Program 📢 કાર્યક્રમ સ્ટેજ સંચાલન સ્ક્રિપ્ટ | Program Sanchalan Script in Gujarati PDF Download

Program 📢 કાર્યક્રમ સ્ટેજ સંચાલન સ્ક્રિપ્ટ | Program Sanchalan Script in Gujarati PDF Download

શાળા, કોલેજ તેમજ જાહેર કાર્યક્રમોમાં મંચ સંચાલન (Stage Management) અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોઈપણ કાર્યક્રમ સફળ બનાવવાનો અડધો ભાગ માત્ર મંચ સંચાલક પર આધારિત હોય છે. યોગ્ય સંચાલક દ્વારા સંચાલિત કાર્યક્રમ સારો, ગોઠવાયેલો અને આકર્ષક બને છે.

26 January Republic Day Invitation – 26 જાન્યુઆરી આમંત્રણ પત્રિકા

મંચ સંચાલક માત્ર કાર્યક્રમ ચલાવતો નથી પરંતુ તે પૂર્વ તૈયારી પણ કરે છે. તે કાર્યક્રમ અનુસાર સંચાલન સ્ક્રિપ્ટ, સ્વાગત વાક્યો, શાયરી, વિનંતી વાક્યો વગેરે તૈયાર કરે છે. આવી તૈયારીઓ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવે છે અને સફળતા તરફ લઈ જાય છે

🎤 Program Sanchalan Script in Gujarati

અહી આપેલ મંચ સંચાલન સ્ક્રિપ્ટ 15 August (Swatantrata Divas), 26 January (Republic Day), School Programs, College Functions તથા વિવિધ Public Programs માટે ખુબજ ઉપયોગી છે

26 જાન્યુઆરી – દીકરીની સલામ દેશને નામ – દીકરી માટેનું સન્માન પત્ર “સ્મૃતિપત્ર” PDF | Dikri ni salam desh ne naam

આ સ્ક્રિપ્ટમાં નીચે મુજબના મુદ્દાઓ સામેલ છે:

  • કાર્યક્રમ શરૂઆત માટેનાં સંચાલન વાક્યો
  • મહિલાઓ, મહેમાનો અને અતિથિઓનું સ્વાગત
  • ધ્વજવંદન / રાષ્ટ્રીય ગીત સંચાલન
  • વિદ્યાર્થીઓના કાર્યક્રમો રજૂ કરવાની પદ્ધતિ
  • પ્રમાણપત્ર / ઇનામ વિતરણ સંચાલસમાપન કાર્યક્રમ સંચાલન

📥 Manch Sanchalan Script PDF Download

જો તમે PDF ફાઇલમાં તૈયાર સ્ક્રિપ્ટ ડાઉનલોડ કરવા માંગો છો તો નીચે આપેલ લિંક પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

➧ DOWNLOAD PROGRAM SANCHALAN SCRIPT GUJARATI IN PDF :
👉 CLICK HERE TO DOWNLOAD PDF

2 . DOWNLOAD PROGRAM SANCHALAN SCRIPT GUJARATI IN PDF

3 . DOWNLOAD PROGRAM SANCHALAN SCRIPT GUJARATI IN PDF :

26 જાન્યુઆરી ઉપયોગી નારા

  • Inkalam Jindabad
  • East or Vest : India Is Best
  • Dharti Druajave Kon : Nana Nana Balako
  • Gandhiji Ne Vahalu Kon : Nana Nana Balako
  • Adhi Roti Khayenge : Desh ko bachayenge
  • Vande : Mataram
  • Bharat Mata Ki : jay
  • Gandhiji : Amar Raho
  • Subhashchandra Boss : Amar Raho
  • Jay Javan : Jay Kisan
  • Hamse Jo Takarayega : Mitti Me Mil Jayega
  • Desh ne Khatar Ladshe Kon : Ham Ladenge, Ham Ladenge
  • Gali Gali Me Nara Hai : Hindustan Hamara Hai
  • Jabtak Suraj Chand Rahega : Hindustan Tera Nam Rahega
  • Kashmir se Lekar Kanyakumari Tak : Hindustan Hamara Hai
  • Goa Ho Ya Gohati : Apna Desh Apni Mitti
  • Ek Do Tin Char : Bharat Mata Ki Jay Jay Kar

PRASHST (Pre Assessment Holistic Screening Tool) APP

💥આ એપ્લિકેશન માન્યતા પ્રાપ્ત 21 વિકલાંગતાની સ્થિતિને તપાસવામાં મદદ ક૨શે.

💥આ એપ શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા 5 સપ્ટેમ્બર 2022 ના રોજ લોન્ચ કરવા માં આવી હતી.

💥આ એપ CIET, NCERT દ્વારા વિકસાવવામાં આવી છે.

વિકલાંગ બાળકોને શિક્ષણ મેળવવામાં ઘણી વખત અવરોધોનો સામનો કરવો પડે છે. શાળાઓમાં વિકલાંગતાનું મૂલ્યાંકન, વિકલાંગ વિદ્યાર્થીઓને તેઓ લાયક શિક્ષણ પ્રાપ્ત કરે તે સુનિશ્ચિત કરવા માટે તેમને ઓળખવામાં અને મદદ ક૨વામાં મદદ કરી શકે છે.આ એપ તેના માટે ઉપયોગી છે.

