army bharti 2025 : ધો.10, 12 અને ITI પાસ માટે ઈન્ડિયન આર્મીમાં નોકરીની તક, વાંચો બધી માહિતી

    India Army bharti 2025 : ધો.10, 12 અને ITI પાસ માટે ઈન્ડિયન આર્મીમાં નોકરીની તક, વાંચો બધી માહિતી
    indian army group c bharti 2025 : ડાયરેક્ટોરેટ જનરલે વિવિધ જગ્યાઓ માટે ગ્રુપ સી ભરતી માટે એક સૂચના બહાર પાડી છે. આ સૂચના દ્વારા યુવાનોને આર્મી બેઝ પર મોકલવામાં આવશે. ઉમેદવારો 4 ઓક્ટોબરથી આ ભરતી માટે અરજી કરી શકશે.

    Indian Army New Recruitment 2025: ભારતીય સેનામાં જોડાવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય સેનામાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ડાયરેક્ટોરેટ જનરલે વિવિધ જગ્યાઓ માટે ગ્રુપ સી ભરતી માટે એક સૂચના બહાર પાડી છે. આ સૂચના દ્વારા યુવાનોને આર્મી બેઝ પર મોકલવામાં આવશે. ઉમેદવારો 4 ઓક્ટોબરથી આ ભરતી માટે અરજી કરી શકશે. ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે, અને સબમિશન કરવાની અંતિમ તારીખ 24 ઓક્ટોબર, 2025 છે.

    ભારતીય સેના ભરતી 2025 ની મહત્વપૂર્ણ વિગતો

    સુરત મહાનગરપાલિકા ભરતી 2025: ઊંચો પગાર, કાયમી નોકરી, અહીં વાંચો બધી માહિતી

    ઈન્ડિયન આર્મી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

    આ ભરતી ઝુંબેશમાં ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સના કોર્પ્સમાં લોઅર ડિવિઝન ક્લાર્ક, ફાયરમેન, વાહન મિકેનિક, ફિટર, વેલ્ડર, ટ્રેડ્સમેન, કૂક અને ઇલેક્ટ્રિશિયન જેવા ગ્રુપ સીની કુલ 194 જગ્યાઓ ભરવામાં આવશે.

    જરૂરી લાયકાત શું છે?
    • આ ભારતીય સેના ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું કે 12મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ અથવા સંબંધિત ક્ષેત્રમાં ITI ડિગ્રી હોવી જોઈએ.
    વય મર્યાદા
    • ઉમેદવારોની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની હોવી જોઈએ. જો કે, અનામત શ્રેણીઓ નિયમો અનુસાર વયમાં છૂટછાટ માટે પાત્ર રહેશે.
    • પસંદ પામેલા ઉમેદરોને ₹5,200-₹20,200 પ્રતિ માસ પગાર મળવા પાત્ર રહેશે.
    પસંદગી પ્રક્રિયા
    • લેખિત પરીક્ષા, શારીરિક, કૌશલ્ય પરીક્ષણ, દસ્તાવેજ ચકાસણી.
    કેવી રીતે અરજી કરવી?

    આ ભરતી માટે તમારે ઓનલાઈન અરજી કરવી પડશે. આ કરવા માટે, તમારે ભરતી સૂચનામાંથી અરજી ફોર્મ પ્રિન્ટ આઉટ કરવું પડશે.

    આ પછી, તમારે તમારી બધી માહિતી હાથથી યોગ્ય રીતે ભરવાની રહેશે.

    તમારા છેલ્લા ફોટોગ્રાફને યોગ્ય જગ્યાએ પુષ્ટિ આપો. તેને 5 રૂપિયાના પોસ્ટલ સ્ટેમ્પ સાથે આર્મી દ્વારા આપવામાં આવેલા સરનામા પર મોકલો.

    ફોર્મ સાથે તમારા બધા જરૂરી દસ્તાવેજો જોડો.

    નોટિફિકેશન
    અરજી કરવાનું સરનામું

    .Gujarat Law Society Bharti 2025 : સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરી

    Ojas GSSSB Bharti 2025 : ગુજરાતના ગૃહ વિભાગમાં કાયમી નોકરી મેળવવાનો મોકો, અહીં વાંચો બધી જ માહિતી

    બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025