  • તે શિક્ષકોને વિકલાંગતાઓને શરૂઆતમાં ઓળખવામાં મદદ કરે છે. 
  •  કોઈ વિદ્યાર્થીને શીખવાની અક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે, તો એપ્લિકેશન શિક્ષકોને વાંચન, લેખન અથવા ગણિત જેવા મુશ્કેલીના ચોક્કસ ક્ષેત્રોને ઓળખવામાં મદદ કરી શકે છે. 
  • શાળા ના તમામ બાળકો નું સ્ક્રિનિંગ થઈ શકે છે. આ એપ ધો 1 થી 12 ના વિદ્યાર્થી ઓ માટે બનેલી છે

👉 NCERT દ્વારા PRASHAST એપ વિકલાંગ વિદ્યાર્થીઓ માટે સર્વસમાવેશક શિક્ષણને પ્રોત્સાહન આપે છે

PRASHAST એપ વિકલાંગ વિદ્યાર્થીઓને તેમની જરૂરિયાતો અને જરૂરિયાતોને ઓળખવા માટે સ્ક્રીનીંગ કરે છે, શિક્ષણમાં સમાવેશને પ્રોત્સાહન આપે છે.

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ શાળાઓ માટે PRASHAST (પ્રી-એસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રિનિંગ ટૂલ) નામની નવી મોબાઇલ એપ્લિકેશન રજૂ કરી છે, જેનો ઉદ્દેશ વિકલાંગ વિદ્યાર્થીઓની ચોક્કસ જરૂરિયાતો અને જરૂરિયાતોને ઓળખીને શિક્ષણ પ્રણાલીની સમાવેશને વધારવાનો છે.  એપ્લિકેશન આવા વિદ્યાર્થીઓને ડિજિટલી સ્ક્રીનીંગ કરશે, તેમની ક્ષમતાઓ અને જે ક્ષેત્રોમાં સુધારાની જરૂર છે તેનું વ્યાપક મૂલ્યાંકન પ્રદાન કરશે.

👉NCERT એ તેમના અધિકૃત ટ્વિટર હેન્ડલ દ્વારા જાહેરાત કરી હતી, 
જેમાં શિક્ષણ ક્ષેત્રને સુધારવાની અને તમામ વિદ્યાર્થીઓના સમાવેશને સુનિશ્ચિત કરવા માટેની એપ્લિકેશનની સંભવિતતાને પ્રકાશિત કરવામાં આવી હતી

આ વિષય ની મુખ્ય બાબત નો અભ્યાસ

💥PRASHST 👉Pre Assessment Holistic Screening Tool
💥લોન્ચ 👉5 સપ્ટેમ્બર 2022
💥PRASHAST👉(પ્રી-એસેસમેન્ટ હોલિસ્ટિક સ્ક્રિનિંગ ટૂલ) 
💥એપ્લિકેશન  👉Downlod
💥વિકલાંગ 👉21 પ્રકાર ની વિકલાંગતા ની ઓળખ 

PRASHAST App By NCERT Promotes Inclusive Education For Disabled Students

PRASHAST app screens students with disabilities to identify

PRASHST (Pre Assessment Holistic Screening Tool) APP ppt

શિક્ષકો માટે અન્ય આર્ટિકલ વાંચવા લાયક

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

રૂપાંતરિત રજા Rupantarit leave

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

નિયમ ➖60 અસાધારણ રજા

પ્રસુતિ રજા (Maternity Leave)

નિયમ ➖60 અસાધારણ રજા

નમસ્કાર મિત્રો નિયમ 60 મુજબ મળવાપાત્ર થતી અસાધારણ રજા ની વાત અહીંયા કરવામાં આવેલી છે. રાજ્ય સરકારના કર્મચારીઓની ઘણી વખત લાંબી બીમારી ક્ષય કે કેન્સર જેવા અસાધ્ય રોગ થતા હોય છે ત્યારે આ રજાઓ આપણને કામ લાગતી હોય છે.

રજાઓ માટે મેં વિવિધ મોડેલું માંથી માહિતી એકત્રિત કરવાનો પ્રયત્ન કરેલો છે. છેલ્લે જીસીઆરટી દ્વારા બહાર પાડવામાં આવેલું મોડ્યુલ મુખ્ય શિક્ષક ટ્રેનિંગ લીડરશીપ હું આધાર લીધેલો છે વિવિધ કટીંગ પણ નીચે મુકેલા છે.

નિયમ ➖60 અસાધારણ રજા

નિયમ ➖60 અસાધારણ રજા

🔛 તમામ ખાતાના કર્મચારીઓની મળે.
🔛 સમગ્ર નોકરી દરમિયાન 36 માસ (ત્રણ) વર્ષ મળે.
🔛 જ્યારે કોઈ રજા જમા ન હોય અથવા કર્મચારી લેખિત વિનંતી કરે ત્યારે મંજૂર કરી શકાય.
🔛 ફરજ મોકોથી માટે (નવ) 9 માસ

🔛 કેન્સર ની બીમારી હોય તો 12 માસ.
🔛એક વર્ષની સળંગ નોકરી હોય….
ક્ષય કે ક્ષય પ્લુરસી માટે 15 માસ.
🔛👁️ યાદ રાખો:- નોકરીમાં ત્રણ માસની ટૂટ પેન્શન માટે પાત્ર ગણાશે

🔛👁️ રજા દરમિયાન પગાર અને મોંઘવારી સિવાયના અન્ય ભથ્થાઓ મળવાપાત્ર છે.
✅ યાદ રાખો વધુમાં વધુ પાંચ વર્ષ અસાધારણ રજા મળે છે.

➖🚨 વગર પગાર ની રજા

  • એકંદર 36 મહિના કરતાં વધારે ન હોય તેટલા દિવસની વગર પગારની રજા વિનિમય પ્રમાણે બીજી કોઈ રજા મળવાપાત્ર ન હોય અથવા બીજી રજા મળવાપાત્ર હોય પણ કર્મચારી વગર પગાર ની રજા મંજૂર કરવા માટે લેખિત અરજી કરે ત્યારે ખાસ સંજોગોમાં કર્મચારીને તે આપી શકાશે. પરંતુ કાયમી કર્મચારી સિવાયના દાખલામાં વગર પગારની રજાની મુદત કોઈપણ એક પ્રસંગે જ્યારે તે કર્મચારી ક્ષય અથવા રક્તપિતની સારવાર લેતો હોય ત્યારે 12 મહિના અને બીજા કોઈ દાખલામાં ચાર મહિના કરતાં વધવી જોઈએ નહીં. રજા મંજૂર કરવાની સત્તા ધરાવતા અધિકારી રજા વગર ગેરહાજરીની મુદતનું પાછળથી વગર પગારની રજામાં રૂપાંતરિત કરી શકશે.

➡️સુધારો

શિક્ષકો માટે અન્ય આર્ટિકલ વાંચવા લાયક

રૂપાંતરિત રજા Rupantarit leave

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

રૂપાંતરિત રજા Rupantarit leave

નમસ્કાર મિત્રો આપણે અહીં નિયમ ➖58 મુજબ મળતી રૂપાંતરિત રજા વિશે માહિતી મેળવીશું.

મુખ્ય બાબતો

🔛અધિકૃત તબીબી ચિકિત્સક રજીસ્ટર મેડિકલ પ્રેક્ટીસનરે આપેલા નમૂના નંબર ➖4 ના પ્રમાણપત્રના આધારે મળે.

🔛 સમગ્ર નોકરી દરમિયાન જાહેર હિતમાં હોય તો 90 રજા અભ્યાસ હેતુ માટે તબીબી પ્રમાણપત્ર વગર મળી શકે.

  • અધિકૃત તબીબી ચિકિત્સક રજીસ્ટર મેડિકલ પ્રેક્ટીસનરે આપેલા નમૂના નંબર ➖4 ના પ્રમાણપત્રના આધારે મળે.
  • 🔛 સમગ્ર નોકરી દરમિયાન જાહેર હિતમાં હોય તો 90 રજા અભ્યાસ હેતુ માટે તબીબી પ્રમાણપત્ર વગર મળી શકે.
  • 🔛 મળવાપાત્ર અર્ધ પગારી રજાની સિલકથી અડધી કરતાં વધે નહીં ( અડધી કે તેના કરતાં ઓછી ) રૂપાંતરિત રજા મળે.
  • 🔛 કર્મચારીના કુટુંબના વ્યક્તિની માંદગી માટે નમૂના ➖ 5 નું પ્રમાણપત્ર આપતાં રૂપાંતરિત રજા મળે. ઓછામાં ઓછી સાત દિવસ મળે. ( આગળ કે પાછળ જોડેલ જાહેર રજા સહિત )
  • 🔛 મંજૂર કરેલ રજા કરતાં બે ગણી રજા ઉધરવામાં આવશે.
  • 🔛 સરકારી કર્મચારી રજા પૂરી કરી પરત ફરજ પર આવશે એવું અધિકારીને લાગે તો મંજૂર કરશે.
  • 🔛 રૂપાંતરિત રજા પરના કર્મચાની સ્વૈચ્છિક નિવૃત્તિની મંજૂરી આપવામાં આવે ત્યારે રૂપાંતરિત પ્રજાને અર્થ પગાડી રજા ગણાશે અને બે રજા વચ્ચેના પગારનો તફાવત વસુલ કરાશે.
  • 🔛 જો કર્મચાની અશક્તતા કે ના તંદુરસ્ત તબિયત હોય અને સ્વૈચ્છિક રાજીના મંજુર કરેલ હોય તો બે રજા વચ્ચેના પગારનો તફાવત વસૂલ નહીં કરાય.

રૂપાંતરિત રજા કટીંગ

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

શાળાનું દફતર એ શાળા વ્યવસ્થાપન નું આવશ્યક અંગ છે. શાળાના પત્રકો દફતર એ સમાજ માટે માહિતીનું સ્ત્રોત છે. શાળાના આળંકા થી માંડીને શાળાના વર્તમાન અને ઉજ્વર ભવિષ્ય માટે વિવિધ દફતરની જાળવણી અને માવજત થાય તે આવશ્યક છે. શાળાનું દફતર એ શ્રેષ્ઠ વ્યવસ્થાપન નો એવો અરીસો છે જેમાં શાળાનું સ્વચ્છ અને સૌમ્ય પ્રતિબિંબ જીલાય છે. શાળાની ગતી વિધિ ના ઉતર ચઢાવ નો આલેખ છે. દફતર ના આધારે શાળા ની પ્રગતિ જાણી શકાય છે. શાળાના વહીવટની આવરી લેતી  તમામ બાબતો અને શાળામાં કામ કરતા વહીવટી અધિકારીઓના કાર્યની વિસ્તૃત નોંધ આમાં રાખવામાં આવે છે.

ઘણી શાળાઓમાં કોમ્પ્યુટરની મદદથી અધ્યતન શાળા પત્રકો તૈયાર થયા છે. જેવા કે પગાર પત્રક હાજરીપત્રક હોય પત્રક લાઇબ્રેરી વાર્ષિક આયોજન અભ્યાસક્રમ શાળા કેલેન્ડર વિગેરે વિગેરે. શાળામાં થતી પ્રવૃત્તિઓની માહિતી પણ સંગ્રહિત કરવામાં આવે છે. બધી જ માહિતી વિચાર સમુદાયની સ્પર્શે છે જે શાળા વ્યવસ્થાપનમાં ભાગીદારી કરી રહ્યા છે. વિદ્યાર્થીની શાળામાં લાવવાથી માંડી શાળા શિક્ષણ અને શાળા છોડ્યા સુધી સર્વગ્રાહીનો જ સારા દફતરમાંથી નોંધવી અનિવાર્ય બની ગઈ છે.

➡️ શાળા દફતર ના પ્રકાર 

  • દરેક દફતર પત્રકમાં વિગતોના આધારે તેની નિશ્ચિત કરેલ વિભાગ પ્રકારમાં મૂકવામાં આવે છે તેની ઉપયોગીતા ના આધારે તેનું વર્ગીકરણ જે તે વિભાગમાં કરવામાં આવ્યું છે.
  •  દરેક વિભાગ અને પત્રક નું અનોખું મૂલ્ય હોય છે. કોઈનું મૂલ્ય ઓછું નથી. તમામ પ્રકારના પત્રકો નું મૂલ્ય આપણી ઓછું ન આપીએ
  1. શિક્ષણ વિભાગના 214 81 ના ઠરાવ ક્રમાંક દફ્સ 1079/79032/80/5 પાર્ટીકલ પોલીસી પરિશિષ્ટ સાત અને સામાન્ય વહીવટ વિભાગના તારીખ 19.4.1983 ના પરિપત્ર ક્રમાંક મુજબ દફતરનું વર્ગીકરણ કરવામાં આવેલું છે.
  1.  આ પત્રની જોગવાઈ રાજ્ય સરકારના તમામ વિભાગો ખાતાના વડાઓ તમામ કચેરીઓ તમામ અદ્રસરકારી કર્મચારીઓ, ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓ બોર્ડ નિગમો અને સ્વાયત સંસ્થાઓને લાગુ પડશે.
WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

જાળવણી ની મુદત 

દફતર વર્ગ જાળવણી ની મુદત 
ક (A) વર્ગના ફાઈલ રજીસ્ટર કાગળ  અનિશ્ચિત મુદત સુધી 
ખ (B) ફાઈલ રજીસ્ટર કાગળો  15 વર્ષથી વધુ પરંતુ 30 વર્ષ થી ઓછી 
ખ~ 1 (B -1) વર્ગના ફાઈલો રજીસ્ટર કાગળો  પાંચ વર્ષથી વધુ પરંતુ 15 વર્ષથી ઓછી 
ગ (C) વર્ગના ફાઈલો રજીસ્ટર કાગળો એક વર્ષથી વધુ પરંતુ પાંચ વર્ષથી ઓછી 

ઘ (D) વર્ગના ફાઈલો રજીસ્ટર કાગળો કામ પૂરું થયાની મુદત બાદ એક જ વર્ષ પૂરું થાય ત્યાં સુધી 

➡️ વિભાગ વર્ગમાં સમાવિષ્ટ પત્રકો 

  • વય પત્રક ઉંમરવાળી સામાન્ય રજીસ્ટર જનરલ રજીસ્ટર 
  •  આવક રજીસ્ટર ,ડેડસ સ્ટોક .રજીસ્ટર જાવક રજીસ્ટર ,હુકમોની ફાઈલ, પગાર પંચ પત્રક .મુલાકાતપોથી 
  1.  અન્ય શાળામાંથી આવેલ શાળા છોડ્યાના પ્રમાણપત્રો 
  2.  એલસી ફાઈલ 
  3.  વાલીની સ્લીપ ની ફાઈલ 
  4.  શાળા ફંડ હિસાબ રોજમેર શાળા નિધિ ખર્ચ 
  5.  કન્ટીજન્સી  હિસાબ 
  6.  વિઝીટ બુક શેરાપોથી 
  7.  સિક્કા રજીસ્ટર 
  8.  પરિપત્રોની ફાઈલ પરિપત્ર સંગ્રહ 
  •  નિરીક્ષક અધિકારી તપાસણી 
  •  અમલદાર ની સુચના બુક
  •  શાળા છોડ્યા બાબત ના દાખલા આપેલ સર્ટિફિકેટ ની ફાઈલ 
  •  વયના પ્રમાણપત્રો જન્મ તારીખ નો દાખલો આપે એની ફાઈલ 
  •  વાર્ષિક પરિણામ પત્રકો
  • મુખ્ય શિક્ષકની લોગબુક 
  •  સુચના બુક શિક્ષકોની સુચનાપોથી 
  •  શિક્ષકોનું દૈનિક હાજરી પત્રક 
  •  માસિક પત્રક ફાઈલ 
  •  ચાટ લીધા ના રિપોર્ટની ફાઈલ 
  •  મોમેન્ટ રજીસ્ટર 
  •  પુસ્તકાલય રજીસ્ટર 
  •  ફી ની પાવતી  
  •  ચૂકવાયેલ શિષ્યવૃતિની પહોંચ 
  •  વાર્ષિક અહેવાલ રજા રિપોર્ટ વાલી સંપર્ક રજીસ્ટર, સંસ્થાકીય આયોજન, વિદ્યાર્થીઓના હાજરી પત્રકો ,પત્ર વ્યવહાર ફાઇલ ,શાળા સમિતિની કાર્યવાહી 

➡️ વિભાગ પાંચ ઇમો સમાવિષ્ટ પત્રકો 

  •  અભ્યાસક્રમ આયોજન 
  • પાઠ્યપુસ્તક વિતરણ 
  • વિદ્યાર્થીની ઉત્તરવહી માગણી પત્રક 
  • વિદ્યાર્થીની યોગ્યતા દર્શક પત્રક
  •  દૈનિક નોંધપોથી 
  • વિદ્યાર્થી પ્રવાસ હિસાબ ફાઈલ 
  • સામૂહિક પ્રવૃત્તિઓની રોજનીશી 
  • વિદ્યાર્થીની વિતરણ કરેલ સામગ્રીની ફાઈલ 
  • પ્રવેશપાત્ર બાળકોનું પત્રક અન્ય વિભાગમાં સમાવેશ ન થયો હોય તે તમામ 

શાળામાં છેલ્લા બે વિભાગોમાં ઘણા બધા પત્રકો હોય છે. અન્ય વિભાગોમાં સમાવેશ ન થયો હોય તે તમામ બાબતો પણ અહીંયા આવરી લેવામાં આવતી હોય છે.

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

SDP – School Development Plan (શાળા વિકાસ યોજના) 2025–26 CLICK HERE

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

પ્રસુતિ રજા (Maternity Leave)

પ્રસુતિ રજા (Maternity Leave)

પ્રસ્તાવના

સ્ત્રી કર્મચારીઓના આરોગ્ય, માતૃત્વ સુરક્ષા તથા નવજાત શિશુની યોગ્ય સંભાળને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા પ્રસુતિ રજા અંગેની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. ગર્ભાવસ્થા અને પ્રસુતિ પછીનો સમય સ્ત્રીના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાથી, સરકાર દ્વારા માનવતા અને કલ્યાણના હેતુસર પ્રસુતિ રજા આપવામાં આવે છે.

ગુજરાત રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ, કાયમી/અસ્થાયી/અધ્યાપિકા/કર્મચારીને કુલ 180 દિવસ (છ મહિના) ની સંપૂર્ણ પગાર સાથે પ્રસુતિ રજા મંજૂર કરવાની જોગવાઈ છે. આ રજા પ્રથમ તથા બીજી સંતાન પ્રસુતિ માટે લાગુ પડે છે.

પ્રસુતિ રજાનો હેતુ સ્ત્રી કર્મચારીને પ્રસુતિ પૂર્વ અને બાદમાં પૂરતો આરામ, આરોગ્ય સંભાળ અને બાળકના પોષણ માટે સમય આપવાનો છે, જેથી કર્મચારી પુનઃ ફરજ પર તંદુરસ્ત અને કાર્યક્ષમ રીતે જોડાઈ શકે.

પ્રસુતિ રજા વિશે મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલમાં આપેલ માહિતી

મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલમાં આપેલ માહિતી

➡️ નિયમ ➖69 ( પ્રસુતિ રજા )

  • 🖍️તમામ ખાતાના સ્ત્રી કર્મચારીને મળે.
  • 🖍️ ફિક્સ પગારદાર કર્મચારીને મળે.
  • 🖍️ સ્ત્રી કર્મચારી અરજી કરે ત્યારથી કે પ્રસુતિની તારીખથી મળવાપાત્ર.
  • 🖍️ બે કરતાં વધુ જીવિત બાળકો ન હોય તે સ્ત્રી કર્મચારીને મળે.
  • 🖍️ પ્રસુતિની રજા રજા ના હિસાબમાં ઉતારવામાં આવતી નથી.

નોકરી લાગે ના પ્રથમ દિવસથી જ ➡️ 180 દિવસ વગર પગાર ની રજા.
અગાઉથી જ માતૃત્વ ધારણ કરી નોકરીમાં જોડાય તો પણ પ્રસુતિ થયા તારીખથી 180 દિવસ સુધીની મર્યાદામાં રજા મળવાપાત્ર થાય છે.

  • સળંગ બે વર્ષથી વધુ નોકરી 180 દિવસ પુરા પગારે રજા
  • પ્રસુતિ રજા અને રજા સાથે સંયોજિત કરી શકાય
  • પ્રસુતિ રજા સાથે મેડિકલ પ્રમાણપત્ર વગર 60 દિવસની રજા જોડી શકાય.
  • પ્રસુતિ પહેલા કે પ્રસુતિ બાદ કોઈ એક બાજુ રજા જોડી શકાય

પ્રસુતિ રજાના પત્રો

નમસ્કાર મિત્રો પ્રસ્તુ ધીરજાના પત્રો જે કંઈ પણ હશે તે અહીંયા મુકેલા હશે. અને નવા જે કંઈ પણ મળશે તે પણ નીચે મૂકવામાં આવશે

તારીખ 31.3.2016 નો પત્ર નિયામક કચેરી નો પત્ર

bijo ek patr che jeni be image che .

અગત્યના કટીંગ પ્રસુતિ રજા

અન્ય રજા વિશે વાંચવા માટે નીચેનું આર્ટીકલ જુઓ

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

SDP – School Development Plan (શાળા વિકાસ યોજના) 2025–26 CLICK HERE

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

Mathematics Day : क्यों मनाते हैं गणित दिवस, कौन थे रामानुजन, जानें क्या है हार्डी नंबर 1729 की कहानी

Mathematics Day : क्यों मनाते हैं गणित दिवस, कौन थे रामानुजन, जानें क्या है हार्डी नंबर 1729 की कहानी

રાષ્ટ્રીય ગણિત દિવસ 2025, શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ: આજે, 22 ડિસેમ્બર, દેશભરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને સમર્પિત છે.

₹35000 કમાઓ: Work From Home માટે કોમ્પ્યુટર નહીં, માત્ર મોબાઇલ પૂરતો!

રાષ્ટ્રીય ગણિત દિવસ 2025, શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ, હાર્ડી રામાનુજનનો નંબર 1729 શું છે: ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને સમર્પિત છે. વર્ષ 2012 માં, કેન્દ્ર સરકારે મહાન ગણિતશાસ્ત્રી રામાનુજનના માનમાં તેમના જન્મદિવસ, 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં ગણિતના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસે શાળાઓ અને કોલેજોમાં ગણિત સ્પર્ધાઓ યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓને ગણિતના ક્ષેત્રમાં સંશોધન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

શ્રીનિવાસ રામાનુજન વિશે ખાસ વાતો અહીં જાણો –

  • શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર, 1887 ના રોજ તમિલનાડુના ઇરોડમાં એક તમિલ બ્રાહ્મણ આયંગર પરિવારમાં થયો હતો. રામાનુજન કુંભકોણમની સરકારી કોલેજમાં અભ્યાસ કરતા હતા. જોકે, ગણિત સિવાયના વિષયોમાં રસ ન હોવાથી, તેઓ 12મા ધોરણની પરીક્ષામાં નાપાસ થયા. જે શાળામાં તેઓ 12મા ધોરણમાં બે વાર નાપાસ થયા હતા તે શાળાનું નામ હવે રામાનુજનના નામ પરથી રાખવામાં આવ્યું છે.
  • રામાનુજને 12 વર્ષની ઉંમરે ત્રિકોણમિતિમાં નિપુણતા મેળવી લીધી હતી. તેમણે અસંખ્ય પ્રમેય વિકસાવ્યા હતા અને અસંખ્ય સૂત્રો શોધ્યા હતા. તેમની કુશળતાએ વિશ્વભરના ગણિતશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
  • 1912 માં, તેમણે મદ્રાસ પોર્ટ ટ્રસ્ટમાં કારકુન તરીકે કામ કરવાનું શરૂ કર્યું. અહીં, તેમના સાથીદારોએ તેમની ગાણિતિક પ્રતિભાને ઓળખી અને તેમને કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાં મોકલ્યા.
  • બીજા વિશ્વયુદ્ધ ફાટી નીકળવાના થોડા મહિના પહેલા રામાનુજન ટ્રિનિટી કોલેજમાં જોડાયા હતા.
  • 1916 માં, તેમણે વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી. 1917 માં, તેઓ લંડનની મેથેમેટિકલ સોસાયટીમાં ચૂંટાયા હતા.
  • ૧૯૧૮માં, રામાનુજનને કેમ્બ્રિજ ફિલોસોફિકલ સોસાયટી, રોયલ સોસાયટી અને ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજના ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા. તેઓ ૧૯૧૯માં ભારત પાછા ફર્યા.
  • ૨૬ એપ્રિલ, ૧૯૨૦ના રોજ શ્રીનિવાસ રામાનુજનનું ખૂબ જ નાની ઉંમરે (૩૩ વર્ષની) ક્ષય રોગથી અવસાન થયું.

क्या है रामानुजन हार्डी नंबर 1729 की कहानी (Ramanujan Hardy number 1729 story )

૧૭૨૯ નંબર ઘણા અલગ અલગ નામોથી ઓળખાય છે, જેમ કે રામાનુજન હાર્ડી નંબર, મેજિક નંબર અને ટેક્સીકેબ નંબર. ૧૭૨૯ નંબરમાં શું ખાસ છે? રામાનુજને તેને ખૂબ જ ખાસ નંબર તરીકે વર્ણવ્યો. તેની વાર્તા જાણો.

વિશ્વ વિખ્યાત બ્રિટિશ ગણિતશાસ્ત્રી જી.એચ. હાર્ડી ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર હતા. એક દિવસ, જ્યારે શ્રીનિવાસ રામાનુજન બીમાર પડ્યા અને તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું, ત્યારે પ્રોફેસર હાર્ડી લંડનની હોસ્પિટલમાં તેમના પ્રિય મિત્ર રામાનુજનને મળવા ગયા. હાર્ડી અને રામાનુજન બંનેને સંખ્યાઓ સાથે રમવાનું ખૂબ ગમતું હતું અને તેઓ ઘણીવાર ગાણિતિક વિચારોની ચર્ચા કરતા હતા. જ્યારે રામાનુજને સાંભળ્યું કે હાર્ડી ટેક્સી દ્વારા આવ્યો છે, ત્યારે તેમણે ટેક્સીનો નંબર માંગ્યો. હાર્ડીએ જવાબ આપ્યો કે આ નંબર 1729 છે અને કહ્યું કે તે એક સરળ અને કંટાળાજનક નંબર છે. રામાનુજને જવાબ આપ્યો, “ના, તે ખૂબ જ રસપ્રદ નંબર છે.” પછી તેમણે સમજાવ્યું કે 1729 વિશે શું ખાસ હતું.

રામાનુજને હાર્ડીને કહ્યું કે આ બે અલગ અલગ સંખ્યાઓના સમઘન ઉમેરીને બનાવી શકાય તેવી સૌથી નાની સંખ્યા છે, અને તે પણ બે અલગ અલગ રીતે.

બે રસ્તા છે –

1 की क्यूब + 12 की क्यूब यानी 1 + 1728 = 1729
और

જોકે બીજી સંખ્યાઓ છે જેને બે સમઘનના સરવાળા તરીકે એક કરતાં વધુ રીતે લખી શકાય છે, ૧૭૨૯ એ સૌથી નાની સંખ્યા છે. આ વાર્તાને કારણે, ૧૭૨૯ ને રામાનુજન સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે.

TeacherTransfer Rule ,Teacher Online Transfer Portal Online Apply

📋 પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જાહેર કરાયેલ બદલી કેમ્પ કાર્યક્રમ (૨૦૨૫-૨૬)આ પરિપત્ર તારીખ ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ બહાર પાડવામાં આવ્યો છે, જેનો વિષય વધ-પરત બદલી કેમ્પ અને જિલ્લા આંતરિક (ઓનલાઇન) બદલી કેમ્પના આયોજન અંગેનો છે.

🗓 કેમ્પનું મુખ્ય સમયપત્રક

ચાલુ વર્ષે નીચે મુજબ ત્રણ મુખ્ય તબક્કામાં કામગીરી યોજાશે:

  • . વધ પરત બદલી કેમ્પ: આ કેમ્પ તારીખ ૧૨/૧૨/૨૦૨૫ ના રોજ યોજાશે.
  • . જિલ્લા આંતરિક બદલી કેમ્પ (પ્રથમ તબક્કો): આ કેમ્પ તારીખ ૧૩/૧૨/૨૦૨૫ થી ૦૧/૦૧/૨૦૨૬ દરમિયાન ચાલશે.
  • ૩. જિલ્લા આંતરિક બદલી કેમ્પ (સામાન્ય/જનરલ): આ કેમ્પ તારીખ ૦૨/૦૧/૨૦૨૬ થી ૧૬/૦૧/૨૦૨૬ દરમિયાન યોજાશે.

🔹 તબક્કો ૧: જિલ્લા આંતરિક બદલી કેમ્પ (ઓનલાઇન) – વિગતવાર કાર્યક્રમ

  • ખાલી જગ્યા એન્ટર કરવી: જિલ્લા કક્ષાએ ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન પોર્ટલમાં તારીખ ૧૩/૧૨/૨૦૨૫ થી ૧૫/૧૨/૨૦૨૫ સુધીમાં નાખવાની રહેશે.
  • વેરિફિકેશન: જિલ્લા કક્ષાએ અપલોડ કરેલ ખાલી જગ્યાઓનું વેરિફિકેશન તારીખ ૧૬/૧૨/૨૦૨૫ ના રોજ થશે.
  • ફોર્મ ભરવા: શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી તારીખ ૧૭/૧૨/૨૦૨૫ થી ૧૯/૧૨/૨૦૨૫ સુધી રહેશે.
  • https://whatsapp.com/channel/0029Va96raMGk1Fjr3etnQ2Y
  • તાલુકા કક્ષાએ ચકાસણી: તાલુકા દ્વારા ફોર્મ વેરિફિકેશન કરી જિલ્લા કક્ષાએ રજુ કરવાની કામગીરી તારીખ ૧૯/૧૨/૨૦૨૫ થી ૨૨/૧૨/૨૦૨૫ સુધી ચાલશે.
  • જિલ્લા કક્ષાએ મંજૂરી: જિલ્લા કક્ષાએ અરજી એપ્રુવ કે રિજેક્ટ કરવાની કામગીરી તારીખ ૨૦/૧૨/૨૦૨૫ થી ૨૯/૧૨/૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.
  • રાજ્ય કક્ષાએ વેરિફિકેશન: આ કામગીરી તારીખ ૩૦/૧૨/૨૦૨૫ થી ૩૧/૧૨/૨૦૨૫ દરમિયાન થશે.
  • ઓર્ડર ઇશ્યૂ: બદલીના હુકમો તારીખ ૦૧/૦૧/૨૦૨૬ ના રોજ નીકળશે.

🔹તબક્કો ૨: જિલ્લા આંતરિક બદલી કેમ્પ (જનરલ) – વિગતવાર કાર્યક્રમ

  • ખાલી જગ્યા એન્ટર કરવી: જિલ્લા કક્ષાએ કામગીરી તારીખ ૦૨/૦૧/૨૦૨૬ ના રોજ કરવાની રહેશે.
    વેરિફિકેશન: જિલ્લા કક્ષાએ ખાલી જગ્યાનું વેરિફિકેશન તારીખ ૦૩/૦૧/૨૦૨૬ ના રોજ થશે.
    ફોર્મ ભરવા: શિક્ષકો દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી તારીખ ૦૫/૦૧/૨૦૨૬ થી શરૂ થશે (અંદાજિત ૦૬/૦૧/૨૦૨૬ સુધી).

    તાલુકા કક્ષાએ ચકાસણી: તાલુકા કક્ષાએ ફોર્મ વેરિફિકેશન તારીખ ૦૭/૦૧/૨૦૨૬ થી ૦૮/૦૧/૨૦૨૬ સુધી રહેશે.
    તમામ બદલી કેમ્પની જગ્યાઓ નવી અપડેટ મેળવવા ફોલો કરો
    પરિપત્ર👇🏻
    જિલ્લા કક્ષાએ મંજૂરી: જિલ્લા કક્ષાએ અરજી એપ્રુવ કે રિજેક્ટ કરવાની પ્રક્રિયા તારીખ ૦૮/૦૧/૨૦૨૬ થી ૧૪/૦૧/૨૦૨૬ સુધી ચાલશે.
    રાજ્ય કક્ષાએ વેરિફિકેશન: આ કામગીરી તારીખ ૧૫/૦૧/૨૦૨૬ ના રોજ થશે.
    ઓર્ડર ઇશ્યૂ: બદલીના હુકમો તારીખ ૧૬/૦૧/૨૦૨૬ ના રોજ નીકળશે.
  • ⚠ ખાસ સૂચનાઓ
  • વીડિયો કોન્ફરન્સ: કેમ્પના માર્ગદર્શન માટે તારીખ ૧૧/૧૨/૨૦૨૫ ના રોજ બપોરે ૨:૦૦ કલાકે નિયામકશ્રીના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ યોજાશે.
  • પોર્ટલ: જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ , વેબસાઈટ પર લોગીન કરી કામગીરી કરવાની રહેશે. ➖ https://tt.dpegujarat.in/
  • હુકમ રદ થશે નહીં: એકવાર ઓનલાઈન માંગણીમાં શાળા પસંદ કર્યા બાદ જો હુકમ થશે, તો તે કોઈપણ સંજોગોમાં રદ કરવામાં આવશે નહીં, જેની શિક્ષકોએ ખાસ નોંધ લેવી.

https://tt.dpegujarat.in/Home/DistrictSchoolVacancy
જિલ્લા પ્રમાણે ઉપરોક્ત લિંક માંથી ખાલી જગ્યા લિસ્ટ ડાઉનલોડ કરી શકશો

બદલી ના નિયમો pdf 2022

બદલી ના નિયમો pdf 2 અહીંયા ક્લિક કરો pdf

online applay website

ઓનલાઇન પ્રથમ તબક્કો ફોર્મ અહીંયા થી ભરો Click here
ઓનલાઇન પ્રથમ તબક્કો ordar janret click here
ઓનલાઇન janral તબક્કો ફોર્મ અહીંયા થી ભરોclick here
ઓનલાઇન janral તબક્કો ordar janret click here
https://tt.dpegujarat.in/https://tt.dpegujarat.in/

world exel fail

➡ world ફાઈલ અને એક્સલ ફાઇલ અહીંયાથી ડાઉનલોડ કરી લો
➡ ડાઉનલોડ સીધું જ આપના મોબાઇલમાં થશે

ALSO READ :: SIR Voter card Download: अब मिनटों में डाउनलोड करें अपना नया या पुराना ‘वोटर कार्ड’ इस आसान तरीका से

SIR Form Check Online : BLO ने आपका SIR फॉर्म जमा किया या नहीं, मोबाइल से तुरंत चेक करें – वरना वोटर लिस्ट से कट जाएगा नाम

JAVAHAR NAVODAY VIDHALAY ALL IN ONE LINK

NMMS BIG MATRIYAL PEPAR FAIL ALL IN ONE

ધોરણ 1 અને 2 બીજું સત્ર અધ્યનબુક @બીજા સત્ર નું સાહિત્ય

પ્રતિ,
જીલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તમામ તેમજ શાસનાધિકારીશ્રી, તમામ. રાજ્યની સરકારી શાળાઓના ધોરણ-૧ અને ધોરણ-૨ના વિદ્યાર્થીઓ અને બાલવાટિકાના બાળકો માટે જરૂરી સાહિત્ય નજીકના ભવિષ્યમાં પહોચનાર છે.

દરમિયાનમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ શરુ રહે તે માટે આ સાહિત્ય સોફ્ટકોપી સ્વરૂપે મોકલી આપવામાં આવે છે. જે આપના તાબા હેઠળની સંબંધિત શાળાઓને મળી રહે તેમ કરશો. તેમજ આ સાહિત્ય પૈકી જરૂરી સાહિત્યનો સંબંધિત શિક્ષકો જરૂરિયાત મુજબ ઉપયોગ કરે તે મુજબની સુચના આપશો.

STD 1/2 MATHES

https://drive.google.com/file/d/1NoLMiTG8l7SM3W8zVBKglY0k2PPsg3-m/view?usp=drivesdk

https://drive.google.com/file/d/1wxhVJ7pkqIs-VLdGYkWmw5IOEkJGobBz/view?usp=drivesdk

STD 1/2 GUJRATI

https://drive.google.com/file/d/1OzESb7IbpBbrKm7uE_SjHXriLu-32g9H/view?usp=drivesdk

https://drive.google.com/file/d/1N2V4e58PQ8uUEVh2CPSSCyM93YUgc9T1/view?usp=drivesdk

Reliance Foundation School Recruitment: રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ દ્વારા વિવિધ પદો પર અરજી ફી વગર નોકરી મેળવવાની તક

SIR Form Check Online : BLO ने आपका SIR फॉर्म जमा किया या नहीं, मोबाइल से तुरंत चेक करें – वरना वोटर लिस्ट से कट जाएगा नाम

Std 7 english satr 2 Learning Outcomes@ayojan pdf downlod

અહીં ધોરણ 7 ઇંગ્લિશ વિષયની અધ્યયન નિષ્પત્તિ (Learning Outcomes) ગુજરાતીમાં સરળ ભાષામાં આપી છે.


તમે આને Unit Test, Lesson Plan, CRC Visit, DIKSHA Upload, School File – બધામાં ઉપયોગ કરી શકો છો ✅

ધોરણ 7 – English (અંગ્રેજી) અધ્યયન નિષ્પત્તિઓ

Alphabet & Sounds

  • અંગ્રેજી અક્ષરમાળા, અવાજ, ઉચ્ચારણ અને સ્પેલિંગ સાચી રીતે ઓળખી શકે.

Reading Skills

  • સરળથી મધ્યમ સ્તરની ગદ્ય / પદ્ય રચનાઓ અર્થ સાથે વાંચી શકે.
  • વાંચેલા પાઠમાંથી મુખ્ય વિચાર શોધી શકેછે.
  • પ્રશ્નોના ઉત્તર પાઠમાંથી શોધીને આપી શકે.

Vocabulary Development

  • નવા શબ્દોનો અર્થ સમજાવી શકે અને વાક્યમાં વાપરી શકે.
  • Synonyms (પર્યાયવાચી) અને Antonyms (વિરોધી શબ્દો) ઓળખી શકે.

Grammar

READ ALSO BEST NOTIFECATION 26 NMMS (National Means-cum-Merit Scholarship) Notification 2025-26

ALSO READ :: NMMS Best Practis Book Nmms Exam Gujrati pdf Downlod

NMMS શિષ્યવૃત્તિ 2025 અને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ 2025, તમને આ રીતે ₹ 36,200 મળશે

  Nmms Question Paper Answer Key

  • Noun, Pronoun, Verb, Adjective, Adverb, Tense વગેરે મૂળભૂત વ્યાકરણનો યોગ્ય ઉપયોગ કરી શકે.
  • Simple Present, Past, Future Tense માં નાના વાક્યો રચી શકે.

Speaking Skills

  • પોતાની ઓળખ, પરિવાર, શાળા, મિત્રો વિષે સરળ અંગ્રેજીમાં બોલી શકે.
  • Greetings જેમ કે Good Morning, Thank You, Sorry, Please વગેરે સંવાદમાં વાપરી શકે.

Listening Skills

  • શિક્ષક અથવા ઓડિયો દ્વારા બોલવામાં આવેલ સરળ અંગ્રેજી વાક્યોનું અર્થ સમજી શકે.
  • સરળ સૂચનાઓ Listen & Follow કરી શકે.

Writing Skills

  • 6–8 લીટીઓનું સરળ Paragraph Writing કરી શકે.
  • Notice, Message, Application જેવા નાના લખાણો લખી શકે.
  • શ્રુતિલેખ (Dictation) માં યોગ્ય Spellings લખી શકે.

Creative Expression

  • આપેલ ચિત્ર પરથી વર્ણન / વાક્યો બનાવી શકે.
  • પોતાનું મંતવ્ય / વિચાર સરળ શબ્દોમાં વ્યક્ત કરી શકે.

Use of English in Daily Life

  • દૈનિક જીવનમાં અંગ્રેજી શબ્દો આત્મવિશ્વાસ સાથે વાપરી શકે.
  • અંગ્રેજી ભાષાને આનંદપૂર્વક અને સહજ રીતે ઉપયોગમાં લઈ શકે.
  • જો તમે ઇચ્છો તો હું આનું PDF ફોર્મેટ પણ બનાવી આપીશ

Std 7 English out come /aayojn pdf

સીધી જ પોતાના મોબાઈલ માં downlod

Std 7 English out come /aayojn IMAGE

ALL SUBJECT PLANING GCEART

0

Subtotal